@ Junagadh_Education @ @junagadheducation Channel on Telegram

@ Junagadh_Education @

@junagadheducation


👉 આ ચેનલમાં માત્ર ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક(GCERT), NCERT, અને આધારભૂત ગ્રંથોમાંથી માહિતી મુકવામાં આવે છે.

💐 અમારી વેબસાઈટ પર દરેક વિષય નું મટિરિયલ મુકવામાં આવેલ છે.
👉 Www.junagadheducation.com

👉કામ અને નામ કેવાની જરૂર નથી બધા ને ખબર છે .

Junagadh Education Channel (Gujarati)

👉 જુનાગઢ એજ્યુકેશન ચેનલ માં ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક(GCERT), NCERT, અને આધારભૂત ગ્રંથોમાંથી માહિતી મુકવામાં આવે છે. આ ચેનલ પર તમે વિવિધ વિષયોની માહિતી પ્રાપ્ત કરી શકો છો જે તમારા શિક્ષણ ની મદદ કરી શકે છે. તમારી શિક્ષણની આધારભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે www.junagadheducation.com પર મળી શકે છે. ચેનલ પર પોસ્ટ કરવા માટે નામ અથવા પાસવર્ડ જરૂરી નથી, એક આદર્શ સ્થાન છે જેમાં તમામ માટે અદ્યતન માહિતી ઉપલબ્ધ છે.

@ Junagadh_Education @

17 Nov, 16:22


Messages in this channel will be automatically deleted after 1 day

@ Junagadh_Education @

30 Sep, 14:03


⚡️

https://youtu.be/PkiZEgmC_u4?si=JT5rIhGyOdRpTn9r
https://youtu.be/PkiZEgmC_u4?si=JT5rIhGyOdRpTn9r
https://youtu.be/PkiZEgmC_u4?si=JT5rIhGyOdRpTn9r

@ Junagadh_Education @

30 Sep, 10:01


🎯🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા શું કરવું અને શું ન કરવું 🔥

           Road To Success

🙋‍♂ શ્રી વિશાલ ડાભી સાહેબ વર્ષ 2021 માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હાલ સરકારી મેડિકલ કોલેજ - ભાવનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે કાર્યરત છે 🙋‍♂

🙌💫5 વર્ષના અનુભવોના નિચોડના ભાગ રૂપે થોડી ચર્ચા નીચે મુજબ પ્રશ્નો ધ્યાને લઇને ઇન્ટરવ્યૂ રાખેલ છે.


🟢 શૈક્ષણિક લાયકાત ( પ્રાથમિક, માધ્યમિક, 11,12, કૉલેજ)
🟢 તૈયારી શરૂ ક્યારે કરી, કેટલા સમય સુધી કરી
🟢 કેવા કેવા પ્રોબ્લેમસ ફેસ કર્યા ( સામાજિક, આર્થિક વગેરે)
🟢 કેટલી પરિક્ષામાં ફેલ થયા
🟢 પરિક્ષામાં ફેલ થયા પછી ફરી તૈયારી કેવી રીતે શરૂ કરવી
🟢 ક્લાસિક કરવા જોઈએ કે નહીં?, કેટલી બુકો વાંચવી જોઈએ?
🟢 નવા વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી શરૂ કરવી જોઈએ
🟢 સતત નિષ્ફળતાઓ સાથે કેવી રીતે આગળ વધુ જોઈએ
?

☺️🥳ઉપરના પ્રશ્નોથી આપના ઘણાં 🤗પ્રશ્નોના જવાબ મળી જશે અહી જે પણ વાત થઈ અનુભવોના આધારે કહેલ છે.
⌚️ મળીએ સાંજે 6:30 કલાકે અને ડાભી સાહેબનાં અનુભવોમાંથી કઈક શીખી સફળ થઈએ ⌚️

Youtube Link  : https://tau.id/9ih1n

@ Junagadh_Education @

19 Sep, 09:54


 🔹◆────────────────────◆🔹 
⚡️ સંપૂર્ણ ગણિત અને રીઝનીંગ કોર્સ ⚡️
 🔹◆────────────────────🔹 

🟢♦️ સૌથી સસ્તો અને સૌથી શ્રેષ્ઠ કોર્સ ♦️🟢

📢 ગણેશ ચતુર્થી ઑફર 🔥 🚩

👨‍🏫 તમામ કોર્સ પર રૂ. 222 નું flat Discount
🙋‍♂ Offer valid till : 25 September 2023

