BJP Gujarat @bjpforgujarat Channel on Telegram

BJP Gujarat

@bjpforgujarat


Telegram Channel of Bharatiya Janta Party (BJP) Gujarat

BJP Gujarat (English)

Are you interested in staying updated on the latest news and events related to the Bharatiya Janta Party (BJP) in Gujarat? Look no further than the 'BJP Gujarat' Telegram channel! This channel, with the username @bjpforgujarat, is your one-stop destination for all things BJP in Gujarat Pradesh. With a large following of BJP supporters and members, 'BJP Gujarat' offers real-time updates on political developments, party announcements, rallies, and campaigns happening in Gujarat. Whether you are a party member, a political enthusiast, or simply curious about the political landscape in Gujarat, this channel is a must-follow. Stay informed about key initiatives taken by the BJP in Gujarat, learn about the party's vision for the state, and engage in discussions with like-minded individuals who share your interest in politics. The 'BJP Gujarat' Telegram channel is a platform where you can connect with fellow BJP supporters, share your views, and participate in constructive conversations. Join 'BJP Gujarat' today to be part of a vibrant community that is passionate about the BJP's mission and vision for Gujarat Pradesh. Don't miss out on the opportunity to stay informed, engaged, and connected with the BJP's activities in Gujarat. Follow @bjpforgujarat on Telegram now and be a part of the BJP Gujarat family!

BJP Gujarat

15 Feb, 10:33


भक्ति, आध्यात्म, आस्था, संस्कृति, संस्कार, समर्पण व एकता का अनुपम संगम महाकुंभ...

#MahaKumbh2025

BJP Gujarat

15 Feb, 07:49


માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi નું ET Now Global Business Summit માં સંબોધન

આજે રાતે 8:00 કલાકે

લાઈવ નિહાળો :
* Facebook.com/BJP4Gujarat
* x.com/bjp4gujarat
* Youtube.com/BJP4Gujarat
#GBS2024

BJP Gujarat

15 Feb, 07:47


मजबूत नेतृत्व...

जो भारत की वैश्विक प्रतिष्ठा बढ़ाने और शक्तिशाली राष्ट्र बनाने के लिए अपनी पूरी ताकत और संकल्प के साथ जुटा है।

BJP Gujarat

15 Feb, 06:24


"ભારતના સૈન્ય અને સરહદ સાથે કોઈ છેડછાડ નહીં ચલાવી લેવાય."

BJP Gujarat

15 Feb, 06:23


ઓલિમ્પિકની તૈયારી...

સરદાર પટેલ સ્ટેડિયમને તોડી નવું બનાવાશે

BJP Gujarat

15 Feb, 06:23


માનનીય પ્રધાનમંત્રીશ્રીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત

BJP Gujarat

15 Feb, 06:21


ખેડૂતોની આવક બમણી કરવા પ્રતિબદ્ધ મોદી સરકાર

BJP Gujarat

15 Feb, 06:21


પીએમ ઈન્ટર્નશિપ હેઠળ 500 કંપનીએ આપી 10 હજાર જોબ

BJP Gujarat

15 Feb, 05:17


भारत के लोग भी विरासत और विकास की पटरी पर विकसित भारत 2047 के दृढ़ संकल्प को लेकर तेज गति शक्ति से विकास की ओर अग्रसर हैं।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

14 Feb, 11:50


માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના અમેરિકા પ્રવાસની વિશેષ ક્ષણો...

#IndiaUSARelations #PMModiInUSA  #IndiaUSA

BJP Gujarat

07 Feb, 06:18


અંબાજીમાં યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

BJP Gujarat

07 Feb, 06:16


પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ

નિહાળો 10 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11:00 કલાકે 

#PPC2025

BJP Gujarat

07 Feb, 05:33


ભારત લોન્ચ કરશે ચંદ્રયાન-4 મિશન

BJP Gujarat

07 Feb, 05:32


12 સેલિબ્રિટી સાથે માનનીય શ્રી @narendramodi કરશે પરીક્ષા પે ચર્ચા

BJP Gujarat

07 Feb, 05:31


જૂનથી ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા

BJP Gujarat

07 Feb, 05:20


हमें विकसित भारत बनाने के लिए तुष्टिकरण से मुक्ति पानी होगी।

हमारा विश्वास तुष्टिकरण में नहीं, संतुष्टिकरण में है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

06 Feb, 12:47


जो लोकतंत्र की बातें करते हैं। आपातकाल में जॉर्ज फर्नाडीज समेत देश के महानुभाव को जंजीरों से बांधा गया था। संसद के सदस्य देश के गणमान्य नेताओं को जंजीरों से बांधा गया। इनके मुुंह में संविधान शब्द शोभा नहीं देता।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

06 Feb, 12:45


जिसको किसी ने नहीं पुछा, उसको मोदी पूजता है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

06 Feb, 12:07


कांग्रेस की राजनीति का मंत्र हमेशा दूसरे की लकीर छोटी करना रहा...इसके कारण उन्होंने सरकारों को अस्थिर किया।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

06 Feb, 11:55


कांग्रेस ने राजनीति का एक ऐसा मॉडल तैयार किया था, जिसमें झूठ, फरेब, भ्रष्टाचार परिवारवाद, तुष्टिकरण आदि का घालमेल था। कांग्रेस के मॉडल में 'Family First' ही सर्वोपरि है। इसलिए, उनकी नीति-रीति, वाणी-वर्तन उस एक चीज को संभालने में ही खपता रहा है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

31 Jan, 12:18


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2025 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની સૂચના મુજબ જાહેર કરવામાં આવે છે.

સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજયની હાર્દિક શુભકામનાઓ

BJP Gujarat

31 Jan, 12:18


માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી @nsitharaman સંસદભવનમાં રજૂ કરશે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ

🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે

BJP Gujarat

31 Jan, 10:24


ફરી એકવાર ગાંધી પરિવારે આદરણીય રાષ્ટ્રપતિશ્રીનું અપમાન કર્યું

કોંગ્રેસ હરહંમેશ આદિવાસી સમાજનું અપમાન કરતી આવી છે, અને આજે તો હદ વટાવી દીધી.

BJP Gujarat

31 Jan, 09:26


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2025 અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું નામ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની સૂચના મુજબ જાહેર કરવામાં આવે છે.

ઉમેદવારને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજયની હાર્દિક શુભકામનાઓ.

BJP Gujarat

31 Jan, 05:46


2014 से लेकर अब तक का यह पहला संसद सत्र है, जिसके एक-दो दिन पहले कोई 'विदेशी चिंगारी' (विदेशी हस्तक्षेप) नहीं देखी गई, जिसमें किसी विदेशी ताकत ने आग लगाने की कोशिश नहीं की।

मैं 2014 से देख रहा हूं कि हर सत्र से पहले शरारत करने के लिए लोग तैयार बैठते थे और यहां उन्हें हवा देने वालों की भी कोई कमी नहीं है।

10 साल बाद ये पहला सत्र मैं देख रहा हूं, जिसमें किसी भी विदेशी कोने से कोई चिंगारी नहीं लगाई गई।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

31 Jan, 05:45


ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને મળશે વિવિધ સુવિધાઓ

BJP Gujarat

31 Jan, 05:45


ભારત પાસે હશે પોતાનું AI ચેટબોટ

BJP Gujarat

31 Jan, 05:45


અમિતભાઈએ નવા ફોજદારી કાયદાના અમલીકરણ માટે સમીક્ષા બેઠક કરી

BJP Gujarat

31 Jan, 05:42


देश की जनता ने मुझे तीसरी बार ये जिम्मेदारी दी है और इस तीसरे कार्यकाल का ये पहला पूर्ण बजट है।

मैं विश्वास से कह सकता हूं कि विकसित भारत का जो संकल्प देश ने लिया है, उस दिशा में यह बजट सत्र, यह बजट एक नया विश्वास पैदा करेगा, नई ऊर्जा देगा कि देश जब आजादी के 100 साल मनाएगा, तब विकसित होकर रहेगा।

140 करोड़ देशवासी अपने सामूहिक प्रयासों से इस संकल्प को परिपूर्ण करेंगे।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

31 Jan, 05:16


मैं आशा करता हूं कि हम देश की आशा-आकांक्षाओं के इस बजट सत्र में खरे उतरेंगे।

- पीएम श्री @narendramodi जी

BJP Gujarat

29 Jan, 10:54


76મા પ્રજાસતાક દિવસે કર્તવ્યપથ પર 'ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસત ભી, વિકાસ ભી'ની થીમ પર રજૂ થયેલ આપણા ગુજરાતના ટેબ્લોને મળ્યું પ્રથમ સ્થાન

જય જય ગરવી ગુજરાત

#GujaratTableau2025

BJP Gujarat

29 Jan, 10:03


5 फरवरी आएगी
आप-दा जाएगी
भाजपा आएगी

#आ_रही_है_भाजपा

BJP Gujarat

29 Jan, 09:57


नेता सुरक्षा कवच नहीं सेवक होता है।

#SayNoToAAP
#AAP_हटाओ_दिल्ली_बचाओ
#AAPदा_मुक्त_दिल्ली

BJP Gujarat

29 Jan, 09:33


महाकुंभ में जो दुःखद हादसा हुआ है, उस हादसे में हमें कुछ पुण्यात्माओं को खोना पड़ा है, कई लोगों को चोट भी आई है।

मैं प्रभावित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

29 Jan, 06:36


આદરણીય નરેન્દ્રભાઈ ફેબ્રુઆરીમાં અમેરિકાનો કરશે પ્રવાસ

BJP Gujarat

29 Jan, 06:34


વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેતી ભાજપ સરકાર

BJP Gujarat

29 Jan, 06:34


"પોતાના ઇન્ટેલિજન્સ પર ભરોસો રાખો, AI પર નહીં."

BJP Gujarat

29 Jan, 06:33


AMCની શાળાના છાત્રો બનશે હેરિટેજ સિટી ગાઈડ

BJP Gujarat

29 Jan, 06:06


अधजल गगरिया छलकत जाए,
दिल्ली से AAP-दा को दूर भगाएं!

#दिल्ली_के_लिए_मोदी_की_गारंटी

BJP Gujarat

28 Jan, 06:25


झुग्गीवासियों का सपना होगा साकार, मोदी की गारंटी से मिलेगा पक्का घर।

#दिल्ली_के_लिए_मोदी_की_गारंटी

BJP Gujarat

28 Jan, 05:10


हमारे हर निर्णय की कसौटी, हर हर कार्य की कसौटी विकसित भारत ही होनी चाहिए।

इसके लिए हमें अपने पंच प्राणों को हमेशा याद रखना है।

- हमें विकसित भारत बनाना है।
- हमें गुलामी की हर सोच से मुक्ति पानी है।
- हमें अपनी विरासत पर गर्व करना है।
- हमें भारत की एकता के लिए काम करना है।
- हमें अपने कर्तव्यों को ईमानदारी से निभाना है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

28 Jan, 05:10


મા ભારતીની સ્વતંત્રતા માટે પ્રાણોની આહુતિ આપનાર મહાન સ્વાતંત્ર્ય સેનાની, 'પંજાબ કેસરી' લાલા લાજપતરાયની જયંતી પર કોટિ-કોટિ નમન

BJP Gujarat

27 Jan, 10:44


Ahmedabad’s world-class infra delivers BIG

2.5+ lakh visitors, seamless travel, top hospitality, zero complaints!

