EMPATHY GPSC @empathygpsc Channel on Telegram

EMPATHY GPSC

@empathygpsc


A Dedicated channel for GPSC Aspirant.

Admin Contact @Wisdomaspirant

EMPATHY GPSC (English)

Are you an aspiring candidate for the Gujarat Public Service Commission (GPSC)? Look no further! The EMPATHY GPSC Telegram channel is specifically designed for GPSC aspirants like you. Get ready to embark on a journey towards success with a dedicated platform that provides valuable resources, guidance, and support to help you achieve your goals.

EMPATHY GPSC is your go-to channel for all things related to GPSC preparation. Whether you need study materials, exam tips, or motivational support, this channel has got you covered. Stay up to date with the latest GPSC news, notifications, and exam updates to ensure you are always one step ahead in your preparation.

The admin of this channel, @AspirantSoul, is dedicated to providing aspiring candidates with the necessary tools and information to excel in their GPSC exams. With their expertise and guidance, you can enhance your preparation strategy and increase your chances of success.

Join the EMPATHY GPSC channel today and become part of a supportive community of GPSC aspirants who are all working towards a common goal. Don't navigate the GPSC preparation journey alone – let EMPATHY GPSC be your guide to success. Start your journey towards a successful career in the Gujarat Public Service Commission today!

EMPATHY GPSC

30 Nov, 06:09


Upcoming Mains

Q - સોશિયલ મીડિયાની બાળકો પર અસરો અને સાવચેતીના સૂચનો ...

EMPATHY GPSC

27 Nov, 10:51


International Reports & Data ખાસ ધ્યાને લેવો.... નિબંધ જેવા ટોપિકમા આ રીતે લખી શકાય

EMPATHY GPSC

27 Nov, 10:50


# Upcoming MAINS

TOPIC @ Economy & Women Empowerment

🔴 ભારતમાં મહિલાની અર્થવ્યવસ્થામાં ઓછી ભાગીદારીના કારણો અને ભવિષ્યના ઉપાયો..

EMPATHY GPSC

26 Nov, 14:56


CCE GROUP A English language paper

EMPATHY GPSC

26 Nov, 11:28


🔴 24 November એ લેવાયેલ prelim exam ની PAK છે.

▪️ STI prelim માટે એક વાર જોઇ લેજો ( Q 1 to 80 GS. )

PAK Advt. No. 13/2024-25


Principal Class-2 LABOUR and EMPLOYMENT DEPARTMENT

EMPATHY GPSC

25 Nov, 15:06


CCE GROUP A Gujarati language PAPER

EMPATHY GPSC

25 Nov, 12:31


🔴. STI પ્રાથમિક કસોટી આપવા માટે સંમતિ આપવા બાબત

EMPATHY GPSC

24 Nov, 06:45


▪️ Interview & PSI mains માટે થોડો હટકે ટોપિક.......

🔴 તમારા મત મુજબ ભારતમાં ફાંસીની સજા હોવી જોઈએ ? શું તે બંધારણના સન્માન પૂર્વક જીવન જીવવાના અધિકાર (અનુચ્છેદ ૨૧) વિરૂદ્ધ છે ? .....

🔺લોકતંત્ર , ન્યાયપ્રણાલી અને ફાંસીની સજા...

EMPATHY GPSC

23 Nov, 06:47


🔺Upcoming STI Prelim mate......

EMPATHY GPSC

23 Nov, 06:47


GPSC STI UPDATE

EMPATHY GPSC

19 Nov, 17:06


Blank sheet for Mains Writing practice

EMPATHY GPSC

19 Nov, 14:03


GPSC દ્વારા તાજેતરમાં લેવાયેલ જેલરની Prelim પરીક્ષાની PAK.( STI prelim માટે Q 1 to 80 joi leva )

EMPATHY GPSC

18 Nov, 06:04


# Upcoming MAINS

▪️નેનો ટેકનોલોજી & બાયો ટેકનલોજી.

Q નેનો ટેકનોલોજી & બાયો ટેકનોલોજીનું મહત્ત્વ જણાવો.

EMPATHY GPSC

18 Nov, 06:02


🔴 Upcoming CCE  A & PSI Mains

▪️ અહેવાલ લેખન ટોપીકમા પૂછી શકે........

