Gujarat Forest @gujarat_forestguard Channel on Telegram

Gujarat Forest

@gujarat_forestguard

👀 ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે. 👀

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation
👇👇
@mehul_pandya

Gujarat Forest (Gujarati)

ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા અંગે તમારી તૈયારી કેવી રીતે ચલી રહી છે? તમે જેના માટે જાહેરાતે નીચેનું મટીરિયલ ઉપયોગી છે તે તેને શેર કરવા માટે તૈયાર રહ્યા છો. ગુજરાત ફોરેસ્ટ ચેનલ તમારા તૈયારી માટે સહાયક છે. તે આવા માટે જ નજીક ઉદાહરણ છે જ્યાં તમે કોઈ પ્રશ્નો કરી શકો છો અને ઉપજાવી શકો છો. જો તમે પણ ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે તૈયાર છો તો સીધીની સીધી JOIN કરો અને તમારી તૈયારીને પૂર્ણતઃ કેન્દ્રીત કરો. આપને મદદ કરવા માટે મેહુલ પંડ્યાની મદદ લો.

Gujarat Forest

20 Nov, 17:03

📚 Top Gujarati Education Channel 📚

Gujarat Forest

20 Nov, 16:14

https://youtube.com/live/xxD9mlAjmsw

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B) માટે ...

👉 Episode - 135

📆 તારીખ: 21/11/2024
સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Gujarat Forest

20 Nov, 16:14

📌 *ચાલો મિત્રો લાઈવ શરૂ થઈ ગયું છે...*
https://youtube.com/live/rvGpas0QyA0?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ .

💥GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B) માટે ...

👉 Episode - 134

📆 તારીખ: 20/11/2024
સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Gujarat Forest

20 Nov, 16:14

🚔 PSI (શુરવીર) LIVE BATCH Recorded Course

📱 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન એપ્લિકેશનના *PSI (શુરવીર)* લાઇવ લેક્ચર્સનો રેકોર્ડેડ વિડીયો કોર્સ

💥 Sp. Discount Offer:
💎 Course Fees :
▪️ ~₹8000~ *₹3500*

Course Validity :
▪️ 6 Months

💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનના તજજ્ઞ અને અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ સચોટ અને પરીક્ષાલક્ષી કોર્સ

Application Link:

🌐For Android users--
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱For iPhone users--
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

📞 Application Helpline Number:-
63559 57734
91066 55251

Gujarat Forest

20 Nov, 16:14

🚓 Police Constable (પરાક્રમ) LIVE BATCH Recorded Course

📱 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન એપ્લિકેશનના Police Constable (પરાક્રમ) લાઇવ લેક્ચર્સનો રેકોર્ડેડ વિડીયો કોર્સ

💥 Sp. Discount Offer:
💎 Course Fees :
▪️ ~₹6000~ ₹2500

Course Validity :
▪️ 6 Months

💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનના તજજ્ઞ અને અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ સચોટ અને પરીક્ષાલક્ષી કોર્સ

Application Link:

📱For Android users--
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱For iPhone users--
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

📞 Application Helpline Number:-
63559 57734
91066 55251

Gujarat Forest

20 Nov, 15:47

💯🎯 Evergreen GK Quiz 🔥🔥🔥🔥
https://youtu.be/fD2P1hVOvSM
Don’t forget to Subscribe our YouTube Channel.

Gujarat Forest

20 Nov, 11:50

👮‍♂️PSI STI Constable RRB CCE

💥 Super class-3 💥

🗓21/11/2024
11 to 1 pm

🎉 નિઃશુલ્ક વર્ગો શરુ
💥EWS/OBCના વિધાર્થીઓ માટે સરકારશ્રીની સ્કોલરશીપ હેઠળ💥

🎁 FREE.... FREE.... FREE... 🎁

📚સંપૂર્ણ Material
📔Reading Room
___________

📝વધુ માહિતી માટે સંપર્ક કરો
📞7698501110

📍 ICE, બીજો માળ, પેરીપ્લાઝા કોમ્પ્લેક્સ સરદારબાગ પાસે ઝાંઝરડા રોડ જૂનાગઢ.
📍(Offline જૂનાગઢ)

Gujarat Forest

20 Nov, 11:50

🔴LIVE (03:00PM) - કંડક્ટર સ્પેશિયલ ll માર્ક્સ આવા પ્રશ્નોથી આવે... ll GSRTC Conductor -NV Sir ICE RAJKOT

🔗LINK - https://www.youtube.com/live/vAViWF4tJDw?si=wY74VhtzRQOaRXBU

Gujarat Forest

20 Nov, 11:50

🎉October Month Daily Current Affairs
—————-
સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરિયલ્સ તેમજ રેગ્યુલર કરંટ અફેર્સ મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
➡️ICE Youtube Channel
➡️ICE Telegram
➡️ICE Instagram
➡️ICE WhatsApp Group
➡️ICE WhatsApp Channel
➡️ICE Application

Gujarat Forest

20 Nov, 07:53

📚G.K📚

💥 ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ક્યાં આવેલી છે. ???

👉 દહેરાદૂન

💥 રાષ્ટ્રીય પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલય ક્યાં આવેલું છે. ???

👉 નવી દિલ્હી

💥 ભારતીય ચા બોર્ડ ક્યાં આવેલ છે. ???

👉 કલકત્તા

💥 વેલીકોડા પર્વત ક્યાં આવેલો છે. ???

👉 આંધ્ર પ્રદેશ

💥 જવાદી પર્વત ક્યાં આવેલો છે. ???

👉 તમિલનાડુ

💥 કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર સંશોધન સંસ્થા કયાં આવેલી છે. ???

👉 જોધપુર

💥 ઝૂમ ખેતી ભારતમાં કયા પ્રચલિત છે. ???

👉 ઉત્તર પૂર્વી પર્વતીય રાજ્યમાં

💥 ડાઉન્સ ઘાસના મેદાનો ક્યાં આવેલા છે. ???

👉 ઓસ્ટ્રેલિયા

💥 શેષાચલમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે. ???

👉 આંધ્ર પ્રદેશ

💥 પીલીભીત ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???

👉 ઉત્તર પ્રદેશ

💥 વાલ્મિકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???

👉 બિહાર

💥 રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ??

👉 ઉત્તરાખંડ

💥 અનહોની ગરમ જળસ્ત્રોત ક્યાં ક્ષેત્ર માં આવેલ છે. ???

👉 મધ્ય પ્રદેશ

💥 ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો દ્રિપ કયો છે. ???

👉 સલસેટ

💥 માટાપાન નામનું ઊંડું સ્થાન કયા સાગર માં આવેલ છે. ???

👉 ભૂમધ્ય સાગર

🍁🍁🍁🍁🍁🍁
Join:- @gujarat_forestguard
🍁🍁🍁🍁🍁🍁

Gujarat Forest

20 Nov, 05:49

🔴LIVE (11:00AM) - જનરલ નોલેજ l PSI - Constable સ્પેશિયલ - HIREN SIR ICE RAJKOT

🔗LINK - https://www.youtube.com/live/uliWeuTSO-A?si=slie8vTY1qh9qb5x

Gujarat Forest

20 Nov, 05:32

📚 યુવા ઉપનિષદ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત આવનારી પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ જેવા વિષયને આવરી લેતું  4 IN 1 પુસ્તક NCERT/GCERT (PYQs) ભાગ -1 ની પ્રથમ આવૃત્તિ - 2025

👉🏻 MRP :- ₹530/-

Available on Amazon 👇
       https://www.amazon.in/dp/B0DN1B3QHS

Available on Flipkart 👇
https://www.flipkart.com/ncert-gcert-pyq-mcq-questions-part-1-first-2025/p/itm95a7483391974?pid=9789395297615

🎥 પુસ્તક પરિચય નો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
       https://youtu.be/5x_V1vSMQF4

📖 પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહીં ક્લિક કરો👇
       https://t.me/YuvaUpnishadFoundation/122470

➡️ વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE

Gujarat Forest

18 Nov, 16:19

🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

Gujarat Forest

18 Nov, 16:06

🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

🔸
ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ
👉
સ્નેહરશ્મિ

🔸ઝીણાભાઈ દેસાઈને કયા સાહિત્ય પ્રકારના પ્રણેતા માનવામાં આવે છે?
👉હાઈકુ

🔸અંતરપટ, સાફલ્ય ટાણું, ઊઘડે તેવી ક્
ષિતિજો,પનઘટ' વગેરે કોની કૃતિઓ છે?
👉સ્નેહરશ્મિ

🔸સ્નેહરશ્મિનું જન્મસ્થળ કયું
છે?
👉ચીખલી

🔸મિયાંમાતર કોનું જન્મ સ્થળ છે?
👉ત્
રિભુવનદાસ લુહાર

🔸ત્રિભુવનદાસ લુહારનું ત
ખલ્લુસ
👉સન્દરમ્

◾️Join :. @gujarat_forestguard

Gujarat Forest

18 Nov, 16:06

⭐️👉 અડાલજની વાવ:-(ગાંધીનગર)⭐️

વાઘેલા વંશના રાવ વિરસિંહના ધર્મપત્ની રૂડાબાઈએ ઇ.સ.1499 માં અડાલજ ખાતે બંધાવી હતી.

