Dernières publications de IMP for GPSC (@impforgpsc) sur Telegram

Publications du canal IMP for GPSC

IMP for GPSC
GPSC exam oriented Important information will be posted here.

✍️ @Bharat_sonagara (admin)

Web 🌐 impforgpsc.blogspot.com
1,709 abonnés
715 photos
4 vidéos
Dernière mise à jour 28.02.2025 16:42

Le dernier contenu partagé par IMP for GPSC sur Telegram


જાણો ગુજરાતની અનોખી Dhaneta Jat આદિજાતીને...

આ એકાંતિક આદિજાતી કચ્છના બન્ની પ્રદેશની આસપાસમાં વસવાટ કરે છે; મૂળ તેઓ પશુપાલકો હતા, જે નવી ચરાઈ જમીનની શોધમાં કચ્છમાં સ્થળાંતરિત થયા.

આ આદિજાતિની સ્ત્રીઓને તેમના પરંપરાગત દેખાવ પરથી સરળતાથી ઓળખી શકાય છે.

તેઓ ખૂબ જ મોટી એવી અર્ધચંદ્રાકાર આકારની સોનાની નથળી પહેરે છે, જે સીધી તેમના વાળ સાથે બાંધેલી હોય છે. આ નથળી તેઓ લગ્ન કરે ત્યારથી પહેરવાનું શરૂ કરે છે.

Yes it's @ImpForGpsc

માહિતી સ્ત્રોત - Guj Info Dept Twitter handle.

તલાટી અને કલાર્ક સ્પેશિયલ
ઓનલાઈન મોક ટેસ્ટ 32

☝️ RESULT 🥳 PDF FILE

અભિનંદન સૌ ટોપર્સ ને 😎👌

⭕️  ટેસ્ટમાં ભાગ લેનાર મિત્રોને રજીસ્ટર્ડ ઈમેલ પર આન્સર કી ની લિંક મોકલી છે.

⭕️ Result Summary at the end of the PDF

💥 ભૂલ પડી હોય એ સુધારો અને તૈયારી મજબૂત કરો.

📲 www.BHARATSONAGARA.com પર ક્લિક કરી કોઈપણ તૈયારી કરતા મિત્રો ઓનલાઈન ટેસ્ટ સીરીઝમાં જોડાઈ શકે.

🥳 તલાટી અને કલાર્ક સ્પેશિયલ 31મી મોક ટેસ્ટ સૌ માટે ફ્રી રહેશે.. 😇

તારીખ 28મી ડિસેમ્બર, સમય સવારના 8 વાગ્યાથી બીજા દિવસે બપોરના 12 વાગ્યા સુધીમાં. 👍

જે મિત્રો ટેસ્ટ આપવા માંગતા હોય એ ફરજિયાત રજિસ્ટ્રેશન કરજો. (રજિસ્ટ્રેશન કરવા પાછળનું કારણ છે રિઝલ્ટ માં નામ જાહેર થઈ શકે)

રજિસ્ટ્રેશન લિંક ⤵️
https://forms.gle/4ANuVT1oSZ4uPZko6

28 ડિસેમ્બર સવારના 7 વાગ્યા સુધીમાં જ ફ્રી રજિસ્ટ્રેશન ચાલુ છે.

વધુ અપડેટ માટે @ImpForClass3 ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહેવું. 👍

વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડી દેજો, ટોપર્સ ને અમુક ગિફ્ટ સ્વરૂપે ટેસ્ટ સીરીઝમાં સ્થાન પણ મળી શકે.! ☺️ જે મિત્રો ઓલરેડી રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે 27મી મોક વખતે એ પણ આપી શકશે.

🙏 જે મિત્રો ટેસ્ટ સિરીઝમાં જોડાયેલા છે એમણે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી આમાં. 😊 તૈયારી મસ્ત રાખજો.. 😎

🥳 Offer for Join Talati Test Series (માત્ર 24 કલાક માટે)

👉 આ જે મિત્રો ગૃપમાં (એક સાથે) જોડાવવા માંગતા હોય એમના જ કામનું છે.

www.bharatsonagara.com

વેબસાઈટ પરથી સૌપ્રથમ તલાટીની ટેસ્ટ સિરીઝ વિશે પૂરી માહિતી જાણી લેવી પછી જ આગળ વધવું.

