Beaudream LifePartner United Foundation - NGO @lauvapatel Channel on Telegram

Beaudream LifePartner United Foundation - NGO

@lauvapatel


અમારાં ગ્રુપમાં જોડાવવા માટે નીચે ના નંબર ઉપર બાયો ડેટા PDF Format માં આપવો અથવા અન્ય કોઈ પણ પ્રશ્ન માટે સંપર્ક કરો +91 9924144624

Beaudream LifePartner United Foundation - NGO (Gujarati)

બેઓડ્રીમ લાઈફ પાર્ટનર યુનાઇટેડ ફંડેશન - એનજીઓ, લૌવાપટેલ ના ટેલીગ્રામ ચેનલમાં આપનું સ્વાગત છે! આ ચેનલ આપને સમાજસેવા અને સામાજિક પરિસ્થિતિઓને સુધારવાની એક સંસ્થા વિષે જાણવાની અને તેનાથી જોડાવાની સુયોગ્ય માર્ગદર્શિકા આપે છે. જો તમે સમાજસેવાને પ્રિય કરો છો અને સામાજિક પરિસ્થિતિઓને સુધારવામાં મોટી રુચિ ધરાવો છો, તો આ ચેનલ તમારા માટે સરખું ઠાણું બનશે. બેઓડ્રીમ લાઈફ પાર્ટનર યુનાઇટેડ ફંડેશન ના ઉદ્દેશ્યો અને કાર્યકલાપો વિશે વધુ માહિતી મેળવવા માટે લૌવાપટેલ ને સંપર્ક કરો. +91 9924144624 પર સંપર્ક કરી PDF ફોર્મેટમાં વિગતો મેળવો અને આ સંસ્થાના સમૃદ્ધ પ્રયાસોને સપોર્ટ કરો!

Beaudream LifePartner United Foundation - NGO

06 Dec, 07:32


*દિકરી વિશ્વા અને દિકરા નિરવ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

06 Dec, 07:32


*👆દિકરી વિશ્વા ની સગાઈ નિરવ હર્ષ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૭૧ અને ૪૭૨..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

06 Dec, 07:32


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી વિશ્વા હસમુખભાઈ બરવાળીયા ( ગામ... મોટા ચારોડીયા... ગારીયાધાર અને હાલ... સુરત ) ની સગાઈ આપણાં જ ગ્રુપના દિકરા સભ્ય શ્રી નિરવ સંજયભાઈ વાઘાણી ( ગામ... ગઢડા... બોટાદ... અને હાલ... કતારગામ - સુરત ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

06 Dec, 07:32


*દિકરા શ્વાતિક અને દિકરી દ્રષ્ટિ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

06 Dec, 07:32


*👆દિકરા શ્વાતિક ની સગાઈ દિકરી દ્રષ્ટિ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૬૯ અને ૪૭૦..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

06 Dec, 07:31


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરા સભ્ય શ્રી શ્વાતિક હસમુખભાઈ બરવાળીયા ( ગામ... મોટા ચારોડીયા... ગારીયાધાર... અને હાલ... સુરત ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં સગાં સંબંધી હસ્તક દિકરી સભ્ય શ્રી દ્રષ્ટિ ધીરુભાઈ પડસાળા ( ગામ... ઊના... ગીર - ગઢડા... અને હાલ... કેનેડા ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

04 Dec, 08:03


*👉 અમારું મિશન સરળ છતાં શક્તિશાળી છે: ભૂખ્યા બાળકોને પોષણ આપવું અને તેમના ભવિષ્ય માટે આશા લાવવી. બ્યુડ્રીમ લાઈફ પાર્ટનર યુનાઇટેડ ફાઉન્ડેશન, અમે દરેક બાળકની ખાતરી કરવા માટે ભોજન, સંસાધનો અને સહાય પ્રદાન કરવા માંગીએ છીએ, તેમને ખીલવા માટે જરૂરી પોષણની પહોંચ. બાળકોની ભૂખ સામેની અમારી લડાઈમાં અમારી સાથે જોડાઓ અને એવી દુનિયા બનાવવામાં અમારી મદદ કરો જ્યાં કોઈ બાળક ભૂખ્યું ન સૂવે. સાથે મળીને, આપણે જીવન બદલી શકીએ છીએ! 🌹🌹🌹*

