Kelavanidham Hostel @kelavanidhamhostel Channel on Telegram

Kelavanidham Hostel

@kelavanidhamhostel


કેળવણીધામ પરિવાર ચેનલમા હોસ્ટેલને લગતી તમામ નોટીસ, સુચના, હવેથી આ ચેનલમા આવતી રેહશે જેથી હોસ્ટેલમા રેહતા દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આ ચેનલના સંપર્કમા રહે જેથી જરૂરી તમામ માહીતી આપના સુધી પહોચતી રહે...

https://t.me/kelavanidham

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE (Gujarati)

કેળવણીધામ સિવિલ સર્વિસ સેન્ટર-અમદાવાદ એક સ્થળ છે જેનું ઉદ્દેશ છે યુવાનોને સિવિલ સેવામાં એ શોધ અને તેમજ જ્ઞાન આપવું. આ સેન્ટર વિવિધ સિવિલ સેવા પરીક્ષાઓ પર પ્રશિક્ષણ આપી રહ્યું છે અને યુવાનોને સરકારી નોકરી માટે તૈયાર કરવાનું ઉદ્દેશ ધરાવે છે. જેઓએ કેળવણીધામ સેન્ટરને જોઈ શકે છે, તે વેબસાઇટ, વોટ્સઐપ, યૂટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળશે. તેમજ વિભાગની એક્ટીવીટીઝ અને વેબિનાર્સ દ્વારા તેમજ સ્વતંત્ર અભ્યાસક્રમોથી વધુ જાણકારી મેળવવાનો સુયોગ મળશે. કેળવણીધામ સિવિલ સર્વિસ સેન્ટર આપની સિવિલ સર્વિસ પ્રીમિયમ ભરવાની સાથે સસ્પેન્ટ આવતું છે.

Kelavanidham Hostel

12 Jan, 09:32


આ લોકેશન પર આવાનું છે.

Kelavanidham Hostel

12 Jan, 09:31


https://maps.app.goo.gl/7irgmQFUfj5aSPGQ7

Kelavanidham Hostel

12 Jan, 05:09


જે વિદ્યાર્થીએ રમત-ગમત માં નામ લખાવ્યા છે. એ બધા વિદ્યાર્થીએ સિલેક્શન માટે આજે ૩:૦૦ વાગે બિલાસિયા ગ્રાઉંડએ ફરજિયાત હાજર રહેવું.

Kelavanidham Hostel

11 Jan, 07:42


૫:૦૦ વાગ્યા સુધીમાં જે વિદ્યાર્થીના નામ આવસે એમાંથી જ સિલેકશન કરવામાં આવસે

Kelavanidham Hostel

11 Jan, 07:41


નામ લખાવેલ તમામ વિદ્યાર્થીએ સાંજે ૮:૦૦ વાગ્યે સાંસ્કૃતિક હોલમાં હાજર થવું.

Kelavanidham Hostel

11 Jan, 07:41


જે કોઈ વિદ્યાર્થી મિત્રો રમત-ગમત માં નામ લખાવે છે.એ વિદ્યાર્થીએ નૈતિક રાખોલિયા ને વોટ્સએપ માં મેસેજ કરવો.

નામ :-
રમત નું નામ :-
કબડ્ડી માં હોઈ તો વજન :-

Kelavanidham Hostel

11 Jan, 07:28


Book1.xlsx

Kelavanidham Hostel

11 Jan, 07:27


Rules_નિયમો.pdf

Kelavanidham Hostel

11 Jan, 06:41


કેળવણીધામ નાં વિઘાર્થીઓ માટે ક્રિકેટ, કબડી, વોલીબોલ નું આયોજન કરેલ છે. તો જે મિત્રો રમતમાં ભાગ લેવા માંગતા હોય તે આજે સાંજનાં 5 વાગ્યા સુધીમાં આ નંબર પર જાણ કરી દેવા વિનંતી.

