🚨પોલીસ🚔 2024/25👮👮‍♂ @forestguard12 Channel on Telegram

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

@forestguard12


👉 ગુજરાત પોલીસ 👈
🏃 એક જ વાર દોડવાનું છે દોડી લેજો🏃

👉 Gujarat police ની તૈયારી કરતા મિત્રો માટે ફ્રી મા પરીક્ષા મટીરીયલ મેળવવા માટેનું ગ્રુપ....📚📝📚
✍️જ્યાં તમને મળશે માત્ર gujarat police ને લગતી PDF, મટરિયલ,Books અને પરીક્ષા ને લગતી દરેક અપડેટ.👑

🚨પોલીસ🚔 2024👮👮‍♂ (Gujarati)

પોલીસ🚔 2024👮👮‍♂ ચેનલ એક સારવાર યોજના છે જે ગુજરાત પોલીસ માટે તૈયારી માટે મહત્વપૂર્ણ માટેરિયલ અને પ્રેક્ટિસ મટીરીયલ પ્રદાન કરે છે. આ ચેનલ પર જોડાઓ બનાવવાનું સમય મેળવો અને ગુજરાત પોલીસના લગતી PDF, મટરિયલ, પુસ્તકો અને પરીક્ષાની તૈયરીની દરેક નવી અપડેટ પ્રાપ્ત કરો. ચેનલ સાથે જોડાઓ બનાવો અને તમારી તૈયરી પ્રગતિ કરો. જોઈ રહ્યું છે ગુજરાત પોલીસ માટે નવા અવસર. તૈયયારી કરવાનું સમય આવ્યું છે, આ સાથે જોડાઓ અને તમારી તૈયરી કરવાની યોજના શરૂ કરો. જય જય ગરવી ગુજરાત!

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

14 Jan, 15:17


માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આધુનિક સુવિધાથી સજ્જ રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત...

🔶 ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા અમદાવાદ ખાતે 920 પોલીસ પરિવાર માટેના અત્યાધુનિક સુવિધાથી સજ્જ 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે...

🔶 પોલીસ લાઇનની વિશેષતા રૂપે 18 બ્લોકમાંથી એક બ્લોકના 2 માળને ઈનબિલ્ડ પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે...

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

14 Jan, 15:17


Z - MORH TUNNEL

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

14 Jan, 02:04


𝗛𝗮𝗽𝗽𝘆 𝗠𝗮𝗸𝗮𝗿 𝗦𝗮𝗻𝗸𝗿𝗮𝗻𝘁𝗶

“𝑂𝑛 𝑡ℎ𝑖𝑠 𝐾𝑖𝑡𝑒 𝐹𝑙𝑦𝑖𝑛𝑔 𝐷𝑎𝑦, 𝑀𝑎𝑦 𝑌𝑜𝑢𝑟 𝐷𝑟𝑒𝑎𝑚𝑠 𝑡𝑎𝑘𝑒 𝐹𝑙𝑖𝑔ℎ𝑡 𝑎𝑛𝑑 𝑌𝑜𝑢𝑟 𝐴𝑠𝑝𝑖𝑟𝑎𝑡𝑖𝑜𝑛𝑠 𝑟𝑒𝑎𝑐ℎ 𝑛𝑒𝑤 𝐻𝑒𝑖𝑔ℎ𝑡𝑠...!

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

13 Jan, 06:01


https://x.com/YAJadeja/status/1878682667220447741?t=FM82nuN_js3KwC160HJThA&s=35

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

13 Jan, 04:33


Maru aaje surat vav khate hatu Frist round ni entry- 3:00am
Running -4:18
200 mathi 105/110 jeva pass
Ground saru se staff khub j saro se

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

13 Jan, 04:33


https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:3d672297-d60d-45ee-93c6-9efc7b52c285

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 14:59


Dy so Result Update

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 11:45


શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૧/૦૧/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
#GPRB

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 08:01


આજ રોજ લેવાયેલ GPSC સામાન્ય અભ્યાસ પેપર

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 07:54


Surat Vaav Grund 4:30 dodvya hta...grund Complit chhe..staap pan bov j..3 :00 Vagye Entry aapi hti....200 mathi 88 jan pass..1 st slot ma....

