KRISHNA FOUNDATION @krishnafoundation Channel on Telegram

KRISHNA FOUNDATION

@krishnafoundation

For competitive exams

સરનામું :- પરિશ્રમ સ્કૂલ, રામાપીર ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રીંગરોડ,રાજકોટ.
મો.9558337762

KRISHNA FOUNDATION (Gujarati)

કોઈ પણ પરીક્ષાઓ માટે તૈયારી કરતા લોકોને સારવાર કરવા માટે 'KRISHNA FOUNDATION' એવું ટેલીગ્રામ ચેનલ છે જેનું વપરાશ કરીને તમે પરીક્ષાઓની તૈયારી કરી શકો છો. આ ચેનલ પર શીખવામાં તમને મદદ કરવા માટે વર્તમાન પરીક્ષાઓ અને પાછળની પરીક્ષાઓને સંબોધિત કરે છે. 'KRISHNA FOUNDATION' દ્વારા મુક્ત સ્ટડી મેટેરિયલ, પ્રેક્ટિસ પેપર, ટિપ્સ અને ટ્રિક્સ મળશે. આ ચેનલમાં તમે રાજકોટના 'પરિશ્રમ સ્કૂલ, રામાપીર ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રીંગરોડ, રાજકોટ' માટે મોબાઈલ નંબર 9558337762 પર સંપર્ક કરી શકો છો. જો તમે પરીક્ષાઓ માટે તૈયારી કરવા માને છો તો 'KRISHNA FOUNDATION' ચેનલ તમારા માટે સરેરાશ ગઇને છે જેનો વપરાશ કરી તમે તમારી સફળતા સાધી શકો છો.

KRISHNA FOUNDATION

09 Feb, 06:55

https://www.youtube.com/live/PXt9qmhPov8?si=E1wT55X9Mikmt0Lt

KRISHNA FOUNDATION

29 Jan, 14:56

*PSI - કોન્સ્ટેબલ ભરતી માર્ગદર્શન નિ:શુલ્ક સાપ્તાહિક વર્કશોપ*

ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આહિર સમાજના વિદ્યાર્થીઓ માટે PSI - કોન્સ્ટેબલની ભરતી માટેનો નિ:શુલ્ક સાપ્તાહિક વર્કશોપ તા.03/02/2025 (સોમવાર) થી તા.08/02/2025 (શનિવાર) સુધી યોજાશે જેમાં તજજ્ઞો દ્વારા ઉમેદવારોને પોલીસ ભરતીના ઓબ્જેકટીવ અને લેખિત અભ્યાસક્રમની વિસ્તૃત સમજ તથા રણનીતિ બાબતે માર્ગદર્શન આપવામાં આવશે.

➡️ *રજીસ્ટ્રેશન ફરજિયાત*
રજીસ્ટ્રેશન તા.29/01/2025 (બુધવાર) થી તા.01/02/2025 (શનિવાર)

▶️ *રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર :-* 9099221601
*(નોંધ :- માત્ર 70 ઉમેદવારોને વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે)*

*વર્કશોપના અંતે પરીક્ષાલક્ષી મટીરીયલ ઉમેદવારોને નિ:શુલ્ક આપવામાં આવશે*

*વર્કશોપનો સમય :-*
સાંજે 6:30 થી 8:30

*તાલીમ ભવનનું સરનામું*
🏫 ક્રિષ્ના ફાઉન્ડેશન, પરિશ્રમ સ્કૂલ, 150 ફૂટ રિંગરોડ, રામાપીર ચોકડી પાસે , રાજકોટ.

*ગુગલ મેપ લોકેશન*
https://maps.app.goo.gl/b64RTJWmn3EeQkEi7

KRISHNA FOUNDATION

18 Jan, 09:25

🦚 *ક્રિષ્ના ફાઉન્ડેશન-રાજકોટ* 🦚

📢 *આહીર સમાજ જોગ*📢

*હવે તો ખાખી જ ખપે !*

🔥 *સિરિયસ તૈયારી કરતા વિધાર્થીઓએ જ આ બેચમાં જોડાવું* 🔥

🚔 *પોલીસ કોન્સ્ટેબલ અને PSI સ્પેશિયલ બેચ* 🚔

📌 બેચ તા.03/02/2025 (સોમવાર થી શરૂ)

📍 *એડમીશન તા.16/01/2025 (ગુરુવાર) થી તા.30/01/2025 (ગુરુવાર) સુધી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે*

🔗 એડમીશન સમય સાંજે 6:30 થી 8

💡 *વિશેષતા :-*
એક્સપર્ટ ફેકલ્ટી ટીમ
વિકલી ટેસ્ટ
સમયાંતરે અધિકારીશ્રીઓ
દ્વારા માર્ગદર્શન
ડાઉટ ક્લીયરિંગ સેશન

તેમજ ગુજરાતી અને અંગ્રેજી વિષયની તજજ્ઞો દ્વારા વર્ણનાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે.

