કાના ની વાતો_1998✍❤️ Gujrati sayri❤ @kana_ni_vato Channel on Telegram

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

@kana_ni_vato


Kano_kasundra (Akhil)

કાના ની વાતો_1998✍❤️ Gujrati sayri❤ (Gujarati)

કાના ની વાતો_1998 એક અદ્વિતીય ટેલીગ્રામ ચેનલ છે જે ગુજરાતી ભાષાના કવિતાઓ, શાયરીઓ અને સાહિત્યનો આનંદ માણવા માટે બનાવવામાં આવ્યું છે. ચેનલ 'કાના ની વાતો_1998' ને 'કાના ની વાતો' તરીકે પણ ઓળખાય છે. તેમણે 1998માં પ્રારંભ કર્યું અને સુધી અનેક ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ શાયરો, કવિતાકારો અને લેખકોની સાથે જોડાયું છે. કાના ની વાતો_1998 છે અને કના_કસુંદ્રા (અખિલ) દ્વારા ચાલતું છે.

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

22 Nov, 13:11


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JOIaaBmjgza6dWBUkbtREz

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

22 Nov, 05:44


આંખો બંધ કરીને આપત્તિ વય નહીં જાય,

અરે એ પણ જોવું પડશે જે જોયું નહીં જાય,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

21 Nov, 07:48


સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે,
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

21 Nov, 03:09


ઘણીવાર કંઇક ખોટું કર્યા વિના પણ તમે બીજાની નજરમાં ખરાબ બની જાઓ છો,

કારણ કે બીજા જેવું ઈચ્છે છે તેવું તમે કરતા નથી..

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

20 Nov, 07:52


કોઈની પાછળ એટલું પણ ના ભાગવું કે

પગથી વધારે હૈયું દુખવા માંડે,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

18 Nov, 03:10


હિમાલય પર ચડવું એટલું અઘરું નથી...

જેટલું કોઈની નજરમાંથી ઉતરી ગયા પછી એક પગથીયું ચડવું...

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

16 Nov, 15:44


ફરી માણી લેવી હતી ભૂતકાળની મનગમતી મોજ,

પણ અફસોસ કે જિંદગીના સિલેબસમાં રિવિઝનનો ઓપ્શન નથી હોતો...

          

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

15 Nov, 05:54


દેવ દીવાળી ની હાર્દિક શુભકામનાઓ !

"પ્રકાશના આ પવિત્ર તહેવાર પર તમારું જીવન સદાય આજવાસ ભર્યું,આનંદમય અને સમૃદ્ધિથી પરિપુર્ણ રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના..." 🙏

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

15 Nov, 05:02


પુરુષોને ક્યારેય ભેટ મળતી નથી,
મળે છે તો બસ જવાબદારીઓ,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

14 Nov, 16:55


"નવેસર થી ઘડાવા માટે કયારેક ભાંગી પડવુ પણ જરુરી હોય છે."

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

14 Nov, 03:42


ચહેરા બધા જાહેરાત થી ભરેલા હતા

                  હું એમાં 

લાગણી ના સમાચાર શોધતો હતો...

    

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

14 Nov, 03:41


ઈશ્વર ઘણા સ્વરૂપે આપણને મદદ કરવા આવે છે.

પ્રભુને શોધશો નહિં,
ઓળખજો...

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

14 Nov, 03:41


સુખમાં અહંકાર નું આવવું,

અને

દુઃખમાં શ્રદ્ધાનું જવું

બન્ને વિપત્તિ ના ઘાતક છે.

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

12 Nov, 07:43


તમારાં માટે હંમેશાં સારૂ વિચારો,
ખરાબ તો દુનિયા વિચારી જ લેશે,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

11 Nov, 11:44


કદાચ મને ચાહતા ના આવડ્યું,

અને એટલે જ તમને પામતાં ના આવડ્યું...❣️

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

11 Nov, 11:44


રહેવા દો દરવાજા ખુલ્લા હવે,
છે આશા હજી એક જણ આવશે .💞💞

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

10 Nov, 03:09


સમય જ્યારે પોતાના પર આવી જાય ને ત્યારે,

જજને પણ વકીલ શોધવો પડે છે,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

08 Nov, 12:17


બાપાના અસીમ આશીર્વાદથી દરેક ઘરમાં આનંદ અને શાંતિ આવે.
જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ!

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

07 Nov, 04:55


સારા ની શરૂઆત ખુદ જ કરવી પડે છે...

જ્યાં સુધી આપડી આંગળી પર કુમકુમ નાં લાગે ત્યાં સુધી સામેના નાં કપાળે તિલક ક્યાં થી થાય... ❤️

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

06 Nov, 06:42


‼️શુભ લાભ પાંચમ ‼️

લાભ પાંચમ એટલે એક નવી શરૂઆતનો દિવસ. ભગવાન આપને વ્યવસાય-ધંધા સહિતના દરેક કાર્યોમાં સફળતા સાથે સમૃદ્ધિ અર્પે, એજ પ્રાર્થના.

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

30 Oct, 04:32


કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ.🌚🪔🎇

આ કાલી ચૌદશ પર ઘરના ક્લેશ-કષ્ટ, દુષ્ટ પ્રભાવ, શંકા-વહેમ, અશાંતિ - દુઃખ - બિમારી વગેરે નકારાત્મક ઉર્જાથી મુક્ત થાઓ એવી શુભેચ્છાઓ...

