Kazi Sir Online Coaching @kazisir Channel on Telegram

Kazi Sir Online Coaching

@kazisir


સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તમામ મટીરીયલ પીડીએફ મેળવવા માટે મારે ટેલીગ્રામ ચેનલ Kazi Sir Online Coaching આજે આજે જે જોઈન કરો

Youtube : www.youtube.com/c/kazisironlinecoaching

Application : https://sulkurl.com/F6

Kazi Sir Online Coaching App (English)

Are you looking for a reliable and effective online coaching app to help you achieve your academic goals? Look no further than Kazi Sir Online Coaching App! With the username @kazisir, this channel offers top-notch educational resources and personalized coaching to assist students in their learning journey. Whether you are preparing for competitive exams, board exams, or simply looking to enhance your knowledge in a specific subject, Kazi Sir has got you covered. The channel provides a wide range of study materials, video lectures, practice tests, and live interactive sessions to ensure that students receive comprehensive support. Kazi Sir's team of experienced educators is dedicated to helping students succeed and reach their full potential. Don't miss out on this incredible opportunity to excel in your academics with Kazi Sir Online Coaching App! Join the channel today and start your journey towards academic success.

Kazi Sir Online Coaching

13 Feb, 03:47


PSI / Constable ની તૈયારી કરતા મિત્રો માટે ખાસ 🪖👮

45 દિવસનું માસ્ટર પ્લાનિંગ
100 માંથી 100 માર્ક લાવવા માટેની રણનીતિ

https://www.instagram.com/reel/DF_4Sl3oT_W/?igsh=MW10dGhqYm00bXA1Nw==

🎯 Kazi Sir Online Coaching 🎯
📱 *9054899090*

Kazi Sir Online Coaching

12 Feb, 16:36


આજના લેક્ચર ની પીડીએફ મુકાઈ ગઈ છે..

Kazi Sir Online Coaching

12 Feb, 15:26


◼️બધા જ મિત્રો સમયસર 9:00 વાગે જોડાઈ જજો...

https://youtube.com/live/g-ou_lURT70?feature=share

બીજા મિત્રોને પણ લિંક શેર કરો.. 👍

Kazi Sir Online Coaching

12 Feb, 12:42


45 દિવસનું માસ્ટર પ્લાનિંગ
100 માંથી 100 માર્ક લાવવા માટેની રણનીતિ
પીએસઆઇ પેપર સોલ્યુશન
https://youtube.com/live/g-ou_lURT70?feature=share
આજે રાત્રે 9:00 🕘 કલાકે youtube લાઈવ

KAZI SIR ONLINE COACHING 📱

Kazi Sir Online Coaching

11 Feb, 15:29


🚨 રીઝનીંગનો લાઈવ લેક્ચર શરૂ થઈ ગયો છે..
🚨 રીઝનીંગની મજા માણવા માટે ઝડપથી જોડાઈ જાવ..

https://youtube.com/live/UtpzXzuT9Ss?feature=share

Kazi Sir Online Coaching

10 Feb, 15:31


Syllabus_PSI_FINAL.pdf

Kazi Sir Online Coaching

10 Feb, 15:30


મિત્રો આજના લાઈવ લેક્ચરમાં રીઝનીંગના પૂછાયેલા પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન કરાવવામાં આવશે તો તમામ મિત્રો સમયસર જોડાય જજો..

https://www.youtube.com/live/Fm0biHX9SUQ?si=1j44ZJulng80tcT7

*Live now*
*Join fast*

Kazi Sir Online Coaching

10 Feb, 15:17


મિત્રો આજના લાઈવ લેક્ચરમાં રીઝનીંગના પૂછાયેલા પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન કરાવવામાં આવશે તો તમામ મિત્રો સમયસર જોડાય જજો..

https://www.youtube.com/live/Fm0biHX9SUQ?si=1j44ZJulng80tcT7

Kazi Sir Online Coaching

10 Feb, 07:59


*PSI* / *Constable* ની તૈયારી કરતા મિત્રો માટે ખાસ

◼️ *45 દિવસનું માસ્ટર પ્લાનિંગ*
◼️ *Recorded Video*
◼️ *Lecture PDF*
◼️ *Daily Test*

ગણિત તને રીઝનીંગની સંપૂર્ણ તૈયારી માટે આજે જ ડાઉનલોડ કરો..
📲
https://play.google.com/store/apps/details?id=com.kazi.sir.online.coaching