➡️ *વધુ માહિતી માટે ક્રિષ્ના ફાઉન્ડેશનનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી*

*તાલીમ ભવનનું સરનામું*
🏫 ક્રિષ્ના ફાઉન્ડેશન, પરિશ્રમ સ્કૂલ, 150 ફૂટ રિંગરોડ, રામાપીર ચોકડી પાસે , રાજકોટ.

📝 *સંસ્થાનો સંપર્ક નંબર*
☎️ 9558337762

KRISHNA FOUNDATION

07 Jan, 06:17

https://www.youtube.com/live/ChSGif-3xwk?si=5jIyaH82qRMEQPl_

KRISHNA FOUNDATION

07 Jan, 06:05

https://www.youtube.com/live/ZkJjvclzj68?si=mnvXrs5g5o2S39vC

KRISHNA FOUNDATION

06 Jan, 13:38

*આહીર સમાજના બહેનો માટે પોલીસ ભરતી શારીરિક કસોટી માટે રાજકોટ ખાતે રહેવાની વ્યવસ્થા*

૮ જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થનાર પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે મવડી પોલીસ હેડકવાર્ટર - રાજકોટ ખાતે આવનાર આહીર સમાજના બહેનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

*રજીસ્ટ્રેશન:-* જે દિવસે શારીરિક કસોટી હોય તેના અગાઉ 2 દિવસ પહેલા નીચે જણાવેલ મોબાઈલ નંબર ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
(નોંધ : રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે)

*રજીસ્ટ્રેશન માટેના મોબાઇલ નંબર :-*
1) મયુરભાઈ રાઠોડ : 94272 39088
2) નિકુલભાઈ આહીર : 9727552121
3) કાનાભાઇ રામ : 8849522385
4) મનીષાબેન ચાવડા : 8780920364
5) સુનિતાબેન મૈયડ : 9904785757
6) કિરીટભાઈ મૈયડ : 8866047488
7) નિર્મળભાઈ મેતા :
8) ભાનુભાઈ મિયાત્રા :
9) ચંદુભાઈ મિયાત્રા :

*ઉપરોક્ત નંબર ઉપર ફોન કરતા સંજોગોવસાત ફોન ન ઉપડે તો સામેથી ફોન કરવામાં આવશે*

*રજીસ્ટ્રેશન સમયે વ્હોટસએપ ઉપર મોકલવાના ડોક્યુમેન્ટસ :-*
૧) જ્ઞાતિ નો દાખલો *અથવા* સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (L.C.) નો ફોટો
૨) આધારકાર્ડનો ફોટો
૩) શારીરિક કસોટીનો કોલલેટરનો ફોટો

*સાથે આવનાર વાલી માટેની સૂચના :-*
શારીરિક કસોટી આવનાર બહેન સાથ માત્ર એક વાલી આવી શકશે અને વાલી માટે રોકવાની વ્યવસ્થા અલગથી કરવામાં આવશે. સાથે આવનાર વાલીએ આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે.

*અન્ય સૂચના :-* રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જે દિવસે શારીરિક કસોટી હોય તે દિવસના આગલા દિવસે બપોર બાદ જ સમાજના ઉતારા ખાતે પહોંચવુ.

*સરનામું :-* સંકલ્પ સિદ્ધ પ્રાઈમ બિલ્ડીંગ (ગિરિરાજ જનરલ સ્ટોર વાળી શેરીમાં) , માલધારી ચોક, નહેરુ નગર મેઈન રોડ, નહેરુ નગર પ્રાઇવેટ, મારવાડી બિલ્ડિંગની સામે (ડાઉન ટાઉન રેસ્ટ્રો કાફેની બાજુ નો મેઈન રોડ), નાના મૌવા મેઈન રોડ, રાજકોટ.

