Lakshya Reading Library 🖋📚 @lakshyareadinglibrary Channel on Telegram

Lakshya Reading Library 🖋📚

@lakshyareadinglibrary


ગુજરાત સરકારની તમામ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક, જનરલ નોલેજ ના પ્રશ્નો, કલેક્શન કરેલા imp ટોપિક, પરીક્ષા લક્ષી કરંટ વગેરે તમામ માહિતી મળી રહેશે..

લાઇબ્રેરી જોઇન કરવા :- 7201991893


👉 Contact admin :-

@hirenladhava
@vipulramana
@ashvin_empire

Lakshya Reading Library (Gujarati)

લક્ષ્ય રીડિંગ લાઇબ્રેરી એક મહત્વપૂર્ણ ટેલીગ્રામ ચેનલ છે જે ગુજરાત સરકારની તમામ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક, જનરલ નોલેજ ના પ્રશ્નો, કલેક્શન કરેલા imp ટોપિક, પરીક્ષા લક્ષી કરંટ વગેરે તમામ માહિતી મળી રહે છે. આ ચેનલ જોઈન કરવા માટે તમે 7201991893 નંબર પર સંપર્ક કરી શકો છો. આને વ્યવસાયિક છેનની માટે સંપર્ક કરવા માટે તમે એડમિનો @hirenladhava, @vipulramana, @ashvin_empire સાથે સંપર્ક કરી શકો છો. લક્ષ્ય રીડિંગ લાઇબ્રેરી ચેનલ સપર્ધાત્મક પરીક્ષાઓ અને વ્યાકરણ માટે ઉત્કૃષ્ટ સોર્સ છે. તે તમારી પરીક્ષા પ્રિપેરેશનનું એક શ્રેષ્ઠ સહાયક બનશે અને તમે તમારા ધ્યાન સ્થાને મોટી પગલી ઉઠાવશે.

Lakshya Reading Library 🖋📚

27 Jan, 03:03


જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓને નિકુંજ સર રમણા પ્રત્યે લાગણી અને પ્રેમ જોઈને
આ ઑફર આજ બપોરના 12 સુધી લંબાવેલ છે.

Lakshya Reading Library 🖋📚

26 Jan, 16:20


આજે ઓફર નો છેલ્લો દિવસ છે

જે મિત્રો જોડાવવા માંગતા હોય તે જોડાઈ જજો ઓફર માત્ર આજે રાત્રિના 12 સુધી જ
મિત્રો આવી બેસ્ટ તક બીજીવાર નહીં મળે

Lakshya Reading Library 🖋📚

26 Jan, 10:53


* MPHW FHW GSRTC હેલ્પર CCE ગ્રુપ -B કોન્સ્ટેબલ મુખ્ય સેવિકા હાઇકોર્ટ બેલીફ મેઈન્સ.. વગેરે પરીક્ષા માટે ખાસ ઉપયોગ સિરીઝ......*

*☀️ ગુજરાતી વ્યાકરણ ના પ્રશ્નો નો જલસો...*

*👉સમય :- સાંજે 9.00*

*👉તારીખ :- 26/01/2026*

*👉 ફેકલ્ટી :- ચુડાસમા સર*

*https://www.youtube.com/live/ZyLO7kBKUG8?si=Bb_Dta2A8P-NBbsg*

Lakshya Reading Library 🖋📚

25 Jan, 18:54


Happy Republic Day 🇮🇳

Jai Hind 🫡

Lakshya Reading Library 🖋📚

25 Jan, 15:30


*☀️☀️☀️ તમામ મિત્રો ઝડપથી લાઈવ આવી જાવ..*

*🎊🎊 ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે Big Surprise*

*https://www.youtube.com/live/BNMvV6yYFZU?si=FCgH1hG62npHcF5F*

Lakshya Reading Library 🖋📚

24 Jan, 13:06


* ગ્રાઉન્ડમાં સફળ થનાર વિદ્યાર્થીઓ માટે "રામબાણ"*
◑ ━━━━━━━ ▣ ━━━━━━━◑ *PSI /કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ*
◑ ━━━━━━━ ▣ ━━━━━━━◑
*🕰️સમય :- સવારે 8 થી 10*
*:- સાંજે 6 થી 8*
*👉4️⃣ કલાકનું કોચિંગ*
•═════════════════•
*👉 ડેઇલી ટેસ્ટ વિકલી ટેસ્ટ સરપ્રાઇઝ ટેસ્ટ*
*👉 ડેઇલી ત્રણ લેકચર નું આયોજન*
*👉 LCA નાં જુના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ..*
•═════════════════• *☀️☀️ રજીસ્ટ્રેશન ફરજિયાત*

*👉📲81 28 69 70 70 || 71*

Lakshya Reading Library 🖋📚

19 Jan, 16:36


આપણી લાઇબ્રેરી નાં Instagram Page ને Follow કરો.....👇👇👇

https://www.instagram.com/lakshya_library_bhavnagar/profilecard/?igsh=Y3Nqcnd6aG0xMHBu

........................................

