PRERANA GPSC @prerana_gpsc Channel on Telegram

PRERANA GPSC

@prerana_gpsc


ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના સચોટ અને સાચા માર્ગદર્શનને છેવાડાના દરેક અભ્યાર્થી સુધી પહોચાડવાનો મુખ્ય ઉદ્દેશ છે.

વિશેષતાઓ :-

#મુખ્ય પરીક્ષા માટે ગુણવત્તાયુક્ત માર્ગદર્શન

#DAILY_ANSWER_WRITING

@ADM_PRERANA_GPSC

PRERANA GPSC (Gujarati)

પ્રેરણા GPSC કેનલ એ એક સાચા માર્ગદર્શન અને તૈયારી માટેનો સ્થાન છે જે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના સચોટ અને સાચા માર્ગદર્શન અને પ્રશ્નપત્ર જવાબો ની તૈયારી માટે વિશેષ માર્ગદર્શન પ્રદાન કરે છે. આ કેનલ એના બદલાઇ પરિણામો મેળવવા વિશે મૂલ ધ્યેય છે. પ્રેરણા GPSC પર વિચારો આપેલું પ્રદર્શન હોવા માટે માન્યતાયુક્ત ગુણવત્તાયુક્ત માર્ગદર્શન પ્રદાન કરતું હોય છે. તેમાં DAILY_ANSWER_WRITING અને અન્ય સ્પષ્ટ માર્ગદર્શન સાથે પ્રશ્ન નું પ્રેક્ટીસ પણ મેળવી શકાય છે. વ્યક્તિગત સાહસ અને સંવેદનશીલ અભ્યાર્થીઓ માટે પ્રેરણા GPSC લાભદાયક છે. તમને GPSC પરીક્ષા માટે તૈયની બેસ્ટ તૈયારી માટે આ કેનલ મદદકા રૂપ આપી શકે છે. આ પ્રેરણા GPSC કેનલ પર સાઇન અપ કરો અને તમારી સપ્તાહિક તૈયારીને મોટી ઊંચાઇઓ પહોચાવો.

PRERANA GPSC

19 Nov, 12:33


INTERVIEW PROGRAMME TDO CLASS 2

PRERANA GPSC

18 Nov, 09:43


CCE ગૃપ-A મુખ્ય પરીક્ષાના કૉલલેટર જાહેર.

👉 Link:-

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

PRERANA GPSC

18 Nov, 08:17


#TDO_INTERVIEW

PRERANA GPSC

18 Nov, 03:06


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 રાજ્ય વિધાન પરિષદના સભ્યો વિષે ટૂંક નોંધ લખો.

Q.2 અજંતાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ જણાવો.

Q.3 15માં નાણાંપંચ દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્ય આયામો/માપદંડો વિશે માહિતી આપો.

Q.4 ગુજરાતના વોટર વિઝન @ 2047 વિશે ટૂંકમાં ચર્ચા કરો.

Q.5 FSSAI દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્ષ વિશે નોંધ લખો.

#CCE_MAINS

@PRERANA_GPSC

PRERANA GPSC

17 Nov, 06:00


વર્તમાન ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલના વિવિધ આર્ટિકલ નું એકત્રીકરણ

@ASPIRANTS_ZONE_2024

PRERANA GPSC

15 Nov, 02:38


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 102માં બંધારણીય સુધારાની મુખ્ય વિશેષતાઓ જણાવો.

Q.2 CERT IN ના મુખ્ય કાર્યો વિશે ટૂંકમાં ચર્ચા કરો.

Q.3 સામાજિક વનીકરણ માટે ગુજરાત સરકારે જાહેર કરેલ નવી યોજનાઓ વિશે માહિતી આપો.

Q.4 વિકસિત ભારત માટેના મુખ્ય પાંચ સ્તંભ વિશે જણાવો.

Q.5 બારડોલી સત્યાગ્રહ ના કારણો અને પરિણામો વિશે ચર્ચા કરો.