BJP Gujarat

27 Jan, 10:13


મહાકુંભમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ની આસ્થાની ડૂબકી

#MahaKumbh2025

BJP Gujarat

27 Jan, 08:38


मोदी की गारंटी से हुआ केंद्र में विकास,
अब विकसित दिल्ली है पुकार।

#दिल्ली_के_लिए_मोदी_की_गारंटी

BJP Gujarat

27 Jan, 06:54


घपले-घोटाले का काम
AAP-दा के नाम

#SayNoToAap
#AAP_हटाओ_दिल्ली_बचाओ
#AAPदा_मुक्त_दिल्ली

BJP Gujarat

27 Jan, 05:11


एक बेटी का सामर्थ्य, उसकी शिक्षा, उसका कौशल सिर्फ परिवार ही नही समाज की, राष्ट्र की दिशा तय करता है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

26 Jan, 13:11


આપણા ગુજરાતના ટેબ્લોને વધુમાં વધુ વોટ કરી અપાવો પ્રથમ સ્થાન

આપણા ગુજરાતના ટેબ્લોને વોટ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.

🔗 mygov.in/group-poll/vot…

BJP Gujarat

22 Jan, 12:01


ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી @AmitShah ના ગુજરાતમાં સાર્વજનિક કાર્યક્રમો

તારીખ: 23 જાન્યુઆરી, 2025 - ગુરુવાર

લાઈવ નિહાળો:
* Facebook.com/BJP4Gujarat
* x.com/bjp4gujarat
* Youtube.com/BJP4Gujarat

BJP Gujarat

22 Jan, 12:00


एक बेटी का सामर्थ्य, उसकी शिक्षा, उसका कौशल सिर्फ परिवार ही नही समाज की, राष्ट्र की दिशा तय करती है।

– प्रधानमंत्री श्री @narendramodi जी

#BetiBachaoBetiPadhao
#10YearsOfBBBP

BJP Gujarat

22 Jan, 11:18


देखिए, मोदी जी ने Comfort zone के बारेमें क्या कहा....

BJP Gujarat

22 Jan, 09:01


एक दशक - हमारा दशक

मोदी सरकार की विभिन्न योजनाओं से हर क्षेत्र में बढ़ रही है महिलाओं की भागीदारी...

#BetiBachaoBetiPadhao

BJP Gujarat

22 Jan, 07:48


सारे जहां पर भारी, भारत की बेटी!

पीएम श्री @narendramodi की 'बेटी बचाओ-बेटी पढ़ाओ' योजना से पिछले 10 वर्षों में पूरी तरह बदल चुका है देश की बेटियों का जीवन!

देखिए, ये विस्तृत रिपोर्ट...

#BetiBachaoBetiPadhao

BJP Gujarat

22 Jan, 06:32


માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah વિવિધ વિકાસકાર્યોની આપશે ભેટ

BJP Gujarat

22 Jan, 06:31


પ્રવાસન સ્થળોના વિકાસ માટે ભૂપેન્દ્રભાઈનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ફોરલેન માર્ગની સાપેક્ષમાં સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સ પહોળા કરવા 467 કરોડ ફાળવાયા

BJP Gujarat

22 Jan, 06:31


આપણા નરેન્દ્રભાઈ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે

BJP Gujarat

22 Jan, 05:02


कुंभ, पुष्करम, गंगा सागर मेला सामाजिक मेल-जोल, सद्भाव और एकता को बढ़ावा देते हैं।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

21 Jan, 10:49


નાગરિકો તથા ઉદ્યોગ-વ્યાપારને ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ આપવા ભાજપ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

BJP Gujarat

18 Jan, 10:05


विकसित भारत के निर्माण में नारीशक्ति की बहुत बड़ी भूमिका है।

इसलिए बीते दशक में हमने माताओं-बेटियों के सशक्तिकरण को हर बड़ी योजना के केंद्र में रखा है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

18 Jan, 09:28


कई साल पहले संयुक्त राष्ट्र ने दुनिया के अनेक-अनेक देशों में भू-संपत्ति को लेकर एक स्टडी की थी। इस स्टडी में सामने आया कि दुनिया के अनेक देशों में लोगों के पास प्रॉपर्टी के पक्के कानूनी दस्तावेज है ही नहीं।

संयुक्त राष्ट्र ने साफ कहा कि अगर गरीबी कम करनी है तो इसके लिए प्रॉपर्टी राइट्स होना बहुत जरूरी है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

18 Jan, 09:16


पीएम मोदी जी के नेतृत्व में सामान्य मानवी को सशक्तिकरण के कार्यक्रम को भरपूर महत्व दिया गया है।

जब हम सशक्तिकरण की बात करते हैं तो हमारे फोकस में गांव, गरीब, दलित, शोषित, पीड़ित, वंचित, युवा, महिला, किसान सभी रहे हैं... इन सबको ध्यान में रखकर सारे कार्यक्रम का नियोजन किया है।

मोदी जी के नेतृत्व में 'सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास' इस मंत्र को ध्यान में रखकर काम किए गए हैं।

- राष्ट्रीय अध्यक्ष एवं केन्द्रीय मंत्री श्री @JPNadda जी

BJP Gujarat

18 Jan, 09:13


"हमारे गांव बनेंगे विकास के मजबूत केन्द्र"

BJP Gujarat

18 Jan, 08:53


માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં સ્વામિત્વ યોજના દ્વારા ગ્રામજનોને મળી રહ્યો છે સંપત્તિનો અધિકાર...

