𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫 @cdj17111991 Channel on Telegram

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

@cdj17111991


When you stop learning you are dieing

Chirag joshi sir 📚 (English)

Are you someone who believes in the importance of continuous learning and growth? If so, then you have come to the right place! Welcome to the 'Chirag joshi sir 📚' Telegram channel, managed by the knowledgeable and experienced Chirag Joshi. This channel is dedicated to all individuals who are passionate about learning and expanding their knowledge horizons. Chirag Joshi, also known by his username @cdj17111991, believes that 'When you stop learning, you are dying' and strives to inspire others to never stop seeking knowledge

Who is Chirag Joshi? Chirag is an esteemed educator and mentor who has dedicated his life to sharing his wisdom and insights with others. With years of experience in various fields, including education, personal development, and professional growth, Chirag is the perfect guide to help you on your learning journey

What is the 'Chirag joshi sir 📚' channel all about? This channel serves as a virtual classroom where you can access a wealth of valuable resources, including educational materials, motivational quotes, book recommendations, and tips for personal and professional development. Whether you are a student, a working professional, or simply someone who loves to learn, you will find something of value in this channel

Join us on this exciting journey of continuous learning and growth. Let Chirag Joshi be your mentor and guide as you strive to become the best version of yourself. Remember, 'When you stop learning, you are dying.' Stay curious, stay hungry for knowledge, and let's embark on this learning adventure together!

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

12 Feb, 19:37


Joshi Chirag:
👉🏼હંમેશા વિદ્યાર્થીઓની પડખે હું અગાઉ પણ ઉભો રહ્યો હતો અને ભવિષ્યમાં પણ ઉભો રહીશ.

એકેડેમી વાળાને એક હાથે કમાવવામાં જ રસ હોય તો હવે તમારે બધાએ એકતા બનાવી એમને કંઈક કરી બતાવવું પડશે.

થોડા સમય પહેલાં Forest ઉમેદવારો protest માં ઉભા થયા ત્યારે કોઈ એકેડેમીના સભ્યો તેમની પડખે નહોતા રહ્યા.

એકેડેમી હું પણ ચલાવું છું. પણ અન્ય જેવી મેં ક્યારેય વૃત્તિ નથી રાખી.મારા માટે વિદ્યાર્થી જ સર્વસ્વ છે અને હું હંમેશા વિદ્યાર્થીઓની સાથોસાથ રહીશ.

👉🏼હવે તો યુદ્ધ એ જ કલ્યાણ 👈🏼

હું મારી Publicity માટે નથી કહેતો બસ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માંગુ છું
માટે મારાં આ msg ને તમામ ઉમેદવારો સુધી પહોંચાડજો.
🙏🏼જય હિન્દ 🇮🇳

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

10 Feb, 15:27


Gujarat Staff Nurse Exam 2025 Paper Analysis | Gujarati Language Answer ...
https://youtube.com/live/jh6oQSXqKvA?si=AtqG1DlnepI2du7a

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

10 Feb, 15:27


Staff Nurse exam માં નવું શું થયું જાણો..

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

10 Feb, 07:04


Staff Nurse ગુજરાતી paper solved By ચિરાગ જોષી સર

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

09 Feb, 13:59


https://youtube.com/live/RI83-PRrrAo?feature=share

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

09 Feb, 13:59


ચાલો મિત્રો Live paper solution ma avi jaao

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

08 Feb, 09:11


https://www.youtube.com/live/FqsKblbBMLs?si=LXNuJfAspZRv2_qR

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

08 Feb, 09:11


ચાલો live

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

08 Feb, 07:02


👉🏼ગુજરાતી model paper -2

👉🏼આજે બપોરે Utkarsh nursing yt channel પર Live solution કરાવવામાં આવશે. માટે એકવાર વાંચીને તૈયાર કરીને આવશો.

👉🏼તમારાં મિત્ર વર્તુળમાં પણ share kari શકો છો.

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

08 Feb, 06:56


👉🏼ગુજરાતી model paper -1

👉🏼આજે બપોરે Utkarsh nursing yt channel પર Live solution કરાવવામાં આવશે. માટે એકવાર વાંચીને તૈયાર કરીને આવશો.

👉🏼તમારાં મિત્ર વર્તુળમાં પણ share kari શકો છો.

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

08 Feb, 05:01


🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
     🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/02/2025
📋 વાર : શનિવાર 

♦️♦️8 ફેબ્રુઆરી, 1872માં
અંદમાન એટલે કે સેલ્યુલર જેલમાં શેર અલીએ ગવર્નર પર હુમલો કરી શહીદી પ્રાપ્ત કરી.

♦️♦️8 ફેબ્રુઆરી, 1943માં સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ જર્મનીના કેલથી એક હોડી દ્વારા જાપાન માટે રવાના થયા હતા.

♦️♦️8 ફેબ્રુઆરી, 1952માં મહારાણી એલિઝાબેથ બ્રિટેનની મહારાણી અને રાષ્ટ્રમંળ દેશોની અધ્યક્ષ બની હતી.

♦️♦️8 ફેબ્રુઆરી, 1971માં વિશ્વના પહેલા ઇલેક્ટ્રિક શેરબજાર નેસ્લેડની શરૂઆત થઇ હતી.

♦️♦️8 ફેબ્રુઆરી, 1994માં ક્રિકેટર કપિલ દેવે ટેસ્ટ મેચોમાં 432 વિકેટ લઇને રિચર્ડ હેડલીનો સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો.

〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

07 Feb, 16:37


કરંટ અફેર્સ: 07 ફેબ્રુઆરી 2025 

પ્રશ્ન 1: 
હાલમાં કયા રાજ્યને "નક્સલ મુક્ત" રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? 
જવાબ: કર્ણાટક 

પ્રશ્ન 2: 
એયરો ઈન્ડિયા શો 10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ભારતમાં ક્યાં યોજાવાનો છે? 
જવાબ: બેંગલુરુ 

પ્રશ્ન 3: 
હાલમાં, "ગ્રીન સ્કૂલ રેટિંગ એવોર્ડ" મેળવનાર રાજ્યનું નામ શું છે? 
જવાબ: આસામ 

પ્રશ્ન 4: 
હાલમાં, ક્યા દેશે કામના કલાકો 40માંથી ઘટાડીને 37.5 કરવાની જાહેરાત કરી છે? 
જવાબ: સ્પેન 

પ્રશ્ન 5: 
હાલમાં, ક્યા દેશે ઈરાન પર દબાણ બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર આયોગમાંથી પોતાને હટાવી લીધું છે? 
જવાબ: અમેરિકા 

પ્રશ્ન 6: 
ક્યા IIT સંસ્થાએ કેન્સર રોગ પર સંશોધન માટે પ્રથમ કેન્સર જિનોમ ડેટાબેઝ લોન્ચ કર્યો છે? 
જવાબ: IIT મદ્રાસ 

પ્રશ્ન 7: 
ભારતના ચૂંટણી આયોગે મતદાર જાગૃતિ માટે "ચંદ્રયાનથી ચૂંટણી સુધી" અભિયાન ક્યાં શરૂ કર્યું છે? 
જવાબ: દિલ્હી 

પ્રશ્ન 8: 
હાલમાં, ક્યા રાજ્યએ ઈનલૅન્ડ મેંગ્રોવ ગુનરી સાઈટને પ્રથમ જૈવ વિવિધતા વારસાગત સાઈટ તરીકે જાહેર કરી છે? 
જવાબ: ગુજરાત 

પ્રશ્ન 9: 
હાલમાં, ક્યા દેશે Google વિરુદ્ધ એન્ટી-ટ્રસ્ટ તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે? 
જવાબ: ચીન 

પ્રશ્ન 10: 
‘એકુવેરિન’ સૈન્ય અભ્યાસનું 13મું સંસ્કરણ ક્યાં યોજાઈ રહ્યું છે? 
જવાબ: માલદીવ 

પ્રશ્ન 11: 
હાલમાં, ભારતીય રેલવે દ્વારા કુલ કેટલા નવા ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? 
જવાબ: 350 ટ્રેનો 

પ્રશ્ન 12: 
કેન્દ્રીય બજેટ 2025 અનુસાર, ભારતમાં દરેક જિલ્લામાં કેન્સર સેન્ટર ક્યારે સ્થાપિત કરવાની યોજના છે? 
જવાબ: 3 વર્ષમાં 