Lakshya Reading Library 🖋📚

16 Jan, 05:22


લાઇબ્રેરી જોઇન કરવા :-
           
    👉  7201991893
                           

Join your telegram channel


👇👇👇👇👇👇👇👇

https://t.me/lakshyareadinglibrary

Lakshya Reading Library 🖋📚

09 Jan, 04:48


∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

Psi & Constable Ground Motivation

•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•

આપણી લાઇબ્રેરી નાં Instagram Page ને Follow કરો.....👇👇👇


https://www.instagram.com/lakshya_library_bhavnagar/profilecard/?igsh=Y3Nqcnd6aG0xMHBu

Lakshya Reading Library 🖋📚

01 Jan, 15:30


ચલો આવી જાવ ફટાફટ લાઇવ


https://www.youtube.com/live/VKmTLIqm580?si=_jaPQvwJvVSgCGzx

Lakshya Reading Library 🖋📚

23 Dec, 12:21


Conductor Special -પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો 🏥🚑

🚑❤️‍🩹First Aid ના પ્રશ્નોમાં રોકડા માર્ક માત્ર એક જ લેક્ચરમાં

લાઇવ મળીયે આજે રાત્રે 9 વાગે ડૉ.બિરવા મેમ સાથે ...

https://www.youtube.com/live/o35iPS-76KU?si=mobkG32dyyBfi85K

Lakshya Reading Library 🖋📚

21 Dec, 15:29


ચાલો આવી જાવ ફટાફટ લાઇવ


https://www.youtube.com/live/ejVJttwYyFo?si=jWv3Ngi--OgHBfdx

Lakshya Reading Library 🖋📚

21 Dec, 14:01


🔖 Conductor Special 🔖

English પ્રશ્નોનો ખળભળાટ 😱

⭕️🔺મળીયે લાઈવ આજે રાત્રે 9 વાગે સરવૈયા સર સાથે

https://www.youtube.com/live/ejVJttwYyFo?si=jWv3Ngi--OgHBfdx

Lakshya Reading Library 🖋📚

21 Dec, 06:10


*💥EWS/OBC ના વિદ્યાર્થી માટે તદ્દન ફ્રી બેચ્*

*🌟 GPSC ક્લાસ 1 /2 તેમજ વર્ગ 3ની પરીક્ષા નો સંપૂર્ણ સિલેબસને આવરી લેતી બેચ્*

╭────────────────╮
*🌟New માસ્ટર જનરલ બેચ 🌟*
*(ઓફલાઈન બેચ)*
*સમય :- સાંજે 6 થી 8*
╰────────────────╯


*વધુ માહિતી માટે*

*📲8128697070/71*

*☞ખાસ નોંધ :- જૂજ એડમિશન હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન કન્ફર્મ કરાવી લેવું.*

Lakshya Reading Library 🖋📚

20 Dec, 14:12


આપણી લાઇબ્રેરી નાં Instagram Page ને Follow કરો.....👇👇👇

https://www.instagram.com/lakshya_library_bhavnagar/profilecard/?igsh=Y3Nqcnd6aG0xMHBu

Lakshya Reading Library 🖋📚

19 Dec, 15:33


ધોરણ 10 અને 12 બોર્ડ નાં સ્ટુડન્ટ માટે....

વાંચવા માટેની બેસ્ટ લાઈબ્રેરી

ફી માત્ર :- 400 ₹


લાઇબ્રેરી જોઈન કરવા માટે👇


મો :- 7201991893
:- 8000166694

Join whatsapp group 👇


https://chat.whatsapp.com/JCKrVAoGwd0Erb7jdW96Vh

Lakshya Reading Library 🖋📚

17 Nov, 14:46


*💫EWS અને OBC વિદ્યાર્થીઓ માટે ખુશખબર....*

*💥EWS/OBC ના વિદ્યાર્થી માટે તદ્દન ફ્રી બેચ્*

*🌟 GPSC ક્લાસ 1 /2 તેમજ વર્ગ 3ની પરીક્ષા નો સંપૂર્ણ સિલેબસને આવરી લેતી બેચ્*

──────⊱◈✿◈⊰──────
*🌟New જનરલ બેચ 🌟*

*(ઓફલાઈન બેચ)*
─────⊱◈✿◈⊰───────

*👉 એડમિશન 25/11/24 સુધી જ*

*🔴 આ ફ્રી બેચમાં જે કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો આજે જ રજીસ્ટ્રેશન કરાવી જરૂરી ડોક્યુમેન્ટ અને ફોર્મ ભરી આપનું એડમિશન કન્ફર્મ કરાવી લેવું*

*રજીસ્ટ્રેશન કરાવવા માટે* -

*📲8128697070/71*

*🌟ખાસ નોંધ :- એડમિશન હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન કન્ફર્મ કરાવી લેવું.*

👇👇👇👇👇👇👇👇👇
*👉લક્ષ્ય કરિયર એકેડેમી ના OBC બેચ નાં જુના વિદ્યાર્થીનો અભિપ્રાય જાણવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો..*

*
https://youtu.be/CIQXGJEAgV8?si=rtfEq7EsXnG7b0kQ*

Lakshya Reading Library 🖋📚

10 Nov, 04:59


*💫EWS અને OBC વિદ્યાર્થીઓ માટે ખુશખબર....*

*💥EWS/OBC ના વિદ્યાર્થી માટે તદ્દન ફ્રી બેચ્*

*🌟 GPSC ક્લાસ 1 /2 તેમજ વર્ગ ત્રણના સંપૂર્ણ સિલેબસને આવરી લેતી બેચ્*

*👉 એડમિશન 25/11/24 સુધી જ*

*🔴 આ ફ્રી બેચમાં જે કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો આજે જ રજીસ્ટ્રેશન કરાવી જરૂરી ડોક્યુમેન્ટ અને ફોર્મ ભરી આપનું એડમિશન કન્ફર્મ કરાવી લેવું*

*રજીસ્ટ્રેશન કરાવવા માટે* -

*📲8128697070/71*

Lakshya Reading Library 🖋📚

09 Nov, 04:38


User name :- hirenladhava

Lakshya Reading Library 🖋📚

09 Nov, 04:37


Pi is a new digital currency developed by Stanford PhDs, with over 55 million members worldwide. To claim your Pi, follow this link https://minepi.com/hirenladhava and use my username (hirenladhava) as your invitation code.

