આજનું નક્ષત્ર:- મૃગશિરા
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો.
આવકના નવા માર્ગ મળશે.
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચ થશે.
વૃષભ રાશિઃ
પરિવાર સાથે સમય વીતશે.
ગીત-સંગીત જેવા વિષયમાં રુચિ આવશે.
ધાર્મિક સ્થળે પ્રવાસ આયોજન થઈ શકે છે.
વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
મિથુન રાશિઃ
કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્યસ્થળ પર સ્ત્રીવર્ગનું સન્માન કરવું.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કર્ક રાશિઃ
તમે તમારી બુદ્ધિથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને વિશેષ લાભ થશે.
મિત્રો સાથે સમય વીતશે.
ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
સિંહ રાશિઃ
મોટા ભાઈ બહેન સાથે યાત્રા થઈ શકે છે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
કન્યા રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
લોનને લગતા કાર્યમાં વિલંબ થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
તુલા રાશિઃ
પરિવાર સાથે સમય વીતશે.
તમે તમારી મહેનતથી દરેક કાર્ય પણ સફળતા પ્રાપ્ત કરશો.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
નાના અંતરની યાત્રા થઈ શકે છે.
પ્રેમ સંબંધમાં વૈચારિક થઈ શકે છે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.
ધન રાશિઃ
પારિવારિક સુખ સારું રહેશે.
વાહન ચલાવતા સાચવવું.
જીવનસાથી વૈચારિક મતભેદ થઈ શકે છે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
મકર રાશિઃ
વ્યાપારિક ક્ષમતાથી તમે વ્યાપારમાં વિશે સફળતા પ્રાપ્ત કરશો.
યોગ્ય માર્ગદર્શન લઇ નવા કાર્યની શરૂઆત કરી શકો છો.
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
મેડિકલ સર્જીકલ વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કુંભ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં રુચિ આવશે.
આવકના માર્ગમાં વધારો થશે.
પરિવાર સાથે સમય વીતશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
મીન રાશિઃ
તમારા વ્યક્તિવાથી લોકો આકર્ષિત થશે.
પારિવારિક સુખ સારું રહેશે.
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.