હાલમાં 1 મિત્રની રજિસ્ટ્રેશન ફી ₹311/- છે. (15 ડિસેમ્બર સુધી જ, બાદમાં વધી જશે) જે વેબસાઈટ પરથી ડાયરેકટ રજિસ્ટ્રેશન કરાવી શકે.

⭕️ જો એક સાથે ત્રણ મિત્રો જોડાવવા માંગતા હોય તો 20% off મળશે એટલે કે ત્રણ મિત્રોને દરેકના ભાગે ₹245/- આવશે અને કુલ ₹735/- થશે.

⭕️ જો એક સાથે પાંચ મિત્રો જોડાવવા માંગતા હોય તો 35% off મળશે એટલે કે પાંચ મિત્રોને દરેકના ભાગે ₹200/- આવશે અને કુલ ₹1000/- થશે.

⭕️ જો એક સાથે દસ મિત્રો જોડાવવા માંગતા હોય તો 50% off મળશે એટલે કે ત્રણ મિત્રોને દરેકના ભાગે ₹150/- આવશે અને કુલ ₹1500/- થશે.


જે મિત્રો આ રીતે સાથે તૈયારી કરતા હોય અને જોડાવવા માંગતા હોય તો મને ટેલિગ્રામ પર @bharat_sonagara પર મેસેજ કરી દેજો... માત્ર 24 કલાકનો સમય છે એટલે કે 9 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધીમાં મેસેજ કરી દેજો..
ગ્રુપ વતી એક જ વ્યક્તિ મેસેજ કરજો બધા નહિ, આગળ ની પ્રોસેસ બે દિવસમાં થઈ જશે. (24 કલાકમાં રિપ્લાય મળશે, ધીરજ રાખવી)

વધુમાં વધુ મિત્રોને જાણ કરજો, આવો મોકો ફરી નહિ મળે.

વધુ અપડેટ માટે ટેલિગ્રામ ચેનલ @ImpForClass3 માં જોડાયેલા રહો.

BHARAT SONAGARA

જે મિત્રો તલાટી અને જુનિયર કલાર્ક સ્પેશિયલ 27મી ઓનલાઈન મોક ટેસ્ટ ફ્રી આપવા માંગતા હોય એ વેબસાઈટ વિઝીટ કરીને હોમ પેજ ઉપર સૌથી નીચે આપેલ બટન "Click Here for Free mock test registration" પરથી પોતાનું ઈમેલ અને નામ એન્ટર કરી સબમિટ કરી દેજો..

વેબસાઈટ :
www.bharatsonagara.com

ફ્રી મોક ટેસ્ટનો સમય :
1 ડિસેમ્બર 2022ના રોજ સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો જ રહેશે. આ 4 કલાકમાં ગમે ત્યારે આપી શકો..

રિઝલ્ટ રાત્રે 8 વાગ્યે આપણી ટેલિગ્રામ ચેનલ @impforclass3 માં જ જાહેર થશે. 👍 અપડેટ માટે જોડાયેલા રહો આ ચેનલમાં અને તમારા મિત્રોને પણ જાણ કરો. 😎

આભાર.

23 નવેમ્બરના રોજ તલાટીની 26મી મોક ટેસ્ટ હશે.. એ ટેસ્ટથી આપણે લગભગ GCERT પૂરું થઈ જશે. 🥳 ત્યારબાદ ફરીથી ફૂલ સિલેબસ ટેસ્ટ શરૂ થઈ જશે.

⭕️ આપણી ટેસ્ટ સીરીઝમાં ટોપિક શેડ્યુલ મુજબ આટલું પૂરું થઈ ગયું છે. (એટલે કે 23 નવેમ્બરના રોજ પૂરું થઈ જશે) ⤵️
● ગણિત અને રિઝનિંગ મહત્વના તમામ ટોપિક
● અંગ્રેજી મહત્વપૂર્ણ તમામ ટોપિક
● ગુજરાતી વ્યાકરણ (બધું જ gcert માંથી પેજ વાઇઝ આપણી 311 પેજની pdf)
● ગુજરાતી સાહિત્ય (બધું જ GCERT માંથી 9 થી 12 ધોરણના તમામ સાહિત્યકાર)
● રમત ગમત (gcert)
● વિજ્ઞાન (gcert)
● જનરલ નોલેજ જેમાં બંધારણ, અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ અને વારસો આ બધું 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન પ્રકરણ વાઇઝ બધું કવર થઈ ગયું છે. 😇