નૈતિક રાખોલિયા
95373 09086

Kelavanidham Hostel

10 Jan, 10:22


આથી હાલમાં હોસ્ટેલમાં રહેતા દરેક એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓએ GPSC CLASS 1 & 2 Entrance BATCH માં APPLY કરી પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે.

તેમજ કોઈપણ Batch માં એડમિશન મેળવેલ કે મેળવેલ નથી તેવી વિદ્યાર્થીની (GIRLS) એ ફરજિયાતપણે Entrance BATCH માં APPLY કરી Entrance આપવાની રહેશે ત્યારબાદ જ આગામી એડમિશન Entrance ના બેઝ પર જ લંબાવી આપવામાં આવશે.જેની નોંધ લેવી.

નોંધ :-GPSC CLASS 1 & 2 Entrance BATCH માં APPLY કરવા માટે તારીખ 24-01-2025 સાંજે 05:00 કલાક સુધી અરજી કરી શકશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.

Kelavanidham Hostel

09 Jan, 05:29


આ કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે હાજર રહેવું. સમય પ્રમાણે

Kelavanidham Hostel

09 Jan, 04:42


કેળવણીધામ બસ નંબર - 10 , 11 , 12 છે.

Kelavanidham Hostel

09 Jan, 04:26


ભોજનાલયમાં રીપેરીંગનું કામ ચાલતું હોવાથી બિનજરૂરી વાસણનો ઉપયોગ ન કરતા, પાછળની ચોકડીમાં વાસણ સફાઈ કામગીરી રાખેલ હોવાથી પોતાના વાસણો જમીને ત્યાં પહોચાડી સહકાર આપવો.

Kelavanidham Hostel

08 Jan, 14:17


કેળવણીધામ થી જતી વખતે જે બસમાં જાવ તે બસ યાદ રાખવી પરત આવવાનુ થાય ત્યારે એ જ બસમાં પરત આવવાનુ રહેશે. જેની ખાસ નોંઘ લેવી.

Kelavanidham Hostel

08 Jan, 14:14


કાલે સવારે બસમાં બેસો ત્યારે પાસ આપવામાં આવશે. તો પાસ લઇને જ બસમાં બેસવું.

Kelavanidham Hostel

08 Jan, 06:03


રજીસ્ટ્રેશન કરાવેલ દરેક વિદ્યાર્થી મિત્રોએ કાલે સવારે 8.30 કલાકે બસમાં બેસી જવાનું રહેશે. 8.50 કલાકે બસ gpbs માં જવાં માટે રવાના થઈ જશે.

નોંધ - I-card ફરજિયાત સાથે પહેરીને આવવાનુ રહેશે.

Kelavanidham Hostel

08 Jan, 05:38


જય સરદાર સાથે તમામ વિદ્યાર્થીઓને ખાસ સૂચિત કરવામાં આવે છે કે કોઈપણ લાઈબ્રેરીની બહાર લોબીમાં તેમજ સીડી પર ઉભા રહીને અથવા તો મોબાઈલમાં વ્યક્તિગત એવમ્ ગૃપમાં વાત કરવાની સખત મનાઈ છે. તેમ કરતાં જણાશે તો નિયમ મુજબ દંડ વસુલ કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.

Kelavanidham Hostel

07 Jan, 06:00


રૂમ નંબર *321* માંથી તારીખ 16-12-2024 પછી તે રૂમ માંથી *તકિયો* લીધો હોય તો આજે જ પરત કરી જવું અન્યથા કેમેરા ચેક કર્યાં પછી જે પકડાશે તો દંડની કાર્યવાહિ કરવામાં આવશે.

Kelavanidham Hostel

30 Nov, 11:11


December 2024.pdf

Kelavanidham Hostel

28 Nov, 12:07


ગ્રાઉન્ડ ફ્લોર પર વધારાની બોટલો મુકવામાં આવી છે. જેમની હોય તેમણે 24 કલાક માં ત્યાથી લઈ લેવી.

