Latest Posts from Focus UPSC/GPSC Live (@focus4gpsc) on Telegram

Focus UPSC/GPSC Live Telegram Posts

Focus UPSC/GPSC Live
This Telegram channel is private.
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
14,969 Subscribers
946 Photos
26 Videos
Last Updated 06.03.2025 06:06

Similar Channels

Kiswa Career Academy
41,589 Subscribers
Curiosity IAS
10,630 Subscribers
DICS 4 GPSC
7,926 Subscribers
VED VYAS VIDYAPITH
5,795 Subscribers
JB Learning Point
3,092 Subscribers
LAKSH Career Academy
1,583 Subscribers

The latest content shared by Focus UPSC/GPSC Live on Telegram

Focus UPSC/GPSC Live

21 Feb, 17:44

630

ગુજરાત બજેટ ૨૦૨૫-૨૬ હાઇલાઇટ્સ (ગુજરાતી)

1. સંદેશ
2. દિવ્ય ભાસ્કર
3. ગુજરાત સમાચાર

Very good summary from major ગુજરાતી newspaper. Every aspirant should read this ગુજરાતી newspaper version of બજેટ ૨૦૨૫-૨૬

@Focus_Highlights
Focus UPSC/GPSC Live

21 Feb, 16:18

1,243

Integrated Mains Answer Writing Initiative II STI/PSI MAINS

QUE: 'સમાવેશી વિકાસ'ના મુખ્ય લક્ષણો શું છે? શું ભારત 'સમાવેશી વિકાસ'નો અનુભવ કરી રહ્યું છે? 'સમાવેશી વિકાસ' માટેના પગલાંનું વિશ્લેષણ કરો અને સૂચન કરો.

QUE : Write a precis of the following passage in about one-third of its original length.


#Model_answer DAY 5

DETAILED SCHEDULE CLICK
Focus UPSC/GPSC Live

21 Feb, 14:21

2,359

GPSC Advt. 82/2024-25 :

Gujarat Medical Service, Class-2, Medical Officer Class-2, Insurance Medical Officer(Allopathy), Class-2 and Tutor of Various Subject, Class-2

Postponement of Preliminary Exam due to Administrative reasons

@Focus4GPSC
Focus UPSC/GPSC Live

21 Feb, 07:43

3,199

Advt 28/2024-25 STI MAINS UPDATE

Syllabus (Main) - Updated Mains Exam Syllabus for General Studies-2 (Paper-4)

@Focus4GPSC
Focus UPSC/GPSC Live

21 Feb, 06:46

3,165

#DAY 5 | Integrated Mains Answer Writing Initiative II STI/PSI MAINS

Integrated Mains Answer Writing Initiative અંતર્ગત સિડ્યુલ પ્રમાણે પ્રત્યેક દિવશે 12 વાગ્યે TEST આવશે અને રાત્રે 9 વાગ્યે MODEL ASWERS અપલોડ થશે.

DETAILED SCHEDULE CLICK
Focus UPSC/GPSC Live

21 Feb, 06:05

3,277

PSI MAINS UPDATE :

The written examination of the candidates who have cleared the Physical Test of Unarmed Police Sub Inspector is expected to be held in the last week of March-2025 or April-2025. Examination of Paper-1 (3 hours) and Paper-2 (3 hours) will be held on the same day.

@Focus4GPSC
Focus UPSC/GPSC Live

20 Feb, 17:56

3,433

Integrated Mains Answer Writing Initiative II STI/PSI MAINS

QUE: ભાવનાત્મક બુદ્ધિમત્તાના(EI) મુખ્ય ઘટકો કયા છે? શું તે શીખી શકાય છે? ચર્ચા કરો.

QUE : તમે એક પોલીસ ઓફીસર છો. તમારા બહેન ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ત્યાં ગયેલ છે. સામ્પ્રંત સમયમાં સાયબર ગુન્હાઓ વધી રહ્યા છે. આવામાં તમારા બહેનને સાયબર ગુન્હાથી કઈ રીતે સાવચેત રહેવું એ સંબંધિત પત્ર લખો.

#Model_answer DAY 4

DETAILED SCHEDULE CLICK
Focus UPSC/GPSC Live

20 Feb, 11:23

3,556

થતું તું મને પણ કે હાર સ્વીકારી લઉં,
પણ
મારી માં એ ખાધેલી સવા શેર શુંઠનું શું?
- છ અક્ષરનું નામ

નવ મહિના તને કોખમાં પાલાવવાવાળી એ માંનેય ઘણાને જવાબ દેવાના છે......એ વર્ષોથી બસ ચૂપચાપ સહન જ કર્યે જાય છે...એની એક માત્ર આશાનું કિરણ તું જ છે......
ઊભો થા પાર્થ......

300-400 વર્ષથી બંધ, મોટું ખંભાતી તાળું લાગેલા એ ઘોર અંધારા ઓરડામાં પ્રકાશની એક ચિનગારી માત્ર, વર્ષોથી અહીં શાસન કરી રહેલા એ અંધકારને એક ઝાટકે સમાપ્ત કરી નાખે છે.

તું પણ કંઇક એવું કરી બતાવ ...
આગળ કંઈ નથી કહેવું (ખરેખર વાસ્તવિકતા શું છે એની તને પણ ખબર છે)

બસ, એટલું કહીશ કે ,એ માંને ઘણાયને જવાબ દેવાના છે.........)

લિ. ધ્રુપદ રાજા
Team Focus Live


GPSC CALENDAR - 2025
DySo/Dy mam : 160
RFO : 25
STI : 323
GPSC CLASS 1/2 : 100

PSI/CONSTABLE - (ongoing) - (12,400+)

CCE (GUJARAT Budget 2025 announcement)
Focus UPSC/GPSC Live

20 Feb, 09:51

4,327

ગુજરાત બજેટ ૨૦૨૪-૨૫ સાંરાંશ(ગુજરાતી ભાષા)

@Focus4GPSC
Focus UPSC/GPSC Live

20 Feb, 09:50

4,367

Gujarat Budget 2025-26 SUMMARY (ENGLISH LANGUAGE)

@Focus4GPSC