રાણી રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે.

5 માળની વાવ છે.
સ્થાપત્ય:-ઇન્ડો-ઇસ્લામિક શૈલી.

અષ્ટકોણીય આકાર ધરાવતી આ અડાલજની વાવ મુખ્ય ચાર સ્તંભ પર બાંધવામાં આવી છે.

આ વાવના સ્થપતિ:-શ્રી માળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ.

જયા પ્રકારની વાવ છે.

🖕 ત્રણ મુખવાળી વાવને જયા પ્રકારની વાવ કહે છે.

આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો.

આ વાવની કુલ લંબાઇ ૨૫૧ ફૂટ છે.

વાવ શબ્દનો અર્થ:-પગથિયાંવાળો કૂવો

Join:- @gujarat_forestguard

Gujarat Forest

18 Nov, 16:06

♦️સવાલ જવાબ & કરંટ ગ્રુપ♦️

🎋 ધોરણ - ૧૦ સામાજિક વિજ્ઞાન

✾ ઇકત એટલે શું ?

➬ વણાટ

✾ અભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ?

➬ નંદીકેશ્વર

✾ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ?

➬ કુંભાર નો ચાકડો

✾ નાટ્યકલાનો પ્રાણ શું છે ?

➬ અભિનય

✾ બૈજુ બાવરા અને તાનસેનના ગુરુનું નામ શું છે ?

➬ સ્વામી હરિદાસ

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Join:- @gujarat_forestguard
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

Gujarat Forest

18 Nov, 16:06

🧭ગુજરાતની ભૂગોળ🧭

🧱ચાંદોલ કઈ નદીના કિનારે છે ?
👉🏻નર્મદા

🧱સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻ચોટીલા પાસેના ડુંગરમાંથી

🧱ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?
👉🏻સુરેન્દ્રનગર

🧱ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?
👉🏻સુરત

🧱ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે ?
👉🏻૩૧

🧱જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?
👉🏻પંચમહાલ

🧱અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
👉🏻નર્મદા જિલ્લો

🧱બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?
👉🏻દાંતા તાલુકો

🧱આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?
👉🏻ઈ.સ. ૧૯૫૮

🧱ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
👉🏻અમદાવાદ

🧱શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?
👉🏻વડનગરમાં

🧱દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
👉🏻રાયસણ (ગાંધીનગર)

🧱ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
👉🏻શેત્રુંજી નદી પર

🧱ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?
👉🏻કોયલી

🧱ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
👉🏻તાપી નદી

Join:- @gujarat_forestguard🔥🔥🔥🔥

Gujarat Forest

18 Nov, 16:06

🌳@gujarat_forestguard🌳

👉 બંધારણ સભા

▪️ અસ્થાયી અધ્યક્ષ
👨‍🦳 ડૉ. સચ્ચિદાનંદ સિન્હા

▪️ સથાયી અધ્યક્ષ
👨‍🦳 રાજેન્દ્ર પ્રસાદ

▪️ ઉપાધ્યાય
👨‍🦳 એચ. સી. મુખર્જી

▪️ બધારણીય સલાહકાર
👨‍🦳 બી. એન. રાવ

🤴 શીલાદિત્ય - પહેલો ધર્માદિત્ય

🤴ધરુવસેન - બીજો બાલાદિત્ય

🤴 હર્ષવર્ધન શીલાદિત્ય

🌲 @gujarat_forestguard🌲

Gujarat Forest

18 Nov, 16:06

🔥🔥🔥સામન્ય જ્ઞાન ના પ્રશ્નો:- 🔥🔥🔥

📗કીર્તિમંદિર શું છે?
— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક

📗વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?
— નવમું

📗ગજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?
— ખેડા

📗ગજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?
— 942

📗દધસાગર ડેરી કયા શહેરની છે?
— મહેસાણા

📗ગજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?
— વડોદરા

📗ગજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?
— નં-8

📗સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?
— વૌઠામાં

📗દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?
— બનાસ

📗સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?
— ધૂપગઢ

📗સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
— હિંમતનગર

📗કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
— ભુજ

📗પચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
— ગોધરા

📗ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
— આહવા

📗ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?
— સાતમો

📗સપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?
— ગાંધીનગર

📗સરત કઇ નદી પર વસેલું છે?
— તાપી

📗હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે?
— ડભોઇ

📗વડોદરા કઇ નદી પર વસેલું છે?
—વિશ્વામિત્રી

📗મસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?
— કચ્છ

📗જસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?
— અંજાર

📗સૌરાશ્ટ્રના જીલ્લા કેટલા છે?
— 7 (સાત)

📗ગજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?
— વાસદ

Mehul pandya

🌷🌷🌷🌷🌷🌷
Join:- @gujarat_forestguard
🌷🌷🌷🌷🌷🌷

Gujarat Forest

18 Nov, 16:06

15 ઑગસ્ટ ની હાર્દિક શુભકામના

*🔷રમત-ગમત કિવઝ🔶*
@ice_online
*💠પિગ પોન્ગ કઈ રમત નું બીજું નામ છે*

*ટેબલ ટેનીસ*

*💠વ્હાઈટ સ્લેમ કઈ રમત સાથે સંકળાયેલ છે*

*કેરમ*

*💠 કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન દર કેટલા વર્ષે થાય છે*

*૪*

*💠 કોમનવેલ્થ ગેમ્સ ની શરૂઆત ક્યારથી થઈ*

*૧૯૩૦*

*💠બિશપ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે*

*ચેસ*

*💠ભારતના કયા સ્થળે બોટરેસ યોજાય છે*

*કેરલા*

*💠ફૂટબોલ માટે નું વેમ્બલી સ્ટેડિયમ ક્યાં આવેલું છે*

*લંડન*

*💠વિશ્વની સૌપ્રથમ હોકી કલબ*

*બ્લેકહીથ, ઈંગ્લેન્ડ*

*💠 વન-ડે માં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય*

*ચેતન શર્મા*

*💠ટેસ્ટ માં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય*

*હરભજન સિંહ*

*💠પોલોની રમત ની શરૂઆત કયા ભારતીય રાજ્ય થી થઈ*

*મણિપુર*

*💠ICC નું વડુમથક*

*દુબઈ*

*💠હોકીની રમતમાં અમ્પાયરની સંખ્યા....*

*૨*

*💠 સૌપ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપ નું આયોજન ક્યાં થયું હતું*

*દક્ષિણ આફ્રિકા,૨૦૦૭*

*💠ફૂટબોલ વિશ્વકપ નું આયોજન કેટલા વર્ષે થાય છે*

*૪*

*💠૨૦૨૩ ક્રિકેટ વર્લ્ડકપ ક્યાં યોજાશે*

*ભારત*

*💠 સૌપ્રથમ ક્રિકેટ વિશ્વ કપ ક્યાં યોજાયો હતો*

* ઈંગ્લેન્ડ*

*💠FIFA નું મુખ્યાલય ક્યાં આવેલું છે*

*જયુરિક, સ્વિત્ઝર્લેન્ડ*

*💠 પ્રથમ હોકી વિશ્વકપ નું આયોજન ક્યાં થયું હતું*

*બાસિલોના*

*💠પહેલો એશિયાડ ગેમ્સ ક્યાં રમાયો હતો*

* દિલ્હી*

Join:- @gujarat_forestguard
🏏🏑🏒🏸🏓🏀⛹🏻‍♂🏌🏻‍♂🥊🥅

Gujarat Forest

18 Nov, 15:51

💥Yuva Upnishad Foundation Adajan - Surat

📍 STI~GPSC (PRELIMS + MAINS) ના નવા બેચ શરૂ...

 🆓 FREE DEMO LECTURE...

➡️ વિષય :- ભૌતિક ભૂગોળ

📆 તારીખ :- 19-11-2024 (મંગળવાર)

સમય :- 07:30 થી 09:30 (સવારે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞9909439795 
     
👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi

Gujarat Forest

18 Nov, 15:51

📌ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે..
https://youtube.com/live/FADYdNa7SLU?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥NCRET - GCERT આધારિત સાંસ્કૃતિક વારસો + GK ના પ્રશ્નો?

