Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad @kkartscollege Channel on Telegram

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

@kkartscollege

Shri K K Shastri Education Campus, Khokhra Road, Maninagar East, Ahmedabad-08.
(Code:384)Gujarat University, Affiliated
Phone: 07922923516

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad (English)

Welcome to Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad Telegram channel! Our channel username is '@kkartscollege'. We are located at Shri K K Shastri Education Campus, Khokhra Road, Maninagar East, Ahmedabad-08. Affiliated with Gujarat University (Code: 384), our college is dedicated to providing quality education in the arts. With a rich history and a commitment to excellence, Government Arts College( KK Shastri) is a hub of cultural and academic learning in Ahmedabad. Our channel is a platform for students, alumni, faculty, and anyone interested in the arts to connect, share information, and stay updated on the latest news and events happening at our college. Join us to be a part of our vibrant community and experience the diverse world of arts education at Government Arts College( KK Shastri)!

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

11 Feb, 12:10

બી. સે. સેમ- ૨/૪/૬ માટે ફી ભરવા અંગે નોટીસ જાહેર કરેલ છે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

11 Feb, 12:10

BA SEM-2 / 4 / 6

FEES NOTICE

ACADEMIC YEAR: 2024-25

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

10 Feb, 07:43

https://www.youtube.com/live/G5UhdwmEEls?si=87MOZfgsbbrdAeFx

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

10 Feb, 04:07

બી.એ. સેમ -૨ અને ૪ માટે
ફી ભરવા અંગેની સૂચનાઓ ટૂંક સમયમાં મૂકવામાં આવશે

વિદ્યાર્થીઓ ફી ભરવા માટે તૈયાર રહેશો

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

08 Feb, 14:51

આજ તારીખ ૦૮/૦૨/ ૨૦૨૫ના રોજ સરકારી વિનયન કૉલેજ મણિનગરના આચાર્ય ડૉ. નમિતા શર્માના માર્ગદર્શન અનુસાર એન.એસ.એસ. વિભાગ દ્વારા રિવરફ્રન્ટ ખાતે ચાલતા 'મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ -2025' અંતર્ગત પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેની જરૂરિયાત બાબતે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે સદર પ્રદર્શનની વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મુલાકાત લીધેલ.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

08 Feb, 06:51

SSIP અંતર્ગત I Creat, બાવળા ટુર અંગે નોટીસ

કોલેજના જે વિધાર્થીઓએ SSIP અંતર્ગત ICREAT બાવળા ખાતે એક દિવસની શૈક્ષણિક મુલાકાત માટે નામ નોધાવેલ છે માત્ર તેઓ એ જ અધ્યાપક શ્રી ડૉ. રાજેશ પટેલ ને તા. ૧૧/૦૨/૨૦૨૫ સુધીમાં રૂ. ૧૫૦ /- અને માતા-પિતાનો સંમતિપત્ર સહિ સાથે જમા કરવાવવાના રહેશે. જે વિધાર્થી સમય મર્યાદામાં જમા કરાવશે નહિ તે આ ટુરમાં આવવા માંગતા નથી તેમ ગણી તેમના સ્થાને અન્ય વિધાર્થીઓને તક આપવામાં આવશે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

06 Feb, 13:37

BA SEM -1 FEB-2025
VIVA EXAM TIMETABLE

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

05 Feb, 10:57

Viva BA Sem-1 Feb-2025 new_rotated.pdf

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

02 Feb, 14:46

સ્કોલરશીપ ના ફોર્મ ભરવાની તારીખ ચેક કરી લેવા સૂચના છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

31 Jan, 05:48

TCS Screening Test
Room No. 327
BCA Laboratory, located in front of the college library.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

30 Jan, 04:35

https://forms.gle/wspa1kuSjfcGrvgr5

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

30 Jan, 04:35

તારીખ 31/1/2025 ના રોજ કોલેજ ખાતે TCS ઇન્ટરવ્યૂ માટે આવશે.
રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ બપોર 12:00 વાગે અચૂક ઉપસ્થિત રહેવું.