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

29 Oct, 03:05


સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને આરોગ્યના પાવન પર્વ ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ... તમારું હૃદય હંમેશા પ્રેમ, સદ્ભાવના અને સંવાદિતાની સંપત્તિથી ભરેલું રહે તેવી કામના કરું છું.🪔💸🙏

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

28 Oct, 07:51


વાક્ બારસ ની આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામનાઓ, જ્ઞાન ની દેવી માં સરસ્વતિ સૌના પર આશીર્વાદ બનાવી રાખે એવી પ્રાર્થના...💐🙏

સાથે આજથી શરૂ થતાં દિવાળી પર્વોની અઢળક શુભકામનાઓ...🤗🙏

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

27 Oct, 09:51


બે પ્રકારના લોકો બહુ જ હેરાન થાય છે એક જે ક્યારેય ના નથી પાડી શકતા અને બીજા જે ક્યારેય ના નથી સાંભળી શકતા

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

24 Oct, 02:58


એમને જો બોલાવવા હોય તો ચા ના બહાને બોલાવે,

અમે ચાને નાં નથી પાડતાં,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

20 Oct, 03:03


ગુલાબી ઠંડી કરતા પણ ગુલાબી તારા ગાલ,,
હોય જો તારા પ્રેમ ની હૂંફ, તો કોણ ઓઢે સાલ!!

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

18 Oct, 04:10


જીંદગી અને ચા એક જેવા છે,

જ્યાં માંડ મજા આવે ત્યા ખૂટી રે,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

07 Oct, 03:17


સંસારમાં માણસે જ્યારથી વડીલોની સંભાળ રાખવાનું ઓછું કર્યું છે, ત્યારથી લોકોનાં જીવનમાં દુઆઓનું સ્થાન દવાઓએ લઈ લીધું છે

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

05 Oct, 03:11


ક્રોધ એક એવું શસ્ત્ર છે જે તમારું જ હોવા છતાં બીજાને ઇજા પહોંચાડે કે નો પહોંચાડે પણ તમને તો જરૂર ઈજા પહોંચાડે છે,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

04 Oct, 06:58


લખાણ ખોટું હોય તો એને સુધારી શકાય,

પણ લખણખોટા હોય એને ન સુધારી શકાય,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

04 Oct, 04:12


સમસ્યાનું સમાધાન એ વાત ઉપર નિર્ભર હોય છે કે,

તમારો સલાહકાર કોણ છે,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

30 Sep, 03:11


જો આમને આમ વરસાદ ચાલુ રહ્યો ને તો આ વખતે રાવણને બાળવાની જગિયાએ ડૂબાડવો પડશે

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

30 Sep, 03:10


રસ્તા નું પૂછી મને મારો રસ્તો ભૂલાવતી ગઈ
જેમ પૂનમ ની અમાવસ કરાવતી ગઈ

માણસ હતો હું એક નફફટ ને આળસી
પણ એના માટે બન્યો હું સંત એક સંસ્કારી

જયારે સમય આયો ખરા ખેલ નો
તો સ્વીકાર ન થયો મારા પ્રેમનો

કહી આતો એક નાનકડી કહાની
જે બેવફા માં ગઈ જવાની

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

27 Sep, 03:58


ભલું કામ કરવું એ અઘરું છે, અને એનાથી પણ અઘરું છે ભલું કામ કરીને મૌન રહેવું..!!

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

26 Sep, 17:00


બધું જ ખોયાં પછી પણ જો તમારામાં હિંમત હોય કાંઈક મેળવવાની તો સમજો તમે કાંઈ જ ખોયું નથી

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

24 Sep, 03:03


જે તમારા હાથમાં નથી એની ચીંતા કરવાનુ છોડો,

જે હાલ તમારી પાસે છે એની મજા માણો,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

18 Sep, 03:21


તમે "લંકા" માં છો કે "અયોધ્યા" માં,
એ મહત્ત્વનું નથી,
તમારું પાત્ર "મંથરા" નું છે કે "વિભીષણ" નું
એ મહત્ત્વનું છે,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

18 Sep, 03:21


કમાવું અને કામમાં આવું જિંદગીમાં બે બહુ જરૂરી છે
સાહેબ કેમ કે કમાવાથી રોટલી મળે છે અને કામમાં
આવાથી કોઈની દુઆ મળે છે,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

15 Sep, 04:48


"છાના માના બેહો"

આ વાક્ય તમને બાલમંદિર પછી સીધું જ લગ્ન પછી સાંભળવા મળે છે

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

13 Sep, 04:19


કહ્યું 'તું જ્યોતિષો એ,
તને ડૂબવાની ઘાત છે

દરિયા થી ખૂબ જ દૂર રહ્યો,
તો
લાગણીઓ માં ડૂબી ગયો…

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

11 Sep, 12:59


આજે મારો ખરાબ સમય છે એ એક દિવસ સુધરી જશે

પણ ત્યાં સુધીમાં ઘણા બધા લોકો મારા હૃદયમાંથી ઉતરી જશે

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

10 Sep, 03:20


❛❛તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે.
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે.❜❜

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

08 Sep, 13:13


અમે ચા માં જ ખૂશ છીએ,
' આ પ્રેમ માં શરતો બોવ છે,

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

07 Sep, 03:36


ગણપતિ બાપ્પા મોરિયા...🙏

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ, ગણેશ જી આપની તમામ મનોકામના પૂર્ણ કરે એવી પ્રભુના ચરણોમાં મંગલકામનાઓ...💐🙏

શ્રી ગણેશાય નમ:

કાના ની વાતો_1998❤️ Gujrati sayri

02 Sep, 07:43


મોંઘવારી વધી રહી છે,

ને માનવતા ઘટી રહી છે,