પ્રશ્ન 13: 
વિશ્વ કેન્સર દિવસ 2025–27 ની થીમ શું છે? 
જવાબ: United Boy Unique 

પ્રશ્ન 14: 
વિત્તીય વર્ષ 2025–26 માટે મૂડીગત ખર્ચ માટે કેટલા લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે? 
જવાબ: 11.21 લાખ કરોડ 

પ્રશ્ન 15: 
"જ્ઞાન ભારતમ મિશન" હેઠળ કુલ કેટલી પાંડુલિપિઓનું સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ કરવામાં આવશે? 
જવાબ: 1 કરોડ

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

07 Feb, 06:01


PSI Exam Date Update (અંદાજિત સમય)

#psi2025
#mainsanswerwriting

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

06 Feb, 17:14


Tet & Tat (s) & (hs) students be ready to preparation

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

06 Feb, 09:23


🔰 B.Ed કરેલ વિદ્યાર્થીઓ માટે રેલવે શિક્ષકમાં મોટી ભરતી

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

03 Feb, 18:29


Provisional Answer Key (Prelims) of 29/2024-25, Assistant Manager, Class-3 (GSCSCL)

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

03 Feb, 16:46


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં જાહેર થનાર MPHW, FHW, સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે ઉપરોક્ત અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવી..
અભ્યાસક્રમ બદલાવવાની શકયતા છે. તો આમાં આપેલા વિષયોમાં પણ ધ્યાન રાખવું.

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

02 Feb, 05:28


*📌જ્ઞાન સહાયક ડોક્યુમેન્ટ વેરીફીકેશન* (પ્રાથમિક) માટે  ૦૬/૦૨/૨૦૨૫ થી ૦૭/૦૨/૨૦૨૫ તારીખે થશે

(પ્રાથમિક) માટે *ડોક્યુમેન્ટ વેરીફીકેશનના કોલ લેટર* તા.૦૩/૦૨/૨૦૨૫ ૧૪:૦૦ થી તા.૦૭/૦૨/૨૦૨૫ સુધી ડાઉનલોડ કરી શકાશે
*ઓફિસિયલ વેબસાઈટ આ છે* ⬇️
https://pregyansahayak.ssgujarat.org/Home.aspx

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

29 Jan, 10:12


📌GPSC Calendar 2025 highlights

🕴DYSO -160
🕴ACF - 25
🕴STI - 323
🕴Class 1/2 -100
🕴AE (electrical) - 139
🕴Gujarat education services ( class 2)  -300
🕴Agriculture officer ( class 2) - 40


# GPSC Calendar 2025
15. DYSO                   : 160
26. Forest officer     : 25
56. STI                       : 323
79. Class 1-2            : 100

For Mechanical Eng.
55. ARTO.                 : 08
65. AE (Narmada)  : 03
66. EE (Narmada)  : 03

For Electrical Eng.
16. AE (R&B)          : 139
17. DEE (R&B)       : 08

For Civil Eng.
75. AE (R&B)        : 83


🛑GPSC New Calendar 2025

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
#Gpscnewcalendar
#gpsc2025calendarlaunch

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

27 Jan, 10:25


🚨Mantras Academy presents🚨

👉🏼Staff Nurse 2025 અંતિમ પ્રહાર Mocktest

🩺વિશેષતા 🩺

⭐️ગુજરાતી ભાષાના તજજ્ઞ ચિરાગ જોષી સર દ્વારા તૈયાર કરવામાં આવેલ કુલ 20 (ગુજરાતી ભાષાના) મોક્ટેસ્ટ
📍આ મોક્ટેસ્ટ આપ્યા બાદ 100%  Finale Examનો સામનો કરવાનો આત્મવિશ્વાસ કેળવાશે.

📍100 માર્ક્સ ધરાવતા 20 મોક્ટેસ્ટમાં કુલ 2000 MCQ રહેશે. જે day to day planning મુજબ 1st February થી Application માં મુકવામાં આવશે. અને 28 February ના રોજ આ મોક્ટેસ્ટ પૂર્ણ કરી દેવામાં આવશે.
📍અમારા Mocktest માંથી 50% તમારી Finale Exam માં ના પુછાય તો ભરેલી રકમમાંથી 50% રકમ ઉમેદવારને પરત કરી દેવામાં આવશે.

📍Mocktest નું Subscription તમારી Staff Nurse ની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે.

📍હાલ જે વિદ્યાર્થીઓ આ મોક્ટેસ્ટમાં જોડાવા માંગે છે તેમને 31st January સુધી 499₹ માં મળશે.

📌આ Mocktest માં જોડવા નીચે આપેલી link પર click કરી Application download કરી લો.
https://play.google.com/store/apps/details?id=co.lenord.gxhqi

📲વધુ માહિતી માટે સંપર્ક (Whatsapp) કરી શકો છો. 7567781767

👉🏼Telegram channel માં જોડાવા https://t.me/MantrasacademyNursing પર ક્લિક કરો.

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

26 Jan, 18:16


Staff nurse Mocktest અંગે વિદ્યાર્થીઓના આવેલા કેટલાક પ્રશ્નો જેના જવાબ આપી રહ્યો છું

પ્રશ્ન 1.કુલ કેટલા મોક્ટેસ્ટ લેવાશે?

જવાબ. 20

પ્રશ્ન 2. કયાં કયાં વિષયાના રહેશે?

જવાબ. ફક્ત ગુજરાતી ભાષા

પ્રશ્ન 3. એક મોક્ટેસ્ટ કેટલા માર્ક્સનો રહેશે?

જવાબ. 100 માર્ક્સનો એક મોક્ટેસ્ટ

પ્રશ્ન 4. કુલ 20 મોક્ટેસ્ટમાં કેટલા MCQs સમાવવામાં આવશે?

જવાબ. 2,000

પ્રશ્ન 5. મોકટેસ્ટનું Formate કેવું રહેશે?

જવાબ. Exam syllabus મુજબ જ
- 40 માર્ક્સ = વ્યાકરણ
- 30 માર્ક્સ = ભાષા
- 30 માર્ક્સ = સાહિત્ય
- 100 કુલ માર્ક્સ (per mocktest)

પ્રશ્ન 6. મોક્ટેસ્ટ ક્યારે શરૂ કરવામાં આવશે?

જવાબ. 1st February થી શરૂ કરી 28 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

પ્રશ્ન 7. મોક્ટેસ્ટ માટેનું Payment કઈ રીતે કરવાનું રહેશે?

જવાબ. જયારે શરૂ થશે ત્યારે તમને promocode આપવામાં આવશે તેના દ્વારા તમે app માં જ payment કરી શકશો જે અંગેની જાણ તમને સંસ્થા દ્વારા અગાઉથી કરી દેવામાં આવશે?

પ્રશ્ન 8.તમારી મોક્ટેસ્ટમાંથી 50% પ્રશ્નો કે જવાબો finale exam માં ના પૂછાયા તો તમે અમને 50% રકમ આપવાની જે જોગવાઈ કરી છે તે મુજબ પાછા આપશો કે નહી એની કોઈ ગેરેન્ટી ?

જવાબ. Mantras Academy સંસ્થા ના નામ પર આપે ભરોસો એટલા માટે કર્યો કે એના મુખ્ય સંચાલક ચિરાગ જોષી સર છે. આપે ચિરાગ સર એટલે કે મારા પર ભરોસો કર્યો છે. અને આપનો વિશ્વાસ જીતવો અને સત્યના માર્ગે ચાલી નામ બનાવવાનું છે આ વિશાળ દુનિયામાં. એટલે બેટા તમે મારા પર જે વિશ્વાસ મુક્યો છે એ ક્યારેય તૂટવા નહી દઉં અને સમય આવશે ત્યારે જ તેની કદર થશે.
નોંધ : મેં મારા content ના દમ પર વિશ્વાસ રાખી તમને 50% ની guarantee આપી છે તમારો સમય અને વળતર વ્યર્થ નહીં જવા દઉં.એ મારું વચન છે. 🙏🏼

વિદ્યાર્થીઓનો વિશ્વાસ એટલે Mantras

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

26 Jan, 07:00


જે દેશમાં લોકોના હાથમાં સત્તા હોવાનો બંધારણમાં ઉલ્લેખ છે તેવા ભારત દેશના આ પ્રજાસત્તાક પર્વના શુભદિને આપ સૌને શુભકામના.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

વિદ્યાર્થી અવસ્થામાં આપણે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો સિવાય કોઈના ગુલામ ન બનીએ.