*Mail Us: [email protected]*
*Call Us: +91 9924144624*
*Contact Us: Surat, Gujarat, INDIA*

Beaudream LifePartner United Foundation - NGO

02 Dec, 15:34


*https://www.youtube.com/@Beaudream_LifePartner*

*👆ઉપર જણાવેલ આપણી YouTube Channel છે. તો તેને Subscribe કરો અને લોકો ને આગળ Share કરો*

Beaudream LifePartner United Foundation - NGO

29 Nov, 07:20


*👆માનવ કલ્યાણ સુરક્ષા અંતર્ગત NGO માં દાન આપવા માટે ઉપર મુજબ માહિતી વાચી ને યોગ્ય યોગદાન આપી, અપાવી ને સહભાગી બનવા નમ્ર વિનંતી... આપના નાનકડા દાન થી પણ સારું પુણ્ય પ્રાપ્ત થાય છે... જેથી દાન આપી અપાવી ને સમાજ કલ્યાણ માટે સહભાગી બનો... જય શ્રી કૃષ્ણ... 🙏🙏🙏*

Beaudream LifePartner United Foundation - NGO

28 Nov, 06:46


*દિકરી પ્રીયાંશી અને દિકરા હર્ષ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

28 Nov, 06:46


*👆દિકરી પ્રીયાંશી ની સગાઈ દિકરા હર્ષ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૬૭ અને ૪૬૮..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

28 Nov, 06:45


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી ડોક્ટર પ્રીયાંશી જયસુખભાઇ રૈયાણી ( ગામ... અમરેલી અને હાલ... કેનેડા ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં દિકરા સભ્ય શ્રી હર્ષ રાજેશભાઈ ચોવટીયા ( ગામ... ગોવિંદપુર... ધારી... અમરેલી... અને હાલ... કેનેડા ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

25 Nov, 08:41


*દિકરી નિયતિ અને દિકરા રાજ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

25 Nov, 08:41


*👆દિકરી નિયતિ ની સગાઈ દિકરા રાજ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૬૫ અને ૪૬૬..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

25 Nov, 08:40


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી નિયતિ જેન્તીભાઇ પેથપરા ( ગામ... બિલિયા... મોરબી અને હાલ... અમદાવાદ ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં દિકરા સભ્ય શ્રી રાજ કાંતિલાલ કણસાગરા ( ગામ... લીંબુડા... માણાવદર અને હાલ... પુણે ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

24 Nov, 11:34


*દિકરી નિશા અને દિકરા ધવલ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

24 Nov, 11:34


*👆દિકરી નિશા ની સગાઈ દિકરા ધવલ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૬૩ અને ૪૬૪..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

24 Nov, 11:34


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી નિશા કનુભાઈ પીઢડીયા ( ગામ... હિરાણા... લાઠી... અમરેલી અને હાલ... સુરત ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં દિકરા સભ્ય શ્રી ધવલ લક્ષ્મણભાઈ ભોજાણી ( ગામ... સારંગપુર... બરવાળા... બોટાદ અને હાલ... સુરત ) સાથે આજ રોજ થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

24 Nov, 11:33


*દિકરી ચૈતાલી અને દિકરા પ્રકાશ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

24 Nov, 11:33


*👆દિકરી ચૈતાલી ની સગાઈ દિકરા પ્રકાશ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૬૧ અને ૪૬૨..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

20 Nov, 05:41


*👆 એક અગત્યની સુચના ઉપર આપેલ PDF આપણાં NGO દ્વારા યોજાયેલ 50% ના રાહતદરે મેડિકલ કેમ્પ આજ રોજ તારીખ ૨૦ નવેમ્બર થી ૨૦ ડિસેમ્બર સુધી રાખવામાં આવ્યો છે. આ માહિતી ને ફરજિયાત તમારા તમામ ગ્રુપો માં અને સગા સંબંધી કે સમાજ પરીવાર માં શેર કરવા નમ્ર વિનંતી જેથી કોઈ જરૂરિયાત લોકો ને મદદરૂપ બની શકે... જય શ્રી કૃષ્ણ... 🙏🙏🙏*

