SGVP Gurukul Parivar @sgvp_gurukul_parivar Channel on Telegram

SGVP Gurukul Parivar

@sgvp_gurukul_parivar


SGVP GURUKUL PARIVAR
Ahmedabad

આ ચેનલમાં આપ મેળવશો...
-: ઠાકોરજીના નિત્ય દર્શન
-: જીવન પ્રેરક પ્રવચનોનો ડેઈલી ડોઝ
-: સંસ્થામાં ઉજવાતા મહોત્સવની વિગત
-: બાળકો, યુવાનો, મહિલા માટેના આયોજનો

+91 8511116756

SGVP Gurukul Parivar (Gujarati)

SGVP GURUKUL PARIVAR

એક નવું અને ઉનાળો દુનિયા શાન્તિ, સમૃદ્ધિ અને સંસ્કૃતિની ભાગિદારી માટેને એક ભવ્ય ચેનલ તરીકે નવાચાર લાવી રહ્યું છે - SGVP Gurukul Parivar!

આ ચેનલ નામની વિગતો મેળવવા માટે જ નહિ પરંતુ માનવીય સમાજ માટે SGVP Gurukul Parivar વધુ થયું છે. આ ચેનલમાં આપ મેળવશો ઠાકોરજીના નિત્ય દર્શન, જીવન પ્રેરક પ્રવચનોનો ડેઈલી ડોઝ, સંસ્થામાં ઉજવાતા મહોત્સવની વિગત, બાળકો, યુવાનો, મહિલા માટેના આયોજનો અને સંગઠનની રમત અને સમાજને આ ચેનલમાં સંપૂર્ણ માહિતી મળી રહે છે.

આપને પણ જરૂર છે તો તમારી સંદેશ અને સૂચનાઓને એક વિશ્વાસુ અને એક વિચાર માં વહેંચી દેવા માટે SGVP Gurukul Parivar આપના માટે સમાજ અને સમૃદ્ધ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. આ ચેનલનો સક્રિય સભ્ય બનવા માટે +91 8511116756 નંબર પર સંપર્ક કરો!

જ્યારે સમય ક્યારે પણ સભ્યો સંગઠિત થાય છે, ત્યારે સમાજ પ્રોગ્રેસીવ બની શકે છે અને એક ઊચા સ્તરે પર જોડાયેલ વાતાવરણ માટે પ્રવ્રુત બને છે. તે માટે તમારી ભાગ୍ધારળામાં સેટ થવાનો સમય હતો - અત્યન્ત સાવધાન આપવું જરૂરી છે!

તેઓ કહે છે કે "માણવીયતા મૂળભૂત અધિકાર છે." આ માણવીય અધિકાર આશરે, માણવજાતિનો સબસ્ટરેટ છે અને ઓછે નહીં ને પરંતુ અત્યંત અગ્રગામી સર્જનો અને યોજનાઓને લાગુ (એપ્લાય) કરવામાં આવે છે. તેઓ કેવી રીતે એ કપટ ના પર, પરંતુ અમરથ્ય સ્વરૂપે નિગમકેલી અને ઓળખાઈ સાથવાની અને વિકાસની માર્ગ કેવી રીતે ઓળખવું છે તેને મળી રહ્યું છે - અનંત નથી.

આ ચેનલ મોટા ઊદ્દેશો અને પરિચય નોંધાવે છે અને તે આપના સભ્યતાને મહત્વપૂર્ણ મહત્વની વિદ્યાને સાંભળાવે છે. તેને પણ જ દરેક સભ્યનો કામ આ બદલાવને ઘણી રીતે સાચવવાનો પ્રેરણાસ્તોત્રથી વિજયી બનાવવાનો હોય છે.

જ્યાં ત્યાં સમય વ્યય કરવામાં નહિ, પરંતુ, પ્રગતિ અને પરિષદનો નિયમ-કાયદાનું માટ અને ઉચિત પરીક્ષણનો માહિતીની મુજબ સમ્માન આપેલ છે. સ્વીકારો અને મદદ કરશે!

તેના સંગી ને પ્રેમ, આદર અને ગૌરવની ભાવનાઓ સાથે પ્રેમ, શ્રેષ્ઠતા, સામર્થ્ય અને આદર. એટલે ગુરુકુલ પરિવાર. આપ જ નથી, આપ અમે છીએ!