Q - તાજેતરમા તમારા દ્વાર  ' અભય પ્રમાવના સંગ્રહાલય  તથા જ્ઞાન કેન્દ્રની' મુલાકાત લેવામાં આવી જેનો રસપ્રદ વિગતો દર્શાવતું અહેવાલ તૈયાર કરો......

EMPATHY GPSC

17 Nov, 16:29


✔️આજે યોજાયેલ જેલર પરીક્ષાનું Prelim પેપર.( હસમુખ પટેલ સરના કાર્યકાળમા GPSC દ્વારા યોજાયેલ લગભગ પ્રથમ Prelim પરીક્ષા)

🔴 ખાસ બંધારણના Q જોઇ લેજો
આવનારી STI માટે અંદાજો આવી શકે...

EMPATHY GPSC

17 Nov, 09:12


✔️ કઈક અલગ વિચાર.... ગુજરાતી સાહિત્યમાં કલાઈમેટ ચેતનાની ( Climate awareness )જરૂર..........

🔴 આવા નવા Innovative વિચારો જ Mains મા તમારા કન્ટેન્ટ વધારી શકે અને માર્કસ વધી શકે...

EMPATHY GPSC

14 Nov, 09:02


# STI prelim mate

Q. 1 to 80 joi le jo.

( Designated officer class 2 ni provisional Anskey 6e)

EMPATHY GPSC

14 Nov, 05:50


# બંધારણ
# Concept Talk

✏️( સંપતિનો કાયદાકીય અધિકાર અંગે ....)

🔴 UPCOMING MAINS

EMPATHY GPSC

13 Nov, 12:25


# CCE GROUP A MAINS & PSI GUJARATI LANGUAGE

🔴 તાજેતરમાં વાયું પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા છે. માટે આ ટોપીક તમને કામ આવશે.....

🔴 ખાસ કરી શિયાળા ઋતું દરમ્યાન દિલ્હીમાં ( મોટા શહેરોમાં) વાયુ પ્રદૂષણની સમસ્યા જોવા મળી.....

EMPATHY GPSC

12 Nov, 04:21


# Upcoming STI prelim

🔴 Dy.So & Dy. Mamlatdar
previous Prelim papers with Answer key( last page ma official ans key apel 6e)

✏️ Practice karjo ......

EMPATHY GPSC

11 Nov, 07:16


ભારતના વિવિધ યુદ્ધ વિમાન .....

# Upcoming Mains.....

EMPATHY GPSC

11 Nov, 07:14


🔴 Cyber Crime...

@ PSI mains ....

# ગુજરતી ભાષા ( પત્ર લેખન )

Q - તાજેતરમાં વધતા સાઇબર ક્રાઇમ અંગે સાવધાની સૂચવતો પત્ર તમારા નાના ભાઈને લાખો ....( અનૌપચારિક પત્ર)

Q - તમે જિલ્લા પોલીસ અધિક્ષક છો. જાહેર જનતાને વિવિઘ સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરતો પત્ર લખો.
(ઔપચારિક પત્ર)

EMPATHY GPSC

10 Nov, 07:52


The difference between UPI & ULI ......

EMPATHY GPSC

09 Nov, 06:23


https://x.com/Hasmukhpatelips/status/1855117071379566643?t=GK9G_UP4cGH_vC23vadBbA&s=19

EMPATHY GPSC

09 Nov, 06:23


#GPSC_Needs_Reforms
GPSC માં સુધાર માટે નાં સૂચનો.

🙏ગુજરાત માં લાખો લોકો GPSC ની તૈયારી કરે છે ત્યારે માનનીય હસમુખ સર જ્યારે ચેરમેન ની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે ત્યારે લાખો લોકો નું ભવિષ્ય સુધરે એ માટે આયોગ માં નીચે મુજબ સુધાર આવશ્યક છે..આમ તો ચેરમેન શ્રી ને સૂચન આપવા એ "છોટા મુહ, બડી બાત " જેવું છે પરંતુ આ સૂચન મોકલી ને ઉદ્દેશ્ય ફકત ચેરમેન શ્રી ને જાણ કરી ને માહિતગાર કરી અને ધ્યાન દોરવાનો છે..
🙏

                🔰સૂચનો 🔰


🔴 વાર્ષિક કેલેન્ડર યોગ્ય સમયે બહાર પડે જેમાં દરેક ભરતી તથા તેનાં દરેક તબ્બકે ક્યારે યોજાશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય

🔴UPSC ની ટાઈમ લાઈન મુજબ GPSC ક્લાસ 1 2 નું ટાઈમ ટેબલ સાથે આયોજન કરવું. જેથી બને પરીક્ષા ને ઉમેદવારો ન્યાય આપી શકે

🔴UPSC pre. સામન્ય રીતે મે મહિનામા હોય છે તો GPSC 1- 2 એપ્રિલ મહિના ના અંત માં અને GPSC મેન્સને  UPSC mains થી એક મહિનો પહેલા અથવા પછી આયોજિત કરવી જેથી બન્ને પરીક્ષા પર પૂરતું ધ્યાન આપી શકાય.

🔴નોકરી કરતા અને પાસ થયેલા ઉમેદવારો માટે ઓપ્શન આઉટ જેવી સુવિધા લાવો જેથી સમાન કેડર માં નોકરી ફરી મળવા પર પાસ થયેલા ઉમેવારો સીટ ના વેડફે તેમજ પછીના ઉમેદવાર તેનો લાભ લઈ નોકરી મેળવી શકે.એટલે કે....

🔴દરેક Gpsc ની ભરતી માં રીપિટ ઉમેદવારો નો પ્રશ્ન ખૂબ ગંભીર છે.. જેથી ફ્રેશર ને તક ઓછી મળે છે..
UPSC ની જેમ attempt વિશે આયોગ એ ઉંડાણપૂર્વક વિચાર કરવો જોયે.. જેથી તમામ ને સમાન તક મળે અને પાસ થયેલા ઉમેદવારો નું રીપિટેશન ઓછું થાય

🔴Pre ની ans. Key માં વિવાદ નાં આવે અને ભૂલો ઓછી હોય જેથી revised result & court case નાં થાય.Pak અને fak માટે ઓનલાઈન અરજી સ્વીકારવી તેનું ઝડપી પ્રક્રિયા હાથ ધરવી.

🔴Prelim માં પ્રશ્નોનું નિમ્ન સ્તર તથા કોઈ એક વેબસાઇટ આધારિત પેપર નો ટ્રેન્ડ અટકાવો જોયે. GPSC ની ગરિમા મુજબ પ્રશ્નોનું સ્તર જળવાય તેવા પ્રયત્ન કરવા.

🔴Prelim થી interview સુધી ની પ્રકિયા કોઈ પણ સંજોગે upsc ની જેમ ૧ વર્ષ ની અંદર પૂર્ણ થાય..

જેના માટે ખાસ કરી ને pre. નું પરિણામ 30-40 દિવસ માં જાહેર થવું જોયે જેથી ઉમેદવાર ને ખ્યાલ આવે કે આગળ શું કરવું.. અને pre નાં પરિણામ બાદ મેન્સ માટે 2-3 મહિના નો જ સમય જોવો જોયે

🔴Mains paper checking માટે જો શક્ય હોય તો ભાષા નાં  પ્રશ્ન સિવાય અન્ય પ્રશ્ન માટે પારદર્શક SOP જાહેર થાય જેથી પેપર ચેકીંગ ની ગુણવતા સુધરે.
અને ભૂતકાળ માં લેવાયેલ ભરતી ઉદા. ૩૦ નંબર માં વિસંગતતા શક્ય હોય તો દૂર થય અને આગળ ની અન્ય કોઈ ભરતી માં તેવો વિવાદ નાં થાય તેવી વિનંતી

🔴Interview નિષ્પક્ષ અને તટસ્થ ધોરણે લેવું જોયે (અમુક ઉમેદવાર નાં મત મુજબ CDPO માં અંગત પ્રશ્નો પૂછ્યા અને કોચિંગ આધારિત સવાલ પણ હતા ! )

🔴આયોગ નાં ટ્વીટર એક્ટિવ થાય અને તમામ અપડેટ રેગ્યુલર મળતી રહે
તેમજ આયોગ નો સ્ટાફ પાસે જ્યારે ઉમેદવારો કોઈ પણ રજૂઆત કરવા આવે તો એમની વાત સાંભળે અને સરખા ઉતર મળે તેવી આશા..