*🌹🌹🌹... જન સેવા એજ પ્રભુ સેવા ...🌹🌹🌹*

Beaudream LifePartner United Foundation - NGO

19 Nov, 15:02


*👉 આપણાં Beaudream LifePartner United Foundation - NGO દ્વારા ફક્ત ૧૪ મહિનામાં ૪૫૦ 💞 સગાઈ પુર્ણ થઈ છે. 💞 એ બદલ હું પરમ કૃપાળુ પરમાત્મા 🙏🙏🙏 અને આપણાં ગ્રુપ ના તમામ દિકરા દિકરી અને માતા પિતા નો દિલ થી આભાર વ્યક્ત કરું છું. અને આપણાં પટેલ સમાજના સમુદાય ને ખુબ ખુબ અભિનંદન...🌹🌹🌹💐💐💐👍👍👍...*

Beaudream LifePartner United Foundation - NGO

19 Nov, 15:02


*દિકરી હિના અને દિકરા રમેશ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

19 Nov, 15:02


*👆દિકરી હિના ની સગાઈ દિકરા રમેશ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૪૯ અને ૪૫૦..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

19 Nov, 15:02


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી હિના હરિલાલ પટોડીયા ( ગામ... કોટડા સાંગાણી... રાજકોટ... અને રહેઠાણ... નવી મુંબઈ ) ની સગાઈ આપણાં જ ગ્રુપના દિકરા સભ્ય શ્રી રમેશ કાનજીભાઈ વાવીયા ( ગામ... રાપર... કચ્છ અને રહેઠાણ... નવી મુંબઈ ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

19 Nov, 08:31


*👉 20 𝗡𝗼𝘃 2024 થી 19 𝗗𝗲𝗰 2024 સુધી એટલે કે 1 મહીના સુધી 50% ના રાહતદરે સારવાર આપવામાં આવશે.*

*📍238, 𝗟𝗮𝗸𝘀𝗵𝗺𝗶 𝗘𝗻𝗰𝗹𝗮𝘃𝗲 - 1, 𝗡𝗲𝗮𝗿 𝗚𝗮𝗷𝗲𝗿𝗮 𝗖𝗶𝗿𝗰𝗹𝗲, 𝗞𝗮𝘁𝗮𝗿𝗴𝗮𝗺, 𝗦𝘂𝗿𝗮𝘁.*

*📞 𝗙𝗼𝗿 𝗮𝗻 𝗔𝗽𝗽𝗼𝗶𝗻𝘁𝗺𝗲𝗻𝘁 𝗖𝗮𝗹𝗹: +91 762 187 1654 / +91 800 054 6526*

*👉 આ પોસ્ટ અને 𝗣𝗗𝗙 ને ફરજિયાત લોકો સુધી શેર કરો... જેમકે ગ્રુપો, સ્ટોરી અને સ્ટેટ્સ, મુકી અથવા અન્ય રીતે... એક આંગળી ચિંધવાનું પણ સારું પુણ્ય મળે છે. 🙏🙏🙏*

Beaudream LifePartner United Foundation - NGO

19 Nov, 08:31


*🌹 𝗕𝗲𝗮𝘂𝗱𝗿𝗲𝗮𝗺 𝗟𝗶𝗳𝗲𝗣𝗮𝗿𝘁𝗻𝗲𝗿 𝗨𝗻𝗶𝘁𝗲𝗱 𝗙𝗼𝘂𝗻𝗱𝗮𝘁𝗶𝗼𝗻 𝗡𝗚𝗢 દ્વારા આયોજીત 50% રાહતદરે સારવાર 🌹*

*👉 સમગ્ર સુરતના વિખ્યાત એવા શ્રી ડોક્ટર કેવિન રોલા 𝗖𝗼𝗻𝘀𝘂𝗹𝘁𝗮𝗻𝘁 𝗦𝗲𝘅𝗼𝗹𝗼𝗴𝗶𝘀𝘁 𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘀𝘁 🇮🇳*