SGVP Gurukul Parivar

09 Feb, 12:32


https://www.youtube.com/live/j1RMtP-j5zw?si=bfDSdYL2BkhU7fhY

SGVP Gurukul Parivar

09 Feb, 06:46


Suicide Cancelled
#Status_Video

SGVP Gurukul Parivar

07 Feb, 03:31


https://youtu.be/9QuyQiQ0XDA
આ લિંક ઓપન કરો અને સાંભળો સચ્ચિદાનંદ સ્વામીનો વિચારવા જેવો પ્રસંગ.

🚧 સાવધાન! આવું સુખ લેવું નહીં.
🌸 શ્રીજી મહારાજે દેહત્યાગ કર્યા પહેલા શું વચન આપ્યું?
💊 અક્ષરધામમાં વેદના ન હોય છતાં પણ સચ્ચિદાનંદ સ્વામીને વેદના કેમ થઈ?
📏 આજ્ઞામાં જ સુખ! - ગાંઠ વાળવા જેવું વચન.

SGVP Gurukul Parivar

04 Feb, 08:05


https://youtu.be/FGpHrD9VxzQ
આ લિંક ઓપન કર્ક અને સાંભળો એક સો ટચની સોના જેવી વાત.

🕊️ શાંતિ ત્યારે જ થશે જ્યારે…
👣 બહુ ભગવત કૃપા થાય ત્યારે જ આ વાત સમજાય.
🥺 શું સુખનો ઓડકાર આવે છે કે દુઃખનો ઘચરકો? - વિચાર કરવા જેવી બાબત.
💊 શાશ્વત દુઃખનો અંત લાવવા માટેનો એકમાત્ર ઉપાય.
💡 આપણે જેને સુખ માનીએ છીએ એ શું ખરેખર ૧૦૦% સુખ જ છે?

SGVP Gurukul Parivar

03 Feb, 15:52


https://youtu.be/8CE--c9DQMU?si=XaQRxbPhPtkuaheD

SGVP Gurukul Parivar

03 Feb, 11:48


https://youtu.be/5fCmUlk6TsU?si=WMC6NwEkjH9p3mNe

SGVP Gurukul Parivar

03 Feb, 01:30


https://youtu.be/uFgZgOrGvGY?si=fOwoP4DuD649CyTZ
આ લિંક ઓપન કરો અને સાંભળો ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ.

📈 અતિ પ્રવૃત્તિમાં ભજન થાય???
🎋 ઘાસની વીડી વાઢતા-વાઢતા ભગવાનની વાતો!!
📿 જો આમ કરશો તો ભજન કરવા નવરાશ મળશે જ નહીં!

SGVP Gurukul Parivar

02 Feb, 01:59


https://youtu.be/WLur2fLQHA0
આ લિંક ઓપન કરો અને સાંભળો એક અતિ આશ્ચર્યકારી ઘટના.

🌱 કપાસનો ઉધ્ધાર!!!
🪅 વાઘા ખાચર અને અમરા ખાચરનો પ્રસંગ.
🧥 ઝરિયાની વસ્ત્રો પડ્યા મૂકીને શ્રીજી મહારાજ પાણકોરાના વસ્ત્રો પહેરીને રંગે રમ્યા.
🙏 સમ્યક પૂજા વર્ણવતું દિવ્ય ચરિત્ર.

SGVP Gurukul Parivar

01 Feb, 05:25


https://youtu.be/5NutvDFYd9E?si=Jy5aMVywhCFVFpU0
આ લિંક ઓપન કરો અને સાંભળો શાંતાનંદ સ્વામીની સ્થિતિની ઝાંખી કરાવતા બે સત્ય પ્રસંગો.

🪄 સહજાનંદ સ્વામીના એક વચનમાત્રથી સંસાર શાંત!!
🧘🏻‍♂️ શાંતાનંદ સ્વામીની ૧૦-૧૫ દિવસની સમાધિ.
💎 ગોપાળાનંદ સ્વામીએ શાંતાનંદ સ્વામીની સમાધિ કઈ રીતે ઓછી કરી?
🚥 નિર્વિકલ્પ સમાધિવાળા રામકૃષ્ણ પરમહંસ.
🍎 દેહમાં પ્રાણ રાખવા માટે રામકૃષ્ણ પરમહંસે પકડી રાખેલું રસાસ્વાદનું દોરડું.

