Focus UPSC/GPSC Live @focus4gpsc Channel on Telegram

Focus UPSC/GPSC Live

@focus4gpsc


Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1 OR @Yours_Saarthi

Focus GPSC Live (English)

Are you preparing for the Gujarat Public Service Commission (GPSC) exam and looking for a channel that can help you develop critical thinking skills? Look no further than 'Focus GPSC Live'! This Telegram channel, with the username @focus4gpsc, is dedicated to assisting aspirants like you in achieving success in the GPSC exam.

The primary goal of 'Focus GPSC Live' is to nurture critical thinking among GPSC exam aspirants. By providing valuable insights, tips, and resources, the channel aims to help you enhance your problem-solving abilities and excel in the exam.

In addition to valuable content on the channel, 'Focus GPSC Live' also offers live sessions on their YouTube channel at https://www.youtube.com/@focusgpsclive. These live sessions cover a wide range of topics related to the GPSC exam, ensuring that you have access to high-quality guidance and support throughout your preparation.

If you ever have any questions or need clarification on any topic, you can reach out to the administrators of 'Focus GPSC Live' by contacting @focus_live_Admin or @Yours_Saarthi. The team behind the channel is dedicated to helping you navigate the challenges of GPSC exam preparation and is always ready to provide assistance.

Whether you are just starting your GPSC exam preparation or looking to enhance your critical thinking skills, 'Focus GPSC Live' is the perfect companion on your journey towards success. Join the channel today and take the first step towards achieving your GPSC exam goals!

Focus UPSC/GPSC Live

27 Jan, 14:30


Live stream scheduled for

Focus UPSC/GPSC Live

27 Jan, 10:15


GSSSB IMPORTANT UPDATE

GSSSB જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, ‘‘પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ) અધિક્ષક” વર્ગ-૩ :

તા. ૧૮/૦૨/૨૦૨૫ અને ૧૯/૦૨/૨૦૨૫ના રોજ મુખ્ય પરીક્ષા યોજાવાની છે

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

26 Jan, 13:36


we have reschedule live session to tomorrow 8pm due to some technical issues

Focus UPSC/GPSC Live

26 Jan, 05:12


Happy 76th Republic Day.

India celebrates its 75 glorious year of being Republic Day with pride and patriotism. Let us honor the vision of our Constitution and the sacrifices of our freedom fighters. Together, let us pledge to uphold unity, diversity, and progress, ensuring a brighter future for our nation. Jai Hind!

Regards,
Team Focus Live

Focus UPSC/GPSC Live

26 Jan, 04:58


૨૭/૦૧/૨૦૨૫ રાત્રે ૮ કલાકે આપણે telegram channelમાં ફ્લાવર શો અહેવાલ માટે લાઇવ સેશનમાં મળીશું. ધન્યવાદ.

Focus UPSC/GPSC Live

25 Jan, 15:22


👨‍🌾 પાક્ષિક પરિક્રમા 2025 | અંક 2

https://youtu.be/e_qLjGXcH08

Focus UPSC/GPSC Live

25 Jan, 11:38


YOUTUBE પર લેક્ચર અપલોડ કરવામાં આવેલ છે. ધન્યવાદ !!!

Focus UPSC/GPSC Live

25 Jan, 11:36


અંક 1ની પીડીએફ મેળવવા અહી ક્લિક કરો

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

25 Jan, 08:57


આવતી કાલે TELEGRAM CHANNEL પર આ સવાલનું live session મારફતે સોલ્યુશન + ચેકિંગ કરવામાં આવશે. ધન્યવાદ !!!

Focus UPSC/GPSC Live

24 Jan, 10:29


ઇંગ્લિશ લેંગ્વેજ ચેનલમાં આજે લાઇવ બ્રેઈનસ્ટોરમિંગનો બીજો સેશન છે. ઘણા વિદ્યાર્થીઓની ડિમાંડ હતી કે આ સેશન ફરી વાર જલ્દીથી શરૂ થાય. આવા સેશનમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓને ખરેખર ફાયદો થઈ રહ્યો છે.

વિદ્યાર્થીઓએ મોકલેલા suggestions ઉપર આપણે one by one sessions લેતા રહીશું. આજના સેશનનો ટોપિક છે 'RESPONSIBLE AI.'

આજના ઇંગ્લિશ લેંગ્વેજ સેશનમાં જોડાવવા અહિયાં ક્લિક કરો. સિરિયસ ઍસ્પિરન્ટ્સ જ સેશનમાં જોડાય જેથી સેશનમાં ક્વાલિટી જળવાઈ રહે.

Focus UPSC/GPSC Live

24 Jan, 10:19


તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે તમારા જવાબ કોરા કાગળમાં અને પીડીએફ બનાવી ને મોકલવા

Focus UPSC/GPSC Live

24 Jan, 09:34


જવાબ લખવા માટે રેફરન્સ

Focus highlightsમાં ફ્લાવર શો લગતી highlightsનો પણ ઉપયોગ કરી શકો છો. વધુ જાણવા અહિયાં ક્લિક કરો.

