જેની રજિસ્ટ્રેશન લીંક : https://forms.gle/UWTfNbjpqjK2jrARA છે. રસ ધરાવતા સૌને પધારવા નિમંત્રણ છે.
આ ટેલીગ્રામ ચેનલ 'ગૂગલથી ગૂગલ સુધી....' એ તમારા માટે ઉપયોગી માહિતી અને સુવિધાઓ પૂરે કરવા માટે સાચો સ્થળ છે. આ ચેનલ પર તમે ગૂગલમાંથી ગૂગલ સુધી માટે ઉપયોગી ટીપ્સ, ટ્રિક્સ, માર્ગદર્શન અને અપડેટ્સ મેળવી શકો છો. આ ચેનલ તમારી સમસ્યાઓ ને સોલ્યૂશન માટે મદદ કરશે અને ગૂગલના નવા ફિચર્સની માહિતી આપશે. આ ચેનલ તમારા ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીને લઈને ટિપ્સ અને માર્ગદર્શન પણ અંગેની ટીપ્સ અને ટ્રિક્સ પૂરી કરી શકો છો. તેની મદદથી તમે ગૂગલ વપરાવવાની પ્રક્રિયાને સુધારી શકો છો અને તમારા તક્તી ઉદ્યોગમાં સુધારો લાવી શકો છો. ચેનલમાં જોડાઓ અને ગૂગલની દુનિયામાં એક પ્રમુખ સ્થળ મળો.
28 Jan, 07:33
27 Jan, 02:24
24 Jan, 01:46
22 Jan, 03:14
20 Jan, 12:02
છ વીઘા જમીન' (૧૮૯૮) મૂકીએ તો ખ્યાલ આવશે કે ફકીર મોહન સેનાપતિએ સશક્ત દિશાસંકેત પૂરો પાડેલો. ટુકડો જમીન ધરાવતા ધર્મભીરુ વણકર ખેડૂદંપતીની અવદશાની આ નવલકથા છે. કોર્ટ-કચેરીના માહિરો જમીન પડાવી લે છે. છતાં આ રચના લાગણીઘેલી નથી. વ્યંગ્યથી, વક્રોકિત નવલકથાનો કથક દોર સંભાળે છે. કથક ક્યારેક છૂપો સમાજ સુધારક લાગે, ક્યારેક ભીરુ, ક્યારેક વેવલી પંડિતાઈ કરતો લાગે. સુજ્ઞ ભાવક પામી જાય છે કે બધું મળીને આ એક પ્રયુક્તિ છે. ભૂમિ વંચિતો પ્રત્યે કથકને, તે દ્વારા લેખકને ભારોભાર અનુકંપા છે તેથી અહીં વ્યાજસ્તુતિનો મહોત્સવ રચાયો છે. મને તો આ નવલકથા અનુઆધુનિક લાગે છે. ખેડૂતોની આત્મહત્યાના આંકડા ધ્રુજાવી દે છે ત્યારે આવી નવલકથાએ વેળાસર એ ભણી ધ્યાન ખેંચેલું એ યાદ રાખવા જેવું છે. વસ્તુ અને અભિવ્યક્તિ બેઉમાં પ્રસ્તુત, ઊર્જાવાન અને સીમાસ્તંભરૂપ ભારતીય નવલકથા લેખે
છ વીઘાં જમીન' અવિસ્મરણીય અને ઉત્તમ રચના છે.20 Jan, 01:30
06 Jan, 01:32
05 Jan, 03:55
04 Jan, 13:48
04 Jan, 02:09
18 Dec, 03:25
03 Dec, 16:40
02 Dec, 12:20
01 Dec, 13:28
30 Nov, 03:51
30 Nov, 01:48
29 Nov, 01:45
28 Nov, 01:36
27 Nov, 03:40
21 Nov, 14:06
19 Nov, 07:07
19 Nov, 03:18
18 Nov, 16:18
18 Nov, 06:43
12 Nov, 14:18
10 Nov, 06:47
09 Nov, 05:18
02 Nov, 02:20
31 Oct, 08:56
30 Oct, 06:42
29 Oct, 08:23
28 Oct, 04:18
26 Oct, 17:09
25 Oct, 04:22
24 Oct, 02:15
23 Oct, 01:49
22 Oct, 02:04
21 Oct, 05:14
21 Oct, 02:05
20 Oct, 04:18
18 Oct, 01:34
17 Oct, 15:12
17 Oct, 01:47
16 Oct, 02:01
15 Oct, 04:34
14 Oct, 16:59
14 Oct, 00:51