સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી (@kamalkingjob) के नवीनतम पोस्ट टेलीग्राम पर

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી टेलीग्राम पोस्ट

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી
● સરકારી નોકરી ભરતી માહિતી, UPSC, GPSC, BANK, RAILWAY, POST, PSI, TALATI, TAT, TET, POLICE જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થતું ગ્રુપ

⭐️ Contact : https://t.me/kamalkingjob

~www.kamalking.in
1,140 सदस्य
411 तस्वीरें
2 वीडियो
अंतिम अपडेट 06.03.2025 23:00

समान चैनल

Artificial Intelligence
70,730 सदस्य
Mkbunews & Materials
9,434 सदस्य

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી द्वारा टेलीग्राम पर साझा की गई नवीनतम सामग्री

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

02 Mar, 11:36

433

*🧧શિક્ષકો માટે ફોર્મ /પરીપત્ર /ઠરાવ:*
૧. મેડીકલ બીલ
૨. ઉચ્ચક સહાય
૩. પ્રવાસ મંજુરી
૪. સી.પી.એફ. અકાઉન્ટ બાબત
૫. ડુબ્લીકેટ સર્વિસબુક માન્ય
૬. રજા મંજુરી દરખાસ્ત
👇🏻👇🏻👇🏻
https://www.kamalking.in/2021/09/sas-gujarat-portal-form-7-form-25.html

*🖥️વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:*
👇🏻👇🏻👇🏻
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

19 Feb, 03:39

226

UPS પેન્શન યોજના
01.04.2025 થી અમલ
🪷🪷🪷🪷🪷🪷🪷
⚜️નોકરીના વર્ષ×50÷25= મળવાપાત્ર ટકા.

24 ×50÷25= 48%
23×50÷25= 46%
22×50÷25= 44%
21×50÷25= 42%
20×50÷25= 40%
19×50÷25= 38%
18 ×50÷25= 36%
17×50÷25= 34%
16×50÷25= 32%
15×50÷25= 30%
14×50÷25= 28%
13×50÷25= 26%
12×50÷25= 24%
11×50÷25= 22%
10×50÷25= 20%
*દરરોજ આવી અવનવી માહિતી મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો અને જે પેજ ખુલે એમાં ઉપર જમણી બાજુ ફોલો (FOLLOW) બટન પર ટચ કરો*
👇👇👇
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

🔖આમ નોકરીના વર્ષો બમણા કરવાથી મળવાપાત્ર ટકા મળશે. 10 થી 24 વર્ષોની નોકરી હોય તો આ રીતે ગણતરી કરવી.
🔖25 વર્ષથી વધુ નીકરી હોય તો 50% મળવાપાત્ર થશે.
🔖10 વર્ષથી ઓછી નોકરી હોય તો 0% મળવાપાત્ર થશે.
🔖 છેલ્લા 12 મહિના જન્મ તારીખ પ્રમાણે ગણવાના હોય છે. સત્રનો લાભ આપ્યો હોય તે વધારાના મહિના ગણતરીમાં લેવાના હોતા નથી.
🔖 છેલ્લા 12 મહિનાના મૂળ પગારના સરેરાશ કાઢવા. મળેલ રકમ મુજબ લઘુતમ મળવાપાત્ર પેન્શન નક્કી થશે.
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519
🔖10 વર્ષથી વધુ નોકરી હોય અને લઘુતમ મળવાપાત્ર પેન્શન 10000 થી ઓછું હોય તો પણ તેને 10000 રુપિયા પેન્શન અવશ્ય મળશે.
📢આ લઘુતમ પેન્શન ફીક્સ થઈ જશે. આ રકમમાં વધારો કરવામાં આવશે નહીં.
દા.ત. 2033 માં લઘુતમ પેન્શન 40000
મળવાપાત્ર થાય તો તેને આજીવન 40000  મળશે. તેના અવસાન પછી વારસદારને 60% એટલે કે 24000 પેન્શન મળશે.
તેમના સંતાનને કોઈ રકમ મળશે નહી.
નોંધ: સંપૂર્ણ અર્થઘટન ઓફિશિયલ પરીપત્ર મુજબ જ ધ્યાને લેવું.
🪷🪷🪷🪷🪷🪷🪷
SV RAMANUJ
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

18 Feb, 03:07

188

*🔥 કેન્દ્રીય વિદ્યાલયમાં વિવિધ જગ્યાઓની ભરતી*

પ્રાથમિક શિક્ષક
*સ્ટાફ નર્સ*
અન્ય

*અરજી કરો*
*👉 https://www.jobgujarat.in/2025/02/kv-ongc-chandkheda-ahmedabad.html :*

એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન ની pdf અને ગુજરાતની તમામ ભરતી ની વિગતો આપણા ગ્રુપમાં મૂકવામાં આવે છે.
━──────⊱◈✿◈⊰───────━
➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

