ગૌણ સેવા પસંદગી મંડળ @gaunsevapasndagi Channel on Telegram

ગૌણ સેવા પસંદગી મંડળ

@gaunsevapasndagi

✧ ══════ »ǫᴜɪᴢ« ═════ ✧
⊙ ગુજરાતી વ્યાકરણ
⊙ અંગ્રેજી વ્યાકરણ
⊙ ભારતનું બંધારણ
⊙ કમ્પ્યુટર
⊙ GsssB દ્વારા પુછાયેલ પ્રશ્નો
✧ ════════════════ ✧
ᴀᴅᴍɪɴ : @pk_with_gk
✧ ════════════════

ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarati)

ગૌણ સેવા પસંદગી મંડળ એક ટેલીગ્રામ ચેનલ છે જે સ્કૂલ અને કોલેજ વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર અને GsssB પર પ્રશ્નોનો ઉત્તર પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ માહિતી અને સામગ્રી પ્રમાણિત કરે છે. આ ચેનલ આપની શિક્ષણ સાથે મદદ કરી સકે તેવી ઉપયોગી માહિતી પ્રદાન કરવામાં આવે છે. ચેનલમાં તમે નવા અને વાદ-વિવાદમાં સાતા રહે છે અને આપેલી પ્રશ્નોને પસંદ કરી જુઓ. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગો છો તો આ ચેનલ આપના લક્ષ્ય પુરા કરવામાં મદદ કરી શકે છે. ચેનલનો એડમિન @pk_with_gk છે જે તમની પ્રશ્નોને માન્ય અને ગમ્યે જવાબ આપવા માટે તૈયયાર છે. એક-એક સામગ્રી વિશ્વાસનીય અને ગુણવત્તાયુક્ત છે જે તમારી સિવાય સર્વ વિદ્યાર્થીઓને મદદ કરી શકે છે. તમે પણ એમને જોઈ માઉછો તો જ ચેનલમાં જોડાઓ અને તમારા શિક્ષણને વધારવામાં મદદ કરો.

ગૌણ સેવા પસંદગી મંડળ

11 Dec, 03:32

ગૌણ સેવા પસંદગી મંડળ ના તમામ સભ્યોને ગીતા જયંતીની શુભેચ્છાઓ💐

ભગવદગીતાનાં પ્રત્યેક અધ્યાયનો માત્ર એક વાક્યમાં સારાંશ

અધ્યાય પહેલો : ખોટી સમજ એ બધાં દુઃખોનું મૂળ છે.

અધ્યાય બીજો : મુશ્કેલીઓનું નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય.

અધ્યાય ત્રીજો : નિઃસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે.

અધ્યાય ચોથો : દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે.

અધ્યાય પાંચમો : વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચરો.

અધ્યાય છઠ્ઠો : દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ.

અધ્યાય સાતમો : તમે જે શીખ્યા છો એનું પાલન કરો.

અધ્યાય આઠમો : તમારાં પ્રયાસો સાતત્યથી ચાલુ રાખો.

અધ્યાય નવમો : તમારાં પર વરસાવેલાં આશીર્વાદ માટે એની કૃપા સમજો.

અધ્યાય દસમો : તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો.

અધ્યાય અગિયારમો : સત્ય જાણવા પૂરતી પૂર્ણ શરણાગતિ સ્વીકારો.

અધ્યાય બારમો : તમારું મન ભગવાનની સાથે જોડાયેલું રાખો.

અધ્યાય તેરમો : માયાથી પોતાને અળગા કરીને અદ્યાત્મિકતા સાથે જોડાઓ.

અધ્યાય ચૌદમો : તમારી જીવનશૈલી તમારાં જીવનનાં ધ્યેય પ્રમાણે રાખો.

અધ્યાય પંદરમો : આધ્યાત્મીક્તાને પ્રાથમિકતા આપો.

અધ્યાય સોળમો : સારા થવું એ પોતેજ પોતાનામાં એક પુરસ્કાર છે.

અધ્યાય સત્તરમો : જે ગમે છે એના કરતાં જે સત્ય છે એનો સ્વીકાર કરવો એજ ખરી તાકાત છે.

અધ્યાય અઢારમો : જતુ કરો, આત્માને પરમાત્મા સાથે જોડાવા દો.