આ ગૂગલ ફોર્મ ભરવું ફરજીયાત છે તેમજ TCS પોર્ટલ પર રજીસ્ટ્રેશન પણ અનિવાર્ય છે.
વધુ માહિતી માટે ડો. જયેશ વ્યાસનો સંપર્ક કરવો.
TCS પોર્ટલ લિંક
https://nextstep.tcs.com

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

27 Jan, 14:32

Sports day

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

27 Jan, 13:02

બી.એ. સેમ-1 NEP FEB-2025 હોલટિકિટ વિતરણ અંગે સૂચના

REGULAR & REPEATER STUDENTS

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

26 Jan, 06:40

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad pinned «તા.૨૬/૦૧/૨૦૨૫ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંધન કાર્યક્રમ અંગેનો અહેવાલ પ્રતિ વર્ષની જેમ ર૬મી જાન્યુઆરી એ ‘પ્રજાસત્તાક દિન' ને રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભારત દેશના ૭૬ મા ‘પ્રજાસત્તાક દિન’ નિમિત્તે અત્રેના શ્રી કે.કા.શાસ્ત્રી શૈક્ષિણક સંકુલમાં…»

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

26 Jan, 06:37

આજ તા.૨૬/૦૧/૨૦૨૫ ના રોજ પૂર્વ વિદ્યાર્થી સંમેલન આયોજિત કરવામાં આવેલ હતું. તેના ફોટોગ્રાફ આ સાથે સામેલ છે.

ALUMNI MEET-2025

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

26 Jan, 06:35

https://t.me/kkartscollege

Republic Day-2025

Photos

વિદ્યાર્થીઓ સાથે મેસેજ શેર કરશો.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

18 Jan, 08:32

સેમ-૬ અને ૪ માટે આજે ફી સ્વીકારવાનું ચાલુ છે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

17 Jan, 09:39

આવતીકાલે બી.એ. સેમ-૪ અને ૬ ની ફી સ્વીકારવામાં આવશે. જેની નોટીસ અપલોડ કરેલ છે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

17 Jan, 09:38

ALUMNI STUDENTS MEET
પૂર્વવિદ્યાર્થી સંમેલન કાર્યક્રમ
શ્રી કે.કા.શાસ્ત્રી શૈક્ષણિક સંકુલ ખાતે આવેલ સરકારી આર્ટ્સ કોલેજ, ખોખરા, મણિનગર(પૂર્વ)-અમદાવાદ ખાતેની સરકારી કૉલેજ શૈક્ષણિક વર્ષ: ૨૦૦૭-૦૮ થી કાર્યરત છે. આ કૉલેજમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ English/ Gujarati/ Sanskrit/ Psychology/ Indology/ Economics / History / Geography / Political Science મુખ્ય વિષય સાથે બી.એ. અભ્યાસ પૂર્ણ કરી, એક યા બીજી રીતે વ્યાવસાયિકો તરીકે સમાજની સેવા કરી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ સંરક્ષણ અને શિક્ષણ સ્તર પર પોતાની પ્રગતિ કરી રહ્યા છે, જેનો સદર સંસ્થાને અનહદ આનંદ છે.
કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓએ આ કોલેજમાં પોતાનો અમૂલ્ય સમય પસાર કર્યો છે તેના સંસ્મરણો તાજા કરી શકે તેમજ સંસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં સહયોગી થઇ શકે તેવા ઉમદા હેતુ સાથે તારીખ ૨૬/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કૉલેજના મલ્ટીપરપઝ હોલ ખાતે પૂર્વવિદ્યાર્થી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આથી અત્રેની કૉલેજના તમામ પૂર્વવિદ્યાર્થીઓને તારીખ ૨૬/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કૉલેજના મલ્ટીપરપઝ હોલ ખાતે સદર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

17 Jan, 09:26

*નોટીસ*
આથી આ કોલેજમાં અભ્યાસ કરતાં સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે S.R.C. કમિટીમાં નિયુક્તિ પામેલ વિદ્યાર્થીઓની તેમજ આ કોલેજમાં અભ્યાસ કરતાં અન્ય સર્વે વિદ્યાર્થીઓની ઈચ્છા તથા માંગણીને ધ્યાને રાખીને આ કોલેજમાં તા.20/01/2025 થી તા. 28/01/2025 સુધી દરરોજ્જ 2:00 થી 4:00 વાગ્યા સુધી નીચે મુજબના Day's Celebrate કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જે અભ્યાસક્રમને નુકસાન ન થાય તે રીતે તેમજ સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે ઉજવવાના રહેશે.
1) Village theme + mismatch + game-20/01/2025
2) Denim + white day + signature day- 21/01/2025
3) Environment day + green day- 22/01/2025
4) Bollywood retro + ramp walk- 23/01/2025
5) My role model day + profession day- 24/01/2025
6) Traditional day - 25/01/2025
7) Republic day - 26/01/2025
8) Tiffin day + Back to School day -27/01/2025
9) Sports day -28/01/2025

