Latest Posts from ⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘ (@gujaratimsati_suvichar1) on Telegram

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘ Telegram Posts

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
Dear All Friends please join .....
Like share And Subscribe My Channel...

All dear Subscribers please Help Me to Channel Target 10K Subscribers...

Contact Admin :- @MLoveableOnly
6,541 Subscribers
2 Photos
2 Videos
Last Updated 01.03.2025 11:07

The latest content shared by ⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘ on Telegram


સવાર તો રોજ પડે છે, તમે કયારે જાગો છો એ મહત્વ નું છે..!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

જીવનનો દરેક નવો દિવસ આપણ ને વધારે સારા બનવાનો મોકો આપે છે,
કોશિશ કરવી કે આ મોકો વ્યર્થ ના જાય..!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

સંબંધ ફક્ત તે જ મૂલ્યવાન છે, જેમાં તમારી કિંમત થાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

શંભુ આવે આપને દ્વાર, સંગ લઈ પૂર્ણ પરિવાર.
કરે આપ પર ખુશીઓ ની બૌછાર, આવે આપના જીવનમાં બહાર.
મહા શિવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે,
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

આદતનો સામનો કરવામાં ન આવે તો એ જરૂરિયાત બની જાય છે.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

પોતાના મનથી જે હાર નથી માનતા,
દુનિયાની કોઈ તાકાત એને હરાવી નથી શકતી.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

સંબંધ ભલે ગમે તે હોય...
પણ મન થી હોવો જોઈએ...
મતલબ થી નહિ ...!!
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

લોકો કહેતા હોય છે પહેલા જેવા દિવસ હવે રહ્યા નથી પણ એવુ નથી દિવસ તો એજ છે લોકો પહેલા જેવા રહ્યા નથી.
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1

હોશીયાર હોવું સારી બાબત છે પરંતુ બીજાને મૂર્ખ સમજવું એ મોટી મૂર્ખાઇ છે
. 🌼શુભ સવાર🌼.
Join ➻
@gujaratimsati_suvichar1