Utkranti official @utkrantigpscupscacademy Channel on Telegram

Utkranti official

@utkrantigpscupscacademy


Consistency is the key to success

UTKRANTI ACADEMY (English)

Welcome to UTKRANTI ACADEMY - your ultimate destination for exam preparation and academic success! With the motto 'Consistency is the key to success,' our Telegram channel, @utkrantigpscupscacademy, is dedicated to providing top-quality study materials, guidance, and support to help you achieve your goals. Who are we? UTKRANTI ACADEMY is a team of experienced educators and professionals who have a passion for helping students excel in their academic endeavors. Through our channel, we aim to create a supportive community where students can access resources, participate in discussions, and receive expert advice to enhance their learning experience. What do we offer? At UTKRANTI ACADEMY, we offer a wide range of resources to support your exam preparation. From comprehensive study guides and practice tests to tips on time management and exam strategies, our channel covers all aspects of academic success. Whether you are preparing for competitive exams like the GPS or UPSC, or simply striving for excellence in your studies, our channel has something for everyone. Why choose us? With a focus on consistency and dedication, UTKRANTI ACADEMY stands out as a reliable source of academic support. Our team of educators is committed to helping you reach your full potential and achieve your goals. By joining our channel, you will gain access to valuable resources and advice that will give you the competitive edge you need to succeed. Join UTKRANTI ACADEMY today and take the first step towards realizing your academic dreams. Remember, consistency is the key to success, and with our guidance and support, you can unlock your true potential. Let us help you on your journey to excellence - join us on @utkrantigpscupscacademy now!

Utkranti official

21 Nov, 12:37


STI Consistency Management Program

આવતીકાલ માટેનો ટાર્ગેટ

🎯Target 12

ઇતિહાસ : ગાંધીવાદી ચરણ ૧

વારસો : ગુજરાતની પાળીયા સંસ્કૃતિ , હસ્તકલા અને GI Tag

🛑 કાલ સાંજે ૫ વાગ્યા સુધીમાં ટાર્ગેટ મુજબ પેપર આપણી ચેનલમાં અપલોડ કરી દેવામાં આવશે .

Utkranti official

21 Nov, 09:35


📍📌🛑 વિદ્યાર્થી મિત્રો,,,
આપણે Consistency Management Program થકી STI Prelims માટે ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મહત્વના topics ને આવરી લીધા છે...
આવતી કાલથી History સાથે અર્થતંત્રના મહત્વપૂર્ણ topics ની શરૂઆત કરવામાં આવશે....
જોડાયેલા રહો ઉત્ક્રાંતિ પરિવાર સાથે અને આપો આપની તૈયારીને અદભુત નિખાર....

Utkranti official

21 Nov, 05:46


Don't forget

Utkranti official

21 Nov, 04:06


PSI TARGET 19 (2).pdf

Utkranti official

21 Nov, 04:06


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો

આજનો ટાર્ગેટ PSI અને STI પરીક્ષાને ધ્યાનમાં રાખીને ૧૦૦ માર્કની MCQ આધારિત ટેસ્ટ મૂકવામાં આવી છે

Utkranti official

20 Nov, 12:41


STI Consistency Management Program

આવતીકાલ માટેનો ટાર્ગેટ

🎯Target 11

ઇતિહાસ : ઉગ્ર રાષ્ટ્રવાદ અને ક્રાંતિકારી ચરણ

વારસો : અનુમૌર્ય અને ગુપ્તકાલીન કળા અને વારસો

🛑 કાલ સાંજે ૫ વાગ્યા સુધીમાં ટાર્ગેટ મુજબ પેપર આપણી ચેનલમાં અપલોડ કરી દેવામાં આવશે .

Utkranti official

20 Nov, 09:26


પ્રશ્ન નંબર ૧ માં ઓપ્શન (b) નીચે મુજબ રેશે
A- 1 B-2 C-4 D-3

Utkranti official

20 Nov, 09:23


આજના 🎯 ટાર્ગેટ મુજબના પ્રશ્નો...

Utkranti official

20 Nov, 07:21


🛑 સુચના :

📌 આવતા મહિને નવી PSI ની બેચ લોન્ચ કરવામાં આવનાર છે. જે aspirants જોડાવા ઇચ્છુક હોય તે નીચેનાં નંબર પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

📞 Contact number: 7862086467

❇️ youtube channel: https://youtube.com/@utkranti4092?si=SmAEiAnEUq2fDDMH

Utkranti official

20 Nov, 06:40


Don't forget

Utkranti official

20 Nov, 06:36


#ccegroupA

UTKRANTI ACADEMY

24 Oct, 07:11


https://youtu.be/Ud_uBBlSV_4

UTKRANTI ACADEMY

24 Oct, 06:34


Oral Judgement

GPSC Class I-II 30/202122

The writ petition has been dismissed.

The prayers of petitioners has been rejected by the honorable court.