*ગુગલ લોકેશન:-* https://maps.app.goo.gl/ZoqjCX1GCbziBymd8

*ઉપરોક્ત તમામ વ્યવસ્થા આહીર સમાજ - રાજકોટ દ્વારા નિ:શુલ્ક રાખવામાં આવેલ છે માત્ર સૌની જાણ માટે.*

KRISHNA FOUNDATION

04 Jan, 06:36

https://youtu.be/eBuBRpmlJYk?si=_lfKA1fWQCgOdJu8

KRISHNA FOUNDATION

27 Dec, 06:46

અભિનંદન શૈલેષભાઈ આહીર 💐💐

KRISHNA FOUNDATION

27 Dec, 06:46

અભિનંદન પરેશભાઈ લોખીલ 💐💐

KRISHNA FOUNDATION

21 Dec, 03:03

ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટ :-

ક્રિષ્ના ફાઉન્ડેશન ખાતે
*અવનીબેન સોનારા (PSI સુરત શહેર)*
પધાર્યા હતા અને સંસ્થા ખાતે *PSI અને કોન્સ્ટેબલ તૈયારી* કરતા વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

*વધુ માહિતી માટે :-*

*તાલીમ ભવનનું સરનામું :-*
ક્રિષ્ના ફાઉન્ડેશન, પરિશ્રમ સ્કૂલ, રામદેપીર ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ.
મો. 9558337762

*WhatsApp Group* :
https://chat.whatsapp.com/BWwfOxfS2YLDQBAVteV5JO

*Instagram page* :
https://www.instagram.com/krishna_foundation_2013?igsh=bG9vazhqZTBjYnZj

*YouTube Channel* :
https://www.youtube.com/channel/UCJ3KT7JMnttT0_74eMm38cw

KRISHNA FOUNDATION

20 Dec, 10:59

https://youtu.be/QxJVHNwOhMY?si=XBCA4W6MHjtCkrRx

KRISHNA FOUNDATION

16 Dec, 05:37

https://youtu.be/kZFFfzplmts?si=w3iwtZ9WoRtd8lWh

KRISHNA FOUNDATION

25 Nov, 13:22

🦚 ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટ 🦚

*ફોરેસ્ટ ભરતી*

ફોરેસ્ટની ભરતી પરીક્ષાના ફાઈનલ લિસ્ટમાં સફળ પામેલા હોય અને ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટના વિદ્યાર્થી હોય તેમણે પોતાનું આખું નામ , ફોટો અને મોબાઈલ નંબર નીચે જણાવેલ મોબાઈલ નંબર ઉપર વ્હોટસએપ કરવો.
મો. 9727552121

KRISHNA FOUNDATION

18 Nov, 15:16

https://youtu.be/QqDs_Rpe06k?si=yzJWvTF3UiMPxKne

KRISHNA FOUNDATION

09 Nov, 07:00

🦚 *ક્રિષ્ના ફાઉન્ડેશન-રાજકોટ* 🦚

📢 *આહીર સમાજ જોગ*📢

ખાખીની ખુમારી

🔥 *સિરિયસ તૈયારી કરતા વિધાર્થીઓએ જ આ બેચમાં જોડાવું* 🔥

🚔 *પોલીસ કોન્સ્ટેબલ અને PSI સ્પેશિયલ બેચ* 🚔

📌 બેચ તા.25/11/2024 (સોમવાર થી શરૂ)

📍 *એડમીશન તા.11/11/2024 (સોમવાર) થી તા.23/11/2024 (શનિવાર) સુધી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે*

🔗 એડમીશન સમય સાંજે 6:30 થી 8

💡 *વિશેષતા :-*
એક્સપર્ટ ફેકલ્ટી ટીમ
વિકલી ટેસ્ટ
સમયાંતરે અધિકારીશ્રીઓ
દ્વારા માર્ગદર્શન
ડાઉટ ક્લીયરિંગ સેશન

💡 *ફેકલ્ટી ટીમ* :-
૧) ભૂગોળ - ઝાલા સર
૨) બંધારણ - દિનેશભાઈ કણેત
૩) ઇતિહાસ - યોગેશભાઈ ગોગરા
૪) સાંસ્કૃતિક વારસો - ઝાલા સર
૫) ગણિત - દિલીપભાઈ વિરડા
૬) રીઝનીંગ - સુનીલભાઈ ગરચર
૭) જનરલ સાયન્સ - કોમલ સર

તેમજ સમયાંતરે ગુજરાતી અને અંગ્રેજી વિષયની તજજ્ઞો દ્વારા વર્ણનાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે.

➡️ *વધુ માહિતી માટે ક્રિષ્ના ફાઉન્ડેશનનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી*

*તાલીમ ભવનનું સરનામું*
🏫 ક્રિષ્ના ફાઉન્ડેશન, પરિશ્રમ સ્કૂલ, 150 ફૂટ રિંગરોડ, રામાપીર ચોકડી પાસે , રાજકોટ.