@FOCUS4GPSC

Focus UPSC/GPSC Live

24 Jan, 06:22


YOUTUBE પર શૂન્યથી 5000 સુધીની સફર ખેડવામાં આપના પ્રેમ અને સહયોગ બદલ આપ તમામનો હૃદયથી આભાર.

https://youtube.com/@focusgpsclive?si=zBTZAX7XW9wYtusL

Regards: Team Focus Live

Focus UPSC/GPSC Live

23 Jan, 04:13


GPSC GS PRELIM PYQ UNDER HASMUKH SIR CHAIRMANSHIP

1. Name of the post State Tax Inspector, Class-3
Advt No. 28/2024-25
Preliminary Test Held On : 22-12-2024

2. Advt No. 18,19,20,22,23,30,31,32/2024-25
Preliminary Test Held On : 12-01-2025

3. Advt No. 29, 34, 35/2024-25
Preliminary Test Held On : 19-01-2025

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

22 Jan, 14:57


Dear aspirants,

ગુજરાતના વિદ્યાર્થી વધુને વધુ UPSCની પરીક્ષામાં ઉતીર્ણ થાય એવા અભિગમ સાથે હસમુખ પટેલ સરની અધ્યક્ષતામાં આયોગ દ્વારા GPSC એ નવો અભ્યાસક્રમ રજૂ કર્યો. જેમાં નાના લાગતા ફેરફારો મોટી અસરો પાડશે. જેમ કે ભૂગોળમાં લગભગ મુદ્દાઓ સમાન જ રાખવામાં આવ્યા છે પરંતુ એક ટૉપિક ઉમેર્યો છે : " વર્તમાન પ્રવહોના સંદર્ભમાં ભૂગોળ".

આ સંદર્ભમાં હસમુખ પટેલ સાહેબના અધ્યક્ષતા અંતર્ગત લેવાયેલ પ્રારંભિક પરીક્ષામાં લોકેશન બેઝ સવાલો આવી જ રહ્યા છે. આથી, FOCUS LIVE દ્વારા એક "PLACES IN NEWS" નામની YOUTUBE શૃંખલાની શરૂઆત કરી છે.

આશા રાખીએ કે આપને આ શૃંખલા મદદ રૂપ નીવડશે. ધન્યવાદ !!!

https://youtu.be/CdxMoKDynP0

Focus UPSC/GPSC Live

22 Jan, 10:43


UPSC CSE 2013 - 2025 YEAR WISE VACANCIES

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

22 Jan, 08:34


UPSC CSE 2025 NOTIFICATION OUT

Vacancies- 979

LAST DATE FOR RECEIPT OF ONLINE APPLICATIONS : 11.02.2025 till 6 PM

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

22 Jan, 05:32


Today UPSC CSE 2025 Notification is coming out :

Things to do -
Get your OTR done
Apply for caste certificate asap (Those haven't applied yet.)
Passport size photo ready with date and name

CSE PRELIM 2025 DATE: 25/05/2025
CSE MAINS EXAM 2025 DATE : Starting 22/08/2025

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

21 Jan, 17:48


DIVYANG SPECIAL RECRUITMENT DRIVE BY GUJARAT GOVERNMENT :

નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને મોટી સંખ્યામાં સરકારી નોકરીમાં દિવ્યાંગોની ખાલી
જગ્યાઓ વહેલામાં વહેલી તકે ભરાય તે માટે Divyanng Special Recruitment Driveનું આયોજન કરવા માટે સૂચના આપેલ છે. દિવ્યાંગોની સરકારી નોકરીની ઝુંબેશ માટે દિવ્યાંગ ભાઈ બહેનોને મદદરૂપ થવા માટે ટેલિગ્રામ અને વોટ્સપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપ બનાવવાનો ઉદ્દેશ દિવ્યાંગની એક પણ જગ્યા ખાલી ન રહે તે માટે મદદરૂપ થવાનો છે. આ ગ્રુપમાં જે માહિતી મૂકીએ તે માહિતી બીજા દિવ્યાંગ ભાઈ બહેનો સુધી પણ પહોંચાડીએ અને ગ્રુપમાં મુકેલ લિંક બીજા દિવ્યાંગ ભાઈ બહેનને મોકલી મદદ કરીએ.

જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈ બહેનો સુધી આ મેસેજ પહોંચાડો તે માટે નમ્ર વિનંતી. 🙏🏻🙏🏻

(૧) ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટેની લીંક

https://t.me/+vqyUdumEBHhhMWY1


(૨) Whatsapp ગ્રુપમાં જોડાવા માટેની લીંક

https://chat.whatsapp.com/LPQMJFpXavwKKs7UJVeOzw

@FOCUS4GPSC

Focus UPSC/GPSC Live

21 Jan, 09:41


🔴ગુજરાત સંબંધિત MOST IMP | STI પ્રિલિમ oriented

છેલ્લા 1 વર્ષના
પાક્ષિક માંથી ગુજરાત સંબધિત ખૂબ જ અગત્યના ટૉપિક અલગ તારાવ્યા છે. એકાદ કલાક જેટલો સમય ફાળવી શકાય.

➡️(તમારા આયોજનને પ્રાધાન્યત્તા આપવી)

ધન્યવાદ !!!

વધુ માહિતીમાટે જોડાયેલા રહો : @FOCUS4GPSC

Focus UPSC/GPSC Live

18 Jan, 13:26


GPSC IMP UPDATE : Special Recruitment Drive for Divyang candidates

Important Notice Regarding Fill the vacancy of Divyang by Special Recruitment Drive

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

18 Jan, 08:52


GPSC New Syllabus vs UPSC Maths & Reasoning Syllabus

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

18 Jan, 08:40


GPSC IMP UPDATE :

GPSC New Syllabus

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

18 Jan, 08:19


GPSC IMP UPDATE :

Important notice of New Syllabus of General Studies for all Preliminary Examinations conducted by GPSC

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

04 Dec, 13:07


Tushar Dholakia Sir is now chairman of GSSSB

For more updates join 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

04 Dec, 10:10


🔵 STI પ્રિલીમમાં Current affairsના મહત્તમ રોકડીયા માર્ક્સ સુનિશ્ચિત કરો.

