Integrated Mains Answer Writing Initiative અંતર્ગત સિડ્યુલ પ્રમાણે પ્રત્યેક દિવશે 12 વાગ્યે TEST આવશે અને રાત્રે 9 વાગ્યે MODEL ASWERS અપલોડ થશે.
DETAILED SCHEDULE CLICK
Focus UPSC/GPSC Live
21 Feb, 06:05
3,277
PSI MAINS UPDATE :
The written examination of the candidates who have cleared the Physical Test of Unarmed Police Sub Inspector is expected to be held in the last week of March-2025 or April-2025. Examination of Paper-1 (3 hours) and Paper-2 (3 hours) will be held on the same day.
@Focus4GPSC
Focus UPSC/GPSC Live
20 Feb, 17:56
3,433
Integrated Mains Answer Writing Initiative II STI/PSI MAINS
QUE: ભાવનાત્મક બુદ્ધિમત્તાના(EI) મુખ્ય ઘટકો કયા છે? શું તે શીખી શકાય છે? ચર્ચા કરો.
QUE : તમે એક પોલીસ ઓફીસર છો. તમારા બહેન ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ત્યાં ગયેલ છે. સામ્પ્રંત સમયમાં સાયબર ગુન્હાઓ વધી રહ્યા છે. આવામાં તમારા બહેનને સાયબર ગુન્હાથી કઈ રીતે સાવચેત રહેવું એ સંબંધિત પત્ર લખો.
#Model_answer DAY 4
DETAILED SCHEDULE CLICK
Focus UPSC/GPSC Live
20 Feb, 11:23
3,556
થતું તું મને પણ કે હાર સ્વીકારી લઉં, પણ મારી માં એ ખાધેલી સવા શેર શુંઠનું શું? - છ અક્ષરનું નામ
નવ મહિના તને કોખમાં પાલાવવાવાળી એ માંનેય ઘણાને જવાબ દેવાના છે......એ વર્ષોથી બસ ચૂપચાપ સહન જ કર્યે જાય છે...એની એક માત્ર આશાનું કિરણ તું જ છે...... ઊભો થા પાર્થ......
300-400 વર્ષથી બંધ, મોટું ખંભાતી તાળું લાગેલા એ ઘોર અંધારા ઓરડામાં પ્રકાશની એક ચિનગારી માત્ર, વર્ષોથી અહીં શાસન કરી રહેલા એ અંધકારને એક ઝાટકે સમાપ્ત કરી નાખે છે.
તું પણ કંઇક એવું કરી બતાવ ... આગળ કંઈ નથી કહેવું (ખરેખર વાસ્તવિકતા શું છે એની તને પણ ખબર છે)
બસ, એટલું કહીશ કે ,એ માંને ઘણાયને જવાબ દેવાના છે.........)
લિ. ધ્રુપદ રાજા Team Focus Live
GPSC CALENDAR - 2025 DySo/Dy mam : 160 RFO : 25 STI : 323 GPSC CLASS 1/2 : 100