📝 *સંસ્થાનો સંપર્ક નંબર*
☎️ 9558337762

KRISHNA FOUNDATION

22 Oct, 04:23

https://youtu.be/eWNqXH7KBPY?si=7eQvHHJ2zs4Nipg_

KRISHNA FOUNDATION

02 Oct, 00:46

https://youtu.be/iZCqlqoe6ZE?si=geeJeAepTyzuzgvs

KRISHNA FOUNDATION

16 Sep, 03:36

https://youtu.be/Rp410621iSY?si=e9tJ_eC04__O9De8

KRISHNA FOUNDATION

12 Sep, 04:06

https://youtu.be/AW68qmP8mC4?si=mG-ZQUU47wQRvTni

KRISHNA FOUNDATION

04 Sep, 03:55

Must watch
Maximum share
Lile,share,subscribe
https://youtu.be/v5M532tqcjc?si=E2c4XdNUVRRv1iRr

KRISHNA FOUNDATION

31 Aug, 10:36

KRISHNA FOUNDATION pinned «https://youtu.be/t6SS5_z6fYo?si=9bO9JMW0GP5pHPGm»

KRISHNA FOUNDATION

31 Aug, 10:36

https://youtu.be/t6SS5_z6fYo?si=9bO9JMW0GP5pHPGm

KRISHNA FOUNDATION

31 Aug, 05:16

🦚 *ક્રિષ્ના ફાઉન્ડેશન-રાજકોટ* 🦚

📢 *આહીર સમાજ જોગ*📢

ખાખીની ખુમારી

🚔 *પોલીસ કોન્સ્ટેબલ અને PSI સ્પેશિયલ બેચ* 🚔

📌 બેચ તા.09/09/2024 (ગુરૂવાર થી શરૂ)

📍 *એડમીશન તા.15/08/2024 (ગુરૂવાર) થી તા.05/09/2024 (ગુરૂવાર) સુધી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે*

🔗 એડમીશન સમય સાંજે 6:30 થી 8

💡 *વિશેષતા :-*
એક્સપર્ટ ફેકલ્ટી ટીમ
વિકલી ટેસ્ટ
સમયાંતરે અધિકારીશ્રીઓ
દ્વારા માર્ગદર્શન
ડાઉટ ક્લીયરિંગ સેશન

💡 *ફેકલ્ટી ટીમ* :-
૧) ભૂગોળ - ઝાલા સર
૨) બંધારણ - દિનેશભાઈ કણેત
૩) ઇતિહાસ - યોગેશભાઈ ગોગરા
૪) સાંસ્કૃતિક વારસો - ઝાલા સર
૫) ગણિત - દિલીપભાઈ વિરડા
૬) રીઝનીંગ - સુનીલભાઈ ગરચર
૭) જનરલ સાયન્સ - કોમલ સર

તેમજ સમયાંતરે ગુજરાતી અને અંગ્રેજી વિષયની તજજ્ઞો દ્વારા વર્ણનાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે.

➡️ *વધુ માહિતી માટે ક્રિષ્ના ફાઉન્ડેશનનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી*

*તાલીમ ભવનનું સરનામું*
🏫 ક્રિષ્ના ફાઉન્ડેશન, પરિશ્રમ સ્કૂલ, 150 ફૂટ રિંગરોડ, રામાપીર ચોકડી પાસે , રાજકોટ.

📝 *સંસ્થાનો સંપર્ક નંબર*
☎️ 9558337762

🧭 *Google location*

https://maps.app.goo.gl/dpBnswXLjULF4LMr6

KRISHNA FOUNDATION

19 Aug, 03:18

https://youtu.be/YDhZ2bIgDfg?si=Pw4LFzcnj71wst2S

KRISHNA FOUNDATION

14 Aug, 08:22

09 Aug, 14:56

https://youtu.be/VwwBtojMzi4?si=EqcSy5icQMdSFYnc

KRISHNA FOUNDATION

07 Aug, 07:15

Video ખાસ જોવાનું, like કરવાનું, share કરવાનું અને channel ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નઈ

KRISHNA FOUNDATION

05 Aug, 16:39

https://youtu.be/KJanoAECQ64?si=JIAFngmEmdseZw9J

KRISHNA FOUNDATION

28 Jul, 05:18

ક્રિષ્ના ફાઉન્ડેશન ખાતે તાલીમ મેળવી હાઈકોર્ટ આસિસ્ટન્ટની ભરતીમાં મેઈન્સ પરીક્ષામાં સફળ થવા બદલ ખુબ-ખુબ અભિનંદન💐💐

