Samarth Diamond_Employees @samarthdiamomd Channel on Telegram

Samarth Diamond_Employees

@samarthdiamomd


Employees Information Channel

Samarth Diamond_Employees (English)

Are you looking for a reliable source of information regarding employees of Samarth Diamond? Look no further than the 'Samarth Diamond_Employees' Telegram channel! This channel, with the username @samarthdiamond, is dedicated to providing valuable insights and updates about the employees working at Samarth Diamond.

Who is it? Samarth Diamond_Employees is a platform for anyone interested in staying informed about the employees of Samarth Diamond. Whether you are a current employee, a potential employee, a shareholder, or simply someone curious about the company, this channel is for you.

What is it? The 'Samarth Diamond_Employees' Telegram channel is a hub of information related to the employees of Samarth Diamond. From staff announcements and achievements to company culture and job opportunities, this channel covers it all. By joining this channel, you will have exclusive access to the latest updates and news regarding the employees of Samarth Diamond.

Stay connected and informed by joining the 'Samarth Diamond_Employees' Telegram channel today! Simply search for @samarthdiamond on Telegram and hit the 'Join' button. Don't miss out on this valuable resource for all things related to Samarth Diamond employees.

Samarth Diamond_Employees

29 Oct, 03:13


Happy Dhanteras

Samarth Diamond_Employees

27 Oct, 12:35


નમસ્કાર

દિવાળી એડવાન્સ સેલરી ડીટેલ એપ્લિકેશનમાં અપલોડ થઈ  ગયેલ છે

સહકાર બદલ આભાર....

Samarth Diamond_Employees

24 Oct, 03:06


Photo from Chetnaben Patel Samarth Group

Samarth Diamond_Employees

24 Oct, 03:06


જયારે ATM મા જાવ ત્યારે આ પોઇન્ટ ખાસ ચેક કરી લેવો આજે નો જામનગર પોલીસ દ્રારા રાજસ્થાન ની ગેંગ ને પકડી પાડી બનાવ નું રિહર્સલ કરતો વિડિઓ છે સાવચેતી એ જ સલામતી 🙏🙏

Samarth Diamond_Employees

23 Oct, 14:05


https://www.facebook.com/share/r/esvFfPm7D6aRsqyA/

Samarth Diamond_Employees

21 Oct, 15:04


આવતીકાલ તારીખ 22 10 2024 ના રોજ સમર્થહાઉસ વિસનગર ખાતે પ્રાકૃતિક આમળા, દુધી, તુરીયા ₹30/500 ગ્રામ, મસાલા અને અન્ય પ્રોડક્ટ વેચાણ માટે उपलब्ध રહેશે

Samarth Diamond_Employees

19 Oct, 10:17


Photo from Chetnaben Patel Umta

Samarth Diamond_Employees

19 Oct, 10:08


Here is a link using which you can support us..
(આ link નો ઉપયોગ કરી તમે દિવાસ્વપ્ન ફિલ્મને support કરી શકો છો, link પર ક્લિક કરવાથી તમે તમારો ફોટો અપલોડ કરી, પછી ડાઉનલોડ કરીને તમારા status મા તેમજ બીજા કોઈ social મીડિયામાં મૂકી શકો છો)
👇👇👇

https://kdfilms.co.in/selfi/


👇👇👇 પ્રમાણે સેલ્ફી મોડ આવશે..

Samarth Diamond_Employees

19 Oct, 07:56


Photo from Chetnaben Patel Samarth Group

Samarth Diamond_Employees

19 Oct, 07:55


https://youtu.be/0WMkazTraP8?si=LXGpzpIvC1DVRRFj

Samarth Diamond_Employees

19 Oct, 07:55


*આપણા વિસનગરનું ગૌરવ*
આપણા *વિસનગરમાં G D Highschool માં ભણેલા* શ્રી પ્રજાપતિ નરેશભાઇ ધૂળાભાઈ દ્વારા નિર્મિત અદ્દભુત ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્નને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ 60 થી વધુ એવોર્ડસ મળ્યા છે. હું મારા પરિવાર સાથે 19મી ઓક્ટોબરે રાત્રે 9:30 વાગે દિવાસ્વપ્ન ફિલ્મ જોવાનો છું અને તમે?
*તારીખ: 19/10/2024, શનિવાર* (એક દિવસ માટે)

👉 *સમય* : *રાત્રે 9:30 થી 12* વચ્ચે
👉 *કેવી રીતે:* નીચે આપેલ લિન્ક પર click કરવાથી તમને દિવાસ્વપ્ન ફિલ્મનું ટ્રેલર જોવા મળશે. ટ્રેલર પૂરું થતા તેની નીચે જમણી બાજુ *Notify me* ના બટન પર *click* કરવાથી તમે આખી ફિલ્મ જોઈ શકશો..
👇 *ફૂલ દિવાસ્વપ્ન મૂવી લિન્ક:* 👇

*https://youtu.be/sLKmnc-CUoY*

આ ફિલ્મને તમારા ફેમિલી, પડોશી, મિત્રો તેમજ સગા-વહાલાની સાથે શેર કરી વધુંમા વધું લોકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા ભાગીદાર બનો..
*કૃતજ્ઞતા* 🙏🙏🙏

Samarth Diamond_Employees

18 Oct, 16:07


Photo from Chetnaben Patel Umta

Samarth Diamond_Employees

14 Oct, 06:30


तर्क |

Samarth Diamond_Employees

14 Oct, 04:27


સમર્થ હાઉસમાં યોજાનાર શિબિર અંગે તારીખ અને લિંક નીચે મુજબ છે.


શિબિર : જીવન વિદ્યા પરિચય શિબિર
તારીખ : 11-11-2024 થી 17-11-2024
સ્થળ : સંસ્કાર હોલ
લિંક : https://bit.ly/jv_ps_nov24

શિબિર : ચેતના વિકાસ મૂલ્ય શિક્ષા શિબિર
તારીખ : 11-11-2024 થી 17-11-2024
સ્થળ : સંવાદ હોલ
લિંક : https://bit.ly/cvms_nov24

Samarth Diamond_Employees

12 Oct, 03:35


સમર્થ હાઉસમાં યોજાનાર શિબિર અંગે તારીખ અને લિંક નીચે મુજબ છે.


શિબિર : જીવન વિદ્યા પરિચય શિબિર
તારીખ : 11-11-2024 થી 17-11-2024
સ્થળ : સંસ્કાર હોલ
લિંક : https://bit.ly/jv_ps_nov24

શિબિર : ચેતના વિકાસ મૂલ્ય શિક્ષા શિબિર
તારીખ : 11-11-2024 થી 17-11-2024
સ્થળ : સંવાદ હોલ
લિંક : https://bit.ly/cvms_nov24

Samarth Diamond_Employees

11 Oct, 09:28


ઓર્ગેનિક કાકડી ₹30/ 500 ગ્રામ
₹50/1 કિલો

Samarth Diamond_Employees

11 Oct, 09:28


Photo from Shailendrasinh

Samarth Diamond_Employees

10 Oct, 05:19


ડ્રેગન ફ્રુટ (કમલમ)..

Samarth Diamond_Employees

10 Oct, 02:59


આવતીકાલે તારીખ 11.10. 2024 ના રોજ સતલાસણા અને પાલનપુર ફેક્ટરી ખાતે ડ્રેગન ફ્રુટ ડિલિવરી કરીશું.
અને સમર્થહાઉસ વિસનગર ખાતે વેચાણ માટે ઉપલબ્ધ રહેશે

Samarth Diamond_Employees

08 Oct, 14:11


Teachers Requirements for Navdeep Vidhyamandir School, Talegadh

Samarth Diamond_Employees

08 Oct, 11:15


કુકીઝ ₹100/પેક

Samarth Diamond_Employees

08 Oct, 10:28


ડ્રેગન ફ્રુટ (કમલમ)
₹120/2 નંગ
₹70/1 નંગ
SGS અને SGP ના ઓર્ડર મુજબ ડિલીવરી મળશે

Samarth Diamond_Employees

07 Oct, 05:04


Calendar Oct-2024

Samarth Diamond_Employees

06 Oct, 15:59


સમર્થ જ્વેલરી નવરાત્રી 2024 લાઈવ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો

હિંમતનગર - 6 October :- https://youtube.com/live/XYSavkXDWYA