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

16 Jan, 11:11

BA SEM-1 NEP REPEATER EXAM TIMETABLE

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

13 Jan, 13:20

બી એ. સેમ -૧ રીપીટર લિસ્ટ

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

13 Jan, 13:17

ગુજરાત યુનિવર્સિટી બી.એ. સેમ -૧ NEP ની રીપીટર પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે તેઓની યાદી ગ્રુપમાં મૂકી છે. પોતાના નામ ચેક કરી લેશો.

કોલેજની ઇન્ટરનલ રીપીટર પરીક્ષા 20,21,22 જાન્યુઆરી 2025 ના રોજ આયોજિત કરવામાં આવશે અને યુનિવર્સિટીની રીપીટર અને રેગ્યુલર સેમ -૧ પરીક્ષા તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજથી શરૂ થશે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

11 Jan, 12:02

સરકારી વિનયન કૉલેજ – મણિનગરના આચાર્યા ડૉ. નમિતા શર્માના માર્ગદર્શન અનુસાર ગુજરાતી વિભાગ દ્વારા આજ તા. ૧૧-૦૧-૨૦૨૫ના રોજ સદર કૉલેજના રૂમ નંબર ૨૧૮માં બપોરે ૧૨.૦૦ કલાકે જાણીતી સાહિત્ય કૃતિ પર આધારિત નેશનલ ઍવોર્ડ વિજેતા ફિલ્મ 'સૂરજ કા સાતવાં ઘોડા' બતાવવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. વિદ્યાર્થીઓ સાહિત્યકૃતિ આધારિત ચિત્રપટથી વાકેફ થાય અને એવા વિવિધ પ્રકારના પુસ્તકોથી પરિચિત થાય, પુસ્તકોની નજીક જાય અને વાંચન માટે પ્રેરાય એ માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. સુરેશ સુડિયા દ્વારા કરવામાં આવેલ.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

11 Jan, 12:02

સરકારી વિનયન કૉલેજ – મણિનગરના આચાર્યા ડૉ. નમિતા શર્માના માર્ગદર્શન અનુસાર N.S.S. અને ‘સપ્તધારા’ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજ તા. ૧૧-૦૧-૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ (National Youth Day)ની ઊજવણી કરવામાં આવી. જેમાં સ્વામી વિવેકાનંદની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવન તથા વિચારોને જાણવા માટે મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષા પ્રા. ડૉ. સંગીતા શાસ્ત્રી અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડૉ. નિશિતા શુક્લા દ્વારા વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે 'સ્વામી વિવેકાનંદના દેશના યુવાનો માટેના વિચારો' વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

11 Jan, 10:23

આથી અત્રેની કોલેજમાં અભ્યાસ કરતા બી.એ. સેમ-૪ અને ૬ તેમજ ગત વર્ષના જૂના વિદ્યાર્થીઓએ ઉપર મુજબ ગુગલ ફોર્મના માધ્યમથી ફરજીયાત ફીડબેક ફોર્મ ભરવાનું રહેશે.

https://forms.gle/f8btWVUigPr42PZ9A

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

11 Jan, 10:18

STUDENT FEEDBACK FORM

ONLY FOR BA SEM-4 & 6

AND FOR 2023-24 STUDENTS

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

09 Jan, 10:03

આવતીકાલે ફી સ્વીકારવામાં આવશે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

09 Jan, 08:53

બી.એ. સેમ- ૪ અને ૬ ફી ભરવા માટે નોટીસ જાહેર કરેલ છે. જે ધ્યાને લેશો. નિયત સમયમર્યાદામાં ફી ભરવી.