Send Answer in the Comment Section

#CCE_MAINS

@PRERANA_GPSC

PRERANA GPSC

14 Nov, 15:38


https://youtu.be/kOyU59YtiJw

PRERANA GPSC

14 Nov, 03:07


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 GDP ના માપન માટેની પદ્ધતિઓ વિશે જણાવો.

Q.2 બેરોજગારી એટલે શું ? તેના પ્રકારો જણાવો.

Q.3 ઇસરોને સરકાર દ્વારા તાજેતરમાં કયા ચાર મિશનની મંજૂરી આપવામાં આવી છે ?

Q.4 વિજયનગરની આયંગર વ્યવસ્થા વિશે ટૂંકમાં ચર્ચા કરો.

Q.5 કટોકટી એટલે શું ? તેના પ્રકારો જણાવો.

#CCE_MAINS

@PRERANA_GPSC

PRERANA GPSC

13 Nov, 04:10


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 SDG India Index માં ગુજરાતે મેળવેલ પ્રગતિ વિશે ચર્ચા કરો.

Q.2 વહીવટી તંત્રને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે ?

Q.3 વડી અદાલત દ્વારા કયા સંજોગોમાં અને કયા પ્રકારની રિટ જાહેર કરવામાં આવે છે?

Q.4 ગુજરાતના મહત્વના પાંચ સાંસ્કૃતિક સ્થળો વિશે જણાવો.

Q.5 ભારતના પશ્ચિમ તટ પ્રદેશ વિશે ટૂંકમાં ચર્ચા કરો.

#CCE_MAINS

@PRERANA_GPSC

PRERANA GPSC

10 Nov, 05:30


માસ્તરે ક્લાસના વિદ્યાર્થીઓને પૂછેલો સવાલઃ “ધારો કે તમારા હાથમાં ટેક્નોલોજિની જાદુઈ છડી આવી જાય તો તેના વડે તમે કેવું મશીન બનાવશો?”

“સાહેબ!..” બકાએ હાથ ઊંચો કરતા કહ્યું, ‘એક એવું બુદ્ધિશાળી મશીન, જેનું હું બટન દબાવું કે તરત એ મારું બધું જ લેસન ફટાફટ કરી આપે.”

'છટ... આળસુના પીર...! હાડકુંય હલાવવાની તસ્દી નથી લેવી તારે, એમને?” માસ્તર તાડૂક્યા, “આ ક્લાસમાં કોઈ બીજું છે, જે હજી વધારે રચનાત્મક મશીન બનાવી શકે?”

“માસ્તરજી...” ચકાએ હાથ ઊંચો કર્યો, “હું એવું યંત્ર બનાવીશ કે જે બકાએ બનાવેલા હોમવર્ક મશીનને ઓન કરવાનું બટન દબાવી આપે...'

માનવ જીવનના અનેક ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરનાર AI ની દુનિયા

#CCE_MAINS
#GPSC_MAINS

@PRERANA_GPSC

PRERANA GPSC

10 Nov, 03:39


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 1857 ના નિષ્ફળ થવાના કારણો જણાવો.

Q.2 ગુજરાતમાં ચર્ચામાં રહેલ ચાંદીપુરા વાયરસ વિશે ટૂંકમાં માહિતી આપો.

Q.3 આરબીઆઇ ની DIGITA વ્યવસ્થા શું છે ?

Q.4 રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાની પ્રક્રિયા વર્ણવો.

Q.5 અનુચ્છેદ 19 વિશે ટુંક નોંધ લખો.

#CCE_MAINS

@PRERANA_GPSC

PRERANA GPSC

09 Nov, 10:45


https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

JAILOR CLASS 2 PRE EXAM CALL LETTER

EXAM DATE 17-11-2024

@PRERANA_GPSC

PRERANA GPSC

09 Nov, 07:53


#GPSC_Needs_Reforms
GPSC માં સુધાર માટે નાં સૂચનો.

