સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી @kamalkingjob Channel on Telegram

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

@kamalkingjob


● સરકારી નોકરી ભરતી માહિતી, UPSC, GPSC, BANK, RAILWAY, POST, PSI, TALATI, TAT, TET, POLICE જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થતું ગ્રુપ

⭐️ Contact : https://t.me/kamalkingjob

~www.kamalking.in

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી (Gujarati)

કોઈ પણ સરકારી નોકરીની શોધ માટે પરીક્ષા તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ મદદરૂપ ગ્રુપ આપે છે. 'kamalkingjob' એ એક Telegram ચેનલ છે જે સરકારી નોકરી ભરતી માહિતી, UPSC, GPSC, BANK, RAILWAY, POST, PSI, TALATI, TAT, TET, POLICE જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ છે. આ ચેનલ પર મળેલી માહિતી વડાવવામાં આવશે વિદ્યાર્થીઓને જેની તૈયારી માટે સાચું અને સારી માહિતી વડાવવાની જરૂર છે. 'kamalkingjob' ચેનલનો લિંક તળિમાં આપેલ છે. અને વધુ માહિતી માટે વેબસાઇટ www.kamalking.in પર જાઓ.

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Sep, 14:12


https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519/413

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Sep, 03:15


_શૈક્ષણિક પરીપત્રો, લેટેસ્ટ માહિતી, નોકરી ભરતી સમાચાર અને ઘણું બધું લિંક વગર સીધુ મેળવવા માટે_

*👇🏻આ વોટ્સઅપ ચેનલમાં જોડાવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો*
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

આ ચેનલમાં જોડાયા બાદ તમારો નંબર કોઈ જોઈ શકશે નહી એટલે ખુબ જ સેફટી ગણાય..

તમારા તમામ મિત્રો અને શિક્ષકમિત્રોને સેર જરૂર કરજો

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

17 Sep, 04:42


સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના આજના દર્શન

https://hindikk.blogspot.com/2021/04/live-darshan-temples-of-all-india.html
👆👆👆આજના લાઈવ દર્શન કરવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો (ટચ કરો)

www.jobgujarat.in | www.kamalking.in

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Aug, 04:44


UPS પેન્શન યોજના
01.04.2025 થી અમલ
🪷🪷🪷🪷🪷🪷🪷
⚜️નોકરીના વર્ષ×50÷25= મળવાપાત્ર ટકા.

24 ×50÷25= 48%
23×50÷25= 46%
22×50÷25= 44%
21×50÷25= 42%
20×50÷25= 40%
19×50÷25= 38%
18 ×50÷25= 36%
17×50÷25= 34%
16×50÷25= 32%
15×50÷25= 30%
14×50÷25= 28%
13×50÷25= 26%
12×50÷25= 24%
11×50÷25= 22%
10×50÷25= 20%
*દરરોજ આવી અવનવી માહિતી મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો અને જે પેજ ખુલે એમાં ઉપર જમણી બાજુ ફોલો (FOLLOW) બટન પર ટચ કરો*
👇👇👇
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

🔖આમ નોકરીના વર્ષો બમણા કરવાથી મળવાપાત્ર ટકા મળશે. 10 થી 24 વર્ષોની નોકરી હોય તો આ રીતે ગણતરી કરવી.
🔖25 વર્ષથી વધુ નીકરી હોય તો 50% મળવાપાત્ર થશે.
🔖10 વર્ષથી ઓછી નોકરી હોય તો 0% મળવાપાત્ર થશે.
🔖 છેલ્લા 12 મહિના જન્મ તારીખ પ્રમાણે ગણવાના હોય છે. સત્રનો લાભ આપ્યો હોય તે વધારાના મહિના ગણતરીમાં લેવાના હોતા નથી.
🔖 છેલ્લા 12 મહિનાના મૂળ પગારના સરેરાશ કાઢવા. મળેલ રકમ મુજબ લઘુતમ મળવાપાત્ર પેન્શન નક્કી થશે.
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519
🔖10 વર્ષથી વધુ નોકરી હોય અને લઘુતમ મળવાપાત્ર પેન્શન 10000 થી ઓછું હોય તો પણ તેને 10000 રુપિયા પેન્શન અવશ્ય મળશે.
📢આ લઘુતમ પેન્શન ફીક્સ થઈ જશે. આ રકમમાં વધારો કરવામાં આવશે નહીં.
દા.ત. 2033 માં લઘુતમ પેન્શન 40000
મળવાપાત્ર થાય તો તેને આજીવન 40000 મળશે. તેના અવસાન પછી વારસદારને 60% એટલે કે 24000 પેન્શન મળશે.
તેમના સંતાનને કોઈ રકમ મળશે નહી.
નોંધ: સંપૂર્ણ અર્થઘટન ઓફિશિયલ પરીપત્ર મુજબ જ ધ્યાને લેવું.
🪷🪷🪷🪷🪷🪷🪷
SV RAMANUJ

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Aug, 04:27


UPS યુનીફાઈડ પેંશન યોજના વિશે👆
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Aug, 04:26


📚 *જાણો ત્રણેય પેન્શન સ્કીમ શું છે! ફરક !🤔*📚

*OPS VS NPS VS UPS*
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519