સેમ-૬ નાં વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે, આવતા વર્ષે NEP હોવાથી સેમ-૬ ની ફી ભરી દેવી.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

09 Jan, 08:20

વિદ્યાર્થીઓએ આઈ-કાર્ડ સાચવીને રાખવા.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

08 Jan, 06:47

જે વિદ્યાર્થીઓ કોલેજના CCC ના કોર્સમાં જોડાયેલા છે આ મટીરીયલ ફક્ત તેમના માટે જ છે

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

08 Jan, 06:46

Ms office training booklet for CCC course students (RUSA)

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

08 Jan, 06:26

આજે ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ સેમ-૪ માટે એડમીશન ફોર્મ વિતરણ અને ફી સ્વીકારવાનું કાર્ય ચાલુ છે. નોટીસ મુજબ ફી ભરવા વિદ્યાર્થીઓને સુચના છે. ધ્યાન આપશો.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

08 Jan, 06:26

જે વિદ્યાર્થીઓએ ગઈ કાલે તા.૦૭/૦૧/૨૦૨૫ ના રોજ ફી ભરેલ હતી તેવા વિદ્યાર્થીઓ ફી ની પહોંચ બારી પરથી મેળવી લેશો.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

07 Jan, 08:42

PRINTER માં ટેકનિકલ કારણોસર ફી ની પહોંચ પ્રિન્ટ થતી નથી. જેથી વિદ્યાર્થીઓને ફી ની પહોંચ આવતી કાલે આપવામાં આવશે. ફી ની પહોંચ નંબર બારી પરથી જાણી લેશો.

યુ.પી.આઈ. પેમેન્ટ ટ્રાન્ઝેકશન નંબરનો સ્કીંન શોટ સાચવીને રાખશો. ઓનલાઈન ફી બારી પર આવીને જ ભરવી.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

07 Jan, 07:58

સેમ-૪ માટે એડમીશન ફોર્મ વિતરણ અને ફી સ્વીકારવાનું કાર્ય ચાલુ છે. નોટીસ મુજબ ફી ભરવા વિદ્યાર્થીઓને સુચના છે. ધ્યાન આપશો.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

06 Jan, 15:11

સરકારી વિનયન કૉલેજ – મણિનગરના આચાર્યા ડૉ. નમિતા શર્માના માર્ગદર્શન અનુસાર N.S.S. વિભાગ દ્વારા આજ તા. ૦૬-૦૧-૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે રૂમ નંબર ૨૧૮માં ‘માર્ગ સલામતી તાલીમ અને અવેરનેસ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રીમતી એચ. વી. રાવલે PPT, Short Movie અને વ્યાખ્યાનના માધ્યમથી વિવિધ પ્રકારની માહિતી આપીને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમનું આયોજન N.S.S.ના સદસ્ય પ્રા. ડૉ. રાજેશ પટેલ દ્વારા કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

04 Jan, 14:58

સરકારી વિનયન કૉલેજ – મણિનગરના આચાર્યા ડૉ. નમિતા શર્માના માર્ગદર્શન અનુસાર ગુજરાતી વિભાગ દ્વારા આજરોજ તા. ૦૪-૦૧-૨૦૨૫ના રોજ સદર કૉલેજના ગ્રંથાલયમાં બપોરે ૧૨.૦૦ થી ૪.૦૦ કલાક સુધી ‘પુસ્તક પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના પુસ્તકોથી પરિચિત થાય, પુસ્તકોની નજીક જાય અને વાંચન માટે પ્રેરાય એ માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. સુરેશ સુડિયા અને ગ્રંથપાલ શ્રી ભરતભાઈ દ્વારા કરવામાં આવેલ.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

04 Jan, 11:29

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે SY બી.એ. સેમ ૪ પ્રવેશ ફી ભરવા અંગે સૂચના

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

31 Dec, 11:57

ઉપરોક્ત મુજબની તમામ સુચનાઓ વિદ્યાર્થીઓ સાથે શેર કરવી.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

31 Dec, 11:37

સેમ - ૬ ફી ભરવા અંગેની નોટીસ

આવતીકાલે ફી સ્વીકારવામાં આવશે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

27 Dec, 11:54

કોલેજમાં રેગ્યુલર કોર્સમાં એડમીશન મેળવેલ વિદ્યાર્થીઓ નથી.
માત્ર એક્સટર્નલ માટે જ

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

27 Dec, 11:53

બી.એ. સેમ-૧ માં એક્સ્ટર્નલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન લિંક

https://extenroll.gujaratuniversity.ac.in/register/

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

27 Dec, 11:49

BA SEM-1 NEP

EXTERNAL ADMISSION PROCESS CIRCULAR

https://extenroll.gujaratuniversity.ac.in/instructions/BA%20Fresh_External%20Instructions%20for%20students%20January%202025.pdf

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

21 Dec, 12:04

Notice

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

18 Dec, 05:47

Those students who are interested in joining classes for preparation for competitive exams in college. kindly note your names to Dr Rashmi Gupta.

સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો માટે નામ નોંધાવવા માટે પ્રા. રશ્મિ ગુપ્તા મેડમ નો સંપર્ક કરવાનો રહેશે.

વિદ્યાર્થીઓએ નામ રૂબરૂમાં નોંધાવવાના રહેશે. Whatsapp થી નામ મોકલવા નહીં. કોલેજમાં સ્ટાફ રૂમમાં સંપર્ક કરવો.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

17 Dec, 11:16

🔴 🔴

શૈક્ષણિક વર્ષ : 2024-25 માટે SY બી.એ. સેમ- 4 ની પ્રવેશ ફી ભરવા અંગે નોટીસ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેની નોંધ લેવી.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

17 Dec, 06:07

શૈક્ષણિક વર્ષ : 2024-25 માટે TY બી.એ. સેમ- 6 ની પ્રવેશ ફી ભરવા અંગે સૂચના (ROUND-2)

વિદ્યાર્થીઓ ફી ભરવા માટે બીજી તક આપવામાં આવેલ છે. જેની નોટીસ જાહેર કરેલ છે. ધ્યાને લેશો.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

01 Dec, 08:22

જે વિદ્યાર્થીઓ નોટિસ કે આ ચેનલની કોઈ અપડેટ વાંચી લે તો, 👍 Reaction નિશાની કરવી.

જેથી એક્ટિવ યુઝર્સ ની સંખ્યા ખબર પડે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

01 Dec, 08:16

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad pinned «સેમ -૩ માટે સૂચના SEM-3 NEP યુનિવર્સિટી પરીક્ષાની હોલ ટિકિટ અને SEM-1 NEP JAN-2024 માર્કશીટનું વિતરણ એકસાથે કરવામાં આવશે. જેની નોંધ લેશો.»

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

01 Dec, 08:13

આ ચેનલને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરશો. જેથી તેમને મોબાઈલમાં તમામ અપડેટ મળતી રહે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

01 Dec, 08:09

સેમ -૩ માટે સૂચના

SEM-3 NEP યુનિવર્સિટી પરીક્ષાની હોલ ટિકિટ અને SEM-1 NEP JAN-2024 માર્કશીટનું વિતરણ એકસાથે કરવામાં આવશે.

જેની નોંધ લેશો.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

30 Nov, 06:39

જે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ નું ફોર્મ ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ભર્યું છે તે વિદ્યાર્થીઓએ ફોર્મ ડ્રાફ્ટ કોપી વેરિફાઇ કરાવવું નહિં.

નોટિસમાં સૂચવ્યા મુજબ વિગતો ભરી ઓનલાઈન ફોર્મ ફાઇનલ સબમિટ આપી પ્રિન્ટ કરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ કોલેજમાં જમા કરાવવાનું રહેશે.

ફીની રકમ અને કોલેજ નું નામ તેમજ પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ નોટિસમાં લખ્યું છે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

30 Nov, 06:39

Scholarship notice 2024-25

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

30 Nov, 06:39

કોલેજનું નામ નીચે મુજબ સિલેક્ટ કરવું.

K.K.SHASTRI GOVERNMENT ARTS COLLEGE

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

30 Nov, 06:09

તા. ૧૦-૧૧-૨૦૨૪ થી તા. ૧૪-૧૧-૨૦૨૪ દરમિયાન ગામ – શાહપુર, જિ. ગાંધીનગર ખાતે ગુજરાત યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા યોજાયેલ ઝોનલ નિવાસી કેમ્પમાં ૪૫ જેટલી જુદીજુદી કૉલેજોએ ભાગ લીધેલ. આ કેમ્પમાં સરકારી વિનયન કૉલેજ - મણિનગર, અમદાવાદમાંથી કુલ ૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાંથી સેમેસ્ટર -૫ ગુજરાતી વિષયના નરુકા જશરાજસિંહ પ્રવીણકુમારે રંગોળી સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સુવર્ણચંદ્રક અને સેમેસ્ટર-૩ પોલિટિકલ સાયન્સ વિષયના વર્મા જિગ્નેશ મહેશભાઈએ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સુવર્ણચન્દ્રક પ્રાપ્ત કરેલ છે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