Lakshya Reading Library 🖋📚

25 Oct, 06:28


*👉👉👉આજે ઓફર નો છેલ્લો દિવસ છે.*

❇️ *ખાતાકીય PSI પેપર 1/2 સંપૂર્ણ કોર્સ*❇️

પેપર-1 કાયદાઓ
પેપર-2 પોલીસ પોસીઝર

📒 *WITH MATERIALS* 📒

🔅 *મૂળ કિંમત 6000/-*

🔅 *ડિસ્કાઉન્ટ કિંમત 3000/-*

📣📣50% ડિસ્કાઉન્ટ

❇️ *ઓફર માત્ર 25/10/2024 સુધી જ*

🟠 *કોર્સની વિશેષતા*

1.બંને પેપરોની સંપુર્ણ તૈયારી
2.અનુભવી ફેકલ્ટીઝ દ્વારા શૈક્ષણિક કાર્ય
3.ચેપ્ટર વાઇઝ ઓબ્જેક્ટીવ પ્રશ્નો
4.પરીક્ષા પદ્ધતિ અનુસાર પ્રેક્ટિસ ટેસ્ટ

➡️કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

https://lcadigitalcoaching.akamai.net.in/new-courses/160

Lakshya Reading Library 🖋📚

21 Oct, 05:56


❇️ *ખાતાકીય PSI પેપર 1/2 સંપૂર્ણ કોર્સ*❇️

પેપર-1 કાયદાઓ
પેપર-2 પોલીસ પોસીઝર

📒 *WITH MATERIALS* 📒

🔅 *મૂળ કિંમત 6000/-*

🔅 *ડિસ્કાઉન્ટ કિંમત 3000/-*

📣📣50% ડિસ્કાઉન્ટ

❇️ *ઓફર માત્ર 25/10/2024 સુધી જ*

🟠 *કોર્સની વિશેષતા*

1.બંને પેપરોની સંપુર્ણ તૈયારી
2.અનુભવી ફેકલ્ટીઝ દ્વારા શૈક્ષણિક કાર્ય
3.ચેપ્ટર વાઇઝ ઓબ્જેક્ટીવ પ્રશ્નો
4.પરીક્ષા પદ્ધતિ અનુસાર પ્રેક્ટિસ ટેસ્ટ

➡️કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

https://lcadigitalcoaching.akamai.net.in/new-courses/160

Lakshya Reading Library 🖋📚

20 Oct, 15:58


💥 નિકુંજ સરના જન્મ દિવસ નિમિતે બીગ સરપ્રાઈઝ 💥

💥ઓલ ઇન્ડિયા SI ભાગ 1-5 સંપૂર્ણ ફ્રી 💥

નિકુંજ સર રમણાની ગુજરાતનાં વિદ્યાર્થી મિત્રો પ્રત્યયની લાગણીની એક ઝલક


👉 ઓફર માત્ર 20-10-2024  સુધી જ મર્યાદિત છે

👉 કોર્સની સામે મર્યાદા 1 વર્ષની રહેશે.

👉 કૉર્સ હેલ્પલાઇન:- 7016363772

👉 એપ્લિકેશન હેલ્પલાઇન નંબર :- 9898873089

👉 એપ્લિકેશન લિંક :-
https://play.google.com/store/apps/details?id=co.arya.kvgva

👉 કૉર્સ લિંક:-
https://lcadigitalcoaching.akamai.net.in/new-courses/157

Lakshya Reading Library 🖋📚

19 Oct, 10:23


📌 HIGH COURT EXAM


Belief and attendance


👉 THE DETAIL OF THE EXAM CITY OUT NOW

📌 LINK 👇🏻


https://ghcrec.ntaonline.in/cityintimations

Join whatsapp 👇

https://chat.whatsapp.com/JCKrVAoGwd0Erb7jdW96Vh

Lakshya Reading Library 🖋📚

18 Oct, 05:23


*ધોરણ 10 અને 12 બોર્ડ નાં સ્ટુડન્ટ માટે....*

*વાંચવા માટેની બેસ્ટ લાઈબ્રેરી*

*ફી માત્ર :- 400 ₹*


*લાઇબ્રેરી જોઈન કરવા માટે*👇


*મો :- *7201991893*
*:- *8000166694*

*Join whatsapp group* 👇


https://chat.whatsapp.com/JCKrVAoGwd0Erb7jdW96Vh

Lakshya Reading Library 🖋📚

17 Oct, 14:27


💥આરોગ્યની તમામ બુક ઉપર ઓફર

👉 જડીબુટ્ટી - 100 રૂપિયા
👉 નિકુંજ હેલ્થ માસ્ટર માઈન્ડ -100 રૂપિયા
👉 સેનેટરી ઇન્સ્પેક્ટર થિયરી -100 રૂપિયા
👉 સેનેટરી ઇન્સ્પેક્ટર વનલાઈનર -100 રૂપિયા
👉 મીડ વાઇફરી -100 રૂપિયા

💥તમામ બુક એટલે એક બુક 100 રૂપિયા માં મળશે ઓલ ગુજરાતમાં ફ્રી કુરિયર થશે

💥ઓફર માત્ર આજે રાત્રે 12 વાગ્યા સુધી રહેશે

💥 બુકનો પેમેન્ટ તમારે એપ્લિકેશનમાં કરવાનું રહેશે


https://play.google.com/store/apps/details?id=co.arya.kvgva

Lakshya Reading Library 🖋📚

16 Oct, 16:49


💥 નિકુંજ સરના જન્મ દિવસ નિમિતે બીગ સરપ્રાઈઝ 💥

💥ઓલ ઇન્ડિયા SI ભાગ 1-5 સંપૂર્ણ ફ્રી 💥

નિકુંજ સર રમણાની ગુજરાતનાં વિદ્યાર્થી મિત્રો પ્રત્યયની લાગણીની એક ઝલક


👉 ઓફર માત્ર 20-10-2024  સુધી જ મર્યાદિત છે

👉 કોર્સની સામે મર્યાદા 1 વર્ષની રહેશે.

