Latest Posts from સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી (@kamalkingjob) on Telegram

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી Telegram Posts

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી
● સરકારી નોકરી ભરતી માહિતી, UPSC, GPSC, BANK, RAILWAY, POST, PSI, TALATI, TAT, TET, POLICE જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થતું ગ્રુપ

⭐️ Contact : https://t.me/kamalkingjob

~www.kamalking.in
1,140 Subscribers
411 Photos
2 Videos
Last Updated 06.03.2025 23:00

Similar Channels

Telegram Tips
13,207,023 Subscribers
Editorial Analysis GM
10,069 Subscribers
CmoGujarat
1,104 Subscribers

The latest content shared by સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી on Telegram

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

27 Dec, 04:01

1,673

ડો. મનમોહનસિંહજીનું 92 વર્ષની ઉંમરે નિધન...

*🧧ભારતના પુર્વ વડાપ્રધાન ડૉ મનમોહનસિંહ જીવન પરીચય:*
👇🏻👇🏻👇🏻
https://www.kamalking.in/2021/10/biography-of-manmohansingh-manmohan.html
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

27 Dec, 04:00

163

https://www.facebook.com/share/p/1Dedor46Xy/
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

26 Dec, 04:35

1,020

*મારી યોજના- ગુજરાત સરકારે લોન્ચ કર્યું 😊*

મારી યોજના પોર્ટલ ગુજરાત સરકાર અને NIC દ્વારા વિકસિત છે, જ્યાં 680થી વધુ સર્કાર પાસે વિવિધ યોજનાઓની વિગત ઉપલબ્ધ છે! 🌟

* ફાયદાઓ:*

દરેક યોજનાની વિગત એક જ પ્લેટફોર્મ પર!

સરળ અને પારદર્શક અરજી પ્રક્રિયા.
ઘરમાંથી સખત જાણકારી મેળવો.

સરકાર-નાગરિક સંબંધ મજબૂત થાય છે.
*👉 વધુ માહિતી માટે:* https://www.kamalking.in/2024/12/mari-yojana-full-information-in-gujarati.html

આવા શૈક્ષણિક અને નોકરી વિષયક માહિતી ફટાફટ અપડેટ માટે https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 પર ટચ કરો અને જે વોટ્સઅપ ગ્રુપ ઓપન થાય એમાં ઉપર ફોલો (FOLLOW) બટન લખેલ હશે એના પર ટચ કરો
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

26 Dec, 04:35

1,472

🇮🇳🏅👮 *ધો.૬ અને ૯ માં સૈનિક સ્કુલ માં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાનું શરૂ👮 🇮🇳🏅*
👇🏻👇🏻👇🏻 https://tinyurl.com/3xp2f247
*કઈ પ્રવેશ પરીક્ષા આપવી પડે :*

*AISSEE* :- All India Sainik School Entrance Exam

......સૈનિક સ્કૂલ સોસાયટી (SSS) એ *ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે...*

સોસાયટી સૈનિક શાળાઓ ચલાવે છે. સૈનિક શાળાઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( *CBSE*) સાથે સંલગ્ન અંગ્રેજી માધ્યમની નિવાસી શાળાઓ છે. સૈનિક શાળાઓ કેડેટ્સને નેશનલ ડિફેન્સ એકેડમી *(NDA),* ખડકવાસલા (પુણે), *ઇન્ડિયન નેવલ એકેડેમી,* એઝિમાલા અને અધિકારીઓ માટે અન્ય તાલીમ એકેડમીમાં જોડાવા માટે તૈયાર કરે છે. *હાલમાં દેશભરમાં કુલ 33 સૈનિક શાળાઓ છે.*

......હાલ ગુજરાતમાં *જામનગર* જિલ્લામાં
બાલાછડી ખાતે એક સૈનિક સ્કુલ આવેલી છે, તે ઉપરાંત વર્ષ (૨૦૨૩-૨૪) થી નવી *ત્રણ* સૈનિક સ્કુલ *ચાપરડા- વિસાવદર, મહેસાણા* તથા *પાલનપુર,* ખાતે શરૂ થઈ ગઈ છે.

.....સૈનિક શાળાઓ ધોરણ ૬ અને ધોરણ ૯ મા ધોરણમાં પ્રવેશ આપે છે . પ્રવેશ અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા ( *AISSEE* ) ના મેરિટ પર આધારિત છે.


*સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ૨૦૨૫*

.....સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાઈ છે. *આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે.*

.....ભારતની મુખ્ય *૩૩* સૈનિક સ્કૂલ સહિત અન્ય નવી બનેલ સ્કૂલમાં પણ પ્રવેશ આપવામાં આવશે.

*ફોર્મ ભરવાની તારીખ* ૨૪/૧૨/૨૦૨૪ થી ૧૩/૦૧/૨૦૨૫ દરમિયાન ભરાશે.

*પરીક્ષાની તારીખ* પછી થી વેબ સાઈટ પર મુકાશે.

*પરીક્ષા સ્થળ :* અમદાવાદ,જામનગર, મહેસાણા, સુરત,જૂનાગઢ

*કયા ધોરણમાં પ્રવેશ મળે* ધોરણ ૬ અને ૯ માં પ્રવેશ આપવામાં આવે છે.