27 Nov, 09:40

ABC ID not found.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

26 Nov, 14:45

સરકારી વિનયન કૉલેજ-મણિનગરના આચાર્યા ડૉ. નમિતા શર્માના માર્ગદર્શન અનુસાર N.S.S. વિભાગ દ્વારા આજરોજ તા. ૨૬-૧૧-૨૦૨૪ના રોજ ‘બંધારણ દિવસની ઉજવણી' અંતર્ગત ‘બંધારણ’ વિશેની અવેરનેસ વધે તે માટે ૧૦૦ ગુણની ઓનલાઇન કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૪૯ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ૯૬ ગુણ સાથે અંગ્રેજી વિષયની પાસવાન ખુશીકુમારી રજનીશકુમાર (સેમ- ૧), દ્વિતીય ક્રમાંકે ૯૪ ગુણ સાથે ગુજરાતી વિષયની ગજજર મૈત્રી ભાવેશભાઈ (સેમ-૩) અને તૃતીય ક્રમાંકે ૯૨ ગુણ સાથે અર્થશાસ્ત્ર વિષયના પટેલ પાર્થ ઘનશ્યામભાઈ (સેમ-૧) વિજેતા જાહેર થયા હતા.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

26 Nov, 11:39

Skill Training HDFC.pdf

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

26 Nov, 11:20

👆

તમામ અધ્યાપક મિત્રોને જણાવવાનું કે, સરકારી વિનયન કૉલેજ, મણિનગર, અમદાવાદ અને ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી એન્ડ કેરિયરના સંયુક્ત ઉપક્રમે HDB Financial Services (HDFC)માં આપણી કોલેજ ખાતે હાલમાં સેમેસ્ટર-૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તે હેતુથી કૌશલ્ય તાલીમ (Skill Based Training)નું આયોજન કરવાની વિચારણા છે. જેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સહભાગી થઇ શકે તે માટે આપને કૌશલ્ય તાલીમ માટેની PDF મોકલાવેલ છે જે આપના વિષયના સેમ-૬ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગ્રુપમાં શેર કરશો, જેથી તેઓ ફોર્મમાં આપેલ લિંકમાં પોતાની વિગતો ભરી સદર તાલીમમાં ભાગ લઇ શકે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

25 Nov, 18:24

ગુજરાત યુનિવર્સિટી બી.એ. સેમ -૩ NEP પરીક્ષાનું ટાઇમટેબલ

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

25 Nov, 18:24

BA (NEP) Sem-3 (Reg & Ext) Dt. 05-12-2024_.pdf

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

21 Nov, 08:32

જે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ નું ફોર્મ ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ભર્યું છે તે વિદ્યાર્થીઓએ ફોર્મ ડ્રાફ્ટ કોપી વેરિફાઇ કરાવવું નહિં.

નોટિસમાં સૂચવ્યા મુજબ વિગતો ભરી ઓનલાઈન ફોર્મ ફાઇનલ સબમિટ આપી પ્રિન્ટ કરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ કોલેજમાં જમા કરાવવાનું રહેશે.

ફીની રકમ અને કોલેજ નું નામ તેમજ પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ નોટિસમાં લખ્યું છે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

21 Nov, 08:32

Scholarship notice 2024-25

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

21 Nov, 08:32

કોલેજનું નામ નીચે મુજબ સિલેક્ટ કરવું.

K.K.SHASTRI GOVERNMENT ARTS COLLEGE

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

20 Nov, 11:08

Sem -1 students
*. Notice*
જેમને હજી એનરોલમેન્ટ ફોર્મ ભરવાનું બાકી છે તે વિદ્યાર્થીઓ કાલે ૧૨ વાગ્યા પછી કોલેજ માં આવીને ભરી જવું.એનરોલમેન્ટ ફોર્મ રૂમ નંબર:૧૧૪ માં બેસી ને ભરવું ને ભર્યા પછી પોતાના મુખ્ય વિષય ના અધ્યાપક પાસે વેરિફાઈ કરાવવું.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

19 Nov, 05:53

સેમ-૫
હોલ ટિકિટ વિતરણ ચાલુ છે

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

18 Nov, 12:12

2024-25
સેમ -૧
એનરોલમેન્ટ ફોર્મ ભરવા અંગે સૂચના

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

18 Nov, 12:12

સેમ-૧ નાં વિદ્યાર્થીઓએ રોલ નંબર મુજબ વિદ્યાર્થીઓએ જે-તે ક્લાસરૂમમાં બેસવાનું રહેશે.

એનરોલમેન્ટ ફોર્મ ક્લાસરૂમમાં આપવામાં આવશે. તમામ ડોક્યુમેન્ટ ડીજીટલ સ્વરૂપે સાથે લઈને આવવાના રહેશે.