────────────────────
🔺 એપ્લિકેશન ભાવપત્રક 🔺
────────────────────
📌 કોર્સ પ્રાઇઝ : ₹ 555/-
🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ : ₹ 333/-
         VALIDITY : 3 મહિના

────────────────────
📌 કોર્સ પ્રાઇઝ : ₹ 777/-
🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ : ₹ 555/-
VALIDITY : 6 મહિના

────────────────────
         📌 કોર્સ પ્રાઇઝ : ₹ 888/-
         🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ : ₹ 666/-
         VALIDITY : 9 મહિના

────────────────────
         📌 કોર્સ પ્રાઇઝ : ₹ 999/-
         🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ : ₹ 777/-
         VALIDITY : 12 મહિના

────────────────────
🎴App link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

🔔Telegram: T.me/SRMsInstituteBhavnagar

Regards,
SRM's Institute - Bhavnagar

@ Junagadh_Education @

03 Sep, 09:23


ફ્રી. ફ્રી. ફ્રી.ફ્રી.ફ્રી.ફ્રી. ફ્રી. ફ્રી.ફ્રી.ફ્રી

╭────────────────────╮
   ⚡️6:30 કલાકનો મેગા લેક્ચર⚡️

              🟢 Maths  મહા સંગ્રામ 🟢
╰────────────────────╯



🔥💥 આવતીકાલે આપની Youtube Channel (Click here) ર આપને મળશે.....

🔹◆────────────────🔹
          1. ક્ષેત્રફળ અને પરિમિતિ

2. ઘનફળ અને પૃષ્ઠફળ
 🔹◆────────────────
🔹 


👉 અહિયાં ભણ્યા પછી અઘરા લાગતા સૂત્રો ગોખવા નહિ પડે.... સરળતાથી સમજાય જશે....


💫♦️ અત્યાર સુધી આપણે આ બન્ને પ્રકરણથી દૂર ભાગ્યા, પણ હવે સમય છે બન્ને પ્રકરણની નજીક આવવાનો.....


🏆 બન્ને પ્રકરણ પુરે પૂરા મુકવામાં આવશે concept સાથે......


😐⚡️ બન્ને પ્રકરણનાં થઈને કુલ 100 દાખલાઓ detail solution સાથે.....બન્નેનાં 50-50

📍💥 તો રાહ જોયા વગર જોડાઈ જાવ અમારી સાથે અને તમારાં ગણિતને બનાવો મજબૂત...

💫Join us
👉 https://t.me/SRMsInstituteBhavnagar

@ Junagadh_Education @

30 Aug, 04:57


••••••───────────────────••••••
      ♦️ હવે ગણિત શીખવું થયું આસાન ♦️ ••••••───────────────────•••••• 

🔥♠️સરકારી નોકરી મેળવવા મહેનત કરતા વિદ્યાર્થી 🧑‍🔧👨‍🎓ભાઇઓ અને બહેનો માટે

🏆 °ગુજરાતમાં સૌ પ્રથમ વખત° 🏆

╭───────────────────────╮
    🟢 ગણિતનો Chapter - Wise Course 🟢
╰───────────────────────╯


⚡️🎯 ગણિત બાબતે શ્રેષ્ઠ કદી સસ્તું ન હોય એ માનસિકતા ટોડી નાખીશું અથવા ખોટી પાડી દઈશું.....

👉🏻 જે પ્રકરણ શીખવું છે એ પ્રકરણ માટે જ payment કરવાની સુવિધા

👉🏻 સૌથી ઓછી કિંમતમાં શ્રેષ્ઠની ખાતરી આપતો કોર્સ.


╭───────────────────────╮
   
💠💫 કોર્સની વિસ્તૃત માહિતી માટે:

👉https://youtu.be/8GtrW-rdJSM
      
╰───────────────────────╯


👉🏻 આ એપને  દરેક જિજ્ઞાસુ અને સ્વપ્નદ્રષ્ટા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આ મેસેજ શેર કરવાનું અને આંગળી સીંધ્યાનું પૂણ્ય ચુકતા નહિ...શેર કરો અને નોલેજને હાથવગું કરો🥰🥳😻

📲 Download my App: https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

🔺 Connect with me on telegram :
@SRMsInstituteBhavnagar


અભિલાષી

🔘Sanjay Makwana - SRM
SRM's Institute - Bhavnagar
સ્વપ્ન સાકાર કરવાની સાહસભૂમી


🛜 For inquiry: 9727524809 (WhatsApp Only)