ગૌણ સેવા પસંદગી મંડળ

04 Dec, 12:05

Juni book koi ne le-vech karavi hoy to aa group mathi thai shakase competitive exam mate ni 👆👆

ગૌણ સેવા પસંદગી મંડળ

04 Dec, 12:04

https://t.me/BooksVibes

ગૌણ સેવા પસંદગી મંડળ

17 Oct, 15:23

👉 CCE માં અન્યાય થયો છે તે બધાને ખબર જ છે......
#CBRT નો ભોગ ઘણા ઉમેદવાર બન્યા છે...
નોટીફિકેશન પ્રમાણે ભરતી પણ નથી થઈ...
👉 CCE માં પિટિશન કરવા માટે તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થા તથા મોટી મોટી ટેલીગ્રામ ચેનલ વાળા નાં સાથ અને સહકાર ની જરૂર છે અમે આશા રાખીએ છીએ તમારી યથા શક્તિ પ્રમાણે અમને મદદ કરશો......
📛 અહી આપેલ બેંક DETAILS માં તમારાથી થતી મદદ કરી શકો છો.....
👇👇👇👇👇👇👇👇
૧) Name: Baldaniya Darshak Rameshbhai
👉Account number: 26698100009325
👉IFSC:BARB0DUMSUR

૨) Name: Baldaniya Darshak Rameshbhai
👉 A/c No.: 8813623928
👉 IFSC Code: KKBK0000883
👉 Home branch: Surat - Puna

3) Chinmay Parmar 🆔️
Account number:34209113314
IFSC code : SBIN0060228
State Bank of India

📌👉 ઉપર જે QR code આપેલ છે, તેમાંથી કોઈપણ એકાઉન્ટમાં તમે યોગદાન આપી શકો છો..

ઉપરોક્ત બેન્ક એકાઉન્ટ સુરક્ષિત છે.નિશ્ચિત અને નિસંકોચ તમે પોતાના યોગદાન કરી શકો છો.

આપ શ્રી દ્વારા કરવામાં આવેલા આર્થિક મદદની નોંધ અહીયાં મોકલી આપવી. 👉
@VRWorrier

👉🏻 અહીયાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે.

👉🏻થયેલા આ અન્યાયની વિરુદ્ધમાં પીડિત ઉમેદવારો દ્વારા ગુજરાત ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે આ મુદ્દે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ખ્યાતનામ વકીલ શ્રી "શાલીન મહેતા સાહેબને" કેસ લડવા માટે નક્કી કર્યા છે આથી તેમને ચૂકવવામાં આવતી ફી માટે ઉમેદવારોએ સ્વેચ્છિક ભંડોળમાં યથાશક્તિ યોગદાન આપ્યું છે છતાંય હજુ સાથ અને સહકાર ની જરૂર છે.
📌 "શ્રી શાલીન મહેતા" :  ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ખ્યાતનામ વકીલ સાહેબને કેસ લડવા આપેલ છે આથી લોકો પિટિશન કરવામાં મૂંઝવણ ના અનુભવે. તમારા દ્વારા કરવામાં આવેલી આર્થિક સહાય વિદ્યાર્થીઓના આર્થિક બોજને હળવો કરશે. થયેલા અન્યાય સામે ન્યાયની જીત થશે.

👉🏻જ્યાં સુધી એ અન્યાયની વાત છે ત્યાં સુધી નોર્મલાઇઝેશન પદ્ધતિનો પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે  ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાઈ. તે અપેક્ષા સાથે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. CCE CORE TEAM : 🆔️

👉
@Gujarat25
👉
@Dpmo99
👉
@VRWorrier
👉🏻
@pra807
વધારે માહિતી અહીંયા મળી રહશે.

👆સાથ અને સહકારની અપેક્ષા સાથે,
#CCE_CORE_TEAM

☝️આ ઉમેદવારો સ્વેચ્છાએ પિટિશન કરી રહિયા છે.
☝️પીડિત ઉમેદવારે વકીલ જોડે પરામર્શ કરી લીધો છે.
☝️તમારે સ્વનિર્ણય અને સ્વેચ્છાએ જોડાવું હોઈ તો જોડાઈ શકો છો.
☝️ન્યાયતંત્ર પાસે દાદ માંગવી તે તમારો બંધારણીય અબાધિત અધિકાર છે.
☝️તમે પીડિત છો આપને એવુ લાગે છે જે ન્યાયાલય સુધી જવું જોઇએ તો આપની વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય લઈને આ પિટિશનમા જોડાવવું જોઇએ.
☝️જ્ઞાન સારથિ પરિવાર પીડિત ઉમેદવારોની માંગણી વધુ વિધાર્થીઓ સુધી પહોંચે તે માટે આ પોસ્ટ મૂકી રહ્યા છીએ.