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 05:07


12 january 25
mahesana
5 vage entry
5-38 first run
108 pass
staff full motivation
no drinking water available in groud

police staff working very fast but result timing was slow

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 05:07


પેહલો રાઉન્ડ મહેસાણા 5.37 એ ચાલુ 200 માંથી 108 pass
ગ્રાઉન્ડ સારું સ્ટાફ નો ફૂલ સ્પોર્ટ
છાતી હાઇટ normly માપે
13 રાઉન્ડ છે

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 02:35


📆 તારીખ : 12/01/2025
📋 વાર : રવિવાર

📜12 જાન્યુઆરી , 1950ના
રોજ સ્વાતંત્રતા બાદ સંયુક્ત પ્રાંતનું નામ બદલીને ઉત્તર પ્રદેશ રાખવામાં આવ્યું.

📜12 જાન્યુઆરી , 2003માં ભારતીય મૂળની ' મહિલા લીંડા બાબવાવ ત્રિનિદાદ સંસદના અધ્યક્ષ બન્યા.

📜12 જાન્યુઆરી , 2009માં પ્રસિદ્ધ સંગીતકાર એ.આર.રહેમાન પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા.

📜12 જાન્યુઆરી , 1917ના રોજ જબલપૂરમાં ભારતીય અધ્યાત્મવાદી મહર્ષિ મહેશ યોગીનો જન્મ થયો હતો.

📜12 જાન્યુઆરી , 1934માં ભારતની રસ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર પ્રસિદ્ધ ક્રાંતિકારી સૂર્ય સેનનું અવસાન થયું.

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 02:33


પેહલો રાઉન્ડ મહેસાણા 5.37 એ ચાલુ 200 માંથી 108 pass
ગ્રાઉન્ડ સારું સ્ટાફ નો ફૂલ સ્પોર્ટ
છાતી હાઇટ normly માપે
13 રાઉન્ડ છે

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 02:33


12 january 25
mahesana
5  vage entry
5-38 first run
108 pass
staff full motivation
no drinking water available in groud

police staff working very fast but result timing was slow

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 01:53


12 Jan 2025
Saijpur bogha AH

200 માંથી 138 પાસ

1st round 4:11 start
6 vage Exit

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

12 Jan, 01:53


Ahmedabad srpf ground -2
12/01/2025


1st round 4:10:30 a start
2nd round 4:45 a start

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

11 Jan, 14:50


મૂર્તિ કલા

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

11 Jan, 09:50


# BMC_Various_Post_Exam_Update

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

11 Jan, 09:50


# BMC_Various_Post_Exam_Update

🚨પોલીસ🚔 2024/25👮👮‍♂

11 Jan, 07:36


Channel name was changed to «🚨પોલીસ🚔 2024/25👮👮‍♂»

🚨પોલીસ🚔 2024👮👮‍♂

07 Jan, 13:50


સર્વ સમાજ જોગ
------------------
તા. 8/1/2025 થી પ્રારંભ થઈ રહેલી પોલીસની દોડ માટે અમદાવાદ ખાતે આવનાર યુવાઓ માટે દોડના આગળના દિવસે રાત્રિરોકાણ તથા ભોજન ની નિઃશુલ્ક વ્યવસ્થા અમારી અમદાવાદ ખાતે ની હોસ્ટેલ પર કરવામાં આવી છે તો તેનો લાભ લેવા નમ્ર અપીલ.

સુચારુ વ્યવસ્થા ના ભાગ રૂપે આગળ ના દિવસે ફોન પર જાણ કરવા વિનંતી

Mo: 9904351409
7285889587
હોસ્ટેલ નું લોકેશન નીચે આપેલી લિંક માં છે
https://maps.app.goo.gl/zFZxhsYzTLKkjXcg7

🚨પોલીસ🚔 2024👮👮‍♂

07 Jan, 13:50


પોલીસ ગ્રાઉન્ડ માટે રેહવા જમવા માટે ની સગવડ......pdf

🚨પોલીસ🚔 2024👮👮‍♂

07 Jan, 03:32


#GPSC

🚨પોલીસ🚔 2024👮👮‍♂

06 Jan, 13:21


✔️ HMPV Virus બાબતે ગુજરાત સરકારની પ્રેસ નોટ. શું કરવું અને શું ન કરવું તેની તકેદારીની બાબતો.

