BE PERFECT ✍🏻 @be_perfectgpsc Channel on Telegram

BE PERFECT ✍🏻

@be_perfectgpsc


GPSC MAINS ANSWER WRITING TIPS

FOR:- CCE, GPSC 1/2, DY.SO, STI, PSI

BE PERFECT ✍🏻 (English)

Are you preparing for competitive exams in Gujarat? Looking for valuable tips and insights to excel in GPSC mains answer writing? Look no further than our Telegram channel - BE PERFECT ✍🏻 (@be_perfectgpsc)! This channel is dedicated to providing you with the best strategies and techniques to enhance your answer writing skills for exams such as CCE, GPSC 1/2, DY.SO, STI, and PSI.nnWho is BE PERFECT ✍🏻? We are a group of experienced mentors and educators who have a deep understanding of the GPSC exam pattern and requirements. We are committed to helping aspirants like you navigate the complexities of answer writing and improve your chances of success.nnWhat is BE PERFECT ✍🏏? Our channel offers a wide range of tips and guidelines specifically tailored to GPSC mains answer writing. Whether you are struggling with structuring your answers, managing time effectively, or ensuring clarity and coherence in your responses, we have you covered. By joining our channel, you will gain access to expert advice and proven strategies that can make a significant difference in your exam performance.nnDon't let poor answer writing skills hold you back from achieving your goals. Join BE PERFECT ✍🏻 today and take the first step towards mastering the art of answering GPSC mains questions with confidence and precision!

BE PERFECT ✍🏻

17 Nov, 15:03


વર્તમાનમાં તહેવારો તેનું મૂલ્ય ગુમાવી રહ્યા છે.

સ્પીકરના અવાજમાં, ઉત્તરાયણ ખોવાઈ,
ભાંગના નશામાં, શિવરાત્રી ખોવાઈ,
શહેરોના વિકાસમાં, અખાત્રીજ ખોવાઈ,
સેલ્ફીના ચક્કરમાં, રક્ષાબંધન ખોવાઈ,
જુગારની જિદમાં, જન્માષ્મી ખોવાઈ,
પાસની દોડમાં, નવરાત્રી ખોવાઈ,
ફરવાની ઘેલછામાં, દિવાળી ખોવાઈ.

BE PERFECT ✍🏻

28 Oct, 11:29


✍🏻 આ એક Notification માંથી કેટલાં પ્રશ્ન બની શકે વિચારો....?

BE PERFECT ✍🏻

01 Oct, 12:58


પાક્ષિક: 01-10-2024

Join : @gyan_sagar22

BE PERFECT ✍🏻

28 Sep, 08:36


✍🏻 સિંધુ સભ્યતા GPSC નો એક હોટ ટોપિક છે.

🔰 ઈતિહાસ (સિંધુ સભ્યતા)

Q. હડપ્પીય શહેરોનું આયોજન આજના આધુનિક શહેરોના માટે માર્ગદર્શક છે. – જણાવો.

Join: @be_perfectgpsc
Join: @gyan_sagar22

BE PERFECT ✍🏻

26 Sep, 11:13


પાક્ષિક 16/9/2024

Join: @gyan_sagar22
Join: @be_perfectgpsc

BE PERFECT ✍🏻

21 Sep, 05:09


✍🏻 ભડલી વાક્યો શું છે?

🔰 ગુજરાતી લોકસંગીત અને સાહિત્યમાં વરસાદની આગાહી માટે પ્રચલિત બનેલી પંક્તિ કે યુક્તિઓ છે. જે લોકસાહિત્યથી વિશેષ; જ્યોતિષશાસ્ત્રનો એક વિષય પણ માનવામાં આવે છે. જેમાં નક્ષત્ર, વાદળ, પવનની દિશા, તાપમાન જેવા પરિબળોને ધ્યાનમાં લઈને વરસાદની આગાહી કરવામાં આવે છે. (અંબાલાલ દાદા કંઈક આવી રીતે જ આગાહી કરે છે.😂)

Join: @be_perfectgpsc
Join: @gyan_sagar22

BE PERFECT ✍🏻

18 Sep, 15:44


🔰 પત્રલેખન (ગુજરાતી ભાષા)

Q. સાયબર ગુનાઓના બચાવ અંગેના પગલાંઓ જણાવતો અને સાયબર ગુનાઓ ભોગ બન્યા પછી શું કરવું જોઈએ એ અંગેની જાણકારી આપતો પત્ર તમારી નાની બહેનને લખો.

Join: @be_perfectgpsc
Join: @gyan_sagar22

BE PERFECT ✍🏻

16 Sep, 04:36


મિત્રો, નિબંધની પ્રસ્તાવના કેવી રીતે લખશો. વધુમાં, આ નિબંધ કેમ આવી શકે એ પણ કહેજો.

BE PERFECT ✍🏻

15 Sep, 23:52


નિબંધ: શારીરિક અપંગતા કરતાં માનસિક અપંગતા વધુ ઘાતક છે.