🔵 આવી જ રીતે દરેક અગત્યના ટોપિકનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણની લેકચર્સ + PDF.

superhit 6 months પ્રોગ્રામ વિશે વધુ જાણવા અહીં click કરો

Focus UPSC/GPSC Live

03 Dec, 16:39


🔵 આવી જ રીતે દરેક અગત્યના ટોપિકનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણની લેકચર્સ + PDF.

superhit 6 months પ્રોગ્રામ વિશે વધુ જાણવા અહીં click કરો

Focus UPSC/GPSC Live

03 Dec, 14:21


આવી જ રીતે દરેક અગત્યના ટોપિકનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણની લેકચર્સ + PDF.

superhit 6 months પ્રોગ્રામ વિશે વધુ જાણવા અહીં click કરો

Focus UPSC/GPSC Live

03 Dec, 13:01


GPSC Class 1/2 Adv 47/2023-24 : Important Notice Regarding Divyangta

For more updates join 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

03 Dec, 08:05


Detailed Interview Programme For The Post Of GPSC/202223/22 - Accounts Officer, Class 2

For more updates join 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

03 Dec, 06:37


very important for Interview as well as upcoming mains exam

Important Current events from Newspaper of July, August, September, October, November Month.

Still few imp events are to be added in due course of time. we'll keep updating this pdf as and new events are in news.

From now on we are going to post important newspaper highlights on @Focus_Highlights platform.

Join @Focus_Highlights & don’t miss important Highlights.

Regards,
Team Focus Live

Focus UPSC/GPSC Live

03 Dec, 05:14


STI CONSENT FORM (STI સંમતિ ફોર્મ)

Extension of date till 4/12/2024 10:00 AM

KINDLY SUBMIT YOUR CONSENT TO APPEAR FOR THE PRELIMINARY EXAM FOR ADVT. NO. 28/2024-25, STATE TAX INSPECTOR, CLASS-3 BEFORE 04/12/2024 10:00 AM

https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

03 Dec, 04:39


CM અલ્પાહાર યોજન વિશે વધુ જાણવા અહીંયા ક્લિક કરો

Focus UPSC/GPSC Live

02 Dec, 18:23


ઉપરોક્ત સવાલની સમજૂતી.

આવી જ ગુણવત્તા યુક્ત 4000+પ્રશ્નોની "સમજૂતી અને focus special"માટે અત્યારે જ જોઈન કરો વિજય પથ ટેસ્ટ સીરીઝ

વિજયપથ PSI/ કોન્સ્ટેબલ ટેસ્ટ સીરીઝ માટે વધુ જાણવા અહીં CLICK કરો

Focus UPSC/GPSC Live

02 Dec, 18:17


શૂન્યકાળ (Zero  hour) સંદર્ભે નીચેના વિધાન ધ્યાને લો:

1. આ સમયે ગૃહના સભ્યો આગોતરી જાણ કર્યા વગર ચર્ચા માટે મુદ્દાઓ ઉઠાવી શકતા નથી.

2. નોંધપાત્ર છે કે શૂન્યકાળ વિશે કોઈ પણ ગૃહના કાર્યપદ્ધતિના નિયમો (Rules of Procedure)માં કોઈ ઉલ્લેખ નથી. તે સંસદીય કાર્યરીતિમાં એક ભારતીય ખોજ છે અને તે ભારતમાં વર્ષ 1952થી અસ્તિત્વમાં છે.

૩. નવમી લોકસભા વખતે સ્પીકર રબી રે (Rabi Ray) દ્વારા તેને નિયમિત કરવાનો પ્રયત્ન થયો હતો.

Focus UPSC/GPSC Live

02 Dec, 13:42


હસમુખ પટેલ સરની અધ્યક્ષતા અંતર્ગત current affairs કેવી રીતે કરવું?


હસમુખ પટેલ સર દ્વારા અગાઉ લેવાયેલ 3 પ્રારંભિક પરીક્ષાની કરેન્ટ અફેર્સ થિમ્સનું વિશ્લેષણ

👇Detailed analysis👇
https://youtu.be/ghvSJZ7gBmI?si=w5psIWV5FI6brcmn

1.5xની speed પર સંપૂર્ણ વિડિઓ તમારી અનુકૂળતાએ જોઈ લેવો.

superhit 6 months પ્રોગ્રામ વિશે વધુ જાણવા અહીં click કરો

Focus UPSC/GPSC Live

02 Dec, 11:19


Question Papers of Semi Direct Exams for Section Officer, Class-2; held from 26-11-2024 to 30-11-2024

For more updates join 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

02 Dec, 10:53


🔵 રાષ્ટ્રીય કૃષિ સંહિતા | National agriculture code

કોણ બહાર પાડે છે ?

શેના માટે ?