✔️ મુખ્ય પરીક્ષા અંતર્ગત જાહેર નિવેદનમાં કામ લાગે તેવી માહિતી.

🚨પોલીસ🚔 2024👮👮‍♂

06 Jan, 13:20


📌ગજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરીક ક્ષમતા કસોટી-૨૦૨૫ માટેની તારીખોમાં
ફેરફાર  કરવા માટે આવેલ અરજીઓની વિગત.

🚨પોલીસ🚔 2024👮👮‍♂

06 Jan, 07:56


34 જગ્યા માટે 14,000 અરજી.

🚨પોલીસ🚔 2024👮👮‍♂

06 Jan, 07:56


*નવી શિક્ષણ નીતિ પ્રાપ્ત થઈ,*
*કેન્દ્રીય કેબિનેટની મંજૂરી.*
,
ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત કેન્દ્ર સરકારની કેબિનેટની મંજૂરી બાદ દેશમાં 36 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે.
કેબિનેટે નવી શિક્ષણ નીતિ (નવી શિક્ષણ નીતિ 2023)ને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના નોંધપાત્ર મુદ્દાઓ નીચે મુજબ છે.
પાંચ વર્ષ મૂળભૂત
1. નર્સરી @ 4 વર્ષ
2. જુનિયર કેજી @ 5 વર્ષ
3. Sr KG @ 6 વર્ષ
4. ધોરણ 1 લી @ 7 વર્ષ
5. ધોરણ 2જી @ 8 વર્ષ
ત્રણ વર્ષની તૈયારી
6. ધોરણ 3જી @ 9 વર્ષ
7.ધોરણ 4થી @10 વર્ષ
8.ધોરણ 5મું @11 વર્ષ
ત્રણ વર્ષ મધ્ય
9. ધોરણ 6 @ 12 વર્ષ
10.ધોરણ 7મું @ 13 વર્ષ
11.ધોરણ 8મું @ 14 વર્ષ
ચાર વર્ષ માધ્યમિક
12.ધોરણ 9મું @ 15 વર્ષ
13.Std SSC @ 16 વર્ષ
14.ધોરણ FYJC @ 17 વર્ષ
15.STD SYJC @18 વર્ષ

ખાસ મુદ્દાઓ:
#બોર્ડ ફક્ત ધોરણ 12 માં લેવામાં આવશે
★એમફિલ બંધ થશે, કોલેજની ડિગ્રી 4 વર્ષની રહેશે
■10મું બોર્ડ પૂરું થયું.
◆ હવે ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણાવવામાં આવશે. બાકીના વિષયો, ભલે તે અંગ્રેજી હોય, પણ એક વિષય તરીકે શીખવવામાં આવશે.
●અગાઉ 10માં બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય.
★ પરીક્ષા 9 થી 12 ધોરણ સુધીના સેમેસ્ટરમાં લેવામાં આવશે. શાળા શિક્ષણ 5+3+3+4 ફોર્મ્યુલા હેઠળ ભણાવવામાં આવશે.
■ કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની હશે. એટલે કે તમને ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં પ્રમાણપત્ર, બીજા વર્ષમાં ડિપ્લોમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી મળશે.
◆3 વર્ષની ડિગ્રી એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માંગતા નથી. જ્યારે ઉચ્ચ શિક્ષણ કરતા વિદ્યાર્થીઓએ 4 વર્ષની ડિગ્રી કરવાની રહેશે. 4 વર્ષની ડિગ્રી કરતા વિદ્યાર્થીઓ એક વર્ષમાં MA કરી શકશે.
●MA વિદ્યાર્થીઓ હવે સીધા PHD કરી શકશે.
★ વિદ્યાર્થીઓ વચ્ચે અન્ય અભ્યાસક્રમો કરી શકશે. ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2035 સુધીમાં 50 ટકા થશે. નવી શિક્ષણ નીતિ હેઠળ, જો કોઈ વિદ્યાર્થી એક કોર્સની વચ્ચે બીજો કોર્સ કરવા માંગતો હોય, તો તે મર્યાદિત સમય માટે પહેલા કોર્સમાંથી બ્રેક લઈને બીજો કોર્સ કરી શકે છે.
■ઉચ્ચ શિક્ષણમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે. સુધારાઓમાં વર્ગીકૃત શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં પણ ઈ-કોર્સ શરૂ કરવામાં આવશે. વર્ચ્યુઅલ લેબ વિકસાવવામાં આવશે. નેશનલ એજ્યુકેશનલ સાયન્ટિફિક ફોરમ (NETF) શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેશમાં 45 હજાર કોલેજો છે.
● સરકારી, ખાનગી અને ડીમ્ડ તમામ સંસ્થાઓ માટે સમાન નિયમો હશે.