🔴 શ્રી હસમુખપટેલ સાહેબ જો RR અથવા પેપર સ્ટાઇલ મા ફેરફાર કરવા માંગતા હોય તો 2 મહિના પહેલા ઉમેદવારોને જાહેર કરી આપશો. જેથી તૈયારી માટે પૂરતો સમય મળી રહે. હાલ ભરતી બહાર પડ્યા નાં 30-40 દિવસે syllabus બહાર પડે છે જે યોગ્ય નથી.. ભરતી બહાર પડતા ની સાથે જ સબંધિત syllabus જાહેર થવો જોયે.

🔴ચેરમેનશ્રી ચાર્જ સંભાળે ત્યારબાદ યૂટ્યુબ માધ્યમ દ્વારા સમયાંતરે GPSC નાં ઉમેદવારો ને માર્ગદર્શન આપે.. જેવી રીતે તલાટી લોકરક્ષક માં સાહેબ એ આપ્યું છે તેવી રીતે..

🔴નવું કેલેન્ડર આવે તેમાં છેલ્લા 3-4 વર્ષ થી અટકેલી ભરતી જેવી કે નાયબ મામલતદાર , પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ભરતી ની વિગતો આયોગ દ્વારા સંબંધિત વિભાગ પાસે થી માંગી અને જાણ કરવામાં આવે જેથી ઉમેદવારો પોતાની પસંદીદા જોબ માટે dedicated તૈયારી કરી શકે.

🔴પ્રાથમિક પરીક્ષા માં 7ગણા - 15ગણા નિયમ મુજબ પાસ કરવા જોયે જેથી કરી મેન્સ માં જેટલા ઓછા લોકો આવશે તો અને તો જ પેપર ચેકીંગ ની ગુણવતા ખૂબ જ સારી થશે અને GPSC prelim માં પણ dedicated લોકો પાસ થશે..  upsc માં આમ જ થાય છે..
( ઘણા લોકો આ સૂચન નો વિરોધ કરશે.. પણ લાંબા ગાળે આજ હિતાવહ છે pre. વખતે મેહનત ડબલ લાગશે પરંતુ મેન્સ જ મેન્સ છે અને તેમાં શ્રેષ્ઠ ગુણવતા રહેશે જો ઉમેદવારો ઓછા હસે.)

🔴અન્ય ભરતી બોર્ડ ની જેમ ક્યારેય CBRT કે ઓનલાઈન પરીક્ષા નાં આયોજન તરફ નાં જતા.. હમેંશા પેન પેપર મોડ માં જ દરેક ભરતી નું આયોજન થતું રહે.. જેમ અત્યારસુધી થતું આવ્યું છે.

Plz share this message

🔴 મિત્રો, આપણા હિત માટે X પર સાહેબને વધુ મા વધુ ટેગ કરો.....

EMPATHY GPSC

08 Nov, 08:39


STI previous years Prelim papers

EMPATHY GPSC

05 Nov, 16:30


Hats off sir 🙏
સંયમ & શાલીનતાનું મૂલ્ય

EMPATHY GPSC

05 Nov, 16:30


https://youtu.be/6cEAIfRo6dc?si=I7VsuqeOKrHevaub

સંયમ એટલે શું ? ખરેખર એક અધિકારીમાં કેવો સંયમ હોવો હોઈએ ?

ભવિષ્યના અધિકારીઓ, એક વાર ખાસ જોઈ લેજો.

EMPATHY GPSC

04 Nov, 07:39


# Upcoming Mains
#Data

Climate change impact over all human society.....

EMPATHY GPSC

31 Oct, 08:31


બધા મિત્રોને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ

આવતા વર્ષે અધિકારી બનીને દિવાળી પરીવાર સાથે માનવો તેવી શુભકામનાઓ 💥⚡️

EMPATHY GPSC

30 Oct, 07:08


# CCE GROUP A MAINS
# CURRENT AFFAIRS TOPIC

Delimitation commission & Women Reservation in parliament 2026......

🔴 Concept of Delimitation .

🔴Challenges & Way forward.....

EMPATHY GPSC

29 Oct, 06:54


Advertisement 47 GPSC CLASS 1 & 2 mains papers

EMPATHY GPSC

28 Oct, 12:05


👌 finally have GPSC ma fari Dasa sir na era jevi jamavat thase.😁😁😁

🔴 STI prelim exam mate Conceptual preparation kar jo.
Constable & Class 3 na paper j bhukka kadhi nakhe Eva Q pu6i sake e GPSC ma keva Q pu6se e vichari lo ...

