🚔GUJARAT POLICE SERVICE🚔 @gujaratpoliceservice Channel on Telegram

🚔GUJARAT POLICE SERVICE🚔

@gujaratpoliceservice


Er G.H SOLANKI (UNARMED🚔)
B.E, ME(Mechanical Engineer)
(UNARMED POLICE 🚔)


Let, We will help everything for your great victory 🚔✨

📲 [email protected]

🚔GUJARAT POLICE SERVICE🚔 (English)

Welcome to GUJARAT POLICE SERVICE! This Telegram channel is dedicated to providing valuable information and resources to help you in your journey towards a successful career in the police service. Who is it? GUJARAT POLICE SERVICE is run by Er G.H SOLANKI, a highly qualified individual with a background in Mechanical Engineering. With his expertise and passion for helping others, he is committed to assisting aspiring police officers in achieving their goals. What is it? GUJARAT POLICE SERVICE offers guidance, study materials, and support to individuals preparing for police service exams. Whether you are aiming to join the police force or looking to enhance your knowledge and skills in law enforcement, this channel is the perfect companion on your path to success. Join GUJARAT POLICE SERVICE today and let Er G.H SOLANKI and his team help you every step of the way towards achieving your dream of serving in the police force. For more information and assistance, you can contact them via email at [email protected]. Start your journey towards a rewarding career in law enforcement with GUJARAT POLICE SERVICE! 🚔✨📲

🚔GUJARAT POLICE SERVICE🚔

12 Nov, 16:28


Bank of Baroda benefit

🚔GUJARAT POLICE SERVICE🚔

08 Nov, 16:32


Gujarat Forest DV 2024 results

🚔GUJARAT POLICE SERVICE🚔

08 Nov, 15:48


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

08 Nov, 15:48


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

08 Nov, 12:30


PSI to PI promotion..

🚔GUJARAT POLICE SERVICE🚔

08 Nov, 12:30


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

08 Nov, 05:36


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

08 Nov, 05:24


1. તો પછી , સમાનતા અધિકાર અંતર્ગત 15 ગણા નિયમ ( અમૂક વિદ્યાર્થી આંદોલન અને પોલીટીકલ પ્રેશરના લીધે ચાલુ ભરતી પ્રક્રિયા એ રદ કરવો એ પણ ગેરકાયદે ગણાય )

2. મધ્યપ્રદેશ જજ્મેન્ટ ( ચાલુ ભરતીએ બે વાર નિયમો બદલાયા ) તેની અસર ગુજરાત PSI case 2022 પર શૂન્ય થઈ જવી જોઈએ જેના લીધે લાખો ઉમેદવારો મુખ્ય પરીક્ષા ન આપી શક્યા કેમ કે પ્રિલિમ મેરીટ 50 માર્કસ અને મહિલા માટે 40 માર્કસ રહેતું હતું .


સમાનતાના અધિકારનું ઉલ્લંધન ગણશો તમે ?

🚔GUJARAT POLICE SERVICE🚔

08 Nov, 01:41


GUJARAT PSI 2022 કેસનો , મધ્યપ્રદેશ જજમેન્ટ સપોર્ટ ગણાતો .

મધ્યપ્રદેશ જજમેન્ટમાં ચાલુ ભરતીને મધ્યપ્રદેશ સરકારે બે વખત અલગ અલગ નિયમો બદલ્યા હતા જેનો આધાર ગુજરાત PSI કેસમાં લઈ ભરતી પ્રક્રિયા આગળ ચાલી ગઈ હતી.

હાલ આ PSI ભરતી પ્રક્રિયા LPA મેટરના ફાઇનલ હિયરીંગ સ્ટેજમાં છે .

🚔GUJARAT POLICE SERVICE🚔

02 Nov, 02:05


CPI_SDPO_Resolution.pdf



ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

29 Oct, 14:40


Downloads_MODE_Provisional_Result_Dt_29102024.pdf


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

29 Oct, 02:05


એક એવા અધિકારી કે .....

એમને ગુજરાતમાં એ વસ્તુ કરી બતાવી કે , સામાન્ય ઘરનો દિકરો વગર પૈસાએ સરકારી નોકરી મેળવી શકે છે.

આ ધગધગતા ભ્રષ્ટાચારમાં ગઈ પોલીસ ભરતીમાં કેટલાક સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના ઘરે પારદર્શક ભરતી કરીને અજવાળું કરી આપ્યું .


નિમણૂક પત્રો લેવા ગયેલા ઉમેદવારો એના સાક્ષી હતા કે , જ્યારે એ અધિકારીની સ્ટેજ ઉપર એન્ટ્રી થતા જ એક પાકિસ્તાનના વડાપ્રધાન જાગી જાય એવો નાદ અને તાળીઓનો વરસાદ !

આ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું હતું કેમ કે એમને જે ભરતી કરી એવી રીતે કોઈએ દિલથી ભરતી નથી કરી !


અમે જે અધિકારીની વાત કરીએ છીએ એ છે - તાજેતરના પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ IPS શ્રી HASMUKH PATEL જેઓની સરકાર દ્વારા GPSC અધ્યક્ષ તરીકે નીમણુક થતા પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે

🙏

🚔GUJARAT POLICE SERVICE🚔

27 Oct, 03:49


Downloads_Duplicate_GPRB_Dt_26102024.pdf

ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

25 Oct, 04:05


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

23 Oct, 09:41


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

19 Oct, 16:30


Gujarat PSI result (UNARMED POLICE)..... Wait for some days...


Coming soon....

🚔GUJARAT POLICE SERVICE🚔

19 Oct, 11:48


Gujarat PSI result (ARMED POLICE)

🚔GUJARAT POLICE SERVICE🚔

19 Oct, 04:30


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

19 Oct, 02:15


રાજ્ય સરકારે મંગાવી માહિતિ ..... ગણતરીનાં દિવસમાં જ PSIનું Final પરિણામ જાહેર કરાશે ....



GUJARAT PSI....

🚔GUJARAT POLICE SERVICE🚔

17 Oct, 01:38


Gujarat Police MOU with AXIS BANK

ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

16 Oct, 13:17


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

16 Oct, 04:47


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

15 Oct, 14:53


New , MOU...in BANK OF BARODA...


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

12 Oct, 12:24


Handbook


ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

11 Oct, 01:54


PSI DEPARTMENTAL EXAM RULES 2024.pdf




ஜ▬▬▬🚔👨‍✈️🚔▬▬▬ஜ
https://t.me/GujaratPoliceService
                     (અથવા)
ટેલિગ્રામ સર્ચ @gujaratpoliceservice
ஜ▬▬▬🚔👩‍✈️🚔▬▬▬ஜ

🚔GUJARAT POLICE SERVICE🚔

09 Oct, 03:30


GUJARAT POLICE.... આ 21મી સદીની નવી પોલીસ ... ટેલેન્ટેડ , ટેકનિકલ શિક્ષણ ધરાવતી પોલીસ ... કુશળ કુનેહ ધરાવતી પોલીસ , ભરતી થનારા યુવાનો હોય છે ગ્રેજ્યુએટ ,ડબલ ગ્રેજયુએટ તો કોઈ એન્જિનિયર તો કોઈ ડોકટર ! નવા જમાનાની પોલીસ ... પોલીસમાં લાગ્યા પછી પણ અતિશય ટેલેન્ટ અને કુશળતાની જરૂર પડે છે , નહીં તો તમે બહુ જ પાછળ ધકેલાઈ જાવ છો અને પોલીસની મજા નથી માણી શકતા !


આ દરેક ગુણ આપડામાં જન્મજાત હોય તો આપડે પોલીસને લાયક છીએ - બાકી જો તમારે કોઈ ક્લાસિસ વાળા તમને રનિંગ કેમ કરવું એના કલાસિસમાં જોડાવા લલચાવતા હોય અને તમે એની લાલચમાં ફસાઈ માં - બાપના પૈસા અને સમય બગાડતા હોય તો એ દુખદ છે .!!!😔

તમે નોકરીને લાગ્યા પછી હાઈ પ્રોફાઈલ ગુન્હા ડિટેક્ટ કરવા માટે પણ બીજાની મદદ માંગશો ?


ક્યાં સુધી બીજાના સહારે જીવન જીવતા રહેશો ?

પોતે કઈક નવું નહી કરો ?


શું તમારામાં એ ક્ષમતા નથી ?

ખોટું લાગે તો માફ કરજો... પોતોનો પોલીસ તરીકેનો અનુભવ બોલાવડાવે છે🙏

🚔GUJARAT POLICE SERVICE🚔

07 Oct, 15:35


આવતીકાલે ગુજરાત ફોરેસ્ટ વનરક્ષકની ફીઝિકલ પરીક્ષા પૂરી કરાશે .

ભૂતકાળમાં ફોરેસ્ટના ફીઝિક્લ - ( 1 ) પરીણામ જાહેર થયા પછી ખૂબ ઓછા સમયમાં લઈ લીધેલું છે ( 2 ) ભર ઉનાળે અતિશય ગરમીમાં લીધેલુ છે જેના કારણે પાસ રેશીયો અતિશય નીચો રહ્યો હતો .

પણ આ વખતે આવું કંઈ જ નથી અને પરીક્ષા તથા પરિણામ પછી ફ્રીઝિકલ તૈયારી માટે ઘણો સમય મળી ગયો જેના કારણે આ વખતે કંઈક અલગ આંકડા મળ્યા છે, અને પાસ થવાનો રેશિયો ઘણો મોટો છે


અમારું અનુમાન છે કે 90% ઉમેદવારો 8 ગણા માંથી જ પાસ ... બાકીના 25 ગણા માંથી .... હવે પછી બીજો રાઉન્ડ બહાર આવે એવી નહીંવત્ શક્યતા ......


All the best... પાસ થયેલા તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ 🙏🙏

🚔GUJARAT POLICE SERVICE🚔

06 Oct, 13:43


2005 પહેલાના કર્મચારી માટે