https://chitralekha.com/news/live-15-people-including-3-children-killed-in-stampede-at-new-delhi-railway-station-lnjp-hospital/
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં ત્રણ બાળકો સહિત 15 લોકોના મોત થયા છે. કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર મોટી ભીડ એકઠી થઈ હતી, ત્યારબાદ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. LNJP હોસ્પિટલના ચીફ ઇમરજન્સી મેડિકલ ઓફિસરે જણાવ્યું છે કે નવી દિલ્હી […]