EDU WITH HARDIK @eduwithhardik Channel on Telegram

EDU WITH HARDIK

@eduwithhardik


આપનું સ્વાગત છે અમારી ચેનલ માં 🙏🔥


🛑Watsapp Link :- 👇👇👇👇
https://chat.whatsapp.com/DP8Gmf74HPH9OgRadOGRqf

YouTube Channel :-👇👇👇
https://www.youtube.com/c/EDUWITHHARDIK

☑️Telegram Link :- 👇👇👇👇
https://t.me/eduwithhardik

EDU WITH HARDIK (Gujarati)

જે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ માટે શૈક્ષણિક માર્ગદર્શન અને મદદ માટે એક સ્થળ શોધી રહ્યા છે, તેઓ આપનું સ્વાગત છે 'EDU WITH HARDIK' ચેનલ માં. આ ચેનલ પર શૈક્ષણિક વિષયો પર પ્રવીણતાના વિદ્યાર્થી Hardik અને તેમના ટીમની મદદ થાય છે. આ ચેનલની મુખ્ય ઉદ્દેશ્યો અમારા ઉચ્ચતમ શૈક્ષણિક સાધનો અને ક્વોલિટી શૈક્ષણિક વિષયો પર મૂલ વિષયો પર ધ્યાન આકર્ષણ કરવાનું છે. તમે પણ આ મૂલભૂત શૈક્ષણિક વિષયો પર વિચાર કરી શકો છો અને ઉચ્ચ શૈક્ષણિક સાધનો અને પ્રશ્નો પૂછી શકો છો તેવી મદદ માટે તમારી વાલી ઓપન કોઈ પણ સમયે 'EDU WITH HARDIK' ચેનલમાં જોડાવા માટે શું મુજબ છે. તમારો વાલીઓ અને તમે એ જ પ્રશ્નો પૂછો છો તો, તમે આ ચેનલ પર જ ઉત્તર મેળવી શકો છો. એડમિશન પ્રક્રિયા, અભ્યાસ, એક્ઝામ પ્રસ્થાન, કેરિયર માર્ગદર્શન, પ્રેરણા સંદેશ અને અન્ય ઉપયોગી શૈક્ષણિક માર્ગદર્શન માટે જ તમે આ ચેનલ પર દરેક માહિતી પ્રાપ્ત કરી શકો છો. તમે મોકલ્યો માટે બન્યા છો, પરીક્ષા અને ગુણાકરણ માટે તૈયારી કરી રહ્યા છો કે તમારી વ્યાવસાયિક સમર્થન મેળવી રહ્યા છો, તો 'EDU WITH HARDIK' તમારી આવાજ અને મદદ માટે હજી રાહ જોડાઓ.

EDU WITH HARDIK

04 Jan, 10:39


જય માતાજી
પોલીસ ભરતીમાં ગોંડલ ગ્રાઉન્ડ આવેલ હોય તેઓને રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા *"રાજપૂત સમાજ ભવન" લાલપુલ પાસે, ગોંડલ* ખાતે રાખવામાં આવેલ છે તેમજ ગ્રાઉન્ડના દિવસે સવારે ભાઈઓને ગ્રાઉન્ડ સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટેનો કોઈ ચાર્જ કે ફી લેવામાં આવતી નથી.

*ગ્રાઉન્ડ માટે આવનાર ભાઈઓએ નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.*

શ્રી વિશ્વરાજસિંહ જાડેજા (શિવરાજગઢ)
મો. નં. 9016396570
શ્રી ભૂપેન્દ્રસિંહ રાયજાદા (રૂપાવટી)
મો. નં. 9879945777

વધુ માહિતી માટે અમારી સંસ્થા હોદ્દેદારોનો સંપર્ક કરવો.
શ્રી દિગ્વિજયસિંહ જાડેજા (પાંચિયાવદર) પ્રમુખશ્રી -
ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ - ગોંડલ
મો. નં. 9737101111
શ્રી પ્રવીણસિંહ જાડેજા (શેમળા) પ્રમુખશ્રી - મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ - ગોંડલ
મો. નં. 9825734909
શ્રી પ્રતિપાલસિંહ જાડેજા (મસીતાળા) મંત્રીશ્રી - ગોંડલ તાલુકા શહેર રાજપૂત (ક્ષત્રિય) સમાજ - ગોંડલ
મો. નં. 9998884448
*નોંધ :- ગ્રાઉન્ડનો કોલલેટર અને આધારકાર્ડની નકલ આપવાની થશે*

EDU WITH HARDIK

04 Jan, 10:38


તા. ૦૮/૦૧/૨૦૨૫ થી ચાલુ થનાર પો.સ.ઈ / કોન્સ્ટેબલ ના શારીરિક કસોટી માટે જામનગર જિલ્લામાં ગ્રાઉન્ડ કરવા આવનાર
ના સહયોગ થી રહેવાની તેમજ જમવાની 200 વ્યક્તિ ની વ્યવસ્થા ગોઠવેલ છે.જે કોઈ ભાઈઓ ને જામનગર ખાતે જેલ ગ્રાઉન્ડ હોય તેને રહેવા જમવા ની તમામ સગવડ માટે નીચે ના નંબર પર સંપર્ક કરવો.

વિનોદભાઈ મેટાલિયા (હેડ કોન્સ્ટેબલ ):- 9979840422

દિનેશભાઇ બારૈયા (હેડ કોન્સ્ટેબલ ):- 9925910808

સરનામું :- જામનગર જિલ્લા જેલ પવનચક્કી આર્મી ગેટ ની પાસે જામનગર. (પોલીસ  ક્વાર્ટર થી 1 km દૂર થાય)

EDU WITH HARDIK

04 Jan, 10:38


ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી (બહેનો)
તા.૮/૧/૨૫ બુધવાર થી શરૂ થનારી મહિલા ઉમેદવાર માટેની શારીરિક કસોટી જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ,પોલીસ મુખ્ય મથક,શાહીબાગ અમદાવાદ.માં લેવામાં આવશે.જેમાં ગુજરાત માંથી અમદાવાદ ખાતે મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા આવનાર(બહેનો) માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે  ફોન દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સંસ્થા માં જમા કરાવવાની રહેશે.


સરનામું: સંત શિરોમણી રોહિદાસ ધામ.
૨૮૭/૧૮૩૩ સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.



સપર્ક મો.નં.9228641543,9099998688,9825521008,9924154011,9537544899.

EDU WITH HARDIK

04 Jan, 10:37


*શ્રી રાજપુત સેવા સમાજ જુનાગઢ*
* *આગામી તા. 08/01/2025 થી* *ચાલુ થનાર પો.સ. ઇ . તથા*કોન્સ્ટેબલનીશારીરિક કસોટી માટે જુનાગઢ જિલ્લામાં ગ્રાઉન્ડ કરવા આવનાર સમગ્ર રાજ્ય ના રાજપુત ભાઈ ઓ અને બહેનો ને રાજપૂત સેવા સમાજ*જુનાગઢ તરફથી રહેવાની ફી  વ્યવસ્થા જુનાગઢ રાજપૂત સેવા સમાજ ભવન ગિરનાર દરવાજા જુનાગઢ ખાતે રાખવામાં આવી છે*
*
*રાત્રિના સમયે સંપર્ક કરવો રણજીતસિંહ ચુડાસમા મો. 99781 81472* અને

*દિવસમાં સંપર્ક કરવો કિશનભાઇ 93280 18387 ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન ફરજિયાત કરવા વિનંતી*

*જેથી કરીને યોગ્ય વ્યવસ્થા થઈ શકે વિશેષમાં આપને કોઈ અસુવિધા હોય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવો*

*મહેન્દ્રસિંહ જાડેજા પ્રમુખશ્રી 99250 44885*
*યશપાલસિંહ જાડેજા ખજાનચી 9898027422*
* *જીતેન્દ્રસિંહ સોલંકી મંત્રીશ્રી  9979699989*

EDU WITH HARDIK

02 Jan, 13:17


Gpsc Sti Answer Key

EDU WITH HARDIK

02 Jan, 13:04


https://youtu.be/83VhxNJ0qtQ?si=bfUrWL-WcXje1iMH

EDU WITH HARDIK

01 Jan, 09:11


https://youtu.be/wyLGXcHlDIY?si=0UgWLNcQWi4wvLc5

EDU WITH HARDIK

30 Dec, 10:06


GPRB ground update
💫 ૬૦,૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને

💫પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે

💫 ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે.


Police Running : પુરુષ ઉમેદવારોએ ગ્રાઉન્ડમાં 12/13 રાઉન્ડ અને મહિલા ઉમેદવારોએ 4 રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે.

EDU WITH HARDIK

30 Dec, 09:59


*પોલીસ ભરતી ગ્રાઉન્ડ ૦૮/૦૧/૨૦૨૫ થી ૦૧/૦૩/૨૦૨૫ સુધી યોજાશે*

EDU WITH HARDIK

29 Dec, 08:38


https://youtu.be/AcY0xdkkuco?si=WA3Pm4bL-W5qBpi6

EDU WITH HARDIK

26 Dec, 15:09


🚨🚨પોલીસ કોલ લેટર અપડેટ 🚨🚨

• કોલ લેટર 1-1-2025 થી ચાલુ ....

• 8- 1 -2025 થી શરીર કસોટી શરૂ....
#GPRB

📌ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી
ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

EDU WITH HARDIK

22 Dec, 10:36


https://youtu.be/-KzbYeoM-Ns?si=_i8mrOKGZkOB5JA_

EDU WITH HARDIK

12 Dec, 08:16


https://youtu.be/u5Eb6gf7MOI?si=HHMzSFa-gmAllaS4

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiCOMPUTERHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiECONOMICSHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiGEOGRAPHYHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiENGLISHHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiGUJARATIHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiHINDIHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiHISTORYHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiMATHSHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiPHILOSOPHYHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiYOGAHEALTHANDPHYSICALEDUCATIONHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiPHYSICSHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiSANSKRITHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiPSYCHOLOGYHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiSOCIOLOGYHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share HindiCOMMERCEHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

07 Dec, 13:41


Share GujaratiSTATISTICSHGVGeneralMeritList.pdf

EDU WITH HARDIK

03 Dec, 06:21


📌KINDLY SUBMIT YOUR CONSENT TO APPEAR FOR THE PRELIMINARY EXAM FOR ADVT. NO. 28/2024-25, STATE TAX INSPECTOR, CLASS-3 BEFORE 04/12/2024 10:00 AM

📌STI UPDATE
👉STI માં સંમતિપત્ર ભરવાનું રહી ગયું હોય તો તારીખ 4/12/2024 સવારે 10:00 વાગ્યા સુધી ભરી શકાશે.

EDU WITH HARDIK

02 Dec, 03:42


*Reminder* :🔥

*GPSC STI માટે સંમતિપત્રક ભરવાનું બાકી હોય તો તરત ભરી દેશો.*

*👉સવારે ૧૦ વાગ્યા સુધી જ ભરી શકાશે*


📌જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબત.

📌ફોર્મ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક થી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે. છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં.

*🔥સંમતિ ફોર્મ કેવી રીતે ભરવુ જુઓ વિડિયો 👇👇*
https://youtu.be/yAeynUX1TJg?si=PK-gDKsik5iwjlU7


*સંમતિ ફોર્મ ભરવાની લિંક 👇* https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

EDU WITH HARDIK

30 Nov, 06:39


📌જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબત.

📌ફોર્મ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક થી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે. છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં.

*🔥સંમતિ ફોર્મ કેવી રીતે ભરવુ જુઓ વિડિયો 👇👇*
https://youtu.be/yAeynUX1TJg?si=PK-gDKsik5iwjlU7


*સંમતિ ફોર્મ ભરવાની લિંક 👇* https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

EDU WITH HARDIK

25 Nov, 13:06


https://youtu.be/yAeynUX1TJg?si=PK-gDKsik5iwjlU7

EDU WITH HARDIK

17 Nov, 04:31


*Amc junior clerk call letter download ના થતું હોય application I'd ભુલી ગયા હોય ઉપર નો વિડિયો જોઈ લેજો 👍*

EDU WITH HARDIK

17 Nov, 04:27


https://youtu.be/VU5BkRh2-Nc?si=SBsBZKC7WjpBPcNo

EDU WITH HARDIK

16 Nov, 02:40


https://youtu.be/pXu10AQ0A6g?si=6bC13hkeu2aPuvS2

EDU WITH HARDIK

16 Nov, 02:40


https://youtu.be/pXu10AQ0A6g?si=6bC13hkeu2aPuvS2

EDU WITH HARDIK

08 Nov, 07:28


ફોર્મ જમા કરાવવા સ્વીકાર કેન્દ્ર લિસ્ટ

EDU WITH HARDIK

08 Nov, 07:26


વિદ્યાસહાયક 1to5 document

EDU WITH HARDIK

08 Nov, 07:26


વિદ્યાસહાયક 6to8 document

EDU WITH HARDIK

02 Nov, 04:52


*નવું વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિધ્ધિઓ અને નવી પ્રેરણા લાવે તેવી શુભકામનાઓ*

*ખુશીથી ભરેલા આ નવા વર્ષની શુભેચ્છા.*

*🙏🏻💐 નૂતન વર્ષાભિનંદન 💐🙏🏻
*

*🙏🏻 નવા વર્ષના રામ રામ 🙏🏻*

EDU WITH HARDIK

26 Oct, 04:55


https://youtu.be/-_XQ17zz3Xg?si=2BmcRgIYkGuaWM9A

EDU WITH HARDIK

13 Oct, 07:04


https://youtu.be/JtviCG-Cb9M?si=SjVVgig4oRjtplND

EDU WITH HARDIK

13 Oct, 02:53


💵 ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024-2025 ફોર્મ ચાલુ

💵ડીજીટલ ગુજરાત શિષ્યવૃત્તિ

🥳નવા ફોર્મ, રીન્યુ ફોર્મ

🔶ધોરણ- 11
🔶ધોરણ- 12
🔶Diploma, Degree
🔶ITI - All Trade
🔶ગ્રેજ્યુએટ- BA, B.com, B.sc, BCA, BBA, B.Ed
🔶પોસ્ટ ગ્રેજ્યુએટ- MA, M.com, M.sc, MCA, MBA, M.Ed

🗓️છેલ્લી તારીખ - 10/11/2024

👇જરૂરી ડોક્યુમેન્ટ👇
1. આધારકાર્ડ
2. લિવિંગ સર્ટિફિકેટ
3. ફી ની પહોંચ
4. ફ્રી શિપકાર્ડ (લાગુ પડે તેને)
5. જાતિનો દાખલો
6. આવકનો દાખલો
7. પાસપોર્ટ સાઈઝ ફોટો
8. બેંક પાસબુક
9. માર્કશીટ કોર્ષ વાઇઝ બધી જ લાગુ પડે તે મુજબ
10. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ
11. હોસ્ટેલ સર્ટિફિકેટ (લાગુ પડે તો)
12. ગેપ સર્ટિફિકેટ

👇 ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા મળો 👇👇👇
WhatsApp :-7777961696

EDU WITH HARDIK

12 Oct, 11:23


https://youtu.be/l2sWMv4xaQ0?si=CHTC49qIzjIYHrsN

EDU WITH HARDIK

07 Oct, 03:34


👩‍⚕સ્ટાફનર્સ ની ભરતી 🔥

👩‍⚕પોસ્ટ - સ્ટાફનર્સ

🎓શૈક્ષણિક લાયકાત - GNM અથવા B.Sc નર્સિંગ

😱જગ્યા - 1903

🗓 છેલ્લી તારીખ: 03-11-2024

*👇ઓનલાઈન ફોર્મ ભરવા મળો👇*
Watsapp No :- 7777961696

EDU WITH HARDIK

05 Oct, 09:10


https://youtu.be/hzMfhT-TFDI?si=OS5o_aE-A0JUA_BF

EDU WITH HARDIK

04 Oct, 10:00


https://youtu.be/sOdAAXpW8e4?si=P5ySMKFU6Gdpl3_3

EDU WITH HARDIK

30 Sep, 13:13


https://youtu.be/6VA0ec23B80?si=PrmfZouaNACa-A96

EDU WITH HARDIK

26 Sep, 07:36


*Gpsc Sti (રાજ્ય વેરા નિરીક્ષક) પરીક્ષા તારીખ જાહેર 22/12/2024*

EDU WITH HARDIK

19 Sep, 14:02


https://youtu.be/D2HJFeqqp5Q?si=KmBIg3cLDueaSB5C

EDU WITH HARDIK

13 Sep, 04:52


https://youtu.be/uRct863TUCQ?si=d7f7CCrhFrpa8wl2

EDU WITH HARDIK

06 Sep, 14:39


https://youtu.be/pZ5HIb7Zc3M?si=XKDz9X6Cg5KhS0fL

EDU WITH HARDIK

05 Sep, 04:51


*🔥Sti ( રાજ્ય વેરા નિરીક્ષક ) 2024*

🥳GPSC દ્વારા (318 જગ્યા) રાજ્ય વેરા નિરીક્ષક (STI), આસિસ્ટન્ટ મેનેજર વર્ગ -૩ અને અન્ય જગ્યાઓ પર ભરતી

GPSC Recruitment 2024 for (318 Vacancy) STI, Assistant manager class-3, and Various Other Posts

આસિસ્ટન્ટ મેનેજર વર્ગ-૩ (GSCSCL)

🎓લાયકાત : ગ્રેજ્યુએટ (સ્નાતક) ડિગ્રી

🗓Start Date : 12/08/2024
🗓Last Date : 08/09/2024

ખાસ નોધ.ફોટો નવી તારીખ વાળો અપલોડ કરવો.

*ઘરે બેઠા ફોર્મ ભરવા Msg કરો 👇👇*
Watsapp:- 7777961696

EDU WITH HARDIK

05 Sep, 04:47


*🔥ગુજરાત પોલીસ ભરતી 2024*

કુલ જગ્યા:- 12472

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 9/9/2024

*ઘરે બેઠાં ફોર્મ ભરવા Msg કરો 👇👇👇*
Watsapp:- 7777961696

EDU WITH HARDIK

03 Sep, 14:09


https://youtu.be/XY-t64cnHqk?si=UOTcnOBeQ7xCGe8w