SGVP Gurukul Parivar

31 Jan, 05:50


FEBRUARY-2025

SGVP Gurukul Parivar

31 Jan, 02:36


https://youtu.be/FLVG9-YhKE4
આ લિન્ક ઓપન કરો અને સાંભળો બે વિશિષ્ટ પ્રસંગો.

🎉 સેવાથી ભગવાન કેવા રાજી થાય??
🪄 પોતાનું વેણ પૂરું કરવા ગોરડકાના ઉગા ચાંદુના ઘેર પધારેલા સહજાનંદ સ્વામી.
👣 સેવા કરવી તો કેવી કરવી? - કર્મયોગી એવા કરસન કુંભારે કરેલી નાનકડી સેવા, પણ અતિ મોટું ફળ.

SGVP Gurukul Parivar

29 Jan, 05:08


https://youtu.be/LhF5-JQc4Sk
આ લિંક ઓપન કરો અને સાંભળો સચ્ચિદાનંદસ્વામી અને નૃસિંહાનંદસ્વામીના બે અલૌકિક પ્રસંગો.

💡 દર્શન માત્રથી કેવી સ્થિતિ થાય?
🛶 મધદરિયે નાવમાં સમાધિ?
📌 કેવળ વૃત્તિ જોડાવાથી થતી પ્રાપ્તિ.
😔 નૃસિંહાનંદ સ્વામી દિલગીર કેમ થઈ ગયા?
🗣 મહારાજે શા માટે કહ્યું "ભણવા જેવું ભણી લીધું"?

SGVP Gurukul Parivar

28 Jan, 04:38


પંદર મિનિટમાં પૂજા
#Status_Video

SGVP Gurukul Parivar

25 Jan, 15:25


https://youtu.be/Pa1TLlMwSTc?si=u6ycZt021afg_T_i

SGVP Gurukul Parivar

25 Jan, 15:25


https://youtu.be/i7sdEfARmVQ?si=S9dfS6zghuvRpmwA

SGVP Gurukul Parivar

25 Jan, 11:14


જુના અખાડા મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગીરીજી મહારાજના આશ્રમમાં પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનું સ્વાગત....

પ્રયાગરાજ
મહાકુંભ 2025

SGVP Gurukul Parivar

25 Jan, 09:35


https://youtu.be/hBioPR_3qCM
આ લિંક ઓપન કરો અને સાંભળો એક સત્યઘટના.

🗝️ એક સુખી થવાની ચાવી.
🎲 જેટલો પ્રગટભાવ એટલું જ સુખ!
🪅 ભગવાનનો પ્રગટભાવ જો મનાય તો શું થાય??
🌀 જેમ્સ નામના વ્યક્તિના જીવનમાં બનેલી પરમાત્માના પ્રગટભાવની ઘટના.
🔍 રોજે કરવા જેવો અભ્યાસ.

SGVP Gurukul Parivar

24 Jan, 04:32


https://youtu.be/HoLv4oWw4Es
આ લિંક ઓપન કરો અને સાંભળો ગુણાતીતાનંદ સ્વામીનો દેહ છોડવા વખતનો અદ્દભુત પ્રસંગ.

💡 સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું અપાર સામર્થ્ય.
⛓️ નિરાવરણ દ્રષ્ટિવાળા એવા આખા-પીપલાણાના લાડુ ડોશીનો અનોખો પ્રભાવ.
📌 રોમ-રોમ ખડા થઈ જાય એવા અપાર ઐશ્વર્યોની વાત.
👣 ગુણાતીતાનંદ સ્વામીએ ગોંડલના ભગવતસિંહજી બાપુને આપેલા આશીર્વાદ.

SGVP Gurukul Parivar

23 Jan, 10:07


આવા ને આવા....
#Status_Video

SGVP Gurukul Parivar

10 Jan, 01:51


આજે એકાદશી છે.

SGVP Gurukul Parivar

09 Jan, 02:01


https://youtu.be/-Cf4bPXrBmQ
આ લિંક ઓપન કરો અને સાંભળો હ્યદયને ઠારી નાખતો એક મીઠો પ્રસંગ.

🥰 પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ.
🏞️ ઘેલાના પટમાં મધરાતે પ્રેમથી રસબસ એવા કીર્તન ગાતા પ્રેમાનંદ સ્વામી.
👣 એ કીર્તન સાંભળીને દાદાના દરબારમાંથી દોડી જતા સહજાનંદ સ્વામી.