👉 Episode - 132

📆 તારીખ: 18/11/2024
સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Gujarat Forest

18 Nov, 15:51

https://youtube.com/live/oiYCb0fUB98?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥 જોડકા ની ભરમાર

👉 Episode - 133

📆 તારીખ: 19/11/2024
સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Gujarat Forest

18 Nov, 15:51

💥Yuva Upnishad Foundation Adajan - Surat

📍 STI~GPSC (PRELIMS + MAINS) ના નવા બેચ શરૂ...

 🆓 FREE DEMO LECTURE...

➡️ વિષય :- બંધારણ

📆 તારીખ :- 19-11-2024 (મંગળવાર)

સમય :- 07:30 થી 09:30 (સવારે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞9909439795 
     
👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi

Gujarat Forest

18 Nov, 12:49

🔴LIVE (05:00PM) - AMC SPECIAL IMP પ્રશ્નો PRACTICAL APPROCH - LIVE સાંજે 5 વાગ્યે ICE RAJKOT

🔗LINK - https://www.youtube.com/live/x9rMAS0pawo?si=qOKCMFYHnbW3AHkU

Gujarat Forest

18 Nov, 12:49

Assistant Inspector of Motor Vehicle, class-III Syllabus
————————-
JOIN 👉
ICE WhatsApp Channel

Gujarat Forest

18 Nov, 11:11

📚યુવા ઉપનિષદ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત આગામી આવનાર CCE GROUP A ની મુખ્ય પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવું પુસ્તક "CCE-MAINS Group-A PAPER-2 English Descriptive" પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2025.

🎥 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/qFGdt4rZGU8

📖 પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહીં ક્લિક કરો👇
https://t.me/YuvaUpnishadFoundation/122583

➡️ વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE

Gujarat Forest

18 Nov, 11:11

📚યુવા ઉપનિષદ્ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત ' વર્તમાન પ્રવાહ મેગેઝિન' ઑક્ટોબર 2024

💥 CURRENT AFFAIRS OCTOBER- 2024💥

MRP :- ₹ 110/-

AVAILABLE ON AMAZON 👇
https://www.amazon.in/dp/B0DN1CTGRN

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/JygwEcPcNrq9BBgRxDYwsX

Gujarat Forest

18 Nov, 10:52

🔴LIVE (03:00PM) - કંડકટર સ્પેશિયલ - પરીક્ષામાં આવા જ પ્રશ્નો હશે - NILESH SIR - ICE RAJKOT

🔗LINK - https://www.youtube.com/live/Q6Fdmak_gQI?si=3P6QcC5dXP00PyGH

Gujarat Forest

18 Nov, 10:09

https://youtube.com/shorts/pjvCAqaVVAw?si=paKJIaF_bV0nCQXF

Gujarat Forest

18 Nov, 08:43

🎉🎉AMC SPECIAL YOUTUBE VIDEO LECTURES🎉🎉

➡️AMC SPECIAL સંપૂર્ણ સિલેબસ આધારિત MODEL PAPER-1

➡️AMC SPECIAL સંપૂર્ણ સિલેબસ આધારિત હાઈ સ્કોરિંગ મજેદાર પ્રશ્નો

➡️AMC SPECIAL સંપૂર્ણ સિલેબસ આધારિત IMP પ્રશ્નો

➡️AMC SPECIALકમ્પ્યુટર IMP પ્રશ્નો PRACTICAL APPROCH
🔺🔹🔺🔹🔺🔹🔺🔹🔺🔹🔺
🎯 હવે, AMCની તૈયારીને બનાવો ધારદાર... 🎯
📝 AMC 5 MOCK TEST PAPER SET 📝

➡️MOCK TEST PAPER ખરીદવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.👇
➡️ https://bit.ly/AMC-5-Mock-Test-paper

Gujarat Forest

13 Nov, 08:08

https://youtu.be/fD2P1hVOvSM?si=XdUWaHzMheKV8jvg

Gujarat Forest

13 Nov, 07:30

🎯CCE GROUP A / GROUP B 🎯

📝MOCK TEST PAPER📝

🎆આ મોક ટેસ્ટ પેપરની વિશેષતા👇

💥GROUP-A (કુલ 13વિષય) 💥

👉મુખ્ય પરીક્ષામાં જવાબ લખવાની પ્રેક્ટિસ થશે
👉મુખ્ય પરીક્ષામાં High Score કરવા માટે પ્રેક્ટિસ થશે
👉પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની પરીક્ષા પહેલા જ તૈયારી થશે
👉નબળા વિષયોનું મૂલ્યાંકન કરી તેમાં જરૂરી સુધારા વધારા કરી શકશો
___________

💥GROUP-B (કુલ 14 વિષય) 💥

👉સિલેબસ મુજબ તમામ વિષયની પ્રેક્ટિસ થશે
👉નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલા પ્રશ્નો
👉વિષય નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા પ્રશ્નોનું સિલેક્શન
👉સ્વમૂલ્યાંકન દ્વારા સ્કોર ઈમ્પ્રુવ કરવાની તક
___________

➡️₹499/- (3 Months Validity)

👌આ મોક ટેસ્ટ પેપર ICE ONLINE એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે.
____________

🎯MOCK TEST PAPER ખરીદવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.👇
➡️ https://bit.ly/cce-group-a-b-mock-test-paper

📥 Download ICE ONLINE Application
👉
https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp

☎️ 9377301110 (10:00am to 6:00pm)

Gujarat Forest

13 Nov, 07:30

🛑 LIVE-વિજ્ઞાન અને ટેકનોલોજી l PSI - Constable સ્પેશિયલ
Science And Technology - Nilesh sir ICE RAJKOT

https://www.youtube.com/live/bYtM3vFgmSo?si=TM9e8FvxpUAk5Lau

Gujarat Forest

13 Nov, 05:27

🏹 ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે યુવા ઉપનિષદ્ પબ્લિકેશન આપના માટે લાવ્યું છે

💥 SPECIAL DISCOUNT OFFER.

💥 અમારા તમામ પુસ્તકો ઉપર upto 50% OFF...

👉 આ ઓફર 15 નવેમ્બર 2024 ના રોજ એક દિવસ માટે અમારી નીચેની શાખાઓ પુરતી સીમિત રહેશે.

👉🏻 કુરિયર સુવિધા ઉપ્લબ્ધ નથી.

1) Yuva upnishad Foundation Adajan, Surat
Contact no: 9909449289

Address: 2nd floor, Ankur Shopping center, near Gujarat Gas circle, Adajan, Surat.

2)Yuva Upnishad Foundation Vyara
Contact no: 7434839380

Address:2nd floor,Ugham complex, Near church, Mission naka,vyara,Tapi

3) Yuva Upnishad Foundation Valsad
Contact no: 9909439971

Address: 105, First floor, Sai leela mall, 2nd floor,Abrama, Dharmapur road,Valsad

4) Yuva Upnishad Foundation Dharampur
Contact no: 8511539971

Address: Shop no. 5-6, 1st floor, Akshardham Complex, opp Sarkari hospital, Dharmpur

5)Yuva Upnishad Foundation Chikhli
Contact no: 9909439622

Address: Shop no: 201-203, 2nd floor,Gohil complex, Near water tank,Khergam road, Chikhli.

Gujarat Forest

13 Nov, 05:27

💥 *SPECIAL 40% DISCOUNT OFFER* 💥

📚 યુવા ઉપનિષદ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત *''MECHANICAL & AUTOMOBILE ENGINEERING" Previous Year MCQs Papers : 2nd Edition-2025.*

👉🏻 MRP :- ~₹670/-~

🟢 *Discounted price:-  ₹402/-*

💁🏻‍♂️Total Discount (40% off ):- ₹268/-

💥 *આ ઓફર માત્ર એક દિવસ ( 13 નવેમ્બર 2024 ) પૂરતી મર્યાદિત છે.*

*Available on Amazon* 👇
https://www.amazon.in/dp/B0DMKJXQH7

🚛 *FREE SHIPPING..* 🚛

🎥 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/Uym15tPqT3g

📖 પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહીં ક્લિક કરો👇
https://t.me/YuvaUpnishadFoundation/122273

➡️ વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE

Gujarat Forest

12 Nov, 16:26

🧐 ગાંધીનગર ગુજરાત વિધાનસભા નું ઉદઘાટન કોના દ્વારા થયું હતું?

Gujarat Forest

12 Nov, 15:42

https://youtube.com/shorts/d1tjG8PPse0?si=0jCFHK3inLgXCU54

Gujarat Forest

12 Nov, 14:56

💥પરીક્ષાલક્ષી વિશ્વસનીય માહિતી હવે આંગળીના ટેરવે💥

➡️કરંટ અફેર્સ
➡️પરીક્ષાલક્ષી બ્રેકિંગ ન્યૂઝ
➡️પરીક્ષાલક્ષી માહિતી
➡️રસપ્રદ લેખો અને ઘણું બધુ

📲JOIN ICE BROADCAST
👉LINK :- https://ig.me/j/AbY2OxXIEzcdYugd

Gujarat Forest

04 Nov, 16:18

🙇‍♀🙇 તમે કઈ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો ?