*KAZI SIR ONLINE COACHING* 📱

Kazi Sir Online Coaching

10 Feb, 07:14


PSI / Constable ની તૈયારી કરતા મિત્રો માટે ખાસ

◼️ *45 દિવસનું માસ્ટર પ્લાનિંગ*
◼️ *100 માંથી 100 માર્ક લાવવા માટેની રણનીતિ*
◼️ *પીએસઆઇ પેપર સોલ્યુશન*

🖇️https://www.youtube.com/live/Fm0biHX9SUQ?si=1j44ZJulng80tcT7

*કાઝી સર દ્વારા*

આજે રાત્રે 9:00 🕘 કલાકે youtube લાઈવ ▶️

*KAZI SIR ONLINE COACHING* 📱

Kazi Sir Online Coaching

06 Feb, 03:35


ગણિત અઘરા સવાલો ના જવાબ રમતા રમતા 1 જ સેકન્ડ માં 🎯

https://www.instagram.com/reel/DFt13HsoS1I/?igsh=MWZ2enE5MXNqeTNleA==

નવું નવું શીખવા માટે આજે જ ફોલો કરો

*KAZI SIR ONLINE COACHING*

Kazi Sir Online Coaching

05 Feb, 15:30


*live now*
*Join fast*

આવનારી પોલીસ , રેલવે , GPSC તેમજ અન્ય ભક્તિ માટે *ગણિતનો* મહત્વનો લેક્ચર આજે *રાત્રે 9 વાગે* રાખેલ છે તો તમામ મિત્રો એ સમયસર લાઈવ આવી જવું 👍

https://www.youtube.com/live/Cwjv5bn3sTc?si=YJE-UnmGzH5VEOkl

અત્યારે જ *લિંક ને ઓપન કરી લાઈક* કરી દયો એટલે નોટિફિકેશન સમયસર મળી જાય 🙏

*Live now*
*Join fast*

*KAZI SIR ONLINE COACHING*

Kazi Sir Online Coaching

05 Feb, 15:26


આવનારી પોલીસ , રેલવે , GPSC તેમજ અન્ય ભક્તિ માટે *ગણિતનો* મહત્વનો લેક્ચર આજે *રાત્રે 9 વાગે* રાખેલ છે તો તમામ મિત્રો એ સમયસર લાઈવ આવી જવું 👍

https://www.youtube.com/live/Cwjv5bn3sTc?si=YJE-UnmGzH5VEOkl

અત્યારે જ *લિંક ને ઓપન કરી લાઈક* કરી દયો એટલે નોટિફિકેશન સમયસર મળી જાય 🙏

*KAZI SIR ONLINE COACHING*

Kazi Sir Online Coaching

29 Jan, 08:23


Gpsc calendar 2025

Kazi Sir Online Coaching

28 Jan, 15:17


RRB RPF Constable Exam Date Out🎯

Exam = 02/03/2025 To 20/03/2025

#RRB

Kazi Sir Online Coaching

26 Jan, 15:10


*HAPPY REPUBLIC DAY*

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતાં તમામ મિત્રો ને પ્રજાસત્તાક દિવસ ની હાર્દિક શુભકામના.
કાઝી સર ઓનલાઇન કોચિંગ ઉજવી રહ્યું છે પ્રજાસત્તાક પર્વ જેના અંતર્ગત તમામ વિદ્યાર્થી મિત્રો ને *૨૬ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી* સુધી *ગણિત અને રિઝનિંગ* નો *સંપૂર્ણ કોર્ષ ફ્રી* જોવા મળશે. કોર્ષ જોવા માટે કાઝી સર ઓનલાઇન કોચિંગ એપ આજે જ ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.kazi.sir.online.coaching&pcampaignid=web_share

જય હિન્દ

Kazi Sir Online Coaching

25 Jan, 17:18


RRB GROUP D NOTIFICATION

Kazi Sir Online Coaching

25 Jan, 15:29


*ભારતીય રેલવે માં આવી બમ્પર ભરતી*
સંપૂર્ણ માહિતી માટે અત્યારે જ લાઈવ જોડાઈ જાવ

https://www.youtube.com/live/OXQdysv3aHQ?si=SuNgXF3cYG3_TzLb

KAZI SIR ONLINE COACHING

Kazi Sir Online Coaching

24 Jan, 15:58


મિત્રો *રેલ્વે* માં ધોરણ 10 પાસ પર ખૂબ મોટી ભરતી આવી છે..