👉 કૉર્સ હેલ્પલાઇન:- 7016363772

👉 એપ્લિકેશન હેલ્પલાઇન નંબર :- 9898873089

👉 એપ્લિકેશન લિંક :- https://play.google.com/store/apps/details?id=co.arya.kvgva

👉 કૉર્સ લિંક:-
https://lcadigitalcoaching.akamai.net.in/new-courses/157

Lakshya Reading Library 🖋📚

15 Oct, 14:43


https://www.youtube.com/live/rib6hK_C2T4?si=_84hzm8NyGPWuFhz

Lakshya Reading Library 🖋📚

14 Oct, 15:26


ચાલો આવી જાવ ફટાફટ લાઇવ


https://www.youtube.com/live/RPbckh6uYdA?si=d7-LSlGipeotX8AO

Lakshya Reading Library 🖋📚

13 Oct, 04:46


🌟હાલમાં ચાલતી  ભરતી ના ફોર્મ 🌟

1) SSC GD CONSTABLE
ધોરણ ૧૦ પાસ
છેલ્લી તારીખ:- ૧૪/૧૦/૨૦૨૪

2) RRB NTPC રેલવે ભરતી
(graduate ઉપર)
છેલ્લી તારીખ :-20/10/2024

3) RRB રેલવે ભરતી NTPC
(ધોરણ ૧૨ પાસ ઉપર)
ક્લાર્ક તથા અન્ય પોસ્ટ ઉપર
છેલ્લી તારીખ :- 27/10/2024
પેપર ગુજરાતી માં

4) ગુજરાત આરોગ્ય વિભાગ મા સ્ટાફ નર્સની ભરતી
જગ્યા ૧૯૦૦ થી વધુ
GNM કે
B.SC નર્સિંગ કર્યું હોય તેમના માટે
છેલ્લી તારીખ:-૦૩/૧૧/૨૦૨૪


*લાઇબ્રેરી જોઇન કરવા :-*
           
   👉  *7201991893*
*8000166694*

*Join wp group* 👇👇👇


https://chat.whatsapp.com/JCKrVAoGwd0Erb7jdW96Vh

Lakshya Reading Library 🖋📚

11 Oct, 15:33


ચાલો આવી જાવ ફટાફટ લાઇવ


https://www.youtube.com/live/sy6UdDnLXek?si=8XBPkWQAKBH4IlbY

Lakshya Reading Library 🖋📚

11 Oct, 11:47


લાઇબ્રેરી જોઇન કરવા :-
           
   👉  7201991893
8000166694

Join wp group 👇👇👇


https://chat.whatsapp.com/JCKrVAoGwd0Erb7jdW96Vh

Lakshya Reading Library 🖋📚

03 Oct, 12:33


સ્ટાફ નર્સ ભરતીની જાહેરાત

1903 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરાશે

5 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે

Join whatsapp 👇👇👇

https://chat.whatsapp.com/JCKrVAoGwd0Erb7jdW96Vh

Lakshya Reading Library 🖋📚

30 Sep, 12:27


ફોરેસ્ટ કોલ લેટર જાહેર

👇👇👇👇👇


https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==


Join your WhatsApp group 👇

https://chat.whatsapp.com/JCKrVAoGwd0Erb7jdW96Vh

Lakshya Reading Library 🖋📚

07 Sep, 04:27


!| *श्री गणेशाय नमः*!|

* વક્રતુંડ મહાકાય *

* સૂર્યકોટી સમપ્રભ: *

* નિર્વિઘ્નં કુરુમેદેવ *

* સર્વકાર્યેષુ સર્વદા *

*ॐ गं गणपतये नमो नमः*
*सिद्धिविनायक नमो नमः*
*अष्ट विनायक नमो नमः*
*गणपति बप्पा मोरया*

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના 🙏

Lakshya Reading Library 🖋📚

03 Sep, 18:53


ગુજરાત સરકારની તમામ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક, જનરલ નોલેજ ના પ્રશ્નો, કલેક્શન કરેલા imp ટોપિક, પરીક્ષા લક્ષી કરંટ વગેરે તમામ માહિતી મળી રહેશે..


આપણાં વોટ્સએપ ગ્રૂપ માં તમામ વિદ્યાર્થીમિત્રો જોડાય જજો.


👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/DGZEWfz9agX7n3pjvIUoXe


...........................................