આ યોજના અંતર્ગત ડ્રોન સર્વે દ્વારા પ્રોપર્ટીનું મેપિંગ કરીને ગ્રામજનોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે અને સંપત્તિનો દસ્તાવેજ મળવાથી ગ્રામીણ નાગરિકો સાચા અર્થમાં તેમની પ્રોપર્ટીના માલિક બન્યા છે.

#SVAMITVA
#SVAMITVAinGujarat
#RuralLandDigitisation

BJP Gujarat

18 Jan, 06:09


અંબાજીમાં યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

BJP Gujarat

18 Jan, 06:08


સતત સાતમા દિવસે બેટ દ્વારકામાં સરકારી અને ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા.

BJP Gujarat

18 Jan, 06:06


દેશનું માન વધારનાર ખેલાડીઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

BJP Gujarat

18 Jan, 06:05


દેશના મેડિકલ ટુરિઝમમાં ગુજરાતનું 25થી 31% યોગદાન

BJP Gujarat

09 Jan, 05:20


प्रवासी भारतीय एक शक्तिशाली और सक्षम भारत की आवाज को प्रतिध्वनित करते हैं।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

09 Jan, 05:00


વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારનાર સૌ પ્રવાસી ભારતીયોને પ્રવાસી ભારતીય દિવસની હાર્દિક શુભકામનાઓ

BJP Gujarat

08 Jan, 10:50


નરેન્દ્રભાઈના નેતૃત્ત્વમાં ભારત બની રહ્યું છે સ્ટાર્ટઅપ કેપિટલ

BJP Gujarat

08 Jan, 08:26


ગુજરાતના ગામડાં બનશે ડિજિટલ

BJP Gujarat

08 Jan, 06:26


ગુજરાતમાં રવી પાકનું મબલક વાવેતર, ઘઉંનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે

BJP Gujarat

08 Jan, 06:25


ગુનો કરી વિદેશ ભાગતા અપરાધીઓ #BHARATPOL પોર્ટલ દ્વારા સરળતાથી પકડાશે

BJP Gujarat

08 Jan, 06:25


સૌથી મોટા ફ્લાવર બુકે માટે 'ફ્લાવર શૉ'ને મળ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ

BJP Gujarat

08 Jan, 06:24


નેટ ઝીરો અને ગ્રીન ઉર્જા માટે મહત્ત્વપૂર્ણ પગલું

BJP Gujarat

08 Jan, 06:24


AI કમ્પ્યુટિંગ સિસ્ટમ દ્વારા ભારત બનશે Al-first Nation

BJP Gujarat

08 Jan, 04:56


आज देश विकसित भारत की संकल्प सिद्धि में जुटा है और इसके लिए भारतीय रेलवे का विकास बहुत महत्वपूर्ण है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

07 Jan, 07:41


“चुनावी हिंदू” महाठग की सच्चाई देखिए 👇😳

BJP Gujarat

07 Jan, 06:30


ધરતીપુત્રો પુત્રો હવે ખારાશવાળી જમીનમાં ખેતી કરી વધુ ઉત્પાદન મેળવશે

BJP Gujarat

07 Jan, 06:18


HMPV વાઈરસથી ગભરાવવાની જરૂર નથી સાવચેત રહો, સ્વસ્થ રહો

BJP Gujarat

07 Jan, 06:18


વિકસિત ગુજરાત માટે શ્રેષ્ઠ કક્ષાની પ્રોડક્ટ્સ અને સર્વિસીસનું નિર્માણ

BJP Gujarat

07 Jan, 06:17


વિવિધ સુવિધાઓ સાથે તીર્થયાત્રીઓને આવકારવા તૈયાર છે મહાકુંભ

BJP Gujarat

07 Jan, 06:16


કટરા-બનિહાલ વચ્ચે 111 કિ.મીનો ટ્રેક તૈયાર

BJP Gujarat

07 Jan, 04:58


भाजपा सुशासन लाने वाली पार्टी है।
भाजपा सपनों को पूरा करने वाली पार्टी है।
भाजपा राष्ट्र प्रथम के भाव पर चलने वाली पार्टी है।
भाजपा विकास के लिए समर्पित भाव से काम करने वाली पार्टी है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

06 Jan, 06:22


સોલાર રૂફ ટોપ દ્વારા સૌર ઊર્જા ક્ષેત્રે સર્જાઈ ક્રાંતિ

BJP Gujarat

06 Jan, 06:22


હવે અમદાવાદથી રાજકોટ 90 મિનિટમાં પહોંચાશે

BJP Gujarat

06 Jan, 06:22


પ્રધાનમંત્રી શ્રી @narendramodi એ દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કરવાનું વચન આપ્યું

BJP Gujarat

04 Jan, 10:15


राजनीति में आए तब कहते थे कि हम सरकारी गाड़ी नहीं लेंगे, सरकारी बंगला नहीं लेंगे।

आज 50 हजार गज में दिल्लीवासियों के 45 करोड़ रुपये का अपने लिए शीश महल बनाया...

केजरीवाल जी... आपको दिल्ली की जनता को हिसाब देना पड़ेगा।

केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी

#भ्रष्टाचार_का_शीशमहल

BJP Gujarat

04 Jan, 07:53


2011 की तुलना में गांव के लोगो की खरीद शक्ति ३ गुना बढ़ी...

BJP Gujarat

04 Jan, 07:46


અંતર સ્પષ્ટ છે...