સમયરેખા કેટલી ?

superhit 6 months પ્રોગ્રામ વિશે વધુ જાણવા અહીં click કરો

Focus UPSC/GPSC Live

02 Dec, 07:53


#PYQs_trends

સાહેબ અંતર્ગત લેવાયેલ પ્રિલીમમાં આંતરાષ્ટ્રીય સંબંધમાં સંસ્થાઓના વડામથક, સભ્યદેશોમાં કોણ છે કે નથી, અને સભ્ય સંખ્યા એ વારંવાર પુછાયેલ છે. બીજું ખાસ કે સરહદ સંબંધિત સવાલો પર પણ ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે.

superhit 6 months પ્રોગ્રામ વિશે વધુ જાણવા અહીં click કરો

Focus UPSC/GPSC Live

01 Dec, 16:18


હસમુખ પટેલ સાહેબ જો લોઅર ક્લાસ ૩માં આ લેવલનું પૂછતા હોય તો GPSCમાં સાહેબ ક્યાં લેવેલ પર જશે તેની આપણે તૈયારી રાખવી. ટૂંકમાં આપણે આપણું કદ વધારવું પડશે.

Focus UPSC/GPSC Live

01 Dec, 14:46


🖊 સાહેબ દ્વારા લેવાયેલ ૩ પ્રિલીમના આધારે current affairsની થીમ્સનું વિસ્તૃત વિશ્લેષણ

હસમુખ સાહેબ દ્વારા અગાઉ લેવાયેલ ૩ પ્રિલીમના આધારે current affairs માટે સાહેબનો અપ્રોચ સમજો .

અને આ જ themes અને PYQs ના આધારે આપણો superhit 6 months પ્રોગ્રામ ચાલશે.

superhit 6 months પ્રોગ્રામ વિશે વધુ જાણવા અહીં click કરો

Focus UPSC/GPSC Live

01 Dec, 14:16


Major themes under new chairmanship

આ જ themes અને PYQs ના આધારે આપણો superhit 6 months પ્રોગ્રામ ચાલશે.
superhit 6 months પ્રોગ્રામ વિશે વધુ જાણવા અહીં click કરો

Focus UPSC/GPSC Live

01 Dec, 13:04


આપના પ્રતિસાદ બદલ અભાર.....

NOW UPTO 250 STUDENTS કિંમત ₹249 રહેશે .
(ONLY 98 SEAT LEFT)

Focus UPSC/GPSC Live

30 Nov, 19:06


ઉપરોક્ત સવાલની સમજૂતી.:- પેહલા એક વાર સવાલના જવાબ આપો. બાદમાં સોલ્યુશન વાંચો.

વિજયપથ PSI/ કોન્સ્ટેબલ ટેસ્ટ સીરીઝ માટે વધુ જાણવા અહીં CLICK કરો

Focus UPSC/GPSC Live

30 Nov, 07:04


Reminder ☝🏼☝🏼

Focus UPSC/GPSC Live

30 Nov, 07:03


STI CONSENT FORM (STI સંમતિ ફોર્મ)

https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

Last date : 02/12/2024

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

30 Nov, 06:23


AO Cl-2 Interview Programme

For more updates join 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

29 Nov, 16:38


MARKS OF HC VARIOUS EXAMS :
https://ghcrec.ntaonline.in/score-card/login-page

For more updates join 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

29 Nov, 15:10


⭐️SUPERHIT 6 MONTHS CURRENT AFFAIRS⭐️

🔢 માત્ર 12 કલાકમાં જ છેલ્લા 6 મહિનાના CURRENT AFFAIRS લેક્ચર્સ.

🗓 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં રેકોર્ડેડ લેક્ચર્સ અપલોડ કરવામાં આવશે. જેને તમે પોતાની અનુકૂળતા અને સ્પિડમાં જોઈ શકશો.

🖊 દરેક મહિનાનું થિમ બેઝ CURRENT AFFAIRS (monthly + theme wise)

📈 PYQ ટ્રેન્ડ બેસ એનાલિસીસ સાથે 360 DEGREE હોલીસ્ટીક કવરેજ.

📔 P.I.B, ધ હિંદુ, ઇન્ડિયન એક્ષપ્રેસ, પાક્ષિક, યોજના, સંસદ TV વગેરે સ્રોત માંથી બનાવેલ ઉચ્ચ ગુણવત્તાયુક્ત CURRENT AFFAIRS.

📱 PDF ઉપલબ્ધ કરાવવામાં આવશે.

FEES: ₹499 ( ₹249 )

FOCUS LIVE APP :- કોર્સ એપમાં ઓપેન થશે.
✔️Android વપરાશ કર્તાઓ  :- અહી CLICK કરો
✔️iOS વપરાશકર્તાઓ (એપલ) :-  અહી CLICK કરો

For Any Queries: @focus_live_Admin1 | @Yours_Saarthi

For more updates join :
@Focus4GPSC

Focus UPSC/GPSC Live

29 Nov, 09:53


Eligibility List (Interview) - 12/2023-24
Industrial Safety and Health Officer, Class-2

@FOCUS4GPSC

Focus UPSC/GPSC Live

29 Nov, 08:40


HC DySO PRELIM RESULT

@FOCUS4GPSC

Focus UPSC/GPSC Live

29 Nov, 06:14


HC Final Answer Key (FAK)

@FOCUS4GPSC

Focus UPSC/GPSC Live

28 Nov, 12:30


પ્રથમ ટેસ્ટ એપ્લીકેશન પર ઓપન કરી દેવામાં આવેલ છે.

અહીં આપેલ PDFમાં પ્રથમ ટેસ્ટનું સોલ્યુશન આપેલ છે.

આવી જ રીતે આપણે 38 ટેસ્ટના માધ્યમ થી 4000 સવાલોનું ઉચ્ચગુણવત્તા યુક્ત સોલ્યુશન ઉપલબ્ધ કરાવીશું.