*સૈનિક સ્કૂલ માં પ્રવેશ ફોર્મ ભરવા માટેની વેબ સાઈટ :*
👇🏻👇🏻👇🏻
https://tinyurl.com/3xp2f247

*નોંધ* : *આપના બાળકને ત્યાં પ્રવેશ મળે કે ન મળે પરંતુ આ પરીક્ષા જરૂર અપાવાજો.*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

26 Dec, 04:34

154

https://tinyurl.com/3xp2f247
👆👆👆

*Saink school સૈનિક સ્કૂલ ની વેબસાઈટ*

➡️કયા ધોરણ ના બાળકો?
➡️ પરીક્ષા ફી
➡️પરીક્ષા ક્યાં લેવાશે

તમામ બાબત ગુજરાતી માં....
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

26 Dec, 04:34

175

જીલ્લાફેર બદલી શિક્ષકો માટે

https://dpegujarat.in/Home/SchoolEligiblityList

*જિલ્લા વાર સીનીયોરિટી યાદી જોવાની લિંક*
લીસ્ટ મુકાય ગયું છે.📚🔰✍🏻
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

26 Dec, 04:34

975

*🚸 આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ*
*👉🏿 https://bit.ly/3n1oUyN :*

*🗞️ આજના તમામ ગુજરાતના ન્યુઝ પેપર વાંચો*
*👉🏿 https://bit.ly/357LZeY :*

*☸️ આજનું રાશિફળ, તમારા નામ મુજબ આજની રાશિ*
*👉🏿 https://bit.ly/3frqhVs :*

*🛕 ગુજરાતના પ્રખ્યાત મંદિરોના LIVE આરતી દર્શન*
*👉🏿 https://bit.ly/3Msjzxj :*

* પેટ્રોલ ડીઝલ ના તમામ શહેર ના ભાવ જુવો માત્ર પિનકોડ નાખીને*
*👉🏿 https://bit.ly/3utchSM :*

*🌿 આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ જોવા માટે*
*👉🏿 https://bit.ly/3uqCEJ6 :*

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

07 Dec, 13:06

1,909

મિત્રો હાલ GSRTC વિભાગમાં હેલ્પરની પોસ્ટ માટે ૧૬૫૮ પોસ્ટની જાહેરાત આવેલ છે.આ પોસ્ટ માટે આજથી તારીખ:- ૦૬/૧૨/૨૦૨૪ થી તા:- ૦૫/૦૧/૨૦૨૪ સુધી ફોર્મ ભરાશે. આપની નજીક નોકરી ઇચ્છુક મિત્રો સુધી આ પોસ્ટ શેર કરશો.

આ પોસ્ટ માટે લાયકાત શું છે ? અને ફોર્મ કઈ રીતે ભરવું ?. વિગતવાર માહિતી *: https://bit.ly/3DMMhWy :* આ લીંક માં આપેલ છે. (આવા સમાચાર દરરોજ મેળવવા માટે https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 પર ક્લિક કરીને અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ) 🙏
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

07 Dec, 13:06

258

*પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ શરૂ....*
https://www.kamalking.in/2019/08/primary-schools-all-online-data-entry.html

www.jobgujarat.in
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

07 Dec, 13:05

232

🔥🔥🔥 *બ્રેકિંગ અપડેટ....*

*ટેકનિકલ ઇસ્યૂ ના લીધે*📇🧗‍♀️

📧 *રાતે ૮ વાગ્યા બાદ* રાજયકક્ષા નું વેરીફીકેશન પૂર્ણ કરીને આગળની *સૂચનો અને યાદી મુકાય જશે.*

📧 *સ્થળ પસંદગી* માટે ના રુલ્સ એન્ડ ઇન્ટ્રકશન પણ *નોટિસ બોર્ડ* પર મુકાય જશે...

📧 *સીનિયોરીટિ અને અગ્રતા ક્રમાંક* અને *જિલ્લાવાર યાદી* જોવા માટે ની *ઓફિસિયલ વેબસાઇટ* નો ઉપયોગ કરીને જોઈ શકાશે.

📧 *ડેશબોર્ડ* પર અને અન્ય આપેલ સૂચનો મુજબ આગળની કાર્યવાહી કરવાની રહેશે.

*સ્થળ પસંદગી તા.૧૦/૧૨/૨૦૨૪ થી તા. ૧૧/૧૨/૨૦૨૪ રાતે ૧૧.૫૯ કલાક* સુધીમાં આપેલ નિયમ મુજબ જ કરવાની રહેશે.

આવા શૈક્ષણિક અને નોકરી વિષયક માહિતી ફટાફટ અપડેટ માટે https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 પર ટચ કરો અને જે વોટ્સઅપ ગ્રુપ ઓપન થાય એમાં ઉપર ફોલો (FOLLOW) બટન લખેલ હશે એના પર ટચ કરો

📧 પસંદગીની શાળા મળે તો *ફરજિયાત જ લેવાની હોઈ વિચારીને પસંદગી* કરવાની રહેશે. પછી કોઈ જ હક દાવો કરી શકાશે નહિ.