BJP Gujarat

04 Jan, 07:41


हमने गाँव-गाँव में मूलभूत सुविधाओं की गारंटी का अभियान चलाया...

BJP Gujarat

04 Jan, 07:39


गांवों की तस्वीर बदलने में को-ऑपरेटिव्स का बहुत बड़ा योगदान रहा है।

BJP Gujarat

04 Jan, 04:55


आज भारत, दुनिया में राजनीतिक और आर्थिक स्थिरता का प्रतीक बना है, 2025 में भारत की ये भूमिका और सशक्त होगी।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

03 Jan, 11:38


आज भारत, दुनिया में राजनीतिक और आर्थिक स्थिरता का प्रतीक बना है।
#दिल्ली_चली_मोदी_के_साथ

BJP Gujarat

03 Jan, 11:36


दिल्ली एक बड़ी आप-दा से घिरी है।

#दिल्ली_चली_मोदी_के_साथ

BJP Gujarat

03 Jan, 11:34


आप-दा के पास कोई विज़न नहीं है।

#दिल्ली_चली_मोदी_के_साथ

BJP Gujarat

03 Jan, 11:32


"मोदी ने कभी अपने लिए घर नहीं बनाया, लेकिन बीते 10 वर्षों में 4 करोड़ से अधिक लोगों का सपना पूरा किया है।"

#दिल्ली_चली_मोदी_के_साथ

BJP Gujarat

26 Dec, 10:32


अगले 25 साल के लिए युवानो को राजनीति में लाने की शरुआत बहुत महत्त्वपूर्ण है।

BJP Gujarat

26 Dec, 10:27


मैंने लाल किले से कहा है कि अब बेस्ट ही हमारा स्टैंडर्ड होना चाहिए। मैं अपनी युवा शक्ति से कहूंगा कि वो जिस सेक्टर में हों उसे बेस्ट बनाने के लिए काम करें।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

26 Dec, 08:44


देश मे विकट स्थिति आये, कितना भी विपरित समय क्यों न हो, देश और देशहित से बड़ा कोई नहीं

BJP Gujarat

26 Dec, 08:40


આ છે રાહુલ ગાંધીની મહોબતની દુકાન, જે ચીન માટે હંમેશા ખુલ્લી રહે છે!

BJP Gujarat

26 Dec, 06:45


સુશાસન દિવસે રાજ્યમાં 810 વન સંરક્ષકો અને 40 મદદનીશ વન સંરક્ષકોને અપાયા નિમણૂકપત્રો

BJP Gujarat

26 Dec, 06:36


કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah જીના હસ્તે 10 હજારથી વધુ સહકારી સમિતિઓનો શુભારંભ.

BJP Gujarat

26 Dec, 06:29


સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ 'સ્વર પ્લેટફોર્મ' લોન્ચ કર્યું

BJP Gujarat

26 Dec, 06:28


2024માં ભારતનું અર્થતંત્ર થયું વધુ મજબૂત, દેશમાં વિદેશી રોકાણ વધ્યું

BJP Gujarat

26 Dec, 06:28


નારીશક્તિ બની રાષ્ટ્રશક્તિ

વર્ષ 2024માં સ્ટોક માર્કેટમાં મહિલાઓનો દબદબો વધ્યો, મહિલા રોકાણકારોની સંખ્યા 25 લાખથી વધુ

BJP Gujarat

26 Dec, 06:04


धर्म की रक्षा के लिए खुद को न्योछावर करने वाले वीर साहिबजादे बाबा जोरावर सिंह और बाबा फतेह सिंह जी की शहादत को सादर नमन।

साहिबजादों के त्याग, बलिदान और समर्पण को देश 'वीर बाल दिवस' के रूप में याद रखेगा।

BJP Gujarat

05 Dec, 09:33


👉 ખેલ મહાકુંભ 3.0 હેઠળ રમતવીરોને મળશે પ્રોત્સાહન

👉 39 રમતોમાં ₹45 કરોડ સુધીના ઇનામો જીતવાની તકની સાથે અનેક યોજનાનો મળશે લાભ

રજિસ્ટ્રેશન તારીખ: 5 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર, 2024 સુધી

BJP Gujarat

05 Dec, 07:40


નરેન્દ્રભાઈના વિઝનમાં ગુજરાતમાં નિર્માણ પામ્યું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

BJP Gujarat

05 Dec, 06:20


વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 05 ડિસેમ્બર, 2024 - ગુરુવાર

BJP Gujarat

05 Dec, 04:35


जब सरकार ईमानदारी से जनता की तकलीफ़ों को दूर करना चाहती है, तो बदलाव भी होता है, और परिणाम भी आते हैं।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

04 Dec, 09:35


સશક્ત સંગઠન દ્વારા વિકસિત ભારતનું નિર્માણ....

સંગઠન પર્વ - ૨૦૨૪ અંતર્ગત ગુજરાતના જિલ્લાઓમાં યોજાઈ રહી છે કાર્યશાળા...

#SangthanParv

BJP Gujarat

04 Dec, 07:58


ગુજરાતની ગૌરવશાળી સિદ્ધિમાં ઉમેરાઈ વધુ એક યશકલગી

વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રે કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. વિશ્વના 3 સૌથી સુંદર સંગ્રહાલયોમાં સ્મૃતિવનનો સમાવેશ થયો છે.