*👉 લેસર સારવાર, પ્લાસ્ટિક સર્જરી, સ્કિન કેર, હેર કેર, સેકસ/અથવા ગુપ્ત રોગોની સારવાર આપવામાં આવશે. 👩‍⚕️👍*

Beaudream LifePartner United Foundation - NGO

18 Nov, 14:41


*👉 20 𝗡𝗼𝘃 2024 થી 19 𝗗𝗲𝗰 2024 સુધી એટલે કે 1 મહીના સુધી 50% ના રાહતદરે સારવાર આપવામાં આવશે.*

*📍402, 𝗥𝗲𝘅𝗼𝗻𝗮 𝗕𝘂𝗶𝗹𝗱𝗶𝗻𝗴, 𝗢𝗽𝗽 𝗣𝗮𝗿𝗮𝗺 𝗗𝗼𝗰𝘁𝗼𝗿 𝗛𝗼𝘂𝘀𝗲, 𝗟𝗮𝗹 𝗗𝗮𝗿𝘄𝗮𝗷𝗮, 𝗦𝘂𝗿𝗮𝘁.*

*📞 𝗙𝗼𝗿 𝗮𝗻 𝗔𝗽𝗽𝗼𝗶𝗻𝘁𝗺𝗲𝗻𝘁 𝗖𝗮𝗹𝗹: +91 840 137 9590*

*📍 204, 𝗦𝗲𝗰𝗼𝗻𝗱 𝗙𝗹𝗼𝗼𝗿, 𝗩𝗲𝗹𝗼𝗰𝗶𝘁𝘆 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 𝗛𝘂𝗯, 𝗡𝗲𝗮𝗿 𝗠𝗮𝗱𝗵𝘂𝘃𝗮𝗻 𝗖𝗶𝗿𝗰𝗹𝗲, 𝗟.𝗣. 𝗦𝗮𝘃𝗮𝗻𝗶 𝗥𝗼𝗮𝗱, 𝗔𝗱𝗮𝗷𝗮𝗻, 𝗦𝘂𝗿𝗮𝘁.*

*📞 𝗙𝗼𝗿 𝗮𝗻 𝗔𝗽𝗽𝗼𝗶𝗻𝘁𝗺𝗲𝗻𝘁 𝗖𝗮𝗹𝗹: +91 840 137 9590*

*👉 આ પોસ્ટ અને 𝗣𝗗𝗙 ને ફરજિયાત લોકો સુધી શેર કરો... જેમકે ગ્રુપો, સ્ટોરી અને સ્ટેટ્સ, મુકી અથવા અન્ય રીતે... એક આંગળી ચિંધવાનું પણ સારું પુણ્ય મળે છે. 🙏🙏🙏*

Beaudream LifePartner United Foundation - NGO

18 Nov, 14:41


*🌹 𝗕𝗲𝗮𝘂𝗱𝗿𝗲𝗮𝗺 𝗟𝗶𝗳𝗲𝗣𝗮𝗿𝘁𝗻𝗲𝗿 𝗨𝗻𝗶𝘁𝗲𝗱 𝗙𝗼𝘂𝗻𝗱𝗮𝘁𝗶𝗼𝗻 𝗡𝗚𝗢 દ્વારા આયોજીત 50% રાહતદરે સારવાર 🌹*

*👉 સમગ્ર સુરતના વિખ્યાત એવા શ્રી ડોક્ટર ઋતા સાવજ 𝗖𝗼𝗻𝘀𝘂𝗹𝘁𝗮𝗻𝘁 𝗡𝗲𝘂𝗿𝗼𝗹𝗼𝗴𝗶𝘀𝘁, 𝗕𝗿𝗮𝗶𝗻 & 𝗦𝗽𝗶𝗻𝗮𝗹 𝗖𝗼𝗿𝗱 𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘀𝘁 🇮🇳*

*👉 માથાનો દુખાવો, આધાશીશી, ખેંચ, આંચકી, લકવો, પેરાલીસીસ, ચક્કર આવવા, મગજનો તાવ, યાદ શકિતની તકલીફ, કરોડરજ્જુ ચેતાતંતુની તકલીફ, સ્નાયુની તકલીફો, અથવા અન્ય સારવાર આપવામાં આવશે 👩‍⚕️👍*

Beaudream LifePartner United Foundation - NGO

18 Nov, 14:40


*👉 20 𝗡𝗼𝘃 2024 થી 19 𝗗𝗲𝗰 2024 સુધી એટલે કે 1 મહીના સુધી 50% ના રાહતદરે સારવાર આપવામાં આવશે.*

*📍380, 𝗦𝗵𝗿𝗲𝗲 𝗡𝗮𝘁𝗵𝗷𝗶 𝗦𝗼𝗰𝗶𝗲𝘁𝘆, 𝗢𝗽𝗽 𝗥𝘂𝗸𝘀𝗵𝗺𝗮𝗻𝗶, 𝗦𝗵𝗲𝗿𝗶 𝗡𝗼.5, 𝗞𝗮𝗿𝗴𝗶𝗹 𝗖𝗵𝗼𝘄𝗸, 𝗣𝘂𝗻𝗮𝗴𝗮𝗺, 𝗦𝘂𝗿𝗮𝘁.*

*📞 𝗙𝗼𝗿 𝗮𝗻 𝗔𝗽𝗽𝗼𝗶𝗻𝘁𝗺𝗲𝗻𝘁 𝗖𝗮𝗹𝗹: +91 903 354 1466*

*👉 આ પોસ્ટ અને 𝗣𝗗𝗙 ને ફરજિયાત લોકો સુધી શેર કરો... જેમકે ગ્રુપો, સ્ટોરી અને સ્ટેટ્સ, મુકી અથવા અન્ય રીતે... એક આંગળી ચિંધવાનું પણ સારું પુણ્ય મળે છે. 🙏🙏🙏*

Beaudream LifePartner United Foundation - NGO

18 Nov, 14:40


*🌹 𝗕𝗲𝗮𝘂𝗱𝗿𝗲𝗮𝗺 𝗟𝗶𝗳𝗲𝗣𝗮𝗿𝘁𝗻𝗲𝗿 𝗨𝗻𝗶𝘁𝗲𝗱 𝗙𝗼𝘂𝗻𝗱𝗮𝘁𝗶𝗼𝗻 𝗡𝗚𝗢 દ્વારા આયોજીત 50% રાહતદરે સારવાર 🌹*

*👉 સમગ્ર સુરતના વિખ્યાત એવા શ્રી એલીશા સુવાગીયા 𝗖𝗼𝗻𝘀𝘂𝗹𝘁𝗮𝗻𝘁 𝗚𝘆𝗻𝗲𝗰𝗼𝗹𝗼𝗴𝗶𝘀𝘁, 𝗦𝗸𝗶𝗻, 𝗛𝗮𝗶𝗿 & 𝗚𝗲𝗻𝗲𝗿𝗮𝗹 𝗛𝗲𝗮𝗹𝘁𝗵 𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘀𝘁 🇮🇳*

*👉 ધાધર, ખીલ, ખરતા વાળ, હરસ-મસા, પથરી, સફેદ પાણીની ખાસ સારવાર આપવામાં આવશે👩‍⚕️👍*

Beaudream LifePartner United Foundation - NGO

15 Nov, 16:25


*દિકરી મિતુશા અને દિકરા શુભમ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

15 Nov, 16:24


*👆દિકરી મિતુશા ની સગાઈ દિકરા શુભમ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૪૭ અને ૪૪૮..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

15 Nov, 16:23


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી મિતુશા હસમુખભાઈ વઘાસીયા ( ગામ... કાથરોટા... જુનાગઢ... અને રહેઠાણ... વડોદરા... અને હાલ... લંડન ) ની સગાઈ આપણાં જ ગ્રુપના દિકરા સભ્ય શ્રી શુભમ ભરતભાઈ ધોણીયા ( ગામ... દેવચંડી... ગોંડલ અને હાલ... લંડન ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

13 Nov, 07:33


*દિકરા દિવ્યેશ અને દિકરી નિરાલી ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

13 Nov, 07:33


*👆દિકરા દિવ્યેશ ની સગાઈ દિકરી નિરાલી સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૪૩ અને ૪૪૪..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

13 Nov, 07:32


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરા સભ્ય શ્રી દિવ્યેશ બાબુભાઈ સંઘાણી ( ગામ... મોટા પાંચ દેવડા... કાલાવડ... જામનગર... અને રહેઠાણ... જામનગર ) ની સગાઈ આપણાં જ ગ્રુપના દિકરી સભ્ય શ્રી નિરાલી સંજયભાઈ વેકરીયા ( ગામ... મેખા ટીંબડી... ઉપલેટા... રાજકોટ અને રહેઠાણ... રાજકોટ ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

11 Nov, 07:34


*દિકરા અરનેષ્ટ અને દિકરી નીરવા ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

11 Nov, 07:34


*👆દિકરા અરનેષ્ટ ની સગાઈ દિકરી નીરવા સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૪૧ અને ૪૪૨..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

11 Nov, 07:33


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરા સભ્ય શ્રી અરનેષ્ટ પોપટભાઈ વેકરીયા ( ગામ... મોટી ખોડીયાર... જુનાગઢ... અને રહેઠાણ... જુનાગઢ ) ની સગાઈ આપણાં જ ગ્રુપના દિકરી સભ્ય શ્રી નીરવા અમૃતભાઈ સાંગાણી ( ગામ... ધોરાજી... રાજકોટ... અને રહેઠાણ... સચિન - સુરત ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

10 Nov, 05:29


*દિકરી શ્રુતિ અને દિકરા નેમિશ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

10 Nov, 05:28


*👆દિકરી શ્રુતિ ની સગાઈ દિકરા નેમિશ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૩૯ અને ૪૪૦..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

10 Nov, 05:28


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી ડોક્ટર શ્રુતિ ઝાલવાડીયા ( ગામ... ઝાડકલા... અમરેલી... અને રહેઠાણ... નિકોલ - અમદાવાદ ) ની સગાઈ આપણાં જ ગ્રુપના દિકરા સભ્ય શ્રી ડોક્ટર નેમિશ દોંગા ( ગામ... વાડર... ગારીયાધાર... ભાવનગર... અને રહેઠાણ... સુરત ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

10 Nov, 05:28


*દિકરા કેવિન અને દિકરી જાનવી ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

10 Nov, 05:28


*👆દિકરા કેવિન ની સગાઈ દિકરી જાનવી સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૩૭ અને ૪૩૮..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

10 Nov, 05:28


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરા સભ્ય શ્રી કેવિન રમેશભાઈ તળપરા ( ગામ... જામનગર... અને રહેઠાણ... જામનગર ) ની સગાઈ આપણાં જ ગ્રુપના દિકરી સભ્ય શ્રી જાનવી મહેશભાઈ હિરપરા ( ગામ... જામનગર... અને રહેઠાણ... જામનગર ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

10 Nov, 05:28


*દિકરી ઊર્વશી અને દિકરા મૌલિક ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

10 Nov, 05:28


*👆દિકરી ઊર્વશી ની સગાઈ દિકરા મૌલિક સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૩૫ અને ૪૩૬..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

10 Nov, 05:27


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી ઊર્વશી અનિલભાઈ સોજીત્રા ( ગામ... વિસાવદર... જુનાગઢ... અને રહેઠાણ... સુરત ) ની સગાઈ આપણાં જ ગ્રુપના સગા સંબંધી હસ્તક દિકરા સભ્ય શ્રી મૌલિક સુરેશભાઈ સેંજલીયા ( ગામ... ભાડેર... જુનાગઢ... અને રહેઠાણ... સુરત ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

29 Oct, 10:43


*દિકરી દર્શિતા અને દિકરા હેનીલ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

29 Oct, 10:42


*👆દિકરી દર્શિતા ની સગાઈ દિકરા હેનીલ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૨૫ અને ૪૨૬..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