મોબાઈલ ફોન
મિત્રો
ઉત્સવો
સામાજિક પ્રસંગો
મિત્રોની પાર્ટીઓ
કોઈની સાથેના સંબંધો
કોઈ પ્રસંગે હાજર ન રહ્યાનો ડર
અન્યની ઈર્ષા
કોઈનો પ્રભાવ
વસ્તુનો અભાવ


આ બધાથી મુક્ત થઈશું ત્યારે જ આપણને સફળતા મળવાની છે અને ખરા અર્થમાં આપણે  માનસિક રીતે સ્વતંત્ર બનીશું.

સારું જીવન જીવવા માટે અને ઈચ્છેલી સફળતા મેળવવા માટે

આપણો આનંદ કોઈ બીજાની મુઠ્ઠીમાં બંધ ન હોય એ જરૂરી છે.

આપ સૌને અંતઃકરણપૂર્વકની શુભકામના આપ આપના ઇચ્છિત લક્ષ્યને પ્રાપ્ત કરો એવી આજના રાષ્ટ્રીય દિને ઈશ્વરને પ્રાર્થના..

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

26 Jan, 05:15


ગુજરાતના આઠ મહાનુભાવોને પદ્મ પુરાસ્કારથી નવાજવામાં આવ્યાં.

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

25 Jan, 11:34


ઉચ્ચારભેદથી થતા અર્થભેદ
-------------------

જેર : તાબે, ભૂકો
ઝેર : વિષ

જોડ : જોડકું
ઝોડ : ભૂત

કટકો : ટુકડો
કડકો : કકડો, કડક

લાડ : વહાલ
લાદ : ઘોડાગધેડાનું છાણ

વાડી : બગીચો
વાદી : મદારી; ફરિયાદી

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

24 Jan, 15:28


🩺💉શબ્દસમૂહ માટે એક શબ્દ 💉🩺

💎મરણ પછી ભૂત પ્રેત થવું તે -અવગતિ

💎શેરડીનો ઉકાળેલો રસ -અધોટી

💎પંખીને ચણ નાખવા ટિંગાડેલું શીકું- કરબડી

💎ખરાબ રીતે જાણીતો- નામચીન

💎બીજા પર આધાર રાખનાર -
પોમલો

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

24 Jan, 03:51


Hello friends Now you can download The "Mantras Academy" app from Google play store

Check out "Mantras Academy"
https://play.google.com/store/apps/details?id=co.lenord.gxhqi

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

22 Jan, 16:07


💉🩺અગત્યના શબ્દસમૂહ🩺💉


1. લાગતાં વળગતાંની જાણ માટે મોકલાતો પત્ર - પરિપત્ર

2. પચાસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ- સુવર્ણ મહોત્સવ

૩. સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ - ષષ્ઠિપૂર્તિ

4. પંચોતેર વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ - હીરક મહોત્સવ

5. પથ્થર ઉપર કોતરેલો લેખ - શિલાલેખ

6. પચાસ વર્ષ પૂરાં કરી એકાવનમા વર્ષમાં પ્રવેશ - વનપ્રવેશ

7. દરિયામાંથી મોતી કાઢનારો - મરજીવો

8. હાથની નસીબ બતાવતી રેખા - પ્રારબ્ધ રેખા

9. રણમાં રેતી ઊડીને થતો ઢગલો - ઢૂવો

10. પંચ સમક્ષ કરેલી તપાસણીની નોંધ - પંચનામું

11. પચીસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ - રજતમહોત્સવ

12. પારકા પર આધાર રાખનારું - પરાવલંબી

13. 'હું ઊતરતો છું' એવો મનોભાવ - લઘુતાગ્રંથિ

14. 'હું ચડિયાતો છું' એનો મનોભાવ - ગુરુતાગ્રંથિ

15. જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું, પ્રતિષ્ઠિત - લબ્ધ પ્રતિષ્ઠ

16. લોકોમાં કીર્તિ મેળવવાની ઇચ્છા - લોકેષણા

17. ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું - આજાનબાડુ

18. કવિતાનાં ખૂટતાં પદ યોજવાં તે - પાદપૂર્તિ

19. જેનું નામ લેવું પવિત્ર છે તે - પુણ્યશ્લોક

20. એક જ સમયમાં થઈ ગયેલું - સમકાલીન

21. શબ્દને આધારે ધાર્યું બાણ મારનાર - શબ્દવેધી

22. ધર્મ કે દેશ માટે બલિદાન આપનાર - શહીદ

23. રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ - નેપથ્ય

24. સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત, થાપણ

25. વિચાર વગરની શ્રદ્ધા - અંધશ્રદ્ધા

26. જન્મથી જ પૈસાદાર - ગર્ભશ્રીમંત

27. રોગનું નિદાન કરવું તે - ચિકિત્સા

28. તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર - તકસાધુ

29. આંખ સાથે આંખ મળી થતી પ્રીતિ - તારામૈત્રક

30. મુશ્કેલીથી મેળવી શકાય તેવું - દુષ્પ્રાપ્ય

31. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે - દૂરંદેશી

32. અનિયમિત મુદતે બહાર પડતો પત્ર - અનિયતકાલિક

33. કમળ જેવા નેત્રોવાળી (સ્ત્રી) - કમલાક્ષી

34. હાથીના જેવી ચાલ ચલનારી (સ્ત્રી) – ગજગામિની

35. યંત્ર વગર ડાથથી ચાલતો ઉદ્યોગ - હસ્તઉદ્યોગ

36. હાથથી લખેલું લખાણ - હસ્તપ્રત

37, યાદગીરી માટે પ્રતીકાત્મક બાંધકામ - સ્મારક

38. ગુજરાન માટે મળતી વાર્ષિક રકમ- વર્ષાસન

39. ઉપમા આપી ન શકાય તેવું- અનુપમ

40. ધીરનારનો ધંધો કરનાર - શરાફ

41. મોટી વયના નિરક્ષરોને અપાતું શિક્ષણ - પ્રૌઢશિક્ષણ

42. મનની ગતિવિધિ અને માનવ આચરણનો અભ્યાસ કરનારું વિજ્ઞાન - મનોવિજ્ઞાન

43. પર્યાવરણમાં જીવસૃષ્ટિ માટે ડાનિકારક ફેરફાર - પ્રદૂષણ

44. સૂર્યની ગરમીથી પાણીનું વરાળ થવું - બાષ્પીભવન

45. ત્રણ કલાકનો સમયગાળો - પ્રહર

46. પ્રાણીઓ જ્યાં કોઈ ભય વિના, સ્વતંત્રતાથી હરીફરી શકે તેવું વન-અભયારણ્ય

47. જેની આરપાર જોઈ શકાય એવું - પારદર્શક

48. દિવસનો (અહનો) મધ્યભાગ - મધ્યાહ્નન

49. જાતે રાંધીને ખાવું તે - સ્વયંપાક

50. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ - સંપેતરું

#staffnurse2025
@MantrasAcademy
@chiragjoshisir

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

22 Jan, 12:44


જોવા જેવો માહિતીસભર વિડિઓ

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

22 Jan, 12:43


https://youtu.be/4LGaawivM4k?si=bKjvg3C6KFYEc5du

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

22 Jan, 08:11


📚તળપદા શબ્દો📚

🍂ગોજ : પાપ
🍂હોરો : ધરપત, શાંતિ
🍂હાંભળ હે : સાંભળશે
🍂લગણ : લગી,સુધી
🍂ઠોલવું : તોડી ખાવું
🍂હિંચકારું : હિન કોટિનું
🍂મહાત કરવું : હરાવવું
🍂દાબ્યો : ખૂબ ખાધાં
🍂ક્યહીંયે : ક્યારેક
🍂ટુંટાળ : પીડા, ઉપાધિ

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

22 Jan, 06:34


ઉચ્ચારભેદથી થતા અર્થભેદ
-------------------

ખાંધ : ખભો
ખાધ : ખોટ

આ જ : આ + નિપાત 'જ'
આજ : આજે

આરસ : સંગેમરમર
આળસ : સુસ્તી

ઉદર : પેટ
ઉંદર : એક પ્રાણી

કૂચી : મહોલ્લો
કૂંચી : ચાવી

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

21 Jan, 18:04


આ pdf આવનાર પરીક્ષાઓમાં સાહિત્ય અને વારસાને લાગતા પ્રશ્નોમાં મદદરૂપ થશે.