🔴 Haju 1.5 months 6e. Jordar preparation kar jo.....

EMPATHY GPSC

28 Oct, 12:04


Next Chairman of GPSC : IPS HASMUKH PATEL SIR

EMPATHY GPSC

27 Oct, 09:12


🔴 Demography Dividend....
🔴 તાજેતર માં અમુક રજ્યો વસ્તી વધારા
અંગેની ચર્ચા.

🖍CCE GROUP A MAINS & GENERAL Point of view

EMPATHY GPSC

24 Oct, 15:07


Nalin kaka be like.....😁

EMPATHY GPSC

24 Oct, 13:59


આજનું GPSC mains નું GS 2 .

🔴 Completely Open ended paper tame koi fix answer na Kai sako k ama aj lakahy 😁😁

MAINS મા એવું ય થાય માર વાલા 😂😂

✏️ માટે જ mains Exam મા તમારે બધી રીતે તૈયારી રાખવી પડે.....

EMPATHY GPSC

23 Oct, 05:50


# New Type of Cyber Crime..

# GPSC MAINS / CCE GROUP A MAINS & Specially PSI Gujarati language paper.....

🔴 અને ખાસ કરીને સમાજની જાગૃતતા માટે, તમારા પરિવારને પણ આ અંગે જાગૃત કરો .......

EMPATHY GPSC

22 Oct, 13:45


🔴 આજ નું નિબંધ પેપર.
GPSC class 1/ 2.

✏️ બધા જ નિબંધમા તમારી મૌલિકતા તપાસવામાં આવી છે... GS based લિમિટેડ પૂછ્યું છે...

EMPATHY GPSC

22 Oct, 05:37


નમો લક્ષ્મી & નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના.....

🔺થોડું zoom કરી એક વાર વ્યવસ્થિત નજર ફેરવી લેવું....

Most Important for GPSC & CCE MAINS EXAM......

EMPATHY GPSC

22 Oct, 05:36


# ડેટા ગુજરાત Renewable Energy.

For upcoming GPSC MAINS & CCE GROUP A MAINS

✔️ MAINS પરીક્ષાના કોઈ પણ ટોપિકમા જ્યાં સુધી તમે તમારો પક્ષ કે વિચારો ડેટા , ઉદાહરણ, યોગ્ય તર્ક દ્વારા નહિ મૂકો તો Mains Aspirant ને એવરેજ માર્કસ જ આવશે..........

✔️ Ex. ગુજરાત સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે અને નેટ જીરો કાર્બન ઉત્સર્જન લક્ષ્યો માટે રોડમેપ તૈયાર કરી રહ્યું છે. ભારતની સ્વચ્છ ઊર્જા સ્થાપિત ક્ષમતામાં ગુજરતનું ૧૬% યોગદાન અને ગુજરાતની કુલ સ્થાપિત ઊર્જા ક્ષમતામા અશરે ૫૪ % હિસ્સો છે . બે લાખ સોલર રૂફ્ટોફ સ્થાપના સાથે ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.....

✏️ આ રીતે તમારે ડેટા વાપરીને તામરો પક્ષ મજબૂત કરવો પડશે....

EMPATHY GPSC

20 Oct, 16:05


GPSC class 1 / 2 Gujarati language paper.

આવનારી mains ( CCE Group A /PSI) માટે ખાલી પેપર જોવો અને ટોપીકમા વિચારો કે શું લખી શકાય... Brainstorming કરો..... Mains મા ખૂલેલું અને ચાલેલું દિમાગ જ કામ આવશે ..😁😁😁

EMPATHY GPSC

18 Oct, 05:45


વિવિધ યોજનાઓ ..... Fact data છે...Mains મા example માટે કામે લાગશે....

🔺 આ નાની નાની માહિતી જ તમારા ૦.૨૫ /૦.૫૦ માર્કસ વધારશે .......
ટીપે ટીપે માર્કસનું સરોવર ભરાય😁


# GPSC MAINS & CCE GROUP A MAINS

EMPATHY GPSC

17 Oct, 16:51


✏️ ગુજરાત ટુરિઝમ ક્ષેત્ર


૧) ડેઝર્ટ ટૂરિઝમ
૨) એન્ડવેન્ચર ટૂરિઝમ
૩) સ્પિરિચ્યુઅલ એન્ડ રિલીજિયસ ટૂરિઝમ .
૪) એન્સીયન્ટ એન્ડ હિસ્ટોરિક ટૂરિઝમ
૫) બોર્ડર ટૂરિઝમ.
૬) સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા પેટ્રીઓટિક ટૂરિઝમ.
૭) બિચ ટુરીઝમ . શિવરાજપુર.

