🥳 Offer for Join Talati Test Series (માત્ર 24 કલાક માટે)
👉 આ જે મિત્રો ગૃપમાં (એક સાથે) જોડાવવા માંગતા હોય એમના જ કામનું છે.
www.bharatsonagara.com
વેબસાઈટ પરથી સૌપ્રથમ તલાટીની ટેસ્ટ સિરીઝ વિશે પૂરી માહિતી જાણી લેવી પછી જ આગળ વધવું. ✍
હાલમાં 1 મિત્રની રજિસ્ટ્રેશન ફી ₹311/- છે. (15 ડિસેમ્બર સુધી જ, બાદમાં વધી જશે) જે વેબસાઈટ પરથી ડાયરેકટ રજિસ્ટ્રેશન કરાવી શકે.
⭕️ જો એક સાથે ત્રણ મિત્રો જોડાવવા માંગતા હોય તો 20% off મળશે એટલે કે ત્રણ મિત્રોને દરેકના ભાગે ₹245/- આવશે અને કુલ ₹735/- થશે.
⭕️ જો એક સાથે પાંચ મિત્રો જોડાવવા માંગતા હોય તો 35% off મળશે એટલે કે પાંચ મિત્રોને દરેકના ભાગે ₹200/- આવશે અને કુલ ₹1000/- થશે.
⭕️ જો એક સાથે દસ મિત્રો જોડાવવા માંગતા હોય તો 50% off મળશે એટલે કે ત્રણ મિત્રોને દરેકના ભાગે ₹150/- આવશે અને કુલ ₹1500/- થશે.
જે મિત્રો આ રીતે સાથે તૈયારી કરતા હોય અને જોડાવવા માંગતા હોય તો મને ટેલિગ્રામ પર @bharat_sonagara પર મેસેજ કરી દેજો... માત્ર 24 કલાકનો સમય છે એટલે કે 9 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધીમાં મેસેજ કરી દેજો..
✅ ગ્રુપ વતી એક જ વ્યક્તિ મેસેજ કરજો બધા નહિ, આગળ ની પ્રોસેસ બે દિવસમાં થઈ જશે. (24 કલાકમાં રિપ્લાય મળશે, ધીરજ રાખવી)
વધુમાં વધુ મિત્રોને જાણ કરજો, આવો મોકો ફરી નહિ મળે.
વધુ અપડેટ માટે ટેલિગ્રામ ચેનલ @ImpForClass3 માં જોડાયેલા રહો.
✍ BHARAT SONAGARA