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

21 Jan, 16:03


ઉચ્ચારભેદથી થતા અર્થભેદ
-------------------

અભિનવ : તદ્દન નવું
અભિનય : અદાકારી

અસ્ત્ર : ફેંકવાનું હથિયાર
શસ્ત્ર : હાથથી લડવાનું હથિયાર

અંશ : ભાગ
ઔંશ : વજનનું એક માપ

આકળું : ઝટ ગુસ્સે થનાર
આકરું : કઠણ

આર : કાંજી
આળ : આરોપ

#staffnurse2025
@MantrasAcademy
@chiragjoshisir

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

21 Jan, 13:06


Staff Nurse ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટેનું Special માર્ગદર્શન માટેનું group બનાવ્યું છે join થવા link per click કરશો. 🙏🏼🙏🏼

Telegram group Link👇🏼
https://t.me/+LiiWvN0OLyVlZGZl

Staff Nurse ને લગતી તમામ update આ group માં મળતી રહેશે.

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

20 Jan, 06:35


Staff Nurse ની તૈયારીને હવે અંતિમ ઓપ આપવા તૈયાર થઈ જાઓ.

ગુજરાતી પેપરમાં 100 માંથી 90 માર્ક્સ લાવવાની ચિરાગ જોષી સરની સચોટ રણનીતિ સાથેનું પેપર

આ 20 મોક્ટેસ્ટમાંથી જ તમને પરીક્ષામાં બેઠા 50 માર્કસનું ના પુછાય તો 50% રકમ પાછા આપી દેવાની money back guarantee

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

19 Jan, 18:01


શબ્દસમૂહ માટે એક શબ્દ

🌷માનસિક રીતે પીડિત હોય તેવું- આર્ત/દુઃખી

🌷પરસેવાનું ટીપું- સ્વેદબિંદુ

🌷ધરતીનું અંતર/પૃથ્વીનું પેટાળ -ધરાઉધર

🌷ત્રણ થાંભલાનું વહાણ -તરકોશી

🌷ભાત/વેલબુટીવાળી છાપ - ભાત્ય

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

19 Jan, 18:01


દલપતરામ ડાયાભાઇ તરવાડી

📌 કવીશ્વર
📌 રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ
📌 કમ્પેનિયન ઓફ ધ ઇન્ડિયન
એમ્પાયર
📌સભારંજની કવિ
📌 શાણા શિક્ષક

સર્જન🔥

🌷સૌપ્રથમ ગુજરાતી કવિતા
બાપાની પીપર (૧૮૪૫)

🌷સૌપ્રથમ અનુવાદિત નાટક
લક્ષ્મી (૧૮૫૦)

🌷સૌપ્રથમ સમાજશાસ્ત્રી નિબંધ
જ્ઞાતિનિબંધ (૧૮૫૧)

🌷સૌપ્રથમ હાસ્યનાટક
મિથ્યાભિમાન (૧૮૬૯)

🌷સૌપ્રથમ ગુજરાતી કાવ્ય
કવ્યદોહન(ભાગ ૧,૨)

🌷 અર્વાચીન ગુજરાતીનું પ્રથમ ગદ્ય
ભૂતનિબંધ (૧૮૫૦)

🌷સૌપ્રથમ ગુજરાતી દેશભક્તિ
કાવ્ય
હુન્નર ખાનની ચઢાઈ (૧૮૫૧)

🌷 સૌપ્રથમ વાર્તાસંગ્રહ
તાર્કિક બોધ(૧૮૭૦)

🌷 કરુણપ્રશસ્તિ કાવ્ય
ફાર્બ્સે વિરહ

🌷પિંગળ વિષયક પુસ્તક
દલપત પિંગળ

🌷 ગુજરાતી વાચનમાળા
(હોપ વાચનમળા)
ગુજરાતી ભાષાની પ્રથમ
વાચનમાળામા- ફાળો આપનાર

🌷પાઠ્ય પુસ્તકની કૃતિ
- અટકચાળો જીવો
- જીવરામ ભટ્ટ
- શરણાઈવાળો અને શેઠ

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

19 Jan, 17:26


GPSC આસિસ્ટન્ટ મેનેજર પેપર

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

19 Jan, 05:11


ભાષાશુદ્ધિ/ લેખનશુદ્ધિ /વાક્યશુદ્ધિ

(૧) હું કામ જલ્દી પૂરું કરવાની ખાત્રી આપું છું.(અશુદ્ધ)
- હું કામ જલદી પૂરું કરવાની ખાતરી આપું છું(શુદ્ધ).

(૨) મારી સામેનો પ્રતિસ્પર્ધી હારી ગયો ..(અશુદ્ધ)
-મારો પ્રતિસ્પર્ધી હારી ગયો..(શુદ્ધ)

(૩) તારા બૂટ મારા જેવા નથી.(અશુદ્ધ)
-તારા બૂટ મારા બૂટ જેવા નથી.(શુદ્ધ)

(૪) કુતરા ભસતા રહ્યા .(અશુદ્ધ)
- કૂતરાં ભસતાં રહ્યા.(શુદ્ધ)

(૫) તેણે બટાકા ને ભાજી ખરીદી .(અશુદ્ધ)
- તેણે બટાકા ને ભાજી ખરીદ્યાં.(શુદ્ધ)

@MantrasAcademy
#staffnurse2025

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

17 Jan, 16:59


ગુજરાત પાક્ષિક ક્વિઝ

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

17 Jan, 14:23


ઉત્તરાર્ધ મહોત્સવ 2k25

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

14 Jan, 14:29


Career Guidance Seminar For GPSC & POLICE 2025 #gpsc2025 #gpsc #psi #con...
https://youtube.com/watch?v=EP_Ruom7nmE&si=XC9bev-scavjNdj5

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

14 Jan, 08:18


Channel name was changed to «𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫»

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

14 Jan, 08:17


Channel name was changed to «𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫 📚»

𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐣𝐨𝐬𝐡𝐢 𝐬𝐢𝐫

14 Jan, 08:13


Happy utarayan

Chirag joshi sir 📚

10 Jan, 04:40


વડોદરા મહાનગરપાલિકા

વર્ગ 1-3 મા કુલ 831 ભરતી
525 રેવન્યુ કલાર્ક
300 જુનિયર કલાર્ક (1-2 મહિનામા )
66 ઈજનેર (3 મહિનામા)

આ સિવાય
ચીફ ફાયર ઓફિસર
TDO
સીટી એન્જીનીયર
પાર્ક and ગાર્ડન ડાયરેક્ટર


80 હેલ્થ વેલનેસ સેન્ટરમા
62 મેડિકલ ઓફિસર
72 MPHW
72 નર્સ
70 પ્યુન
70 સિક્યુરિટી ગાર્ડ

Chirag joshi sir 📚

08 Jan, 06:49


🚔🚨પોલીસ ભરતીગ્રાઉન્ડ રિપોર્ટ Update 08/01/25

🏃નડિયાદ ગ્રાઉન્ડમાં
પહેલી બેંચમાં 200 માંથી 60 પાસ
બીજી બેંચમાં 200 માંથી 30 પાસ

🎤નડિયાદ ગ્રાઉન્ડની વિશેષતાઓ (ઉમેદવારોનો પ્રતિસાદ)

👉🏼 ખુબ સરસ અને ખુલ્લો ટ્રેક છે.

👉🏼ઠંડી છે માટે સવારની રનિંગ પ્રેક્ટિસ રાખવી.

👉🏼રબરની સુવિધા બધા ગ્રાઉન્ડ પર આપવામાં આવશે.

👉🏼 નડિયાદમાં 13 રાઉન્ડનું ગ્રાઉન્ડ છે. (ખાસ)

👉🏼સવારે સમયસર બધાનો વારો આવી જાય છે. માટે call letter માં આપેલા time પ્રમાણે હાજર રહેશો.