Gujarat Forest

04 Nov, 15:34

💯🎯 સ્પોર્ટસ કરંટ અફેર્સ 🔰🔰🔰
https://youtu.be/MLgexZcdqiU
Don’t forget to Subscribe our YouTube Channel.

Gujarat Forest

04 Nov, 11:34

🌺ગેટ વે ઓફ કાઠિયાવાડ કોને કહેવાય છે?

🎋બોટાદ

🌺 ટાઈલ્સ બનાવવાની ફેક્ટરી સૌથી વધુ કયા સ્થળે છે?

🎋 મોરબી

🌺 કલોલથી વાપી વચ્ચેનો ઔદ્યોગિક વિસ્તાર કયા નામે ઓળખાય છે?

🎋 ગ્રીન કોરીડોર

🌺 દીપકલા ઉદ્યાન ક્યાં આવેલો છે?

🎋સાપુતારા

🌺જામનગર કઈ બે નદીના સંગમ પર આવેલુ છે?

🎋 નાગમતી અને રંગમતી

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇

Join : @gujarat_forestguard

Gujarat Forest

04 Nov, 11:34

🌳 યુનેસ્કોની પ્રાકૃતિક હેરીટેજમાં સામેલ ભારતના 7 સ્થળો 🌲

● ગ્રેટ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન સંરક્ષણ ક્ષેત્ર - હિમાચલપ્રદેશ
● કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - અસમ
● કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન
● માનસ વન્યજીવ અભયારણ - અસમ
● નંદાદેવી અને ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ
● સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન - પશ્ચિમ બંગાળ
● પશ્ચિમી ઘાટ ભારતની પશ્ચિમી પર્વતમાળા

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇

Join : @gujarat_forestguard

Gujarat Forest

04 Nov, 10:00

📌 OFFER FEW HOURS LEFT

💥 Special Discount Offer 💥

🪔 દિવાળીના પાવન પર્વ નિમિત્તે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન એપ્લિકેશન આપના માટે લાવ્યું છે ખાસ ઓફર...

💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનનાં તમામ રેકોર્ડેડ કૉર્સ ઉપર 80% OFF 💥

💎 ઓફર માત્ર તા 28 ઓક્ટોબર થી અને 04 નવેમ્બર, 2024 પૂરતી મર્યાદિત રહેશે....

💎 Coupon Code: YUVA80

💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનના તજજ્ઞ અને અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ સચોટ અને પરીક્ષાલક્ષી કોર્સ

Application Link:

📱For Android users--
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱For iPhone users--
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

📞 Application Helpline Number:-
63559 57734
91066 55251

Gujarat Forest

04 Nov, 10:00

📌 OFFER FEW HOURS LEFT

💥 Special Discount Offer 💥

🪔 દિવાળીના પાવન પર્વ નિમિત્તે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન એપ્લિકેશન આપના માટે લાવ્યું છે ખાસ ઓફર...

💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનનાં તમામ રેકોર્ડેડ કૉર્સ ઉપર 80% OFF 💥

💎 ઓફર માત્ર તા 28 ઓક્ટોબર થી અને 04 નવેમ્બર, 2024 પૂરતી મર્યાદિત રહેશે....

💎 Coupon Code: YUVA80

💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનના તજજ્ઞ અને અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ સચોટ અને પરીક્ષાલક્ષી કોર્સ

Application Link:

📱For Android users--
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱For iPhone users--
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

📞 Application Helpline Number:-
63559 57734
91066 55251

Gujarat Forest

03 Nov, 06:34

💯🎯 મહાનુભાવોના સમાધી સ્થળ 💥💥💥
https://youtube.com/shorts/UIiL9Q5LNJ4?feature=share
Please Like, Share and Subscribe

Gujarat Forest

03 Nov, 06:34

🔥💯🎯 સપ્તર્ષિ વિશેની માહિતી 💥🔰
https://youtube.com/shorts/QBuhT0ilq5M?feature=share
Please Like, Share and Subscribe

Gujarat Forest

03 Nov, 05:08

📹 આજે સવારે 10 :00 વાગ્યે

🎯 વિજ્ઞાન અને ટેકનોલોજી - માત્ર એક જ લેક્ચરમાં (RAPID REVISION)📔

📹 Only On ICE RAJKOT યુટ્યુબ ચેનલ પર

🔔 Set Notify 👇📹
➡️ https://youtu.be/_WoKkjW95rc

💥RAPID REVISION મેગા લેક્ચર જોવાનું ભૂલતા નહિ.💥

Gujarat Forest

03 Nov, 05:08

🎯 વિજ્ઞાન અને ટેકનોલોજી - માત્ર એક જ લેક્ચરમાં (RAPID REVISION)📔

🔴વિડીયો YOUTUBEમાં અપલોડ થઈ ગયો છે.

📲વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો
➡️
https://youtu.be/_WoKkjW95rc

🎯 PSI અને Constableની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો🎯

✍️વિડીયો જોયા બાદ તમારો પ્રતિભાવ કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. ✉️

03 Nov, 04:56

🧭ગુજરાતની ભૂગોળ🧭

🧱ચાંદોલ કઈ નદીના કિનારે છે ?
👉🏻નર્મદા

🧱સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻ચોટીલા પાસેના ડુંગરમાંથી

🧱ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?
👉🏻સુરેન્દ્રનગર

🧱ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?
👉🏻સુરત

🧱ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે ?
👉🏻૩૧

🧱જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?
👉🏻પંચમહાલ

🧱અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
👉🏻નર્મદા જિલ્લો

🧱બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?
👉🏻દાંતા તાલુકો

🧱આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?
👉🏻ઈ.સ. ૧૯૫૮

🧱ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
👉🏻અમદાવાદ

🧱શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?
👉🏻વડનગરમાં

🧱દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
👉🏻રાયસણ (ગાંધીનગર)

🧱ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
👉🏻શેત્રુંજી નદી પર

🧱ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?
👉🏻કોયલી

🧱ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
👉🏻તાપી નદી

Join:- @gujarat_forestguard🔥🔥🔥🔥

Gujarat Forest

03 Nov, 04:56

🔳 ભરતનાટ્યમ નૃત્યની તાલીમ આપતી સંસ્થાઓ:- 🔳

🔳 દર્પણ અકાદમી ઑફ પર્ફોમિગ આર્ટસ

👉 અમદાવાદ

🔳 ક્લાક્ષેત્ર

👉 અડયાર( મદ્રાસ)

🔳 નાટયાલય

👉 ચેન્નઈ, મુંબઈ

🔳 ફેકલ્ટી ઑફ ડાન્સ ડ્રામા એન્ડ મ્યુઝિક

👉 વડોદરા યુનિવર્સિટી

🔳 ફેકલ્ટી ઑફ ડાન્સ. એન્ડ મ્યુઝિક

👉 તિરુપતિ

🔳 રાજ રાજેશ્વરી ભરતનાટ્યમ મંદિર

👉 મુંબઈ

🔳 સંગીત ભારતી

👉 દિલ્લી

🔳 નૃત્ય શિખર

👉 હૈદરાબાદ

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gujarat_forestguard
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Gujarat Forest

03 Nov, 04:56

▪️ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતાશ્રી મોતીભાઈ અમીન

▪️વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતાશ્રી છોટુભાઈ પુરાણી

▪️'ભારત રત્ન' મેળવનાર પ્રથમ ગુજરાતીશ્રી મોરારજી દેસાઈ

▪️પાકિસ્તાનનો 'નિશાને પાક' એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતીશ્રી મોરારજી દેસાઈ

▪️ગુજરાતમાં પ્રથમ યુનિવર્સિટીગુજરાત યુનિવર્સિટી (સ્થાપના-1949)

▪️ગુજરાતમાં પ્રથમ કોલેજગુજરાત કોલેજ (1856)

▪️પ્રથમ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતીશ્રીમતી ભાગ મહેતા

▪️પ્રથમ પદ્મભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતીશ્રી વી.એલ.મહેતા

▪️પ્રથમ પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતીશ્રી ગગન વિહારી મહેતા

▪️પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ગુજરાતી ખેલાડીસુધીર પરબ (ખો-ખો-1970)

▪️અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટરકિરણ મોરે

▪️પ્રથમ સરકારી શાળા1826માં અમદાવાદમાં

▪️પ્રથમ અંગ્રેજી શાળા1842માં સુરતમાં

▪️પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મનરસિંહ મહેતા

▪️પ્રથમ મૂક ગુજરાતી ચલચિત્રશેઠ સગાળશા

▪️સૌપ્રથમ આયુર્વેદ કોલેજપાટણમાં (1923)