❤️ પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે કોઈપણ ભરતી બોર્ડ હોય એમનો સોર્સ સરકારી જ હોય અને એમાં પણ GCERT મુખ્ય હોય જેને અનુલક્ષીને જ આપણી ટેસ્ટમાં GCERT માંથી મોટા ભાગનું કવર કરવા પ્રયત્ન કરેલ છે અને પ્રયત્ન ચાલુ છે. 😎

👉 મને ખાતરી છે કે આટલું આપણી ટેસ્ટના ટાર્ગેટ મુજબ તૈયારી કરીને ટેસ્ટ આપી હશે કે પરીક્ષા સુધીમાં આપી દેશે ટેસ્ટ એમને 100% સફળતા મળશે.. 🎯 શરત એટલી કે ટાર્ગેટ આપેલ ટોપિક તૈયાર કરીને ટેસ્ટ આપેલી હોવી જોઈએ અને પછી જે ટેસ્ટમાં ભૂલ પડી હોય એ સુધારવા રિવાઇઝ કરેલું હોય.

જે મિત્રોને આ બધી ટેસ્ટ આપવાની બાકી હોય એ આ કામ પૂરું કરી લેજો પરીક્ષા સુધીમાં. 😎 પછી જુઓ પરિણામમાં ચમત્કાર. 🔥

આ વાત થઈ આજ સુધીમાં ટેસ્ટ સિરીઝમાં કવર કરેલ ટોપિકની, હજુ તો પરીક્ષા સુધીમાં બાકીના અમુક મહત્વપૂર્ણ ટોપિક પણ કવર કરવાના છે. 😇 આપણે બીજાની જેમ પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ નથી જાગ્યા.. છેક માર્ચ 2022 થી આપણી ટેસ્ટ સિરીઝ ચાલે છે સતત.. 167 તો રેગ્યુલર ટેસ્ટ જે 20થી વધુ પ્રશ્નોની હોય એ લેવાઈ ગઈ અને 25 મોક ટેસ્ટ જે 100 પ્રશ્નોની હોય એ લેવાઈ ચૂકી છે. 🥳

www.bharatsonagara.com

ટેસ્ટ સિરીઝમાં જોડાયેલા મિત્રો ખાસ બધી ટેસ્ટ આપી દેજો.. એકપણ બાકી રહેવી જોઈએ નહીં.. અને તમારા મિત્રો જે સિરિયસલી તૈયારી કરતા હોય એમને જાણ કરી દેજો આટલી ટેસ્ટ કેમ મહત્વની છે એ. જોડાવવા માટે આપણી વેબસાઈટ વિઝીટ કરવી. ☝️

અન્ય અપડેટ માટે જોડાયેલા રહો @impforclass3 ટેલિગ્રામ ચેનલમાં.

આભાર

BHARAT SONAGARA

તલાટી અને કલાર્ક સ્પેશિયલ
ઓનલાઈન મોક ટેસ્ટ 24

☝️ RESULT 🥳 PDF FILE

અભિનંદન સૌ ટોપર્સ ને 😎👌

⭕️  ટેસ્ટમાં ભાગ લેનાર મિત્રોને રજીસ્ટર્ડ ઈમેલ પર આન્સર કી ની લિંક મોકલી છે.

⭕️ Result Summary at the end of the PDF

💥 ભૂલ પડી હોય એ સુધારો અને તૈયારી મજબૂત કરો.

📲 www.BHARATSONAGARA.com પર ક્લિક કરી કોઈપણ તૈયારી કરતા મિત્રો ઓનલાઈન ટેસ્ટ સીરીઝમાં જોડાઈ શકે.

હાલમાં તલાટી, ફોરેસ્ટ અને TET માટે ઓનલાઈન ટેસ્ટ સિરીઝ ચાલુ છે.. તમને લાગુ પડે એમાં જોડાઈ શકો અને તમારી તૈયારી ટેસ્ટ કરી શકો અને...
"પરીક્ષા પહેલા પાળ બાંધી શકો.!"

જોડાતા પહેલા About Test સિરીઝમાં જઈ પૂરી માહિતી વાંચીને જ રજિસ્ટ્રેશન કરાવવું અને ત્યારબાદ ઓછામાં ઓછી 24 કલાક રાહ જોવી...

રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ
WWW.BHARATSONAGARA.COM

ડેમો ટેસ્ટ, શેડ્યુલ વગેરે બધું વેબસાઈટ પરથી જ મળી જશે.. આપણી ટેસ્ટ માટે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી..

આભાર.