🙏ગુજરાત માં લાખો લોકો GPSC ની તૈયારી કરે છે ત્યારે માનનીય હસમુખ સર જ્યારે ચેરમેન ની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે ત્યારે લાખો લોકો નું ભવિષ્ય સુધરે એ માટે આયોગ માં નીચે મુજબ સુધાર આવશ્યક છે..આમ તો ચેરમેન શ્રી ને સૂચન આપવા એ "છોટા મુહ, બડી બાત " જેવું છે પરંતુ આ સૂચન મોકલી ને ઉદ્દેશ્ય ફકત ચેરમેન શ્રી ને જાણ કરી ને માહિતગાર કરી અને ધ્યાન દોરવાનો છે..🙏

                🔰સૂચનો 🔰


🔴 વાર્ષિક કેલેન્ડર યોગ્ય સમયે બહાર પડે જેમાં દરેક ભરતી તથા તેનાં દરેક તબ્બકે ક્યારે યોજાશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય

🔴 UPSC ની ટાઈમ લાઈન મુજબ GPSC ક્લાસ 1 2 નું ટાઈમ ટેબલ સાથે આયોજન કરવું. જેથી બને પરીક્ષા ને ઉમેદવારો ન્યાય આપી શકે

🔴 UPSC pre. સામન્ય રીતે મે મહિનામા હોય છે તો GPSC 1- 2 એપ્રિલ મહિના ના અંત માં અને GPSC મેન્સને  UPSC mains થી એક મહિનો પહેલા અથવા પછી આયોજિત કરવી જેથી બન્ને પરીક્ષા પર પૂરતું ધ્યાન આપી શકાય.

🔴 નોકરી કરતા અને પાસ થયેલા ઉમેદવારો માટે ઓપ્શન આઉટ જેવી સુવિધા લાવો જેથી સમાન કેડર માં નોકરી ફરી મળવા પર પાસ થયેલા ઉમેવારો સીટ ના વેડફે તેમજ પછીના ઉમેદવાર તેનો લાભ લઈ નોકરી મેળવી શકે.એટલે કે....

🔴 દરેક Gpsc ની ભરતી માં રીપિટ ઉમેદવારો નો પ્રશ્ન ખૂબ ગંભીર છે.. જેથી ફ્રેશર ને તક ઓછી મળે છે..
UPSC ની જેમ attempt વિશે આયોગ એ ઉંડાણપૂર્વક વિચાર કરવો જોયે.. જેથી તમામ ને સમાન તક મળે અને પાસ થયેલા ઉમેદવારો નું રીપિટેશન ઓછું થાય

🔴 Pre ની ans. Key માં વિવાદ નાં આવે અને ભૂલો ઓછી હોય જેથી revised result & court case નાં થાય.Pak અને fak માટે ઓનલાઈન અરજી સ્વીકારવી તેનું ઝડપી પ્રક્રિયા હાથ ધરવી.

🔴 Prelim માં પ્રશ્નોનું નિમ્ન સ્તર તથા કોઈ એક વેબસાઇટ આધારિત પેપર નો ટ્રેન્ડ અટકાવો જોયે. GPSC ની ગરિમા મુજબ પ્રશ્નોનું સ્તર જળવાય તેવા પ્રયત્ન કરવા.

🔴 Prelim થી interview સુધી ની પ્રકિયા કોઈ પણ સંજોગે upsc ની જેમ ૧ વર્ષ ની અંદર પૂર્ણ થાય..

જેના માટે ખાસ કરી ને pre. નું પરિણામ 30-40 દિવસ માં જાહેર થવું જોયે જેથી ઉમેદવાર ને ખ્યાલ આવે કે આગળ શું કરવું.. અને pre નાં પરિણામ બાદ મેન્સ માટે 2-3 મહિના નો જ સમય જોવો જોયે

🔴 Mains paper checking માટે જો શક્ય હોય તો ભાષા નાં  પ્રશ્ન સિવાય અન્ય પ્રશ્ન માટે પારદર્શક SOP જાહેર થાય જેથી પેપર ચેકીંગ ની ગુણવતા સુધરે.