SGVP Gurukul Parivar

07 Jan, 12:08


https://youtu.be/3JUI3LccZFg?si=r41EW3hS2Z9Q6mep

SGVP Gurukul Parivar

06 Jan, 08:56


એ મૂઢ છે
#Status_Video

SGVP Gurukul Parivar

01 Jan, 04:15


Photo from Muktswarup Swami

SGVP Gurukul Parivar

30 Dec, 19:58


https://youtu.be/cjoc6fostn8?si=JXpdcC8lG7ZoXT6X

SGVP Gurukul Parivar

27 Dec, 03:34


શાંતિ કેમ થતી નથી?
#Status_Video

SGVP Gurukul Parivar

26 Dec, 03:27


સારનો સાર, સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન કરવું.
#Status_Video

SGVP Gurukul Parivar

24 Dec, 02:03


https://youtu.be/cTT02bU0XGE?si=AXPyi9R02RalW5Jm

SGVP Gurukul Parivar

24 Dec, 00:49


https://youtu.be/cTT02bU0XGE?si=KJ1IoGKZwXYGJww7

SGVP Gurukul Parivar

23 Dec, 16:19


ધૂનનો મહિમા કે પૈસાનો??

SGVP Gurukul Parivar

26 Nov, 04:17


https://youtu.be/JOYsoz5wZOs
આ લીંક ઓપન કરી અને સાંભળો દિવ્ય એવી વાસ્તવિક ઘટનાઓ.

🌷 આવો પ્રેમ નહિ જોયો હોય!!!
🥰 શ્રીજી મહારાજની દિવ્ય મૂર્તિનું દર્શન અને એમાં આસક્ત થયેલા અલૈયા મોડાના દાજીભાઈ.
🪔 લૌકિક જીવના ચિંત્વનમાં પણ ન આવે એવા પ્રેમી ભક્તોના દિવ્ય ચરિત્રો.
🦚 ભગવાનમાં પ્રેમ જાગે તો શું થાય?

SGVP Gurukul Parivar

24 Nov, 17:11


https://youtu.be/ofduWghw0jc?si=uPwrY0cjxPZ7Yasu

SGVP Gurukul Parivar

24 Nov, 15:30


https://youtu.be/EKKtsW5Xs58
આ લીંક ઓપન કરો અને સાંભળો સાક્ષાત મૂર્તિ ખડી થઈ જાય એવી વાતો.

👣 બે પ્રગટ મૂર્તિઓ અને એનો અપરંપાર મહિમા.
🙏🏼 દાદાના દરબારમાં અને લક્ષ્મીવાડીમાં આજે પણ અનુભવાતું શ્રીજી મહારાજનું પ્રગટપણું.
⚡️ વિશ્વમાં ખોળવા જતા પણ ન મળે એવી પૂર્ણપુરુષોત્તમનારાયણની પ્રગટ મૂર્તિઓ.

SGVP Gurukul Parivar

24 Nov, 08:44


આજ સો સો વર્ષોના ...
કોણ કહેશે કે પુરાવા નથી?
#Status_Video

SGVP Gurukul Parivar

23 Nov, 15:58


https://youtu.be/1Ahop04rnyo
આ લીંક ઓપન કરો અને જાણો ભયમાં કેવું ભજન થાય?

🦁 સિંહરૂપે સહજાનંદ સ્વામી.
🏅 સુંદરજી સોનીનો પ્રસંગ.
🛶 ઊંડ નદી પાસેના ભયંકર બિહડ વિસ્તારમાં બનેલી ઘટના.
🩸 નિર્વિકલ્પ નિશ્ચય - મનની ગોઠવણી છોડીને ફક્ત એક ધ્યેય રાખવાથી થતું કામ.

SGVP Gurukul Parivar

22 Nov, 16:00


https://youtu.be/icmrr7y1aBU
આ લીંક ઓપન કરો અને સાંભળો કચ્છના વાઘજીભગતનો પ્રસંગ.

📿 જેવી કંઠી પહેરાવી એવા જમ ભાગી ગયા!!
🚥 ગામડાના એક સામાન્ય હરિભક્ત, પણ કાળ ઉપર ગતિ.
🥰 હૈયામાં ગદગદ્ થઈ જવાય અને ડગળી ચસકી જાય એવી વાત.
🙏🏼 ભગવાનના આશ્રયનો અપરંપાર મહિમા.