#Dream #policebharti25
#policerunningupdate
#groundreport
@MantrasAcademy

Chirag joshi sir 📚

08 Jan, 06:39


🚔🚨પોલીસ ભરતીગ્રાઉન્ડ રિપોર્ટ Update 08/01/25

🏃ખેડા ગ્રાઉન્ડમાં પહેલી બેચમાં 200 માંથી 70 ભાઈઓ પાસ

🏃જામનગરમાં 200 માંથી 81 ભાઈઓ પાસ

Chirag joshi sir 📚

08 Jan, 03:47


💥💥🚨🚨🚨🚨⭐️⭐️Running ચાલું 👌🏼👌🏼👌🏼👌🏼

Chirag joshi sir 📚

04 Jan, 18:18


માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

Chirag joshi sir 📚

01 Jan, 15:19


*AMC MPHW સંવર્ગની નિમણૂક બાબતે*

AMC MPHW Adv No 16/2023-24


📌ડમી યુનિવર્સીટી ના ખોટા સર્ટિફિકેટનાં લીધે ભૂતકાળમાં કોર્ટ કેસ થયેલ જેનું પુનરાવર્તન ન થાય તે તકેદારી રાખી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બારીકાઇ થી થઇ રહ્યું છે.

📌ફક્ત MPHW સંવર્ગના અનુભવના માર્કસ ગણતરી માં લેવાનાં હતા છતાં ઘણા ઉમેદવારો દ્વારા અન્ય (ટી. બી. સેનેટરી ઇન્સ્પેક્ટર પોસ્ટના.......તથા અન્ય) અનુભવનાં સર્ટિ રજૂ કરતા તથા દર્શાવેલ અનુભવની પણ ચકાસણી ચાલી રહી છે જેથી પ્રકિયાંમા વિલંબ થઇ રહ્યો છે.

📌બહારની યુનિ. ની જે ઉમેદવારોએ ડિગ્રી આપેલ છે તેનું પણ ક્રોસ વેરીફીકેશન ચાલી રહ્યું છે. એ ઉમેદવારો પાસે અભ્યાસક્રમ નાં આધાર પુરાવા, હાજરી, આઇકાર્ડ જેવી વિગતો મંગાવવામાં આવેલ છે.

📌આ બધી પ્રોસેસ ચાલુ હોવાને કારણે અંદાજિત હજી ઓછામાં ઓછો એક મહિના જેટલો સમય લાગી શકે છે.

Chirag joshi sir 📚

31 Dec, 08:59


મહાસંગ્રામ series Live now

Chirag joshi sir 📚

31 Dec, 08:59


https://www.youtube.com/live/a1Z1iH_G0rQ?si=igE2qeNepYvlNssS

Chirag joshi sir 📚

29 Dec, 18:43


📚સાહિત્યના અગત્યના પ્રશ્નો 📚

1. નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. :- રાજકોટ

2. "ગુજરાત વૈભવ" દૈનિક પત્ર કઈ ભાષામાં પ્રગટ થાય છે? :- હિન્દી

3. કવિ ઉશનસ્ નું પૂરું નામ જણાવો. :- નટવરલાલ કુબેરદાસ પંડ્યા

4. "કુમુદ" કઈ નવલકથાની નાયિકા છે? :- સરસ્વતીચંદ્ર

5. "માલતીમાધવ" કોની કૃતિ છે? :- ભવભૂતિ

@Chirag_joshi_sir
#staffnurse2024 #gsssb #MantrasAcademy #staffnurse2025 #staffnursegujarat

Chirag joshi sir 📚

23 Dec, 08:35


https://www.youtube.com/live/ArgrnaYoDU4?si=moINm4yBD2rx5Y2N

Chirag joshi sir 📚

23 Dec, 08:35


મળીયે 2:30 વાગ્યે live CCE Group B ના વિદ્યાર્થીઓને પણ કામ આવી શકે તેવો ગજબ session 👌🏼👌🏼😊

Chirag joshi sir 📚

22 Dec, 12:35


📋આજે યોજાયેલ STI Prelimsની પરીક્ષાનું પેપર

Chirag joshi sir 📚

20 Dec, 07:44


🚑🚑રાજ્યમાં ચાર હજાર નકલી ડોક્ટર 😳😳😳😳

Chirag joshi sir 📚

15 Dec, 17:33


🛑 GPSC Calendar 2025 Update

Chirag joshi sir 📚

15 Dec, 09:00


ચાલો મિત્રો live આવી જજો. 😊

Chirag joshi sir 📚

15 Dec, 09:00


https://www.youtube.com/live/dMeee5o0EVw?si=1rWCcNRT4sbX5oQC

Chirag joshi sir 📚

14 Dec, 08:59


https://www.youtube.com/live/ZHD_psjWLfE?si=n-X_ygiFBsVMjLMD

Chirag joshi sir 📚

14 Dec, 08:59


ચાલો મિત્રો Live આવી જજો. GK માં કામ આવી શકે તેવો Topic 👌🏼👌🏼

Chirag joshi sir 📚

13 Dec, 04:19


🚨🚨Police running Coming very soon.........

Chirag joshi sir 📚

12 Dec, 16:25


ભારતના 18 વર્ષીય ડોમરાજુ ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ (WCC)ની ગેમ - 14માં ચીનના ડીંગ લિરેનને હરાવી સૌથી યુવા 'વિશ્વ ચેસ ચેમ્પિયન' બનવાનો ઇતિહાસ રચ્યો. 🇮🇳

"हार हो जाती है जब मान लिया जाता है,
जीत तब होती है जब ठान लिया जाता है।"


@MantrasAcademy

Chirag joshi sir 📚

11 Dec, 09:00


ચાલો આવી જાઓ મિત્રો live special lecture of તળપદા - શિષ્ટ રૂપ શબ્દોના Top 50 MCQ

Chirag joshi sir 📚

11 Dec, 08:59


https://www.youtube.com/live/LA9GDjpmYHE?si=jzbTGXCDIA5-5eZq

Chirag joshi sir 📚

10 Dec, 09:07


ચાલો CCE group B માં પણ કામ આવી શકે તેવો session 👌🏼

Chirag joshi sir 📚

10 Dec, 09:02


https://www.youtube.com/live/XI_Rr1MY6u8?si=UzWTe-F9HXtHdmR8

Chirag joshi sir 📚

08 Dec, 09:42


https://www.youtube.com/live/mR6lNNESjC0?si=bAzX49o2qnx0hY5U

Chirag joshi sir 📚

07 Dec, 17:15


😏આખરે ચોર પકડાઈ ગયો.
👉🏼બોધ :- પોતાનું પેટ ભરવા અન્યની આજીવન મહેનત પર ક્યારેય લાત ના મરાય

Chirag joshi sir 📚

07 Dec, 08:42


https://www.youtube.com/live/_vuViebi-so?si=29y_r4a2uuCCbeCw

Chirag joshi sir 📚

07 Dec, 08:42


ચાલો live

Chirag joshi sir 📚

06 Dec, 03:39


ચાલો Live આવી જાઓ મિત્રો 🙏🏼

Chirag joshi sir 📚

05 Dec, 18:09


https://youtube.com/live/a52aYBhBDAs

Chirag joshi sir 📚

05 Dec, 18:08


સાંસ્કૃતિક વારસાના PYQ જાણવા માટે જોડાઈ જાઓ joshi સર સાથે કાલે સવારે 9 વાગે આપડી youtube ચેનલ Bhoraniya’s Guidance પર.

Chirag joshi sir 📚

05 Dec, 17:44


🌟 તમારા સપનાને હકીકતમાં બદલવાનો સમય આવી ગયો છે! 🌟

🚨શું તમે 2025 માં ગુજરાત સરકારમાં CLASS 1/2 અધિકારી બનવા માંગો છો?

Kindly Join “𝗙𝗥𝗘𝗘 𝗚𝗣𝗦𝗖 𝗪𝗘𝗕𝗜𝗡𝗔𝗥 𝐛𝐲 𝐓𝐡𝐞 𝐕𝐘𝐀𝐒𝐀”

🗓 તારીખ: 15th Dec, 2024
સમય: સવારે 11:00

📌 સેમિનાર માં જોડાવા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો

𝗧𝗲𝗮𝗺 𝗩𝗬𝗔𝗦𝗔
+𝟵𝟭 𝟵𝟴𝟯 𝟵𝟴𝟯 𝟵𝟲𝟲𝟱

Chirag joshi sir 📚

05 Dec, 09:34


https://www.youtube.com/live/39bOsZMvgkQ?si=Z3XaEyU4nFZMri3Z

Chirag joshi sir 📚

05 Dec, 09:34


ચાલો CCE group B માં પણ કામ આવી શકે તેવો session 👌🏼

Chirag joshi sir 📚

04 Dec, 08:32


https://www.youtube.com/live/y4hUXkNb5Fc?si=9km1FkOTLjcYeVpL

Chirag joshi sir 📚

02 Dec, 10:41


CCE- group -B ની તૈયારી માટે ઘણો ઉપયોગી લેક્ચર છે.