Lakshya Reading Library 🖋📚

30 Aug, 10:41


Reminder 🎗️

📌 *STI ના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 છે*


*જેમને ફોર્મ ભરવાનું બાકી હોય તેમણે ભરી દેવું.*

Lakshya Reading Library 🖋📚

30 Aug, 07:16


જે મિત્રો ડેમો ક્લાસ માં જોડાવા માંગતા હોઈ તો આજ સાંજે 5 વાગે આવી જજો 👍

Lakshya Career Academy
Batch:- SANITARY INSPECTOR/MPHW/FHW
Note:- (1) NEW OFFLINE BATCH
(2) DEMO.LEC-30-08-24,AT-5PM
(3) FOR MORE INFO-7016363772

Lakshya Reading Library 🖋📚

30 Aug, 03:06


હાલમાં વિવિધ ભરતીમાં ભરાતા ફોર્મ

૧) *ગુજરાત પોલીસ*
🚔   લોકરક્ષક - ધોરણ ૧૨ પાસ
🚔  PSI - ANY Graduation
  
  📅છેલ્લી તારીખ :- ૦૯/૦૯/૨૦૨૪
  *અગાઉ જેને ફોર્મ ભર્યું છે તેને   બીજી વખત ફોર્મ નથી ભરવાનું નહીંતર તમામ અરજી રદ થશે*

૨) *GPSC - STI (સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર)*
કોઈ પણ ગ્રેજ્યુએટ

ખાસ સૂચના તારીખ વારો ફોટો અપલોડ કરવાનો રહેશે.
📅છેલ્લી તારીખ :- ૩૧/૦૮/૨૦૨૪


૩) *GPSC - આસિસ્ટન્ટ મેનેજર*
લાયકાત : કોઈ પણ ગ્રેજ્યુએટ

ખાસ સૂચના તારીખ વારો ફોટો અપલોડ કરવાનો રહેશે.
📅છેલ્લી તારીખ :- ૩૧/૦૮/૨૦૨૪


૪) *GSET EXAM FORM*
કોઈ પણ માસ્ટર ડિગ્રી ધરાવતા લોકો ફોર્મ ભરી શકે છે
આ EXAM પાસ કરવાથી આગળ કોલેજ માં assistant professor બનવાનો મોકો મળશે.

📅છેલ્લી તારીખ :- ૧૬/૦૯/૨૦૨૪

૫) *SSC GD CONSTABLE*
લાયકાત 10 પાસ
5 સપ્ટેમ્બર થી ફોર્મ ભરવાના ચાલુ થશે.


6) *RRB-રેલવે પેરામેડીકલ ભરતી*
અલગ અલગ ફિલ્ડ ઉપર અલગ પોસ્ટ અને તેને લાયકાત મુજબ છે
ફાર્મસીસિસ્ટ
ફિલ્ડ વર્કર
સેન્ટરી INSPECTOR
સ્ટાફ નર્સ જેવી વગેરે

ફિલ્ડ વર્કર ની ભરતીમાં જે લોકો ફકત ૧૨ SCINECE છે તે લોકો જ ભરી શકે છે.
છેલ્લી 📅તારીખ :-૧૬/૦૯/૨૦૨૪


૭)  *ગૌણ સેવા ભરતી - ન્યાય સહાયક વિજ્ઞાન કચેરીમા વિવિધ અલગ અલગ ટેકનિકલ પોસ્ટ*
૧ સપ્ટેમ્બર થી ફોર્મ ભરવાના ચાલુ થશે


🪀 અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 7201991893 નંબર પર તમારૂ નામ અને તમારા ગામનું નામ લખી મોકલો આપો..


Join whatsapp group :-
https://chat.whatsapp.com/DGZEWfz9agX7n3pjvIUoXe

Lakshya Reading Library 🖋📚

29 Aug, 11:25


https://www.youtube.com/live/M9w6sfZ8uu0?si=eKEAl_3ZXS2y61JX

Lakshya Reading Library 🖋📚

28 Aug, 10:36


મિત્રો, હાલ ટેલીગ્રામ બંધ થવાના સમાચાર વહેતા થયા છે. આથી આપડા ગ્રુપનું એક બેકઅપ વોટ્સ એપ ચેનલ શરૂ કરી છે.
તો બધા તેમાં જોડાય શકો છો.

આ ચેનલ વોટ્સએપ પર હોવાથી પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો એ બાબતે બધા નિશ્ચિંત રહેશો.


https://whatsapp.com/channel/0029VamNK1j0gcfSxnYnEZ3h

Join whatsapp group 👇👇👇

https://chat.whatsapp.com/DGZEWfz9agX7n3pjvIUoXe


.....,........................................

Lakshya Reading Library 🖋📚

28 Aug, 10:35


#બ્રેકિંગન્યૂઝ: આજે રાત્રે 12 વાગ્યાથી ટેલિગ્રામ બંધ 

Lakshya Reading Library 🖋📚

20 Aug, 14:53


Join this group for current update 👍👍👍

Lakshya Reading Library 🖋📚

19 Aug, 03:43


રક્ષાબંધનના વઘામણાં આ રક્ષાની દોરી આ ફકત દોરી નથી આ તો બહેનને હદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.

रक्षाबंधन की हार्दिक शुभकामनाओ।
─━━━━━⊱✿⊰━━━━━─

Lakshya Reading Library 🖋📚

17 Aug, 07:59


ગુજરાત સરકારની તમામ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક, જનરલ નોલેજ ના પ્રશ્નો, કલેક્શન કરેલા imp ટોપિક, પરીક્ષા લક્ષી કરંટ વગેરે તમામ માહિતી મળી રહેશે..


આપણાં વોટ્સએપ ગ્રૂપ માં તમામ વિદ્યાર્થીમિત્રો જોડાય જજો.


👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/DGZEWfz9agX7n3pjvIUoXe


...........................................