📝 ડેટા : -

🔺વર્ષ ૨૦૨૩/૨૪ @ ૧ કરોડ ૮૦ લાખ સ્થાનિક પ્રવાસી & ૨૪ લાખ વિદેશી પ્રવાસી.
( મોટું મોટું કુલ ૨ કરોડ પ્રવાસી યાદ
રાખજો 😃) Source પાક્ષિક

# GPSC MAINS & CCE GROUP A MAINS

EMPATHY GPSC

17 Oct, 06:09


🔴 MISSION MAUSAM

દેશના હવામાન વિશે સચોટ આગાહી કરવાની સાથે, વરસાદનું કારણ અને અટકાવવાની સિસ્ટમને પણ ડેવલપ કરવામાં આવશે.

✔️ વૈજ્ઞાનિકો વીજળી અને વાદળ ફાટવાની ઘટનાઓને પણ કાબૂમાં કરી શકશે. કેન્દ્ર સરકારે મિશન મૌસમના પ્રથમ તબક્કા માટે 2,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પ્રથમ તબક્કો આ વર્ષથી માર્ચ 2026 સુધી ચાલશે.

✔️આ પછી બીજા તબક્કામાં મોનિટરિંગ ક્ષમતા વધારવા માટે સેટેલાઇટ અને એરક્રાફ્ટની સંખ્યા વધારવામાં આવશે

✔️મિશન મૌસમનો પ્રાથમિક હેતુ આત્યંતિક હવામાનની ઘટનાઓ અને આબોહવા સંબંધિત પડકારોનો પૂર્વાનુમાન કરવાની અને તેનો પ્રતિસાદ આપવાની દેશની ક્ષમતાને વધારવાનો છે. ભારતને તમામ પ્રકારના વાતવરણ માટે તૈયાર કરવા અને ‘ક્લાઇમેટ સ્માર્ટ’ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનો છે.

✔️આ મિશન અત્યાધુનિક હવામાન નિરીક્ષણ, સુધારેલ વાતાવરણીય અવલોકનો અને અદ્યતન આગાહી તકનીકો દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે. હકીકતમાં, મિશન મૌસમ એ આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવાનો એક ભાગ છે.

✔️ મિશન મૌસમના મુખ્ય હેતુ અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ પેલોડ સાથે આગામી જનરેશનના રડાર અને ઉપગ્રહોનો વિકાસ, હાઇ-પર્ફોર્મન્સ કોમ્પ્યુટર્સ (HPC)નો ઉપયોગ અને હવામાનની આગાહી માટે AI/ML-આધારિત મોડલની જમાવટનો સમાવેશ થાય છે.

✔️આ પહેલ ઉચ્ચ-રિઝોલ્યુશન વાતાવરણીય અવલોકનો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે હવામાનની આગાહીના અવકાશી અને ટેમ્પોરલ સ્કેલ બંનેમાં સુધારો કરશે.

✔️આ મિશન 50 ડોપ્લર વેધર રડાર (DWR), 60 રેડિયોસોન્ડ/રેડિયો વિન્ડ સ્ટેશન, 100 ડિસડ્રોમીટર અને 10 મરીન ઓટોમેટિક વેધર સ્ટેશન સહિત વ્યાપક હવામાન મોનિટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરશે.

✔️તે અવલોકન અને આગાહી ક્ષમતાઓને વધારવા માટે શહેરી પરીક્ષણ કેન્દ્ર, એક મહાસાગર સંશોધન સ્ટેશન અને અન્ય અદ્યતન સુવિધાઓ પણ સ્થાપશે.  

✔️  મિશન મૌસમ સમગ્ર દેશમાં હવામાન ડેટાની સચોટતા અને ઉપયોગિતાને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


# GPSC MAINS & CCE GROUP A MAINS ........

EMPATHY GPSC

16 Oct, 05:42


GPSC MAINS & PSI / CCE Group A MAINS

🛑 નવી ટેક્સટાઈલ નીતિ ગુજરાત સરકાર.