29 Oct, 10:40


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી દર્શિતા નીતિનભાઈ શિરોયા ( ગામ... લોધિકા... અને રહેઠાણ... રાજકોટ ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં દિકરા સભ્ય શ્રી હેનીલ નરેન્દ્રભાઇ ડોબરીયા ( ગામ... શાંતિનગર... ભાવનગર... જેસર... અને રહેઠાણ... અમદાવાદ ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

28 Oct, 08:41


*દિકરી નમ્રતા અને દિકરા વત્સલ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

28 Oct, 08:40


*👆દિકરી નમ્રતા ની સગાઈ દિકરા વત્સલ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૨૩ અને ૪૨૪..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

28 Oct, 08:39


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી ડોક્ટર નમ્રતા કાપડીયા ( ગામ... મોણપર... અમરેલી... અને રહેઠાણ... સુરત ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં દિકરા સભ્ય શ્રી ડોક્ટર વત્સલ માલવીયા ( ગામ... માલવીયા પીપળીયા... અમરેલી... અને રહેઠાણ... સુરત ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

20 Oct, 14:52


*દિકરી વૈભવી અને દિકરા નિકુંજ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

20 Oct, 14:51


*👆દિકરી વૈભવી ની સગાઈ દિકરા નિકુંજ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૨૧ અને ૪૨૨..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

20 Oct, 14:49


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરી સભ્ય શ્રી વૈભવી કાછડીયા ( ગામ... માંડવા... ગઢડા... બોટાદ અને રહેઠાણ... અમદાવાદ ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં દિકરા સભ્ય શ્રી નિકુંજ સાવલીયા ( ગામ... ભાડ ઇંગોરાળા... અમરેલી... અને રહેઠાણ... અમદાવાદ ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

16 Oct, 07:37


*દિકરા મનન અને દિકરી સંગીતા ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

16 Oct, 07:36


*👆દિકરા મનન ની સગાઈ દિકરી સંગીતા સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૧૯ અને ૪૨૦..🙏🙏🙏..*

Beaudream LifePartner United Foundation - NGO

16 Oct, 07:34


*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરા સભ્ય શ્રી મનન પ્રવીણભાઈ બાવીસીયા ( ગામ... ત્રંબકપુર... અમરેલી... અને રહેઠાણ... અમદાવાદ ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં દિકરી સભ્ય શ્રી સંગીતા બાબુભાઈ ગજેરા ( ગામ... ઈશ્વરીયા... કુકાવાવ... અમરેલી અને રહેઠાણ... અમદાવાદ ) સાથે થઈ ગઈ છે. બન્ને પરીવાર, ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*

Beaudream LifePartner United Foundation - NGO

10 Oct, 10:16


*https://g.page/r/CfTbWgvO4pCVEBE/review*

*👉 આપણું NGO Verified થઈ ગયું છે. તો કૃપા કરી ને ફાઈવ સ્ટાર Ratings આપીને આપનો Positive અભિપ્રાય આપવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. તો થોડોક સમય કાઢી ને અવશ્ય Ratings આપો અને થોડો સાથ સહકાર આપો જેથી આપણે હજુ સારી રીતે કાર્ય કરી શકીએ... જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏*

Beaudream LifePartner United Foundation - NGO

09 Oct, 04:58


*https://www.youtube.com/@Beaudream_LifePartner*

*👉 એક અગત્યનું નિવેદન બધા સભ્યોએ આપણાં NGO ની YouTube Channel ને Subscribe કરવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. બધા સભ્યોએ Subscribe કરીને તમારાં સગા સંબંધી માં લિંક મોકલવી અને યોગદાન આપવું જેથી આપણાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને માતા પિતા માટે મદદરૂપ બની શકે...🙏🙏🙏*

Beaudream LifePartner United Foundation - NGO

08 Oct, 17:28


*દિકરા પ્રણય અને દિકરી ખુશી ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*

Beaudream LifePartner United Foundation - NGO

08 Oct, 17:27


*👆દિકરા પ્રણય ની સગાઈ દિકરી ખુશી સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૪૧૭ અને ૪૧૮..🙏🙏🙏..*

1,426

subscribers

242

photos

2

videos