Lakshya Reading Library 🖋📚

13 Aug, 10:32


🔴🟠🟡🟢🔵🟣⚫️⚪️🟣🔵🔴

🤩 ગુજરાતનાં 23 અભયારણ્ય 🤩

🔴🟠🟡🟢🔵🟣⚫️⚪️🟣🔵🔴


⚫️કચ્છ જિલ્લો
1.નારાયણ સરોવર પક્ષી (ચિંકારા) અભયારણ્ય, તાલુકો-લખપત
2.કચ્છ ઘોરાડ અભયારણ્ય, તાલુકો-અબડાસા
3.સુરખાબનગર પક્ષી અભયારણ્ય, તાલુકો-રાપર (ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય)

🔵બનાસકાંઠા
4.જેસોર રીંછ અભયારણ્ય. તાલુકો-ધાનેરા
5.બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો-પાલનપુર

🔴મહેસાણા
6.થોળ પક્ષી અભયારણ્ય. તાલુકો-કડી

⚫️પંચમહાલ
7.જાંબુઘોડા રીંછ અભયારણ્ય. તાલુકો-જાંબુઘોડા

🔵દાહોદ
8.રતનમહાલ રીંછ અભયારણ્ય. તાલુકો-લીમખેડા

🔴નર્મદા
9.ડૂમખલ/સૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય. તાલુકો- દેડિયાપાડા

⚫️ડાંગ
10.પૂર્ણા / બરડીપાડા અભયારણ્ય

🔵અમદાવાદ - સુરેન્દ્રનગર
11.નળ સરોવર પક્ષી અભયારણ્ય. તાલુકો-લખતર , જિલ્લો- સુરેન્દ્રનગર અને તાલુકો- સાણંદ, જિલ્લો-અમદાવાદ.

🔴સુરેન્દ્રનગર
12.ઘૂડખર અભયારણ્ય તાલુકો-ધ્રાંગધ્રા

⚫️અમરેલી
13.પનિયા અભયારણ્ય તાલુકો-ધારી
14.મિતિયાલા અભયારણ્ય

🔵ગીર-સોમનાથ
15.ગીર અભયારણ્ય. તાલુકો-ઉના

🔴જૂનાગઢ
16.ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય. તાલુકો-જૂનાગઢ

⚫️પોરબંદર
17.પોરબંદર પક્ષી અભયારણ્ય. તાલુકો - પોરબંદર (ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય 0.09 ચો.કિમી.)
18.બરડા અભયારણ્ય. તાલુકો-રાણાવાવ

🔵રાજકોટ
19.હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. તાલુકો-જસદણ

🔴દેવભૂમિ દ્વારકા
20.દરિયાઈ અભયારણ્ય (પિરોટન) તાલુકો-ઓખામંડળ
21.મહાગંગા પક્ષી અભયારણ્ય. તાલુકો-કલ્યાણપુર

⚫️જામનગર
22.ખીજડિયા પક્ષી અભયારણ્ય તાલુકો-જોડિયા

🔵મોરબી
23.રામપરા પક્ષી અભયારણ્ય. તાલુકો-વાંકાનેર




╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇

  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝

Lakshya Reading Library 🖋📚

12 Aug, 10:32




🤩 ગુજરાતની મુખ્ય સિંચાઈ યોજનાઓ 🤩




🔺તાપી નદી ઉકાઈ અને કાકરાપાર યોજના

🔺મહી નદી કડાણા અને વણાકબોરી યોજના

🔺સાબરમતી નદી ધરોઈ યોજના

🔺બનાસ નદી દાંતીવાડા યોજના

🔺શેત્રુંજી નદી શેત્રુંજી યોજના

🔺નર્મદા નદી સરદાર સરોવર યોજના

🔺ભાદર નદી ભાદર યોજના


🤩 ગુજરાતના સરોવરો 🤩

🔺કચ્છ જિલ્લો નારાયણ સરોવર

🔺વડોદરા જિલ્લો આજવા સરોવર

🔺અમદાવાદ જિલ્લો નળ સરોવર

🔺નર્મદા જિલ્લો સરદાર સરોવર



╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇

  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝

Lakshya Reading Library 🖋📚

11 Aug, 10:33


🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀

🤩 બુદ્ધિસ્ટ સર્કિટ અંતર્ગત સમાવેશ પામેલા ગુજરાતના 13 પ્રવાસન સ્થળો 🤩

🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀

🏰 સાણા ગુફાઓ - ગીર સોમનાથ

🏰 સિયોત ગુફાઓ - કચ્છ

🏰 બુદ્ધિસ્ટ ગુફાઓ - વડનગર

🏰 તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ - ભાવનગર

🏰 દેવની મોરી - શામળાજી, અરવલ્લી

🏰 બુદ્ધિસ્ટ ગુફા - પ્રભાસ પાટણ

🏰 ખાપરા કોડિયા મહેલ - જૂનાગઢ,

🏰 ઉપરકોટ - જૂનાગઢ

🏰 અશોક શીલા - જૂનાગઢ

🏰 કડિયા ડુંગર - ભરૂચ

🏰 બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ

🏰 ખંભાલિડા ની ગુફાઓ - ગોંડલ પાસે રાજકોટ

🏰 બુદ્ધિસ્ટ ગુફાઓ - તારંગા હિલ, મહેસાણા


╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇

  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝

Lakshya Reading Library 🖋📚

10 Aug, 10:32


⬆️⬇️⬆️⬇️⬆️⬇️⬆️⬇️⬆️⬇️

🤩 ઈતિહાસની મહત્વની સાલો 🤩

⬆️⬇️⬆️⬇️⬆️⬇️⬆️⬇️⬆️⬇️

▷1772- રાજારામ મોહનરાય નો જન્મ

▷1828- બ્રહમોસમજ ની સ્થાપના

▷1829- લોર્ડ વિલિયમ બેંટીક દ્વારા સતી પ્રથા નાબૂદ

▷1875- સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા “ આર્ય સમાજ ની સ્થાપના