4000 સવાલો અને તેની સમજૂતી જો તમે 3 વાર કરી લેશો તો PSI અને કોન્સ્ટેબલની પ્રિલીમ આરામથી ક્રેક કરી શકશો.

નવા ચેરમેન IPS નિરજા ગોતરું મેડમ હસમુખ પટેલ સરની રાહે જ આગળ વધવાના છે તો હથિયાર સજાયેલા રાખજો.

વિજયપથ PSI/ કોન્સ્ટેબલ ટેસ્ટ સીરીઝ માટે વધુ જાણવા અહીં CLICK કરો

FEES માત્ર ₹249. (આ ઓફર ટૂંક સમય માટે જ છે)

ધન્યવાદ !!!
FOCUS LIVE APP :-
🤖 Android વપરાશ કર્તાઓ  :- અહી CLICK કરો
❤️ iOS વપરાશકર્તાઓ (એપલ) :-  અહી CLICK કરો

For Any Queries: @focus_live_Admin1
@FOCUS4GPSC

Focus UPSC/GPSC Live

28 Nov, 11:15


વિજયપથ ટેસ્ટ સિરીઝ (PSI | કોન્સ્ટેબલ)
🚩🚩🚩🚩🚩 🚩🚩🚩🚩

ટોપિકવાઈઝ 38 ટેસ્ટ (પ્રત્યેક ટેસ્ટમાં 50 પ્રશ્નો)
ફૂલ લેન્થ ટેસ્ટ 5 (PSI) + 5 (Constable)
દરેક ટેસ્ટની વિગતવાર સમજૂતી
છેલ્લા 1 વર્ષના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો સહીત.
ગદ્યાર્થગ્રહણ માટે અલગ 15+ પ્રેક્ટીસ સેટ.

FOCUS LIVE APP :-
🤖 Android વપરાશ કર્તાઓ  :- અહી CLICK કરો
❤️ iOS વપરાશકર્તાઓ (એપલ) :-  અહી CLICK કરો

For Any Queries: @focus_live_Admin1

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

28 Nov, 08:27


પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન

Dr. (Ms) Neeraja Gotru | IPS નિરજા ગોતરું


➡️ M.B.B.S = મેડમમાં Scientific temperament વધુ હશે.

➡️ MA (Maritime Law) = Maritime law applies to a wide range of activities, including commercial shipping, passenger transportation, and cargo transportation. It also covers disputes that arise from these activities, such as cargo damage, delayed deliveries, and collisions

➡️ મૂળ Telangana રાજ્ય માંથી :- દક્ષિણભારત સંબંધિત માહિતીઓ પર FOCUS વધી શકે છે .

➡️Additional Charge : Director General of Police (Police Reforms) : પોલીસ રીફોર્મ માટેનો મેડમ પાસે પેહલાથી ચાર્જ છે

➡️ હસમુખ પટેલ સાહેબના બેચ મેટ છે (1993 BATCH) તો વલણ સમાન હોવાની સંભાવના .

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

26 Nov, 05:23


STI CONSENT FORM (STI સંમતિ ફોર્મ)

https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

Last date : 02/12/2024

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

26 Nov, 03:38


Warm wishes on Constitution Day! 🫡May we always cherish and uphold the principles of our great Constitution in building a stronger, inclusive India. 🙏🏼

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

25 Nov, 18:43


GPSC imp decisions (as of 26/11/2024)

We’ll keep updating this file as and when new reforms are initiated.

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

25 Nov, 14:19


CCE mains Guj Language Paper

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

25 Nov, 12:37


IMPORTANT NOTICE REGARDING CHANGE IN THE PRELIMINATRY EXAM DATES

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

25 Nov, 12:17


Advertisement - 28/2024-25 STI Update :

IMPORTANT NOTICE FOR CONSENT FORM TO BE SUBMITTED TO APPEAR FOR THE PRELIMINARY EXAM

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

25 Nov, 05:48


CCE Mains Update

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

25 Nov, 00:44


Best wishes for CCE Mains 👍

Regards,
Team Focus Live

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

24 Nov, 12:57


Hasmukh Patel Sir (GPSC Chairman) Article Compilation

Click me to read

Imp for upcoming interview

Focus UPSC/GPSC Live

22 Nov, 15:50


આ ફાઈલમાં નવેમ્બર મહિનાના બંને અંકનો સારાંશ આપવામાં આવેલ છે.

👨‍🌾 આગળના 5 મહિનાના પાક્ષિક સારાંશ માટે અહી CLICK કરો .

ધન્યવાદ !!!


વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

22 Nov, 12:21


નવેમ્બર મહિનાના પાક્ષીકના બંન્ને અંકનું સારાંશ આજે રાત્રે અપલોડ કરવામાં આવશે.
ધન્યવાદ !!!

Focus UPSC/GPSC Live

22 Nov, 06:28


📚 પાક્ષિક (છેલ્લાં 5 મહિનાનું સારાંશ) 📚
──────────────────────
તમારા આયોજન અને સમય બગડે નહીં
તે પ્રમાણે નજર ફેરવી લેવી.

પોતાના આયોજનને પ્રાથમિકતા આપવી.

પાક્ષિક જો કરવાનું આયોજન હોય તો
અહીં આપેલ PDF જોઈ લેવી.

નવેમ્બર મહિનાના ઈમ્પોર્ટન્ટ પાક્ષીક
આર્ટિકલ માટે જોડાયેલા રહો .