📌 જાહેર નિવેદન & GS

💬 Mains Point

1) પાંચ વર્ષ માટે .
૨) ૩૦,૦૦૦ કરોડનું રોકાણ.
૩) સેલ્ફ હેલ્પ ગ્રુપનો સમાવેશ.
૩) પાંચ લાખ રોજગારીનું સર્જન .
૪) કેપિટલ સબસિડી/ વ્યાજ સબસિડી.
૫) વીજળી સબસિડી.
૬) PM MITRA PARK માટે રોડમેપ.
૭) આત્માનિર્ભર ભારત પહેલ.
૮) વિકસિત ગુજરાત થી વિકસિત ભારત.

EMPATHY GPSC

15 Oct, 05:37


Q આધુનિક સમયમાં ઓનલાઇન ગેમ બાળકો અને યુવા પર અસર જણાવતું ચર્ચાપત્ર લખો.

Q ઓનલાઇન ગેમ ની સમાજ પર અસરો ...

EMPATHY GPSC

12 Oct, 13:59


🧑🏻‍🎓👴🏻 बूढ़ा होने तक StatePSC परीक्षा देते रहो योजना! GPSC Result delayed for 3 exam cycles!
https://youtu.be/zbTRHXwGhl0

EMPATHY GPSC

11 Oct, 12:10


📌 Renewable Energy Data

🛑 500 GW by 2030 (પંચામૃત લક્ષ્ય)

📝 Recently 175 GW Total Renewable Energy ઉત્પાદન

🌞 સોલાર ઊર્જા 64 GW

🌪 પવન ઊર્જા 42 GW

📔બાયોમાસ ઊર્જા 10 GW

🧨 ન્યુક્લિયર ઊર્જા 7 GW ( 2029 સુધી 13 GW નું લક્ષ્ય )

💧 મોટા હાઇડ્રો પાવર 47 GW

🛑 ઉપરોક્ત ડેટા પોઈન્ટમા હતા પણ તમને યાદ રાખવા સરળ રહે માટે Round Figure કર્યા છે.....

✏️ GPSC Mains @
RE INVEST ભાષણમા ,ચર્ચાપત્ર, GS 3, જળવાયુ પિવર્તનના નિબંધમા , સ્વચ્છ ઊર્જાના ટોપિકમાં છાપી નાખજો 😁😁😁

EMPATHY GPSC

10 Oct, 15:27


📌 Renewable Energy no data joto hoy to .... 👍 Kar jo .....

EMPATHY GPSC

10 Oct, 13:52


📌 Space Sector Data (2024)🛰🚀

💬 છેલ્લા 10 વર્ષમા GDP મા પ્રત્યેક્ષ 20,000 કરોડનું યોગદાન

💬 96,000 પ્રત્યેક્ષ નવી રોજગારીનું સર્જન .

💬 વિશ્વની 8th સૌથી મોટી સ્પેસ Economy

💬 10 વર્ષમા 13 અબજ ડોલરનું રોકાણ .

💬 10 વર્ષમા અવકાશ ક્ષેત્રની આવક 6.5 અબજ ડોલર.

💬 200 સ્ટાર્ટઅપ + 700 કંપનીઓ .

( Upcoming GPSC MAINS Space Economy Sector & ISRO )

📝 A Data no source various government websites & News paper 6e . ( E pan ek divas nae pura 6 months ma bhego karyo mara mate GPSC mains mate. 😁😁 આ તો એમ થયું કે મારા ભાઈઓ બહેનોને પણ કામ આવે .........😇😇)

🛑 Any suggestions or Queries contact @AspirantSoul

EMPATHY GPSC

10 Oct, 13:20


For upcoming GPSC & CCE group A Mains ....Sci & Tec

EMPATHY GPSC

05 Oct, 13:59


ક્લાસિસ ભાષાના દરેજાજા માટે યોગ્યતા & ફાયદાઓ જણાવો (Current Affairs/ GS / ચર્ચાપત્ર )

✏️તાજેતરમાં પાંચ ભાષાને કલાસિકલ ભાષાનો દરરજો આપ્યો છે.( મરાઠી/ બંગાળી/ આસામી/ પ્રાકૃત/ પાલી)

📌 ૧૦ મિનિટનો સમય કાઢી થોડું zoom કરીને એકવાર વાંચી લેવું .