ભારત સરકાર

🚨પોલીસ🚔 2024👮👮‍♂

06 Jan, 05:32


STI.. અપડેટ 💫💫

🚨પોલીસ🚔 2024👮👮‍♂

06 Jan, 04:42


#AMC

🚨પોલીસ🚔 2024👮👮‍♂

09 Dec, 14:00


સંજય મલ્હોત્રા બન્યા RBI ના નવા ગવર્નર

🚨પોલીસ🚔 2024👮👮‍♂

09 Dec, 14:00


💫💫

🚨પોલીસ🚔 2024👮👮‍♂

09 Dec, 13:47


UPSC Mains Exam Result Declare

🚨પોલીસ🚔 2024👮👮‍♂

09 Dec, 09:16


#GPSC Various Post Exam Date
#Update

🚨પોલીસ🚔 2024👮👮‍♂

04 Dec, 14:51


GSSSB માં #તુષાર_ધોળકિયાની નિમણુક.

📌ગુજરાત માં CBRT પદ્ધતિ લાવનાર અસ્થાઈ અધ્યક્ષ કમલ દયાની ને ગૌણ સેવા પસંદગી મંડળ માથી દૂર કર્યા.

#Congratulations
https://x.com/YAJadeja/status/1864307643092783367?t=9lqt_lhRBDdogMxHo-v0-Q&s=35

🚨પોલીસ🚔 2024👮👮‍♂

04 Dec, 13:27


IPS અધિકારી ડૉ.નીરજા ગોટરુંએ આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો
#GPRB

🚨પોલીસ🚔 2024👮👮‍♂

04 Dec, 12:28


hasutaben sedani.pdf

🚨પોલીસ🚔 2024👮👮‍♂

04 Dec, 12:27


ગુજરાત_વિરાસત_જોરાવરસિંહ_જાદવ.pdf

🚨પોલીસ🚔 2024👮👮‍♂

04 Dec, 12:25


લોકશાહી_દેશમાં_સંસદની_ભૂમિકા.pdf

🚨પોલીસ🚔 2024👮👮‍♂

04 Dec, 12:24


ગુજરાતના_લોકોત્સવ_Highlighted.pdf

🚨પોલીસ🚔 2024👮👮‍♂

04 Dec, 12:22


Modern_history_ના_કલરફુલ_કોઠાની_કરામત_૨_૦_pdf.pdf

🚨પોલીસ🚔 2024👮👮‍♂

04 Dec, 12:22


polity ના કોઠા 2.0..pdf

🚨પોલીસ🚔 2024👮👮‍♂

04 Dec, 07:59


https://t.me/forestguard12


👆હાઇકોર્ટ બેલીફ, એટેડન્ટ અને ડ્રાઇવર સંવર્ગના પરિણામ જાહેર.

🚨પોલીસ🚔 2024👮👮‍♂

04 Dec, 07:53


બેલીફ રીઝલ્ટ જાહેર

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Nov, 08:01


🛑GPSC UPDATE
આસિસ્ટન્ટ પ્રોફેસર જનરલ મેડિસિન ના ઇન્ટરવ્યૂ કાર્યક્રમમાં 70 જગ્યાઓને બદલે ભૂલથી 6 જગ્યાઓ દર્શાવવામાં આવેલ છે. તેનો સુધારો ટૂંક સમયમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે.
ધ્યાન દોરવા બદલ ઉમેદવારોનો આભાર.
અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ
#Hamukh Patel
#GPSC@gyansarthiofficial

