Gujarat Bajar Samachar™ - ગુજરાત બજાર સમાચાર @gujaratbajarbhav Channel on Telegram

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

@gujaratbajarbhav

દરરોજ ગુજરાત માર્કેટયાર્ડ બજાર ભાવ અને સમાચાર સૌથી પહેલા જોવા માટેનું એકમાત્ર માધ્યમ.

Gujarat Bajar Samachar™ - ગુજરાત બજાર સમાચાર (Gujarati)

ગુજરાત બજાર સમાચાર - ગુજરાત બજાર સમાચાર એક ટેલીગ્રામ ચેનલ છે જે દરરોજ ગુજરાત માર્કેટયાર્ડ બજાર ભાવ અને સમાચાર સૌથી પહેલા જોવા માટેનું એકમાત્ર માધ્યમ હોવાનું ઉદ્દેશ્ય ધરાવે છે. આ ચેનલ મારાઓ માટે ગુજરાતના કેમોડીટી બજારના અપડેટ્સ, સમાચારો અને કમોડીટી પ્રયોગ્ય માહિતીનું એકવ્યાસથાન છે. ચેનલમાં લોગઇન થવા માટે આપલાં ટેલીગ્રામ યુઝરનેમ @gujaratbajarbhav આપવું જરૂરી છે. સુધીઓ જોવાનું ન વાંચેલ તો તમારા ગુજરાતી બજાર સ્થિતિઓની માહિતી રહેવાનું ચુકાદો ન બન્યો કે છે.

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

04 Dec, 11:24

https://youtu.be/a3YpTP7rfyc

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

04 Dec, 10:40

🔸 Ravi Krishi Mahotsav-2024: ગુજરાતમાં આગામી 6-7 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ તેમજ રાઘવજી પટેલ દાંતીવાડા ખાતેથી કરશે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ શુભારંભ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-ravi-krishi-mahotsav-2024-start-december-6-7-by-bhupendra-patel-and-raghavji-patel-at-dantiwada/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

03 Dec, 11:51

🔸 IFFCO Nano fertilizer: ગુજરાતમાં 20 લાખથી વધુ ખેડૂતોની ઉપજ અને આવક વધારવા ઈફકો નેનો ડીએપી ખાતરની શરૂઆત...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/govt-approval-iffco-nano-dap-fertilizer-for-20-lakh-farmers-in-gujarat/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

02 Dec, 12:20

🔸 Agristack Farmer Registry Gujarat: એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ દ્વારા ફરી શરુ, પી.એમ.કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી અનિવાર્ય...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/agristack-farmer-registry-start-for-gujarat-farmers-its-mandatory-pm-kisan-yojana-installment/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

30 Nov, 11:46

https://youtu.be/h0annOGmvo4

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

30 Nov, 11:23

🔸 khedut khatedar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ, ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને લીધે ખેડૂત મટી ગયેલા ખેડૂતોના હિતમાં નિર્ણય...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/cm-bhupendra-patel-announce-farmers-of-gujarat-khedut-khatedar-farmer-certificate/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

29 Nov, 12:37

🔶 Onion price today: Mango auction: ગુજરાતમાં ભર શિયાળે પોરબંદરમાં કેરીનું આગમન રૂ.851ની કિલો કેરીનો ભાવ બોલ્યો...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/winter-kesar-mango-auction-in-porbandar-gujarat/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

29 Nov, 11:38

🔶 Onion price today: ગુજરાત માર્કેટ યાર્ડમાં ખરીફ ડુંગળીની બંપર આવક સામે સારી ક્વોલિટી ડુંગળીના ભાવ ટકેલા...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-kharif-onion-price-today-stable-against-bumper-income/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

28 Nov, 10:04

🔶 Crop Protection: ઉંદરોને કારણે ખેતીમાં ઉપજ ઘટે છે, તો હવે કરો આ 3 ઉપાય, સાત પેઠી સુધી ઉંદરો ખેતરમાં નહિ આવે...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/get-remedy-to-repel-rats-from-farm-for-crop-protection/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

27 Nov, 12:58

🔶 Floating farming Bangladesh: અહીંયા થઈ રહી છે વિશ્વની અનોખી ખેતી જ્યાં જોવા મળે છે તરતા બગીચાઓ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/floating-farming-gardens-of-bangladesh/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

