એકમ કસોટી સોલ્યુશન @ekam_kasoti_solution Channel on Telegram

એકમ કસોટી સોલ્યુશન

@ekam_kasoti_solution


STD 3 to STD 12 Ekam Kasoti Paper Solution

એકમ કસોટી સોલ્યુશન (Gujarati)

એકમ કસોટી સોલ્યુશન ટેલીગ્રામ ચેનલ એક અદ્વિતીય સ્થળ છે જેમાં એસટીડી 3 થી એસટીડી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 'એકમ કસોટી'નું પેપર સોલ્યુશન ઉપલબ્ધ છે. આ ચેનલ માધ્યમથી વિદ્યાર્થીઓ માટે વિભાગવાર, ઉપયુક્ત અને સરળ પેપર સોલ્યુશન પ્રસ્તાવિત થાય છે. ચેનલ પરિણામઓ પ્રસ્તુત કરે છે જે વિદ્યાર્થીઓને તૈયારી માટે મદદ કરે છે અને તેમને સહાય કરે છે તેવા વિચારધારાઓ પર આધારિત છે. આ ચેનલમાં માહિતીનો સમૃદ્ધ સ્ત્રોત ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને તેમની શિક્ષણ યાત્રામાં મદદ કરવા માટે એક મૂલ્યવાન સ્રોત તૈયયાર કરવામાં આવે છે.

એકમ કસોટી સોલ્યુશન

20 Jan, 13:38


💥 આજે લેવાયેલ ધો.9 થી 12ના પેપરના ફોટા પાડીને મોકલવા. નીચેની id પર ક્લિક કરી મોકલી આપવા.

👉 @papersolution2

એકમ કસોટી સોલ્યુશન

19 Oct, 13:08


💥 તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે જેટલા પણ પેપર તમારી પાસે હોય તેના ફોટા નીચે ક્લિક કરી અમને મોકલી આપવા.

👉 @PaperSolution2024

એકમ કસોટી સોલ્યુશન

17 Oct, 13:30


💥 તમારે આજે લેવાયેલ પેપરના ફોટા મોકલી આપવા જેથી સોલ્યુશન તમને કરી આપવામાં આવશે.

👉 @PaperSolution2024

એકમ કસોટી સોલ્યુશન

08 May, 13:44


ધો.12 નું પરિણામ કાલે સવારે 6 વાગ્યે મુકાઈ જશે. (સૌથી પહેલા)

રિઝલ્ટ જોવા માટેની લિંક:
👇👇👇
https://bit.ly/3c5ygJD

🙏તમારા બધા જ whatsapp ગ્રુપમાં શેર કરવા વિનંતી.

એકમ કસોટી સોલ્યુશન

13 Apr, 07:48


આજે લેવાયેલ પેપર મોકલશે તેમને સોલ્યુશન થોડા સમયમાં કરી આપવામાં આવશે

અહીં પેપર મોકલો 👇 @Papersolution2024

એકમ કસોટી સોલ્યુશન

30 May, 06:48


💥 *BIG BREAKING NEWS*
📢 *ધોરણ 12 રિઝલ્ટ બાબત*

આવતીકાલે રિઝલ્ટ જાહેર થશે ત્યારે નીચેની લિંક પરથી જોઈ શકાશે.

*▪️ધોરણ 12 આર્ટ્સ રિઝલ્ટ જોવા માટેની લિંક.*
👉🏻 https://bit.ly/3c5ygJD https://bit.ly/3c5ygJD

*▪️ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ જોવા માટેની લિંક.*
👉🏻 https://bit.ly/3c5ygJD https://bit.ly/3c5ygJD

🏷️ આ મેસેજ સાચવી રાખજો, આવતીકાલે ઉપયોગી બનશે.

એકમ કસોટી સોલ્યુશન

24 May, 19:03


💐💥ધોરણ 10 નું પરિણામ આવતી કાલે વહેલી સવારે જાહેર થશે, રિઝલ્ટ નીચેની લીંક પરથી જોય શકાશે 👏🏻
✍🏻 https://bit.ly/3c5ygJD https://bit.ly/3c5ygJD

આ લિંક સેવ રાખજો આજ લિંક થી રિઝલ્ટ જોઈ શકશો.

➡️ પરિણામ જોવા માટેની લિંક:

✍🏻 https://bit.ly/3c5ygJD https://bit.ly/3c5ygJD

👍🏻આ મેસેજ તમારા ફોનમાં સેવ કરી રાખો તથા તમારા અન્ય ગ્રુપમાં શેર કરો.

એકમ કસોટી સોલ્યુશન

23 May, 10:09


💥 ધોરણ 10 રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે.

🔥 બોર્ડનો પરિપત્ર અને પરિણામ ની તારીખ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
👇👇👇👇
https://youtu.be/ZtJI-47UwHM
----------------------------------------------------------
🙏 આ મેસેજને ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી શેર કરો

એકમ કસોટી સોલ્યુશન

01 May, 10:13


*💥12TH SCIENCE RESULT*

👨🏻‍🎓 *ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે સવારે જાહેર કરાશે પરિણામ*

👉🏻 સવારે કેટલા વાગ્યે જાહેર કરવામાં આવશે પરિણામ જુવો.

👉🏻 વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે પરિણામ.

⬇️ *નીચેની લીંક પર ક્લિક કરી વહેલી સવારથી રિઝલ્ટ જોઈ શકાશે*

🔗 https://bit.ly/3c5ygJD
https://bit.ly/3c5ygJD

〰️〰️〰️〰️〰️〰️〰️
દરેક વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ શેર કરો.

એકમ કસોટી સોલ્યુશન

30 Nov, 18:27


✔️કાલે બૌ મોટો દિવસ છે? : ના, માત્ર મતદાન નો દિન છે....

✔️ કાલે તમે વિશેષ વ્યક્તિ છો? : ના, તમે છો એ જ છો, પણ ભૂલ થી તમારી જરૂરિયાત, માંગણી યાદ ના આવે એટલે વિશેષ અનુભવ કરાવવામાં આવે છે.

✔️ શું મારે "તમને જે દુઃખ છે" એને ધ્યનાએ લઈ આક્રમક ટ્વીટ કરવું જોઈએ? : ના, આ ક્ષણિક ગુસ્સો, એક અમુલ્ય મત નું ધ્રુવીકરણ કરી નાખે....

✔️  તો મત આપવો કોને?
👉 મત વ્યક્તિ ને આપવો પાર્ટી ને નહિ...
👉મત વ્યક્તિને આપવો જાતિ ને નહિ...
👉મત વ્યક્તિને આપવો ભજીયા, પોટલી ને નહિ....

✔️પણ આ વ્યક્તિ કોણ?
👉 જે પ્રજા કલ્યાણ માં માને...
👉 પોતાને મળતી સતા નો સદુપયોગ કરે...
👉 દેશ નું તો દૂર...પોતે જે વિસ્તાર માં રહે ત્યાં નું ભલું કરે....


આ પેલો અનુપ સોની બોલે ને..." સાવધાન રહીએ...સતર્ક રહીએ"...મતલબ ગુનેગાર તો ગુનો કરશે...તમારે સાવધાન રેહવાનું....

શુભ રાત્રી..😊

એકમ કસોટી સોલ્યુશન

11 Oct, 14:29


Std 11 Gujarati

એકમ કસોટી સોલ્યુશન

11 Oct, 14:26


👆 11th SVS 2022 English Banaskantha 💫