મિશન તલાટી 2022 @mission_talati_only Channel on Telegram

મિશન તલાટી 2022

@mission_talati_only


મિશન તલાટી 2022 (Gujarati)

મિશન તલાટી 2022 એ એક ટેલીગ્રામ ચેનલ છે જે સમર્પિત છે તલાટી પરીક્ષાની તૈયારી કરતા ભારતીય યુવાનોને. આ ચેનલ પર તમે ટલાટી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી માટેરિયલ, પ્રશ્ન પત્રકો, અભ્યાસક્રમો અને અન્ય સંબંધિત માહિતી મેળવી શકો છો. ચેનલમાં તલાટી પરીક્ષા અંગે નવાબી માહિતીનો સાભાર મળ્યો જેની સાથે તમે આ પરીક્ષાને આરામથી પાસ કરી શકો છો. આ ચેનલ તમારા તલાટી પરીક્ષાની તૈયારી માટે એક વિશ્વસનીય સ્ત્રોત બનશે જે તમારા સફળ ભવિષ્ય ના માટે મદદગાર થશે.

મિશન તલાટી 2022

14 Sep, 03:07


💥 ગાંધીનગર ખાતે હાઈટેક ઇન્ફોસિટીનો શિલાન્યાસ કોણે કર્યો ?

👉🏿 શ્રી કેશુભાઈ પટેલ

💥 ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના કોણે શરૂ કરી ?

👉🏿 શ્રી નરેન્દ્ર મોદી

💥 ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના કોણે શરૂ કરી ?

👉🏿 શ્રી નરેન્દ્ર મોદી

💥 ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળા શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?

👉🏿 શ્રી નરેન્દ્ર મોદી

💥 ૨૦૦૩ થી દર બે વર્ષ યોજાતી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ કોણે શરૂ કરી ?

👉🏿 શ્રી નરેન્દ્ર મોદી

https://t.me/policebharti2021LRD

મિશન તલાટી 2022

13 Sep, 07:36


🎯કોઈ મહાન કાર્ય સાથે સંબંધિત વ્યક્તિ.🎯

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

1. બ્રહ્મો સમાજ – રાજા રામ મોહન રોય

2. આર્ય સમાજ – સ્વામી દયાનંદ સરસ્વતી

3. પ્રાર્થના સમાજ – આત્મારામ પાંડુરંગ

4. દિન-એ-ઇલાહી, મનસબદારી સિસ્ટમ – અકબર

5. ભક્તિ ચળવળ – રામાનુજ

6. શીખ ધર્મ - ગુરુ નાનક

7. બૌદ્ધ ધર્મ - ગૌતમ બુદ્ધ

8. જૈન ધર્મ – મહાવીર સ્વામી

9. ઇસ્લામ ધર્મની સ્થાપના, હિજરી સંવત - હઝરત મોહમ્મદ સાહેબ

10. પારસી ધર્મના પ્રવર્તક – જર્તુષ્ટા

11. શક સંવત – કનિષ્ક

12. મૌર્ય વંશના સ્થાપક – ચંદ્રગુપ્ત મૌર્ય

13. ન્યાયની ફિલોસોફી – ગૌતમ

14. વૈશેષિક દર્શન – મહર્ષિ કનાદ

15. સાંખ્ય દર્શન – મહર્ષિ કપિલ

16. યોગ દર્શન – મહર્ષિ પતંજલિ

17. મીમાંસા દર્શન – મહર્ષિ જૈમિની

18. રામકૃષ્ણ મિશન – સ્વામી વિવેકાનંદ

19. ગુપ્ત વંશના સ્થાપક – શ્રીગુપ્ત

20. ખાલસા પંથ – ગુરુ ગોવિંદ સિંહ

21. મુઘલ સામ્રાજ્યની સ્થાપના – બાબર

22. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના – હરિહર અને બુક્કા

23. દિલ્હી સલ્તનતની સ્થાપના – કુતુબુદ્દીન એબક

24. સતી પ્રથાનો અંત - લોર્ડ વિલિયમ બેન્ટિક

25. ચળવળ: અસહકાર, સવિનય અસહકાર, ખેડા, ચંપારણ, મીઠું, ભારત છોડો - મહાત્મા ગાંધી

26. હરિજન સંઘની સ્થાપના – મહાત્મા ગાંધી

27. આઝાદ હિંદ ફોજની સ્થાપના – રાશ બિહારી બોઝ

28. ભૂદાન ચળવળ – આચાર્ય વિનોબા ભાવે

29. રેડ ક્રોસ – હેનરી ડ્યુનાન્ટ

30. સ્વરાજ પાર્ટીની સ્થાપના – પંડિત મોતીલાલ નેહરુ

31. ગદર પાર્ટીની સ્થાપના - લાલા હરદયાલ

32. 'વંદે માતરમ'ના લેખક - બંકિમચંદ્ર ચેટર્જી

33. સુવર્ણ મંદિરનું નિર્માણ – ગુરુ અર્જુન દેવ

34. બારડોલી ચળવળ – વલ્લભભાઈ પટેલ

35. પાકિસ્તાનની સ્થાપના - મોહમ્મદ અલી ઝીણા

36. ભારતીય સંઘની સ્થાપના – સુરેન્દ્ર નાથ બેનર્જી

37. ઓરુવિલે આશ્રમની સ્થાપના- અરવિંદ ઘોષ

38. રશિયન ક્રાંતિના પિતા – લેનિન

39. જામા મસ્જિદનું બાંધકામ – શાહજહાં

40. વિશ્વ ભારતીની સ્થાપના – રવીન્દ્રનાથ ટાગોર

41. ગુલામી નાબૂદી – અબ્રાહમ લિંકન

42. ચિપકો આંદોલન – સુંદર લાલ બહુગુણા

43. બેંકોનું રાષ્ટ્રીયકરણ - ઈન્દિરા ગાંધી

44. અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના – શ્રીમતી કમલા દેવી

45. ભારતીય સામ્યવાદી પક્ષની સ્થાપના – એમ.એન. રોય

46.   નેશનલ કોન્ફરન્સની સ્થાપના – શેખ અબ્દુલ્લા

47. સંસ્કૃત વ્યાકરણના પિતા – પાણિની

48. શીખ રાજ્યની સ્થાપના – મહારાજા રણજીત સિંહ

મિશન તલાટી 2022

13 Sep, 04:35


https://youtu.be/XHxBynVG4VY

મિશન તલાટી 2022

05 Mar, 14:03


🟢મહારાણા પ્રતાપના ઘોડાનું નામ
➡️ ચેતક

🔴રાણીલક્ષ્મી બાઈના ઘોડાનું નામ
➡️ બાદલ , સારંગી , પવન

🟢શિવાજીના ઘોડાનું નામ
➡️ ક્રિષ્ના

🔴ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ
➡️ કંથક

🟢સિકંન્દર ઘોડાનું નામ
➡️ બુફફેલા

🔴મહારાણા પ્રતાપના હાથીનું નામ
➡️ રામ પ્રસાદ

🟢સિધ્ધરાજ જયસિંહ ના હાથીનુ નામ
➡️ શ્રીકર

મિશન તલાટી 2022

16 Dec, 15:59


🐯વનરક્ષક ફોરેસ્ટ વાલા Most Important🪖

   🐯અગત્યના ટાઇગર રિઝર્વ🐯


નાગાર્જુન સાગર શ્રીશૈલમ - આંધ્રપ્રદેશ

નામદફા - અરૂણાચલ પ્રદેશ

માનસ - આસામ
ઓરંગ - આસામ
કાઝીરંગા- આસામ

વાલ્મિકી - બિહાર

અચાનકમાર - છત્તીસગઢ
ઈન્દ્રાવતી - છત્તીસગઢ

બાંદીપુર - કર્ણાટક
ભદ્રા -કર્ણાટક

પરામ્બિકુલમ - કેરલ
પેરિયાર - કેરલ



કાન્હા -  મધ્યપ્રદેશ
પેન્ચ - મધ્યપ્રદેશ
બાંધવગઢ - મધ્યપ્રદેશ
પન્ના - મધ્યપ્રદેશ
વીરાંગના દુર્ગાવતી - મધ્યપ્રદેશ✓

તાડોબા - મહારાષ્ટ્ર
પેન્ચ - મહારાષ્ટ્ર

સિમલીપાલ - ઓડિશા

સરિસ્કા - રાજસ્થાન

દુધવા - ઉત્તરપ્રદેશ
પીલીભીત - ઉત્તરપ્રદેશ
રાણીપુર - ઉત્તરપ્રદેશ

સુંદરવન - પશ્ચિમબંગાળ
બક્સા -  પશ્ચિમબંગાળ

                        

મિશન તલાટી 2022

05 Nov, 05:44


જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો પાલ -ચિતરીયા હત્યાકાંડ ક્યાં થયો હતો ?

A) સાબરકાંઠા
B) બનાસકાંઠા
C) અરવલ્લી
D) મહેસાણા

https://youtu.be/161cigCh1lo?si=lbXhCpgJMyViMtrS

મિશન તલાટી 2022

19 Nov, 07:14


🔥🔥 સામન્ય વિજ્ઞાન 🔥🔥

🧱સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલન-ચલણને શું કહેવાય છે ?
👉🏻ફોટોનેસ્ટી

🧱માંસાહારી ખાદ્ય સામગ્રીના પેકીંગ ઉપર ક્યા રંગની નિશાની હોય છે ?
👉🏻 લાલ

🧱 ઈબોલા રોગ શેનાથી ફેલાય ?
👉🏻વાઈરસ

🧱શાના લીધે વિવિધ ફૂલોમાં જુદા-જુદા રંગોની વિવિધતા | " આવે છે?
👉🏻ક્રોમોપ્લાસ્ટ

🧱સામાન્યત- ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?
👉🏻ફટકડી (એલમ)

🧱દાંતનું બહારનું પડ શાનું બનેલું છે ?
👉🏻કેલ્શિયમ ફોસ્ફેટ

🧱જે અણુ સબમરીનનું નામ આઈએનએસ ચક્ર રાખવામાં આવ્યું છે તે સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવી છે
👉🏻 રશિયા


મિશન તલાટી 2022

17 Nov, 13:12


ગુજરાતી સાહિત્ય ટેસ્ટ


            ટેસ્ટ - 2

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય 👍

👇ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/PSoIeUbX7UE

મિશન તલાટી 2022

06 Oct, 03:13


🥷 મુળરાજ નું મૃત્યુ - સાબરમતી નદી ના કિનારે

😢 ચામુંડરાજ નું મૃત્યુ - નર્મદા નદી ના કિનારે

☹️વલ્લભરાજ નું મૃત્યુ - શીતળા

😕 મહંમદ તુઘલખ નું મૃત્યુ - ક્ષય (TB)

🤧 અકબર નું મૃત્યુ - મરડો

👊 શાહજહાં નું મૃત્યુ - પ્લેગ

🙄જહાંગીર નું મૃત્યુ - પ્લેગ

😑 મોહમ્મદ ગજની નું મૃત્યુ - મલેરીયા

https://t.me/MISSION_TALATI_ONLY

મિશન તલાટી 2022

16 Sep, 02:31


🤴🤴મુઘલ સામ્રાજ્ય🤴🤴

• 1526 – 1530 - બાબર
• 1530 – 1539 - હુમાયું
• 1555 – 1556 - હુમાયું
• 1556 – 1605 - અકબર
• 1605 – 1627 - જહાંંગીર
• 1628 – 1658 - શાહજહાંં
• 1658 – 1707 - ઓરંઝેબ

👉 ઈ. સ. 1540 થી 1554 સુધી શેરશાહ સુરી દિલ્હીની સત્તા પર હતો..

