ગુજરાતી રસધાર @gujaratirasdhar Channel on Telegram

ગુજરાતી રસધાર

@gujaratirasdhar


ગુજરાતી ભાષાનું ગૌરવ સમા ગુજરાતી સાહિત્ય ને સમર્પિત 💕

શાયરી, કવિતા, ગઝલ, સુવાક્યો ની શરવણી

& Special For તું એટલે......

Contact :--- https://t.me/PatelAkku

ગુજરાતી રસધાર (Gujarati)

ગુજરાતી રસધાર એક ટેલીગ્રામ ચેનલ છે જે ગુજરાતી ભાષા અને સાહિત્યને સમર્પિત છે. ચેનલમાં તમે શાયરી, કવિતા, ગઝલ, સુવાક્યો ની શરવણી કરી શકો છો. આ ચેનલમાં તમારી ભાવનાઓ અને સાહિત્યની મૂલાકાત થાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ભાષાનું ગૌરવ અને સાહિત્યને આગળ મૂકવું છે. ચેનલ પર તમે ઘણી સાહિત્યિક રચનાઓ અને વિચારો મેળવી શકો છો. તેમના ચેનલના સ્થાપક અક્કુ પટેલ સાથે સંપર્ક કરવા માટે નીચેની લિંક નો ઉપયોગ કરો: https://t.me/PatelAkku

ગુજરાતી રસધાર

03 Apr, 14:22


એના વાળની મહેક પરથી લાગે છે
કે ફૂલો પણ સુગંધ
ત્યાથી જ ચોરી જતાં હશે....

ગુજરાતી રસધાર

26 Nov, 01:54


🦁ભૂલ સુધારવા ચોઘડિયા જોવાની જરૂર નથી...

જય માતાજી 🙏
#_૧૬/૧૧/૨૦૨૧

ગુજરાતી રસધાર

25 Nov, 02:01


🦁સારા કર્મો જ કડવી વાણિનો સરસ પ્રત્યુત્તર છે...

જય માતાજી 🙏
#_૨૫/૧૧/૨૦૨૧

ગુજરાતી રસધાર

07 Oct, 06:07


મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તો વિડીયો એકવાર ચોક્કસ થી જોઈ લેજો.

વિડીયો ને વધુમાં વધુ શેર કરો તથા YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.

https://youtu.be/ImWWB6FiS6c

ગુજરાતી રસધાર

06 Oct, 11:03


Misson Constable - 2021
મિત્રો શુ તમે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો?
તો જોડાઇ જાવ આ ગૃપ માં.
પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરવા માટે નું સચોટ માર્ગદર્શન.
સાથે સાથે મારા અનુભવનો બેનિફિટ તો ખરો જ.
અહીંયા મળશે 100% ફાયદાકારક મટીરીયલ તથા અધિકૃત માહિતી.
ખાખી છે આ વખતે પાક્કી.
https://t.me/misson_constable_2021

🔥💥સંઘર્ષની ધગધગતી ભઠ્ઠીમાં ગજબ તે શેકાઈ હશે, ચમક આ ખાખી પર એમજ થોડી અંકાઈ હશે⭐️⭐️⭐️

ટૂંક જ સમયમાં મળીએ એક વિશેષ વિડીયો સાથે.
પોલીસ કોનસ્ટેબલ ના સિલેબસ ની વિસ્તૃત માહિતી તથા સ્માર્ટવર્ક સાથે સરળતાથી પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કેવી રીતે કરીશું.

તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી Youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો તથા આ મેસેજ ને પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા તમારા મિત્રો સાથે શેર કરો.

https://youtube.com/channel/UC9fiuQ1Q8ShnZb-BfmPz_xw

ગુજરાતી રસધાર

30 Sep, 02:37


🦁દિશા ખોટી હોય તો પાછા વળી જવું પછી તે રસ્તો હોય કે સબંધ...

જય માતાજી 🙏
#_૩૦/૦૯/૨૦૨૧

ગુજરાતી રસધાર

27 Sep, 03:10


🦁જે કાર્ય આગ્રહથી નથી થતું તે કાર્ય પ્રેમ અને શાંતિથી થાય છે...

જય માતાજી 🙏
#_૨૭/૦૯/૨૦૨૧

ગુજરાતી રસધાર

26 Sep, 13:54


જાગવું પણ કબૂલ છે રાતભર...