▪️પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીજામનગરમાં (1968)

▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતીવીરચંદ રાઘવજી ગાંધી

▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે વિશ્વધર્મ પરિષદમાં હિન્દૂ ધર્મના પ્રતિનિધિત્વ માટે આમંત્રણ પ્રાપ્ત કરનાર ગુજરાતીમણિભાઈ નભુભાઈ દ્વિવેદી

▪️રાષ્ટ્રીય ટેલિફોન કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષસામ પિત્રોડા

▪️રાષ્ટ્રીય નોલેજ કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષસામ પિત્રોડા

▪️ગુજરાતી રંગભૂમિના પિતારણછોડભાઈ ઉદયરામ

▪️ભવાઈના પ્રણેતાઅસાઈત

▪️આદિ કવિનરસિંહ મહેતા

▪️મહાકવિ પ્રેમાનંદ

▪️કવિવરન્હાનાલાલ

▪️ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ ફરદુનજી મર્ઝબાન

▪️નિર્ભય પત્રકારનર્મદ
▪️▪️▪️▪️▪️
Join:- @gujarat_forestguard
▪️▪️▪️▪️▪️

Gujarat Forest

03 Nov, 04:56

♦️♦️ બધા જ તાલુકા ની નોટ્સ♦️♦️

🔺લખપત - કચ્છ
🔺લખતર - સુરેન્દ્રનગર

📌કેશોદ. - જુનાગઢ
📌આમોદ - ભરૂચ

🔺લાલપુર - જામનગર
🔺માલપુર - અરવલ્લી

📌મહુવા - ભાવનગર , સુરત
📌મહુધા - ખેડા

🔺માંડવી - સુરત , કચ્છ
🔺માંગરોળ - જુનાગઢ , સુરત

📌ડેસર - વડોદરા
📌જેસર - ભાવનગર

🔺શિહોરી(કાંકરેજ) - બનાસકાંઠા
🔺શિહોર - ભાવનગર

📌શંખેશ્વર - પાટણ
📌ગરુડેશ્વર - નર્મદા

🔺કલોલ - ગાંધીનગર
🔺કાલોલ - પંચમહાલ

📌ઘોઘા - ભાવનગર
📌ઘોધંબા - પંચમહાલ

🔺રાણપુર - બોટાદ
🔺રાણાવાવ - પોરબંદર

📌ઉમરગામ - વલસાડ
📌ખેરગામ - નવસારી

🔺બગસરા - અમરેલી
🔺બરવાળા - બોટાદ
🔺ગરબાડા - દાહોદ

📌કુતિયાણા - પોરબંદર
📌કુંકાવાવ. - અમરેલી

🔺વિરપુર - મહીસાગર
🔺વિરપુર - આ તાલુકો નથી રાજકોટ માં જલારામ બાપા નું સ્થાનક છે નોંધ લેવી 🤪પરીક્ષામાં ભૂલ ન કરતા

📌પલસાણા - સુરત
📌સતલાસણા - મહેસાણા

🔺ગઢડા - બોટાદ
🔺ગિરગઢડા - ગીર સોમનાથ

📌જેતપુર - રાજકોટ
📌જેતપુર-પાવી - છોટા ઉદેપુર

🔺ડેડીયાપાડા - નર્મદા
🔺તીલાકવાળા - નર્મદા
🔺સાગબારા - નર્મદા
🔺ગરબાડા - દાહોદ

📌સંતરામપુર - મહીસાગર
📌સાંતલપુર - પાટણ

🔺ધાનપુર - દાહોદ
🔺ખાનપુર - મહીસાગર

📌ઉમરપાડ - સુરત
📌ઉમરગામ - વલસાડ
📌ઉમરાળા - ભાવનગર

🔺માળીયા મિયાણાં - મોરબી
🔺માળિયા હાટીના - જુનાગઢ

Join:- @gujarat_forestguard

Gujarat Forest

02 Nov, 18:18

📚 Top Gujarati Education Channel 📚

Gujarat Forest

01 Nov, 04:20

https://youtube.com/shorts/UIiL9Q5LNJ4?si=Sd3TyKxdonywuhMy

Gujarat Forest

31 Oct, 17:42

🔥GPSC પરીક્ષા ની તૈયારી કરતાં હોવ તો ચેનલ જોઈન કરો અને મટીરિયલ મેળવવો 🥳

Gujarat Forest

31 Oct, 07:47

https://youtu.be/A5LCEhaZ4uA?si=OhNJ5DceA3sVb8NS

Gujarat Forest

31 Oct, 07:37

🔥🔥🔥સામન્ય જ્ઞાન ના પ્રશ્નો:- 🔥🔥🔥

📗કીર્તિમંદિર શું છે?
— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક

📗વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?
— નવમું

📗ગજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?
— ખેડા

📗ગજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?
— 942

📗દધસાગર ડેરી કયા શહેરની છે?
— મહેસાણા

📗ગજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?
— વડોદરા

📗ગજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?
— નં-8

📗સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?
— વૌઠામાં

📗દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?
— બનાસ

📗સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?
— ધૂપગઢ

📗સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
— હિંમતનગર

📗કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
— ભુજ

📗પચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
— ગોધરા

📗ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
— આહવા

📗ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?
— સાતમો

📗સપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?
— ગાંધીનગર

📗સરત કઇ નદી પર વસેલું છે?
— તાપી

📗હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે?
— ડભોઇ

📗વડોદરા કઇ નદી પર વસેલું છે?
—વિશ્વામિત્રી

📗મસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?
— કચ્છ

📗જસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?
— અંજાર

📗સૌરાશ્ટ્રના જીલ્લા કેટલા છે?
— 7 (સાત)

📗ગજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?
— વાસદ

Mehul pandya

🌷🌷🌷🌷🌷🌷
Join:- @gujarat_forestguard
🌷🌷🌷🌷🌷🌷

Gujarat Forest

31 Oct, 07:37

🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

🔸
ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ
👉
સ્નેહરશ્મિ

🔸ઝીણાભાઈ દેસાઈને કયા સાહિત્ય પ્રકારના પ્રણેતા માનવામાં આવે છે?
👉હાઈકુ

🔸અંતરપટ, સાફલ્ય ટાણું, ઊઘડે તેવી ક્
ષિતિજો,પનઘટ' વગેરે કોની કૃતિઓ છે?
👉સ્નેહરશ્મિ

🔸સ્નેહરશ્મિનું જન્મસ્થળ કયું
છે?
👉ચીખલી

🔸મિયાંમાતર કોનું જન્મ સ્થળ છે?
👉ત્
રિભુવનદાસ લુહાર

🔸ત્રિભુવનદાસ લુહારનું ત
ખલ્લુસ
👉સન્દરમ્

◾️Join :. @gujarat_forestguard

Gujarat Forest

31 Oct, 07:37

▪️ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતાશ્રી મોતીભાઈ અમીન

▪️વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતાશ્રી છોટુભાઈ પુરાણી

▪️'ભારત રત્ન' મેળવનાર પ્રથમ ગુજરાતીશ્રી મોરારજી દેસાઈ

▪️પાકિસ્તાનનો 'નિશાને પાક' એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતીશ્રી મોરારજી દેસાઈ

▪️ગુજરાતમાં પ્રથમ યુનિવર્સિટીગુજરાત યુનિવર્સિટી (સ્થાપના-1949)

▪️ગુજરાતમાં પ્રથમ કોલેજગુજરાત કોલેજ (1856)

▪️પ્રથમ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતીશ્રીમતી ભાગ મહેતા

▪️પ્રથમ પદ્મભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતીશ્રી વી.એલ.મહેતા

▪️પ્રથમ પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતીશ્રી ગગન વિહારી મહેતા

▪️પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ગુજરાતી ખેલાડીસુધીર પરબ (ખો-ખો-1970)

▪️અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટરકિરણ મોરે

▪️પ્રથમ સરકારી શાળા1826માં અમદાવાદમાં

▪️પ્રથમ અંગ્રેજી શાળા1842માં સુરતમાં

▪️પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મનરસિંહ મહેતા

▪️પ્રથમ મૂક ગુજરાતી ચલચિત્રશેઠ સગાળશા

▪️સૌપ્રથમ આયુર્વેદ કોલેજપાટણમાં (1923)

▪️પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીજામનગરમાં (1968)

▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતીવીરચંદ રાઘવજી ગાંધી

▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે વિશ્વધર્મ પરિષદમાં હિન્દૂ ધર્મના પ્રતિનિધિત્વ માટે આમંત્રણ પ્રાપ્ત કરનાર ગુજરાતીમણિભાઈ નભુભાઈ દ્વિવેદી