Kelavanidham Hostel

27 Nov, 12:55


JDM SCIENTIFIC RESEARCH (Vadodara)is hiring QA PERSONNEL having a fresher (M.sc/M.pharm) in auditing TOXICOLOGY and Chemistry- phys. Chem studies.
Intersted personnel can share CV on 9157380808

Kelavanidham Hostel

27 Nov, 10:18


માનનીય શ્રી,
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૨ થી ગુજરાત સરકાર ના "વાંચે ગુજરાત" અભિયાન અંતર્ગત અમદાવાદ નેશનલ બુક ફેર નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના ૯ સંસ્કરણ સફળતા પૂર્વક યોજાઈ ચૂક્યા છે.
ચાલુ વર્ષે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના થયેલ એમઓયુ અંતર્ગત અમદાવાદ નેશનલ બુક ફેર નું "અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ " તરીકે આયોજન કરવામાં આવેલ છે.

આ સાથે "અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ" ની ડિજિટલ માહિતી આપશ્રીની તેમજ આપશ્રીની સંસ્થાના સભ્યો/ વિદ્યાર્થીઓની જાણ હેતુ તેમજ આ જ્ઞાન યજ્ઞમાં વધુમાં વધુ લાભ લેવા સામેલ કરેલ છે.

આભાર

Awareness Seminar At Kelavanidham
Date : 28/11/2024
Time : 4:00 PM
Venue : Cultural Hall

Kelavanidham Hostel

26 Nov, 12:18


અમુક વિધાર્થી મિત્રો તકિયાને કવર નથી ચડાવતા જે વિધાર્થી મિત્રો પકડાશે. તેમની પાસેથી 150રૂપિયા દંડ લેવામાં આવશે.

Kelavanidham Hostel

26 Nov, 11:20


દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે આજે ગેસલાઈન બંધ હોવાથી ભોજન વ્યવસ્થામાં ફેરફાર રહેશે.

Kelavanidham Hostel

24 Nov, 08:56


રકતદાન શિબિર મા રકતદાન કરવા વિનંતી.
°°°°°°°°°°°°°°°°°°°°°°
આજરોજ કેળવણી ઘામ ના સ્થાપક  અને સ્વપ્ન દ્રષ્ટા સ્વપ્ન દ્રષ્ટા પૂજય ઘરમશીદાદા ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે  "રક્તદાન શિબિર"નું આયોજન કરેલ છે,તો જે વિદ્યાર્થી ભાઇ/ બહેનો એ રક્તદાન કરવાનું બાકી હોય, તેમણે રકતદાન કરવા વિનંતી છે,
નોઘ:- રકતદાન કર્યા પછી રકતદાતાઓ ને બ્લડ બેન્ક તરફથી સર્ટીફીકેટ તથા ભેટ આપવામાં આવશે..

Kelavanidham Hostel

24 Nov, 08:01


રકતદાન શિબિર મા રકતદાન કરવા વિનંતી.
°°°°°°°°°°°°°°°°°°°°°°
આજરોજ કેળવણી ઘામ ના સ્થાપક અને સ્વપ્ન દ્રષ્ટા સ્વપ્ન દ્રષ્ટા પૂજય ઘરમશીદાદા ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે "રક્તદાન શિબિર"નું આયોજન કરેલ છે,તો જે વિદ્યાર્થી ભાઇ/ બહેનો એ રક્તદાન કરવાનું બાકી હોય, તેમણે રકતદાન કરવા વિનંતી છે,
નોઘ:- રકતદાન કર્યા પછી રકતદાતાઓ ને બ્લડ બેન્ક તરફથી સર્ટીફીકેટ તથા ભેટ આપવામાં આવશે..

Kelavanidham Hostel

24 Nov, 04:23


જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ફી હોય તો પહેલા બ્લડ આપવા આવી શકે છે.

