યુજી સેમ. ૧-૩, પીજી સેમ. ૧-૩, બી.એડ. સેમ.-૧-૩ પરીક્ષા માટે આગામી તા. ૧૮ સુધી રેગ્યુલર અને તા. ૨૩થી ૨૬ સુધી લેઇટ ફી સાથે આવેદન ભરી શકાશે.
- એક તરફ વેકેશન સમયગાળો ચાલતો હોય વિદ્યાર્થીઓ બહારગામ હોય ફોર્મ ભરવાની જાહેર થયેલ તારીખોને લઈ ચર્ચાઓ શરૂ થવા પામી હતી. જો કે, નિયત શેડ્યુલ જાળવવા માટે આ કાર્યક્રમ જાહેર થયો હોવાનું જણાયું છે. વધુમાં ઘણા વિદ્યાર્થીઓના એબીસી આઈ.ડી. ડીજીટલ લોકરમાં જનરેટ થવાના બાકી હોય સાત દિવસના બદલે ફોર્મ ભરવાનો સમય ૧૦ દિવસનો નિયત કરાયો છે.
📱 *Join Whatsapp Channel*
🖇 https://whatsapp.com/channel/0029Va9hVWfJP2185tic4m28
📱 *Join Telegram Channel*
🖇 https://t.me/mkbunews