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Nov, 08:01


🛑GPSC UPDATE
જીપીએસસી દ્વારા નવીન પગલા:
આરોગ્ય સેવામાં પૂરતી સંખ્યામાં ઉમેદવારો ન મળવાના ઘણા કારણો છે તે પૈકી એક કારણ ભરતીમાં થતો વિલંબ છે. હમણાં જાહેર કરેલ 2800 જગ્યાઓ માટે ભરતીની પસંદગીયાદી ચાર મહિનામાં જાહેર કરવાનું શરૂ કરી છ મહિના સુધીમાં તમામ ભરતી પૂર્ણ કરવાનું લક્ષ રાખેલ છે.
✍️અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ
#Hamukh Patel
#GPSC@gyansarthiofficial

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Nov, 08:01


🛑GPSC UPDATE
જીપીએસસીની પ્રાથમિકતા ભરતી પ્રક્રિયામાં ઝડપ લાવવાની છે.‌ તે માટે અમે અમારી પ્રક્રિયાઓ તથા કામ કરવાની પદ્ધતિ નો અભ્યાસ કરી રહ્યા છીએ અને જરૂર મુજબ ફેરફાર કરી રહ્યા છીએ. જે જે પગલાં લેવામાં આવશે તેની ઉમેદવારોને જાણ કરતા રહીશું.
✍️અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ
#Hamukh Patel
#GPSC@gyansarthiofficial

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Nov, 08:01


🛑GPSC UPDATE
મેડિકલ ભરતી:
સરકારી દવાખાનામાં લોકોની સેવા કરવાનો જે અવસર છે તે ખાનગી તથા કોર્પોરેટ હોસ્પિટલમાં નથી. મારું એવું માનવું છે કે ગુજરાતમાં સેવાભાવી લોકો તથા ડોક્ટરોની કમી નથી. ભરતીમાં વિલંબના કારણે પણ ડોક્ટરો અરજી કરતા અચકાતા હોય તેવું બને. અમે ખાતરી આપીએ છીએ કે આ ભરતી ઝડપથી થશે.
✍️અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ
#Hamukh Patel
#GPSC@gyansarthiofficial

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Nov, 06:36


GPSC update

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Nov, 06:08


ફોરેસ્ટનું પરિણામ આજ સાંજ સુધીમાં આવી શકે છે.

🚨પોલીસ🚔 2024👮👮‍♂

22 Nov, 08:31


દિવ્યાંગ માટે વિશેષ ભરતી🎉

📌21114 ની ભરતી કરવામાં આવશે.

🏛️📌બેકલોગ જગ્યાની સીટો ભરવા માટેનું ટાઇમ ટેબલ ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યું.

🏛️📌ચીફ સેક્રેટરીનું ગુજરાત હાઇકોર્ટમાં સોગનનામુ

📌ઑગસ્ટ 2025 સુધીમાં લેખિત પરીક્ષા લેવાનું આયોજન

📌સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી ડ્રાઈવ થશે.

https://x.com/YAJadeja/status/1859875065333952549?t=XgqnhQ69oQUilHK43fnQyA&s=19

🚨પોલીસ🚔 2024👮👮‍♂

21 Nov, 13:29


#GPSC
Account officer class -2 , Advt no. 22/2022-23
👆List of Eligible Candidates for Interview
Advertisement No. 22/2022-23

🚨પોલીસ🚔 2024👮👮‍♂

21 Nov, 10:44


#Ex.IPS_હસમુખ_પટેલ સાહેબ નાં GPSC અધ્યક્ષ બનવાથી ગુજરાત પંચાયત સેવા પસંદગી (#GPSSB) મંડળના અધ્યક્ષશ્રી ની ખાલી પડેલ જગ્યાનો તેમજ સભ્યશ્રી ની જગ્યાનો હવાલો #શ્રીમતી_મોના_ખંધાર (#IAS), અગ્ર સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને તેમની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.
#GPSSB
#Congrats

https://x.com/YAJadeja/status/1859539052661440606?t=74CrtUNTLHqx2ATGjBNiPg&s=35

🚨પોલીસ🚔 2024👮👮‍♂

21 Nov, 08:15


#GPSC

🚨પોલીસ🚔 2024👮👮‍♂

20 Nov, 15:40


#CCE #GSSSB

🚨પોલીસ🚔 2024👮👮‍♂

20 Nov, 13:28


ફોરેસ્ટ ફાઇનલ રિઝલ્ટ અપડેટ

🚨પોલીસ🚔 2024👮👮‍♂

20 Nov, 11:16


મંડળની જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪– વર્ક આસીસ્ટન્ટ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) પરીક્ષાને અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી

🚨પોલીસ🚔 2024👮👮‍♂

20 Nov, 08:19


#police

🚨પોલીસ🚔 2024👮👮‍♂

14 Nov, 15:30


*कौन कहता है आसमान में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबियत से उछालो यारों'...💪💪💪*
*चापलूसी कितनी भी कर लो, डंका समर्थन का ही बजेगा...💪💪💪* *दुनिया का कोई भी काम असंभव नहीं है बस बात इतनी सी है कि जो काम जितना कठिन होगा उसमें उतनी ही अधिक मेहनत लगानी होगी।...🤞🤞🤞*

*ડરો મત, લડો જીત એક દિવસ નિશ્ચિત જ છે...👍👍👍*

🚨પોલીસ🚔 2024👮👮‍♂

14 Nov, 13:45


અન્યાય સામે લડવું ખૂબ હિમ્મત નું કામ હોઈ છે.

🚨પોલીસ🚔 2024👮👮‍♂

14 Nov, 11:28


https://x.com/YAJadeja/status/1857013764790354229?t=C7KSp1bYVb56Vb8njXU6Fw&s=35

રાજ્યમાં શિક્ષણ આપતાં
#કોચિંગ_સેન્ટરો ગેરમાર્ગે દોરશે તો કડક કાર્યવાહી કરાશે...

🚨પોલીસ🚔 2024👮👮‍♂

14 Nov, 09:32


#GPSC_202425_70.pdf
GPSC વહિવટી અધિકારી વર્ગ ૨
કુલ જગ્યા ૬
Any Graduate

🚨પોલીસ🚔 2024👮👮‍♂

14 Nov, 07:23


#LRD #psi

🚨પોલીસ🚔 2024👮👮‍♂

14 Nov, 07:23


https://x.com/YAJadeja/status/1856954713188487407?t=nD5QgVfc9qywAnQcuXqRkA&s=35

🚨પોલીસ🚔 2024👮👮‍♂

14 Nov, 01:49


દુઃખદ સમાચાર
કોડીનાર તાલુકાના વડનગર ગામના યુવાન પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ દરમિયાન ગતરોજ
#હાર્ટએટેક આવતા મેદાન ઉપર જ તેમનું નિધન થયું છે..

વડનગર ગામ અને આહીર સમાજે એક ઉભરતો સિતારો ગુમાવ્યો.
#CISF ની ત્રણેય પરીક્ષાઓ પાસ કરીને પસંદગી પામેલ વડનગરના આશાસ્પદ યુવાન વિવેક હિંમતભાઈ પંપાણીયાનું ગતરોજ સવારે પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટીસ દરમ્યાન હૃદયરોગના હુમલાથી અકાળે દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમાચાર સમગ્ર વિસ્તાર અને ગુજરાત માટે આઘાતજનક છે.

પરમ કૃપાળુ પરમાત્મા મુરલીધરદાદા વિવેકભાઈની દિવ્ય આત્માને પરમ શાંતિ પ્રદાન કરે અને તેમના પરિવાર પર આવી પડેલી અણધારી આફતને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ઓમ્ શાંતિ.... ઓમ્ શાંતિ.
અશ્રુભીની_શ્રદ્ધાંજલિ
https://x.com/YAJadeja/status/1856730094175416331?t=T2SXiqw9PX7cGbNPltZABg&s=19

🚨પોલીસ🚔 2024👮👮‍♂

14 Nov, 01:49


https://x.com/YAJadeja/status/1856730094175416331?t=baZz4ZflIPm-iJ5Auiprvg&s=35

🚨પોલીસ🚔 2024👮👮‍♂

14 Nov, 01:48


#FOREST "વનરક્ષક" વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેના #વધારાના_ઉમેદવારોની_યાદી તથા #પ્રમાણપત્ર_ચકાસણી (DV) અંગેનો કાર્યક્રમ