SGVP Gurukul Parivar

19 Nov, 14:52


Messages in this channel will no longer be automatically deleted

SGVP Gurukul Parivar

19 Nov, 14:52


Messages in this channel will be automatically deleted after 1 month

SGVP Gurukul Parivar

19 Nov, 13:30


https://youtu.be/eCx5iUD1cS4
આ લીંક ઓપન કરો અને જાણો કેવા હોય ભગવાનના પ્રેમી ભક્તો!!

🛣 ભગવાનને પામવાનો એકદમ સરળ રસ્તો એટલે...
📿 ભક્તિમાર્ગ - પ્રેમમાર્ગ.
👣 જ્ઞાનીઓ અને ભગવાનના ભક્તો વચ્ચેનો ભેદ. - ભગવાનના ભક્તોની ખાસિયત.
📖 જ્ઞાની ભક્તને પણ આંટી માટી જાય એવું પ્રેમી ભક્તનું તત્વજ્ઞાન.
🎶 શું પ્રેમી ભક્તો ભોળા-વેવલા છે?

SGVP Gurukul Parivar

19 Nov, 12:34


સાચી પૂજા કેમ કરવી?
#Status_Video

SGVP Gurukul Parivar

17 Nov, 12:11


ગરીબ અને અમીર
#Status_Video

SGVP Gurukul Parivar

10 Nov, 16:15


https://youtu.be/pu-7QSkE_ZA?si=wWGpRrDYqHmmwLbw

SGVP Gurukul Parivar

07 Nov, 12:29


https://youtu.be/5cVDL96RE1c?si=snZPAvJU6BTZV78P

SGVP Gurukul Parivar

02 Nov, 09:31


https://youtu.be/UQmUrJK_1ek?si=fqeEniX5NUNbATQF

SGVP Gurukul Parivar

28 Oct, 16:49


https://youtu.be/0dFxRYQg9IY?si=uSkax6XFAuNJ1jPp
આ લીંક ઓપન કરો અને જાણો ક્ષણમાં ઉદ્ધારની દિવ્ય અને ઐતિહાસિક ઘટના.

📜 દરીયાખાનના ઘુમ્મટે શ્રીજી મહારાજ શા માટે પધાર્યા? ત્યાં શું ઘટના બની?
શ્રીજી મહારાજે સંતો ને શું કહ્યું?
🗣 જાણો, દરીયાખાન પહેલા કોણ હતો?
🙇 આશરાનો, કંઠીના પ્રતાપની મહામૂલી વાતો
🙏 અંતે જીવનમાં વણી લેવા જેવી સત્સંગમાં મહિનાની શીખ.

SGVP Gurukul Parivar

27 Oct, 06:41


કેવી સરસ વાત!!
#Status_Video

SGVP Gurukul Parivar

26 Oct, 04:03


સત્સંગમાં આપણને કોણ ટકાવે?
#Status_Video

SGVP Gurukul Parivar

25 Oct, 15:53


https://youtu.be/GuAacb_ZfYU
આ લીંક ઓપન કરો અને જાણો સ્વામિનારાયણ મંત્રનો સાચો અર્થ.

🪔 સ્વામિનારાયણ મહામંત્રની મહાપ્રતાપી વાત.
📜 કૃષ્ણ ઉપાસક એવા પ્રખર પંડિતે કહેલું સ્વામિનારાયણ મહામંત્રનું અદ્દભુત મહત્વ.
👣 સ્વામિનારાયણ મહામંત્ર રૂપવાચક છે કે સ્વરૂપવાચક?
📿 સ્વામિનારાયણ એટલે 'સ્વામી' અને 'નારાયણ' કે *સ્વામી એવા નારાયણ*??
🌍 હળાહળ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણે આપેલું યુનિક વરદાન.

SGVP Gurukul Parivar

23 Oct, 11:53


https://youtu.be/qsl1OqpsouI
આ લીંક ઓપન કરો અને જાણો સાધુઓ-ગુરુઓની શું જરૂર છે?