▪️રાષ્ટ્રીય ટેલિફોન કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષસામ પિત્રોડા

▪️રાષ્ટ્રીય નોલેજ કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષસામ પિત્રોડા

▪️ગુજરાતી રંગભૂમિના પિતારણછોડભાઈ ઉદયરામ

▪️ભવાઈના પ્રણેતાઅસાઈત

▪️આદિ કવિનરસિંહ મહેતા

▪️મહાકવિ પ્રેમાનંદ

▪️કવિવરન્હાનાલાલ

▪️ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ ફરદુનજી મર્ઝબાન

▪️નિર્ભય પત્રકારનર્મદ
▪️▪️▪️▪️▪️
Join:- @gujarat_forestguard
▪️▪️▪️▪️▪️

Gujarat Forest

31 Oct, 07:37

🧭ગુજરાતની ભૂગોળ🧭

🧱ચાંદોલ કઈ નદીના કિનારે છે ?
👉🏻નર્મદા

🧱સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻ચોટીલા પાસેના ડુંગરમાંથી

🧱ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?
👉🏻સુરેન્દ્રનગર

🧱ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?
👉🏻સુરત

🧱ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે ?
👉🏻૩૧

🧱જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?
👉🏻પંચમહાલ

🧱અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
👉🏻નર્મદા જિલ્લો

🧱બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?
👉🏻દાંતા તાલુકો

🧱આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?
👉🏻ઈ.સ. ૧૯૫૮

🧱ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
👉🏻અમદાવાદ

🧱શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?
👉🏻વડનગરમાં

🧱દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
👉🏻રાયસણ (ગાંધીનગર)

🧱ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
👉🏻શેત્રુંજી નદી પર

🧱ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?
👉🏻કોયલી

🧱ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
👉🏻તાપી નદી

Join:- @gujarat_forestguard🔥🔥🔥🔥

Gujarat Forest

31 Oct, 07:37

♦️♦️ બધા જ તાલુકા ની નોટ્સ♦️♦️

🔺લખપત - કચ્છ
🔺લખતર - સુરેન્દ્રનગર

📌કેશોદ. - જુનાગઢ
📌આમોદ - ભરૂચ

🔺લાલપુર - જામનગર
🔺માલપુર - અરવલ્લી

📌મહુવા - ભાવનગર , સુરત
📌મહુધા - ખેડા

🔺માંડવી - સુરત , કચ્છ
🔺માંગરોળ - જુનાગઢ , સુરત

📌ડેસર - વડોદરા
📌જેસર - ભાવનગર

🔺શિહોરી(કાંકરેજ) - બનાસકાંઠા
🔺શિહોર - ભાવનગર

📌શંખેશ્વર - પાટણ
📌ગરુડેશ્વર - નર્મદા

🔺કલોલ - ગાંધીનગર
🔺કાલોલ - પંચમહાલ

📌ઘોઘા - ભાવનગર
📌ઘોધંબા - પંચમહાલ

🔺રાણપુર - બોટાદ
🔺રાણાવાવ - પોરબંદર

📌ઉમરગામ - વલસાડ
📌ખેરગામ - નવસારી

🔺બગસરા - અમરેલી
🔺બરવાળા - બોટાદ
🔺ગરબાડા - દાહોદ

📌કુતિયાણા - પોરબંદર
📌કુંકાવાવ. - અમરેલી

🔺વિરપુર - મહીસાગર
🔺વિરપુર - આ તાલુકો નથી રાજકોટ માં જલારામ બાપા નું સ્થાનક છે નોંધ લેવી 🤪પરીક્ષામાં ભૂલ ન કરતા

📌પલસાણા - સુરત
📌સતલાસણા - મહેસાણા

🔺ગઢડા - બોટાદ
🔺ગિરગઢડા - ગીર સોમનાથ

📌જેતપુર - રાજકોટ
📌જેતપુર-પાવી - છોટા ઉદેપુર

🔺ડેડીયાપાડા - નર્મદા
🔺તીલાકવાળા - નર્મદા
🔺સાગબારા - નર્મદા
🔺ગરબાડા - દાહોદ

📌સંતરામપુર - મહીસાગર
📌સાંતલપુર - પાટણ

🔺ધાનપુર - દાહોદ
🔺ખાનપુર - મહીસાગર

📌ઉમરપાડ - સુરત
📌ઉમરગામ - વલસાડ
📌ઉમરાળા - ભાવનગર

🔺માળીયા મિયાણાં - મોરબી
🔺માળિયા હાટીના - જુનાગઢ

Join:- @gujarat_forestguard

Gujarat Forest

31 Oct, 07:37

🌳@gujarat_forestguard🌳

👉 બંધારણ સભા

▪️ અસ્થાયી અધ્યક્ષ
👨‍🦳 ડૉ. સચ્ચિદાનંદ સિન્હા

▪️ સથાયી અધ્યક્ષ
👨‍🦳 રાજેન્દ્ર પ્રસાદ

▪️ ઉપાધ્યાય
👨‍🦳 એચ. સી. મુખર્જી

▪️ બધારણીય સલાહકાર
👨‍🦳 બી. એન. રાવ

🤴 શીલાદિત્ય - પહેલો ધર્માદિત્ય

🤴ધરુવસેન - બીજો બાલાદિત્ય

🤴 હર્ષવર્ધન શીલાદિત્ય

🌲 @gujarat_forestguard🌲

Gujarat Forest

31 Oct, 07:37

*શબ્દ સમૂહ માટે એક શબ્દ*

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.

*ભાગ-2*

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ.

🍁🍁🍁🍁🍁🍁

Join:- @gujarat_forestguard
🍁🍁🍁🍁🍁🍁

Gujarat Forest

31 Oct, 05:51

🎯 ભૂગોળ - માત્ર એક જ લેક્ચરમાં (RAPID REVISION)📔

🔴વિડીયો YOUTUBEમાં અપલોડ થઈ ગયો છે.

📲વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો
➡️
https://youtu.be/TdJZP1AqCVc

🎯 PSI અને Constableની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો🎯

✍️વિડીયો જોયા બાદ તમારો પ્રતિભાવ કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. ✉️

Gujarat Forest

27 Oct, 16:56

🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

Gujarat Forest

27 Oct, 16:08

💯🎯 અગાઉની પરિક્ષાઓમાં પુછાયેલા પ્રશ્નો 💥💥💥
https://youtu.be/4U540P718zo
Don’t forget to Subscribe our YouTube Channel.

Gujarat Forest

27 Oct, 07:19

🔰🚔👮‍♀️🎯 ખાખી તો પાક્કી 💥💥💥
https://youtu.be/rQBoDNGGY9g
Don’t forget to Subscribe our YouTube Channel.

Gujarat Forest

27 Oct, 06:01

💥લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું?
➜મોરેશિયસ ટાપુઓ

💥પંજાબ રાજયનું રાજય પક્ષી કયું છે ?
➜ઇસ્ટર્ન ગોહોક

💥પંજાબનું રાજય પ્રાણી કયું છે ?
➜ Black buck

💥દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ?
➜ગ્રીનલેન્ડનો ઉત્તરપૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન.

💥ભારતમાં કઈ કઈ જાતના રીંછ જોવા મળે છે ?
➜(૧) હિમાલયન બ્રાઉન બિયર
➜(૨) એશિયાટીક બ્લેક બિયર
➜(૩) સ્લોથ બિયર
➜(૪) સન બિયર

💥સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતાં હોય છે ?
➜સુર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે.