@ Junagadh_Education @

29 Aug, 11:55


••••••───────────────────••••••
      ♦️ હવે ગણિત શીખવું થયું આસાન ♦️ ••••••───────────────────•••••• 

🔥♠️સરકારી નોકરી મેળવવા મહેનત કરતા વિદ્યાર્થી 🧑‍🔧👨‍🎓ભાઇઓ અને બહેનો માટે

🏆 °ગુજરાતમાં સૌ પ્રથમ વખત° 🏆

╭───────────────────────╮
    🟢 ગણિતનો Chapter - Wise Course 🟢
╰───────────────────────╯


⚡️🎯 ગણિત બાબતે શ્રેષ્ઠ કદી સસ્તું ન હોય એ માનસિકતા ટોડી નાખીશું અથવા ખોટી પાડી દઈશું.....

👉🏻 જે પ્રકરણ શીખવું છે એ પ્રકરણ માટે જ payment કરવાની સુવિધા

👉🏻 સૌથી ઓછી કિંમતમાં શ્રેષ્ઠની ખાતરી આપતો કોર્સ.


╭───────────────────────╮
   
💠💫 કોર્સની વિસ્તૃત માહિતી માટે:

👉https://youtu.be/8GtrW-rdJSM
      
╰───────────────────────╯


👉🏻 આ એપને  દરેક જિજ્ઞાસુ અને સ્વપ્નદ્રષ્ટા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આ મેસેજ શેર કરવાનું અને આંગળી સીંધ્યાનું પૂણ્ય ચુકતા નહિ...શેર કરો અને નોલેજને હાથવગું કરો🥰🥳😻

📲 Download my App: https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

🔺 Connect with me on telegram :
@SRMsInstituteBhavnagar


અભિલાષી

🔘Sanjay Makwana - SRM
SRM's Institute - Bhavnagar
સ્વપ્ન સાકાર કરવાની સાહસભૂમી


🛜 For inquiry: 9727524809 (WhatsApp Only)

@ Junagadh_Education @

29 Aug, 03:58


 🔹◆───────────────────🔹
        📍હવે ગણિત શીખવું થયું આસાન  📍
 🔹◆───────────────────
🔹 

🔥🎖સરકારી નોકરી મેળવવા મહેનત કરતા વિદ્યાર્થી 🧑‍🔧👨‍🎓ભાઇઓ અને બહેનો માટે

⚡️🎯ગણિત બાબતે શ્રેષ્ઠ કદી સસ્તું ન હોય એ માનસિકતા ટોડી નાખીશું અથવા ખોટી પાડી દઈશું.....

🎉🎊 આવતીકાલે launch કરવામાં આવનાર આપણા ગણિતનાં કૉર્સની દરેક પ્રકારની માહિતી આજે આપને આપણી youtube channel પરથી આપવામાં આવશે..

💫💡 Demo લેક્ચર / વિડિયો Youtube માં તમે જોઈએ શકશો જે ચેપ્ટર નથી ફાવતું બરોબર તે જોઈ તમે અંદાજો લગાવી શકશો (નીચે YouTube link 🖇️ આપેલ છે)

🎁🎉 ફરી કહીશ આ કૉર્સ આજ સુધી તમે વિચાર્યું નહિ હોય એ રીતે મળશે....

📌જેમને ખરેખર ગણિત શીખવું છે એ વિદ્યાર્થીઓ જોડાયેલા રહેજો અને બીજાં જે વિદ્યાર્થીઓ ગણિત શીખવાની ઇચ્છા ધરાવે છે તેમને જોડતા રહેજો......

આભાર સહ......

📲 Download my App: https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

📞 Connect with me on telegram : @SRMsInstituteBhavnagar

🪫 youtube channel:https://youtube.com/@MathsBySRM?si=SiT8NHlqosRYWYpR

Regards,

Sanjay Makwana - SRM

@ Junagadh_Education @

03 Jun, 07:08


ભાવનગર વાળા તૈયાર રહેજો

@ Junagadh_Education @

20 May, 20:15


Launching... 🥳
👮‍♂ POLICE CONSTABLE Special Test Series 👮

Only on "Dwarkesh Education" - Step Towards Success

1. કોન્સ્ટેબલના સિલેબસ મુજબ ટોપિક ટેસ્ટ સિરીઝ મળશે.
2. ટેસ્ટ ટોપિકવાઇઝ ટાર્ગેટ મુજબ રહેશે.
3. વેલીડિટી 1 વર્ષ સુધીની રહેશે.
4. ટેસ્ટ સિરીઝ 30/05/2023 થી શરૂ થશે.. ત્યાં સુધીમાં ડિસ્કાઉન્ટ પ્રાઇઝથી જોડાઈ જવું, ત્યારબાદ કોઈ જ ડિસ્કાઉન્ટ રહેશે નહિ.


