Mission Exam - Jarjis Kazi @jarjiskazi Channel on Telegram

Mission Exam - Jarjis Kazi

@jarjiskazi


Visit our website www.mexamgk.com
Purchase books online visit www.mexambooks.com
તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓનું સાહિત્ય અને યુનિક મટેરિયલ્સ મેળવવા અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ
વિદ્યાર્થીઓને યોગ્ય દિશા આપવાનો અમારો હેતુ છે
જય હિંદ

Mission Exam - Jarjis Kazi (Gujarati)

તમામ વિદ્યાર્થીઓ માટે એક નવું અને અદ્વિતીય ટેલિગ્રામ ચેનલ - 'Mission Exam - Jarjis Kazi' લાંચ કરવામાં આવ્યું છે! આ ચેનલ તમારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સાહિત્ય અને અદ્યાત્મિક મટેરિયલ્સ આપવાની માટે ઉત્સુક છે. આ ચેનલમાં મળશે પ્રમુખ પરીક્ષાઓ માટે યુનિક અને સંપૂર્ણ મટેરિયલ્સ. nn'jarjiskazi' હું સૌનું આત્મપ્રકાશ છું. મારી વેબસાઇટ www.mexamgk.com પર જાઓ અને ઓનલાઇન પુસ્તકોને ખરીદો. વિદ્યાર્થીઓ માટે યોગ્ય દિશા આપવાની રહેશે અમારી ચેનલની મદદથી. જોડાઓ અમારી ટેલિગ્રામ ચેનલ 'Mission Exam - Jarjis Kazi' અને સાધો તમારા સ્વપ્નોને સાકાર!

Mission Exam - Jarjis Kazi

17 Sep, 09:49


*ઉત્તમ ગુણવત્તાયુક્ત પરિણામ એ જ હેતુ*
➡️ *શું આપે અધૂરો અભ્યાસ છોડી દીધો છે અને હવે પૂર્ણ કરી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો?*
➡️ *શું આપ ધો.4,7, 8 પાસ છો અને ધો.10ની પરીક્ષા સીધી આપવા માંગો છો ?*
➡️ *શું આપ ઘેરબેઠા અથવા નોકરી સાથે ધો. 10 અને 12 પાસ થઇ તમારો કોલેજ અભ્યાસ કરવા માંગો છો?*
🔜 *એપ્રિલ 2023 માં એડમિશન શરૂ છે.*
*છેલ્લી તારીખ : ૨૫ સપ્ટેમ્બર*
*સરકાર માન્ય તથા ગુજરાત બોર્ડ સમકક્ષ NIOS બોર્ડમાં* પ્રથમ પ્રયત્ને સફળતાપૂર્વક પાસ થવાની ઉત્તમ તક
*સંપર્ક 📲 ૮૫૩૦૨૯૯૨૯૨*

Mission Exam - Jarjis Kazi

16 Sep, 15:28


*ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ - ૨૦૨૨*

ધોરણ ૧૧-૧૨, કોલેજ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી, મેડીકલ, ફાર્મસી, બી.એડ, પીટીસી, કૃષિ ડીપ્લોમા-ડીગ્રી, એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ફોર્મ

*જરૂરી ડોક્યુમેન્ટ*
*૧.* આધાર કાર્ડ
*૨.* છેલ્લી પરીક્ષાની માર્કશીટ
*૩.* આવકનો દાખલો
*૪.* ફી ભર્યાની પાવતી
*૫.* બેન્ક પાસબુક
*૬.* બોનોફાઇડ સર્ટી ( કોલેજમાં મળશે)
*૭.* જાતિનો દાખલો
*૮.* એલ.સી
*૯.* પાસપોર્ટ ફોટો અને સહી
*૧૦.* હોસ્ટેલ સર્ટી ( હોસ્ટેલમાં રહેતા હોય તો )
*૧૧.* અભ્યાસમાં તૂટ હોય તો એ અંગેનું સોગંદનામું ( ૧ વર્ષ કરતા વધારે હોય તો જ )

પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. *૧૫/૧૦/૨૦૨૨* છે.

મો. *૮૫૩૦૨૯૯૨૯૨*

Mission Exam - Jarjis Kazi

30 Jul, 05:14


તમામ યુવાનો માટે ખુશ ખબર
તમામ યુવાનો રાઈઝર એપ પર એજન્ટ બનવા માટે રજીસ્ટ્રેશન કરો અને વ્હોટસએપ ગ્રુપ માં આ એપને લગતી તમામ માહિતી વ્હોટસએપ ગ્રુપ માં આપવામાં આવશે
રજીસ્ટ્રેશન લિંક:-
*https://riserapp.in/register.html?ref-code=C266ABBA0A8F*
વ્હોટસએપ ગ્રુપમાં જોડાવા માટે https://bit.ly/3BwH31h અહી ક્લિક કરો.

Mission Exam - Jarjis Kazi

04 Oct, 12:47


🌀💥 *પોલીસ ભરતી BIG BREAKING NEWS*

*ગૃહ વિભાગ હસ્તક પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરાશે...*
ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની જાહેરાત

*●પોલીસ ભરતી ડીટેઈલ ઓફિસિયલ પ્રેસ નોટ વેચવા માટે 👇*
*↪️*https://bit.ly/39Smxcu*

🙏🏼પોલીસ ભરતીની રાહ જોતા તમામ ઉમેદવારો ને શેર કરો.

_____________________________

*📗📗પોલીસ પરીક્ષાની બેસ્ટ તૈૈયારી માટેની બૂક*

*મિશન એકઝામ પોલીસ બૂક ૨૦૨૧*
કિંમત: - ૨૮૬
ડિસ્કાઉન્ટ: - ૧૦%

ઓનલાઇન કિંમત: - ૨૬૦/-

કુરીયર ચાર્જ બિલકુલ ફ્રી

*ઓનલાઇન બુક કરાવવા માટેની લિંક👇🏽*
*https://www.mexambooks.com/product/police-book-mission-exam/*

Mission Exam - Jarjis Kazi

26 Sep, 17:03


*📗📕આવનાર પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે મહત્વપૂર્ણ ૧૦ ક્વિઝનુ કલેક્શન*

ડાઉનલોડ કરવી હોય તેના પર ક્લિક કરો ડાયરેક્ટ ડાઉનલોડ કરો.

*ક્વિઝ ૧* https://bit.ly/3ubYxKA
*ક્વિઝ ૨* https://bit.ly/3ubYxKA
*ક્વિઝ ૩* https://bit.ly/3ubYxKA
*ક્વિઝ ૪* https://bit.ly/3ubYxKA
*ક્વિઝ ૫* https://bit.ly/3ubYxKA
*ક્વિઝ ૬* https://bit.ly/3ubYxKA
*ક્વિઝ ૭* https://bit.ly/3ubYxKA
*ક્વિઝ ૮* https://bit.ly/3ubYxKA
*ક્વિઝ ૯* https://bit.ly/3ubYxKA
*ક્વિઝ ૧૦* https://bit.ly/3ubYxKA


*હવે પછી ની તમામ ક્વિઝ દરરોજ રાત્રે 8 વાગ્યે આ જ લિંક પર અપડેટ કરી દેવામા આવશે..આ લિંક સેવ રાખજો*

🙏🏾આપના મિત્રોને પણ આ ઉપયોગી મેસેજ શેર કરો

Mission Exam - Jarjis Kazi

21 Sep, 07:09


*💥🌀બીગ બ્રેકિંગ ન્યુજ*

*વર્ષ : 2018-19 તલાટી ભરતીની ફી પરત કરાશે,નવેસરથી ફોર્મ ભરાશે.*

વાંચો ઓફિસયલ લેટર👇
*https://bit.ly/37FKcwE*

🙏🏾તમામ મિત્રો ને શેર કરજો મિત્રો

Mission Exam - Jarjis Kazi

19 Sep, 14:51


*👆📕પોલીસ ક્વિઝ - ૪*

આવનાર ૧૨૦૦૦+ પોલીસ કોન્સ્ટેબલ ૨૦૨૧ પરીક્ષાની બેસ્ટ પ્રેક્ટિસ માટેની મોસ્ટ IMP ક્વિઝ નં - ૪ PDF

*નોંધ: -* આજની ક્વિઝ - ૪ ના જવાબ આવતી કાલ ની ક્વિઝ - ૫ ની PDF મા મુકવામા આવશે.

*ક્વિઝ ૩ ના જવાબો આજની ક્વિઝ ૪ મા આપેલ છે*


*👍🏽આ ક્વિઝ ની ડાયરેક્ટ PDF તેમજ મહત્વની જોબ ની માહિતી વોટ્સએપમા મેળવવા 9408386862 વોટ્સએપ નંબર પર JOIN લખી મેસેજ કરો..*

Mission Exam - Jarjis Kazi

19 Sep, 14:51


મિશન એક્ઝામ પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ - ૪.pdf

Mission Exam - Jarjis Kazi

19 Sep, 14:49


*👆📕પોલીસ ક્વિઝ - ૩*

આવનાર ૧૨૦૦૦+ પોલીસ કોન્સ્ટેબલ ૨૦૨૧ પરીક્ષાની બેસ્ટ પ્રેક્ટિસ માટેની મોસ્ટ IMP ક્વિઝ નં - ૩ PDF

*નોંધ: -* આજની ક્વિઝ - 3 ના જવાબ આવતી કાલ ની ક્વિઝ - ૪ ની PDF મા મુકવામા આવશે.

*ક્વિઝ ૨ ના જવાબો આજની ક્વિઝ ૩ મા આપેલ છે*


*👍🏽આ ક્વિઝ ની ડાયરેક્ટ PDF તેમજ મહત્વની જોબ ની માહિતી વોટ્સએપમા મેળવવા 9408386862 વોટ્સએપ નંબર પર JOIN લખી મેસેજ કરો..*

Mission Exam - Jarjis Kazi

19 Sep, 14:48


મિશન એક્ઝામ પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ - ૩.pdf

Mission Exam - Jarjis Kazi

17 Sep, 18:21


*👆📕પોલીસ ક્વિઝ - 2*

આવનાર ૧૨૦૦૦+ પોલીસ કોન્સ્ટેબલ ૨૦૨૧ પરીક્ષાની બેસ્ટ પ્રેક્ટિસ માટેની મોસ્ટ IMP ક્વિઝ નં - ૨ PDF

*નોંધ: -* આજની ક્વિઝ - ૨ ના જવાબ આવતી કાલ ની ક્વિઝ - ૩ ની PDF મા મુકવામા આવશે.

*ક્વિઝ 1 ના જવાબો આજની ક્વિઝ 2 મા આપેલ છે*


*👍🏽આ ક્વિઝ ની ડાયરેક્ટ PDF તેમજ મહત્વની જોબ ની માહિતી વોટ્સએપમા મેળવવા 9408386862 વોટ્સએપ નંબર પર JOIN લખી મેસેજ કરો..*

Mission Exam - Jarjis Kazi

17 Sep, 18:21


મિશન એક્ઝામ પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ - ૨.pdf

Mission Exam - Jarjis Kazi

17 Sep, 18:19


મિશન એક્ઝામ પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ - ૧.pdf

Mission Exam - Jarjis Kazi

17 Sep, 18:18


*👆📕પોલીસ ક્વિઝ ૧*

આવનાર ૧૨૦૦૦+ પોલીસ કોન્સ્ટેબલ ૨૦૨૧ પરીક્ષાની બેસ્ટ પ્રેક્ટિસ માટેની મોસ્ટ IMP ક્લિઝ નં ૧ PDF

*નોંધ: -* આજની ક્વિઝના જવાબ આવતી કાલ ની ક્વિઝ ૨ ની PDF મા મુકવામા આવશે.

*👍🏽આ ક્વિઝ ની ડાયરેક્ટ PDF તેમજ મહત્વની જોબ ની માહિતી વોટ્સએપમા મેળવવા 9408386862 વોટ્સએપ નંબર પર JOIN લખી મેસેજ કરો..*

Mission Exam - Jarjis Kazi

14 Sep, 14:29


*📕📗📘પોલીસ કોન્સ્ટેબલ બૂક 2021-22*

ટૂંક સમયમા આવનાર *12000 પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની બેસ્ટ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે* મિશન એક્ઝામ લાવ્યું છે બમ્પર ઓફર.

*📘 યુનીક ડિટેલ & વનલાઇનર મટરીયલ્સનુ બેસ્ટ કલેક્શન*

*⇛મૂળ કિંમત -* ₹ 286/-

*⇛ડિસ્કાઉન્ટ -* 10% + કુરિયર ચાર્જ ફ્રી

*⇛ઓનલાઇન કિંમત-* 260

*🆕નીચે મુજબના વોલેટ થી ઓનલાઇન પેમેન્ટ કરી શકસો.*

1. ગુગલ પે
2. Paytm
3. UPI
4. Net Banking
5. ક્રેડિટ કાર્ડ / ડેબીટ કાર્ડ
6. Wallet

*ઓનલાઇન બુક કરવા માટેની લિંક*
*👉🏻 https://www.mexambooks.com/product/police-book-mission-exam/*

*નોંધ:-* જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી જ મળશે વહેલા તે પહેલાંના ધોરણે અત્યારે જ ઓનલાઈન પુસ્તક ખરીદો.