💥બિલાડી દિવસમાં કેટલા કલાક ઉધે છે ?
➜દિવસમાં ૧૬ કલાક સુધી
💐💐💐💐💐💐💐💐
Join : @gujarat_forestguard
💐💐💐💐💐💐💐💐

Gujarat Forest

27 Oct, 06:01

🌐😀 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ સ્પેશ્યલ 😀🌐

🌼 સ્વતંત્ર ભારતની સોેપ્રથમ બહુહેતુક યોજના કઇ છે?
🍁 દામોદર _ ખીણ યોજના

🌼સુંદરવન મ‍ાં કયા વૃક્ષો થાય છે?
🍁 ચેર અને સુંદરી

🌼 દેશનો જુનામાં જુનો રાષ્ટ્રીય ઉધાન કયો છે?
🍁 કોરબેટ નેશનલ પાકૅ

🌼પ્રોજેક્ટ ટાઇગર કયારે શરુ કરવામાં આવ્યો?
🍁 1970

🌼 કઇ નદીના પટમાંથી કાળી માછલી મળે છે?
🍁 કોલક

🌼ભારતીય વન સવૅક્ષણ નું મુખ્ય મથક કયાં આવેલુ છે?
🍁 દહેરાદૂન

🌼ફુલોની ઘાટી કયા આવેલી છે?
🍁ઉત્તરાખંડ

🌼ભારતમાં કયા રાજયમાં સોેથી અોછા જંગલો છે?
🍁 હરિયાણા
💫💫💫💫💫💫💫💫
Join : @gujarat_forestguard
💫💫💫💫💫💫💫💫

Gujarat Forest

26 Oct, 16:29

🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️

Gujarat Forest

26 Oct, 16:13

સૌરાષ્ટ્રના રજવાડામાં વિવિધ રાજ વંશનું શાશન

🗽બાબી વંશ
👉જૂનાગઢ

🗽જાડેજા વંશ
✔️જામનગર , રાજકોટ, મોરબી, ગોંડલ, ધ્રોળ, કોટડા સાંગાણી, વીરપુર, માળિયા મિયાણા, ખીરસરા

🗽ઝાલા વંશ
✔️ધાંગધ્રા, લીંબડી, સાયલા, વઢવાણ, વાંકાનેર , ચુડા

🗽ગોહિલ વંશ
✔️ભાવનગર, પાલીતાણા, લાઠી

⚓️જેઠવા વંશ
👉પોરબંદર

⚓️પરમાર વંશ
👉મૂળી

⚓️ખાચર વંશ
👉જસદણ, આનંદપુર

⚓️વાળા વંશ
👉બગસરા, થાણાદિવળી, બીલખા

Join : @gujarat_forestguard

Gujarat Forest

26 Oct, 16:13

👉વિધાનસભાની મહત્તમ, લઘુતમ સભ્યસંખ્યા :
💫500, 60 સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી,

💫1950 સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વય ઃ 65

👉સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂંક રાષ્ટ્રપતિ

👉 જિલ્લા જજની નિમણૂક રાજ્યપાલ

👉 પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન દેશના પ્રથમ કાયદા અધિકારીઃ એટર્ની જનરલ

👉 દેશના પ્રથમ એટર્ની જનરલઃ એમ.સી. સેતલવાડ

👉 રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારીઃ

💫એડ્વોકેટ જનરલ

પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કે.સી. નિયોગી

લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર

👉એલ.એમ. સિંઘવી • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા ઃ
💫લોર્ડ રિપન

👉 જિલ્લા પંચાયતનો મહેસૂલી અધિકારીઃ
💫કલેક્ટર (DM)

👉લઘુ બંધારણ તરીકે ઓળખાતો સુધારો 42મો

@gujarat_forestguard

Gujarat Forest

26 Oct, 16:13

🍀 મહાબળેશ્વર ગિરિમથક કયા રાજયમાં આવેલું છે ?

મહારાષ્ટ્ર

🍀 શાલીમાર બાગ ક્યાં આવેલ છે ?

શરીનગર

🍀 મોગલ ગાર્ડન ક્યાં આવેલ છે ?

નવી દિલ્હી

🍀 નનીતાલ ગિરિમથક કયા રાજયમાં આવેલ છે ?

ઉત્તરાખંડ

🍀 મસૂરી ગિરિમથક કયા રાજયમાં આવેલ છે ?

ઉત્તરાખંડ

@gujarat_forestguard💫⬅️

Gujarat Forest

26 Oct, 16:13

🔳 સાહિત્યકારો સાથે જોડાયેલુ સાહિત્ય સ્વરૂપ 🔳

⚫️ નરસિંહ મહેતા
👉પરભાતિયાં

⚫️મીરાંબાઈ
👉પદો

⚫️પરેમાનંદ
👉આખ્યાન

⚫️શામળ
👉પદ્યવાર્તા

⚫️દયારામ
👉ગરબી

⚫️વલ્લભ મેવાડો
👉ગરબા

⚫️ભોજો ભગત
👉 ચાબખા

⚫️બ . ક ઠાકોર
👉સૉનેટ

⚫️બોટાદકર
👉રાસ

⚫️ અમૃત ઘાયલ
👉 ગઝલ

⚫️અખો
👉 છપ્પા

⚫️ગૌરીશકર જોષી
👉 ટકી વાર્તા, નવલિકા

⚫️ધીરો
👉કાફી

⚫️કાકા સાહેબ કાલેલકર
👉પરવાસ નિબંધ

⚫️ગિજુભાઈ બધેકા
👉 બાળ સાહિત્ય

⚫️ગણવંત આચાર્ય
👉દરિયાઈ સાહસકથા

⚫️પન્નલાલ પટેલ
👉 જાનપદી નવલકથા

⚫️રાજેન્દ્ર શાહ
👉 ગીત

⚫️ કવિ કાન્ત
👉 ખડ કાવ્ય

⚫️ નહાનાલાલ
👉ડોલનશૈલી ઊર્મિકાવ્ય

⚫️પીંગળશી ગઢવી
👉 લોકવાર્તા

⚫️ ક.મા. મુનશી
👉એતિહાસિક નવલકથા

⚫️ઝીણાભાઈ દેસાઈ
👉 હાઈકુ

⚫️અનત ફડી
👉ફટકા

⚫️રણછોડ
👉 સાટકા
@gujarat_forestguard🔔

Gujarat Forest

21 Oct, 16:53

📚 Top Gujarati Education Channel 📚

Gujarat Forest

21 Oct, 16:37

🔴 LIVE (09:00PM) - 21 October 2024 Current Affairs in Gujarati - Daily Current Affairs Gujarati - HarshitSir ICE Rajkot

🔗LINK - https://www.youtube.com/live/KPI1WZG7OXA?si=1WqTYEzJPPj1lw2J

Gujarat Forest

21 Oct, 16:37

📕👆DEMO Copy 👆👆
🔴PSI-કોન્સ્ટેબલ માસ્ટર સ્ટ્રોક BOOK📔

➡️NCERT-GCERT તેમજ અન્ય આધારભૂત પુસ્તકોના તમામ MCQ📚

📝PRE BOOKING START📝

🎁45% DISCOUNT
₹364/- (કુરિયર ચાર્જ સાથે)

➡️નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ અદ્યતન વૈકલ્પિક પ્રશ્નસંગ્રહ
➡️વિષયોના તથ્યાત્મક અને સમજણપૂર્વકના પ્રશ્નોની ધારદાર તૈયારી માટે ખૂબ જ ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નોત્તરી
➡️પરીક્ષાની સર્વશ્રેષ્ઠ તૈયારી માટે તેમજ પરીક્ષા પૂર્વે RAPID REVISION માટે પણ અત્યંત ઉપયોગી પુસ્તક
———————————
💥આ પુસ્તકનું Pre-Booking કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
➡️
https://bit.ly/ncert-mcq-master-stroke-2024

📲 અત્યારે જ ICE ONLINE App ડાઉનલોડ કરો.
👉
https://bit.ly/iceonlineapp

📲 Application Helpline Number:
📞 93773-01110 (10 AM To 06 PM)

Gujarat Forest

21 Oct, 16:09

💯🎯 વર્તમાન પદાધિકારીઓ 💥💥💥🔥
https://youtube.com/shorts/K13rAI-pgPY?feature=share
Please Like, Share and Subscribe

Gujarat Forest

21 Oct, 16:09

🎯 💥 હાઇકોર્ટની પરિક્ષાના કોલ લેટર જાહેર
https://ghcrec.ntaonline.in/admitcard
———-
High Court Special WhatsApp Group
Join👉
https://chat.whatsapp.com/DYDQfM3ijss9RR4JNZznSy

Gujarat Forest

21 Oct, 15:38

💥 ચાલો મિત્રો, લાઈવ શરૂ થઈ ગયું છે....

https://youtube.com/live/z7vvu8nHtfQ?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B) માટે ...

👉 Episode - 127

📆 તારીખ: 21/10/2024
સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Gujarat Forest

19 Oct, 17:00

🇮🇳♦️ તેલંગાણાની રચના ક્યારે કરવામાં આવી ?

Gujarat Forest

19 Oct, 16:36

🌳@gujarat_forestguard🌳

👉 બંધારણ સભા

▪️ અસ્થાયી અધ્યક્ષ
👨‍🦳 ડૉ. સચ્ચિદાનંદ સિન્હા

▪️ સથાયી અધ્યક્ષ
👨‍🦳 રાજેન્દ્ર પ્રસાદ

▪️ ઉપાધ્યાય
👨‍🦳 એચ. સી. મુખર્જી

▪️ બધારણીય સલાહકાર
👨‍🦳 બી. એન. રાવ

🤴 શીલાદિત્ય - પહેલો ધર્માદિત્ય

🤴ધરુવસેન - બીજો બાલાદિત્ય

🤴 હર્ષવર્ધન શીલાદિત્ય

🌲 @gujarat_forestguard🌲

Gujarat Forest

19 Oct, 16:36

♦️સવાલ જવાબ & કરંટ ગ્રુપ♦️

🎋 ધોરણ - ૧૦ સામાજિક વિજ્ઞાન

✾ ઇકત એટલે શું ?