▷1863- સ્વામી વિવેકાનંદ જન્મ

▷1893- શિકાગો માં ધર્મ પરિષદ

▷1897- બેલુર માં “રામકૃષ્ણ મિશન ની સ્થાપના

▷1869- ઠક્કર બાપા નો જન્મ

▷1885- કોંગ્રેશ ની સ્થાપના

▷1916- હોમરૂલ લીગ ની સ્થાપના

▷1907- સુરત કોંગ્રેશ અધિવેશન

▷1916- લખનઉ કરાર

▷1897- સુભાષ ચંદ્ર બોજ નો જન્મ

▷1919-જલીયાવાળા બાગ હત્યાકાંડ

▷1919- ફોરવોર્ડ બ્લોક ની સ્થાપના

▷1915- મહાત્મા ગાંધીજી દ્વારા કોચરબ માં સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના

▷1917-ખેડા સત્યાગ્રહ

▷1919- રોલેટ એક્ટ

▷1921- અસહકાર આંદોલન

▷1922- ચૌરી ચૌરી હત્યાકાંડ

▷1927- સાયમન કમિશન

▷1928-બારડોલી સત્યાગ્રહ

▷1928-નહેરુ અહેવાલ

▷1929- પૂર્ણ સ્વરાજ્ય નો ઠરાવ

▷1995- વિશ્વ વ્યાપાર સંગઠની સ્થાપના

▷1930- દાંડી કૂચ

▷1931- બીજી ગોળમેજી પરિષદ

▷1942- ક્રીપ્શ મિશન

▷1940- વ્યક્તિગત સત્યાગ્રહ

▷1942-હિન્દ છોડો આંદોલન

▷1946- કેબિનેટ મીશન

▷1945-રાષ્ટ્ર સંઘ ની સ્થાપના

▷1947- ભારત આઝાદ થયું


╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇

  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝

Lakshya Reading Library 🖋📚

09 Aug, 10:31


🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞

🤩 SAARC COUNTRIES 🤩

🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞

📌South Asian Association for Regional Cooperation

🔺🔺Trick: APNI MBBS🔻🔻

A = Afghanistan

P = Pakistan

N = Nepal

I =  India

M = Maldives

B =  Bangladesh

B = Bhutan

S = Sri Lanka


╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇

  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝

Lakshya Reading Library 🖋📚

08 Aug, 10:36


જીવનની અમુક પરિસ્થિતિ તમને હરાવી દે છે.....

તમે તમારું ૧૦૦% આપો...તમે પ્રામાણિક પણ હો , તમે સત્યનો સહારો પણ લીધો હોય તો પણ તમારી જોડે ખોટું થાય એવું જોવા મળે છે.....

અને આવી પરસ્થિતિમાં માનસિક મનોબળ તૂટી જાય છે.....તમે હારી જાઓ છો......

જીવિત કે મૃત્યુ પામેલા વ્યકિત કરતાં માનસિક મનોબળ તૂટેલા વ્યક્તિનું જીવન ખૂબ જ અઘરું હોય છે....

Lakshya Reading Library 🖋📚

08 Aug, 10:32


🛜🛜🛜🛜🛜🛜🛜🛜🛜🛜

🤩 કયાં શહેર નુ શું જાણીતું છે. 🤩

🛜🛜🛜🛜🛜🛜🛜🛜🛜🛜


અકીક - ખંભાત

કેરી- તલાળા

ગોટા - ડાકોર

ઘોડિયા- સંખેડા

ચેવડો - વડોદરા

જામફળ - ધોળકા

તમાકુ - ચરોતર

પટોળા - પાટણ

પેંડા - થાન

ભેંસ- મહેસાણા

મકાઈ - દાહોદ

મરચાં - ભાવનગર

લાખકામ - ઈડર

સુડી-કાતર - જામનગર

અથાણું - અમદાવાદ

ગાય - કાંકરેજ

ઘઉં - ભાલ

ચવાણું - નડિયાદ

સુતરફેણી - ખંભાત

જીરૂ - ઊંઝા

દાડમ - ધોળકા

પપૈયા - પાદરા

બાંધણી - જામનગર

ભાજી - ભરૂચ

મગદાળ - સિધ્ધપુર

મીઠાઈ - જામનગર

લાડું - સિધ્ધપુર



╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇

  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝

Lakshya Reading Library 🖋📚

07 Aug, 10:32


🚦🚥🚦🚥🚦🚥🚦🚥🚦🚥🚦

🤩  શહેર અને તેનાં સ્થાપકો 🤩

🚦🚥🚦🚥🚦🚥🚦🚥🚦🚥🚦


પાટણ
વનરાજ ચાવડો (ઈ.સ. 746)

ચાંપાનેર
વનરાજ ચાવડો (ઈ.સ.747)

વીસનગર
વીસલદેવ

પાળિયાદ
સેજકજી ગોહિલના પરિવારજનો (13 મી સદી)

આનંદ
આનંદગીર ગોસાઈ (નવમી સદી )

અમદાવાદ
અહમદશાહ પ્રથમ (ઈ.સ. 1411 )

હિંમતનગર
અહમદશાહ પ્રથમ (1426 )

મહેમદાવાદ
મહમ્મદ બેગડો (ઈ.સ. 1479 )

પાલિતાણા
સિધ્ધયોગી નાગાર્જુન

સંતરામપુર
રાજા સંત પરમાર (ઈ.સ.1256 )

જામનગર
જામ રાવળ (ઈ.સ. 1519)

ભૂજ
રાવ ખેંગારજી પ્રથમ (ઈ.સ. 1605)

