Latest Posts from સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી (@kamalkingjob) on Telegram

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી Telegram Posts

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી
● સરકારી નોકરી ભરતી માહિતી, UPSC, GPSC, BANK, RAILWAY, POST, PSI, TALATI, TAT, TET, POLICE જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થતું ગ્રુપ

⭐️ Contact : https://t.me/kamalkingjob

~www.kamalking.in
1,140 Subscribers
411 Photos
2 Videos
Last Updated 06.03.2025 23:00

The latest content shared by સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી on Telegram

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

07 Dec, 13:05

1,655

💥 *જ્ઞાન સહાયક ભરતી (પ્રાથમિક) ૨૦૨૪*

‌✿ *જગ્યાનું નામ:-*
➥ જ્ઞાન સહાયક (અનુદાનિત પ્રાથમિક)

*✥ માસિક ફિક્સ મહેનતાણું:-*
➥ ૨૧૦૦૦/-

*❉ અરજી કરવાની તારીખ:-*
➥ 05/12/2024 થી 12/12/2024

👇🏻👇🏻👇🏻
https://www.jobgujarat.in/2024/12/gyan-sahayak-primary-bharati-2024.html

આવા શૈક્ષણિક અને નોકરી વિષયક માહિતી ફટાફટ અપડેટ માટે https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 પર ટચ કરો અને જે વોટ્સઅપ ગ્રુપ ઓપન થાય એમાં ઉપર ફોલો (FOLLOW) બટન લખેલ હશે એના પર ટચ કરો
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

07 Dec, 13:05

164

*👨🏻‍💼૪ ચોપડી પાસથી માંડીને ગ્રેજ્યુએટ સુધી બધાને મળી શકે છે અહીં નોકરીની માહિતી*

શું તમે 🤷🏻‍♂️ નોકરીની શોધમાં છો?

*▪️તો ગુજરાત તાલીમ રોજગારમાં કરાવો રજીસ્ટ્રેશન અને મેળવો નોકરી – તમારા જિલ્લામાં*

અમરેલી- https://cutt.ly/mxk9t1U
આણંદ- https://cutt.ly/mxk9t1U
ખેડા- https://cutt.ly/mxk9t1U
બનાસકાંઠા- https://cutt.ly/mxk9t1U
ભાવનગર- https://cutt.ly/mxk9t1U
બોટાદ- https://cutt.ly/mxk9t1U
ભરૂચ- https://cutt.ly/mxk9t1U
નર્મદા- https://cutt.ly/mxk9t1U
દાહોદ- https://cutt.ly/mxk9t1U
જામનગર- https://cutt.ly/mxk9t1U
દ્રારકા- https://cutt.ly/mxk9t1U
જૂનાગઢ- https://cutt.ly/mxk9t1U
ગીર સોમનાથ- https://cutt.ly/mxk9t1U
કચ્છ- https://cutt.ly/mxk9t1U

*અન્ય જીલ્લા માટે Read More પર ક્લિક કરો*

મહેસાણા- https://cutt.ly/mxk9t1U
નવસારી- https://cutt.ly/mxk9t1U
ડાંગ- https://cutt.ly/mxk9t1U
પાટણ- https://cutt.ly/mxk9t1U
પંચમહાલ- https://cutt.ly/mxk9t1U
મહીસાગર- https://cutt.ly/mxk9t1U
રાજકોટ- https://cutt.ly/mxk9t1U
પોરબંદર- https://cutt.ly/mxk9t1U
સાબરકાંઠા- https://cutt.ly/mxk9t1U
અરવલ્લી- https://cutt.ly/mxk9t1U
સુરત- https://cutt.ly/mxk9t1U
તાપી- https://cutt.ly/mxk9t1U
સુરેન્દ્રનગર- https://cutt.ly/mxk9t1U
મોરબી- https://cutt.ly/mxk9t1U
વડોદરા- https://cutt.ly/mxk9t1U
છોટા ઉદેપુર- https://cutt.ly/mxk9t1U
વલસાડ- https://cutt.ly/mxk9t1U
અમદાવાદ- https://cutt.ly/mxk9t1U
ગાંધીનગર- https://cutt.ly/mxk9t1U

https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

નોકરી / રોજગારી મેળવવા માંગતા તમામ યુવા ભાઈઓ અને બહેનોને આ મેસેજ ફોરવર્ડ કરજો..
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

07 Dec, 13:05

186

🪀 *આજની નવી ટેસ્ટ જલ્દી પૂરી કરી લો..*

💥 *વિદ્યાર્થીઓ ઘરે હોઈ ત્યારે વિદ્યાર્થીઓને ૧૦ મિનીટનો સમય કાઢી કસોટી અપાવો*

🆕 વિદ્યાર્થીમિત્રો, તમારા ધોરણની ટેસ્ટ whatsapp પર આજે જ પુરી કરશો.

*❏  ધોરણ:-* 2️⃣ કસોટી
🔜 https://bit.ly/3rgdKgr

*❏  ધોરણ:-* 3️⃣ કસોટી
🔜 https://bit.ly/3rgdKgr

*❏  ધોરણ:-* 4️⃣ કસોટી
🔜 https://bit.ly/3rgdKgr

*❏  ધોરણ:-* 5️⃣ કસોટી
🔜 https://bit.ly/3rgdKgr

*❏  ધોરણ:-* 6️⃣ કસોટી
🔜 https://bit.ly/3rgdKgr

*❏  ધોરણ:-* 7️⃣ કસોટી
🔜 https://bit.ly/3rgdKgr

*❏  ધોરણ:-* 8️⃣ કસોટી
🔜 https://bit.ly/3rgdKgr

*❏  ધોરણ:-* 9️⃣ કસોટી
🔜 https://bit.ly/3rgdKgr

*❏  ધોરણ:-* 1️⃣0️⃣ કસોટી
🔜 https://bit.ly/3rgdKgr

☯️ *શિક્ષણ ગ્રુપમાં જોડાવા માટે...* ⤵️
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

🙏 *દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડવા વિનંતી....*
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

26 Nov, 04:23

1,748

*જિલ્લાફેર અંગેના ફોર્મ તા.૨૮/૧૧/૨૦૨૪ બપોરે ૧૨:૦૦ થી તા.૩૦/૧૧/૨૦૨૪ સાંજે ૨૩:૫૯ સુધી ભરી શકાશે.*

ઓનલાઇન અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ માં સંભવિત...
★ નિમણૂક ઓર્ડર
★ હાજર રિપોર્ટ
★ અત્યાર સુધીના બદલીના છુટા- હાજર રિપોર્ટ(જો બદલી કરાવી હોય તો)
★ કપાત પગાર રજા પ્રમાણપત્ર
★ જનરલ પ્રમાણપત્ર(ફુલપગાર, ગ્રેડ વખતે હોય છે તે)
★ પાનકાર્ડ નકલ
★ અરજીમાં બદલી માંગનાર શિક્ષકની ખાતામાં દાખલ તારીખ, જિલ્લા વિભાજન સિવાય અગાઉ જિલ્લા ફેરબદલીનો લાભ લીધેલ નથી તે સેવાપોથી ચકાસણી પ્રમાણપત્ર
★ જિલ્લા ફેર બદલી માંગનાર શિક્ષકની પોતાની સેવાઓ દરમિયાન ભોગવેલ કુલ બિન પગારી રજાનું પ્રમાણપત્ર અને તેની વિગતો સેવાપોથી અને મુખ્ય શિક્ષકના પ્રમાણપત્ર
★ સ્વ ઘોષણા પ્રમાણપત્ર- સિનિયોરિટી/ અગ્રતા તમામ ને લાગુ પડશે.

અમારા વોટ્સઅપ ગ્રુપમાં (ચેનલમાં) જોડાવા માગતા હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને ફોલો કરો.
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

*ઉપરોક્ત બાબતો બદલી ઠરાવનો અભ્યાસ કરી માહિતી સંભવિત મૂકી છે.*

આજે વિગત વાર સૂચના આવી શકે છે.

નામ સહિત માહિતી અંગ્રેજી માં ભરાવની થશે.(આંતરિક ની જેમ)
★ તાલુકામાં 2 નકલ
★ ગ્રુપ શાળામાં 1 નકલ
★ શાળા કક્ષાએ 1 નકલ
★ ઉમેદવાર/શિક્ષક નકલ-1

5 નકલમાં અરજી તૈયાર કરવાની થશે.

ઓનલાઈન જિલ્લાફેરના સમયપત્રક, સંપૂર્ણ માહિતી અને *ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઈટ લિંક https://bit.ly/3PKbHvf છે.* તમામ શિક્ષક મિત્રો આ લિંક સેવ કરી રાખજો અને બીજા મિત્રો સુધી આ લિંક પહોચાડજો.

www.kamalking.in and www.jobgujarat.in
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

26 Nov, 04:23

271

*🚸 આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ*
*👉🏿 https://bit.ly/3n1oUyN :*