BJP Gujarat

04 Dec, 06:08


વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 04 ડિસેમ્બર, 2024 - બુધવાર

BJP Gujarat

04 Dec, 05:09


हमारी न्याय संहिता 'of the people, by the people, for the people' की उस भावना को सशक्त कर रही है, जो लोकतंत्र का आधार होती है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

04 Dec, 05:08


અપ્રતિમ સાહસ, નિષ્ઠા અને પરાક્રમ સાથે દેશની સમુદ્રી સીમાઓની સુરક્ષા કરતા નૌસેનિકોને ભારતીય નૌસેના દિવસની હાર્દિક શુભકામનાઓ

BJP Gujarat

03 Dec, 11:57


👉 મોદી સરકારના નેતૃત્વમાં પેરા-એથ્લેટ્સને મળી રહી છે પ્રાથમિકતા

👉 ખેલો ઈન્ડિયા અને TOPS જેવી ઐતિહાસિક પહેલથી રમતક્ષેત્રે દિવ્યાંગ રમતવીરોની વધી ભાગીદારી

#9YearsOfSugamyaBharat

BJP Gujarat

23 Nov, 16:47


कांग्रेस अब एक परजीवी पार्टी बन चुकी है।

कांग्रेस सिर्फ अपनी ही नहीं, बल्कि अपने साथियों की नाव को भी डुबा देती है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

23 Nov, 16:42


आज महाराष्ट्र में झूठ, छल, फरेब बुरी तरह हारा है। विभाजनकारी ताकतें हारी हैं, निगेटिव पॉलिटिक्स की पराजय हुई है, आज परिवारवाद की हार हुई है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

23 Nov, 16:38


"अब दुनिया की कोई भी ताकत अनुच्छेद 370 को वापस नहीं ला सकती।"

BJP Gujarat

23 Nov, 16:35


एक है तौ सेफ है।

BJP Gujarat

23 Nov, 16:31


बीते 50 साल में किसी भी पार्टी या किसी भी प्री-पोल अलायंस के लिए सबसे बड़ी जीत है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

23 Nov, 15:46


ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરે માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા. વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્વ આપીને ભાજપના ઉમેદવારને મત આપ્યો છે. હું વાવની જનતાનો આભાર વ્યક્ત કરું છું.

- કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil

BJP Gujarat

23 Nov, 15:44


માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી દેશવાસીઓ સાથે કરશે મન કી બાત

🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે

લાઈવ નિહાળો:
* Facebook.com/BJP4Gujarat
* x.com/bjp4gujarat
* Youtube.com/BJP4Gujarat

#MannKiBaat

BJP Gujarat

23 Nov, 15:42


Super Star मोदी जी...

BJP Gujarat

23 Nov, 15:39


ગુજરાત છે મક્કમ
ભાજપ સાથે અડીખમ

BJP Gujarat

23 Nov, 15:38


NDA को अप्रतिम वोटों से अभूतपूर्व विजय दिलाने के लिए महाराष्ट्र के सभी नागरिको का धन्यवाद

भाजपा के प्रत्येक कार्यकर्ता को हार्दिक अभिनंदन

BJP Gujarat

16 Nov, 09:22


નાઈજીરિયા, બ્રાઝિલ અને ગયાનાના પ્રવાસ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ નવી દિલ્લી ખાતેથી પ્રસ્થાન કર્યું.

BJP Gujarat

16 Nov, 09:21


हम
PROGRESS OF THE PEOPLE...
PROGRESS BY THE PEOPLE...
PROGRESS FOR THE PEOPLE...
के मंत्र को लेकर चल रहे हैं।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

16 Nov, 09:19


बीते 10 सालों में नागरिकों को हुई करोड़ों की बचत

BJP Gujarat

16 Nov, 07:46


मोदी जी ने याद किया 90 के दशक का वो दौर...

BJP Gujarat

16 Nov, 07:44


बीते 10 सालों में देश में आए परिवर्तन के कारण RISK TAKING CULTURE को फिर से मिली है नई ऊर्जा

BJP Gujarat

16 Nov, 07:42


देखिए कैसे, संविधान हाथ में लेकर घूमने वाला गुट अपने वोट बैंक के लिए सरेआम तुष्टीकरण का खेल खेल रहा है...

BJP Gujarat

16 Nov, 05:42


વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 16 નવેમ્બર, 2024 - શનિવાર

BJP Gujarat

16 Nov, 04:41


जब बात देश की उपलब्धि की हो, तो हर राजनीतिक दल का कर्तव्य है कि वो देश को अपने दल से ऊपर रखे।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

15 Nov, 09:38


पीएम जनमन योजना से देश की सबसे पिछड़ी जनजातियों की बस्तियों का विकास सुनिश्चित हो रहा है

जिनको किसी ने नहीं पुछा मोदी उनको पूजता है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

15 Nov, 09:36


माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने बिरसा मुंडा जनजातिय गौरव उपवन बनाने की घोषणा की है।

BJP Gujarat

14 Nov, 11:43


જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ-જનમન તથા ધરતી આબા જનજાતિ ગ્રામ્ય અભિયાનના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ

તારીખ: 15 નવેમ્બર, 2024 - શુક્રવાર
સમય: સવારે 10:00 કલાકે

લાઈવ નિહાળો:
Facebook.com/BJP4Gujarat
x.com/bjp4gujarat
Youtube.com/BJP4Gujarat

BJP Gujarat

14 Nov, 11:27


तोड़ो और राज करो' की नीति से सावधान रहें!

एक रहें, सेफ रहें...

BJP Gujarat

14 Nov, 09:04


દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ...