એનરોલમેન્ટ ફોર્મ શાંતિપૂર્વક તમામ માહિતી ચેક કરીને ભરવી. ભૂલ ન થાય તે ખાસ ચેક કરજો.

એનરોલમેન્ટ ફોર્મમાં જો કોઈ સુધારો જણાય તો કલાસરૂમમાં ઉપસ્થિત પ્રાધ્યાપકશ્રીને જાણ કરાવી.

એનરોલમેન્ટ ફોર્મ ભરવા અંગેની નોટીસ અવશ્ય વાંચવી. જેમાં વિગતો લખેલ છે. જે મુજબ યોગ્ય કરવું.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

18 Nov, 05:51

https://forms.gle/HBHPuuvGFKgr5DzP8

બી.એ. સેમ-૫ ની હોલટિકિટ લેવા આવો ત્યારે આ લિંક પર માહિતી ભરીને આવવું.

માત્ર સેમ - ૫ બહેનો માટે

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

14 Nov, 09:08

બી.એ.સેમ - 5
ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાનું ટાઈમટેબલ

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

14 Nov, 09:08

Revised BA Sem-V (Reg & Ext) Dt. 20-11-2024.pdf

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

13 Nov, 14:39

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad pinned «2024-25 સેમ -૧ એનરોલમેન્ટ ફોર્મ ભરવા અંગે સૂચના»

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

13 Nov, 14:39

2024-25
સેમ -૧
એનરોલમેન્ટ ફોર્મ ભરવા અંગે સૂચના

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

12 Nov, 06:58

સેમ - 5 હોલ ટિકિટ વિતરણ અંગે સૂચના

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

06 Nov, 05:56

EFCS_REPORT.pdf

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

06 Nov, 05:56

સેમ -૩ NEP માટે સૂચના 2024-25

જે વિદ્યાર્થીઓએ બી.એ. સેમ -૩ માં કોલેજમાંથી NOC મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓના ફોર્મ ગુજરાત યુનિવર્સિટી જમા કરાવેલ નથી.

ફી ભરેલ સેમ -૩ વિદ્યાર્થીઓને યાદી આ સાથે સામેલ છે.
જો યાદીમાં નામ ન હોય તો તેના નામ ડિલીટ કરેલ છે. જેની નોંધ લેશો.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

30 Oct, 06:34

https://beta.gujaratuniversity.ac.in/Uploads/circular/General%20Circular/Digital%20Gujarat%20SEBC%202024-25.pdf

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

30 Oct, 06:34

વર્ષ: ૨૦૨૪-૨૫ની વિકસતી જાતિ SEBCના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ/ ફૂડબીલ સહાય/ સાધન સહાય/ એમ.ફીલ-પી.એચ.ડી સહાય/ ITI સ્ટાઇપેન્ડ/ ખાનગી ટયુશન સહાય (વિ.પ્ર.) ટેબલેટ સહાય યોજનાઓનો અમલ Digital Gujarat portal મારફત કરવા બાબત

2024-25

SEBC SCHOLARSHIP NOTICE

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

25 Oct, 12:47

સરકારી વિનયન કૉલેજ મણિનગરના આચાર્યા ડૉ. નમિતા શર્માના માર્ગદર્શન અનુસાર એન.એસ.એસ.વિભાગ દ્વારા તા. ૨૫-૧૦-૨૦૨૪ના રોજ નવા વાડજ, અમદાવાદ ખાતે આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત કરવામાં આવી. આ વૃદ્ધાશ્રમના વડીલોને કેળા, સંતરા, સફરજન, રાસબરી જેવા વિવિધ ફળો અને બિસ્કીટનું વિતરણ કરીને આવનારું નવું વર્ષ એમના માટે શુભ અને મંગલમય નીવડે એવી શુભેચ્છા સાથે એન.એસ.એસ. સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરેલ.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

24 Oct, 17:26

જે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ નું ફોર્મ ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ભર્યું છે તે વિદ્યાર્થીઓએ ફોર્મ ડ્રાફ્ટ કોપી વેરિફાઇ કરાવવું નહિં.

નોટિસમાં સૂચવ્યા મુજબ વિગતો ભરી ઓનલાઈન ફોર્મ ફાઇનલ સબમિટ આપી પ્રિન્ટ કરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ કોલેજમાં જમા કરાવવાનું રહેશે.