Android App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz

iOS app link : https://apps.apple.com/in/app/classplus/id1324522260 (ORG Code  માંગશે એમાં UEJLZ નાખી દેજો એટલે એપ્લિકેશન ચાલશે)

🙏

@ Junagadh_Education @

17 Sep, 05:21


🔷કન્ફયુજ પોઈન્ટ 🔷
📍📍💥📍📍💥📍📍💥📍📍💥📍


*ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ*


ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📚 ગુજરાતી શબ્દભંડોળ માં કઈ ભાષાનો ફાળો નથી?
1.અરબી
2.ફારસી
3 ફ્રેન્ચ
4 પોર્ટુગીઝ.

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📡 નર્મદા - સમાસ કયો છે?
1.કર્મધારય
2 દ્વિગુ
3.ઉપપદ
4 બહુવ્રહી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎓 ક્રિયાપદો દરેક કાળના કેટલા પ્રકારના રૂપો હોઈ છે?

A.5
B.3.
C.4
D.7

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🔋 અધૂરી ક્રિયા દર્શવનાર પદોને શુ કહેવાઈ છે ?
1.નિપાત
2.સંયોજક
3.ક્રૂદત
4 નામયોગી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎓 ગુજરાતી ભાષા માં અઘોષ ની સખ્યાં કેટલી?
A.27
B.13
C.36
D.22

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: સ્વર સાથે વ્યજન જોડાઈને કઈ સંધિ બને?
1.સ્વર સંધિ
2 વ્યજન સંધિ
3 સજાતીય સંધિ.
4.વિજાતીય સંધિ

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎓" સંયોજક વડે વિગ્રહ પામવું " એ કયા સમાસ નૂ લક્ષણ છે ?
1.દ્વિગુ
2.કર્મધારય
3.તતપુરુષ.
4.દ્વદ્વં

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎙ગુજરાતી ભાષા માં ક્રિયાપદ કેટલા પ્રયોગ છે ?
A.3
B.4
C.7.
D.8

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 😁 નીચેના માંથી ક્યો વિશેષણનો પ્રકાર નથી?
1.પરિમાનવચક
2.રિતીવચક
3.ગુણવાચક
4.અનુવાદ્ય

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🙄ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે?
1.કર્તા
2.સંપ્રદાન
3.કરણ
4.અપદાન

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📚 ગુજરાતી શબ્દભંડોળ માં કઈ ભાષાનો ફાળો નથી?
1.અરબી
2.ફારસી
3 ફ્રેન્ચ
4 પોર્ટુગીઝ...

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: નીચેના માંથી કયો સંધિ નો પ્રકાર નથી??
1.સજાતીય
2.વિજાતીય
3.વર્ણજાતિય
4.વ્યજન

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📒 નીચેના માંથી કયો નિપતનો પ્રકાર નથી?
1.કારણવાચક
2.ભારવાચક
3.વિનયવચક
4.પ્રકીર્ણ

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📍સંજ્ઞાના પ્રકારો કેટલા છે ?
A.4
B.6
C.7
D.5

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 'તે પઁખીની ઉપર પથરો ફેકતા ફેંકી દીધો' છદ કયો છે ?

1.મંદાક્રાનતા
2.પૃથ્વી
3.વસંતતિલકા
4.શીખરણી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📚ગુજરાતી ભાષામાં કેટલાં શુદ્ધ કાળ છે ?

A.3
B.4
C.5
D.6

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી ભાષામાં કેટલા મિશ્રકાળ છે ?
A.8
B.12
C.15
D.10

🖥 Join telegram:T.me/dabhivb_gk


📚 ડાભી વિશાલ. 📚

@ Junagadh_Education @

14 Sep, 12:16



💮 સાગરકાંઠાનો પ્રવાસ 💮

🔹રધુવીર ચૌધરી
🔹જન્મ : ૫-૧૨-૧૯૩૮

🔴 રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે.
👉કૉલેજે કક્ષાએ વરસો સુધી અધ્યય-અધ્યાપનકાર્ય કર્યું છે.
[તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટુંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ]

✔️ ‘ઉપરવાસ કથાત્રયી’ તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે.
✔️ ‘ઝૂલતા મિનારા’ નાટકસંગ્રહ અને ‘સાહરાની ભવ્યતા’ નિબંધસંગ્રહ પણ્સ તેમણે પ્રસિદ્ધ કર્યા છે.