➬ વણાટ

✾ અભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ?

➬ નંદીકેશ્વર

✾ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ?

➬ કુંભાર નો ચાકડો

✾ નાટ્યકલાનો પ્રાણ શું છે ?

➬ અભિનય

✾ બૈજુ બાવરા અને તાનસેનના ગુરુનું નામ શું છે ?

➬ સ્વામી હરિદાસ

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Join:- @gujarat_forestguard
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

Gujarat Forest

19 Oct, 16:36

🧭ગુજરાતની ભૂગોળ🧭

🧱ચાંદોલ કઈ નદીના કિનારે છે ?
👉🏻નર્મદા

🧱સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻ચોટીલા પાસેના ડુંગરમાંથી

🧱ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?
👉🏻સુરેન્દ્રનગર

🧱ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?
👉🏻સુરત

🧱ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે ?
👉🏻૩૧

🧱જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?
👉🏻પંચમહાલ

🧱અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
👉🏻નર્મદા જિલ્લો

🧱બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?
👉🏻દાંતા તાલુકો

🧱આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?
👉🏻ઈ.સ. ૧૯૫૮

🧱ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
👉🏻અમદાવાદ

🧱શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?
👉🏻વડનગરમાં

🧱દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
👉🏻રાયસણ (ગાંધીનગર)

🧱ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
👉🏻શેત્રુંજી નદી પર

🧱ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?
👉🏻કોયલી

🧱ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
👉🏻તાપી નદી

Join:- @gujarat_forestguard🔥🔥🔥🔥

Gujarat Forest

19 Oct, 16:36

🔳 ભરતનાટ્યમ નૃત્યની તાલીમ આપતી સંસ્થાઓ:- 🔳

🔳 દર્પણ અકાદમી ઑફ પર્ફોમિગ આર્ટસ

👉 અમદાવાદ

🔳 ક્લાક્ષેત્ર

👉 અડયાર( મદ્રાસ)

🔳 નાટયાલય

👉 ચેન્નઈ, મુંબઈ

🔳 ફેકલ્ટી ઑફ ડાન્સ ડ્રામા એન્ડ મ્યુઝિક

👉 વડોદરા યુનિવર્સિટી

🔳 ફેકલ્ટી ઑફ ડાન્સ. એન્ડ મ્યુઝિક

👉 તિરુપતિ

🔳 રાજ રાજેશ્વરી ભરતનાટ્યમ મંદિર

👉 મુંબઈ

🔳 સંગીત ભારતી

👉 દિલ્લી

🔳 નૃત્ય શિખર

👉 હૈદરાબાદ

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gujarat_forestguard
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Gujarat Forest

19 Oct, 16:24

📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે...
https://youtube.com/live/BnTC0FRzk_s?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ .

💥GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B) માટે ...

👉 Episode - 126

📆 તારીખ: 19/10/2024
સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Gujarat Forest

19 Oct, 16:08

🔴LIVE(09:00PM) - 19 October 2024 Current Affairs in Gujarati - Daily Current Affairs Gujarati - HarshitSir ICE Rajkot
🔗LINK - https://www.youtube.com/live/Lc80DxqC1m4?si=FfHbxPicypXavAuJ

Gujarat Forest

19 Oct, 15:17

💯🎯🔥 કરંટ અફેર્સ અપડેટ 2024💥💥💥
https://youtu.be/E38ompAectY
Don’t forget to Subscribe our YouTube Channel.

Gujarat Forest

19 Oct, 13:07

💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન આપના માટે લાવ્યું છે "CCE (Group-B)" ઓનલાઈન મોક ટેસ્ટ સિરીઝ...

➡️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી CBRT પરીક્ષાઓને અનુરૂપ મોકટેસ્ટ સિરીઝ.

TOTAL 3 TESTS

🗓️ તારીખ: 26/10/2024 થી શરૂ
સમય: બપોરે 02:00 કલાકે

➡️ ONLINE ટેસ્ટ સિરીઝ
      Fees - ₹49/-     

   💥યુવા ઉપનિષદ્ ના CCE બેચના વિદ્યાર્થીઓને ઓનલાઈન મોક ટેસ્ટ સીરીઝ ફ્રી રહેશે.
                          
આજે જ INSTALL કરો યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન.

Application link:

📞For Android users-
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱For iPhone users-
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

Gujarat Forest

19 Oct, 13:07

💥 NOW AVAILABLE..!! 💥

Gujarat Forest

19 Oct, 12:36

🔴 REASONING AND DATA INTERPRETATION BOOK📔

➡️UPSC, GPSC, GPSSB, GSSSB, CCE, PSI-કોન્સ્ટેબલે , Banking (IBPS), SSC, રેલવે, TET/TAT વગેરે...
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

📝PRE BOOKING START📝

🎁45% DISCOUNT 760
₹458/- (કુરિયર ચાર્જ સાથે)

➡️નવી પરીક્ષા પદ્ધતિ મુજબ રિઝનિંગના તમામ ટોપિકનો સમાવેશ
➡️વર્બલ, નોનવર્બલ અને એનાલિટિકલ રિઝનિંગ ઉપરાંત ડેટા ઈન્ટરપ્રિટેશનનો પણ સમાવેશ
➡️પરીક્ષામાં રોકડા માર્ક્સ અપાવતા રિઝનિંગમાં હાઈસ્કોર કરવા માટે અત્યંત ઉપયોગી

———————————
💥આ પુસ્તકનું Pre-Booking કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
➡️ https://bit.ly/reasoning-new-edition-2024

📲 અત્યારે જ ICE ONLINE App ડાઉનલોડ કરો.
👉 https://bit.ly/iceonlineapp

📲 Application Helpline Number:
📞 93773-01110 (10 AM To 06 PM)

Gujarat Forest

19 Oct, 10:51

💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન આપના માટે લાવ્યું છે "CCE (Group-B)" ઓનલાઈન મોક ટેસ્ટ સિરીઝ...

➡️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી CBRT પરીક્ષાઓને અનુરૂપ મોકટેસ્ટ સિરીઝ.

TOTAL 3 TESTS

🗓️ તારીખ: 26/10/2024 થી શરૂ
સમય: બપોરે 02:00 કલાકે

➡️ ONLINE ટેસ્ટ સિરીઝ
      Fees - ₹49/-       
                          
આજે જ INSTALL કરો યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લીકેશન.

Application link:

📞For Android users-
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱For iPhone users-
https://apps.apple.com/in/app/yuva-upnishad-foundation/id6504129982

Gujarat Forest

19 Oct, 09:32

🚨 પોલીસ ભરતી અપડેટ :

પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRD ની શારીરિક પરીક્ષા ૨૫ નવેમ્બર આસપાસ શરૂ થશે.

પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે ૬૦૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.

અલગ અલગ ફોર્મ મર્જ કરવાની પ્રક્રિયા શરૂ છે થોડા સમયમાં મર્જ કરી વેબસાઈટ પર મૂકવામાં આવશે.

PSI લેખિત પરિક્ષા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં અને LRDની પરીક્ષા જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આયોજીત કરવામાં આવશે.

- હસમુખ પટેલ સાહેબ, IPS

𝐈𝐂𝐄 👮PSI - કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩 102
📱Join:- https://chat.whatsapp.com/IYTOJglHkJRBmGJ9ePb6J5

📱Instagram broadcast :-
https://ig.me/j/AbY2OxXIEzcdYugd

Gujarat Forest

19 Oct, 08:54

💥 SPECIAL DISCOUNT OFFER...

📚 યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિઘ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી " પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ" પુસ્તકની તૃતીય આવૃત્તિ - 2025

👉🏻MRP :- ~₹ 560/-~

👉🏻Total Discount:- ₹ 224/-

👉🏻 Discounted price:- ₹ 336/-

📍 આ ઓફર માત્ર એક દિવસ ( 19 ઓક્ટોબર 2024 ) પૂરતી મર્યાદિત છે.

👉🏻Available On Amazon 👇
https://www.amazon.in/dp/B0DJZ4ZG4N

💥 Free shipping 🚛

📖 પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહીં ક્લિક કરો 👇
https://t.me/YuvaUpnishadFoundation/121139

🎥 પુસ્તક પરિચયનો વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો 👇
https://youtu.be/tzOJO7WiyQQ

➡️ વધુ માહિતી માટે અમારી યૂટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE

Gujarat Forest

19 Oct, 08:06

🔴LIVE (12:00PM) - કંડક્ટરની આવી મોટી અપડેટ હજી સુતા છો

🔗LINK - https://www.youtube.com/live/9Ot4O8C_REo?si=S-oU10MaUn8nPwsr