Chirag joshi sir 📚

02 Dec, 10:31


ચાલો live આવી જાઓ with India's biggest and trusted Utkarsh classes 😊🙏🏼

Chirag joshi sir 📚

02 Dec, 10:31


https://www.youtube.com/live/6RWR5HD4bCY?si=q-xFylCTSCFVGmHR

Chirag joshi sir 📚

02 Dec, 06:47


Chirag joshi sir 📚 pinned «🅒🅲🅔 🅖🆁🅞🆄🅟 -🅱 ની 𝗧𝗲𝘀𝘁 𝘀𝗲𝗿𝗶𝗲𝘀 નું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં 𝗧𝗲𝘀𝘁 𝗣𝗮𝗽𝗲𝗿 વિશે આપનું મંતવ્ય જણાવશો.»

Chirag joshi sir 📚

01 Dec, 09:52


ચાલો live આવી જાઓ with India's biggest and trusted Utkarsh classes 😊🙏🏼

Chirag joshi sir 📚

01 Dec, 09:52


https://www.youtube.com/live/8N6VjviXYzQ?si=SHFtcn_VSPNdSr5g

Chirag joshi sir 📚

29 Nov, 09:33


https://www.youtube.com/live/AMdfBySoTII?si=k5vl4mmwnjZsI-92

Chirag joshi sir 📚

29 Nov, 09:33


ચાલો live આવી જાઓ with India's biggest and trusted Utkarsh classes 😊🙏🏼

Chirag joshi sir 📚

28 Nov, 19:00


STI Old Paper 09/06/2019

#gpsc #STI@MantrasAcademy

Chirag joshi sir 📚

27 Nov, 19:10


બેઠા પ્રશ્નો 😃😃

Chirag joshi sir 📚

26 Nov, 16:36


CCE GROUP A English language paper
@Mantrasacademy

Chirag joshi sir 📚

25 Nov, 17:55


CCE ગ્રુપ A 1 - ગુજરાતી ભાષા
25-11-2024
Grammar solution by Mantras Academy (Chirag joshi sir).

💥સૌપ્રથમ અને સચોટ solution💥

Join us:@MantrasAcademy
#CCE #ccegroupa #ccegroupagujaratisolution

Chirag joshi sir 📚

25 Nov, 10:35


https://www.youtube.com/live/sjNcerJbY74?si=lEoBLrCbe3nwRaCM

Chirag joshi sir 📚

25 Nov, 10:35


ચાલો મિત્રો live આવી જાઓ. 😊

Chirag joshi sir 📚

25 Nov, 05:59


🚔GPSC Update🚔
#Hasmukhpatelsir
#gpsc #dreams @MantrasAcademy

Chirag joshi sir 📚

24 Nov, 09:32


https://www.youtube.com/live/wX4AEK_k4eg?si=54wfCrue8gzMKcIi

ચાલો આવી જાઓ live 😊😊

Chirag joshi sir 📚

23 Nov, 09:40


https://www.youtube.com/live/Rubom7J9iOU?si=kDR8Mlr1e2C58IMH

Chirag joshi sir 📚

23 Nov, 09:40


આવી જાઓ મિત્રો live

Chirag joshi sir 📚

21 Nov, 10:33


https://www.youtube.com/live/kuz8zHaW8PE?si=t8VTMaqz-j9Lqoct

Chirag joshi sir 📚

19 Nov, 06:04


🇮🇳 શ્રી કે. સંજય મૂર્તિ ભારતનાં નવા CAG તરીકે નિમણૂક પામ્યા.

Chirag joshi sir 📚

18 Nov, 10:24


⚠️⚠️⚠️⚠️⚠️⚠️

CCE Group - A Call Letter

🔗 Link : https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

@MantrasAcademy

Chirag joshi sir 📚

14 Nov, 11:20


👉🏼છેલ્લા 36 કલાક બાકી છે ઓફર પુરી થવાના પછી કહેતા નહીં કે રહી ગયા.

👉🏼અત્યાર સુધીમાં 54 વિદ્યાર્થીઓએ પેપરની demo copy ને પસંદ કરી Test series લીધી છે.

👉🏼આ પેપરની તમને PDF મળવાની છે જે અમર્યાદિત સમય સુધી તમારી પાસે રહેશે.

Chirag joshi sir 📚

13 Nov, 09:31


🚨PSI | LRD

📋TEST SERIES ની એક ઝલક

📑 Demo Copy

Chirag joshi sir 📚

13 Nov, 08:33


💥જલ્દીથી અમારી ટેસ્ટ સિરિઝમાં જોડાઈ જાઓ હવે ઓફરના ફક્ત 2 દિવસ બાકી છે

Chirag joshi sir 📚

12 Nov, 15:39


📌Mantras Academy present હાવજ Test series For

🚨 PSI / LRD Students 🚨

📋Total 10 Test


📝 વિશેષતા

📍ગુજરાતમાં સૌપ્રથમવાર સિલેબસ મુજબ તમામ વિષયોની પ્રેક્ટિસ

📍નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર પુછાઈ શકે તેવા ક્વોલિટી બેઝ પ્રશ્નો જેમાં 30% સરળ, 20%જોડકાવાળા, 30 %+ વિધાનવાળા અને 20%current based.

📍સ્વમુલ્યાંકન માટે વિદ્યાર્થીઓને વધુમાં વધુ સમય મળે તે હેતુથી ચિરાગ જોષી સરના માર્ગદર્શન હેઠળ પ્રૂફ થયેલ પ્રશ્નપેપર રહેશે.

📍100 માર્ક્સનું 1 પેપર એવા કુલ 10 ટેસ્ટ પેપર રહેશે.

📍જેમાં 8 પેપર સબજેક્ટ વાઇઝ અને 2 ફૂલ મોક્ટેસ્ટ રહેશે.

📍ફક્ત 299₹ નજીવી કિંમતમાં 10 પેપર

📍 આ ઓફર ફક્ત 16/11/24 સુધી જ રહેશે ત્યારબાદ 499₹ થઈ જશે માટે વહેલી તકે આ તક ઝડપી લો.

📌 ટેસ્ટ આપવા હમણાં જ જોઈન કરો @MantrasAcademy

👉🏻Join us https://t.me/cdj17111991

💥અમારો એક જ ઈરાદો છે બસ તમારા ખભે star ⭐️ જોવા માંગીએ છીએ.

🇮🇳 ये तो बस अभी शुरुआत हैं,अभी तो पुरा पर्वत लाँघना बाकी हैं।🇮🇳

Chirag joshi sir 📚

11 Nov, 16:11


🚨 તૈયાર રહેજો હાવજો 🚨

👉🏼join to click on https://t.me/MantrasAcademy

Chirag joshi sir 📚

11 Nov, 10:30


Live avi jao mitro

Chirag joshi sir 📚

11 Nov, 10:30


https://www.youtube.com/live/jZ3gLLdPyL0?si=_XFDXjVNZBuo1rVH

Chirag joshi sir 📚

07 Nov, 11:01


https://youtube.com/shorts/gh99VjFO3uU?si=rEm9QwaKQ42tpcEZ

Chirag joshi sir 📚

28 Oct, 14:46


GPSC ના નવા ચેરમેન તરીકે IPS હસમુખ પટેલ સાહેબ નિયુક્ત થયા છે

👉🏼હવે GPSC ની તૈયારી કરવાવાળા only fact data પર તૈયારી કરતા હોવ તો ચેતવી જજો.
અને તૈયારી કરાવતા faculty પાસેથી conceptual ભણવાનો આગ્રહ રાખશો.

👉🏼આવનારી પરીક્ષામાં હવે બેઠે બેઠા PYQ અને data base જ નહીં પરંતુ detailed અને વિધાનવાળા પ્રશ્નો પૂછાશે.

👉🏼UPSC લેવલની તૈયારી કરવા માંડો.

👉🏼Indian art & culture માં મેં જે સંસ્થામાં જે જે વિદ્યાર્થીઓને ભણાવ્યું છે તેમણે દુવિધામાં પડવાની જરૂર નથી. આગામી સમયની પરીક્ષા પાર પાડવા એક ચોક્કસ રણનીતિ બનાવીશું.