ધન્યવાદ !!! #Team_FocusLIVE

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

22 Nov, 01:56


EXAM COUNTDOWN: as on 22/11/2024

CCE MAINS : 3 Days Left (Exam Date: 25 November 2024)

GPSC Adv 28/2024-25 STI PRELIM : 30 Days Left (Exam Date : 22 December 2024)

GPSC Adv 29/2024
-25 Assistant Manager Class-3 (GSCSCL) : 58 Days Left (Exam Date: 19 January 2025)

UPSC CSE PRELIM 2025
: 184 Days Left (Exam Date: 25 May 2025)

(CLICK ME FOR UPSC CSE PRELIM PYQ COMPILATION)

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

21 Nov, 16:42


🖊નીતિશાસ્ત્રના MOST IMP 20 QUE - ANS
CCE GROUP A MAINS


ETHICSમાંથી ત્રણ સવાલો આવવાના છે. તમારા આયોજનને પ્રાધાન્ય આપી ને આપેલ ફાઇલને શાંતિથી વાંચી જવી. જે વિદ્યાર્થીઓને નીતિશાસ્ત્રમાં સમસ્યા આવી રહી છે તેઓએ અચૂકથી આ ફાઇલને બે થી ત્રણ વાર વાંચી જવી.
ધન્યવાદ !!!


Join 👉🏼 @Focus4GPSC for more updates

Focus UPSC/GPSC Live

21 Nov, 13:16


GPSC દ્વારા જાન્યુઆરી 2024માં પ્રકાશિત વાર્ષિક કેલેન્ડરમાં, ઘણી ભરતીઓમાં દર્શાવેલ ખાલી જગ્યાઓની તુલનામાં actual notificationમાં લગભગ બમણી જગ્યાઓ સાથે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આશા છે કે આવનારી class 1/2 Adv No. 78માં પણ દર્શાવેલ વેકેન્સિ કરતાં વધારે વેકેન્સિ બહાર પાડવામાં આવે.

Join 👉🏼 @Focus4GPSC for more updates

Focus UPSC/GPSC Live

21 Nov, 12:26


Eligibility List (Interview) 26/2022-23 Assistant Engineer (Civil), Class-2, (GWSSB)

Join 👉🏼 @Focus4GPSC for more updates

Focus UPSC/GPSC Live

21 Nov, 12:24


AO Class-2 Interview eligible list

Join 👉🏼
@Focus4GPSC for more updates

Focus UPSC/GPSC Live

21 Nov, 10:12


“However good a Constitution may be, if those who are implementing it are not good, it will prove to be bad. However, bad a Constitution may be, if those implementing it are good, it will prove to be good” - Dr. B R Ambedkar.

This quote serves as a powerful reminder for future officers that effective administration is shaped by the will and character of its leaders.

Join 👉🏼 @Focus4GPSC for more updates

Focus UPSC/GPSC Live

21 Nov, 07:19


Adv 20 Class 1/2 #interview

ABCD of US Election ! (Updated)

Must read for all aspirants.

From now on we are going to post important newspaper highlights on @Focus_Highlights platform.

Join @Focus_Highlights & don’t miss important Highlights.

Regards,
Team Focus Live

Focus UPSC/GPSC Live

20 Nov, 17:44


QUE: વલણની કામગીરી જણાવો .

COMING SOON...
CCE GROUP A નીતિશાસ્ત્રના MOST IMP પ્રશ્નો - ઉત્તર સાથે

આવતી કાલ સુધીમાં ફાઈલ અપલોડ થઇ જશે ...


@FOCUS4GPSC

Focus UPSC/GPSC Live

20 Nov, 17:19


This is actual “Green Lifestyle” !

Easy to watch, easy to applause ! But difficult to practice for many!

You can quote such example in CCE Mains .

Join 👉🏼 @Focus4GPSC for more updates

Focus UPSC/GPSC Live

20 Nov, 17:17


https://youtu.be/qCVHNZSJ8-k?feature=shared

Focus UPSC/GPSC Live

19 Nov, 12:45


TDO Detailed Interview Programme

Join 👉🏼 @Focus4GPSC for more updates

Focus UPSC/GPSC Live

19 Nov, 12:44


Jailor Cl-2 PAK

Join 👉🏼 @Focus4GPSC for more updates

Focus UPSC/GPSC Live

19 Nov, 12:12


The Assistant Commissioner for Scheduled Tribes vacancies, initially slated for publication in October 2024, will now be included in the upcoming Advertisement 78 Class 1/2 examination, as per the commission's revised decision.

Join 👉🏼 @Focus4GPSC for more updates

Focus UPSC/GPSC Live

19 Nov, 11:38


@Focus4GPSC

Focus UPSC/GPSC Live

19 Nov, 09:07


UPSC GS (PAPER-1) PYQs COMPILATION FROM 2011-2024.

UPSC GS (PAPER-1) PYQs OFFICIAL ANSWER KEY COMPILATION FROM 2011-2023.

All Series A Papers II Bilingual

Compilation by Focus Live


Join 👉🏼
@Focus4GPSC for more updates

Focus UPSC/GPSC Live

19 Nov, 08:14


CGPSC 'nepotism' scam: CBI arrests ex-chairman, businessman for Rs 45 lakh bribe

PYQ ESSAY Adv 26 CLASS 1/2 :

India needs right persons at right place - administratively competent and ethically committed. To achieve this Public Service Commissions are functional. Are revolutionary reforms in the functioning of Public Service Commissions inevitable? - Discuss with historical context.

