માર્કેટ બુલેટિન @newsformarket Channel on Telegram

માર્કેટ બુલેટિન

@newsformarket


**આ ચેનલ ફક્ત શેર બજાર ને લગતા જડપી અને સાચા સમાચાર ગુજરાતી મા મેળવવા માટે જ છે**

**આ ચેનલ મા જુદી જુદી જગ્યાએ થી પ્રસારિત થતાં સમાચારો ને ગુજરાતી મા આપવામાં આવે છે**

આ ચેનલ મા પ્રસારિત થતાં સમાચાર મા અમારો કોઈ અંગત અભિપ્રાય કે માર્ગદર્શન નથી ⭕️

માર્કેટ બુલેટિન (Gujarati)

માર્કેટ બુલેટિન ચેનલ એક જડપી અને સાચો સમાચાર મેળવવા માટે માર્કેટ ની સર્વસૌથી લોકપ્રિય ગુજરાતી ન્યૂઝ ચેનલ્સ માંથી એક છે. આ ચેનલ પર મળતી સમાચારો ગુજરાતી માં હોય છે અને તેના દ્વારા જાહેર કરાયેલા સમાચાર ને તમે સરળતા સાથે એક સ્થળે મેળવી શકો છો. આ ચેનલ મા પ્રસારિત થતાં સમાચાર મા અમારો એકમ અભિપ્રાય અથવા માર્ગદર્શન નથી.

માર્કેટ બુલેટિન

13 Nov, 03:05


🔔આજે MAIN BOARD પર છે બે IPO નું LISTING:

🖥️ગુજરાતી ટ્રેડર IPO UPDATE:

(1)🍔SWIGGY LIMITED.
(2)🌞ACME SOLAR HOLDINGS LIMITED.

🍔SWIGGY LIMITED
🟤SYMBOL:SWIGGY
🔵BSE CODE:544285
🟢ISIN NUMBER:INE00H00104
🟡IPO PRICE:₹390/
🔶RETAIL APP SHARES:38 SHARES
🟢SHNI APP SHARES:532 SHARES.

💡ACME SOLAR HOLDINGS LIMITED:
🟤SYMBOL:ACMESOLAR
🔵BSE CODE:544283
🟢ISIN NUMBER:INE622W01025
🟡IPO PRICE:₹289/
🔶RETAIL APP SHARES:51 SHARES
🟢SHNI APP SHARES:714 SHARES.

🔆ગુજરાતી ટ્રેડર ન્યુઝ અપડેટ:

માર્કેટ બુલેટિન

13 Nov, 03:05


💰શુભ સવાર:

માર્કેટ બુલેટિન

09 Nov, 07:51


https://linkintime.co.in/initial_offer/public-issues.html

👆SAGILITY INDIA LIMITED ના IPO નું એલોટમેન્ટ ઉપર આપેલ સાચી લિંક પર આવી ગયેલ છે.

📊માર્કેટ બુલેટિન IPO UPDATE:

માર્કેટ બુલેટિન

08 Nov, 09:34


https://www.instagram.com/sherbajariyo

માર્કેટ બુલેટિન

06 Nov, 16:45


અમેરિકન બજાર 1300+ પોઇન્ટ અપ,
આપણા બજાર નું શું???

https://www.instagram.com/reel/DCCS2yVpHdi/?igsh=b2dsNGNwamlwMG1w

માર્કેટ બુલેટિન

02 Nov, 04:13


તમામ મિત્રો ને ખાસ વિનંતી કે ઘણી વખત આપણી ટેલીગ્રામ ચેનલ પર UPDATE POST કરવાનો સમય નથી રહેતો, તો આપ અમારી વોટસઅપ ચેનલ પર પણ જોડાય શકો છો જ્યાં રેગ્યુલર UPDATE POST થતાં રહે છે..

ચેનલ ની લિંક:https://whatsapp.com/channel/0029VaB4uCw1SWt65XFwSw0V

માર્કેટ બુલેટિન

30 Oct, 02:04


🌞શુભ સવાર

🗓️30/10/2024

🦚બુધવાર🌸:

માર્કેટ બુલેટિન

29 Oct, 10:37


🟢CLOSE:

માર્કેટ બુલેટિન

28 Oct, 11:32


📢ગુજરાતી ટ્રેડર પરિણામ અપડેટ

🎇BHEL:

👉30 સપ્ટેમ્બર, 2024 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.106.15 કરોડનો ચોખ્ખો નફો થયો છે. ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.63.01 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી.