👉🏼 अब वक्त डरके बैठने का नही डट के मुकाबला करने का हैं।

#IPS_HASMUKH_PATEL_SIR

Chirag joshi sir 📚

27 Oct, 11:47


https://www.youtube.com/live/Pu2mHVTfsgA?si=5WW97jv1UBhR5sbF



ચાલો આવી જાઓ live

Chirag joshi sir 📚

26 Oct, 12:31


આવા જ અવનવા પ્રશ્નો જોવા @MantrasAcademy સાથે જોડાવો.

Chirag joshi sir 📚

25 Oct, 10:04


https://youtube.com/shorts/8ToB7yt3Pew?si=uePjkTGtUO1oxAim

ચાલો મળીએ 5:00 pm on utkarsh classes youtube live

Chirag joshi sir 📚

24 Oct, 14:42


https://youtu.be/AMpknbmXUfA?si=42vCgA-GZ6kif0LW

Let's Crack Nursing Exam With India's Top Classes

Learn Gujarati With Chirag Joshi Sir 💯

Chirag joshi sir 📚

22 Oct, 08:39


નિયમિત આવા પ્રશ્નો મેળવવા #MantrasOfficial ને follow કરતા રહો. 🙏🏼

Chirag joshi sir 📚

22 Oct, 08:39


🚨વર્તમાન આધારિત Mains question 🚨

🚨આજનો પ્રશ્ન : ચર્ચાપત્ર🚨

📝 તાજેતરમાં પ્રગટ થયેલ "વર્લ્ડ હંગર ઈન્ડેક્સ" અંગે તમારા નિરીક્ષણો અને સૂચનો સમાવતું ચર્ચાપત્ર 'ટ. ઠ. ડ' વર્તમાન પત્રના તંત્રીશ્રીને સંબોધીને લખો.


નોંધ :- અમારો આ પ્રયત્ન ગમ્યો હોય અને દરરોજ આવા નવા કરેન્ટ આધારિત અને mains માં પૂછાઈ શકે તેવા પ્રશ્નો મેળવવા ઈચ્છતા હો તો જરૂરથી share કરજો.🙏🏼

#MantrasAcademy #gpsc #CCE #CCEmains #mainsquestion #Dream

Chirag joshi sir 📚

19 Oct, 17:11


🚨વર્તમાન આધારિત Mains question 🚨

📝 નિબંધ
અધ્યાત્મવાદ : આપણા દેશનો તારક કે મારક?


નોંધ :- અમારો આ પ્રયત્ન ગમ્યો હોય અને દરરોજ આવા નવા કરેન્ટ આધારિત અને mains માં પૂછાઈ શકે તેવા પ્રશ્નો મેળવવા ઈચ્છતા હો તો જરૂરથી share કરજો.🙏🏼

Chirag joshi sir 📚

19 Oct, 16:57


આવતીકાલથી શરૂ થતી GPSC ની મુખ્ય પરીક્ષા માટે શુભકામનાઓ .

All the best
👍🏼

Chirag joshi sir 📚

19 Oct, 11:30


🚨👮‍♂વર્તમાન આધારિત Mains question 👮‍♂🚨

👉🏼ખેલ મહાકુંભ 2.0 માં તમારા નાના ભાઈએ દોડમાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યું. તેને શુભેચ્છા પાઠવતો પત્ર લખો.

નોંધ :- અમારો આ પ્રયત્ન ગમ્યો હોય અને દરરોજ આવા નવા કરેન્ટ આધારિત અને mains માં પૂછાઈ શકે તેવા પ્રશ્નો મેળવવા ઈચ્છતા હો તો like કરજો.🙏🏼

Chirag joshi sir 📚

17 Oct, 17:44


🚨👮‍♂Exam update👮‍♂🚨


અંદાજે જાન્યુઆરી End કે ફેબ્રુઆરીમાં પરીક્ષા આવી શકે છે. તૈયાર રહેજો યોદ્ધાઓ.

Chirag joshi sir 📚

09 Oct, 19:56


ભારતના સપૂત રતન ટાટાજીને કોટી કોટી નમન🙏🏼🙏🏼 પ્રભુ હરેકને આપના જેવાં દરિયાવદીલ બનાવે.. ૐ શાંતિ 💐💐💐
આત્મનિર્ભર ભારતને હકીકતમાં સ્વનિર્ભર બનાવવામાં આપનું જે યોગદાન રહ્યું છે તે હું as Tata car user ક્યારેય નહીં ભૂલી શકું. હરેક ભારતીય આપથી પ્રેરણા મેળવી દેશના વિકાસમાં જોડાય.🙏🏼🙏🏼🙏🏼

Chirag joshi sir 📚

09 Oct, 03:02


𝐔𝐧𝐥𝐨𝐜𝐤 𝐒𝐮𝐜𝐜𝐞𝐬𝐬 𝐓𝐡𝐢𝐬 𝐍𝐚𝐯𝐫𝐚𝐭𝐫𝐢 𝐰𝐢𝐭𝐡 𝐓𝐡𝐞 𝐕𝐘𝐀𝐒𝐀 𝐅𝐨𝐮𝐧𝐝𝐚𝐭𝐢𝐨𝐧’𝐬 𝐒𝐓𝐈 𝐁𝐚𝐭𝐜𝐡

✳️𝗞𝗲𝘆 𝗙𝗲𝗮𝘁𝘂𝗿𝗲𝘀:
➺ ગુજરાતની 10 વર્ષ કરતાં વધુ અનુભવી ફેકલ્ટીઝ
➺ 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અને NLP Certified MENTOR કાર્તિક સર ના નેતૃત્વમાં પર્સનલ મેંટરશીપની અમૂલ્ય તક
➺ 450+ કરતાં વધુ કલાકના લાઈવ લેકચર્સ
➺ અનુભવી ફેકલ્ટીઝ દ્વારા બનાવેલું મટેરિયલ
➺ NO PPT based Learning

💥 𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞 𝐃𝐢𝐬𝐜𝐨𝐮𝐧𝐭𝐬 𝐨𝐧 𝐅𝐮𝐥𝐥 𝐂𝐨𝐮𝐫𝐬𝐞 𝐄𝐧𝐫𝐨𝐥𝐥𝐦𝐞𝐧𝐭!

🎊🏃🏻‍♂️𝗛𝘂𝗿𝗿𝘆 𝐔𝐩, 𝘁𝗵𝗲 𝗡𝗮𝘃𝗿𝗮𝘁𝗿𝗶 𝗼𝗳𝗳𝗲𝗿 𝗶𝘀 𝘃𝗮𝗹𝗶𝗱 𝘂𝗻𝘁𝗶𝗹 𝘁𝗵𝗲 𝟭𝟬𝘁𝗵 𝗱𝗮𝘆 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗳𝗲𝘀𝘁𝗶𝘃𝗮𝗹 🌟

𝐋𝐢𝐧𝐤:-
https://thevyasa.com/static/media/appx_dl.html?digest=eyJhY3RfY29kZSI6MSwiYWN0X2RhdGEiOjExNDAyLCJleGFtX3VybCI6Ii90ZXN0cy8yMTgwL3N0aS1vbmxpbmUtbGl2ZS1iYXRjaCJ9

𝗖𝗼𝗺𝗲 & 𝗝𝗼𝗶𝗻 “𝗧𝗵𝗲 𝗩𝗬𝗔𝗦𝗔”
𝗧𝗼 𝗮𝗰𝗵𝗶𝗲𝘃𝗲 𝘆𝗼𝘂𝗿 “𝗚𝗢𝗔𝗟”

☎️ વધુ માહિતી માટે:
𝗧𝗲𝗮𝗺 𝗩𝗬𝗔𝗦𝗔
+𝟵𝟭 𝟵𝟴𝟯 𝟵𝟴𝟯 𝟵𝟲𝟲𝟱

Chirag joshi sir 📚

04 Oct, 05:27


નવરાત્રિનુ વાસ્તવિક મહત્વ

નવરાત્રિ એ કોઈ નવ માતાજીનાં રૂપ નથી પણ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થા છે.

1. શૈલપુત્રી = પુત્રી તરીકે જન્મનાર

2. બ્રહ્મચારિણી = બ્રહ્મચર્યનું પાલન કરતી બાલિકા

3. ચંદ્રઘટા = ચંદ્રકળાની જેમ માસિક ધર્મ પાળતી યુવતી

4. કુષ્માંડા = કુષ્માંડ (ગર્ભ) ધારણ કરતી ગર્ભવતી

5. સ્કંદમાતા = સ્કંદ (કાર્તિકેયનું એક નામ, ઠેકડો મારનાર) ની મા સ્વરૂપે માતૃત્વ નિભાવનાર

6. કાત્યાયની = સદા પરિવાર માટે કાંઈક ને કંઈક ઇચ્છતી રહેનાર ગૃહિણી (કાતિ એટલે ઇચ્છુક, આયની એટલે રહેનાર...)

