Daily vocab English & gujrati @luck2010mv Channel on Telegram

Daily vocab English & gujrati

@luck2010mv


આજના સ્પર્ધાત્મક યુગની ગળાકાપ હરીફાઈ કે જયાં એક એક માકૅસ આપણું ભવિષ્ય નકકી કરતું હોય એવા સમયમાં ભાષાના વિષયો પર પકડ આપણને મેરિટ ની અંદર લાવી શકે છે, આ ચેનલ દ્વારા એવા દરેક પ્રયત્ન કરવામાં આવશે જેનાથી ભાષા પર પ્રભુત્વ વધે.CCE,RMC,GSSSB, PSI, માટે ઉપયોગી

Daily vocab English & gujrati (English)

Are you looking to improve your English and Gujarati vocabulary skills? Look no further than the Daily Vocab English & Gujarati channel, created and managed by the user @luck2010mv. This channel is dedicated to providing daily doses of new words, their meanings, and examples of how to use them in both English and Gujarati languages. Whether you are a language enthusiast, a student looking to enhance your vocabulary for exams, or simply someone who enjoys learning new words, this channel is perfect for you. With a mix of common and more advanced words, you'll have the opportunity to expand your vocabulary in both languages. @luck2010mv, the channel creator, is dedicated to providing high-quality content that is both informative and engaging. Each day, you can expect to see a new word posted with its definition, pronunciation, and usage examples. This interactive approach allows subscribers to not only learn new words but also understand how to incorporate them into their everyday conversations. Joining the Daily Vocab English & Gujarati channel is like having a personal vocabulary tutor at your fingertips. You can learn at your own pace, revisit previous words, and even quiz yourself on what you've learned. Don't miss out on this opportunity to enrich your language skills and impress others with your expanded vocabulary. Join the Daily Vocab English & Gujarati channel today and start your journey towards linguistic excellence!

Daily vocab English & gujrati

03 Dec, 03:06


A person who helps the poor and downtrodden=philanthropist

A person chosen to judge and decide a disputed issue=Arbitrator

Animals of a particular area are collectively termed as=fauna

Coming out or resulting from a natural tendency is called=spontaneous

Daily vocab English & gujrati

03 Dec, 03:02


પય= દૂધ

અંકુશ=દાબ

સરસ્વતી=ભારતી

અશ્વ=તોખાર

મુકતા= મોતી

Daily vocab English & gujrati

30 Nov, 11:23


ખેહ - ધૂળ, રજ

ગુહ્ય- છૂપું, ગુપ્ત, છાનું

ડણક- સિંહની ગજૅના, ત્રાડ

ડાહ્યલું - દોઢડાહ્યું, ચાંપલું

દરકાર - પરવા, કાળજી, તમા

Daily vocab English & gujrati

30 Nov, 11:22


Awful = ત્રાસદાયક (dreadful)

Venom =  ઝેર(poison)

Exorbitant = અતિશય(excessive )

Infrequent = ક્યારેક (sometimes)

Reprisal = વેર,બદલો(retaliation)

Daily vocab English & gujrati

26 Nov, 06:13


યજ્ઞની પૂર્ણાહુતિ પછી કરાતું સ્નાન=અવભૃથ સ્નાન

ગમે તેટલું નાનું સ્વરૂપ ધારણ કરવાની શક્તિ= અણિમા

ગમે તેટલું મોટું સ્વરૂપ ધારણ કરવાની શક્તિ= મહિમા

ઈચ્છા પ્રમાણે બનવું તે= પ્રાક્રામ્ય

Daily vocab English & gujrati

26 Nov, 06:07


At arm's length=દુરી બનાવી રાખવી

Acid test=અગ્નિ પરીક્ષા

Ace up your sleeve=છૂપો ફાયદો

At one's wits end=મુઝાવવુ

Daily vocab English & gujrati

24 Nov, 02:54


"Wherever you go, go with your heart"

Daily vocab English & gujrati

23 Nov, 12:43


અશુભ સમાચાર નો પત્ર= કાળોતરી

શુભ સમાચારનો પત્ર=કંકોત્રી

લોહીથી ખરડાયેલું=રક્તરંજિત

બની શકે ત્યાં સુધી=યથાસંભવ

Daily vocab English & gujrati

23 Nov, 12:19


Discriminate=ભેદભાવ રાખવો

Haste=ઉતાવળ કરવી

Menace=ધમકી આપવી

Despise=નફરત કરવી

Daily vocab English & gujrati

16 Nov, 04:45


બલિહારી– ખૂબી, વાહવાહ

બારકસ– તોફાની

બિહામણું– ભયંકર

બેબાકળું– બાવરું, ભયભીત

ભવ– અવતાર, જન્મ

ભીષણ– ભયંકર

Daily vocab English & gujrati

16 Nov, 04:44


Fly in the face=પ્રવાહની વિરુદ્ધ કંઈક કરવું

Tell upon=નકારાત્મક અસર કરવી

Fly the nest=પહેલીવાર ધરની બહાર નીકળવું, કંઈક નવું કરવું

Get one's dander up=ગુસ્સે થવું

Fell foul of=મુસીબતમાં આવી જવું

In the cross hair=ખૂબ નબળી સ્થિતિમાં હોવું

Daily vocab English & gujrati

14 Nov, 03:08


દીપ્તિ - પ્રકાશ,પ્રભા,આભા,ઉજાસ

કંકૂડો - પતંગ,કનકવો

દ્વિજ - પંખી,શકુન,પક્ષી,ખગ

કંતાર - વન,જંગલ,રાન,કાનન,વિપિન

અકિંચન - દીન,કંગાલ,પામર,ગરીબ

Daily vocab English & gujrati

14 Nov, 03:06


Disdain= ધિક્કારવુ (hate)

Established=સ્થાપવું (found)

Influence=પ્રભાવ,અસર (effect)

Remorse=પસ્તાવો કરવો ( regret)