🔴 Interview નિષ્પક્ષ અને તટસ્થ ધોરણે લેવું જોયે (અમુક ઉમેદવાર નાં મત મુજબ CDPO માં અંગત પ્રશ્નો પૂછ્યા અને કોચિંગ આધારિત સવાલ પણ હતા ! )

🔴 આયોગનાં ટ્વીટર એક્ટિવ થાય અને તમામ અપડેટ રેગ્યુલર મળતી રહે
તેમજ આયોગ નો સ્ટાફ પાસે જ્યારે ઉમેદવારો કોઈ પણ રજૂઆત કરવા આવે તો એમની વાત સાંભળે અને સરખા ઉતર મળે તેવી આશા..

🔴 શ્રી હસમુખપટેલ સાહેબ જો RR અથવા પેપર સ્ટાઇલ મા ફેરફાર કરવા માંગતા હોય તો 2 મહિના પહેલા ઉમેદવારોને જાહેર કરી આપશો. જેથી તૈયારી માટે પૂરતો સમય મળી રહે. હાલ ભરતી બહાર પડ્યા નાં 30-40 દિવસે syllabus બહાર પડે છે જે યોગ્ય નથી.. ભરતી બહાર પડતા ની સાથે જ સબંધિત syllabus જાહેર થવો જોયે.

🔴 ચેરમેનશ્રી ચાર્જ સંભાળે ત્યારબાદ યૂટ્યુબ માધ્યમ દ્વારા સમયાંતરે GPSC નાં ઉમેદવારો ને માર્ગદર્શન આપે.. જેવી રીતે તલાટી લોકરક્ષક માં સાહેબ એ આપ્યું છે તેવી રીતે..

🔴 નવું કેલેન્ડર આવે તેમાં છેલ્લા 3-4 વર્ષ થી અટકેલી ભરતી જેવી કે નાયબ મામલતદાર , પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ભરતી ની વિગતો આયોગ દ્વારા સંબંધિત વિભાગ પાસે થી માંગી અને જાણ કરવામાં આવે જેથી ઉમેદવારો પોતાની પસંદીદા જોબ માટે dedicated તૈયારી કરી શકે.

🔴 અન્ય ભરતી બોર્ડ ની જેમ ક્યારેય CBRT કે ઓનલાઈન પરીક્ષા નાં આયોજન તરફ નાં જતા.. હમેંશા પેન પેપર મોડ માં જ દરેક ભરતી નું આયોજન થતું રહે.. જેમ અત્યારસુધી થતું આવ્યું છે.

Plz share this message

તમામ મોટી ટેલીગ્રામ ચેનલો- ગ્રુપ તથા તેમના adminશ્રી ને વિનતી કે આપના પ્લેટફોર્મ માં આ મેસેજ ફોરવર્ડ કરો અને માનનીય ચેરમેન શ્રી સુધી તારીખ ૧૧ નવેમ્બર બાદ લેખિત સ્વરૂપે ૧૫-૨૦ લોકો રૂબરૂ આ અરજી આપો તેવી વિનંતી 🙏

@PRERANA_GPSC

PRERANA GPSC

09 Nov, 02:40


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 વહીવટી ન્યાય નિર્ણય ને ઉદાહરણ સાથે સમજાવો.

Q.2 GST પરિષદના માળખા વિશે ચર્ચા કરો.

Q.3 ઓલિયા એટલે શું ? સમજૂતી આપો.

Q.4 હવામાન અને આબોહવા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

Q.5 તાજેતરમાં ચર્ચામાં રહેલ પીએમ જનમન (PM JANMAN) વિશે જણાવો.