BHARAT SONAGARA

😌 આપણી તલાટીની ટેસ્ટ સિરીઝ શા માટે બધાને ગમે છે.?

👉 અત્યાર સુધીમાં 160 તલાટીની રેગ્યુલર ટેસ્ટ + 23 ફૂલ મોક ટેસ્ટ લેવાઈ ચુકી છે.

🥳 તલાટીની પરીક્ષા સુધીમાં તો 200 થી વધુ રેગ્યુલર ટેસ્ટ થઈ જશે અને 30 થી વધુ મોક ટેસ્ટ લેવાઈ ચૂકી હશે.

⭕️ એ પણ ઓથેન્ટિક સોર્સને આધારે.. ⤵️

6 થી 10 ની સામાજિક વિજ્ઞાન
9 અને 10 ની વિજ્ઞાન
9 થી 12 ની ગુજરાતી વ્યાકરણ પ્રથમ અને દ્વિતીય ભાષા એમ કુલ 8 બુક
9 થી 12 ની ગુજરાતી માંથી સાહિત્યકારો
6 થી 12 ની શારીરિક શિક્ષણની પાઠ્યપુસ્તકો માંથી વિવિધ રમતો
ગણિત, રિઝનિંગ અને અંગ્રેજીના મહત્વના તમામ ટોપિક
👉 અને હજુ ભવિષ્યમાં GK સિરીઝ શરૂ થશે તે જોડાયેલા બધાં મિત્રો માટે ફ્રી.. 🥳

📚 આટલું બધું કવર કરતી એકમાત્ર ટેસ્ટ સિરીઝ છે, તો જોડાયેલા મિત્રોને વિનંતી કે એકપણ ટેસ્ટ ભૂલ્યા વગર આપી દેવી અને ભૂલ પડે એ પરીક્ષા સુધીમાં સુધારો કરી તૈયાર લેજો. 😎

WWW.BHARATSONAGARA.COM

☝️ જે મિત્રોને જોડાવવું હોય તે આપણી વેબસાઈટ પરથી ગમે ત્યારે જોડાઈ શકે.. પણ વહેલા જોડાશે તો વહેલું પૂરું કરી શકશે.. આટલી બધી ટેસ્ટ આપવાની છે તો સમય લાગશે જ.. 👍

જોડાયેલા રહો @ImpForClass3 ટેલિગ્રામ ચેનલમાં.. 😊

💥 Launching... ⚡️

🌷 New One Link Solution for Test Members 🔥

👉 હવેથી માત્ર એક જ લિંકથી તમે જરૂરી તમામ અપડેટ મેળવી ટેસ્ટ સિરીઝનો સરળતાથી લાભ લઇ શકશો...

હવેથી જૂની ટેસ્ટ પણ આપી શકશો.. 🥳 જે મિત્રો 30 સપ્ટેમ્બર સુધીમાં જોડાયા છે એ તમામ મિત્રો જૂની ટેસ્ટ પણ આપી શકશે.. 😎

👉 દરેક ઑપશન લિસ્ટ તરીકે મળશે.. રેગ્યુલર ટેસ્ટ અને મોક ટેસ્ટ બન્નેનું લિસ્ટ અલગ જ છે. રેગ્યુલર ટેસ્ટમાં ટોપિક સહિત લિસ્ટ બનાવેલ છે અને બાજુમાં જ તેની લિંક હશે...

🙏 ટેસ્ટ આપવામાં નિરાંત રાખજો, ઉતાવળ કરવાની જરૂર નથી.. ચાલુ જ રહેશે તલાટી સુધી.. એક ટેસ્ટ એકવાર જ આપી શકાશે માટે ધ્યાનથી જ આપવી. અને આન્સર કી પણ 24 કલાકમાં મળી જશે.. એટલે ઉતાવળ કરજો નહિ. ઈમેલ પર મળશે આન્સર કી ની લિંક.

⭕️ એપ્લિકેશન જેવી જ સરળ સિસ્ટમ બનાવેલ છે, બધું એક જ લિંકથી મળી રહેશે તમને..

Link https://bharatsonagara.com/test-series-for-talati/

સૌપ્રથમ તો બધાં About Test Series પર ક્લિક કરીને સૂચનાઓ વાંચી લેજો.

જે મિત્રો જોડાવવા માંગતા હોય તે પણ આ લીંકથી જ જોડાઈ શકે, Free Demo ટેસ્ટ પણ મૂકેલ છે. 😊