🔹કંપનીની કુલ આવક રૂ.5,305 કરોડથી વધીને રૂ.6,695 કરોડ થઈ છે.

🟢POSITIVE:

માર્કેટ બુલેટિન

28 Oct, 02:04


👆👆👆👆આજે છે LISTING:🔔

માર્કેટ બુલેટિન

28 Oct, 02:04


🌅શુભ સવાર

🗓️28/10/2024

☘️સોમવાર:

માર્કેટ બુલેટિન

27 Oct, 10:30


📢ગુજરાતી TRADER IPO UPDATE:

🔔આવતીકાલે MAIN BOARD પર છે WAAREE ENERGIES LTD અને DEEPAK BUILDERS LTD ના IPO નું LISTING.

✳️SYMBOL:WAAREEENER
✴️CODE:544277
✳️ISIN NUMBER:INE377N01017
IPO PRICE:₹1503/-
✳️RETAIL APP SHARES:9 SHARES.

🤝જે પણ મિત્રો ને એલોટમેન્ટ મળ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન.

🔹🔹🔹🔹🔹🔹

🏗️DEEPAK BUILDERS & ENGINEERS INDIA LTD.

✳️SYMBOL:DBEIL
✴️CODE:544276
✳️ISIN NUMBER:INE0OPA01019
IPO PRICE:₹203/-
✳️RETAIL APP SHARES:73 SHARES.

🔹🔹🔹🔹🔹🔹🔹

માર્કેટ બુલેટિન

27 Oct, 10:08


WAAREE IPO ફંડ હજી બ્લોક છે?? 👇

https://www.instagram.com/reel/DBn1BzvP9r1/?igsh=MXczeTQ0YngzODJzNg==

માર્કેટ બુલેટિન

26 Oct, 01:10


🌞શુભ સવાર

🗓️26/10/2024

🚩શનિવાર:

માર્કેટ બુલેટિન

25 Oct, 09:21


🔅JSW STEEL:કોન્સોલિડેટેડ પરિણામ

👉30 સપ્ટેમ્બર, 2024 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.404 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.2,773 કરોડનો થયો હતો.

👉કંપનીની કુલ આવક રૂ.44,821 કરોડથી ઘટીને રૂ.39,837 કરોડ થઈ છે.

માર્કેટ બુલેટિન

25 Oct, 01:23


🌞શુભ સવાર

🗓️25/10/2024

🦋શુક્રવાર:

🦚ગણપતિ મહારાજ કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય:🪷

માર્કેટ બુલેટિન

24 Oct, 01:27


🌞શુભ સવાર

🗓️24/10/2024

🪷ગુરૂવાર:

માર્કેટ બુલેટિન

23 Oct, 01:15


🌞શુભ સવાર:

🗓️23/10/2024

👑બુધવાર:

માર્કેટ બુલેટિન

22 Oct, 15:44


🖥ગુજરાતી ટ્રેડર ન્યુઝ અપડેટ:
🔔CLOSING BELL:

➡️પાછલા અઠવાડિયા નો કડાકો યથાવત, અને સાથે સાથે FII દ્વારા સતત વેચવાલી, 1 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર સુધી FII દ્વારા 86,365 કરોડ નું વેચાણ.🔴

🔴ભારતીય શેરબજાર ના અત્યાર સુધી ના સૌથી મોટા IPO HYUNDAI MOTOR INDIA LIMITED ના IPO નું DISCOUNT મા OPENING, અને આખરે ₹140 ના ઘટાડા સાથે 1819₹ પર બંધ.🚘

⬇️SENSEX 930 પોઇન્ટ ઘટીને 80,220 પર બંધ.

⬇️NIFTY 309 પોઇન્ટ ઘટીને 24,472 પર બંધ.

⬇️BANKNIFTY 705 પોઇન્ટ ઘટીને 51,257 પર બંધ.

📊ગુજરાતી ટ્રેડર ન્યુઝ અપડેટ:

🔴🟢NIFTY ના 50 માંથી 49 શેર લાલ નિશાન મા અને 1 શેર લીલા નિશાન મા બંધ.