🎯 સમાજમાં સાધુઓ વિશે ફરતી ખોટી ભ્રમણાઓ અને એમનો સચોટ ઉત્તર.
⚡️ માં-બાપ હોવા છતાં સાધુઓ પાસે શું કામ જવું?
🙏🏼 ભગવાનના વિધિવત્ આશ્રયનો અત્યંત મોટો પ્રતાપ.
🌐 ભવરોગ ટાળવા માટે કેવા સાધુ ગોતવા?
⚠️ સાવધાન! ક્યાંક આપણે ભાગવાન અને મહાપુરુષોએ પ્રવર્તાવેલી રીતનું ખંડન તો નથી કરતા ને?

SGVP Gurukul Parivar

23 Oct, 02:02


અહંકાર ઓગાળવાની ચાવી
#Status_Video

SGVP Gurukul Parivar

22 Oct, 14:07


https://youtu.be/b0iW4pdZzLY
આ લીંક ઓપન કરો અને સાંભળો આદિ આચાર્ય અયોધ્યાબાપાનો પ્રસંગ.

🙏🏼 પૂજા કર્યાની દિવ્ય પરાકાષ્ઠા.
🎨 "એકાદશીની ઉત્પત્તિની કથા."
👣 દેહ-ભાવ મૂકીને પૂજા કરી ક્યારે કહેવાય?
🦂 વીંછીના ડંખ મારવા છતાં પણ અચલિત પૂજન કરતા અયોધ્યાબાપા.
🪄 જીવ અને ભગવાન વચ્ચેનો ફરક.

SGVP Gurukul Parivar

21 Oct, 17:10


https://youtu.be/7q8_FwqsbqE?si=11kY-hSkD42Uqvtp

SGVP Gurukul Parivar

21 Oct, 12:56


https://youtu.be/OisdjQdOH-g
આ લીંક ઓપન કરો અને સાંભળો નાજા અને રામ જોગિયાનું આખ્યાન.

🎯 કુસંગ ભૂલથી'ય ન કરવાનું શીખવતું દ્રષ્ટાંત.
🧩 નાજા અને રામ જોગિયાનો અત્યંત દ્રઢ સત્સંગ.
હરિભક્તને સત્સંગમાં દ્રઢપણે કોણ ટકાવી રાખે?
😭 રામ જોગિયાએ દિવ્ય સ્વરૂપે પ્રગટેલા શ્રીજીમહારાજ પાસે કરેલો પશ્ચાતાપ.
👣 ભગવાનના દાસ થવું કે સાધુના? - હ્યદયમાં કોતરી રાખવા જેવું દ્રષ્ટાંત.

SGVP Gurukul Parivar

20 Oct, 08:18


કુસંગ ભુલમા'ય કરશો નહિ
#Status_Video

SGVP Gurukul Parivar

19 Oct, 13:42


https://youtu.be/e_Izad2jCeM?si=Ir5EUhrtpuZwsO3g

SGVP Gurukul Parivar

18 Oct, 13:26


https://youtu.be/6_GvgJMgPqQ
આ લીંક ઓપન કરો અને સાંભળો સદગુરુ કૃપાનંદ સ્વામીની કરુણાનો પ્રસંગ.

👿 12 વર્ષથી રોજ જમદુતો આવીને માર મારતા - એકદમ બનેલો પ્રસંગ.
🤕 કહેવાય નહિ અને છૂટાય પણ નહિ એવો પ્રસંગ.
🙏🏼 બરવાળા બાવિસી ગામનો બનેલો પ્રસંગ.
👣 ભગવાન સ્વામિનારાયણના આશ્રય કરવાના સંકલ્પ માત્ર કરવાથી મળતું ફળ.

SGVP Gurukul Parivar

17 Oct, 12:52


બે વચનામૃતનું રહસ્ય
#Status_Video

SGVP Gurukul Parivar

16 Oct, 14:48


https://youtu.be/Su4w7Iv4XZ8
આ લીંક ઓપન કરો અને સાંભળો શ્રીજી મહારાજના સ્વમુખની વાત.

🌋 માત્ર 12 મિનિટમાં બધા પાપ બળીને ભસ્મ!
🏞 અયોધ્યાપ્રસાદજી મહારાજે શ્રીજીમહારાજને પૂછેલો દરેક સંસારીઓને લગતો પ્રશ્ન.
📿 અખંડ ભજનથી ન થાય એ કામ ફક્ત અડધી ઘડીના ભજનમાં કઈ રીતે થાય?

SGVP Gurukul Parivar

15 Oct, 02:56


ઘોડા ઉપર ઊંધી સવારી??
#Status_Video