👉😌તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે.

👉 ( કાવ્યમાં) ગુજરાતના દરિયાકાંઠે આવેલાં જાણીતાં સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવાં સ્થાળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે, પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે.
👉સાથે-સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે.
●═══════════════════●
🔜Join :- @dabhivb_gk
●═══════════════════●
ડાભી વિશાલ

@ Junagadh_Education @

12 Sep, 09:32



🔵 રાવણનું મિથ્યાભિમાન (ગિરધર ) 🔵


🔹 કવિ :- ગિરધરદાસ
👉 જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો.
▪️ તેમના પિતાનું નામ ગરબદાસ.

💭 ‘ગિરધરકૃત રામાયણ’ અને ‘રાજસૂયયજ્ઞ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે.

♣️ ‘ગિરધર ‘ મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથાનિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે.

🔷 સીતાના સ્વયંવર માટે જનકરાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે, તેની સાથે પુત્રી સીતાનાં લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો.

🔷તેને પોતાના બળનું અભિમાન હતું. એ રુઆબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઊપડ્યું નહિ અને તે ધનુષ્યતળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે.


🔜Join :- @dabhivb_gk

ડાભી વિશાલ

@ Junagadh_Education @

12 Sep, 06:12


Confusion_point

ધોરણ 9

💢💢 PART -1💢💢

શબ્દ સમુહ માટે એક શબ્દ

💁🏻‍♂ ગાય રૂપી ધન = ગૌધન

💁🏻‍♂ ઘાસ ની પથારી = સાથરો

💁🏻‍♂ ચંદ્ર જેવી શીતળ કૃપાદ્રષ્ટિ = સોમદ્રષ્ટિ

💁🏻‍♂ શણગાર વિનાનું , શોભા રહિત = અડવું

💁🏻‍♂ ધરાય નહિ તેવું , વધારે પડતું ખાનારું = અકરાંતિયું

💁🏻‍♂ મારવું તે = તાડન

💁🏻‍♂ યાચના કરવી , માંગવું = જાંચવું

💁🏻‍♂ વેદનું લયાનુકારી ગાન = વેદના નું ગાન


🔹 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જો હેતુસર કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત કરવી આસાન બની જાય માટે આમે આજે તમારા માટે લાવ્યાં છે*

🔜 કન્ફ્યુઝન પોઈન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડવ

◆ https://t.me/dabhivb_gk

🔴 શક્તિ ગઢવી

@ Junagadh_Education @

11 Sep, 04:14


🔺 Account and Auditor and sub Treasury માટે કોઈ CPT ની તૈયારી કરતા હોય એ મેસેજ કરજો
👉 @mr_Dabhi

@ Junagadh_Education @

09 Sep, 02:21



📌 ગુજરાતી વ્યાકરણ 📌


🔴 Target Head Clerk
🔴 Bin sachivalay

🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : વંત્યાક
રીંગણાં
હળદર
ભીંડા
નકામુ

🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો ઃ ઉપાલંભ

નળ
આલિંગન
ચપટી
ઠપકો

🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દાખડો

દાખલો
તકલીફ
ખાટલો
લાંબી

🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો ઃ ક્રૂઝે
દુધ
ઘેટુ
ટપકે
પટારો

🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દયિત

રાક્ષસ
મોટુ પગલું
પ્રિય
લાચાર

🔜Join :- @dabhivb_gk

👉 જવાબ સાંજે મુકવામાં આવશે Only On Confusion point ચેનલ

🔺 ડાભી વિશાલ🔺

@ Junagadh_Education @

08 Sep, 15:58


🛑 કન્ફ્યુજન પોઈન્ટ 🛑

🔰Ctrl + Alt + C
👉© Copyright Symbol

🔰 Ctrl + Alt + R
👉 ® Registered Symbol

🔰Ctrl + Alt + T
👉 Trademark Symbol

🔰 Ctrl + Alt + M
👉 કોમેન્ટ દાખલ કરવા માટે

🔜Join :- @dabhivb_gk

🔺 ડાભી વિશાલ🔺