ભારતને વહીવટી રીતે સક્ષમ અને નૈતિક રીતે પ્રતિબધ્ધ - એવાં યોગ્ય જગ્યા ઉપર યોગ્ય વ્યક્તિઓની જરૂર છે. આ હાંસલ કરવા માટે જાહેર સેવા આયોગો કાર્યરત છે. શું જાહેર સેવા આયોગોની કાર્યપધ્ધતિમાં ક્રાન્તિકારી સુધારાઓ અનિવાર્ય છે ? ઐતિહાસિક સંદર્ભ સાથે ચર્ચા કરો.

CLICK ME FOR ANOTHER EXAMPLE

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

17 Nov, 18:16


The only official UPSC interview ever recorded | Jawed Usmani Sir 1977 IAS Rank 1 ☝🏼☝🏼

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

17 Nov, 18:14


https://www.youtube.com/watch?v=UUWOpUThvfI&pp=ygUkdXBzYyBvZmZpY2lhbCBpbnRlcnZpZXcgamF3ZWQgdXNtYW5p

Focus UPSC/GPSC Live

16 Nov, 13:30


Advertisement - 14/2024-25 Important Notice Regarding Preliminary Exam

https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/IN-14-202425.pdf

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

16 Nov, 12:25


GPSC PRELIM EXAM DATE FOR UPCOMING EXAM

https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/INPD-16-11-2024.pdf

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

16 Nov, 04:16


CCE Group A update

Exam centre : Gandhinagar, Ahmedabad, Anand

Call letter will be out from 18th November onwards

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

15 Nov, 06:30


CCE MAINS GROUP-A 2 SET MERGED FILE by FOCUS LIVE

SET 1 : 1-77 PAGES (Guj Language Paper-1, Eng Language Paper-1, GS Paper-1)
SET 2 : 78-154 PAGES (Guj Language Paper-2, Eng Language Paper-2, GS Paper-2)

GPSC MAINS આપેલ વિદ્યાર્થી મિત્રો ,GSના પેપર ખાસ આપજો. GSની પેટર્ન અલગ છે તો એક વાર પ્રેક્ટીસ જરૂરથી કરવી જરૂરી છે.

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

14 Nov, 03:40


EXAM COUNTDOWN: as on 14/11/2024

GPSC Adv 14/2024-25 JAILOR Cl-2 PRELIMS: 03 Days Left (Exam Date: 17 November 2024)

CCE MAINS : 11 Days Left (Exam Date: 25 November 2024)

GPSC Adv 28/2024-25 STI PRELIM : 38 Days Left (Exam Date : 22 December 2024)

GPSC Adv 29/2024
-25 Assistant Manager Class-3 (GSCSCL) : 66 Days Left (Exam Date: 19 January 2025)

UPSC CSE PRELIM 2025
: 192 Days Left (Exam Date: 25 May 2025)

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

13 Nov, 17:13


આવી જ માહિતી માટે જોડાયેલા રહો FOCUS FAMILY સાથે... ધન્યવાદ!!!

Focus UPSC/GPSC Live

13 Nov, 10:48


Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 68/2024-25 to 81/2024-25 starting from 14.11.2024 13:00 to 30.11.2024 23:59

It seems like special recruitment for CIVIL ENGINEERING !

https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/NA-13112024.pdf

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

13 Nov, 06:33


Nirvan Batch : CCE MAINS TEST SERIES

Seat : Only 30 students

Offline+ online both mode available

Evaluation by GPSC selected candidates

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

For Registration :- રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ iD પર પોતાનું નામ + ઓફલાઇન/ઓનલાઈન + મોબાઈલ નંબર

  ☁️MESSAGE: @focus_live_Admin @Yours_Saarthi
   ☎️CALL : 9106864032
https://t.me/focus4gpsc

Focus UPSC/GPSC Live

12 Nov, 15:30


GPSC Mains Question Paper arranged chronologically with advertisement number conducted under Nalin Sir Chairmanship

GPSC MAINS EXAMINATION WITH ADVERTISEMENT NUMBER
 
1. Class 1/2 Adv 30/2021-22
2. GES Class - 1 (GWSSB) Adv 24/2022-23 
3. AO Class 2 Adv 4/2021-22
4. Executive Engg (Mechanical), Class - 1 (GWSSB) Adv 3/2021-22.
5. DySO Adv 10/2022-23
6. Chief Officer Adv 11/2022-23
7. ACF Adv 12/2022-23
8. GES Class 1 Adv 19/2022-23
9. AO Class 1 Adv 21/2022-23
10. AO Class 2 Adv 22/2022-23
11. AO Class-2 Semi-Direct Exam
12. Dy.  Executive Engineer (Mechanical), Class-2 (GWSSB)  Adv 25/2022-23
13. Class 1/2 Adv 20/2022-23
14. Semi Direct Exams for Deputy Director, Class-1
15. Semi Direct Exam Dy. Mamlatdar to Mamlatdar
16. Dy. SO Advt. No. 42/2023-24
17. Semi Direct Exam for the Account Officer, Class-2
18. Class 1/2 Adv 47/2023-24

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

12 Nov, 13:57


It's encouraging to see numerous CCE Mains aspirants utilizing the Polity Question Bank booklet and honing their writing skills through practice 🙌🏽🙌🏽

CLICK HERE FOR POLITY QUESTION BANK FOR CCE MAINS

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

12 Nov, 13:02


☝️ વાવના પ્રકારો ☝️

આવી જ રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો:
✔️ https://t.me/focus4gpsc 💙

Focus UPSC/GPSC Live

12 Nov, 08:57


👨‍🏫 Question of the Day 2✏️

પ્રશ્ન :
એરો-3 મિસાઈલ ઈન્ટરસેપ્શન સિસ્ટમ શું છે?

