Hari Smruti Shri Hari Ashram @harismruti Channel on Telegram

Hari Smruti Shri Hari Ashram

@harismruti


Kathavarta & Smruti Darshan of H.D.H.Hariprasad Swamiji, Haridham - Sokhada, Vadodara - 391745, Gujarat, India

Hari Smruti Shri Hari Ashram (English)

Welcome to the Hari Smruti Shri Hari Ashram Telegram channel, also known as @harismruti. This channel is dedicated to providing Kathavarta & Smruti Darshan of H.D.H.Hariprasad Swamiji, located at Haridham - Sokhada, Vadodara, Gujarat, India. If you are searching for spiritual guidance, wisdom, and inspiration, then this channel is the perfect place for you. H.D.H.Hariprasad Swamiji is a revered spiritual leader known for his profound teachings and dedication to spreading love and peace. Through this channel, you will have access to his enlightening discourses, spiritual insights, and teachings that can transform your life for the better. Join us on this spiritual journey and experience the divine presence of H.D.H.Hariprasad Swamiji through the Hari Smruti Shri Hari Ashram channel. Embrace the wisdom, find inner peace, and connect with like-minded individuals who are on the same spiritual path. Let the teachings of H.D.H.Hariprasad Swamiji guide you towards a more fulfilling and purposeful life. Subscribe to @harismruti today and embark on a journey of self-discovery and spiritual growth.

Hari Smruti Shri Hari Ashram

10 Jan, 02:26


*શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર આત્મીય સંસ્કારધામ - ઓડ પાંચમો પાટોત્સવ*

Hari Smruti Shri Hari Ashram

07 Jan, 11:02


*રાજકોટ ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનું યોગીઘામ ખાતે સ્વાગત કરતા વડીલ સંતવર્ય પૂ ત્યાગવલ્લભસ્વામીજી અને નિર્ગુણ પ્રદેશના ભકતો.*

Hari Smruti Shri Hari Ashram

30 Dec, 15:03


https://youtu.be/ZPWh8c1PgWI?si=4O6Fj-vJHrDHkmfL

Hari Smruti Shri Hari Ashram

28 Dec, 16:50


ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની સંકલ્પભૂમિ સણિયામાં મૂર્તિપ્રતિષ્ઠા થઈ તેની પ્રસન્નતાને ગુરુહરિ શાસ્ત્રીજીમહારાજે અને ગુરુહરિ યોગીજી મહારાજે આંખોમાં હર્ષના અશ્રુરૂપી અમૃતબિંદુથી વધાવી…
આ હર્ષના અમૃતબિંદુ શ્રીહરિ પ્રદેશના ભક્તોની
ભક્તિનું દર્શન છે…
મહિમાનું દર્શન છે…
નિષ્ઠાનું દર્શન છે…
સેવાનું દર્શન છે…
સમર્પણનું દર્શન છે…
આત્મીયતાનું દર્શન છે…
તેમણે કરેલા સર્વસ્વના સમર્પણનું દર્શન છે…
આત્મીય યુવા મહોત્સવની પ્રસન્નતાનું દર્શન છે…
આપણે પણ તેમના માર્ગે ચાલીને પ્રસન્નતા પ્રાપ્ત કરીએ….

Hari Smruti Shri Hari Ashram

30 Nov, 01:16


વચનામૃત જયંતિ (તા. ૫-૧૨-૨૪) નિમિત્તે….
વચનામૃત એ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે…એટલે એમનું જ સ્વરૂપ કહેવાય…
એ મંગલકારી દિવસે વચનામૃત ગ્રંથનું પૂજન - અર્ચન કરીએ..

👉🏼 સ્વામીજીએ આપણને વિશેષરૂપે મનન ચિંતન કરવા માટે જણાવેલાં વચનામૃતોનો સ્વાધ્યાય કરીએ…

વચ. પ્ર. ૧૬-૧૮,
પ્ર. ૨૭,૩૭,૬૨ જેત.૪-૫
મધ્ય ૨૮-૪૧-૬૩
મધ્ય ૩૭ સારંગપુર ૧૦
મધ્ય ૧૩ લોયા ૧૮ પંચાલા ૭
અંત્ય ૭-૧૧
મધ્ય ૫૦ અંત્ય ૫

👉🏼 અઠવાડિક સભામાં નાના ભૂલકાંઓ વચનામતનો મુખપાઠ આપી શકે.

👉🏼 અઠવાડિક સભામાં સ્વામીજીને ગમે તે વચનામૃતનું નિરૂપણ કરી શકાય.

👉🏼 અઠવાડિક સભામાં, મંડળમાં કે ઘરે વચનામૃત જયંતિ નિમિત્તે સમૂહ ધૂન રાખી શકાય.


🙏🏼જય સ્વામિનારાયણ 🙏🏼

Hari Smruti Shri Hari Ashram

29 Nov, 16:10


https://youtu.be/Qh3CqQbNRpE?si=1JxSVgBTYnckCK0N

Hari Smruti Shri Hari Ashram

24 Nov, 05:46


https://youtu.be/4JjsTgMk4hI?si=FGeQKC3eZ67I_zMk

Hari Smruti Shri Hari Ashram

24 Nov, 03:19


અન્નકૂટ મહોત્સવ, મેલબોર્ન ઓસ્ટ્રેલિયા

Hari Smruti Shri Hari Ashram

18 Nov, 05:05


અન્નકૂટ દર્શન, બેન્સલેમ ફિલાડેલ્ફિયા-અમેરીકા

Hari Smruti Shri Hari Ashram

18 Nov, 01:45


https://youtu.be/CZPw1fo69b8?si=CRjc9iGE6yRdMjwN

Hari Smruti Shri Hari Ashram

17 Nov, 07:55


અન્નકૂટ ઉત્સવ, નવાપુરા-અમદાવાદ

Hari Smruti Shri Hari Ashram

15 Nov, 12:41


https://youtu.be/sd_2O3M_yLc?si=KKPSbsSab_dvrMQe

Hari Smruti Shri Hari Ashram

13 Nov, 06:57


ગુરુહરિ સ્વામીજી અને ગુણાતીતપુરુષોની પ્રસન્નતાનું પાત્ર અને આપણા સહુનાય ચૈતન્યજનની સંતવર્ય પ.પૂ.કોઠારીસ્વામીજીના સ્વધામગમનદિને ધૂન-પ્રાર્થના…

Hari Smruti Shri Hari Ashram

01 Nov, 18:16


https://www.youtube.com/live/m9GRkZ8R4To?si=QJIxWjTAcj0x2gYi

Hari Smruti Shri Hari Ashram

01 Nov, 12:18


https://youtu.be/ERltB_ufCv8?si=Sab-C9vvJY2qhCuK