7. કાલરાત્રિ = કાળનો માર ખાઈને જીવનની રાત્રી સમાન વૃદ્ધાવસ્થામાં જીવતી સ્ત્રી

8. મહાગૌરી = મરણપથારીએ શ્વેત કફન ઓઢી પરમધામમાં સદ્દગતિની પ્રાપ્ત થયેલી ગૌરી

9. સિદ્ધિ દાત્રી = મોક્ષ/ મુક્તિ / સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલી સૌનું કલ્યાણ કરનારી પરમાત્મા

આથી સમાજમાં રહેલી દરેક સ્ત્રીને એક બહેન, એક દીકરી કે એક માતા સ્વરુપે માનીને એની તરફ આદર અને સત્કારની ભાવના કેળવો એ જ સાચા અર્થમાં નવદુર્ગાની ઉપાસના છે.

Chirag joshi sir 📚

29 Sep, 06:28


6 હજાર વર્ષ જુના ભીંતચિત્રો મળી આવ્યાં.

Chirag joshi sir 📚

27 Sep, 12:46


🎯 25 Mins to Go

𝐓𝐡𝐞 𝐕𝐲𝐚𝐬𝐚 | 𝐆𝐏𝐒𝐂 | 𝐒𝐓𝐈 𝐁𝐚𝐭𝐜𝐡

The VYASA conducting an exclusive Lecture of 𝐀𝐫𝐭 & 𝐂𝐮𝐥𝐭𝐮𝐫𝐞 𝐛𝐲 𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐬𝐢𝐫 𝟐𝟕𝐭𝐡 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫 𝐚𝐭 𝟔:𝟑𝟎 𝐏𝐌

𝗗𝗼𝗻’𝘁 𝗺𝗶𝘀𝘀 𝘁𝗵𝗶𝘀 𝗰𝗵𝗮𝗻𝗰𝗲 𝘁𝗼 𝗹𝗲𝗮𝗿𝗻 𝐀𝐫𝐭 & 𝐜𝐮𝐥𝐭𝐮𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐒𝐢𝐫. 💡

📅 Date: 27th September
Time: 6:30 PM
(𝗦𝗔𝗩𝗘 𝘁𝗵𝗲 𝗗𝗔𝗧𝗘 & 𝗧𝗜𝗠𝗘)

𝐋𝐢𝐧𝐤 𝐭𝐨 𝐣𝐨𝐢𝐧 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝐃𝐞𝐦𝐨 :
https://thevyasa.com/static/media/appx_dl.html?digest=eyJhY3RfY29kZSI6MiwiYWN0X2RhdGEiOjY0NDM2fQ==

𝗖𝗼𝗺𝗲 & 𝗝𝗼𝗶𝗻 “𝗧𝗵𝗲 𝗩𝗬𝗔𝗦𝗔”
𝗧𝗼 𝗮𝗰𝗵𝗶𝗲𝘃𝗲 𝘆𝗼𝘂𝗿 “𝗚𝗢𝗔𝗟”

☎️ વધુ માહિતી માટે:
𝗧𝗲𝗮𝗺 𝗩𝗬𝗔𝗦𝗔
+𝟵𝟭 𝟵𝟴𝟯 𝟵𝟴𝟯 𝟵𝟲𝟲𝟱

Chirag joshi sir 📚

24 Sep, 10:41


𝐓𝐡𝐞 𝐕𝐲𝐚𝐬𝐚 | 𝐆𝐏𝐒𝐂 | 𝐒𝐓𝐈 𝐁𝐚𝐭𝐜𝐡

The VYASA conducting an exclusive Lecture of 𝐌𝐚𝐭𝐡𝐬 𝐛𝐲 𝐊𝐚𝐫𝐭𝐢𝐤 𝐒𝐢𝐫 𝟐𝟒𝐭𝐡 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫 𝐚𝐭 𝟔:𝟎𝟎 𝐏𝐌

𝗗𝗼𝗻’𝘁 𝗺𝗶𝘀𝘀 𝘁𝗵𝗶𝘀 𝗰𝗵𝗮𝗻𝗰𝗲 𝘁𝗼 𝗹𝗲𝗮𝗿𝗻 𝐌𝐚𝐭𝐡𝐬 𝐰𝐢𝐭𝐡 𝐊𝐚𝐫𝐭𝐢𝐤 𝐒𝐢𝐫. 💡

📅 Date: 24th September
Time: 6:00 PM
(𝗦𝗔𝗩𝗘 𝘁𝗵𝗲 𝗗𝗔𝗧𝗘 & 𝗧𝗜𝗠𝗘)

𝐋𝐢𝐧𝐤 𝐭𝐨 𝐣𝐨𝐢𝐧 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝐃𝐞𝐦𝐨 :
https://thevyasa.com/static/media/appx_dl.html?digest=eyJhY3RfY29kZSI6MiwiYWN0X2RhdGEiOjY0NDMxfQ==

𝗖𝗼𝗺𝗲 & 𝗝𝗼𝗶𝗻 “𝗧𝗵𝗲 𝗩𝗬𝗔𝗦𝗔”
𝗧𝗼 𝗮𝗰𝗵𝗶𝗲𝘃𝗲 𝘆𝗼𝘂𝗿 “𝗚𝗢𝗔𝗟”

વધુ માહિતી માટે:
𝗧𝗲𝗮𝗺 𝗩𝗬𝗔𝗦𝗔
+𝟵𝟭 𝟵𝟴𝟯 𝟵𝟴𝟯 𝟵𝟲𝟲𝟱

Chirag joshi sir 📚

21 Sep, 12:06


𝐓𝐡𝐞 𝐕𝐲𝐚𝐬𝐚 | 𝐆𝐏𝐒𝐂 | 𝐒𝐓𝐈 𝐁𝐚𝐭𝐜𝐡

The VYASA conducting an exclusive Lecture of 𝐀𝐫𝐭 & 𝐂𝐮𝐥𝐭𝐮𝐫𝐞 𝐛𝐲 𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐒𝐢𝐫 𝟐𝟏𝐬𝐭 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫 𝐚𝐭 𝟔:𝟎𝟎 𝐏𝐌

𝗗𝗼𝗻’𝘁 𝗺𝗶𝘀𝘀 𝘁𝗵𝗶𝘀 𝗰𝗵𝗮𝗻𝗰𝗲 𝘁𝗼 𝗹𝗲𝗮𝗿𝗻 𝐀𝐫𝐭 & 𝐂𝐮𝐥𝐭𝐮𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐂𝐡𝐢𝐫𝐚𝐠 𝐒𝐢𝐫. 💡

📅 Date: 21th September
Time: 6:00 PM
(𝗦𝗔𝗩𝗘 𝘁𝗵𝗲 𝗗𝗔𝗧𝗘 & 𝗧𝗜𝗠𝗘)

𝐋𝐢𝐧𝐤 𝐭𝐨 𝐣𝐨𝐢𝐧 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝐃𝐞𝐦𝐨 :
https://thevyasa.com/static/media/appx_dl.html?digest=eyJhY3RfY29kZSI6MiwiYWN0X2RhdGEiOjYzNzY1fQ==

𝗖𝗼𝗺𝗲 & 𝗝𝗼𝗶𝗻 “𝗧𝗵𝗲 𝗩𝗬𝗔𝗦𝗔”
𝗧𝗼 𝗮𝗰𝗵𝗶𝗲𝘃𝗲 𝘆𝗼𝘂𝗿 “𝗚𝗢𝗔𝗟”

☎️ વધુ માહિતી માટે:
𝗧𝗲𝗮𝗺 𝗩𝗬𝗔𝗦𝗔
+𝟵𝟭 𝟵𝟴𝟯 𝟵𝟴𝟯 𝟵𝟲𝟲𝟱

Chirag joshi sir 📚

13 Sep, 08:59


ટેસ્ટ સિરીઝ વધુમાં વધુ મિત્રો સુધી પોંહચાડો

Chirag joshi sir 📚

06 Sep, 12:43


Lecture chalu thai gayo chhe 👆🏼👆🏼👆🏼