🔴🟢BANKNIFTY ના 12 માંથી 11 શેર લાલ નિશાન મા અને 1 શેર લીલા નિશાન મા બંધ.

🔴🟢0.67% ની તેજી સાથે ICICI BANK NIFTY નો ટોપ ગેઇનર શેર અને (-3.88%) ના ઘટાડા સાથે ADANI ENTERPRISES NIFTY નો ટોપ લુઝર શેર.

🔴🟢SECTOR PERFORMANCE મા તમામ SECTOR લાલ નિશાન મા, NIFTY PSU BANK મા સૌથી વધુ ઘટાડો, NIFTY FMCG મા નહિવત ઘટાડો.

🔔IPO MARKET મા WAAREE ENERGIES LIMITED, અને DEEPAK BUILDERS બંને MAIN BOARD ના IPO ને બીજા દિવસે પણ સારો પ્રતિસાદ.🔷

🤝ગુજરાતી ટ્રેડર ન્યુઝ અપડેટ:💠

માર્કેટ બુલેટિન

22 Oct, 04:24


📢અત્યાર સુધી ના સૌથી મોટા IPO નું DISCOUNT મા LISTING.

💰MAIN BOARD LISTING UPDATE:🔔

🚘HYUNDAI MOTOR INDIA LIMITED.

✳️IPO PRICE:₹1960/-

🔔OPEN PRICE(NSE):₹1934

♦️DISCOUNT:₹(-26)

💰RETAIL APP LOSS (7 SHARES):₹-182

💰SHNI APP LOSS(105 SHARES):₹-2730

🔵🟢🔵🟢🔵🟢🔵🟢

માર્કેટ બુલેટિન

22 Oct, 01:51


🔔આજે છે HYUNDAI MOTOR INDIA LIMITED ના IPO નું લિસ્ટિંગ.

🚘HYUNDAI MOTOR INDIA LIMITED.
⌨️SYMBOL:HYUNDAI
🖥️BSE CODE:544274
⚖️IPO PRICE:₹1960/-
✉️RETAIL APP SHARES:7 SHARES.

🔷🔷🔷🔷🔷🔷

માર્કેટ બુલેટિન

22 Oct, 01:29


➡️માર્કેટ બુલેટિન પરિણામ અપડેટ

🏦BAJAJ HOUSING FINANCE LIMITED:

👉30 સપ્ટેમ્બર, 2024 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.545.60 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.451.11 કરોડનો થયો હતો.

🥁કંપનીની કુલ આવક રૂ.1,911.55 કરોડથી વધીને રૂ.2,410.24 કરોડ થઈ છે.

📊માર્કેટ બુલેટિન પરિણામ અપડેટ

માર્કેટ બુલેટિન

22 Oct, 01:12


🌞શુભ સવાર

🗓️22/10/2024

🪷મંગળવાર:

માર્કેટ બુલેટિન

21 Oct, 01:57


🌄શુભ સવાર

🗓️21/10/2024💠

☘️સોમવાર:🌼

માર્કેટ બુલેટિન

20 Oct, 06:07


https://www.instagram.com/reel/DBVZZV7J4IT/?igsh=MTVmZmUxNzZ2eDNpZg==

HDFC BANK વાળા રોકાણકારો માટે ખુશી ના સમાચાર.. 🕯👍🚀

માર્કેટ બુલેટિન

20 Oct, 06:07


🇮🇳શુભ સવાર:🇮🇳

માર્કેટ બુલેટિન

19 Oct, 02:18


🌞શુભ સવાર

🗓️19/10/2024

🚩શનિવાર:

માર્કેટ બુલેટિન

18 Oct, 09:19


💎TBZ⚖️:

👉કંપનીએ શ્રી કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ઉદિતનગર, રોરુરકેલા - 769012, ઓડિસા સ્થિત તેનો 36મો સ્ટોર અને 6ઠ્ઠો ફ્રેન્ચાઈઝ સ્ટોર ખોલ્યો છે.

માર્કેટ બુલેટિન

18 Oct, 09:17


👉હિન્દુસ્તાન ઝિંક લિ.ની આજ રોજ મળેલી બોર્ડ મીટિંગમાં સેરેન્ટિકા રિન્યુએબલ ઈન્ડિયા પ્રા. લિ. (એસઆરઆઈપીએલ)માં 26 ટકાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.