*🗞️ આજના તમામ ગુજરાતના ન્યુઝ પેપર વાંચો*
*👉🏿 https://bit.ly/357LZeY :*

*☸️ આજનું રાશિફળ, તમારા નામ મુજબ આજની રાશિ*
*👉🏿 https://bit.ly/3frqhVs :*

*🛕 ગુજરાતના પ્રખ્યાત મંદિરોના LIVE આરતી દર્શન*
*👉🏿 https://bit.ly/3Msjzxj :*

* પેટ્રોલ ડીઝલ ના તમામ શહેર ના ભાવ જુવો માત્ર પિનકોડ નાખીને*
*👉🏿 https://bit.ly/3utchSM :*

*🌿 આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ જોવા માટે*
*👉🏿 https://bit.ly/3uqCEJ6 :*

*મેડીકલ ઓફિસર ભરતી સુરેન્દ્રનગર*
👉🏿 https://www.jobgujarat.in/2024/11/medical-officer-vacancy-in.html

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Sep, 14:12

153

https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519/413
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Sep, 03:15

1,440

_શૈક્ષણિક પરીપત્રો, લેટેસ્ટ માહિતી, નોકરી ભરતી સમાચાર અને ઘણું બધું લિંક વગર સીધુ મેળવવા માટે_

*👇🏻આ વોટ્સઅપ ચેનલમાં જોડાવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો*
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

આ ચેનલમાં જોડાયા બાદ તમારો નંબર કોઈ જોઈ શકશે નહી એટલે ખુબ જ સેફટી ગણાય..

તમારા તમામ મિત્રો અને શિક્ષકમિત્રોને સેર જરૂર કરજો
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

17 Sep, 04:42

303

સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના આજના દર્શન

https://hindikk.blogspot.com/2021/04/live-darshan-temples-of-all-india.html
👆👆👆આજના લાઈવ દર્શન કરવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો (ટચ કરો)

www.jobgujarat.in | www.kamalking.in
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Aug, 04:44

2,334

UPS પેન્શન યોજના
01.04.2025 થી અમલ
🪷🪷🪷🪷🪷🪷🪷
⚜️નોકરીના વર્ષ×50÷25= મળવાપાત્ર ટકા.

24 ×50÷25= 48%
23×50÷25= 46%
22×50÷25= 44%
21×50÷25= 42%
20×50÷25= 40%
19×50÷25= 38%
18 ×50÷25= 36%
17×50÷25= 34%
16×50÷25= 32%
15×50÷25= 30%
14×50÷25= 28%
13×50÷25= 26%
12×50÷25= 24%
11×50÷25= 22%
10×50÷25= 20%
*દરરોજ આવી અવનવી માહિતી મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો અને જે પેજ ખુલે એમાં ઉપર જમણી બાજુ ફોલો (FOLLOW) બટન પર ટચ કરો*
👇👇👇
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

🔖આમ નોકરીના વર્ષો બમણા કરવાથી મળવાપાત્ર ટકા મળશે. 10 થી 24 વર્ષોની નોકરી હોય તો આ રીતે ગણતરી કરવી.
🔖25 વર્ષથી વધુ નીકરી હોય તો 50% મળવાપાત્ર થશે.
🔖10 વર્ષથી ઓછી નોકરી હોય તો 0% મળવાપાત્ર થશે.
🔖 છેલ્લા 12 મહિના જન્મ તારીખ પ્રમાણે ગણવાના હોય છે. સત્રનો લાભ આપ્યો હોય તે વધારાના મહિના ગણતરીમાં લેવાના હોતા નથી.
🔖 છેલ્લા 12 મહિનાના મૂળ પગારના સરેરાશ કાઢવા. મળેલ રકમ મુજબ લઘુતમ મળવાપાત્ર પેન્શન નક્કી થશે.
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519
🔖10 વર્ષથી વધુ નોકરી હોય અને લઘુતમ મળવાપાત્ર પેન્શન 10000 થી ઓછું હોય તો પણ તેને 10000 રુપિયા પેન્શન અવશ્ય મળશે.
📢આ લઘુતમ પેન્શન ફીક્સ થઈ જશે. આ રકમમાં વધારો કરવામાં આવશે નહીં.
દા.ત. 2033 માં લઘુતમ પેન્શન 40000
મળવાપાત્ર થાય તો તેને આજીવન 40000 મળશે. તેના અવસાન પછી વારસદારને 60% એટલે કે 24000 પેન્શન મળશે.
તેમના સંતાનને કોઈ રકમ મળશે નહી.
નોંધ: સંપૂર્ણ અર્થઘટન ઓફિશિયલ પરીપત્ર મુજબ જ ધ્યાને લેવું.
🪷🪷🪷🪷🪷🪷🪷
SV RAMANUJ
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

25 Aug, 04:27

337

UPS યુનીફાઈડ પેંશન યોજના વિશે👆
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519