#GSSSB
#હસમુખ_પટેલ


https://x.com/YAJadeja/status/1856692419544441190?t=Q4DwllBlrfljFc8rlH1n0w&s=35

🚨પોલીસ🚔 2024👮👮‍♂

13 Nov, 13:35


#forest

🚨પોલીસ🚔 2024👮👮‍♂

02 Nov, 00:54


*નૂતન વર્ષાભિનંદન🫱🏻‍🫲🏻*
*નવા વર્ષ ના રામ રામ🙏🏻*
*Happy New Year🎉*

🚨પોલીસ🚔 2024👮👮‍♂

01 Nov, 01:57


बिहार के जमुई में फर्जी आईपीएस मिथिलेश मांझी जो खुद को ठगी का शिकार बता रहा था, खुद ही एक बड़ा ठग निकला. उसने खुद को आईपीएस ऑफिसर बता कर रेलवे में नौकरी दिलाने के नाम पर कई युवाओं को चूना लगाते हुए लगभग 1 लाख 95 हजार की ठगी कर ली. मिथिलेश ने खुद युवकों को जमुई स्टेशन ले जाकर रेलवे गार्ड को दिखाते हुए कहा कि यही नौकरी मिलेगी.

🚨પોલીસ🚔 2024👮👮‍♂

31 Oct, 05:00


सबको दीपावली की हार्दिक शुभकामना.

Many of you may be away from home, but aaj ek diya zaroor jalana khud ke liye. That diya you light represents the strength, dreams, and sacrifices you carry within you.❤️

The path you’ve chosen isn’t easy, and only you can truly understand the sacrifices you're making, but it’s leading somewhere meaningful.

May this Diwali bring you the strength to keep moving forward.

शुभ दीपावली 🪔

🚨પોલીસ🚔 2024👮👮‍♂

30 Oct, 17:28


હિસાબી અધિકારી વર્ગ 2ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા સેમી ડાયરેક્ટની ભરતી રદ

🚨પોલીસ🚔 2024👮👮‍♂

30 Oct, 15:23


જા.ક્ર. 212 #CCE ની #FAK સામે ના કેસમાં નામદાર હાઇકોર્ટના ઓર્ડર થી મંડળે મુખ્ય પરીક્ષા માટે રીવાઈઝડ રીઝલ્ટ કરી ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવાની થશે.
અગાઉની યાદીમાંના કોઈપણ ઉમેદવારને બહાર નીકળવામાં નહીં આવે.
રિવાઇઝ રીઝલ્ટ પ્રમાણે જેમના માર્કસ વધે છે તેઓને નવા કટ-ઓફ નિયત થાય તે પ્રમાણે ઉમેરો થશે.

આદરણીય
#હસમુખ_પટેલ 🙏

https://x.com/YAJadeja/status/1851635438181597229?t=sIxGWOQYWYJuwEkdPJB2jg&s=35

🚨પોલીસ🚔 2024👮👮‍♂

30 Oct, 13:30


#ફોરેસ્ટ update

🚨પોલીસ🚔 2024👮👮‍♂

30 Oct, 13:30


https://x.com/YAJadeja/status/1851227821156548952?t=mtBIGuiCC3gPf0dogmrU4A&s=35

CCE માં હાઇકોર્ટના હુકમ મુજબ રિવાઈઝડ મેરીટ લીસ્ટ બનશે પરંતુ અગાઉના લિસ્ટમાં સમાવેશ એક પણ ઉમેદવારને બાકાત નહીં કરાય.. ગૌણ સેવા પસંદગી મંડળનો નિર્ણય

🚨પોલીસ🚔 2024👮👮‍♂

29 Oct, 15:04


🥳છેલ્લે છેલ્લે પણ ભાવિ શિક્ષકોને #દિવાળી ફળી ખરી...🥳

તમામ ભાવિ
#વિદ્યાસહાયકો ને ખૂબ ખૂબ અભિનંદન..🎉

તમારા સંઘર્ષની જીત છે.🎉

🙏બસ ભરતી વગર વિલંબ અને વિઘ્ન રહિત પુરી થાય તેવી લક્ષ્મીજી ને પ્રાર્થના🙏

📌સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષક મિત્રો માટે તા. 01/11/2024ના રોજ પ્રાથમિક શાળાઓમાં
અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આવશે.