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન 'ડોમિનિકા એવોર્ડ ઑફ ઑનર'થી કરવામાં આવશે સન્માનિત

BJP Gujarat

14 Nov, 06:11


વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 14 નવેમ્બર, 2024 - ગુરુવાર

BJP Gujarat

14 Nov, 05:19


आजादी के आंदोलन के दौरान जो लालसा और चेतना थी, वही विकसित भारत के लिए 140 करोड़ देशवासियों में हर पल होनी चाहिए।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

13 Nov, 10:59


कांग्रेस प्रवक्ता सुप्रिया श्रीनेत ने केंद्रीय गृह एवं सहकार मंत्री श्री @AmitShah का एक वीडियो वायरल किया, जिसमें दावा किया गया कि श्री अमित शाह ने झारखंड के पूर्व CM चंपई सोरेन जी का आदिवासी होने के चलते अपनाम किया है। हालांकि जब असली भाषण सुना गया, तो पता चला कि जो वीडियो वायरल किया गया है, वो काट छांटकर वायरल किया गया।

देखिए, कैसे कांग्रेस का पूरा इकोसिस्टम बस झूठ फैलाकर, जनता को भ्रमित कर राजनीतिक रोटियां सेंक रहा है...

BJP Gujarat

13 Nov, 08:48


ભાજપની સંગઠનશક્તિ...

વિવિધ જિલ્લા/મહાનગરોમાં કાર્યશાળા દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંગઠન પર્વ - ૨૦૨૪ માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યા.

BJP Gujarat

13 Nov, 05:24


વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 13 નવેમ્બર, 2024 - બુધવાર

BJP Gujarat

13 Nov, 04:43


पूरा देश एक निश्चित लक्ष्य को लेकर आगे बढ़ रहा है, ये लक्ष्य है- विकसित भारत का।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

12 Nov, 11:34


વાવ, સુઈગામ અને ભાભરના સર્વાંગી વિકાસ માટે કમળનું બટન દબાવીએ અને ભાજપના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોરને જંગી મતોથી વિજયી બનાવીએ.

આવતીકાલે એટલે કે 13 નવેમ્બર, 2024 - બુધવારના રોજ આપના નજીકના મતદાન કેન્દ્ર પર અચૂક મતદાન કરો.

BJP Gujarat

12 Nov, 11:30


लुटेरी कांग्रेस से सावधान...

BJP Gujarat

12 Nov, 09:29


સશક્ત સંગઠન દ્વારા વિકસિત ભારતનું નિર્માણ....

વિવિધ જિલ્લા અને મહાનગરમાં સંગઠન પર્વ - ૨૦૨૪ અંતર્ગત પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી @udaykangadbjp ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ.

BJP Gujarat

12 Nov, 07:43


जस्टिस संजीव खन्ना के मुख्य न्यायाधीश के रूप में शपथ ग्रहण समारोह में आखिर इस नफरत के कारण कांग्रेस के युवराज @RahulGandhi ने नही लिया भाग...

BJP Gujarat

12 Nov, 05:48


વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 12 નવેમ્બર, 2024 - મંગળવાર

BJP Gujarat

12 Nov, 04:43


युवा राष्ट्र का निर्माण कर सकते हैं और करेंगे, इसके लिए हमें सशक्त और शिक्षित युवाओं का निर्माण करना होगा।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

09 Nov, 16:57


પ્રદેશ સહ ચૂંટણી અધિકારી શ્રી @DhavalDaveBJP ની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ જિલ્લા અને મહાનગરમાં સંગઠન પર્વ - 2024 અંતર્ગત કાર્યશાળા યોજાઈ.

BJP Gujarat

09 Nov, 14:14


Transporting People, Connecting Families During Festival!

BJP Gujarat

09 Nov, 14:14


સંગઠન પર્વ - 2024 અંતર્ગત વિવિધ જિલ્લા અને મહાનગરમાં પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી @udaykangadbjp ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ.

BJP Gujarat

09 Nov, 11:38


"संविधान के नाम पर लाल किताब छपवाना, उसमें से संविधान के शब्दों को हटाना, ये संविधान को खत्म करने की कांग्रेस की पुरानी सोच का नमूना है।"

BJP Gujarat

09 Nov, 11:35


जितनी भारत विरोधी ताकतें हैं, सबके सब 370 का समर्थन करते हैं। और वही कांग्रेस की भी भाषा है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

09 Nov, 11:35


एक है तो सेफ है

देश जितना कमजोर होगा, काँग्रेस उतनी मजबूत होगी।
इसीलिए अलग-अलग जातियों को लड़ाना ये काँग्रेस की फितरत है।

#EkHainToSafeHain

BJP Gujarat

09 Nov, 09:37


एक है तो सेफ है

#EkHainToSafeHain

BJP Gujarat

09 Nov, 09:18


आज 9 नवंबर है और ये तारीख बहुत ही ऐतिहासिक है।

आज के ही दिन 2019 में देश की सर्वोच्च अदालत ने राम मंदिर पर फैसला दिया था।

9 नवंबर की ये तारीख इसलिए भी याद रखी जाएगी, क्योंकि सुप्रीम कोर्ट के फैसले के बाद हर धर्म के लोगों ने बहुत ही संवेदनशीलता का परिचय दिया।

राष्ट्र प्रथम की यही भावना भारत की बहुत बड़ी ताकत है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

09 Nov, 05:51


વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 9 નવેમ્બર, 2024 - શનિવાર

BJP Gujarat

09 Nov, 04:43


BJP विकास के साथ-साथ बदलाव की भी प्राणशक्ति है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

31 Oct, 13:55


हमारा राष्ट्र जीवंत-चेतना है, जिसे हम मां भारती के रूप में पूजते हैं।

हमारे जवानों के तप और त्याग के कारण ही आज देश सुरक्षित है, देशवासी सुरक्षित हैं। सुरक्षित राष्ट्र ही प्रगति कर सकते हैं।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

31 Oct, 13:51


हम दुश्मन की बातों पर नहीं, हमारी सेनाओं के संकल्पों पर भरोसा करते हैं।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

31 Oct, 09:33


"જ્યારે મારા જીવનમાં સંકટ આવ્યું ત્યારે, કષ્ટભંજન દેવ હનુમાનજીએ ચિંતા દૂર કરી."