રાજકોટ
ઠાકોર વિભાજી (ઈ.સ.1610)

મહેસાણા
મેસાજી ચાવડા

વાંકાનેર
ઝાલા સરતાનજી

લખતર
લખધરસિંહજી

પાલનપુર
પરમાર વંશના પ્રહલાદન દેવ (ઈ.સ.13મી સદી)

ભાવનગર
ગોહિલ ભાવસિંહજી પ્રથમ (ઈ.સ.1723)

છોટાઉદેપુર
રાવળ વંશના ઉદયસિંહજી (ઈ.સ.1743)

ધરમપુર (જિ. વલસાડ )
રાજા ધર્મદેવજી (ઈ.સ.1764)

મોરબી
કચ્છના જાડેજા કોયાજી

સુત્રાપાડા
સૂત્રાજી

રાણપુર
ગેહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી

સાંતલપુર
ઝાલા વંશના સાંતલજીએ

વાંસદા
ચાલુક્ય વંશના વાસુદેવ સિંહે (13મી સદી)

ધોળકા
લવણપ્રસાદ



╔════════════════════╗  
    👍 Join :-   👇👇👇👇👇

  https://t.me/lakshyareadinglibrary

╚════════════════════╝

Lakshya Reading Library 🖋📚

07 Aug, 07:16


11. વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે?

A 2 જુલાઈ
B 1 જુલાઈ
C 3 જુલાઈ
D જૂન 30

જવાબ:વિકલ્પ A
સમજૂતી:

વિશ્વ ખેલ પત્રકાર દિવસ દર વર્ષે 2 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ રમતગમતના સમાચારો અને વાર્તાઓનું રિપોર્ટિંગ કરવા માટે તેમના સમર્પણ માટે વિશ્વભરના રમતગમત પત્રકારોનું સન્માન કરે છે. ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશન (AIPS) દ્વારા રમતગમત પત્રકારોના યોગદાનને ઓળખવા, ક્ષેત્રમાં નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક સ્તરે રમતગમત વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. તારીખ, જુલાઈ 2, ઐતિહાસિક મહત્વ ધરાવે છે કારણ કે તે પેરિસમાં સમર ઓલિમ્પિક દરમિયાન AIPS ની રચનાને ચિહ્નિત કરે છે.

Lakshya Reading Library 🖋📚

07 Aug, 07:16


12. ભૂપિન્દર સિંહ રાવત વ્યાવસાયિક રીતે કઈ રમત રમતા હતા?

A ક્રિકેટ
B હોકી
C ફૂટબોલ
D ટેનિસ

જવાબ:વિકલ્પ C
સમજૂતી:

વિંગર તરીકે તેમની ઝડપ અને ચપળતા માટે જાણીતા ભૂપિન્દર સિંહ રાવત, ટૂંકી માંદગી બાદ 29 જૂન, 2024 ના રોજ તેમના અવસાન સુધી વ્યાવસાયિક રીતે ફૂટબોલ રમ્યા હતા. તેણે 1969ના મર્ડેકા કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને દિલ્હી ગેરીસન, ગોરખા બ્રિગેડ અને મફતલાલ માટે સ્થાનિક રીતે રમ્યા. તેમનું હુલામણું નામ "સ્કૂટર" વિરોધી સંરક્ષણ દ્વારા ઝડપથી નેવિગેટ કરવાની તેમની ક્ષમતાને પ્રકાશિત કરે છે.

Lakshya Reading Library 🖋📚

07 Aug, 07:16


9. કઈ નાણાકીય સંસ્થાએ MSME માટે "MSME સહજ" ઓનલાઈન લોન સોલ્યુશન લોન્ચ કર્યું?

A HDFC બેંક
B ICICI બેંક
C એક્સિસ બેંક
D સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

જવાબ:વિકલ્પ D
સમજૂતી:

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ખાસ કરીને MSME માટે રચાયેલ નવીન ઓનલાઈન લોન સોલ્યુશન "MSME સહજ" રજૂ કર્યું. આ પ્લેટફોર્મ MSMEs ને SBI ના ડિજિટલ પ્લેટફોર્મ યોનો દ્વારા ઓટોમેટેડ પ્રોસેસિંગ અને ડેટા આધારિત ક્રેડિટ એસેસમેન્ટનો લાભ લઈને 15 મિનિટની અંદર તેમના GST-રજિસ્ટર્ડ સેલ્સ ઇન્વૉઇસ સામે ₹1 લાખ સુધીની લોન મેળવવાની મંજૂરી આપે છે. પહેલનો હેતુ માઇક્રો એસએમઇ એકમો માટે અસરકારક રીતે રોકડ પ્રવાહ વધારવાનો છે.

Lakshya Reading Library 🖋📚

07 Aug, 07:16


10. બ્રિટિશ શાસન સામે આદિવાસીઓના બળવાની યાદમાં હુલ દિવસ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

A ઓડિશા
B બિહાર
C ઝારખંડ
D છત્તીસગઢ

જવાબ:વિકલ્પ C
સમજૂતી:

ઝારખંડમાં દર વર્ષે 30 જૂને આદિવાસી નાયકો સિધો, કાન્હો, ચાંદ અને ભૈરવની આગેવાની હેઠળની 1855ની સ્વતંત્રતા ચળવળના સન્માન માટે હુલ ક્રાંતિ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહત્વપૂર્ણ ઘટનાને ચિહ્નિત કરે છે, જ્યાં ઝારખંડના 400 ગામોના 50,000 થી વધુ આદિવાસીઓએ બ્રિટિશ શાસન સામે બળવો કર્યો હતો.