SEND ANSWERS IN COMMENT SECTION.

#CCE_MAINS

@PRERANA_GPSC

PRERANA GPSC

08 Nov, 07:21


CCE GROUP A MAINS MOCK TEST

મુખ્ય વિશેષતાઓ...

1. મૂલ્યાંકન કરી આપવામાં આવશે.
2. મોડેલ જવાબો મળશે.
3. ભાષાના પેપરમાં ફોર્મેટ કેવી રીતે તૈયાર કરવા તે બાબતે માર્ગદર્શન.
4. GS માં 3 માર્કસ ના પ્રશ્નો કેવી રીતે લખવા તે બાબતે માર્ગદર્શન.
5. મહત્વના Current Affairs ના મુદ્દાઓ આપવામાં આવશે.
6. Mentorship આપવામાં આવશે...
7. One to One માર્ગદર્શન આપવામાં આવશે.

Limited Seat Only

With Evaluation 999/- Only

Without Evaluation 299/- Only

Only One Set 649/- Only

For Payment and Other Details CONTACT US @ADM_PRERANA_GPSC

@PRERANA_GPSC

PRERANA GPSC

08 Nov, 02:37


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 તાજેતરમાં ચર્ચામાં રહેલ જળ સંચય જન અભિયાન વિષે ટૂંક નોંધ લખો.
Q.2 ગુજરાત સરકારની નવીનીકરણ ઊર્જાના મુખ્ય ધ્યેય વિશે જણાવો.
Q.3 અગ્નિ 4 મિસાઈલની વિશેષતાઓ જણાવો.
Q.4 બૌદ્ધ અને જૈન ધર્મ ઉદયના મુખ્ય કારણો વિશે માહિતી આપો.
Q.5 ગુજરાતમાં આવેલા છે વિશ્વ વિરાસતના (World Heritage) સ્થળો ની ટૂંકમાં માહિતી આપો.

#CCE_MAINS

@PRERANA_GPSC

PRERANA GPSC

07 Nov, 01:36


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 આદિવાસી સમુદાયના મુખ્ય તહેવારો વિશે જાણકારી આપો.
Q.2 સામાજિક વનીકરણના મુખ્ય ઉદ્દેશો જણાવો.
Q.3 વિધાનસભાના અધ્યક્ષની સત્તાઓ વિશે માહિતી આપો.
Q.4 પર્યાવરણ નૈતિકતા વિશે ઉદાહરણ સહ ટૂંકમાં ચર્ચા કરો.
Q.5 બજેટ પસાર કરવાના મુખ્ય તબક્કાઓ ટૂંકમાં જણાવો.

#CCE_MAINS

@PRERANA_GPSC

PRERANA GPSC

06 Nov, 16:59


https://youtu.be/Hm_t_VuYkKM?si=OVOWK8jHS-eZmFY8

Must watch.. usefull for Class 1-2 Mains and Interview.....

PRERANA GPSC

06 Nov, 06:55


CCE GROUP A MAINS MOCK TEST

મુખ્ય વિશેષતાઓ...

1. મૂલ્યાંકન કરી આપવામાં આવશે.
2. મોડેલ જવાબો મળશે.
3. ભાષાના પેપરમાં ફોર્મેટ કેવી રીતે તૈયાર કરવા તે બાબતે માર્ગદર્શન.
4. GS માં 3 માર્કસ ના પ્રશ્નો કેવી રીતે લખવા તે બાબતે માર્ગદર્શન.
5. મહત્વના Current Affairs ના મુદ્દાઓ આપવામાં આવશે.
6. Mentorship આપવામાં આવશે...
7. One to One માર્ગદર્શન આપવામાં આવશે.

Limited Seat Only

With Evaluation 999/- Only

Without Evaluation 299/- Only

Only One Set 649/- Only

For Payment and Other Details CONTACT US @ADM_PRERANA_GPSC

@PRERANA_GPSC