Prelims Pandit @prelimspandit Channel on Telegram

Prelims Pandit

@prelimspandit


"Dedicated Channel for Prelims"

Prelims Pandit (English)

Are you a civil service aspirant looking to ace the UPSC Preliminary Examination? Look no further than Prelims Pandit, the dedicated channel for Prelims preparation! With a team of experienced mentors and experts, Prelims Pandit provides valuable insights, tips, and resources to help you succeed in the competitive world of civil services examinations. From current affairs updates to practice questions and mock tests, this channel covers all aspects of the Prelims syllabus to ensure you are well-prepared on exam day. Join Prelims Pandit today and let us guide you towards your dream of becoming a civil servant! Don't miss out on this golden opportunity to boost your preparation and increase your chances of success. Subscribe now to @"prelimspandit" and take the first step towards achieving your goals.

Prelims Pandit

27 Aug, 15:26


⭕️ જનહિતમાં જારી ⭕️

👉લેકચર્સ અપલોડ થઈ રહ્યા છે. જેટલું બને એટલું જલ્દી વૉટસપ ચેનલમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામ ગમે ત્યારે BAN થઈ શકે છે. 5 સેકન્ડ નિકાળી ASAP. જોઈન થઈ જાઓ.

👇 Join Fast 👇

https://whatsapp.com/channel/0029Vamqhta1SWt9XZJbUj1Y
https://whatsapp.com/channel/0029Vamqhta1SWt9XZJbUj1Y

Prelims Pandit

27 Aug, 05:58


ફ્રી કોર્સ મેળવવા માટે નોટીસ

તમામ વિદ્યાર્થી મિત્રોને મીઠા આવકાર તથા મદદરૂપ થવા માટે નીચેના કોર્સ વૉટસપ ચેનલ પર શેર કરી રહ્યો છું.ખાસ ડાઉનલોડ કરી લેજો. થોડા સમયમાં ડીલીટ થઈ જશે. 🙏🏻🙏🏻🙏🏻

1. ભેંસકી પાઠશાળા
2. Dhey Live
3. Web Sankul
4. Mrunal's Economy
5. GPSC Mentor

6. પાવરપેક તલાટી - કલાસ 3 બેચ.
7. Dyso STI -Prilims + Mains - Comprehensive batch.

👇 ફ્રી માં તમામ કોર્સ તરત મેળવવા જોડાઓ👇

https://whatsapp.com/channel/0029Vamqhta1SWt9XZJbUj1Y

Prelims Pandit

26 Aug, 12:23


⭕️ આવનારી STI અને GPSC 1&2 માટે જબરદસ્ત/ ધારદાર તૈયારી માટે સોલિડ રોડમેપ સાથે મળીશું. જે પણ ન જોડાયા હોય ત્વરાથી જોડાઈ જાઓ. ⭕️

👇Join Now👇

https://whatsapp.com/channel/0029Vamqhta1SWt9XZJbUj1Y

Prelims Pandit

26 Aug, 12:18


નીચેના વિધાનો ચકાસો.

૧. પ્રોજેક્ટ ૧૭ A હેઠળ છેલ્લું નિર્માણ પામનાર ફ્રીગેટ INS મહેન્દ્રગીરી છે.

૨. આ જહાજ મજગાવ દોક્યાર્ડ લિમિટેડ દ્વારા બનાવાયું છે.

૩. આ મહેન્દ્રગીરી નામ છત્તીસગઢમાં આવેલ એક પર્વત શ્રેણી પરથી રાખવામાં આવ્યું છે.

૪. આ શ્રેણીના તમામ ફ્રિગેટ માત્ર મજગાવ દોક્યાર્ડ લિમિટેડ દ્વારા બન્યા છે.

Prelims Pandit

26 Aug, 12:18


તાજેતરમાં ‘ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023 (lndia Aging Report 2023)'બહાર પાડવામાં આવ્યો તેના માટે વિધાનો ચકાસો.

૧. આ રિપોર્ટ નીતીઆયોગ અને UNFPA દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આથી છે.

૨. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં ભારતની ૩૫%થી વધુ વસતી વૃદ્ધ હશે.

3. આ રિપોર્ટ અનુસાર રાજ્યો અને પ્રદેશોમાં વિવિધતા સાથે સ્ત્રીઓ 60 અને 80ની વચ્ચે પુરુષો કરતા લાંબુ ઓછું જીવે છે

Prelims Pandit

07 Jan, 16:14


⭕️Economy અને કરંટ અફેર્સ સોલ્યુશન live⭕️

https://youtube.com/live/K2JUgZcOqsk?feature=share

⭕️Do Solve⭕️

Prelims Pandit

06 Jan, 13:34


⭕️કલાસ 1&2 મહત્વની સૂચનાઓ⭕️

મિત્રો,
👉 કાલે આટલું લઇ જવાનું ન ભૂલતા.

1. બે બ્લેક બોલપેન.
2. આધારકાર્ડ
3. કોલલેટરમાં જે ફોટો છે એ ઓરીજનલ ફોટાને કોલેટરમાં આપેલી જગ્યાએ ચોંટાડીને સહી કરવી અને સાથે કોલલેટર લેવો.
4. બેસવાની બેનચીસ ખાડા વાળી હોઈ શકે છે માટે ટેકો આપવાનું પેડ.
5. પાણીની એક  પારદર્શક બોટલ
6. Instant Sugar માટે ચોકલેટ/ખાંડ.
7. ઘડિયાળ (ડિજિટલ નહીં)

👉 આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો.

1. રોલનંબર , પેપર સિરીઝ(A.B.C.D..) વગેરે માહિતી ધ્યાનથી ભરવી.
2. ટાઈમ મેનેજમેન્ટનું ખાસ ધ્યાન રાખવું.
3. વિકલ્પ E ભરવાનો ભૂલતા નઈ.


મિત્રો,
પોતાની તૈયારી પર ખાસ ભરોસો રાખજો. તમારી મહેનત જરૂર રંગ લાવશે. @prelimspandit પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.
💐💐

પેપર આપ્યા બાદ થોડો રેસ્ટ કરજો અને હા આજે પૂરતી ઊંઘ લેવાનું ભૂલતા નઈ.

Best Of Luck!!👍👍

Prelims Pandit

25 Dec, 18:54


નીચેના નિવેદનો ધ્યાનમાં લો:

૧. કાઉન્સિલ ઓફ સ્ટેટ્સના અધ્યક્ષ અથવા લોકોના ગૃહના અધ્યક્ષ, અથવા તે રીતે કાર્ય કરતી વ્યક્તિ, સંસદના કોઈપણ ગૃહની કોઈપણ બેઠકમાં અથવા ગૃહની સંયુક્ત બેઠકમાં પ્રથમ વખતમાં મતદાન કરશે નહીં, પરંતુ તેની પાસે હશે અને મતોની સમાનતાના કિસ્સામાં નિર્ણાયક મતનો ઉપયોગ કરો.

૨. જો વ્યક્તિ પચીસ વર્ષથી ઓછી ઉંમરની ન હોય તો તે કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ અથવા હાઉસ ઑફ ધ પીપલમાં બેઠક ભરવા માટે લાયક છે.