જાણો ગુજરાતની અનોખી Dhaneta Jat આદિજાતીને...
આ એકાંતિક આદિજાતી કચ્છના બન્ની પ્રદેશની આસપાસમાં વસવાટ કરે છે; મૂળ તેઓ પશુપાલકો હતા, જે નવી ચરાઈ જમીનની શોધમાં કચ્છમાં સ્થળાંતરિત થયા.
આ આદિજાતિની સ્ત્રીઓને તેમના પરંપરાગત દેખાવ પરથી સરળતાથી ઓળખી શકાય છે.
તેઓ ખૂબ જ મોટી એવી અર્ધચંદ્રાકાર આકારની સોનાની નથળી પહેરે છે, જે સીધી તેમના વાળ સાથે બાંધેલી હોય છે. આ નથળી તેઓ લગ્ન કરે ત્યારથી પહેરવાનું શરૂ કરે છે.
Yes it's @ImpForGpsc
માહિતી સ્ત્રોત - Guj Info Dept Twitter handle.