Kelavanidham Hostel

20 Nov, 11:02


શિયાળાના દરમિયાન સુર્યાસ્ત વહેલો થતો હોવાથી રાત્રિ ભોજનનો સમય 06:30 થી 08:00 સુધીનો રહેશે.

Kelavanidham Hostel

19 Nov, 04:58


હોસ્ટેલમાં રહેતા કોલેજના જે વિધાર્થી મિત્રોને હાજરી પૂરાવવાની બાકી હોય તે આજે 5 વાગ્યા સુધીમાં રૂબરૂ ઓફિસમાં હાજરી પુરાવી જવાની રહેશે.

જે મીત્રો ઘરે ગયેલ હોય તે જયારે ઘરેથી આવે ત્યારે પ્રથમ દીવસે જ હાજરી પુરાવી જવી.

Fee ની પહોંચ સાથે લઈને આવવુ.

Kelavanidham Hostel

19 Nov, 04:39


રક્તદાન શિબિર
સ્નેહીશ્રી...
કેળવણીધામના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી ધરમશીભાઈ એચ. મોરડીયા (ધરમશીદાદા) ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે થેલેસેમિયાના બાળકોને વિનામૂલ્યે બ્લડ આપવાના શુભ હેતુસર કેળવણીધામ, નિકોલ-અમદાવાદ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું તા. ૨૪/૧૧/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૯.૦૦ થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ/ટ્રસ્ટીશ્રીઓ/રૂમદાતાશ્રીઓ/આજીવન સભ્યશ્રીઓ/યુવકમંડળના સભ્યો/GPBOના સભ્યો અને શુભેચ્છક મિત્રો કે જે બ્લડ આપવા માંગતા હોય તેઓ તા. ૨૩/૧૧/૨૦૨૪ ને બપોરે ૧.૦૦ વાગ્યા સુધી માં ગુગલ ફોર્મમાં પોતાની વિગતો ભરી મોકલી આપશો અથવા મોબાઈલ નંબર ૮૫૧૧૧૩૮૦૫૬ પર તમારું નામ નોંધાવી દેશો, જેથી રક્તદાતાઓની અંદાજિત સંખ્યા જાણી શકાય.

ગુગલ ફોર્મની લિંક: https://forms.gle/h5Exrjn5nkJiyqq18

Kelavanidham Hostel

18 Nov, 05:25


Fee ની પહોંચ સાથે લઈને આવવુ.

Kelavanidham Hostel

17 Nov, 06:47


રૂમ નંબર 108 થી 129 માં રહેતા કોલેજના દરેક વિધાર્થી મિત્રોએ તા. 18/11/2024 ના રોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીમાં રૂબરૂ ઓફિસમાં હાજરી પુરાવી જવાની રહેશે.

જે મીત્રો ઘરે ગયેલ હોય તે જયારે ઘરેથી આવે ત્યારે પ્રથમ દીવસે જ હાજરી પુરાવી જવી.

Kelavanidham Hostel

16 Nov, 04:51


રૂમ નંબર 401 થી 414 માં રહેતા કોલેજના દરેક વિધાર્થી મિત્રોએ આજે સાંજના 6 વાગ્યા સુધીમાં રૂબરૂ ઓફિસમાં હાજરી પુરાવી જવાની રહેશે.

જે મીત્રો ઘરે ગયેલ હોય તે જયારે ઘરેથી આવે ત્યારે પ્રથમ દીવસે જ હાજરી પુરાવી જવી.

Kelavanidham Hostel

15 Nov, 09:57


https://docs.google.com/forms/d/e/1FAIpQLSeuuab9l_2f0fIJxFsUlAY_XhXyV0m5Up5jOqjdBZmRxiuiag/viewform?vc=0&c=0&w=1&flr=0&usp=mail_form_link

જે વિદ્યાર્થીઓ દ્વારા પીએમ ઇન્ટર્નશિપ યોજના અંતર્ગત લાભ મેળવવા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવેલું હોય તેઓ એ ફરજિયાત ગૂગલ ફોર્મ ભરી દેવું.

Kelavanidham Hostel

15 Nov, 05:39


Fees ની પહોંચ સાથે લઈને આવવુ.

Kelavanidham Hostel

05 Nov, 14:45


દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનુ કે કાલે સવારે વહેલા 4 વાગે પાર્કિંગમાં સફાઈ કરાવવાં માટે AMC માંથી JCB આવવાનું છે તો અત્યારે પાર્કિંગ માંથી તમામ વાહન હટાવી લેવા વિનંતી. અને સિકયુરિટી કહે ત્યાં પાર્કિંગ કરવાનું રહેશે.

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

29 Oct, 18:41


જાહેરાત ક્રમાંક : 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 ગ્રુપ -A ની મુખ્ય પરીક્ષાની તારીખ સંદર્ભે અગત્યની સૂચના

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

29 Oct, 11:42


આથી દરેક વિધાર્થી મિત્રોને જણાવવાનુ કે 09/11/2024 સુઘી દરરોજ બપોરે 11 થી 12 વાગ્યા દરમિયાન એક કલાક મેન ગેટ બંધ રહેશે.

Kelavanidham Hostel

29 Oct, 11:37


આથી દરેક વિધાર્થી મિત્રોને જણાવવાનુ કે 09/11/2024 સુઘી દરરોજ બપોરે 11 થી 12 વાગ્યા દરમિયાન એક કલાક મેન ગેટ બંધ રહેશે.

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

29 Oct, 09:57


KELAVANIDHAM CIVIL SERVICE CENTRE pinned «દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે, જેમનું એડમિશન હાલ હોસ્ટેલમાં જે તે બેચમાં લીધેલ છે અને ID-CARD લેવાનું બાકી હોય તે વિદ્યાર્થીઓએ પોતાનું ID-CARD ફરજીયાત પણે CSC ઓફીસ માંથી મેળવી લેવાનું રહેશે. નોંધ : ID CARD લેવા આવો ત્યારે FEE RECEIPT લઈને આવવું ફરજિયાત…»

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

29 Oct, 09:38


દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે, જેમનું એડમિશન હાલ હોસ્ટેલમાં જે તે બેચમાં લીધેલ છે અને ID-CARD લેવાનું બાકી હોય તે વિદ્યાર્થીઓએ પોતાનું ID-CARD ફરજીયાત પણે CSC ઓફીસ માંથી મેળવી લેવાનું રહેશે.

નોંધ : ID CARD લેવા આવો ત્યારે FEE RECEIPT લઈને આવવું ફરજિયાત છે.

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

28 Oct, 05:31


Today's Current Affairs 28th October, 2024

Kelavanidham Hostel

28 Oct, 05:30


જે મિત્રોને રજા લેવાની હોઈ તો આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રજા લઈ લેવાની રહેશે ત્યાર પછી કોઈ મીત્રો ને રજા મળશે નહી.

Kelavanidham Hostel

27 Oct, 06:34


લાઇબ્રેરી - 3 આજે 6 વાગ્યા સુધીમાં ખાલી કરી દેવાં વિનંતી.🙏

Kelavanidham Hostel

26 Oct, 13:12


Kelavanidham Hostel pinned «શ્રદ્ધાંજલિ નિમિતે દરેક વિદ્યાર્થીએ સાંસ્કૃતિક હોલ માં સ્થાન લઈ લેવું.»

Kelavanidham Hostel

26 Oct, 13:12


શ્રદ્ધાંજલિ નિમિતે દરેક વિદ્યાર્થીએ સાંસ્કૃતિક હોલ માં સ્થાન લઈ લેવું.

Kelavanidham Hostel

26 Oct, 09:39


શ્રદ્ધાંજલિ સભા પૂર્ણ થાય પછી દરેક વિધાર્થી મિત્રોએ જમવા જવાનું રહેશે.

શ્રદ્ધાંજલિ સભામાં આવો ત્યારે શક્ય હોઈ તો સફેદ કપડામાં આવવા વિનંતી

Kelavanidham Hostel

25 Oct, 12:02


દરેક વિધાર્થી મિત્રોને જણાવવાનુ કે ગરમ પાણી ચાલુ કરવામા આવેલ છે. તો જે રૂમમાં ચોકડીમાં નળ ચાલુ હોય તો બંધ કરી દેવા અને કોઈ પણ પ્રકારનું પાણી લિકેજ હોય તો તાત્કાલિક online કમ્પલેન કરી દેવા વિનંતી.

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

25 Oct, 05:31


Today's Current Affairs 25th October, 2024

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

24 Oct, 05:31


Today's Current Affairs 24th October, 2024

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

24 Oct, 05:21


દરેક વિધાર્થીઓને જણાવવાનું કે UPSC PRELIMS, AMC PRELIMS, AGRICULTURE PRELIMS, INTERVIEW BATCH , CCE Mains Batch , AE (CIVIL) PRELIMS , RESEARCH ASS. PRELIMS બેચમાં એડમિશન મેળવેલ હોય અને

તારીખ:31-10-2024 સુધીની FEES ભરી હોય તેવા તમામ વિધાર્થીઓએ
તારીખ:20-10-2024 સુધીમાં ત્યારબાદ ની પરીક્ષા દિવસ સુધીની FEES ભરી પોતાનું અેડમિશન EXTEND કરાવી લેવાનું રહેશે.

ત્યારબાદ અેડમિશનની જરૂર નથી તેમ માની અેડમિશન રદ કરવામાં આવશે.તેમજ તેમની જગ્યા બીજા ને ફાળવી દેવામાં આવશે.જેની નોંધ લેવી.

નોંધ : I-Card માં (hostel / local) તારીખ Extend કરાવી જવાની રહેશે.

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

23 Oct, 06:30


દરેક વિધાર્થીઓને જણાવવાનું કે UPSC PRELIMS, AMC PRELIMS, AGRICULTURE PRELIMS, INTERVIEW BATCH , CCE Mains Batch , AE (CIVIL) PRELIMS , RESEARCH ASS. PRELIMS બેચમાં એડમિશન મેળવેલ હોય અને

તારીખ:31-10-2024 સુધીની FEES ભરી હોય તેવા તમામ વિધાર્થીઓએ
તારીખ:20-10-2024 સુધીમાં ત્યારબાદ ની પરીક્ષા દિવસ સુધીની FEES ભરી પોતાનું અેડમિશન EXTEND કરાવી લેવાનું રહેશે.

ત્યારબાદ અેડમિશનની જરૂર નથી તેમ માની અેડમિશન રદ કરવામાં આવશે.તેમજ તેમની જગ્યા બીજા ને ફાળવી દેવામાં આવશે.જેની નોંધ લેવી.

નોંધ : I-Card માં (hostel / local) તારીખ Extend કરાવી જવાની રહેશે.

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

23 Oct, 05:31


Today's Current Affairs 23rd October, 2024

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

22 Oct, 05:30


Today's Current Affairs 22nd October, 2024

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

21 Oct, 05:31


Today's Current Affairs 21st October, 2024

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

19 Oct, 05:30


Today's Current Affairs 19th October, 2024

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

18 Oct, 09:49


https://forms.gle/bvfykeeEZSrUAivFA


Fill up the form who qualified for GPSC Class 1/2 Interview- (20/2022-23)

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

18 Oct, 09:34


KELAVANIDHAM CIVIL SERVICE CENTRE pinned «કેળવણીધામ ખાતે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પોત-પોતાના રૂમમાં જો કોઈ વિદ્યાર્થી તા. 27/10/2024 સુધી ઘરે ગયેલ હોય તે રૂમના વિદ્યાર્થીઓએ પોતાના રૂમ નંબરની ઘનશ્યામભાઈને જાણ કરવી જેથી GPSC Class 1 & 2 Mains પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી શકાય.»

