Model Career Center Ahmedabad @mccahmedabad Channel on Telegram

Model Career Center Ahmedabad

@mccahmedabad


About career Guidance

Model Career Center Ahmedabad (English)

Are you a student or professional looking for guidance on your career path? Look no further than Model Career Center Ahmedabad! This Telegram channel, with the username @mccahmedabad, is dedicated to providing valuable information and resources about career guidance in Ahmedabad. Whether you are a fresh graduate exploring your options or an experienced professional looking to make a career change, this channel is here to help you navigate the world of opportunities

Model Career Center Ahmedabad offers a wide range of services and support to assist individuals in their career development journey. From resume writing tips to interview preparation guidance, job search strategies to skill development resources, this channel covers it all. The experts behind Model Career Center Ahmedabad are experienced career counselors and professionals who are dedicated to helping you reach your full potential

Who is it for? Model Career Center Ahmedabad is for anyone who is seeking direction and support in their career goals. Whether you are a student, a job seeker, or someone looking to advance in your current career, this channel is for you. What is it? Model Career Center Ahmedabad is a one-stop destination for all your career guidance needs. Whether you need advice on choosing the right career path, preparing for job interviews, or developing your skills, this channel has got you covered

If you are ready to take the next step in your career journey, join Model Career Center Ahmedabad today. Let us help you unlock your full potential and achieve your professional goals. Follow us on Telegram @mccahmedabad for regular updates and valuable insights on career development. Your future success starts here!

Model Career Center Ahmedabad

21 Jan, 05:39


શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા ટાટા મોટર્સ સાણંદ ખાતે સર્વે નં-૬, નોર્થકોર્ટપુરા, સાણંદ જીઆઇડીસી, સાણંદ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:- ૨૩-૦૧-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબોલીટી (ટાટા મોટર્સ) કંપની અલગ અલગ ૫૦૦ વેકેન્સી માટે નોકરી ઓફર કરશે , તે ઉપરાંત ટ્રેઈની, હેલ્પર,એપ્રેન્ટીસ,લર્ન &અર્ન પ્રોગ્રામ અંતર્ગત વેકેન્સી માટે સ્થળ પર ઈન્ટરવ્યું નોકરી આપશે, ટાટા મોટર્સ સાણંદ માં ડીપ્લોમાં (ઓટોમોબાઇલ, ઈલેક્ટ્રીકલ, મીકેનીકલ, મેકાટ્રોનિકસ) ટ્રેઈની તેમજ લર્ન & અર્ન પ્રોગ્રામ અંતર્ગર ધોરણ ૧૨ પાસ,આઈટીઆઈ (ફીટર,વેલ્ડર, એમએમવી, મશીનીસ્ટ, ઇન્સ.મિકેનિક, ઈલેક્ટ્રીશ્યન, ઇલેક્ટ્રોનીક્સ ટેક. મેકાટ્રોનિકસ,મેઈન્ટેનન્સ મિકેનિક) વગેરે જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ સૈક્ષણિક પ્રમાણપત્ર, અને આધારકાર્ડ સાથે રાખી તા.૨૩-૦૧-૨૦૨૫ ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબોલીટી સાણંદ ખાતે ઉપસ્થિત રેહવું

Model Career Center Ahmedabad

21 Jan, 05:39


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

13 Jan, 11:22


શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:- ૧૭-૦૧-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેલિકોલર,બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, સિક્યુરીટી ગાર્ડ, સુપરવાઈઝર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, રીલેશનશીપ મેનેજર,ફિલ્ડવર્ક,એકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૧૭-૦૧-૨૦૨૫ ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૫ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

Model Career Center Ahmedabad

13 Jan, 11:22


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

30 Dec, 10:25


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

24 Dec, 10:59


શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેલિકોલર, , બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, હાઉસ કીપિગ સ્ટાફ, સિક્યુરીટી ગાર્ડ, સુપરવાઈઝર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર,વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૩ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૨૭/૧૨/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની 03 કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

Model Career Center Ahmedabad

24 Dec, 10:59


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

24 Dec, 08:11


આગામી તારીખ ૦૬/૦૧/૨૦૨૫ થી ૧૫/૦૧/૨૦૨૫ દરમ્યાન ARO અમદાવાદ દ્વારા અગ્નિવીર આર્મી ની લેખિત પરીક્ષા પાસ થયેલા ઉમેદવારો માટે ફિઝીકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે.

વિભાગીય નિયામકશ્રી, GSRTC-વડોદરા દ્વારા જે પરીક્ષાર્થીઓ ફિઝિકલ પરીક્ષા આપવા આવનાર હોય તેમના માટે બસની કેપીસીટી મુજબ પરીક્ષાર્થીઓ એસ.ટી.લેવા આવે તો એક્સટ્રાના ધોરણે આપવા તમામ ડેપોમેનેજરશ્રીને પત્ર લખેલ છે.