માર્કેટ બુલેટિન

17 Oct, 16:45


🛰️માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:

👉અત્યાર સુધી ના સૌથી મોટા IPO નું નિરાશાજનક સમાપન.

🚘HYUNDAI MOTORS INDIA LIMITED.

🛑QIB સિવાય ના તમામ રોકાણકારો તરફથી કોરિયા ની કંપની ને જડબાતોડ જવાબ....

📌HNIs(10 લાખ +)વાળી 1,34,682 અનામત રાખેલી અરજી ની સામે ફક્ત 11962 અરજીઓ આવી.

📌HNIs(2 લાખ+)વાળી 67,341 અનામત રાખેલી અરજી ની સામે ફક્ત 34,396 અરજીઓ આવી.

📌રિટેલર ક્વોટા મા 70,70,815 અનામત રાખેલી અરજી ની સામે ફક્ત 20,30,230 અરજીઓ આવી.

🚧કુલ 2.37 ગણું ભરણું આવ્યું પણ, પ્રીમિયમ મા સતત કડાકો અને ડિસ્કાઉન્ટ તરફ પ્રયાણ.

કંપની ને મોંઘા વેલ્યુએશન પર અને ઊંચા ભાવે IPO વહેંચવાની લાલચ પડી ભારી.

માર્કેટ બુલેટિન

17 Oct, 13:04


🖥️ગુજરાતી ટ્રેડર પરિણામ અપડેટ

🇮🇳WIPRO:

🔆સ્ટેન્ડએલોન ત્રિમાસિક પરિણામ:

👉30 સપ્ટેમ્બર, 2024 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.2,713.5 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.2,061.3 કરોડ થયો હતો.

🔷કુલ આવક રૂ.17,941.9 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.17,365.1 કરોડ થઈ હતી.

🔆કોન્સોલિડેટેડ ત્રિમાસિક પરિણામ:

👉ગ્રુપને 30 સપ્ટેમ્બર, 2024 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.3,226.6 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.2,667.3 કરોડ થયો હતો.

🔷ગ્રુપની કુલ આવક રૂ.23,263.5 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.23,255.7 કરોડ થઈ હતી.

🎁BONUS:1:1 ના પ્રમાણમાં બોનસ ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવાની ભલામણ કરવામાં આવી છે.

🥁ગુજરાતી ટ્રેડર પરિણામ અપડેટ

માર્કેટ બુલેટિન

17 Oct, 10:36


*🛑CLOSE:

માર્કેટ બુલેટિન

17 Oct, 02:06


🌞શુભ સવાર

🗓️17/10/2024

🌸ગુરૂવાર:

માર્કેટ બુલેટિન

16 Oct, 01:20


🌞શુભ સવાર

🗓️16/10/2024

🌸બુધવાર:

માર્કેટ બુલેટિન

15 Oct, 08:53


✈️SPICEJET:

👉કંપનીએ એરકેસલ (આયર્લેન્ડ) ડેઝિગ્નેટેડ એક્ટિવિટી કંપની અને વિલ્મિંગ્ટન ટ્રસ્ટ એસપી સર્વિસિસ (ડબલિન) લિ. સાથેના $2.339 કરોડના વિવાદનું સફળતાપૂર્વક સમાધાન કર્યું છે, જેમાં ચોક્કસ એરક્રાફ્ટ એન્જિનોની સારવારના સંબંધમાં કરાર સાથે $50 લાખની કુલ રકમ મળી છે.

📊માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:

માર્કેટ બુલેટિન

15 Oct, 07:04


LUPIN:

🔸કંપનીએ અમેરિકામાં 1 ટકા પ્રિડ ફોર્ટ (પ્રેડનિસોલોન એસીટેટ) ઓપ્થાલ્મિક સસ્પેન્શન યુએસપીના પ્રથમ જેનેરિક વર્ઝન લોન્ચ કર્યું છે.

માર્કેટ બુલેટિન

15 Oct, 01:51


IOC:

💡સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સ માટે કંપની અને એવરએનવિરો રિસોર્સ મેનેજમેન્ટ પ્રા.લિ. 50:50 ના સંયુક્ત સાહસની સ્થાપના કરશે.

માર્કેટ બુલેટિન

15 Oct, 01:39


🌞શુભ સવાર

🗓️15/10/2024

🌸મંગળવાર: