⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘ tarafından Telegram'da paylaşılan en son içerikler
⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
01 Mar, 00:43
791
સવાર તો રોજ પડે છે, તમે કયારે જાગો છો એ મહત્વ નું છે..! . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
28 Feb, 01:00
1,396
જીવનનો દરેક નવો દિવસ આપણ ને વધારે સારા બનવાનો મોકો આપે છે, કોશિશ કરવી કે આ મોકો વ્યર્થ ના જાય..!! . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
27 Feb, 00:38
1,564
સંબંધ ફક્ત તે જ મૂલ્યવાન છે, જેમાં તમારી કિંમત થાય છે. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
26 Feb, 01:05
2,045
શંભુ આવે આપને દ્વાર, સંગ લઈ પૂર્ણ પરિવાર. કરે આપ પર ખુશીઓ ની બૌછાર, આવે આપના જીવનમાં બહાર. મહા શિવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છાઓ. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
25 Feb, 00:40
2,555
સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે, કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
24 Feb, 00:46
2,887
આદતનો સામનો કરવામાં ન આવે તો એ જરૂરિયાત બની જાય છે. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
23 Feb, 00:35
3,176
પોતાના મનથી જે હાર નથી માનતા, દુનિયાની કોઈ તાકાત એને હરાવી નથી શકતી. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
22 Feb, 00:45
3,561
સંબંધ ભલે ગમે તે હોય... પણ મન થી હોવો જોઈએ... મતલબ થી નહિ ...!! . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
21 Feb, 01:01
3,815
લોકો કહેતા હોય છે પહેલા જેવા દિવસ હવે રહ્યા નથી પણ એવુ નથી દિવસ તો એજ છે લોકો પહેલા જેવા રહ્યા નથી. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘
20 Feb, 00:51
4,063
હોશીયાર હોવું સારી બાબત છે પરંતુ બીજાને મૂર્ખ સમજવું એ મોટી મૂર્ખાઇ છે . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1