ફીની રકમ અને કોલેજ નું નામ તેમજ પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ નોટિસમાં લખ્યું છે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

24 Oct, 17:26

કોલેજનું નામ નીચે મુજબ સિલેક્ટ કરવું.

K.K.SHASTRI GOVERNMENT ARTS COLLEGE

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

24 Oct, 17:26

Scholarship notice 2024-25

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

21 Oct, 12:55

સરકારી વિનયન કૉલેજ મણિનગરના આચાર્યા ડૉ. નમિતા શર્માના માર્ગદર્શન અનુસાર એન.એસ.એસ.વિભાગ દ્વારા તા. ૨૧-૧૦-૨૦૨૪ના રોજ L. G. Hospitalના બાળ વિભાગની મુલાકાત કરવામાં આવી, જેમાં બાળકોને કલર સ્કેચબૂક, ક્રેયોન કલર બોક્સ અને સ્માઇલી બોલના ૧૦૦ સેટ આપવામાં આવ્યા. આ કાર્યમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

19 Oct, 16:18

Retest Exam Timetable for Sem 1 & 3 (NEP) Sem-5 CBCS (A.T.K.T)

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

18 Oct, 09:43

કોલેજનું નામ નીચે મુજબ સિલેક્ટ કરવું.

K.K.SHASTRI GOVERNMENT ARTS COLLEGE

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

18 Oct, 09:42

Scholarship notice 2024-25

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

18 Oct, 09:42

જે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ નું ફોર્મ ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ભર્યું છે તે વિદ્યાર્થીઓએ ફોર્મ ડ્રાફ્ટ કોપી વેરિફાઇ કરાવવું નહિં.

નોટિસમાં સૂચવ્યા મુજબ વિગતો ભરી ઓનલાઈન ફોર્મ ફાઇનલ સબમિટ આપી પ્રિન્ટ કરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ કોલેજમાં જમા કરાવવાનું રહેશે.

ફીની રકમ અને કોલેજ નું નામ તેમજ પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ નોટિસમાં લખ્યું છે.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

15 Oct, 14:22

આજ તા. 15-10-2024ના રોજ સરકારી વિનયન કૉલેજ - મણિનગર, અમદાવાદ ખાતે આચાર્યાશ્રી ડૉ. નમિતા શર્માના માર્ગદર્શન અનુસાર NSS વિભાગ દ્વારા 'વિકાસ સપ્તાહ' અંતર્ગત આઇકોનિક સ્થળ 'અમદાવાદ રિવરફ્રન્ટ'ની મુલાકાત યોજવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.

Government Arts College( KK Shastri), Maninagar, Ahmedabad

15 Oct, 09:34

Academic Year: 2024-25
COLLEGE INTERNAL EXAM (RETEST)
કોલેજની આંતરિક પરીક્ષામાં ગેરહજાર વિદ્યાર્થીઓ માટે રીટેસ્ટ અંગે સુચના

અત્રેની કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, સપ્ટેમ્બર/ઓક્ટોબર-૨૦૨૪ દરમ્યાન કોલેજ ખાતે આયોજિત થયેલ સેમ-૧ (NEP), સેમ-૩(NEP) અને સેમ-૫ (CBCS) કોલેજ આંતરિક પરિક્ષામાં જે વિદ્યાર્થીઓ કૉલેજની આંતરિક પરીક્ષામાં ગેરહાજર રહેલ છે તેવા વિદ્યાર્થીઓએ રીટેસ્ટ માટેનું ફોર્મ અને ફી ભર્યા બાદ નીચે મુજબ ટાઇમટેબલ અનુસાર તારીખના રોજ તા.21/10/2024 થી શરૂ થતી કૉલેજ આંતરિક પરીક્ષામાં ફરજિયાત ઉપસ્થિત થવાનું રહેશે. વધુ વિગત માટે કૉલેજની ટેલિગ્રામ ચેનલ જોવી.

નોંધ :
1. કૉલેજની આંતરિક પરીક્ષા માટે રિટેસ્ટના ફોર્મ તા.16,17,18 October-2024 ના રોજ ભરીને જમા કરાવવાના રહેશે.
2. જે વિદ્યાર્થીઓ રિટેસ્ટમાં પણ ગેરહાજર રહેશે તેઓ ગુજરાત યુનિવર્સિટીની આંતરિક પરીક્ષામાં નાપાસ ગણાશે.
3. વધુ માહિતી માટે રૂમ નંબર-૨૦૨, પરીક્ષા શાખાનો સંપર્ક કરવો.