*ગુજરાતના તમામ બુકસ્ટોર પર પણ આ બૂક ઉપલબ્ધ થઇ ગઇ છે.*

Mission Exam - Jarjis Kazi

10 Jul, 05:28


*માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ*

*અરજી કરો ૧૨/૦૭ /૨૦૨૧ થી ૩૧/૦૭/૨૦૨૧ સુધી.*
https://bit.ly/2zFGZPj
*કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)*
● કડીયાકામ
● સેન્‍ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
● દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
● ફ્લોર મીલ
● મસાલા મીલ
● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
● મોબાઇલ રીપેરીંગ
● પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
● હેર કટીંગ (વાળંદ કામ)
● રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

*રજુ કરવાના ડોક્યુમેન્‍ટ*
● આધાર કાર્ડ
● રેશન કાર્ડ
● રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક)
● અરજદારની જાતિ નો દાખલો
● વાર્ષિક આવક નો દાખલો
● અભ્યાસનો પુરાવો

ફોર્મ : *👉🏿https://bit.ly/2zFGZPj*

ખાસ ઉપયોગી માહિતી ફરજીયાત બીજા ગ્રુપમાં શેર કરશો..👌👌

Mission Exam - Jarjis Kazi

29 Jun, 16:05


💥 *ધોરણ 10 નુ રીઝલ્ટ ઓનલાઈન જાહેર.*

રીજલ્ટ ઓનલાઈન મુકાઈ ગયુ છે. હાલ સર્વર સ્લો હોવાથી ટ્રાય કરતા રહેવુ.
🔹 વિષયવાઈઝ ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા
🔹જિલ્લાવાઈઝ પરીણામ

*રીજલ્ટ માટે👇*
*https://bit.ly/2RfmVfd*

👍🏽તમામ મિત્રોને શેર કરો

Mission Exam - Jarjis Kazi

27 May, 16:46


*આવતીકાલથી વોટસઅપ અને ફેસબુક, calls માટેના નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવશે: -*

01. બધા જ calls રેકોર્ડ કરવામાં આવશે.
02. બધી જ call રેકોર્ડિંગ્સ સાચવવામાં આવશે.
03. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને તમામ સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે.
04. જે જાણતો નથી તે દરેકને જણાવો.
05. તમારા ઉપકરણો મંત્રાલય સિસ્ટમથી કનેક્ટ થશે.
06. કોઈને ખોટો સંદેશ ન મોકલવાની કાળજી લેવી.
07. તમારા બાળકો, ભાઈઓ, સંબંધીઓ, મિત્રો, પરિચિતોને જણાવો કે તમારે તેમની સંભાળ લેવી જોઈએ અને ભાગ્યે જ સામાજિક સાઇટ્સ ચલાવવી જોઈએ.
08. રાજકારણ અથવા વર્તમાન પરિસ્થિતિ અંગે તમારી પાસે સરકાર અથવા વડા પ્રધાનની સામેની કોઈપણ પોસ્ટ અથવા વિડિઓ ... વગેરે. મોકલો નહીં.
09. હાલમાં કોઈ પણ રાજકીય કે ધાર્મિક મુદ્દે સંદેશ લખવો કે મોકલવો એ ગુનો છે ... આમ કરવાથી વોરંટ વિના ધરપકડ થઈ શકે છે.
10. પોલીસ જાહેરનામું બહાર પાડશે ... ત્યારબાદ સાયબર ક્રાઇમ ... ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે તે ખૂબ ગંભીર છે.
11. કૃપા કરીને તમે બધા, ગ્રુપ સભ્યો, સંચાલકો, ... કૃપા કરીને આ મુદ્દાને ધ્યાનમાં લો.
12. ખોટો સંદેશ ન મોકલવાની કાળજી રાખો અને દરેકને જણાવો અને વિષયની સંભાળ રાખો.
13. કૃપા કરીને આ શેર કરો.

ગ્રુપ વધુ જાગૃત અને જાગ્રત હોવા જોઈએ
*ગ્રુપના સભ્યોને વોટ્સએપ વિશેની અગત્યની માહિતી ...*
👇👇👇
* * વોટ્સએપ પર માહિતી *
* 1. = સંદેશ મોકલ્યો *
* 2. = સંદેશ પહોંચ્યો *
* 3. બે વાદળી = સંદેશ * * વાંચો *
* 4. ત્રણ વાદળી = * * સરકારે સંદેશની નોંધ લીધી *
* 5. બે વાદળી અને એક લાલ Government = સરકાર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે *
* 6. એક વાદળી અને બે લાલ = સરકાર તમારી માહિતી ચકાસી રહી છે *
* 7. ત્રણ લાલ = સરકારે તમારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તમને જલ્દીથી કોર્ટ સમન્સ મળશે. *
*જવાબદાર નાગરિક બનો.*

*Forawarded as received..*