સદર બાબતે અમદાવાદ જિલ્લાના અગ્નિવીર ફિઝિકલ પરીક્ષા આપવા આવતા ઉમેદવારો જેતે ડેપોમાં એડમિટ કાર્ડ સાથે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Model Career Center Ahmedabad

17 Dec, 13:46


૨૦ ડીસેમ્બર ના રોજ અસારવા બહુમાળી ભવન ખાતે સર્વિસ,બેન્કિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે રોજગાર ભરતી મેળો યોજાશે
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બે ન્કિંગ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, પીકર પેકર, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, ટેકનીકલ, એન્જીનીયર,ફીટર, વેલ્ડર, ટેકનીશ્યન, હેલ્પર,એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ,ડેટા એનાલીસ્ટ,વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

Model Career Center Ahmedabad

17 Dec, 13:46


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

10 Dec, 17:53


શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ ૧૩/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ફાર્મસીસ્ટ,સ્ટોર ઓડીટર,ફાર્માસિસ્ટ, હેલ્થ એદવાઈઝર,પીકર ચેકર,એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ,ડેટા એનાલીસ્ટ, હેલ્પર,વેલ્ડર,ટરનર, ફીટર, ઈલેક્ટ્રીકલ,વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ,બી.ફાર્મ,એમ.ફાર્મ, આઈટીઆઈ તેમજ એમબીએ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૩/૧૨/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

Model Career Center Ahmedabad

10 Dec, 17:53


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

05 Dec, 07:16


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

05 Dec, 05:14


શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ ૦૬/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, ગ્રાફિક ડીઝાઇનર, ડેટા એનાલીસ્ટ,હેલ્પર,વેલ્ડર,ટરનર, ફીટર, ઈલેક્ટ્રીકલ,વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીટેક મીકેનીકલ,એમબીએ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૦૬/૧૨/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

Model Career Center Ahmedabad

05 Dec, 05:14


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

25 Nov, 05:28


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

22 Nov, 10:53


શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે તારીખ 26/11/2024 ના રોજ સવારે 11 કલાકે બેન્કિંગ સેક્ટર માટે રોજગાર ભરતીમેળો યોજાશે. સ્નાતક કક્ષાની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખવી. તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે અપાતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

Model Career Center Ahmedabad

15 Nov, 07:56


પ્રધાનમંત્રી ઇન્ટરનશીપ યોજના માં રજીસ્ટ્રેશન કરવાનો આજે છેલ્લો દિવસ 15.11.2024

Model Career Center Ahmedabad

12 Nov, 11:07


૧૪ નવેમ્બર ના ના રોજ અસારવા બહુમાળી ભવન ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૧૪/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ ,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, વેલ્ડર, ફીટર,ટર્નર.ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર,ટેકનીશ્યન,ઈલેક્ટ્રીકલ,સુપરવાઈઝર,ઓપરેટર,એડમીનવગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ,ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૪/૧૧/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

Model Career Center Ahmedabad

12 Nov, 11:07


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

11 Nov, 08:04


શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૧૨/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર,ટેકનીશ્યન,ઈલેક્ટ્રીકલ,સુપરવાઈઝર,ઓપરેટર,એડમીન, ઓટોમોબાઇલ વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૨/૧૧/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

Model Career Center Ahmedabad

11 Nov, 08:04


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

07 Nov, 16:22


===========================
••• *પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના* •••
======================

અમદાવાદ જિલ્લા ના યુવાનો માટે "પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના" અંતર્ગત ભારતની ૫૦૦ નામાંકીત કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની ઉત્તમ તક...

ઇન્ટર્નશીપ સાથે મેળવો માસિક *₹ ૫૦૦૦/-* નું એલાઉન્સ તથા એક વખતની *₹ ૬૦૦૦/-* ની સહાય.


*રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ*
*૧૦/૧૧/૨૦૨૪*

- વય મર્યાદા - ૨૧ થી ૨૪ વર્ષ.
- લાયકાત - ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા તથા સ્નાતક.
- વાર્ષિક ૦૮ લાખની આવક મર્યાદા.
- કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલા હોવા જોઈએ નહિ.

==== *રજીસ્ટ્રેશન માટેની લિંક:* ====
*https://pminternship.mca.gov.in/login/*

- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો. - https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે,
*મદદનીશ નિયામક રોજગાર ની કચેરી,*
*અસારવા બહુમાળી ભવન પ્રથમ માળ ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ* નો સંપર્ક કરવો

Model Career Center Ahmedabad

06 Nov, 13:03


શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૦૮/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર,વેલ્ડર,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝર, એડમીન,વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૦૮/૧૧/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું

Model Career Center Ahmedabad

24 Oct, 07:21


યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર,ગુજરાત યુનવર્સિટી કેમ્પસ,અમદાવાદ ખાતે તારીખ ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે,જેમાં અમદાવાદની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપની LIC OF INDIA અને B & G Industrial Robotics & Automation Company ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે, વીમા એડવાઇજર,એજન્ટ,પ્રોડક્શન એન્જીનિયર,સેલ્સ મેન, ડિઝાઇનર માટે ભરતી મેળાના સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં કોઈપણ 10-12 પાસ,સ્નાતક તથા અનુસ્નાતક અને ડીપ્લોમા/ડિગ્રી ઇલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન, મિકેનિકલ, મેકાટ્રોનીક,બી. ઇ. ઇ.સી,બીબીએ,એમ.બી. એ,બી.કોમ,એમ.કોમ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે,આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી, સાથે રાખી તા. ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર,અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,જેમા અમદાવાદ જીલ્લાની LIC OF INDIA અને B & G Industrial Robotics & Automation Company ઉપસ્થિત રહી 550 વેકેન્સી માટે જોબ ઓફર થશે.રસ ધરાવતા હોય તેવા તમામ ઉમેદવારોએ ઉપસ્થિત રેહવું

Model Career Center Ahmedabad

21 Oct, 11:01


શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝર,એડમીન વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૧૨ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૯,૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

Model Career Center Ahmedabad

21 Oct, 11:00


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

19 Oct, 06:28


Follow the Model Career Center Ahmedabad channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VasKOPI65yDGYs3XMo03

Model Career Center Ahmedabad

16 Oct, 08:31


શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝર વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૧૦ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૯,૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

Model Career Center Ahmedabad

16 Oct, 08:31


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

14 Oct, 10:46


*મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે તા. ૧૫/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપની ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત એક્ઝીક્યુટીવ ,ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, કેશિયર વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર ની કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ધોરણ ૯,૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી સાથે રાખી તા. ૧૫/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,*

Model Career Center Ahmedabad

14 Oct, 10:46


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

09 Oct, 10:26


*મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ ગવર્મેન્ટ પોલીટેકનીક અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે રોજગાર ભરતી મેળો ગવર્મેન્ટ પોલીટેકનીક, પાંજરાપોળ ચાર રસ્તા પાસે, આંબાવાડી, અમદાવાદ ખાતે યોજાશે ઉક્ત ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે, અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, એડમીન, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ,ટ્રેઈની, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, ઓફિસ બોય, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝ, સિએનસિ ઓપરેટર, વિએમસિ, ક્યુસિ, મશીન ઓપરેટર, વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે સેક્ટરની કંપનીઓ ઉપસ્થિત રહી, ધોરણ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૈક્ષણિક લાયકાત ને અનુરૂપ ઈન્ટરવ્યું કરી નોકરી આપશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણ થી વધારે કોપી સાથે રાખી તા. ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦ક કલાકે સરકારી પોલીટેકનીક પાંજરાપોળ ચાર રસ્તા પાસે, આંબાવાડી, અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું*

Model Career Center Ahmedabad

09 Oct, 10:26


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

07 Oct, 08:28


*મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ ગવર્મેન્ટ પોલીટેકનીક અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે રોજગાર ભરતી મેળો ગવર્મેન્ટ પોલીટેકનીક, પાંજરાપોળ ચાર રસ્તા પાસે, આંબાવાડી, અમદાવાદ ખાતે યોજાશે ઉક્ત ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે, અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, એડમીન, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ,ટ્રેઈની, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, ઓફિસ બોય, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝ, સિએનસિ ઓપરેટર, વિએમસિ, ક્યુસિ, મશીન ઓપરેટર, વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે સેક્ટરની કંપનીઓ ઉપસ્થિત રહી, ધોરણ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૈક્ષણિક લાયકાત ને અનુરૂપ ઈન્ટરવ્યું કરી નોકરી આપશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણ થી વધારે કોપી સાથે રાખી તા. ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦ક કલાકે સરકારી પોલીટેકનીક પાંજરાપોળ ચાર રસ્તા પાસે, આંબાવાડી, અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું*