📌હાલ કાર્યરત શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન હાથ ધરવામાં આવશે.

📌 24700 ની સંપૂર્ણ જગ્યા ભરાવવા
#ક્રમિક_ભરતી થવી ખૂબ જરૂરી છે.ક્રમિક ભરતી થશે તો મહત્તમ જગ્યા ભરાશે.

(5700 જૂના શિક્ષક + 1200 આચાર્ય = 6900
#બદલી_ને_ભરતી કહી દીધી છે.)

#Gujarat #TET

https://x.com/YAJadeja/status/1851275943974781276?t=-U9eqf1JGkU4nBJqwFP59g&s=19

🚨પોલીસ🚔 2024👮👮‍♂

29 Oct, 15:04


📌GPSC Various Post call letter download Update Notification
📌 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવા અંગે અગત્યની જાહેરાત.

🚨પોલીસ🚔 2024👮👮‍♂

29 Oct, 13:39


CCE MAINS Grp A dates
#GSSSB #CCE

🚨પોલીસ🚔 2024👮👮‍♂

29 Oct, 12:25


👆દરેક વિવેકબુદ્ધિ ધરાવનાર એક એક ઉમેદવાર આ વાત ને સાંભળે..


આજનું હિયરીંગ દરેક ભરતી માં કામ લાગશે.


એક પરીક્ષામાં કેટલા કેટલા પ્રશ્નો રદ થાય છે, સુધારા વધારે કરીને તમારે પુરાવા આપવા પડે છે કે આ જવાબ સાચો ને આ ખોટો છો.

54 54 જેટલા માર્કસ નાં ગ્રસિંગ ફોરેસ્ટ માં મળ્યા છે.. આ ભૂલ ભરેલા પ્રશ્નો ને કારણે થયા.

એક એક મેટર બહુ મોટી ઇફેક્ટ લાવતી હોઈ છે.

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Oct, 14:25


પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલલેટર કસોટી શરૂ થવાના આશરે દસ દિવસ પહેલા બહાર પાડવામાં આવશે. કસોટી 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થવાની સંભાવના છે.
ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થવા માટે જરૂર પ્રમાણે તૈયારી ચાલુ રાખે.

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Oct, 14:23


#psi #lrd

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Oct, 14:23


https://x.com/hitesh12a/status/1849094123791294640?t=syK_gevrnVAEU1hLmiCa2A&s=35

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Oct, 12:54


આજે યોજાયેલ GPSC મુખ્ય પરીક્ષાનુ પ્રશ્રપત્ર GS 1

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Oct, 11:41


વધારે પડતાં #કોમન_ઉમેદવાર ને કારણે ગૌણસેવા નું આયોજન #ક્રમિક_નિમણુંક આપવાનું છે, "જેથી પહેલા જા. ક્ર. 209 ત્યારબાદ જા. ક્ર. 216,ત્યારબાદ જા. ક્ર. 217, ત્યારબાદ જા. ક્ર. 213 ને (higher pay scale to lower pay scale) #નિમણુંક આપવામાં આવશે.

#GSSSB

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Oct, 09:30


https://youtu.be/ZL3AuYX4y_0?si=8wYR3UiJWlwzI3RF

🚨પોલીસ🚔 2024👮👮‍♂

23 Oct, 05:36


https://youtu.be/L22pdX0FXV0?si=PWFKxanNXoYUJHtU

🚨પોલીસ🚔 2024👮👮‍♂

22 Oct, 15:21


#police #LRD #PSI

Police Running Date : 25 November

🚨પોલીસ🚔 2024👮👮‍♂

22 Oct, 12:00


ગૌરવવંતું ગુજરાત…!!

🔶 રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ સમારંભમાં ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઍવૉર્ડ એનાયત...

🔶 જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને...

@Currentaffairss7337

🚨પોલીસ🚔 2024👮👮‍♂

22 Oct, 06:47


#GPSC
📌ACF Final Revised Result

🚨પોલીસ🚔 2024👮👮‍♂

22 Oct, 05:40


2 લાખ+રૂફટોપ સોલર સિસ્ટમ સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને..

'પી એમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના' માં સમગ્ર દેશમાં 50% યોગદાન...

1,573

subscribers

2,806

photos

84

videos