ઉંમર : 18 થી 36 વર્ષ
પગાર: 25 - 30 હજાર

સંપૂર્ણ માહિતી અને પરીક્ષા પાસ કરવાની રણનીતિ માટે મળીયે કાલે રાત્રે 9 કલાકે યૂટ્યુબ લાઈવ માં....

https://www.youtube.com/live/OXQdysv3aHQ?si=SuNgXF3cYG3_TzLb

*KAZI SIR ONLINE COACHING*

Kazi Sir Online Coaching

18 Jan, 13:57


👆GPSC નવો અભ્યાસક્રમ જાહેર

Kazi Sir Online Coaching

16 Jan, 18:56


AMC Result Update 👍

Kazi Sir Online Coaching

16 Jan, 18:55


IBPS RRB(ગ્રામીણ બેંક) અને PSB(રાષ્ટ્રીયકૃત બેંક) Tentative Calendar 2025-26

Kazi Sir Online Coaching

16 Jan, 18:55


UPSC Revised Calendar 2025

Kazi Sir Online Coaching

16 Jan, 03:55


ભારતીય રેલવે માં 10 પાસ પર 33000 કરતા વધુ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત.. 23 જાન્યુઆરી થી ફોર્મ ભરવાના શરૂ થશે..
વધુ માહિતી માટે આજે જ ડાઉનલોડ કરો..

https://play.google.com/store/apps/details?id=com.kazi.sir.online.coaching

Kazi Sir Online Coaching

04 Jan, 14:10


*ગણિતની ધમાકેદાર રીલ*

https://www.instagram.com/share/reel/BAHETGZNRt

Kazi Sir Online Coaching

01 Jan, 07:54


ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંક

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

👉બપોરે 2 વાગ્યા થી ડાઉનલોડ કરી શકાશે.

Kazi Sir Online Coaching

22 Dec, 08:08


STI PAPER(1).pdf

Kazi Sir Online Coaching

29 Nov, 08:36


STI Syllabus.pdf

Kazi Sir Online Coaching

29 Nov, 08:31


Highcourt DYSO PRELIM Result
કુલ 8630 ઉમેદવાર કવોલીફાઈ થયા છે.

Kazi Sir Online Coaching

29 Nov, 08:31


HC DYSO PRE RESULT DECLARED

Kazi Sir Online Coaching

27 Nov, 10:36


જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષામાં હાજર રહેલા ( તા. ૨૩/૧૧/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરેલ પરિણમના Annexure – A, B અને C સિવાયના ) અસફળ ઉમેદવારોના માર્કસ સાથેની યાદી

Kazi Sir Online Coaching

25 Nov, 12:34


🔰 જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબત.

ફોર્મ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક થી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે. છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં.

જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.


📌STI કુલ-૨,૩૪,૧૬૨ ઉમેદવારો નોંધાયેલ છે

Last Date:- 02/12/2024

Link:-

https://gpsc-ojas.gujarat.gov.in

Kazi Sir Online Coaching

20 Nov, 16:57


*ભારતીય મહિલા હોકી ટીમે ફાઇનલમાં ચીનને હરાવી ત્રીજી વખત જીત્યું ટાઇટલ*

https://www.instagram.com/reel/DCmcCP_Mw-c/?igsh=MXB3ZjR1ZDh4aXN1bA==

Kazi Sir Online Coaching

20 Nov, 06:49


UGC NET December 2024 Notification

Kazi Sir Online Coaching

19 Nov, 17:42


Document from KAZI SIR ONLINE COACHING

Kazi Sir Online Coaching

19 Nov, 15:30


GSET | *PAPER-1* આવું *જ* હશે
ચાલો પ્રેક્ટિસ કરીએ કાઝી સર સાથે
🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗
https://www.youtube.com/live/oRr6n1fWt4Y?si=bHoFf3elGwJd2-rl

*Live now*
*join fast*
YT Live 🕘

Kazi Sir Online Coaching

19 Nov, 10:17


GSET | *PAPER-1* આવું *જ* હશે
ચાલો પ્રેક્ટિસ કરીએ કાઝી સર સાથે
🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗
https://www.youtube.com/live/oRr6n1fWt4Y?si=bHoFf3elGwJd2-rl

આજે રાત્રે *9 કલાકે* | YT Live 🕘

Kazi Sir Online Coaching

18 Nov, 16:55


પ્રત્યાયન TOP-50 MCQS YOUTUBE LIVE.pdf

Kazi Sir Online Coaching

18 Nov, 14:29


*GSET*
*પ્રત્યાયન*
*Free For All*

➡️ *સ્પર્ધાત્મક પરીક્ષા મા સૌથી વધુ પુછાતો ટોપીક*
🎯 *PYQ IMP MCQ*
Kazi Sir Online Coaching

https://www.youtube.com/live/anTFbGFzxm8?si=QzpHDDSyq4juqhlI


*LIVE now*
*Join fast *like & share*

Kazi Sir Online Coaching

18 Nov, 14:05


https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

👆CCE GROUP A - Call Letter Start

Kazi Sir Online Coaching

16 Nov, 14:37


અધ્યાપન ના મહત્વપૂર્ણ MCQ Live Now.......

https://www.youtube.com/live/8m_It6-LHT8?si=C34Klba1OnooLYk9

Join Fast..

Kazi Sir Online Coaching

16 Nov, 13:15


જય હિંદ દોસ્તો
*16 November* થી યૂટ્યુબ લેક્ચર પર GSET માટે મહત્વપૂર્ણ સીરીઝ શરૂ કરી રહ્યા છે જેમાં *પેપર 1* ના તમામ યુનિટ નું *સંપૂર્ણ રિવિજન* કરાવવામાં આવશે..

https://www.youtube.com/live/8m_It6-LHT8?si=C34Klba1OnooLYk9

આ મેસેજ ને GSET ની તૈયારી કરતા મિત્રો સુધી ફેલાવી દો 👍

Kazi Sir Online Coaching

16 Nov, 05:45


https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx

👆AMC Junior Clerk call letter ડાઉલોડ થવાના શરુ થઇ ગયા છે.

Kazi Sir Online Coaching

15 Nov, 05:13


જ્યારે દુકાનદાર છેતરપિંડી કરે ત્યારે તેને કેટલા ટકાનો નફો થાય આવો પ્રશ્ન આ જ રીતે ગણાય.. 👍

https://www.instagram.com/reel/DCYS0pbSVPX/?igsh=aDV5NG9hdDFkczA3

Kazi Sir Online Coaching

14 Nov, 03:42


જય હિંદ દોસ્તો
*16 November* થી યૂટ્યુબ લેક્ચર પર GSET માટે મહત્વપૂર્ણ સીરીઝ શરૂ કરી રહ્યા છે જેમાં *પેપર 1* ના તમામ યુનિટ નું *સંપૂર્ણ રિવિજન* કરાવવામાં આવશે..

https://www.youtube.com/live/8m_It6-LHT8?si=C34Klba1OnooLYk9

આ મેસેજ ને GSET ની તૈયારી કરતા મિત્રો સુધી ફેલાવી દો 👍

Kazi Sir Online Coaching

27 Oct, 06:17


Court Attendant.pdf

Kazi Sir Online Coaching

26 Oct, 08:59


Gujarat High Court Computer Operator (IT) 26-10-2024.pdf

Kazi Sir Online Coaching

25 Oct, 15:49


📌#CCE ગ્રુપ A અને B માં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.બાકી રહેતા ઉમેદવારે ઉતાવળે ફોર્મ ભરી દેવા.

📌મળતી માહિતી પ્રમાણે 24 ઓક્ટોબર રાત સુધીમાં 5000 કરતા વધારે ઉમેદવારો નાં ફોર્મ ભરવાના હજી બાકી છે.


👉🏻ઘણા ઉમેદવારો ને ફોર્મ ભરવાના બાકી છે એમને કહેવાનું કે જલ્દી ફોર્મ ભરી દેજો.આજે ફોર્મ ભરવાની વિન્ડો ક્લોઝ થઈ જશે.

Kazi Sir Online Coaching

24 Oct, 14:31


*સંશોધન*
*Free For All*

➡️ *સ્પર્ધાત્મક પરીક્ષા મા સૌથી વધુ પુછાતો ટોપીક*
🎯 *PYQ IMP MCQ*
Kazi Sir Online Coaching


https://www.youtube.com/live/fdRDrWWUPjQ?si=6y8ZXcPMxIPe_XpC

*LIVE now*
*Join fast *like & share* .

Kazi Sir Online Coaching

24 Oct, 06:11


*સંશોધન*
*Free For All*

➡️ *સ્પર્ધાત્મક પરીક્ષા મા સૌથી વધુ પુછાતો ટોપીક*
🎯 *PYQ IMP MCQ*
Kazi Sir Online Coaching


https://www.youtube.com/live/fdRDrWWUPjQ?si=6y8ZXcPMxIPe_XpC

*LIVE at 8:00 pm* *like & share* .