Kelavanidham Hostel

18 Oct, 09:09


કેળવણીધામ ખાતે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પોત-પોતાના રૂમમાં જો કોઈ વિદ્યાર્થી તા. 27/10/2024 સુધી ઘરે ગયેલ હોય તે રૂમના વિદ્યાર્થીઓએ પોતાના રૂમ નંબરની ઘનશ્યામભાઈને જાણ કરવી

જેથી GPSC Class 1 & 2 Mains પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી શકાય.

KELAVANIDHAM CIVIL SERVICE CENTRE

18 Oct, 09:09


કેળવણીધામ ખાતે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પોત-પોતાના રૂમમાં જો કોઈ વિદ્યાર્થી તા. 27/10/2024 સુધી ઘરે ગયેલ હોય તે રૂમના વિદ્યાર્થીઓએ પોતાના રૂમ નંબરની ઘનશ્યામભાઈને જાણ કરવી

જેથી GPSC Class 1 & 2 Mains પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી શકાય.

Kelavanidham Hostel

17 Oct, 06:13


29-10-2024 થી 09-11-2024 સુધી gym અને lift બંધ રહેશે. જેની દરેક વિધાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવા વિનંતી.

Kelavanidham Hostel

16 Oct, 06:13


આથી દરેક વિધાર્થી મિત્રોને ખાસ જણાવવાનુ કે રૂમમાં 11 વાગ્યા પછી જેમને વાંચન કરવુ હોય તો તેમણે રૂમમાં સાઈડમાં ટેબલ ઉપરની નાની લાઇટ ચાલુ રાખીને ટેબલ પાસે રીડિંગ કરવું.

રૂમની મેઇન લાઇટ 11 વાગ્યા પછી ચાલુ રાખવી નહી.

Kelavanidham Hostel

16 Oct, 05:06


https://forms.gle/K2s5Ge2t2uVrbHdb8


જય સરદાર સાથે જણાવવાનું કે દિવાળી વેકેશન દરમિયાન હોસ્ટેલમાં રહેવા ઇચ્છુક તમામ વિધાર્થીઓએ તારીખ 18-10-2024 સુધીમાં ફરજીયાત પણે આપેલ ગૂગલ ફોર્મની વિગતો ભરવી ફરજીયાત રહેશે. ત્યારબાદ કોઈપણ વિધાર્થીઓને મંજૂરી આપવામાં આવશે નહી.


નોંધ :- દરેક PSI - Constable Batch માં એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓનું તા. 31/10/2024 ના રોજ એડમિશન પૂર્ણ થતું હોવાથી તમામનું હોસ્ટેલમાં એડમિશન પૂર્ણ થયેલ ગણાશે તેથી દરેક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ તા. 25/10/2024 સુધીમાં રૂમ ક્લીયરન્સ તેમજ પોતાની રજા મંજુર કરાવી તારીખ: 31-10-2024 ના રોજ હોસ્ટેલ ખાલી કરી દેવાની રહેશે. જેની નોંધ લેવી.

Kelavanidham Hostel

11 Oct, 10:55


જય સરદાર સાથે જણાવવાનું કે આકસ્મિક સંજોગો (જેમકે મેડીકલ) ને બાદ કરતાં વિધાર્થીઓએ 24 કલાક અગાઉ પોતાની રજા મંજૂર કરાવવાની રહેશે.
વધુમાં જણાવવાનું કે રજા લેવાનો સમય બપોરે 10:30 થી 12:00 અને સાંજે 04:00 થી 05:30 નો રહેશે.