Crack_exams_11 @crackexamsuv1111 Channel on Telegram

Crack_exams_11

@crackexamsuv1111


બેસ્ટ મટીરીયલ પીડીએફ notes મળી રહે એ હેતુ છે.....📣
Current
Test
Materials
Job update

ભૂલ ચૂક સ્વીકાર્ય છે.... 👍🎯🤞

Crack_exams_11 (Gujarati)

ક્રેક પરીક્ષાઓ 11 એક ટેલીગ્રામ ચેનલ છે જેમાં નવીનતમ મેટીરિયલ પીડીએફ નોટ્સ, તમારી તૈયારીની જોડ સાથે જોડાયેલ ટેસ્ટ મેટીરિયલ, નોકરીના અપડેટ અને અન્ય મુદાઓ મળે છે. આ ચેનલ પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને પરિક્ષા પાસ થવાના લક્ષ્યના લોકો માટે ઉપયોગી હોવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે ઉચ્ચતમ મુદ્રણાલયમાંથી નોટ્સ એકત્રિત કરી છે અને વિદ્યાર્થીઓને સરળ અને સિંપલ ઢંગે માહિતી મળે છે. ચેનલ સમય અપડેટ્સ, ટેસ્ટ મેટીરિયલ, પ્રશ્નો અને પ્રયાસ પ્રકર્ષ૊ને આપે છે જે વિદ્યાર્થીઓને તૈયાર રાખવાની સાથે સાથે સમાચાર આપે છે. આ ચેનલ પરીક્ષા ધોરણના છાત્રો માટે એક મોટી સામગ્રીની ભંડાર છે જે તેમના પરીક્ષાઓ માટે મુખ્ય કારણે બનતી છે.

Crack_exams_11

14 Jan, 13:35


*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 160*

✦ વિષય : પર્યાવરણ
✦ ટોપીક : પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ
✦  કુલ પ્રશ્નો : 15

*🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
👉🏽
https://www.alertgujarat.com/2025/01/police-constablepsi-mock-test-160.html

👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

Crack_exams_11

12 Jan, 09:57


🏆-- The Reading point

⚠️ Daily આવી પોસ્ટ માટે અને પોસ્ટની pdf(all post) માટે જોડાય જાવ 👇
https://chat.whatsapp.com/L8fWqUff4kRIdpMMoqe3zR

તમામ મિત્રો ને શેર કરો

Crack_exams_11

12 Jan, 09:47


*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 159*

✦ વિષય : પર્યાવરણ
✦ ટોપીક : પર્યાવરણ સંબંધિત સંમેલન
✦  કુલ પ્રશ્નો : 15

*🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
👉🏽
https://www.alertgujarat.com/2025/01/police-constablepsi-mock-test-159.html

👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

Crack_exams_11

11 Jan, 08:45


👏👍

Crack_exams_11

10 Jan, 13:39


*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 158*

✦ વિષય : પર્યાવરણ
✦ ટોપીક : રાષ્ટ્રીય ઉદ્યાન
✦  કુલ પ્રશ્નો : 15

*🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
👉🏽
https://www.alertgujarat.com/2025/01/police-constablepsi-mock-test-158.html

👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

Crack_exams_11

09 Jan, 17:25


*⚠️બંધારણ - અગત્યના અનુચ્છેદ*
*Part 1*

• અનુચ્છેદ 14- સમાનતા અંગેનો
• અનુચ્છેદ 17-અસ્પૃશ્યતા અંગેનો.

• અનુચ્છેદ 18-ઇલકાબ અને ખિતાબો ની નાબુદી.
• અનુચ્છેદ 19-વાણી અને સ્વાતંત્ર્ય નો અધિકાર.

• અનુચ્છેદ 21 -જીવન જીવવાનો અધિકાર.
• અનુચ્છેદ 21(A)- શિક્ષણ અંગે ની જોગવાઈ.

• અનુચ્છેદ 23-મનુષ્યના વેપાર પર પ્રતિબંધ.
• અનુચ્છેદ 24-બાળ મજૂરી પર પ્રતિબંધ.

• અનુચ્છેદ 32-બંધારણીય ઇલાજોનો અધિકારી.

• અનુચ્છેદ 52-રાષ્ટ્રપતિ પદ ની જોગવાઈ.
• અનુચ્છેદ 58-રાષ્ટ્રપતિ બનવાની લાયકાતો.

• અનુચ્છેદ 61-રાષ્ટ્રપતિ પર મહાભીયોગ.
• અનુચ્છેદ 63-ઉપરાષ્ટ્રપતિ પદ ની જોગવાઈ.

• અનુચ્છેદ 72-સજા માફી.
• અનુચ્છેદ 76 -એટર્ની જનરલ

• અનુચ્છેદ 80-રાજ્યસભા ની રચના.
• અનુચ્છેદ 81-લોકસભાની રચના.

• અનુચ્છેદ 110-નાણાં ખરડાની જોગવાઈ.
• અનુચ્છેદ 112-બજેટ.

• અનુચ્છેદ 114-વિનિયોગ વિધેયક.
• અનુચ્છેદ 123-રાષ્ટ્રપતિ નો વટહુકમ.

• અનુચ્છેદ 280-નાણાંપંચની જોગવાઇ.

*[ 🚸પોલિસ psi માટેનું તમામ મટીરીયલ/ પીડીએફ/ નોટ્સ , બધી જ અપડેટ માટે જોડાય જાવ👇 ]*
@policewala1111

*🎊 આ પોસ્ટ તમારા બધા મિત્રો સુધી શેર કરો*

Crack_exams_11

09 Jan, 14:27


*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 157*

✦ વિષય : પર્યાવરણ
✦ ટોપીક : જંગલો (ભાગ:2)
✦ કુલ પ્રશ્નો : 15

*🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
👉🏽
https://www.alertgujarat.com/2025/01/police-constablepsi-mock-test-157.html

👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

Crack_exams_11

09 Jan, 06:45


*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 156*

✹ વિષય : પર્યાવરણ
✹ ટોપીક : પ્રદૂષણ (જંગલો ભાગ 1)
✹ કુલ પ્રશ્નો : 20

*🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
👉🏽
https://www.alertgujarat.com/2025/01/police-constablepsi-mock-test-156.html

👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

Crack_exams_11

09 Jan, 05:37


અત્યાર સુધી માં જૂનાગઢ માં સૌથી વધુ પાસ થાય છે
60/70 % પાસ 🔥🏆

ભાવનગર વાળા લાગે છે😅
---------------
@crackexamsuv1111
-----------------
અમદાવાદ માં પણ પાસ વધુ થાય છે

ત્યાં BK વાળા ધૂમ મચાવે છે🏆🔥🔥

Crack_exams_11

09 Jan, 05:31


Today (9/1/25 ) ગ્રાઉન્ડ રિપોર્ટ

👉સૈજપુર બોઘા, કૃષ્ણનગર, અમદાવાદ.

પહેલી ટુકડી માં 200 સ્ટુડન્ટ દોડાવ્યા હતા જેમાંથી 150 જેવા પાસ થયા .

👉જૂનાગઢ ગ્રાઉન્ડ
1st રાઉન્ડ 200 માંથી 128 પાસ 😍
જુનાગઢ 3જી શિફ્ટ માં 200 માંથી 98 પાસ

👉મહેસાણા 376 હાજર
376 માંથી 150 જેટલા પાસ થયેલા છે

👉સુરત ગ્રાઉન્ડ
200 માંથી 90 જેટલા પાસ

👉ગોંડલ ગ્રાઉન્ડ
200 માંથી 86/89 ફૂલ પાસ

👉ગાંધીનગર ગ્રાઉન્ડ:
- પ્રથમ રાઉન્ડ: 200 માંથી 79 રનિંગ પાસ.
- 2 ઉમેદવાર ઊંચાઈમાં ફેઈલ.
- 77 ફાઈનલ પાસ.

(મળતી માહિતી મુજબ)

Join -
@crackexamsuv1111

Crack_exams_11

09 Jan, 04:48


Today ground update 🏆

👉ગાંધીનગરમાં ફર્સ્ટ બેચમાં 200 બહેનોને દોડાવ્યા 100 બહેનો પાસ થઈ

👉જામનગર 2રાઉન્ડ 9 વાગે દોડાવવાનું શરૂ 129 માંથી 41 પાસ....

👉નડિયાદ ગ્રાઉન્ડ
1st રાઉન્ડમાં 200 ઉમેદવારો માંથી 84 પાસ
બીજા રાઉન્ડ માં 200 માંથી 67 પાસ

👉રાજકોટ girls 200 માંથી 80 પાસ

👉જૂનાગઢ માં 1st banch ma 200 માંથી 128 પાસ

👉ખેડા 1st 200 માંથી 100 પાસ
👉ખેડા 2nd round માં..200 માંથી 56 પાસ

(મળતી માહિતી મુજબ)

Join -
@crackexamsuv1111

Crack_exams_11

08 Jan, 09:26


- ઉમેદવાર દ્વારા

*૮/૧/૨૦૨૫ - ભરૂચ*
૧૩ રાઉન્ડ

કુલ ૭૦૦ ઉમેદવારો ને બોલાવ્યા હતા
જેમાં ૨૮૧ ઉમેદવારો હાજર રહ્યા

૨૦૦ ના સ્લોટ માં ૭૦
૮૧ ના સ્લોટ માં ૨૦ પાસ થાય...

૨ સ્લોટ માં રનિંગ હતું... તો પણ ૭-૮ સમય વાળા ને ૮:૫૦ એ રનિંગ શરૂ થયું

સર્વર ડાઉન હોવાના લીધે , એજન્સી ની ગોકળ ગાય જેવી ગતિ ના લીધે ૧૨:૦૦ વાગ્યે ગ્રાઉન્ડ માંથી બહાર નીકળ્યા....

પોલીસ અધિકારીઓ નો સ્ટાફ સારો ઉત્સાહ ભરનારો હતો....


Join - @crackexamsuv1111

Crack_exams_11

08 Jan, 07:10


સૈજપુર બોઘા - અમદાવાદ

તા - ૦૮-૦૧-૨૦૨૪
પ્રથમ દિવસ

- ૧૨ રાઉન્ડ છે
- સ્ટાફ બઉજ સપોર્ટ કરે છે
- ૭૦૦ બોલાવેલા તેમાંથી ૪૭૦ હાજર રહ્યા
- પ્રથમ રાઉન્ડમાં ૨૦૦ માંથી ૧૨૫ જેવા પાસ થયા
- બીજા રાઉન્ડમાં ૨૦૦ માંથી ૧૦૫ જેવા પાસ
- ત્રીજા રાઉન્ડમાં ૭૦ માં થી ૧૪ પાસ
- જે લોકો પ્રેક્ટિસ કરે છે તેમને વાંધો નથી આવતો.
- ગ્રાઉન્ડ ૫:૩૦ આસપાસ ચાલુ થઈ જાય છે
- જો બુટ પહેરીને ટાઈમ આવતો હોય તો ખુલ્લા પગે દોડવાની જરૂર નથી ( ક્યાંક નાની કાંકરી હોય છે)
- મોજા પહેરીને દોડી શકાય

Join -
https://t.me/crackexamsuv1111

Crack_exams_11

08 Jan, 06:41


હિમતનગર ગ્રાઉન્ડ માં સવારે 5:15 એ ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા .. એમના મેનેજમેન્ટ ના લીધે ગ્રાઉન્ડ માં પ્રથમ શીફ્ટની દોડ 7:15 એ દોડ ચાલુ થઇ હતી જેના પરિણામે ૨૦૦ માંથી ૧૩૧ લોકો ફેલ .. અને મેનેજમેન્ટ ના અભાવ ના લીધે ઉમેદવારોને 10 થી 15 વખત ઊભા કર્યા અને પાછા બેસાડવામાં આવ્યા .. અધિકારીઓ પણ બઉ Strict હતા ..એના પછી 2nd શિફ્ટ ની રનીંગ 9:15 એ ચાલુ કરવામાં આવી હતી..

RB👏

Join -
https://t.me/crackexamsuv1111

Crack_exams_11

08 Jan, 06:38


નડિયાદ ગ્રાઉન્ડમાં
પેલી બેંચ મા 200 માંથી 60 પાસ

નડિયાદ ગ્રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં 156 માંથી 26 પાસ
ટાઈમ 8:35 ચાલુ કર્યું

જામનગર છેલા રાઉન્ડ માં ૯ વાગે કરાવ્યો તો ૨૦૦ માં થી ૪૫ પાસ

*મહેસાણા
1 બેન્ચ માં 200 માંથી 40 પાસ

(મળતી માહિતી મુજબ)

Join -
https://t.me/crackexamsuv1111

Crack_exams_11

08 Jan, 06:37


*નડિયાદ ગ્રાઉન્ડ*

• ખુબ સરસ અને ખુલો ટ્રેક છે.

• ઠંડી થોડી છે એટલે સવારની પ્રેક્ટિસ રાખવી.

• રબર ની સુવિધા બધા ગ્રાઉન્ડ માં આપવામાં આવશે..

• નડિયાદ 13 રાઉન્ડનું ગ્રાઉન્ડ છે.

• સવારે time to time બધાનો વારો આવી જાય છે....

Join -
https://t.me/crackexamsuv1111

Crack_exams_11

08 Jan, 06:00


13 રાઉન્ડના વેમ માં નો રેતા 😳
જૂનાગઢ વાળા

12 રાઉન્ડ છે👍

Crack_exams_11

08 Jan, 04:43


રા.અ.પો.દળ જૂથ-2, અમદાવાદ
Join - @crackexamsuv1111

Crack_exams_11

08 Jan, 04:40


*જૂનાગઢ ગ્રાઉન્ડ....atoz*

• વહેલા જાવ તો પણ વારો આવતો જાય છે.

• એક સાથે 200 ને દોડાવે છે.

• ગ્રાઉન્ડ માં રહેવાની વ્યવસ્થા છે (જમવાનું જાતે ગોતવાનું )

• 2 ઘડિયાલ ની સુવિધા છે ( કાંટા ઘડિયાલ તમે લઇ જઈ શકો )

• જૂનાગઢ : 12 રાઉન્ડ છે (13 નઈ )

અને ખુલા પગે દોડવામાં અઘરું પડે એવુ છે કડક છે.

આજે 8 તારીખે માત્ર 2 રાઉન્ડ જ દોડ્યા...
વિધાર્થીની સંખ્યા ઓછી હતી (ગેર હાજર )


@crackexamsuv1111

Crack_exams_11

08 Jan, 04:18


પેલી બેન્ચJunagadh 200 mathi 94 pass .....
બીજી બેનચ 200 માંથી 70 પાસ....

ખેડામા 50% થી વધુ ફેલ થઈ રહ્યા છે....

જામનગર ગ્રાઉન્ડમાં 200 વિદ્યાર્થીઓમાંથી 81 પાસ

( મળતી માહિતી મુજબ👍)

@crackexamsuv1111

Crack_exams_11

08 Jan, 04:04


ભરૂચ, Running with motivational song.🔥

Join - https://t.me/policewala1111

Crack_exams_11

07 Jan, 16:37


આવતી કાલથી શરૂ થતી પીએસઆઈ/લોકરક્ષક દળ ની શારીરિક કસોટી આપવા  જતા સર્વે ભાઈ /બહેનો ને
All The Best And Best of luck

લી. Crack exams ( police walaa )પરિવાર ❤️😍

ખાસ સૂચના:-
📌કોલ લેટર સાથે લઈ જવાનું ના ભૂલવું
📌કોઈ પણ માન્ય એક આઇ.ડિ પ્રૂફ સાથે લઈ જવું
📌ગ્રાઉન્ડનું માપ જોઈ કેટલા રાઉન્ડ છે તે ખાસ ચેક કરી લેવું કેમ કે વર્તમાનમાં બધે કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ છે એ બાબતે ફોટો ફરી રહ્યો છે ફક્ત તેના પર વિશ્વાસ ન કરવો કેમ કે તે માહિતી ગ્રાઉન્ડની તૈયાર કર્યા પેહલાની માહિતી હોઈ છે જેમાં ઘણી વાર ભૂલ જોવા મળે છે એટલે ખાસ ચેક કરી લેવું આગળના જ દિવસે

📌 હમણાં મારા ધ્યાને આવેલ છે કે જે ફોટો ફરી રહેલ છે તેમાં ભરૂચ ગ્રાઉન્ડમાં ૧૨ રાઉન્ડ બતાવ્યા છે જ્યારે બહાર લગાડેલ બોર્ડ સુચનામાં ૩૮૪ મીટર મુજબ ૧૩ રાઉન્ડ થાય છે. કદાચ માહિતીમાં ભૂલ હોઈ શકે પરંતુ આપ આપની જે જગ્યાએ પરીક્ષા છે ત્યાંની માહિતી આગલા દિવસે રૂબરૂ જઈને જ સ્વય ચેક કરવી હિતાવહ લાગે છે

Best of Luck

Crack_exams_11

07 Jan, 13:45


ભરૂચ ગ્રાઉન્ડ
તથા
હિંમતનગર ગ્રાઉન્ડ માટે
રહેવા જમવા ની વ્યવસ્થા કરેલ હોય તો મોકલ જો.....
કૉમેન્ટ box માં 👍

Crack_exams_11

07 Jan, 13:43


*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 155*

✦ વિષય : પર્યાવરણ
✦ ટોપીક : ઓઝોન ક્ષરણ
✦ કુલ પ્રશ્નો : 15

*🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
👉🏽
https://www.alertgujarat.com/2025/01/police-constablepsi-mock-test-155.html

👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

Crack_exams_11

07 Jan, 12:38


પોલીસ ગ્રાઉન્ડ માટે રેહવા જમવા માટે ની સગવડ......pdf

બીજી તમામ વ્યવસ્થા મોકલવી 👇

Crack_exams_11

07 Jan, 06:09


*💥🔵 SBI દ્વારા ક્લાર્ક, જુનિયર એસોસિયેટ જગ્યા પર ભરતી જાહેર*

જગ્યાઓ : 13,735
👨🏼‍🎓લાયકાત : ગ્રેજ્યુએટ
📆છેલ્લી તારીખ : 07-01-2025

⤵️ ફોર્મ ભરવા અને સંપૂર્ણ માહિતી માટે અહિં આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏼 https://www.alertgujarat.com/2024/12/sbi-clerk-recruitment-2024.html

•┈••••••◈✿◈••••••┈•
ઉપયોગી માહિતી આગળ શેર કરશો 👏

Crack_exams_11

06 Jan, 15:28


🌍 Daily Current Affairs

Date : 06/01/2025

વાંચવા માટે અહીં ક્લિક કરો.⤵️
🔗 https://www.alertgujarat.com/2025/01/daily-current-affairs.html

Crack_exams_11

06 Jan, 13:11


*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 154*

✦ વિષય : પર્યાવરણ
✦ ટોપીક : એસિડ વર્ષા
✦  કુલ પ્રશ્નો : 15

*🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
👉🏽
https://www.alertgujarat.com/2025/01/police-constablepsi-mock-test-154.html

👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

Crack_exams_11

06 Jan, 10:19


📌ગજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરીક ક્ષમતા કસોટી-૨૦૨૫ માટેની તારીખોમાં
ફેરફાર  કરવા માટે આવેલ અરજીઓની વિગત.

Crack_exams_11

05 Jan, 10:55


🌍 Daily Current Affairs

Date : 05/01/2025

વાંચવા માટે અહીં ક્લિક કરો.⤵️
🔗 https://www.alertgujarat.com/2025/01/daily-current-affairs.html

Crack_exams_11

05 Jan, 06:24


*💥 GSRTC દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર*

➟ પોસ્ટ : વિવિધ
➟ જગ્યાઓ : 1658
➟ લાયકાત : ITI + other
➟ પગારધોરણ : 21,100/- થી શરૂ
➟ છેલ્લી તારીખ : 05/01/2025

⤵️ ફોર્મ ભરવા અને અન્ય માહિતી માટે
👉 https://www.alertgujarat.com/2024/12/gsrtc-recruitment-2024.html

Crack_exams_11

05 Jan, 04:17


*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 153*

✦ વિષય : પર્યાવરણ
✦ ટોપીક : જળ વાયુ પરિવર્તન
✦  કુલ પ્રશ્નો : 20

*🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.*
👉🏽
https://www.alertgujarat.com/2025/01/police-constablepsi-mock-test-153.html

👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

Crack_exams_11

04 Jan, 13:46


🌍 Daily Current Affairs

Date : 04/01/2025

વાંચવા માટે અહીં ક્લિક કરો.⤵️
🔗
https://www.alertgujarat.com/2025/01/daily-current-affairs.html

Crack_exams_11

04 Jan, 09:19


પોલીસ ગ્રાઉન્ડ - રાઉન્ડ

કઈ સુધારો હોય તો કૉમેન્ટ કરી દેવી 👏👍

Crack_exams_11

03 Jan, 10:24


Be careful 👏

Crack_exams_11

03 Jan, 05:08


🌍 Daily Current Affairs

Date : 03/01/2025

વાંચવા માટે અહીં ક્લિક કરો.⤵️
🔗
https://www.alertgujarat.com/2025/01/daily-current-affairs.html

Crack_exams_11

01 Jan, 08:35


💥💥 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ / PSI કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ...

⤵️ કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
👉
https://www.alertgujarat.com/2024/12/gujarat-police-lrd-psi-physical-test.html

📩પરીક્ષા ની તમામ માહિતી અને મટીરિયલ માટે જોડાય જાવ અમારી ટેલીગ્રામ ચેનલ માં 👉
https://t.me/crackexamsuv1111

Crack_exams_11

01 Jan, 08:30


🚔પોલીસ કોન્સ્ટેબલ / PSI માટે ઉપયોગી 🚨

💥🏃🏼‍♂️🏃🏼‍♀️રનિંગ કરતાં મિત્રો માટે અગત્યની મોબાઇલ એપ્લિકેશન.👇🏿

રનિંગનો ટાઈમ સેટ કરી શકો છો.
5 કિમી અને 1600 મી. કેટલામાં પુરું થયું એ જાણી શકાય.
અન્ય બીજા પણ ઉપયોગી ફિચર્સ

🔗
https://www.alertgujarat.com/2024/11/running-application-run-tracker-with.html

🗣️ પોલીસ ની તૈયારી કરતાં મિત્રોને શેર કરો...

Crack_exams_11

01 Jan, 01:55


💥💥 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર 2025

● આજે 2 વાગ્યા થી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

● શારિરીક કસોટી 08/01/2025 થી શરૂ...

⤵️ કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.
👉
https://www.alertgujarat.com/2024/12/gujarat-police-lrd-psi-physical-test.html

[ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આ લિંક સેવ રાખવી.... ]

📩પરીક્ષા ની તમામ માહિતી અને મટીરિયલ માટે જોડાય જાવ અમારી ટેલીગ્રામ ચેનલ માં 👉
@crackexamsuv1111

Crack_exams_11

30 Dec, 13:36


*💥 GSRTC દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર*

➟ પોસ્ટ : વિવિધ
➟ જગ્યાઓ : 1658
➟ લાયકાત : ITI + other
➟ પગારધોરણ : 21,100/- થી શરૂ
➟ છેલ્લી તારીખ : 05/01/2025

⤵️ ફોર્મ ભરવા અને અન્ય માહિતી માટે
👉
https://www.alertgujarat.com/2024/12/gsrtc-recruitment-2024.html

*📩તમામ ઉપયોગી માહિતી મેળવવા માટે ગ્રુપમાં જોડાઓ 👇*
https://t.me/sarkaribharati11

Crack_exams_11

30 Dec, 10:12


Police Ground Update

Join - @crackexamsuv1111


💫 ૬૦,૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને

💫પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે

💫 ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે.

Crack_exams_11

30 Dec, 02:56


💥📝 કાલે લેવાયેલ GSRTC કંડકટર પરીક્ષાની OMR Sheet અને Question Paper ડાઉનલોડ કરો.
🔗 https://www.alertgujarat.com/2024/12/gsrtc-conductor-question-paper-omr.html

Join 📩 telegram
https://t.me/crackexamsuv1111

Crack_exams_11

29 Dec, 10:53


Ans 👇

Crack_exams_11

29 Dec, 06:55


👆આજ રોજ લેવાયેલ કંડક્ટર સંવર્ગનું પ્રશ્નપત્ર.

Crack_exams_11

29 Dec, 03:09


કંડકટર ની પરીક્ષા આપવા જતાં મિત્રોને all the best 💐

👏

Crack_exams_11

27 Dec, 17:01


આવી ઘણી જાહેરાતો આવે છે
લોકો સરકારી નોકરી સમજી ફીસ ભરી દે છે અને આ લોકો ફીસ ઉઘરાવીને ભાગી જતાં હોય છે.

ન્યુઝ પેપરમાં આવતી દરેક વસ્તુ સાચી હોતી નથી.

Crack_exams_11

27 Dec, 07:00


💐 પૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહન સિંહ વિશે પુછાય તેવી બાબતો

Cre - govpass

Crack_exams_11

26 Dec, 15:13


*💥🏃🏼‍♂️🏃🏼‍♀️દોડવા જતાં મિત્રો માટે અગત્યની મોબાઇલ એપ્લિકેશન.👇🏿*

🔗
https://www.alertgujarat.com/2024/11/running-application-run-tracker-with.html

🗣️રનિંગનો ટાઈમ સેટ કરી શકો છો, અને કેટલી મિનિટ માં કેટલા કિલો મીટર દોડયા એ પણ બતાવશે..

Crack_exams_11

26 Dec, 15:03


*🚨🚨પોલીસ psi big અપડેટ 🚨🚨*

*• કોલ લેટર 1-1-2025 થી ચાલુ ....*

*• 8-1 -2025 થી શરીર કસોટી શરૂ....*

*પોલીસ ભરતીની તમામ માહિતી માટે તથા pdf માટે અમારા ગ્રુપમાં જોડાયેલા રહો*

* ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક માં ક્લિક કરો👍👇*
@crackexamsuv1111

Crack_exams_11

26 Dec, 11:31


📩

Crack_exams_11

26 Dec, 04:06


" વન વિભાગ ની આ મોટી ભરતી એક પણ વિવાદ વગર પાર ઉતારી હતી...."

આંદોલન ને બધું શરૂ હતું ત્યારે આ ન્યૂઝ વાળા કયા હતા😵‍💫

Crack_exams_11

26 Dec, 03:21


*કાલે ફોરેસ્ટ નિમણુક પત્ર મેળવનાર તમામ મિત્રો ને ખુબ ખુબ અભિનંદન.....🎉*
Congratulations 🎉 🎉 🎉

*[ પાસ થયેલા મિત્રો પેંડા મોકલવા નું નો ભૂલતા 😅☺️ ]*

Crack_exams_11

24 Dec, 05:34


List 2

ઉપરના લિસ્ટમાં જેમનું નામ ન હોય એનું બીજા લિસ્ટમાં મળી જશે.

Crack_exams_11

24 Dec, 05:07


Forest Guard Appointment latter

ફોરેસ્ટ નાં નિમણુક પત્ર બાબત

25 ડિસેમ્બરે મળશે નિમણુક પત્ર

📩 Follow 👇🏻
@crackexamsuv1111

Crack_exams_11

23 Dec, 04:28


💥📝 કાલે લેવાયેલ STI પરીક્ષાની OMR Sheet અને Question Paper ડાઉનલોડ કરો.
🔗
https://www.alertgujarat.com/2024/12/gpsc-sti-question-paper-omr-sheet-2024.html

Crack_exams_11

22 Dec, 14:01


STI એક્ઝામ કેમેરા બાબતે.....👍

Crack_exams_11

01 Dec, 14:12


કાલે 10 વાગ્યા સુધી જ સંમતિ પત્ર ભરી શકશો..

GPSC STI Consent Form 2024 (Sammati Patra)
🔗 
https://www.studygk.net/2024/11/gpsc-sti-consent-form-2024-sammati-patra.html

GSSSB Forest Guard Final Result 2024
🔗 
https://www.studygk.net/2024/11/gsssb-forest-guard-final-result-2024.html

AMC Sahayak Junior Clerk Question Paper, Provisional Answer Key and OMR Sheet (24-11-2024)
🔗 
https://www.studygk.net/2024/11/amc-sahayak-junior-clerk-question-paper.html

Crack_exams_11

01 Dec, 07:33


વૉકિંગ ટેસ્ટ માટે જવા વાળા ઉમેદવાર...ફાઈલ માં સૂચના ખાસ વાંચજો....

🚶🏻‍♂️વૉકિંગ ટેસ્ટ માટે જવાવાળા ઉમેદવારને બધા પ્રૂફ કંપલેટ થઈ ગયા છે કે ?
🚶🏻‍♂️હજુ ઘણા ઉમેદવાર ને ખબર નથી શું લઈ જવું, ક્યા કાગળિયા લઈ જવા ?
🚶🏻‍♂️ 1-1.5 દિવસ હાથમાં છે કરાવી લેજો. અને કઈ ખબર ન પડતી હોય તો અહીં જણાવજો.👇🏻

🟢 જેને બધું કંપ્લેટ હોય અને જાણતા હોય એ જરૂરી ઉમેદવારને જવાબ આપજો. ❤️👇🏻

Crack_exams_11

30 Nov, 16:06


* ભારતનું બંધારણ મોક ટેસ્ટ - 16 : પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ🚔*

✦ કુલ પ્રશ્નો : 20
✦ વિષય : ભારતનું બંધારણ
✦ ટોપીક : મૂળભૂત અધિકારો

🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏽 https://www.sahebbharti.com/2024/10/bharat-nu-bandharan-mock-test-16.html

📩GCERT /NCERT/ બંધારણ અને પોલીસ મોક ટેસ્ટ આપવા માટે જોડાય જવું👇👇
https://t.me/gcertdailytest11

Crack_exams_11

30 Nov, 04:26


#news

📍 ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ફાળે વધુ એક વાઇબ્રન્ટ સિદ્ધિ...

📍 સાંસ્કૃતિક હસ્તકલા ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યો ‘GI ટેગ’

📍 હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો GI ટેગ; ગુજરાતને મળેલ કુલ GI ટેગની સંખ્યા 27 પર પહોંચી..

Crack_exams_11

29 Nov, 03:18


🔹 GPSC STI Exam

✔️ EXAM DATE : 22/12/2024

✓ STI Syllabus
✓ STI Paper 2018
✓ STI Paper 2019
✓ STI Paper 2020
✓ STI સંમતિ ફોર્મ

🔗આપેલ તમામ માહિતી માટે નીચેની લિંક ક્લિક કરો
https://www.studygk.net/2024/11/gpsc-sti-consent-form-2024-sammati-patra.html

Join - https://t.me/crackexamsuv1111

Crack_exams_11

28 Nov, 13:05


* ભારતનું બંધારણ મોક ટેસ્ટ - 14 : પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ🚔*

✦ કુલ પ્રશ્નો : 20
✦ વિષય : ભારતનું બંધારણ
✦ ટોપીક : મૂળભૂત અધિકારો

🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏽
https://www.sahebbharti.com/2024/10/bharat-nu-bandharan-mock-test-14.html

📩GCERT /NCERT/ બંધારણ અને પોલીસ મોક ટેસ્ટ આપવા માટે જોડાય જવું👇👇
https://t.me/gcertdailytest11

Crack_exams_11

28 Nov, 08:24


પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે IPS નીરજા ગોટરૂ ની નિયુક્તિ ...

Crack_exams_11

28 Nov, 04:27


CCE Group B Exam Update

Crack_exams_11

27 Nov, 14:25


Forest 🏆
ફોરેસ્ટ વોક ટેસ્ટ

Join -
@crackexamsuv1111

Crack_exams_11

27 Nov, 10:20


જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષામાં હાજર રહેલા ( તા. ૨૩/૧૧/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરેલ પરિણમના Annexure – A, B અને C સિવાયના ) અસફળ ઉમેદવારોના માર્કસ સાથેની યાદી

Join - https://t.me/crackexamsuv1111

Crack_exams_11

26 Nov, 16:33


આજે ઇન્ટરવ્યુ હતુ આજે જ રિઝલ્ટ આપ્યુ હસમુખ પટેલ એ🫡🫡🔥
#GPSC

Crack_exams_11

26 Nov, 05:56


* ભારતનું બંધારણ મોક ટેસ્ટ - 12 : પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ🚔*

✦ કુલ પ્રશ્નો : 20
✦ વિષય : ભારતનું બંધારણ
✦ ટોપીક : રાજ્યોનું પુનર્ગઠન

🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏽
https://www.sahebbharti.com/2024/10/bharat-nu-bandharan-mock-test-12_12.html

Daily બંધારણ ટેસ્ટ ટાઈમ ટેબલ 👇
https://t.me/gcertdailytest11/424

( Topics ના ક્રમ મુજબ દરરોજ ટેસ્ટ રેશે, ટેસ્ટ સવારે મૂકવામાં આવશે)

Crack_exams_11

26 Nov, 03:20


📰🗞 *વાંચો આજના તમામ ગુજરાતી સમાચારપત્રો*

📰 ગુજરાત સમાચાર
📰 સંદેશ સમાચાર
📰 ગુજરાત ગાર્ડિયન
📰 ધબકાર
📰 સરદાર ગુર્જરી
📰 મુંબઇ સમાચાર
📰 ન્યાય દશૅન
📰 નવ ગુજરાત સમય
📰 રોજગાર
📰 જય હિન્દ
👉🏼
https://bit.ly/3X5M8Vm

*👉તમારી પાસે જેટલાં પણ વોટ્સએપ ગ્રુપ છે તેમાં આ મેસેજ શેર કરો. જેથી કરીને બીજા લોકો પણ ન્યૂજપેપર વાંચવા નો આનંદ માણી શકે.*


📩તમામ માહિતી માટે જોડાઓ👇
https://t.me/sarkaribharati11

Crack_exams_11

22 Nov, 09:04


AMC special :- અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી તવારીખ

૧૪૧૩ ઃ ભદ્ર કિલ્લાનું બાંધકામ પૂર્ણ.

૧૪૫૧ ઃ કાંકરિયા તળાવનું બાંધકામ.

૧૪૮૬ ઃ મોહમ્મદ બેગડાએ નગર ફરતે દિવાલનું ચણતર કર્યું.

૧૫૭૨ ઃ સિદ્દી સૈયદની મસ્જિદનું નિર્માણ થયું.

૧૮૨૪ ઃ પ્રથમ ગુજરાતી સ્કૂલ

૧૮૪૬ ઃ પ્રથમ ઇંગ્લિશ સ્કૂલ

૧૮૪૮ ઃ હઠીસિંહના દેરા

૧૮૬૧ ઃ પ્રથમ ટેક્સટાઇલ મિલ.

૧૮૬૪ ઃ અમદાવાદ-બોમ્બે વચ્ચે પ્રથમ ટ્રેન દોડી.

૧૯૧૫ ઃ મહાત્મા ગાંધીનું આગમન

૧૯૨૦ ઃ ગૂજરાત વિદ્યાપીઠ

૧૯૩૮ ઃ એમ.જે. લાયબ્રેરી

૧૯૪૯ ઃ ઓલ ઇન્ડિયા રેડિયોમાં અમદાવાદ સ્ટેશન

૧૯૫૧ ઃ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ

૧૯૬૧ ઃ આઇઆઇએમ

૧૯૬૬ ઃ ઇસરો


Join - @crackexamsuv1111

Crack_exams_11

22 Nov, 04:48


* ભારતનું બંધારણ મોક ટેસ્ટ - 08 : પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ🚔*

✦ કુલ પ્રશ્નો : 20
✦ વિષય : ભારતનું બંધારણ
✦ ટોપીક : ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ અને ભારતના રાષ્ટ્રીય પ્રતીકો

🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏽
https://www.sahebbharti.com/2024/09/bharat-nu-bandharan-mock-test-08.html

Daily બંધારણ ટેસ્ટ ટાઈમ ટેબલ 👇
https://t.me/gcertdailytest11/424

( Topics ના ક્રમ મુજબ દરરોજ ટેસ્ટ રેશે, ટેસ્ટ સવારે મૂકવામાં આવશે)

Crack_exams_11

22 Nov, 02:48


#AMC Clerk Update
જગ્યામાં વધારો

Crack_exams_11

21 Nov, 11:35


AMC SPECIAL POLL 👇👇

Crack_exams_11

21 Nov, 04:18


* ભારતનું બંધારણ મોક ટેસ્ટ - 07 : પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ🚔*

✦ કુલ પ્રશ્નો : 20
✦ વિષય : ભારતનું બંધારણ
✦ ટોપીક : ભારતના હોદ્દેદારોને દૂર કરવાની પ્રક્રિયા અને મહત્વપૂર્ણ વ્યક્તિઓના વેતન

🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏽
https://www.sahebbharti.com/2024/09/bharat-nu-bandharan-mock-test-07.html

Daily બંધારણ ટેસ્ટ ટાઈમ ટેબલ 👇
https://t.me/gcertdailytest11/424

( Topics ના ક્રમ મુજબ દરરોજ ટેસ્ટ રેશે, ટેસ્ટ સવારે મૂકવામાં આવશે)

Crack_exams_11

17 Nov, 10:24


AMC SPECIAL 🏆

Join - https://t.me/crackexamsuv1111

Crack_exams_11

17 Nov, 04:32


* ભારતનું બંધારણ મોક ટેસ્ટ - 03 : પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ🚔*

✦ કુલ પ્રશ્નો : 20
✦ વિષય : ભારતનું બંધારણ
✦ ટોપીક : બંધારણસભાનું ઘડતર અને તેની કાર્યવાહી

🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏽
https://www.sahebbharti.com/2024/09/bharat-nu-bandharan-mock-test-03.html

Daily બંધારણ ટેસ્ટ ટાઈમ ટેબલ 👇
https://t.me/gcertdailytest11/424

( Topics ના ક્રમ મુજબ દરરોજ ટેસ્ટ રેશે, ટેસ્ટ સવારે મૂકવામાં આવશે)

Crack_exams_11

16 Nov, 11:21


ગુજરાત પાક્ષિક --16 નવેમ્બર

Crack_exams_11

16 Nov, 06:12


AMC Junior Clerk Call Letter 2024

⤵️ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
🔗 https://www.sahebbharti.com/2024/11/amc-junior-clerk-call-letter.html

📩તમામ માહિતી માટે જોડાઓ👇
https://t.me/sarkaribharati11

Crack_exams_11

16 Nov, 03:15


* ભારતનું બંધારણ મોક ટેસ્ટ - 02 : પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ🚔*

✦ કુલ પ્રશ્નો : 20
✦ વિષય : ભારતનું બંધારણ
✦ ટોપીક : ભારતમાં બંધારણનો વિકાસ

🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏽 https://www.sahebbharti.com/2024/09/bharat-nu-bandharan-mock-test-02.html

Daily બંધારણ ટેસ્ટ ટાઈમ ટેબલ 👇
https://t.me/gcertdailytest11/424

( Topics ના ક્રમ મુજબ દરરોજ ટેસ્ટ રેશે, ટેસ્ટ સવારે મૂકવામાં આવશે)

Crack_exams_11

16 Nov, 02:55


#AMC sahayak junior Clerk

Crack_exams_11

15 Nov, 09:07


આજે છેલ્લો દિવસ....

🏆 Premium Paid Group (Telegram)
Daily Target બેઝ મેન્ટોરસિપ પ્રોગ્રામ

ગ્રુપની વિશેષતાઓ:

🎉 દરરોજ કરંટ અફેર્સ
📊 દર રવિવારે કરંટ અફેરની ટેસ્ટનું આયોજન
📚 GCERT+NCERT મોક ટેસ્ટ Poll (MCQs)
📑 ગણિત અને રિજનિંગ માટે ખાસ આયોજન (PDF + મોક ટેસ્ટ)
📝 પરીક્ષાલક્ષી IMP ટોપિકની Handwriting નોટ્સ
🧮 વિષયના ટોપીક અનુસાર મોક ટેસ્ટ
💌 PSI + Constable Mock Test

આ ગ્રુપની ફી 149/-
કાલ થી 199/- થઈ જશે

📌Telegram પર @sahebbharti_01 આઈડી પર મેસેજ કરવાનો રહેશે... QR મોકલવા માં આવશે

🎉 આગામી પોલીસ કોન્સ્ટેબલ , PSI, CCE માટે ખૂબ જ usefull થશે... Daily Target બેઝ તૈયારી
🏆160+ મિત્રો જોડાય ગયા છે..!!

[🚨🚨 ગ્રુપ ના DEMO માટે નીચે લીંક ઓપન કરો 👇]
https://t.me/demosaheb
[👆👆Demo demo demo 👆👆]

Crack_exams_11

15 Nov, 05:14


* ભારતનું બંધારણ મોક ટેસ્ટ - 01 : પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ🚔*

✦ કુલ પ્રશ્નો : 20
✦ વિષય : ભારતનું બંધારણ
✦ ટોપીક : ભારતમાં બંધારણનો વિકાસ

🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏽
https://www.sahebbharti.com/2024/09/bharat-nu-bandharan-mock-test-01.html

Daily બંધારણ ટેસ્ટ ટાઈમ ટેબલ 👇
https://t.me/gcertdailytest11/424

( Topics ના ક્રમ મુજબ દરરોજ ટેસ્ટ રેશે, ટેસ્ટ સવારે મૂકવામાં આવશે)

Crack_exams_11

13 Nov, 05:23


- ભારત નું બંધારણ :- અનુસૂચિ નોટ્સ

Join -
@policewala1111

Crack_exams_11

11 Nov, 10:08


LRD UPDATE

🚔 પોલીસ ભરતી ની શારીરિક કસોટી 10 ડિસેમ્બર આજુ બાજુ ચાલુ થવાની શક્યતા. નવા અધ્યક્ષ આવશે પછી આગળ ની કાર્યવાહી ચાલુ થશે .

પહેલા 25 નવેમ્બર ચાલુ થવાની હતી શારીરિક કસોટી પણ અધ્યક્ષ હસમુખ ભાઈ પટેલ સાહેબ GPSC ચેરમેન નિમણુક થવા ના કારણે પોલીસ ભરતી બોર્ડ ને નવા અધ્યક્ષ મળશે ...

[ 🚸ફક્ત પોલિસ psi ની તૈયારી કરવા વાળા માટે નું ગ્રુપ 👇 ]
https://chat.whatsapp.com/D8synxqYp5RCRxflYAL4PM

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો.....

Crack_exams_11

10 Nov, 04:21


📌Group A માં કુલ 507 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.

📌Group B માં કુલ 1381 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.


CCE Group A & B Revised List

Crack_exams_11

09 Nov, 04:12


Cce update

Crack_exams_11

08 Nov, 17:25


બીટગાર્ડ DVમાં કોના કોના નામ આવ્યા?🤔
Comment 👇

Crack_exams_11

08 Nov, 16:41


💥🛑 ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નું લિસ્ટ જાહેર..

👉ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી,

⤵️ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની યાદી જોવા માટે અહિં ક્લિક કરો.
👉🏼
https://bit.ly/sb-updates

Crack_exams_11

08 Nov, 16:25


#Forest
Join https://t.me/crackexamsuv1111

Crack_exams_11

08 Nov, 15:51


#GSSSB #CCE #Forest

Crack_exams_11

08 Nov, 10:32


Paid group માં જોડાવા dm કરો 📩👇
@sahebbharti_01

Group Charge:  ₹149
15 Nov પછી 249/- થઈ જશે... વહેલા તે પહેલા......
ઘણા બધા મિત્રો જોડાય ગયા છે!!....

આ રીત નું ગ્રુપ હશે ( ડેમો ) ક્લિક કરો

Target Based Study ❤️
1. દરરોજ કરંટ અફેર્સ +
અને એની પોલ ટેસ્ટ
2. daily GCERT+NCERT મોક ટેસ્ટ Poll (MCQs)
3. પરીક્ષાલક્ષી IMP ટોપિકની Handwriting નોટ્સ
અને બીજું ઘણું બધું

Crack_exams_11

07 Nov, 09:58


💥🧑🏻‍🏫વિદ્યાસહાયક- *ધોરણ 1 થી 8 માં આવી શિક્ષક ની મોટી ભરતી.*

➟ જગ્યાઓ : 13852
➟ પોસ્ટ : વિદ્યાસહાયક વર્ગ-૩
➟ લાયકાત : નોટિફિકેશન વાંચો
➟ છેલ્લી તારીખ : 16/11/2024

⤵️ ફોર્મ ભરવા અને અન્ય માહિતી માટે
👉 https://www.sahebbharti.com/2024/11/vidhyasahayak-bharti.html

Crack_exams_11

06 Nov, 09:44


*બીટગાર્ડ મા બે ગણા થી પણ વધુ ઉમેદવારો ની યાદી કંપની દ્વારા મંડળ નેઅપાઈ ગયા પછી શરૂ થઈ શકે છે ડીવી નો કાર્યક્રમ. તારીખ 9 નવેમ્બર અથવા 11 નવેમ્બરથી ડીવી શરૂ કરવાનું થઈ રહ્યું છે આયોજન. એક- બે દિવસમાં થઈ શકે છે જાહેરાત*
---દીપક રાજાની

*તમામ માહિતી અપડેટ માટે જોડાય જાવ👇*
https://t.me/crackexamsuv1111

Crack_exams_11

06 Nov, 03:01


2 મિનિટ નો ટાઇમ કાઢી ને જરૂર વાંચજો..
તમારા મિત્રો ને શેર કરજો

આવા કોઈ પણ પ્રકારની જાહેરાત પર ભરોસો કરવો નહિ....ફેસબુક instagram મેકવા માં આવતી પોસ્ટ

નિઃશુલ્ક બુક્સ ની લાલચ માં અત્યારે બવ સ્કમે થઈ રહ્યા છે...

આ લોકો તમારી પાસે , બધી details લઈ લેશે...મફત ચોપડા નું કહી ને
પેલા તમારી પાસે 60/50 રૂપિયા કુરિયર ચાર્જ લેશે....

કુરિયર ચાર્જ મળી ગયા પછી આ લોકો કઈ જવાબ નહી આપે, એન્ડ પોસ્ટ માં કૉમેન્ટ પણ ડિલીટ કરી દેશે.. થોડા day માં એકાઉન્ટ બધું ડિલીટ

અને તમે 50/60 રૂપિયા માટે કય એક્શન પણ નહિ લ્યો.....

આવું આ લોકો હજારો Student, મિત્રો, પરિવાર સાથે કરે છે....લાખો રૂપિયા pade છે....

ઓનલાઇન કોઈ પર ભરોસો કરવો નહિ, આજુ બાજુ ની સંસ્થા ટ્રસ્ટ જ્યાં રૂબરૂ જાઈ સકો ત્યાં જ સંપર્ક કરવો...

બીજા લોકો ને શેર કરો, બીજા પેજ વાળા ને પણ વિનંતી સે કે પોસ્ટ સ્ટોરી મૂકે👍💐

Crack_exams_11

05 Nov, 13:46


બીટગાર્ડ મા બે ગણા થી પણ વધુ ઉમેદવારો ની યાદી કંપની દ્વારા મંડળ નેઅપાઈ ગયા પછી શરૂ થઈ શકે છે ડીવી નો કાર્યક્રમ. તારીખ 9 નવેમ્બર અથવા 11 નવેમ્બરથી ડીવી શરૂ કરવાનું થઈ રહ્યું છે આયોજન. એક- બે દિવસમાં થઈ શકે છે જાહેરાત
---દીપક રાજાની

તમામ માહિતી અપડેટ માટે જોડાય જાવ👇
https://t.me/crackexamsuv1111

Crack_exams_11

03 Nov, 10:49


Paid group માં જોડાવા dm કરો 📩👇
@sahebbharti_01

Group Charge: ₹249 ₹149
15 Nov પછી 249/- થઈ જશે

કરંટ અફેર્સ + મોક ટેસ્ટ + Study Material + Imp Notes + Target Based Study ❤️

Crack_exams_11

29 Oct, 13:25


* FREE : ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 💯 (પ્રકરણ અનુસાર)*

*𝟭. ચાલો, ઇતિહાસ જાણીએ*
👉🏼 https://bit.ly/3pbrp7t

*𝟮. આદિમાનવથી સ્થાયી જીવનની સફર*
👉🏼 https://bit.ly/3pbrp7t

*𝟯. પ્રાચીન નગરો અને ગ્રંથો*
👉🏼 https://bit.ly/3VAGgEw

*𝟰. ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા*
👉🏼 https://bit.ly/3VAGgEw

*𝟱. શાંતિની શોધમાં: બુદ્ધ અને મહાવીર*
👉🏼 https://bit.ly/3HWks0G

*𝟲. મૌર્યયુગ: ચંદ્રગુપ્ત અને અશોક*
👉🏼 https://bit.ly/3HWks0G

*𝟳. ગુપ્તયુગ અને અન્ય શાસકો*
👉🏼 https://bit.ly/44N618K

*𝟴. ભારતની ભવ્યતા*
👉🏼 https://bit.ly/44N618K

*𝟵. આપણું ઘર: પૃથ્વી*
👉🏼 https://bit.ly/3o08oEJ

*𝟭𝟬. પૃથ્વીના આવરણો*
👉🏼 https://bit.ly/3W8vGor

*𝟭𝟭. ભૂમિસ્વરૂપો*
👉🏼 https://bit.ly/3W8vGor

*𝟭𝟮. નકશો સમજીએ*
👉🏼 https://bit.ly/41JPJLf

*𝟭𝟯. ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ*
👉🏼 https://bit.ly/41JPJLf

*𝟭𝟰. વિવિધતામાં એકતા*
👉🏼 https://bit.ly/3ocyFQn

*𝟭𝟱. સરકાર*
👉🏼 https://bit.ly/3ocyFQn

*𝟭𝟲. સ્થાનિક સરકાર*
👉🏼 https://bit.ly/3pZiKFK

*𝟭𝟳. જીવનનિર્વાહ*
👉🏼 https://bit.ly/3pZiKFK

*◆ મેગા ટેસ્ટ - 50 માર્ક (પ્રકરણ 1-8)*
👉🏼 https://bit.ly/42wC8Ix

*◆ મેગા ટેસ્ટ - 50 માર્ક (પ્રકરણ 9-17)*
👉🏼 https://bit.ly/3pYeVAD

*◆ સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ટેસ્ટ (100 માર્ક)*
👉🏼 https://bit.ly/3MvrJG3

* તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રોને જરૂર મોકલશો.*

*📩 Paid Group ma Join થવા માટે t.me/sahebbharti_01 પર મેસેજ કરો.* (Fees - ₹99 ~₹149~ till 31 Oct)

Crack_exams_11

28 Oct, 15:37


#forest

Crack_exams_11

28 Oct, 15:02


👨🏻‍🎓 ગઈ કાલે લેવાયેલ *Gujarat High Court* નાં પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો.

➜ પરીક્ષા તારીખ : *27-10-2024*

🔹 High Court of Gujarat Court Attendant (Peon) Question Paper (27-10-2024)
👉🏼 https://www.sahebbharti.com/2024/10/high-court-of-gujarat-court-attendant.html

🔸 High Court of Gujarat Computer Operator Question Paper (26-10-2024)
👉🏼 https://www.sahebbharti.com/2024/10/high-court-of-gujarat-computer-operator.html

🔹 High Court of Gujarat Court Manager Question Paper (26-10-2024)
👉🏼 https://www.sahebbharti.com/2024/10/high-court-of-gujarat-court-manager.html

🔸 High Court of Gujarat Driver Question Paper (26-10-2024)
👉🏼 https://www.sahebbharti.com/2024/10/high-court-of-gujarat-driver-question.html

🔹 High Court of Gujarat Deputy Section Officer (Dy. SO) Question Paper (27-10-2024)
👉🏼 https://www.sahebbharti.com/2024/10/high-court-of-gujarat-deputy-section.html

🔸 High Court of Gujarat Process Server/Bailiff Question Paper (27-10-2024)
👉🏼 https://www.sahebbharti.com/2024/10/high-court-of-gujarat-process.html

Join --https://t.me/crackexamsuv1111

Crack_exams_11

28 Oct, 11:38


GPSC માં બીજો સુવર્ણ યુગ આવશે...
IPS હસમુખ પટેલ સર 😍👌

Crack_exams_11

27 Oct, 06:01


આજે યોજાયેલ Highcourt Peon પરીક્ષાનું પ્રશ્નપત્ર

Crack_exams_11

26 Oct, 14:29


#GPRB

Crack_exams_11

26 Oct, 14:29


તાજેતરમાં કયા દેશની ગુકામાં દુનિયાની સૌથી જૂની 51,200 વર્ષ જૂની કલાકૃત્રિ મળી આવી છે ?
Comment 👇👇

Crack_exams_11

26 Oct, 14:15


📌 એક થી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલ અરજીઓની વિગતો

#GPRB

Crack_exams_11

26 Oct, 14:08


મર્જ કરેલ અરજીઓનું ચેકલિસ્ટ

ઈસમે કુછ ટપ્પા નહિ પડ રહા😂😂😂😂

#police #psi #lrd

Crack_exams_11

26 Oct, 08:06


🏆 Premium Paid Group (Telegram) 🎁

Daily Target બેઝ મેન્ટોરસિપ પ્રોગ્રામ

ગ્રુપની વિશેષતાઓ:

🎉 દરરોજ કરંટ અફેર્સ ની Handwriting નોટ્સ
📊 દર રવિવારે કરંટ અફેરની ટેસ્ટનું આયોજન
📚 GCERT+NCERT મોક ટેસ્ટ Poll (MCQs)
📑 ગણિત અને રિજનિંગ માટે ખાસ આયોજન (PDF + મોક ટેસ્ટ)
📝 પરીક્ષાલક્ષી IMP ટોપિકની Handwriting નોટ્સ
🧮 વિષયના ટોપીક અનુસાર મોક ટેસ્ટ
💌 PSI + Constable Mock Test

*[🚨🚨 ગ્રુપ ના DEMO માટે નીચે લીંક ઓપન કરો 👇]*
https://t.me/demosaheb
*[👆👆Demo demo demo 👆👆]*

આ ગ્રુપની ફી 99/- રાખેલ છે જે પ્રથમ 100 મિત્રો માટે જ...... ત્યારબાદ 149/- થઈ જશે.

📌Telegram પર
@sahebbharti_01 આઈડી પર મેસેજ કરવાનો રહેશે... QR મોકલવા માં આવશે

👨‍💻 પેમેન્ટ કરવામાં તકલીફ કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો Telegram માં
@sahebbharti_01 આઈડી પર મેસેજ કરવો.

🎉 આગામી પોલીસ કોન્સ્ટેબલ , PSI, CCE માટે ખૂબ જ usefull થશે... Daily Target બેઝ તૈયારી

Crack_exams_11

25 Oct, 15:40


🏆 Premium Paid Group (Telegram) 🎁

Daily Target બેઝ મેન્ટોરસિપ પ્રોગ્રામ

ગ્રુપની વિશેષતાઓ:

🎉 દરરોજ કરંટ અફેર્સ ની Handwriting નોટ્સ
📊 દર રવિવારે કરંટ અફેરની ટેસ્ટનું આયોજન
📚 GCERT+NCERT મોક ટેસ્ટ Poll (MCQs)
📑 ગણિત અને રિજનિંગ માટે ખાસ આયોજન (PDF + મોક ટેસ્ટ)
📝 પરીક્ષાલક્ષી IMP ટોપિકની Handwriting નોટ્સ
🧮 વિષયના ટોપીક અનુસાર મોક ટેસ્ટ
💌 PSI + Constable Mock Test

*[🚨🚨 ગ્રુપ ના DEMO માટે નીચે લીંક ઓપન કરો 👇]*
https://t.me/demosaheb
*[👆👆Demo demo demo 👆👆]*

આ ગ્રુપની ફી 99/- રાખેલ છે જે 31 ઓક્ટોબર સુધી રહેશે. ત્યારબાદ 149/- થઈ જશે.

📌Telegram પર
@sahebbharti_01 આઈડી પર મેસેજ કરવાનો રહેશે... QR મોકલવા માં આવશે

👨‍💻 પેમેન્ટ કરવામાં તકલીફ કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો Telegram માં
@sahebbharti_01 આઈડી પર મેસેજ કરવો.

🎉 આગામી પોલીસ કોન્સ્ટેબલ , PSI, CCE માટે ખૂબ જ usefull થશે... Daily Target બેઝ તૈયારી

Crack_exams_11

25 Oct, 07:00


#Paid group

DEMO --
https://t.me/demosaheb
Open લિંક and ચેક ડેમો

Crack_exams_11

25 Oct, 00:21


🏆 Premium Paid Group (Telegram) 🎁

Daily Target બેઝ મેન્ટોરસિપ પ્રોગ્રામ

ગ્રુપની વિશેષતાઓ:

🎉 દરરોજ કરંટ અફેર્સ ની Handwriting નોટ્સ
📊 દર રવિવારે કરંટ અફેરની ટેસ્ટનું આયોજન
📚 GCERT+NCERT મોક ટેસ્ટ Poll (MCQs)
📑 ગણિત અને રિજનિંગ માટે ખાસ આયોજન (PDF + મોક ટેસ્ટ)
📝 પરીક્ષાલક્ષી IMP ટોપિકની Handwriting નોટ્સ
🧮 વિષયના ટોપીક અનુસાર મોક ટેસ્ટ
💌 PSI + Constable Mock Test

આ ગ્રુપની ફી 99/- રાખેલ છે જે 31 ઓક્ટોબર સુધી રહેશે. ત્યારબાદ 149/- થઈ જશે.

📌 આપેલ QR Code પર પેમેન્ટ કર્યા બાદ Telegram પર
@sahebbharti_01 આઈડી પર મેસેજ કરવાનો રહેશે.

👨‍💻 પેમેન્ટ કરવામાં તકલીફ કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો Telegram માં
@sahebbharti_01 આઈડી પર મેસેજ કરવો.

🎉 આગામી પોલીસ કોન્સ્ટેબલ , PSI, CCE માટે ખૂબ જ usefull થશે... Daily Target બેઝ તૈયારી

Crack_exams_11

24 Oct, 14:46


Crack_exams_11 pinned «આવા જ GCERT NCERT ના daily poll માટે જોડાવ paid ગ્રુપમાં.... 👉પોલીસ psi અને CCE માટે મોસ્ટ IMP 👉Gcert NCERT વિધાન વાળા પોલ + confusion વાળા પોલ Paid ગ્રુપમાં જોડાવા msg / dm કરો 👇 @sahebbharti_01 આ ગ્રુપની ફી 99/- રાખેલ છે જે 31 ઓક્ટોબર સુધી રહેશે. ત્યારબાદ…»

Crack_exams_11

24 Oct, 12:31


આવા જ GCERT NCERT ના daily poll માટે જોડાવ paid ગ્રુપમાં....

👉પોલીસ psi અને CCE માટે મોસ્ટ IMP
👉Gcert NCERT વિધાન વાળા પોલ + confusion વાળા પોલ

Paid ગ્રુપમાં જોડાવા msg / dm કરો 👇
@sahebbharti_01

આ ગ્રુપની ફી 99/- રાખેલ છે જે 31 ઓક્ટોબર સુધી રહેશે. ત્યારબાદ 149/- થઈ જશે

Crack_exams_11

24 Oct, 07:44


🏆 Premium Paid Group (Telegram) 🎁

ગ્રુપની વિશેષતાઓ:

🎉 દરરોજ કરંટ અફેર્સ ની Handwriting નોટ્સ
📊 દર રવિવારે કરંટ અફેરની ટેસ્ટનું આયોજન
📚 GCERT+NCERT મોક ટેસ્ટ Poll (MCQs)
📑 ગણિત અને રિજનિંગ માટે ખાસ આયોજન (PDF + મોક ટેસ્ટ)
📝 પરીક્ષાલક્ષી IMP ટોપિકની Handwriting નોટ્સ
🧮 વિષયના ટોપીક અનુસાર મોક ટેસ્ટ
💌 PSI + Constable Mock Test


આ ગ્રુપની ફી 99/- રાખેલ છે જે 31 ઓક્ટોબર સુધી રહેશે. ત્યારબાદ 149/- થઈ જશે.

📌 આપેલ QR Code પર પેમેન્ટ કર્યા બાદ Telegram પર
@sahebbharti_01 આઈડી પર મેસેજ કરવાનો રહેશે.

👨‍💻 પેમેન્ટ કરવામાં તકલીફ કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો Telegram માં
@sahebbharti_01 આઈડી પર મેસેજ કરવો.

🎉 આગામી પોલીસ કોન્સ્ટેબલ , PSI, CCE માટે ખૂબ જ usefull થશે... Daily Target બેઝ તૈયારી

Crack_exams_11

24 Oct, 05:41


કિંમત ઓછી જ રાખીશું જેથી વધુ મિત્રો જોડાઈ શકે..

અને તમને આ કિંમતમાં જેટલું થઈ શકે એટલું વધું કોન્ટેક્ટ મળી રહે એવો અમારો પ્રયાસ રહેશે. 👍