BJP Gujarat

31 Oct, 09:30


દિવાળીના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil

BJP Gujarat

31 Oct, 06:30


માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP મોડલ પર તૈયાર કરાયેલ Waste To Energy પ્લાન્ટનો કરશે શુભારંભ

🕦 આવતીકાલે સવારે 11:30 કલાકે

લાઈવ નિહાળો:
* Facebook.com/BJP4Gujarat
* x.com/bjp4gujarat
* Youtube.com/BJP4Gujarat

BJP Gujarat

31 Oct, 06:02


𝐎𝐍𝐄 𝐍𝐀𝐓𝐈𝐎𝐍, 𝐎𝐍𝐄 𝐆𝐎𝐀𝐋 - 𝐁𝐮𝐢𝐥𝐝𝐢𝐧𝐠 𝐚 𝐕𝐢𝐤𝐬𝐢𝐭 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 𝐛𝐲 𝟐𝟎𝟒𝟕... 🇮🇳

BJP Gujarat

31 Oct, 05:12


आज हमारे सामने एक ऐसा भारत है, जिसके पास दृष्टि भी है, दिशा भी है।

ऐसा भारत...
जो सशक्त भी है और समावेशी भी है।
जो संवेदनशील भी है और सतर्क भी है।
जो विनम्र भी है और विकसित होने की राह पर भी है।
जो शक्ति और शांति दोनों का महत्व जानता है।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

31 Oct, 05:10


इस बार का राष्ट्रीय एकता दिवस अद्भुत संयोग लेकर आया है। एक तरफ आज हम एकता का उत्सव मना रहे हैं,वहीं दूसरी ओर दीपावली का पावन पर्व है।

मैं देश और दुनिया में बसे सभी भारतीयों को दीपावली की अनेक-अनेक शुभकामनाएं देता हूं।

- प्रधानमंत्री श्री @narendramodi जी

BJP Gujarat

31 Oct, 05:07


"भारत में नक्सलवाद अंतिम सांसे गिन रहा है।"

BJP Gujarat

22 Oct, 15:50


નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 10 લાખ 85 હજાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ₹116 કરોડની સહાય અપાઈ.

- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah

BJP Gujarat

22 Oct, 15:48


તમારે મોટા માણસ બનવું હોય તો એક વાત ધ્યાન રાખજો કે, સમય ક્યારેય આપણા અનુકૂળ નથી હોતો. આપણે તેને અનુકૂળ બનાવવો પડે છે. જે જીવનમાં લક્ષ્ય નક્કી ન કરે, તે ક્યારેય મોટા ન થઈ શકે.

- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah

BJP Gujarat

22 Oct, 15:46


ભાજપ માટે કાર્યાલય તેના કામનો આત્મા છે. ભારતીય જનતા પાર્ટી સતત મળવું, સતત ચર્ચા કરવી અને એકસમાન દિશામાં વિચારવાની આદત કેળવવી તેમજ આ આદત કેળવ્યા પછી એક સરખો પ્રતિઘોષ દરેક કાર્યકર્તાનો કોઈ સમસ્યા પર આવે, તેવી પાર્ટીનું સર્જન કરવાનું કામ આપણી પરંપરા છે.

- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah જી

BJP Gujarat

22 Oct, 15:45


"કોંગ્રેસ અને ભાજપમાં આ છે તફાવત"

BJP Gujarat

22 Oct, 15:43


सुप्रिम कोर्ट के एक जजमेन्ट पर केन्द्रीय गृह मंत्री श्री @AmitShah जी ने अपने विचार प्रस्तुत किए।

BJP Gujarat

22 Oct, 15:36


રશિયાના કઝાન ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના સ્વાગતની ખાસ ઝલક...

BJP Gujarat

22 Oct, 15:31


આપણા શરીરમાં જે મસ્તકનું સ્થાન છે તે પાર્ટીમાં કાર્યાલયનું સ્થાન છે. કોઈપણ પાર્ટી પોતાની વિચારધારા વગર અને કાર્ય સંસ્કૃતિ વગર ચાલી જ ન શકે.

- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah જી

BJP Gujarat

22 Oct, 12:01


કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah એ ગુજરાત વિધાનસભાના મંત્રી તરીકેનો એક કિસ્સો શેર કર્યો.

BJP Gujarat

22 Oct, 11:22


આ જ વિધાનસભામાં મારા સંસદીય કાર્યકાળની શરૂઆત થઈ. 5 ટર્મ સુધી હું સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયો. ગૃહમંત્રી તરીકે પણ કામ કરવાની તક મળી. અનેકવિધ ગુજરાતના વિકાસના સંકલ્પો, ચર્ચાઓ અને ગુજરાતમાં યુગાંત્કારી પરિવર્તન કરવાવાળા અનેક કાયદાઓના સર્જનનો હું ભાગીદાર બન્યો.

- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah

BJP Gujarat

22 Oct, 11:20


કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah એ જણાવી ગુજરાતના ગામડાંઓમાં 24 કલાક વીજળી પહોંચાડવાના મોદીજીના સંકલ્પ પાછળની રસપ્રદ કહાણી...

5,025

subscribers

11,290

photos

4,912

videos