જનરલ નોલેજ...🎯
https://t.me/MISSION_TALATI_ONLY

મિશન તલાટી 2022

16 Sep, 02:27


💠 ભારત ના ઈતિહાસ ના મહત્વના યુદ્ધો

♦️તરાઈ પ્રથમ યુદ્ધ1191

🔶તરાઈ બીજું યુદ્ધ1192

🔷પાણીપત પ્રથમ યુદ્ધ1526

♦️ખાનવા યુદ્ધ1527

🔶ચંદેરી યુદ્ધ 1528

🔷ઘોઘર યુદ્ધ1530

♦️ચૌસા યુદ્ધ1539

🔶બિલગ્રામ Or કન્નોજ નુ યુદ્ધ1540

🔷સરહિન્દ નુ યુદ્ધ1555

♦️પાણીપત બીજું યુદ્ધ1556

🔶પાણીપત ત્રીજું યુદ્ધ1761

🔷પ્લાસી યુદ્ધ 23 જુન 1757

♦️બકસર યુદ્ધ 1764

◾️Join :https://t.me/MISSION_TALATI_ONLY

મિશન તલાટી 2022

07 Sep, 07:56


🚩 સાબરમતીની પશ્ચિમે આવેલો સતલાસણા તાલુકાનો પ્રદેશ ગઢવાળા પ્રદેશ કહે છે

🚩 મહેસાણાના બહુચરાજીનો પટ્ટો ચુવાળ પ્રદેશ તરીકે ઓળખાય છે.

🚩 મહેસાણાના કડીનો દક્ષીણ ભાગ થોરપ્રદેશ તરીકે ઓળખાય છે

🚩 ગાંધીનગર અને કલોલ નો પટ્ટો ખાખરીયા ટપ્પા તરીકે ઓળખાય છે.

🚩 ગુજરાતનો મધ્યગુજરાતનો પ્રદેશ હળીયાળા બગીચા તરીકે ઓળખાય છે

મિશન તલાટી 2022

06 Sep, 03:17


હવે આવાજ અઘરા પ્રશ્નો પુછવામાં આવશે પરીક્ષાઓમાં👇
🤔🤔

જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો "પાલ ચિતરિયા" હત્યાકાંડ કયા જિલ્લામાં થયો હતો ?

મિશન તલાટી 2022

28 Aug, 05:24


|| ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 44

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય 👍

👇ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/RfMiyufzTyo

મિશન તલાટી 2022

26 Aug, 03:50


🙇સાહિત્યકાર 🙇

💥મૂકેશ જોશી 💥

👉મુકેશ દુર્ગેશભાઇ જોશી

👉જન્મસ્થળ : વડાલી- ઇડર ( સાબરકાંઠા)

💡કૃતિઓ : 💡

👉કાગળનો પ્રથમ તિલક

👉ત્રાણ

👉બે પંક્તિનાં ઘર

👉જળ અભિષેક

👉આંતરયાત્રા

👉એક સાવરીયો બિજો બાવરીયો

👉રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા

મિશન તલાટી 2022

06 Aug, 05:28


📍મેડલ લિસ્ટ🏅



▶️9 ગોલ્ડ સાથે કુલ 26 મેડલો મેળવી ભારત એક ક્રમની બઢત સાથે પાંચમા ક્રમે પહોંચ્યું

#Cheer4India

મિશન તલાટી 2022

01 Aug, 14:24


🇮🇳🇮🇳 કોમનવેલ્થ ગેમ્સ | વેઈટ લિફ્ટિંગમાં ભારત માટે અત્યાર સુધીમાં છ મેડલ

🎈સુવર્ણ - મીરાબાઈ ચાનુ
🎈સુવર્ણ - જેરેમી લાલરિનુંગા
🎈સુવર્ણ - અચિંતા શેઉલી

🎈રજત - બિંદ્યારાણી દેવી
🎈રજત - સંકેત સરગર

🎈કાંસ્ય - ગિરિરાજ પૂજારી

https://t.me/MISSION_TALATI_ONLY