જવાબ : Anti ballistic missile

એરો મિસાઇલ સિસ્ટમ લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોને અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલ સિસ્ટમ છે. (એક પ્રકારની રક્ષણાત્મક પ્રણાલી)

આ સિસ્ટમ ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સહયોગ દ્વારા વિકસાવવામાં આવી હતી.

ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) આ પ્રોજેક્ટ માટે મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે સેવા આપે છે.

ઇઝરાયેલનું સંરક્ષણ મંત્રાલય જર્મની સાથે લશ્કરી સહયોગ વધારી રહ્યું છે. 2025 સુધીમાં એરો-3 મિસાઈલ ઈન્ટરસેપ્શન સિસ્ટમને જર્મનીમાં તૈનાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આવી જ માહિતી માટે જોડાયેલા રહો:
✔️ https://t.me/focus4gpsc 💙

Focus UPSC/GPSC Live

12 Nov, 03:58


દિવ્યાંગ ઉમેદવારો માટે સુવર્ણ તક !

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

12 Nov, 02:34


EXAM COUNTDOWN: as on 12/11/2024

GPSC Adv 14/2024-25 JAILOR Cl-2 PRELIMS: 05 Days Left (Exam Date: 17 November 2024)

CCE MAINS : 13 Days Left (Exam Date: 25 November 2024)

GPSC Adv 28/2024-25 STI PRELIM : 40 Days Left (Exam Date : 22 December 2024)

GPSC Adv 29/2024
-25 Assistant Manager Class-3 (GSCSCL) : 68 Days Left (Exam Date: 19 January 2025)

UPSC CSE PRELIM 2025
: 194 Days Left (Exam Date: 25 May 2025)

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

11 Nov, 16:18


👨‍🏫 Question of the Day 1 ✏️

પ્રશ્ન :
GPSCના અધ્યક્ષને રાજ્યપાલ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. તો હસમુખ પટેલ સાહેબને શપથ GPSCના વરિષ્ઠ સભ્ય આશા મેડમ દ્વારા કેમ લેવડાવવામાં આવ્યા?

જવાબ:
સ્ટેટ પીસીએસના અધ્યક્ષને શપથ રાજ્યપાલ અથવા રાજ્યપાલ દ્વારા નિયુક્ત વ્યક્તિ દ્વારા શપથ લેવડાવવામાં આવશે. (અનુચ્છેદ 316)

સામાન્ય રીતે UPSC / GPSCમાં અઘ્યક્ષના શપથ માટે રાષ્ટ્રપતિ/રાજ્યપાલ UPSC / GPSC વરિષ્ઠ સભ્યને શપથ માટે નિયુક્ત કરે છે.
(એક પરંપરા જેવું )


આવી જ માહિતી માટે જોડાયેલા રહો:
❤️ https://t.me/focus4gpsc 💙

Focus UPSC/GPSC Live

11 Nov, 13:03


Respect 🫡

Focus UPSC/GPSC Live

11 Nov, 10:05


#Mains

List of policies launched by Gujarat Government & List of Major investment projects in Gujarat in last 10 years

@Focus4GPSC

Focus UPSC/GPSC Live

11 Nov, 09:39


https://www.youtube.com/watch?v=QT-OkjiitIs&ab_channel=newslaundry

Focus UPSC/GPSC Live

09 Nov, 12:34


CCE REVISED RESULT
@Focus4GPSC

Focus UPSC/GPSC Live

09 Nov, 02:26


EXAM COUNTDOWN: as on 09/11/2024

GPSC Adv 14/2024-25 JAILOR Cl-2 PRELIMS: 08 Days Left (Exam Date: 17 November 2024)

CCE MAINS : 16 Days Left (Exam Date: 25 November 2024)

GPSC Adv 28/2024-25 STI PRELIM : 43 Days Left (Exam Date : 22 December 2024)

GPSC Adv 29/2024
-25 Assistant Manager Class-3 (GSCSCL) : 71 Days Left (Exam Date: 19 January 2025)

UPSC CSE PRELIM 2025
: 197 Days Left (Exam Date: 25 May 2025)

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Focus UPSC/GPSC Live

08 Nov, 11:42


"જહાં રહેગા વહીં રોશની લૂંટાયેગા
કિસી ચરાગ કા અપના મકાં નહીં હોતા."

- વસીમ બરેલવી સાહેબ.

Focus UPSC/GPSC Live

08 Nov, 04:38


🖊CCE બંધારણ પ્રેક્ટિસ બુકલેટ

આ ફાઈલ બે ભાગમાં વહેચવામાં આવી છે.
પ્રથમ ભાગમાં માત્ર સવાલો છે.(115 સવાલો)
બીજા ભાગમાં પ્રશ્ન સહીત જગ્યા આપવામાં આવી છે.
બની શકે કે તમને જગ્યા / સ્પેસ વધુ લાગે . પરંતુ તમારે બને તેટલા વધુમાં વધુ મુદ્દાઓને લખવાનો પ્રયત્ન કરવાનો છે. જેથી પરીક્ષાખંડમાં કન્ટેન્ટ અને સમય બંનેની બચત થશે.

ટૂંકમાં “Every battle is won before it's ever fought”

અન્ય પ્રેક્ટિસ બુકલેટ માટે જોડાયેલા રહો : https://t.me/focus4gpsc