27 Nov, 12:01

https://youtu.be/BTZev4mAaek

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

26 Nov, 13:52

🔶 Jamnagar Ajwain auction: જામનગર હાપના માર્કેટયાર્ડમાં અજમાની હરરાજી શરૂ થતા સૌથી ઊંચો 4551 ભાવ બોલ્યો...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/jamnagar-hapa-market-yard-ajwain-auction-start-with-highest-price/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

25 Nov, 17:00

🔶 National Milk Day: રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયન જન્મ જયંતી...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/national-milk-day-father-of-white-revolution-dr-varghese-kurians-birth-anniversary/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

25 Nov, 12:52

🔶 Gujarat weather today: અશોકભાઇ પટેલની આગાહીના પાછલા દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-weather-today-ashok-patel-forecast-cold-in-last-days-of-week/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

24 Nov, 10:34

🔶 Father of groundnuts: સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર શરૂ કરનાર મગફળી પિતા તરીકે ઓળખાતા પદ્માબાપા કાલરીયા વિષે જાણો...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/padmabapa-kalariya-father-of-groundnuts/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

22 Nov, 11:43

🔶 નર્મદા સિંચાઈ યોજના: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રવિ પાકના વાવેતર પહોંચી વળવા સિંચાઈ માટે નર્મદાનું 30,504 mcft પાણી ફળવાશે...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/cm-announced-narmada-water-supply-farmers-of-saurashtra-and-north-gujarat-for-rabi-crop-cultivation/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

21 Nov, 10:42

🔶 Coriander price today: ગુજરાત અને રાજસ્થાનમાં ધાણાના વેપાર વધતા ધાણાના ભાવ નરમ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/coriander-price-today-down-amid-coriander-sales-high-in-gujarat-and-rajasthan/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

20 Nov, 10:36

🔶 Cotton price today: અમેરિકા, બ્રાઝિલ અને ચીનનું જંગી કપાસ ઉત્પાદન આગામી દિવસોમાં મંદી લાવશે તો કયારે વેચવો કપાસ ?...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/cotton-price-today-recession-cotton-production-huge-in-america-brazil-and-china/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

19 Nov, 11:06

🔶 Chili price today: લાલ મરચાંની હરરાજી શરૂ થતાની સાથે નબળી ક્વોલિટી આવક સામે નબળા ભાવ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/chili-price-today-down-against-poor-quality-of-red-chillies/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

18 Nov, 10:57

🔶 Agricultural Situation in India: ખેતીવાડી છોડીને ગામડાંના વપરાશકારોની આવક વિવિધ સ્‍ત્રોત પર નિર્ભર...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/agricultural-situation-in-india-farming-people-income-depends-on-various-sources/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

17 Nov, 11:15

🔶 Gujarat weather today: ગુજરાતમાં શિયાળા માટે રાહ જોવી પડશે : અશોકભાઇ પટેલની આગાહી...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-weather-forecast-ashokbhai-patel-wait-for-winter/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

17 Nov, 06:36

🔶 Groundnut price today: મગફળીના બજાર ભાવ ટેકાના ભાવથી નીચે રહેવાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આગાહી...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/groundnut-price-today-to-remain-below-msp-junagadh-agricultural-university-survey/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

16 Nov, 13:23

🔶 Crop storage structure yojana: ખેડૂતોને સંગ્રહ સ્‍ટ્રક્‍ચર બનાવવા માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજનાની સહાય વધારીને રુ.1,00,000 કરાઈ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-cm-paak-sangrah-structure-yojana-assistance-increased-in-godown-sahay-yojana/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

16 Nov, 11:02

🔶 Pashudhan vima sahay yojana: પશુપાલકો હવે માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-govt-start-pashudhan-vima-sahay-yojana-protect-the-animal-with-insurance-cover-100-rs/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

15 Nov, 11:01

🔶 Wheat price today: ભારતીય ઘઉંના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો: પુરવઠો મર્યાદિત અને સ્ટોક મુકત કરવાની વિલંબને કારણે મજબૂત ભાવ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/wheat-price-today-hit-record-high-due-to-low-supply-against-strong-demand/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

14 Nov, 11:01

🔶 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસનો સર્વે: ચાલું વર્ષે કેવા રહેશે કપાસના બજાર ભાવ જાણો...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/junagadh-agricultural-university-cotton-survey-this-year-cotton-price-around-msp/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

12 Nov, 06:48

🔶 Gujarat weather Today: ગરમી યથાવત: ૧૭મી સુધી મહતમ તાપમાન ૩પ થી ૩૭ ડીગ્રી વચ્‍ચે રહેશે: અશોકભાઈ પટેલની આગાહી...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-weather-today-forecast-ashokbhai-patel-heat-with-maximum-temperature/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

11 Nov, 11:02

🔶 Bharat Brand Atta: ઘઉંની તેજી રોકવા સરકારે ભારત બ્રાન્ડ આટાનું ફરી વેચાણ શરૂ કર્યુ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/government-started-selling-bharat-brand-flour-again-to-stop-boom-wheat-market/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

11 Nov, 08:19

🔶 આજથી CM ભૂપેન્દ્રભાઈ પટેલે હિંમતનગરથી PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી શરૂ કરી...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/cm-bhupendrabhai-patel-started-tekana-bhav-purchase-under-pss-from-himatnagar/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

10 Nov, 10:54

🔶 Groundnut price today: સીંગતેલમાં ચીનની ખરીદી નીકળતા મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં ભાવ ન તૂટવાની આશા બંધાઈ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/groundnut-price-not-fall-because-china-purchase-peanut-oil/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

09 Nov, 10:23

🔶 onion price in Gondal: ગોંડલ યાર્ડમાં ૫૦ થી ૬પ હજાર કટ્ટા ડુંગળીની આવક ૨૦ કિલોના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/onion-price-in-gondal-market-yard-record-breaking-rate-amid-thousand-income/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

08 Nov, 11:01

🔶 Gujarat government farmers advisory: ગરમ તાપમાનને ધ્યાન લઈને ગુજરાત સરકારે રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરી...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-government-farmers-advisory-has-announced-for-farmers-planting-rabi-crops/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

08 Nov, 06:14

🔶 Stubble burning: ખેતરોમાં પરાળી સળગાવવા મામલે સુપ્રિમ કોર્ટે દંડ બમણો કર્યો...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/supreme-court-has-doubled-the-fine-for-stubble-burning-in-farming-fields/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

07 Nov, 11:07

🔶 Tekana bhav: સરકારને મગફળી વેચવા માટે ૩,ર૯,પપર ખેડૂતોની નોંધણીઃ ૧૧મીથી ટેકાના ભાવે ખરીદી શરૂ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-groundnuts-tekana-bhav-registration-329552-farmers-msp-purchase-start-from-11th-november/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

06 Nov, 12:38

https://youtu.be/cdIBulLGNs0

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

06 Nov, 11:38

🔶 fig farming: અંજીરનું ઉત્પાદન વધારવા બિહાર સરકારની ખેડૂતો માટે સબસિડી યોજના...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/bihar-government-subsidy-scheme-for-farmers-to-increase-fig-production/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

05 Nov, 11:04

🔶 Gujarat weather today: વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની તા. ૩ થી ૧૦ નવેમ્બર સુધીની આગાહી...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-weather-today-forecast-ashok-patel-ni-agahi-of-november/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

04 Nov, 12:26

🔶 PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી અને ખેડુત આઈડીની નોંધણી ફરજીયાત...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/pm-kisan-yojana-installment-registration-of-e-kyc-and-farmer-id/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

01 Nov, 11:13

🔶 CM Gaumata Nutrition Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળા-પાંજરાપોળને રૂ.7.13 કરોડની સહાય ચૂકવાઈ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/cm-gaumata-nutrition-yojana-under-rs-7-13-crore-assistance-to-gowshala-panjarapol/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

31 Oct, 11:20

🔸ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-farmer-minimum-support-price-of-mungfali-tekana-bhav-mung-tekana-bhav-urad-tekana-bhav-soybean-tekana-bhav-registration-and-date/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

29 Oct, 11:19

🔶 કૃષિ રાહત પેકેજ: ગુજરાતના ખેડૂતને પાકમાં થયેલ નુકશાનના કૃષિ રાહત પેકેજની મુદત વધારવા કિશાન સંઘની માંગ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/kishan-sangh-demands-extension-of-agricultural-relief-package-for-crop-loss-to-gujarat-farmers/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

28 Oct, 09:25

⚠️ખોટા ભાવથી સાવધાન રહેજો... કારણ કે રજાના દિવસોમાં અમુક લોકો ખોટા ભાવ નાખીને ખેડુતભાઈઓને ખોટા માર્ગે દોરે છે. જેથી...

ઉપર આપેલ વેબસાઈટમાં દિવાળીની રજાની માહિતી આપેલ છે.

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

28 Oct, 09:25

*ગુજરાત બજાર ભાવ*

જાણો ગુજરાત માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ સૌથી પહેલા જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

🔸 *કચ્છ* - https://bit.ly/kutchbhav
🔸 *સૌરાષ્ટ્ર* - https://bit.ly/Saurashtra
🔸 *ઉત્તર ગુજરાત* - https://bit.ly/uttarguj
🔸 *મધ્ય ગુજરાત* - https://bit.ly/centralguj
🔸 *દક્ષિણ ગુજરાત* - https://bit.ly/southguj

નોંધ: 🙏ખોટા ભાવથી સાવધાન...

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

27 Oct, 11:04

🔶 Onion price Today: દિવાળી પહેલા નવા કાંદાની આવકમાં વધારો આવતા ડુંગળીના ભાવમાં ઉછાળો...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/onion-price-today-jumps-ahead-of-diwali-due-to-new-onion-income/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

26 Oct, 12:06

https://youtu.be/EAT8oueCzlY

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

26 Oct, 11:01

🔶 Soybean price Today: દિવાળી પહેલા સોયાની ખરીદી વધતાં સોયાબિનના ભાવ મજબૂત, જાણો 1 કિલોના ભાવ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/soybean-price-hike-in-gujarat-as-buy-ahead-of-diwali/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

25 Oct, 11:33

🔶 lok-79 wheat: લોકભારતીની નવી લોક-79 ઘઉં જાતને કેન્દ્ર સરકારે મંજૂર કરી ખેડૂતોને આપી દિવાળી ભેટ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/lok-79-wheat-from-lok-bharti-sanosara-approved-by-central-government/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

24 Oct, 12:02

🔶 Cotton price today: ગુજરાતમાં કપાસની મબલખ આવકોથી કપાસના ભાવમાં ઘટાડો...

વધુ વાંચો:https://gujaratbajarbhav.com/cotton-price-today-fall-due-to-huge-revenue-of-cotton-in-gujarat/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

23 Oct, 13:14

🔶 કૃષિ રાહત પેકેજ: ગુજરાત સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું આ જિલ્લાઓને મળશે સહાય...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/agricultural-relief-package-announced-govt-gujarat-farmers-of-crop-damage/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

23 Oct, 12:34

https://youtu.be/HsGlv5zvaOI

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

23 Oct, 11:09

🔶 Ambalal Patel Agahi: ખેડૂતોની બગડશે દિવાળી આગામી બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/ambalal-patel-agahi-today-heavy-rain-in-gujarat-next-two-days/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

23 Oct, 06:30

🔶 GUJCO Mart: ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા ગુજરાતના પ્રથમ સહકારી મોલ ગુજકો માર્ટ નો શુભારંભ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujcomasol-launched-gujarat-first-gujco-mart-mall-in-ahmedabad/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

22 Oct, 11:29

🔶 ગુજરાત MSP ડાંગર, બાજરી, જુવાર અને મકાઇની ટેકાના ભાવે આ તારીખથી ખરીદી શરૂ થશે...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/gujarat-msp-of-paddy-bajri-jowar-and-maize-purchased-from-labh-pancham/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

22 Oct, 07:30

🔶 Bharat Brand Products Price: હવે સસ્‍તા ભાવે ઉપલબ્‍ધ ભારત બ્રાન્‍ડનો લોટ, ચોખા અને દાળ પણ મોંઘા...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/bharat-brand-products-price-available-at-cheap-prices-now-rice-and-dal-expensive/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

21 Oct, 11:09

🔶 khedut khatedar: ગુજરાતમાં બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકશે...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/non-agricultural-landlords-can-also-buy-agricultural-land-in-gujarat/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

20 Oct, 11:05

🔶 Gujarat Kisan Suryoday Yojana: કિસાન સૂર્યોદય યોજના માટે તારીખ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/kisan-suryoday-scheme-for-gujarat-farmer-yojana/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

19 Oct, 12:14

🔶 Onion price today: ગુજરાતમાં ડુંગળીમાં ઘરાકીના અભાવે સારા માલમાં ભાવમાં ઘટાડો, જાણો 1 કિલોના ભાવ...

વધુ વાંચો: https://gujaratbajarbhav.com/onion-price-today-down-due-to-lack-of-demand-for-kanda-in-gujarat/

Gujarat Bajar Samachar - ગુજરાત બજાર સમાચાર

19 Oct, 11:45

https://youtu.be/4uB6UgLWRrA