Model Career Center Ahmedabad

07 Oct, 08:28


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

26 Sep, 11:31


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

26 Sep, 11:31


*શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ આગામી તારીખ ૦૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો કુબેરનગર આઈટીઆઈ, ગેલેક્ષી સિનેમા ની પાસે, કુબેરનગર, અમદાવાદ ખાતે યોજાશે આ રોજગાર ભરતી મેળો ડૉ. પાયલબેન કુકરાણી ધારાસભ્યશ્રી નરોડા વિધાનસભા ની અધ્યક્ષ સ્થાને યોજાશે, ઉક્ત ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે, અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ,એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હાઉસકીપિંગ સ્ટાફ, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સિક્યુરીટી ગાર્ડ, સુપરવાઈઝ, વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે સેક્ટરની ૨૦ જેટલી કંપની ઉપસ્થિત રહી, ધોરણ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૈક્ષણિક લાયકાત ને અનુરૂપ ઈન્ટરવ્યું કરી નોકરી આપશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણ થી વધારે કોપી સાથે રાખી તા. ૦૧/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦ક કલાકે આઈટીઆઈ કુબેરનગર, ગેલેક્ષી સિનેમાની બાજુમાં, કુબેરનગર, અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,*

Model Career Center Ahmedabad

26 Sep, 08:46


યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર,અમદાવાદ ખાતે તારીખ ૨૭/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે,જેમાં અમદાવાદની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપની B & G Industrial Robotics & Automation Company ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે, પ્રોડક્શન એન્જીનિયર,સેલ્સ મેન, ડિઝાઇનર માટે ભરતી મેળાના સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ડીપ્લોમા/ડિગ્રી ઇલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન, મિકેનિકલ, મેકાટ્રોનીક,બી. ઇ. ઇ.સી,બીબીએ,એમ.બી. એ,બી.કોમ,એમ.કોમ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે,આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી, સાથે રાખી તા. ૨૭/૦૯/૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર,અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,જેમા અમદાવાદ જીલ્લાની B & G Industrial Robotics & Automation Company ઉપસ્થિત રહી ૨૫ વેકેન્સી માટે જોબ ઓફર થશે.રસ ધરાવતા હોય તેવા તમામ ઉમેદવારોએ ઉપસ્થિત રેહવું

Model Career Center Ahmedabad

26 Sep, 05:02


*૨૭ સપ્ટેમ્બરે સવારે ૧૦ કલાકે એમનીલ ફાર્માસ્યુટિકલ સાણંદ ખાતે બીએસસી ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે*
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આગામી તારીખ ૨૭/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે એમનીલ ફાર્માસ્યુટિકલ પ્રા.લી. પીપણ ગામ સાણંદ બાવળા હાઈવે રોડ,સાણંદ ખાતે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૪ માં બીએસસી કોઈ પણ સ્ટ્રીમ માં પાસ કરેલ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે, જેથી વર્ષ ૨૦૨૩-૨૪ માં કોઈ પણ સ્ટ્રીમ માં બીએસસી કરેલ તમામ ઉમેદવારો ભાગ લેવા માટે બાયોડેટા,આધાર કાર્ડ તેમજ એકેડેમિક પ્રમાણપત્ર સાથે રાખી ઉપસ્થિત રેહવું

Model Career Center Ahmedabad

26 Sep, 05:02


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

23 Sep, 09:57


Photo from khadiyakamlesh

Model Career Center Ahmedabad

23 Sep, 09:57


*૨૪ સપ્ટેમ્બર ના ના રોજ અસારવા બહુમાળી ભવન ખાતે સર્વિસ,બેન્કિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે રોજગાર ભરતી મેળો યોજાશે*
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૨૪/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ,એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હાઉસકીપિંગ સ્ટાફ, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સિક્યુરીટી ગાર્ડ, સુપરવાઈઝર વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૯,૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૨૪/૦૯/૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

Model Career Center Ahmedabad

18 Sep, 11:59


અસારવા બહુમાળી ભવન ખાતે રોજગાર ભરતી મેળો ૨૦ સપ્ટેમ્બર ના રોજ યોજાશે
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે ,૦૭ થિ વધારે કંપનીઓ ઉપસ્થિત રહી,સેલ્સ એન્ડ સર્વિસ, ક્વોલિટી એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ,એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર એન્જીનીયર, બેક ઓફિસર, ટેકનીશ્યન, હેલ્પર,વેલ્ડર,મીકેનીકલ,ઈલેક્ટ્રીકલ,એસોસિયેટ એક્ઝીક્યુટીવ વગેરે જેવી પોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, વગેરે સેક્ટર, માટે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ, બીઈ ઈલેક્ટ્રીકલ તેમજ ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦ કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, તે ઉપરાંત સ્વરોજગાર પુસ્તિકા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે

Model Career Center Ahmedabad

18 Sep, 11:59


Photo from khadiyakamlesh

2,528

subscribers

248

photos

9

videos