ગૌણ સેવા પસંદગી મંડળ

01 Aug, 04:38

જે મિત્રો GAD ના જઈ સકતા હોય તે અહીંયા આપેલ લિંક ઉપર નીચે જણાવેલ ફિડબેક આપે.

https://gsssb.gujarat.gov.in/Feedback

Subject - Change R R and Education Qualification post of Research Assistant And Statistical Assistant

જય હિંદ સાથ જણાવવાનું કે, જા. ક્ર. 226/202324 સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-૩ માં શૈક્ષણિક લાયકાત સ્નાતક/અનુસ્નાતક સાથે આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય શાસ્ત્ર,ગણિત શાસ્ત્ર જેવા વિષયો ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે આ સાથે જણાવવાનું કે મારે બી.કોમ માં મુખ્ય વિષય એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ વિષય હોવાથી હું આ ભરતી માટે ફોર્મ ભરી નહીં શકુ, હું કોમર્સના વિદ્યાર્થી તરીકે ધોરણ 11, 12 ,બી.કોમમાં ત્રણ વર્ષ કુલ પાંચ વર્ષ આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરેલ છે. જેથી આ ભરતીમાં મુખ્ય વિષય એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ સાથે પાસ થયેલ ઉમેદવારો તથા જૂના RR પ્રમાણે ફોર્મ ભરવાની તક આપવામાં આવે તેવી મારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.

પીડિત વિદ્યાર્થી.

ગૌણ સેવા પસંદગી મંડળ

01 Aug, 04:37

.

ગૌણ સેવા પસંદગી મંડળ

06 Jan, 07:11

03 Jan, 11:59

02 Jan, 05:41

સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ ભરતીમાં Qualification માટે જે અન્યાય થયો તેના વિરોધમાં આ ગૃપ બનાવવામાં આવ્યું છે.

https://t.me/+tCxUOuXsdNY3ZmRl

ગૌણ સેવા પસંદગી મંડળ

31 Dec, 11:57

https://t.me/Voice_Of_Aspirants

ગૌણ સેવા પસંદગી મંડળ

31 Dec, 11:55

💥આ ટ્વિટર મહાઅભિયાન ઐતિહાસિક રીતે સફળ રહ્યું તે બદલ આપ સૌનો ધન્યવાદ.🙏🏻

👉 ટ્વિટર અભિયાનમાં જે પણ ટેલેગ્રામ ચેનલના એડમિન મિત્રોએ સક્રિયતા દાખવી અને Voice Of Aspirants નામનું ઉમેદવારો માટે ગૃપ બનાવ્યું તથા ટ્વીટ , પોસ્ટર વગેરે તૈયાર કર્યાં તેમનો ખૂબ ખૂબ આભાર.👏👏👏

👉 યુવરાજસિંહ જાડેજા તથા જ્ઞાન સારથિ ટીમે પણ આ અભિયાન માટે પૂરેપૂરો સહકાર આપ્યો તે બદલ તેમનો પણ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.👏👏👏

👉 ટેલેગ્રામની એવી તમામ ચેનલ તથા ગૃપ જેઓએ આ ટ્વીટર અભિયાનમાં પૂર્ણ સક્રિયતા સાથે સહકાર આપ્યો ખાસ તેમના એડમિન મિત્રો તથા જોડાયેલા સભ્યો, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર.👏👏👏

👉 ટ્વીટર ઉપર ખાન સર (પટના), ડૉ.ગૌરવ(study iq) તથા રાજકીય પક્ષો અને સામાજિક આગેવાનો, મિડિયાના મિત્રો જેમણે ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવ્યો તે સૌનો અમે અંતરપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ..👏👏👏

- VOICE OF ASPIRANTS

https://t.me/Voice_Of_Aspirants

ગૌણ સેવા પસંદગી મંડળ

20 Dec, 13:23

મિત્રો આપણે સૌ ઘણાં લાંબા સમયથી CCE, પોલીસ અને અન્ય ભરતીઓની રાહ જોઈ રહ્યા છીએ છતાં એકપણ ભરતી આવી નથી. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. જો ચૂંટણી પહેલા ભરતીઓની જાહેરાત નહીં થાય તો ચૂંટણી પછી એકપણ ભરતી આવશે નહીં. જેના માટે આપણે સૌએ ભેગા મળીને અભિયાન ચલાવવાનું છે.

સૌના માટે થઈ સૌ અભ્યર્થી એક જગ્યાએ ભેગા થાય માટે એક ગ્રુપ બનાવ્યું છે. નાના મોટા ગ્રુપ કે નાની મોટી ચેનલ ચલાવતા તમામ admin આ એક ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવનાર અભિયાન ને સપોર્ટ કરે તેવી આશા 🙏

https://t.me/CCE_Police_Twitter

ગૌણ સેવા પસંદગી મંડળ

20 Dec, 13:22

.