Computer By Arpit Parekh®© @arpitparekh Channel on Telegram

Computer By Arpit Parekh®©

@arpitparekh


⭐️ સ્પેશ્યલ ⭐️💻 કમ્પ્યુટર 💻

⭐️ સ્પેશ્યલ કમ્પ્યુટર બિન સચિવાલય, સચિવાલય, Gpsc વર્ગ ૧-૨-૩, તલાટી મંત્રી,GSSSB, DPSSB, પોલીસ , ફોરેસ્ટ, PGVCL, UGVCL, DGVCL, IBPS, LIC વગેરે પરીક્ષા માટે..

સ્પેશ્યલ કમ્પ્યુટર બિન સચિવાલય (Gujarati)

આધુનિક ક્મ્પ્યુટર તંત્રજ્ઞ અર્પિત પરેખનો નવો ટેલીગ્રામ ચેનલ 'સ્પેશ્યલ કમ્પ્યુટર બિન સચિવાલય' ખૂબ અનોખો છે. આ ચેનલ પર તમે મળો છો સચિવાલય, GPS, તલાટી મંત્રી, GSSSB, DPSSB, પોલીસ, ફોરેસ્ટ, PGVCL, UGVCL, DGVCL, IBPS, LIC વગેરે પરીક્ષાઓ માટેની તૈયારી માટેના મહત્વપૂર્ણ મેટીરિયલ. અર્પિત પરેખનો નિરંતર અદ્યતન અને ઉપયોગી માહિતી તમને ચેનલ પર મળશે. આ ચેનલ તમને વિવિધ પરીક્ષાઓ માટે તાજેતરીન અને ઉપયોગી મટીરિયલ મુકશે તેમ જેનાથી તમારી પ્રિપેરેશન વધારે હોઈ શકે. તેથી જેમ કે તમે ક્મ્પ્યુટર અને ટેક્નોલોજી ફિલ્ડમાં વ્યસ્ત છો અને પરીક્ષાઓની તૈયારી કરવા માં રુચી પોતે તો આ ચેનલ તમારા માટે ખૂબ ઉપયોગી બને છે.

Computer By Arpit Parekh®©

24 Nov, 04:34


#amc

Computer By Arpit Parekh®©

24 Nov, 04:05


AMC ક્લાર્કની પરીક્ષા આપવા જનાર તમામ ઉમેદવારોને શુભકામનાઓ.
તમારી આવડત, તમારી મહેનત પર વિશ્વાસ રાખી પરીક્ષા આપવા જશો.. કોઈ પણ જાતના ગભરામણ કે ડર વગર પરીક્ષા આપશો. તમે કરેલી મહેનત તમને પરિણામ આપશે જ.

All the best for AMC exam👍

Computer By Arpit Parekh®©

24 Nov, 01:31


*💥EWS/OBC ના વિદ્યાર્થી માટે તદ્દન ફ્રી બેચ્*

*🌟 GPSC ક્લાસ 1 /2 તેમજ વર્ગ 3ની પરીક્ષા નો સંપૂર્ણ સિલેબસને આવરી લેતી બેચ્*

──────⊱◈✿◈⊰──────
*🌟New જનરલ બેચ 🌟*

*(ઓફલાઈન બેચ)*

*ડેમો લેક્ચર*
*30-11/01-12-2024*

*🕰️ સવારે 7 થી 9*
─────⊱◈✿◈⊰───────

*👉 એડમિશન 25/11/24 સુધી જ*

*રજીસ્ટ્રેશન કરાવવા માટે* -

*📲8128697070/71*

*🌟ખાસ નોંધ :- જૂજ એડમિશન હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન કન્ફર્મ કરાવી લેવું.*

Computer By Arpit Parekh®©

23 Nov, 15:28


📌 ચૂંટણીકાર્ડ કામગીરી આજે અને કાલે 02 દિવસ ચાલુ છે.

▪️જો તમારા ચૂંટણી કાર્ડમાં ભૂલ હોય અને સુધારો કરવા માંગતા હોય
▪️કોઈ સભ્યનું નામ કમી કરવા માગતા હોય,
▪️ અથવા તો તમારા પરિવારમાં કોઈ દીકરા કે દીકરીના 18 વર્ષ પુરા થયા હોય તો નવું ચૂંટણી કાર્ડ કઢાવી શકો છો.
▪️ચૂંટણી કાર્ડમાં એડ્રેસ બદલવા માગતા હોય...
▪️ પુત્રવધુનું ચૂંટણીકાર્ડ બનાવવાનું હોય...
આ બધી કામગીરી બે દિવસ ચાલુ છે.
આ કામગીરી તમારા ગામમાં કે વિસ્તારમાં જ થાય છે.
સ્થળ : ચૂંટણીમાં તમે જ્યાં મતદાન કરવા જતા હોય ત્યાં
સમય : 10:00 થી 5. 00

Computer By Arpit Parekh®©

23 Nov, 15:26


#Forest
વનરક્ષક પરિણામ જાહેર

Computer By Arpit Parekh®©

22 Nov, 12:08


AMC કલાર્કની જગ્યામાં વધારો

Computer By Arpit Parekh®©

21 Nov, 11:49


પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેનનો ચાર્જ શ્રીમતી મોના ખંધારને સોપાયો.
શ્રીમતિ ખંધાર રાજ્ય સરકારમાં સિનિયર સચિવ તરીકે ફરજ બજાવે છે.

Computer By Arpit Parekh®©

21 Nov, 11:42


લોકો 14 પ્રકારના સાઇબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે 💥

Computer By Arpit Parekh®©

20 Nov, 12:48


ટેકનોલોજી નું મહત્વ આપણા દેશમાં શું છે એ આ ઉદાહરણ થી સમજાય છે...
જ્યાં લોકોના કામ એક ક્લિક થી ખૂબ સહેલાઈથી થવા જોઈએ એવા સમયમાં સરકારી બાબુઓને કમ્પ્યૂટર કે ટેકનોલજી પત્યે બહુ અણગમો છે. માત્ર થોડા પૈસામાં જો પરીક્ષા પાસ થઈ જાય તો એ શીખીને શું કરવું??? આવી મેન્ટાલિટી આવા લોકો ધરાવે છે...😔

Computer By Arpit Parekh®©

20 Nov, 12:42


#police

Computer By Arpit Parekh®©

20 Nov, 12:40


👆Medical and health related various Post Requirements of GPSC
#GPSC

Computer By Arpit Parekh®©

20 Nov, 12:36


*આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી:* 1500 ડૉક્ટર સહિત 2,000થી વધુ જગ્યાઓ પર GPSC ભરતી કરશે, આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે
https://divya.bhaskar.com/FOwlpxi4FOb

Computer By Arpit Parekh®©

20 Nov, 03:17


#amc

Computer By Arpit Parekh®©

20 Nov, 03:17


#job

Computer By Arpit Parekh®©

19 Nov, 18:39


🗓️ 20 November celebrated As👇

➡️  World Children's Day

Computer By Arpit Parekh®©

18 Nov, 08:21


📌Multi-Purpose Health Worker (Male), Class III Recruitment Rules 2024

📌રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગના નવા RR જાહેર…

#MPHW #RR

Computer By Arpit Parekh®©

18 Nov, 08:20


#GPSC TDO Interview Schedule

Computer By Arpit Parekh®©

17 Nov, 02:04


GPSC various preliminary exam dates declared

Computer By Arpit Parekh®©

17 Nov, 02:04


#usa