તારાથી વાત કરવામાં જે સુકુન છે એ ઊંઘવામાં ક્યાંથી 😕

ગુજરાતી રસધાર

26 Sep, 02:07


🦁ક્યારેક તમારા એ ખરાબ સમયનો પણ આભાર માનજો કે જેને તમને મુશ્કેલીઓ સામે લડતાં શીખવ્યું...

જય માતાજી 🙏
#_૨૬/૦૯/૨૦૨૧

ગુજરાતી રસધાર

18 Sep, 02:31


🦁મનુષ્ય કમાલ કરે છે, નાટકમાં લોકોનું દુઃખ જોઈને રડી પડે છે, અને સાચી જીંદગીમાં લોકોના દુઃખને નાટક સમજે છે...

જય માતાજી 🙏
#_૧૮/૦૯/૨૦૨૧

ગુજરાતી રસધાર

17 Sep, 03:01


🦁સાદાઈ,સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે...

*જય માતાજી 🙏
#_૧૭/૦૯/૨૦૨૧

ગુજરાતી રસધાર

09 Sep, 02:06


🦁જીંદગી એ એક એવી પટકથા છે, કે જેને લખ્યા પછી ભૂંસવા માટે , રબ્બરના વિકલ્પમાં જાત ને ઘસવી પડે...

જય માતાજી 🙏
#_૦૯/૦૯/૨૦૨૧

ગુજરાતી રસધાર

30 Aug, 02:30


🦁સજી ગઈ છે દ્વારિકા ને શરૂ થઈ ગઈ તૈયારી ,
આઠમને સોમવારે આવશે વ્હાલો કૃષ્ણ મોરારી...

જય દ્વારિકાધીશ 🙏
#_૩૦/૦૮/૨૦૨૧

ગુજરાતી રસધાર

29 Aug, 02:22


🦁ભરોસો ભારે હોય છે દરેકે ના ખભે મૂકી ના શકાય...

જય માતાજી 🙏
#_૨૯/૦૮/૨૦૨૧

ગુજરાતી રસધાર

17 Aug, 02:10


🦁આપણે જે સાચવવા જેવું હોય છે એની પરવા કરવા કરતાં નથી અને જે ફેંકવાલયક હોય એને સંઘરી રાખીએ છીએ...

જય માતાજી 🙏
#_૧૭/૦૮/૨૦૨૧

ગુજરાતી રસધાર

16 Aug, 03:06


🦁અહમ આડો ન આવે તો સબંધ સીધા જ રહે છે...

જય માતાજી 🙏
#_૧૬/૦૮/૨૦૨૧

ગુજરાતી રસધાર

12 Aug, 06:16


🦁જેમ સોનું ટીપી ટીપી ને ઘડાય છે એમ જ માણસ પણ તકલીફો વેઠીને સફળ બને છે...

જય માતાજી 🙏
#_૧૨/૦૮/૨૦૨૧

ગુજરાતી રસધાર

11 Aug, 01:50


🦁ક્રોધ મોટો થઈને પ્રતિશોધ બને અને પ્રતિશોધ ઘરડો થઈને પશ્ચાતાપ...

જય માતાજી 🙏
#_૧૧/૦૮/૨૦૨૧

ગુજરાતી રસધાર

10 Aug, 01:58


🦁શબ્દ અને નજર સંસ્કારનું પહેલું પ્રમાણપત્ર છે...

જય માતાજી 🙏
#_૧૦/૦૮/૨૦૨૧

ગુજરાતી રસધાર

08 Aug, 11:36


રમૂજી રચના..........🤣😀🤣😀

જ્યારથી થયો તુજથી લવ,
ત્યારથી બગડ્યો મારો ભવ.

નહોતી ખબર થાહે આવું
કર્યા હોત જો બે વિઘા ઘવ.

નથી રહ્યો પ્રેમમાં ક્યાયનો,
ઘર છોડી હવે ક્યા જવ?

નથી ગમતું એના વગર મને,
મારી વ્યથા બોલો કોને કવ?

સમજે છે લોકો રોજ પીધેલ,
પ્રેમના ગીતડા હવે નકરા ગવ.

પાણીની ક્યાં જરુર છે મારે,
રોજ આહૂડાથી હવે નવ.

આવી જાને પાછી જાનુડી,
નખરાં સહી લીધા તારા બવ.

-"મોજીલો" માસ્તર.