KRISHNA FOUNDATION

27 Jul, 07:50

https://youtu.be/2MhS0x8ILYs?si=03JZsEd9QlH711ZW

KRISHNA FOUNDATION

25 Jul, 15:47

ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટ :-

ક્રિષ્ના ફાઉન્ડેશન ખાતે
૧) શ્રી રોહિતભાઈ કોઠીયા (PSI રાજકોટ શહેર)
૨) શ્રી આકાશભાઈ બાલાસરા (ASI અમદાવાદ શહેર)

પધાર્યા હતા અને સંસ્થા ખાતે *PSI અને કોન્સ્ટેબલ તૈયારી* કરતા વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

*વધુ માહિતી માટે :-*

*તાલીમ ભવનનું સરનામું :-*
ક્રિષ્ના ફાઉન્ડેશન, પરિશ્રમ સ્કૂલ, રામદેપીર ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ.
મો. 9558337762

*WhatsApp Group* :
https://chat.whatsapp.com/BWwfOxfS2YLDQBAVteV5JO

*Instagram page* :
https://www.instagram.com/krishna_foundation_2013?igsh=bG9vazhqZTBjYnZj

*YouTube Channel* :
https://www.youtube.com/channel/UCJ3KT7JMnttT0_74eMm38cw

KRISHNA FOUNDATION

21 Jul, 10:37

🦚 *ક્રિષ્ના ફાઉન્ડેશન-રાજકોટ* 🦚

📢 *આહીર સમાજ જોગ*📢

ખાખીની ખુમારી

🚔 *પોલીસ કોન્સ્ટેબલ અને PSI સ્પેશિયલ બેચ* 🚔

📌 બેચ તા.01/08/2024 (ગુરૂવાર થી શરૂ)

📍 *એડમીશન તા.15/07/2024 (સોમવાર) થી 27/07/2024 (શનિવાર) સુધી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે*

🔗 એડમીશન સમય સાંજે 6:30 થી 8

💡 *વિશેષતા :-*
એક્સપર્ટ ફેકલ્ટી ટીમ
વિકલી ટેસ્ટ
સમયાંતરે અધિકારીશ્રીઓ
દ્વારા માર્ગદર્શન
ડાઉટ ક્લીયરિંગ સેશન

*નોંધ :-* ૧૨ વિધાર્થીઓને વેઇટિંગલિસ્ટ માંથી લેવાના હોય જેથી સીધા ૪૦ વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાના હોય વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે.

➡️ *વધુ માહિતી માટે ક્રિષ્ના ફાઉન્ડેશનનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી*

*તાલીમ ભવનનું સરનામું*
🏫 ક્રિષ્ના ફાઉન્ડેશન, પરિશ્રમ સ્કૂલ, 150 ફૂટ રિંગરોડ, રામાપીર ચોકડી પાસે , રાજકોટ.

📝 *સંસ્થાનો સંપર્ક નંબર*
☎️ 9558337762

🧭 *Google location*

https://maps.app.goo.gl/dpBnswXLjULF4LMr6

KRISHNA FOUNDATION

20 Jul, 16:47

https://youtu.be/Y-9hxCC94SQ?si=0IwIYrk2ztn8kMJX

KRISHNA FOUNDATION

15 Jul, 16:48

https://youtu.be/sotR-dRyvtc?si=GWrCphGRwl6DdrkS

KRISHNA FOUNDATION

11 Jul, 03:31

🦚 *ક્રિષ્ના ફાઉન્ડેશન-રાજકોટ* 🦚

📢 *આહીર સમાજ જોગ*📢

ખાખીની ખુમારી

🚔 *પોલીસ કોન્સ્ટેબલ અને PSI સ્પેશિયલ બેચ* 🚔

📌 બેચ તા.01/08/2024 (ગુરૂવાર થી શરૂ)

📍 *એડમીશન તા.15/07/2024 (સોમવાર) થી 27/07/2024 (શનિવાર) સુધી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે*

🔗 એડમીશન સમય સાંજે 6:30 થી 8

💡 *વિશેષતા :-*
દરેક વિષયના એક્સપર્ટ ફેકલ્ટી
ટીમ
વિકલી ટેસ્ટ
સમયાંતરે અધિકારીશ્રીઓ
દ્વારા માર્ગદર્શન
ડાઉટ ક્લીયરિંગ સેશન

*નોંધ :-* ૧૨ વિધાર્થીઓને વેઇટિંગલિસ્ટમાંથી લેવાના હોય જેથી સીધા ૪૦ વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાના હોય વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે.