BrahmGyan - બ્રહ્મજ્ઞાન @brahmagyaan Channel on Telegram

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

@brahmagyaan


BrahmGyan - બ્રહ્મજ્ઞાન (Gujarati)

બ્રહ્મજ્ઞાન એક શ્રેષ્ઠ ટેલીગ્રામ ચેનલ છે જે સર્વ ધર્મો, સિદ્ધાંતો અને માર્ગદર્શનને એકત્ર કરે છે. આ ચેનલ પર આપ મોટા અને સૂક્ષ્મ વિષયો પર ચર્ચા કરી શકો છો, જે આપને અનેક સંદેશાઓ અને સિદ્ધાંતોની સમજ એવી પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે. આ ચેનલ દ્વારા આપને વિવિધ ધર્મો અને સિદ્ધાંતો પર સમર્થન અને આલોચના મળે છે. તેનાથી પ્રતિષ્ઠાત્મક માર્ગદર્શન અને ઉચ્ચ સિદ્ધાંતો માટે આ ચેનલ મોટેસ્ટ સ્થળ છે.

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

16 Feb, 08:29


Guruhari in Berlin | Boat Smruti
https://youtu.be/7uZ2Ngo_8oU

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

15 Feb, 17:53


રોજનું દેવું રોજ ચૂકતે કરીને સૂઈ જવું, નહીં તો આત્માને વિશે સડો લાગી જાય.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

13 Feb, 15:45


https://www.youtube.com/live/4O-GGFitYJ8?si=qsE0Hh9kQE_AYxVz

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

13 Feb, 03:53


*AVM bhulku Prathna to GuruHari*
https://youtu.be/ZywQGt27Vts?feature=shared

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

12 Feb, 12:00


પ્રભુની સ્મૃતિ કર્યા કરવી અને દરેક પ્રસંગે એમનો સ્વીકાર કરવો એજ એમનું સાચું સેવન છે.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

11 Feb, 16:33


આપણે down to earth થઈએ તો વિકાસ થાય.

- ગુરુહરિ પ.પૂ. પ્રબોધ સ્વામીજી
(11th February, 10.00 pm, AVD)

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

10 Feb, 15:18


https://youtu.be/e8XnSpAmQtQ?si=Kx5iLRPMjMG5FnyR

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

06 Feb, 02:21


જીવનો સહજ જ સ્વભાવ છે….

ડહાપણમાં જવાનો, બોલી નાખવાનો, ઉપેક્ષા કરવાનો, છલકાઈ જવાનો... વગેરે.

જ્યારે ખરેખરો સેવક તો….

(૧) રાંક હોય છે,

(૨) અહોહોભાવે-મૂકભાવે સેવા જ કરતો હોય છે.

(૩) સરળ હોય છે.

(૪) તુંહી તુંહી જ કર્યા કરતો હોય છે.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

29 Jan, 16:10


એના સિવાય કોઈનીય સાથે પ્રીતિ નહીં. સેવા બધાની કરવાની. મહિમા દરેકનો સમજવાનો પણ જોડાવાનું એકની જ સાથે. લગ્ન એકની જ સાથે હોય.

- પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રબોધ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

28 Jan, 02:19


પોતાના આત્માને સુખી કરવાનો જેણે સંકલ્પ કર્યો હોય એને ક્યારેય બીજાનું જોવાનું મન ના થાય.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

27 Jan, 05:53


https://youtu.be/tV_oDKtEB2k

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

26 Jan, 06:12


https://youtu.be/TKypBHlji1I

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

25 Jan, 09:23


https://youtu.be/YaIaI8rL6OA

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

24 Jan, 05:27


https://youtu.be/ONajjKQ2MqM

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

23 Jan, 06:07


https://youtu.be/x5Zzo9ZbDWs

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

23 Jan, 06:07


https://youtu.be/T_K7J_5L-Ek

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

21 Jan, 04:22


https://youtu.be/IhBGBBBfbw0

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

21 Jan, 03:49


Parayan on “હું” માંથી “તું” તરફની યાત્રા will be available on Brahmvaani channel

HariPrabodham Parayan@ Ahmedabad
Topic: "હું " માંથી "તું" તરફની યાત્રા
Date: 20th Jan. to 26th Jan. 2025
Vakta: P.Brahmavihari Swami

Click on below link.
https://t.me/BrahmVaani

Also available on www.harisumiran.com

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

19 Jan, 16:57


https://youtu.be/tUct-rIG_Cs?si=GDKbrKrceepAJcqJ

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

19 Jan, 11:48


https://youtube.com/live/LJWfSJwsmUc?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

16 Jan, 03:56


ભગવાને બુદ્ધિ આપી છે ને એ પોઝિટિવ થિંકિંગ માટે આપી છે. નેગેટિવ થિંકિંગ માટે નથી આપી. સેવા કરવા માટે આપી છે, અસેવા કરવા માટે નથી આપી.

પોઝિટિવ થિંકિંગ એ આત્માની સેવા છે. બીજી સેવા ના થાય તો ચાલે પણ આત્માની પહેલી કરી લેવાની .

- ગુરુહરિ પ્રબોધ સ્વામીજી (૧૫-૧-૨૦૨૫, અમદાવાદ)

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

15 Jan, 13:39


https://youtube.com/live/z03_hxAwd_A?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

13 Jan, 15:40


https://youtube.com/live/2Ws6uhWiwlU?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

13 Jan, 03:21


https://youtube.com/live/dRjV2Li9roQ?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

10 Jan, 05:10


ભગવાન થાય એને માર પડે અને જે દાસના દાસ થાય એને ભગવાન આનંદ કરાવે…

- ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી
(૯-૧-૨૦૨૫, ગુણાતીત પ્રીતિ શિબિર, AVD)

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

08 Jan, 15:37


https://youtube.com/live/nN85Tsk8L0g?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

05 Jan, 06:33


https://www.youtube.com/@iHariPrabodham/live

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

02 Jan, 15:36


https://youtube.com/live/lRogkZOlhig?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

01 Jan, 03:44


ગુરુહરિના નવા વર્ષના આશિષ

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

31 Dec, 01:09


આટલા વર્ષો પછી પણ દોષ પજવે છે તો માની લેજો હજુ તમે ભયંકર ડહાપણથી જીવો છો.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

26 Dec, 04:19


તમારી સાત્ત્વિકતા, તમારી માનીનતા, તમારા સત્યો, તમારી રીતનું જીવન વિ. કાઢવા મહારાજ તમારી સાથેના…સરખે સરખામાં જ પ્રગટશે. ત્યારે ધ્યાન રાખજો.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

25 Dec, 04:26


બળ પામવાનું એક જ સાધન ગુણાતીત પુરુષોના જીવન તરફ નજર અને ભજન.

- પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રબોધ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

24 Dec, 13:43


https://youtube.com/live/VBxPli16wcA?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

21 Dec, 14:04


https://youtube.com/live/UwsnKtvoLcg?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

19 Dec, 15:27


https://youtube.com/live/G1N4wiIv8mA?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

19 Dec, 02:05


પોતાની જાતને અક્ષર ન માને એના જેવું કોઈ પાપ નહિ અને પોતાની જાતને નારાયણ માને એના જેવું કોઈ મહાપાપ નહિ.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

18 Dec, 08:03


https://youtu.be/FEPl0OaFb34

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

18 Dec, 05:01


Haalo Yuva Mahotsav Ma Jaie | Toronto Rhythm - BrahmaDhwani
https://youtu.be/uwWlSxOaWkM

Jai swaminarayan
Celebrating Hariprabodham Yuva Mahotsav (5th January - Bharuch) 🙏🏼🎉🙏🏼🎉

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

17 Dec, 14:44


https://youtube.com/live/qaYvk9V6qc0?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

07 Dec, 02:07


https://youtube.com/live/bQzIzaEoJsA?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

05 Dec, 16:03


https://www.youtube.com/live/JRkqjzqsp58?si=Lnm2Vg_qF4--BDaW

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

03 Dec, 17:42


ભગવાનના ભક્તને ભગવાનની કથા જ્યાં ન હોય ત્યાં ન રહેવું.

- મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

28 Nov, 16:01


https://youtube.com/live/q31XZkqD1x4?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

24 Nov, 02:17


https://youtube.com/live/MSGw5yIcB4I?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

23 Nov, 02:41


https://youtu.be/Hh76R8XHfxs

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

16 Nov, 05:03


https://youtube.com/live/WWNzpcyr7HQ?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

15 Nov, 04:23


➡️ વિકાસ એનો છે જેનું પ્ર.૧૬,૧૮ પાકું છે.

➡️ વિકાસ એનો છે જેને બીજાની દાઢી ઓલવવી નથી.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

14 Nov, 16:04


https://youtube.com/live/5HFb_3IybAw?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

14 Nov, 02:03


જે આંતરિક યુદ્ધને માણી શકે એ જ આનંદને માણી શકે.

જેનું આંતરિક યુદ્ધ બળવાન એનો આનંદ સાઉન્ડ.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

11 Nov, 23:53


Seva-3

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

11 Nov, 23:53


Seva-1

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

11 Nov, 23:53


Seva-2

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

07 Nov, 15:42


https://youtube.com/live/rOLLlc5jD-I?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

04 Nov, 16:34


આ સત્સંગ બહુ સહેલો છે એટલે બહુ સહેલો છે. પણ તમને ટોકે, વઢે, ધગે એવા સંતો સાથે મૈત્રી રાખો, તમારી સત્ય, માનીનતાનું પોષણ કરે એની સાથે નહીં.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

03 Nov, 14:57


https://youtu.be/uuR5YbzwP8s

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

02 Nov, 23:06


https://youtu.be/dBr29zh5qKs

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

02 Nov, 07:25


કૃપાનો અનુભવ કરવો હોય તો જાગ્રતતાથી જીવવું પડે.

- ગુરુહરિ પ.પૂ. પ્રબોધ સ્વામીજી
(2-11-2024, 12.04 pm અન્નકૂટ મહોત્સવ, AVD)

જય સ્વામિનારાયણ...બસ એક ‘તું રાજી થા’

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

02 Nov, 04:36


https://www.youtube.com/live/tWMb8LiylcE?feature=shared

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

02 Nov, 01:54


https://youtube.com/live/1PQh9hC6PVU?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

01 Nov, 02:03


https://youtube.com/live/xi3NBMBCIqQ?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

31 Oct, 14:02


https://youtube.com/live/9NTriHV2vak?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

31 Oct, 12:37


https://youtube.com/live/dxzIVJ49ays?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

31 Oct, 02:16


https://youtube.com/live/sMZ4_9YNorE?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

25 Oct, 02:06


જય સ્વામિનારાયણ...બસ એક ‘તું રાજી થા’

પોતાના બળે ઝઝુમનાર વ્યક્તિને બીજાનો અભાવ આવવાનો જ. ભગવાનના બળે જીવનાર વ્યક્તિ ક્યારેય અભાવ ન લે.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

24 Oct, 05:32


ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનું સુખ લેવું એના કરતાં પ્રભુના ગમતામાં વર્તવું તે શ્રેષ્ઠ છે. વર્ષો પછી જે વાત મોટા મોટાને ખ્યાલ ન આવી તે વાત બહુ થોડા સમયમાં સમગ્ર સમાજમાં પ્રવર્તે એવો મારો સંકલ્પ છે. પ્રભુની મૂર્તિનું પ્રત્યક્ષપણે સુખ લેવું તેના કરતાં પ્રભુને શું ગમે છે એના વિચારમાં રહેવું એ એક સર્વોપરી કામ છે.

- ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી
તા. ૨૫-૫-૧૯૮૦
પૂર્ણાહુતિ સભા, શુકલતીર્થ

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

23 Oct, 11:38


સાધનામાં સૌથી વધારે નડે દેહ, દેહ કરતા મન વધારે નડે અને મન કરતાં બુદ્ધિ વધારે નડે. ગુણાતીતને અનાદિકાળથી તમારી બુદ્ધિ સાથે વેર છે.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

20 Oct, 17:42


જય સ્વામિનારાયણ...બસ એક ‘તું રાજી થા’

આપણામાં રહીને સ્વામીજી કામ કરે છે એવું માનીએ એ નિમિત્ત કહેવાય અને હું કરું છું એવું માનીએ એ અભિનિવેશ કહેવાય.

- ગુરુહરિ પ.પૂ. પ્રબોધ સ્વામીજી
( Date: 20-10-2024, 10.30 pm, AVD)

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

20 Oct, 02:49


જય સ્વામિનારાયણ...બસ એક ‘તું રાજી થા’

કોઈનીય પાસે કિંચિત અપેક્ષા ના રહે એ જ સાચો નિષ્કામધર્મ.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

19 Oct, 17:38


જય સ્વામિનારાયણ...બસ એક ‘તું રાજી થા’

જીવનમાં મીઠાશ પ્રગટાવવી હોય તો ઓગળવું પડે.

- ગુરુહરિ પ.પૂ. પ્રબોધ સ્વામીજી
(19.10.2024, 10.22pm)

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

19 Oct, 11:41


જય સ્વામિનારાયણ...બસ એક ‘તું રાજી થા’

‘હું મારી પોતાની દાઢી ઓલવી નાખું’ આટલું પાકું હોય તો યુદ્ધ જ નથી. આ નક્કી નથી કર્યું એટલે યુદ્ધ છે.

- ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

17 Oct, 17:28


જય સ્વામિનારાયણ...બસ એક ‘તું રાજી થા’

કોઈ પણ field માં જેનું જેટલું સારું છે એ લેવાની પ્રેક્ટિસ રાખીશું તો રોકેટની સ્પીડથી આપણે પહોંચી શકીશું.

- ગુરુહરિ પ.પૂ. પ્રબોધ સ્વામીજી
(17-10-2024, 10.40 pm, AVD)

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

16 Oct, 11:08


https://youtube.com/live/4VaIkP-I4_A?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

16 Oct, 02:09


https://youtube.com/live/p2Fv8lgl50c?feature=share

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

12 Oct, 12:19


જય સ્વામિનારાયણ...બસ એક ‘તું રાજી થા’

Get all 9 pravachans of Navratri Parayan on અક્ષરબ્રહ્મનો મહિમા by P.Brahmavihari Swami

(1) For Audio Pravachans

https://drive.google.com/drive/folders/1v_i8mDdwSIhBEOMRm_ZzPbLfDqupUmdo?usp=sharing

(2) For Video Pravachans

https://youtube.com/playlist?list=PLHdLEuXtuMcK4wJGJNOcsiiCxXqVyDDgo&si=kV2JQwyxIOkMXCky

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

12 Oct, 11:51


https://youtu.be/R8kvH1tfyHA

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

11 Oct, 06:42


https://youtu.be/LeCwz-eNE28?si=b-4b-eVhIyEJFfc2

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

10 Oct, 04:39


https://youtu.be/md3n-75V6js?feature=shared

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

09 Oct, 05:56


https://youtu.be/3DAc5fqPiVs?si=boU125HM7bJ4edzw

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

08 Oct, 02:57


https://youtu.be/OrnExuYdXZI?si=YbL-wcPYfejWSmZk

BrahmGyan - બ્રહ્મજ્ઞાન

07 Oct, 19:21


Navratri Parayan@ Ahmedabad
Topic: અક્ષરબ્રહ્મનો મહિમા
Date: 7th October 2024 (Day-5)
Vakta: P.Brahmavihari Swami

https://t.me/BrahmVaani