Detailed Judgement will be out soon

Credit - GujaratHighcourt YouTube channel

UTKRANTI ACADEMY

22 Oct, 13:06


UTKRANTI ACADEMY pinned «નમસ્કાર મિત્રો; . આજનું નિબંધનું પેપર જોતા gpsc ધીમે ધીમે upsc ના માર્ગ પર જઈ રહી હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે... . દરેક વિભાગમાં ફીલોસોફીકલ નિબંધ અને gs માં પણ ખાસ તકનિકી નિબંધો વધુ હતા...આગળના પેપર gs -1 ,gs- 2 ,gs -3 ના પેપર ફેકટ કરતા પણ વધુ વિશલેષણાત્મક…»

UTKRANTI ACADEMY

22 Oct, 13:05


નમસ્કાર મિત્રો;
.
આજનું નિબંધનું પેપર જોતા gpsc ધીમે ધીમે upsc ના માર્ગ પર જઈ રહી હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે...
.
દરેક વિભાગમાં ફીલોસોફીકલ નિબંધ અને gs માં પણ ખાસ તકનિકી નિબંધો વધુ હતા...આગળના પેપર gs -1 ,gs- 2 ,gs -3 ના પેપર ફેકટ કરતા પણ વધુ વિશલેષણાત્મક હશે તેવું જણાઈ રહ્યું છે...

UTKRANTI ACADEMY

22 Oct, 12:51


નિબંધ પેપર

UTKRANTI ACADEMY

21 Oct, 12:40


અંગ્રેજીનું પેપર

UTKRANTI ACADEMY

20 Oct, 14:45


https://youtube.com/shorts/OQ6_GHZPZxE?feature=share

UTKRANTI ACADEMY

20 Oct, 07:09


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો;
.
ટૂંક સમયમાં પીએસઆઇ ભાષા વિશેષ બેચ 16 સપ્ટે.2024 ના રોજ શરૂ થવા જઇ રહી છે..જેમાં દરરોજ લખાણ,તેનું મૂલ્યાંકન તથા ગુણવત્તાસભર DISCUSSION હશે...અંગ્રેજી માટે sentence formation થી ધીમે ધીમે ફોર્મેટિંગથી સુધીની ધીમી અને ધારદાર પહેલ...
.
ડેમો માટે ઉત્સુક વિદ્યાર્થી મિત્રો 78620 86467 પર કોલ આપી આપણું રજીસ્ટ્રેશન કરાવી શકો છો...

UTKRANTI ACADEMY

18 Oct, 11:47


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો;
.
આપણા ઉત્ક્રાંતિ પરિવારમાં લગભગ અત્યાર સુધીમાં 10 વિદ્યાર્થીઓના મેસેજ છે કે અમારું interview માટે થઈ ગયું છે..હજી થોડાં વધુ વિદ્યાર્થીઓ હોઈ શકે છે..એટલે અંદાજિત 13-14 જેટલાં વિધાર્થીઓની મુખ્ય પરીક્ષા નીકળી ગઈ છે...
.
એક સમય હતો કે વિધાર્થીઓ કહેતા કે સાહેબ આ પાસ થનારાં કોણ હોઈ છે? અમારી વચ્ચેથી તો હોતા નથી.. એ બધાં વિધાર્થીઓ કહે છે કે એ બધા અમારી વચ્ચેથી જ હોઈ છે..હવે એવું લાગે કે પાસ થનારા અમારા જેવા જ જોઈ છે...
.
વિદ્યાર્થી મિત્રો આ 47 નંબરવાળીમાં મારી અપેક્ષા ઓછામાં ઓછાં 40 વિધાર્થીઓની મુખ્ય પરીક્ષા નીકળી જાય અને ફાઇનલ સિલેકશનમાં 20-25 વચ્ચે હોઈ એવી અપેક્ષા છે...
.
અમારી બાજુથી ,અમારી ટીમ તરફથી તમને લીસ્ટ સુધી પહોંચાડવા બધા જ પ્રયાસો કરી લીધા છે..હવે તમારો વારો છે...give your best in examination...best of luck my warriors 💐
~ best wishes from Baldev Jivani
( Admin of Utkranti Academy)

UTKRANTI ACADEMY

15 Oct, 14:49


સફળતાનું રહસ્યનામી તાળું ખોલનાર બે શ્રેષ્ઠ ચાવીઓ એટલે શિસ્ત અને સતતતા..
.
બસ આ બે ચાવીઓનો ઉપયોગ કરતા શીખી જાવ,તમારું કામ થઈ જશે... સ્પર્ધાત્મક જ નહિ પરંતુ જીવનના દરેક તબક્કે કામ લાગશે...
.
મનોવિજ્ઞાનીઓ તથા લાઇફ કોચ પણ કહે છે કે જીવનને શિસ્તમાં ઢાળી દો..80% જેટલી સમસ્યાઓનો આપોઆપ ઉકેલ આવી જશે...

UTKRANTI ACADEMY

14 Oct, 07:46


Document from Baldev Jivani

UTKRANTI ACADEMY

11 Oct, 16:20


UTKRANTI ACADEMY pinned Deleted message

UTKRANTI ACADEMY

10 Oct, 03:14


માત્ર આર્થિક ઉદ્યમશિલતા જ નહિ..સાથોસાથ સામાજિક ઉદ્યમશીલતા થકી રાષ્ટ્રનિર્માણમાં રામસેતુરૂપી ખિસકોલી બનનાર ભારતના રતન રતન તાતાને અશ્રુભીની શ્રદ્ધાંજલી...

UTKRANTI ACADEMY

09 Oct, 06:25


Economy lecture pdf