18 Feb, 03:07

174

*🔥 કેન્દ્રીય વિદ્યાલય સિલવાસા ખાતે સ્ટાફ નર્સ શિક્ષક મ્યુઝિક શિક્ષક યોગા ટીચર અન્ય વિવિધ જગ્યાઓની ભરતી*

પ્રાથમિક શિક્ષક
*સ્ટાફ નર્સ*
અન્ય

*અરજી કરો*

*👉 https://www.jobgujarat.in/2025/02/kendriya-vidyalaya-silvassa-recruitment.html :*

એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન ની pdf અને ગુજરાતની તમામ ભરતી ની વિગતો આપણા ગ્રુપમાં મૂકવામાં આવે છે.
━──────⊱◈✿◈⊰───────━
➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

17 Feb, 01:59

159

*PFMS માટે હવે કોઈને પૂછવાની જરૂર નથી.*
આ સાઈટ પર મળશે ....
1. ગ્રાન્ટ લીસ્ટ
2. વેન્ડર ચુકવણું હેડ
3. ગ્રાન્ટ રકમ
4. પરિપત્ર PDF
5. ઉપયોગ કરવા કાર્યસૂચિ.
6. અહેવાલ WORD PDF
7. BANK FORM
8. PPA &. DSC HELP
9. કેશબુક નમૂના.
10. સરળ રોજમેળ સોફ્ટવેર.
11. ઓડિટ સૂચનો.
12. અન્ય.......
*👉🏿 https://www.kamalking.in/2025/02/pfms-public-financial-management-system.html :*

અન્ય શૈક્ષણિક ગ્રુપમાં શેર કરો.
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

16 Feb, 10:42

654

*👮🏻‍♂ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી 2025*

કુલ જગ્યાઓ: ૨૪૬
લાયકાત: ૧૦ પાસ, ITI
👉🏻 https://www.jobgujarat.in/2025/02/iocl-recruitment-2025-for-non-executive.html

આ પોસ્ટ તમારા દરેક ગ્રુપમાં શેર કરો
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

16 Feb, 10:42

131

*👮🏻‍♂ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી 2025*

કુલ જગ્યાઓ: ૨૪૬
લાયકાત: ૧૦ પાસ, ITI
👉🏻 https://www.jobgujarat.in/2025/02/iocl-recruitment-2025-for-non-executive.html

આ પોસ્ટ તમારા દરેક ગ્રુપમાં શેર કરો
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

16 Feb, 10:42

136

💥 10 પાસ તમામ સુધી આ મેસેજ પહોંચાડો 🙏
પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવકની 21413 જગ્યાઓ પર મોટી ભરતી બહાર પડી છે. પરીક્ષા વગર સીધી મેરીટ પર ભરતી છે. અરજી કરવાની છેલ્લી તા. 3-3-2025 છે. પગારધોરણ પણ સારુ છે. આ ભરતીની તમામ માહિતી https://www.jobgujarat.in/2025/02/india-post-gds-recruitment-2025-apply.html લીંક પર આપેલી છે.

સમાજના ગ્રુપમા તમામ લોકોને જાણ કરશો.
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

16 Feb, 10:42

944

■ *IMP - વિવિધ સરકારી પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ/આધાર પુરાવાની યાદી*

● નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર
● EBC સર્ટિફિકેટ
● જાતિનો દાખલો
● ડોમિસાઈલ સર્ટિફિકેટ
● આવકનો દાખલો
● મા કાર્ડ માટેના ડોક્યુમેન્ટ
● નવા રેશન કાર્ડ માટે
● લગ્નનું સર્ટિફિકેટ
● RTE
● રેશનકાર્ડમાં નામ એડ કરવા
● ફૂડ લાયસન્સ
● ગુમાસ્તા ધારા પ્રમાણપત્ર
● નામ- અટકમાં સુધારો

■ ઉપર મુજબના પ્રમાણપત્ર કઢાવવા માટે *જરૂરી ડોક્યુમેન્ટની યાદી ગુજરાતીમા મુકેલ છે:*
👇🏾👇🏾👇🏾
https://www.kamalking.in/2020/08/document-list-for-gujarat-government.html?m=1

■ ખૂબ જ ઉપયોગી માહિતી હોવાથી *તમારા દરેક ગ્રુપ તથા મિત્રો સાથે શેર કરશો.*
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

16 Feb, 10:42

717

10 પાસ માટે...
*💥ઇંડિયન પોસ્ટ ઓફીસમાં મોટી ભરતી*

*▪️પોસ્ટનું નામ:* ડાક સેવક
*▪️કુલ જગ્યા:* 21413
*▪️લાયકાત:* ધોરણ 10 પાસ

https://www.jobgujarat.in/2025/02/india-post-gds-recruitment-2025-apply.html

તમામ ધોરણ 10 પાસ ઉમેદવારો સુધી આ મેસેજ જરૂર થી શેર કરજો.